Sava Baser Nu Maru Datardu Lol - POPULAR GUJARATI LOKGEET

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 173

  • @ChavdaMahesh-hl1nz
    @ChavdaMahesh-hl1nz 10 หลายเดือนก่อน +15

    ખુબ સરસ સર આ ગીત તો આજની તારીખે અમારા ગામની ગરબીમા ગાવામા આવે છે અને સાથે સાથે નાની મોટી બાળાઓ ખુબ સરસ ગરબી રમે છે....❤

  • @shantidilip118
    @shantidilip118 11 หลายเดือนก่อน +6

    આભાર આવા અમૂલ્ય વારસા ને સાંભાળીને રાખવા બદલ. આવનારી પેઢીને ખબર હોવી જોઇએ આપણા લોકોગીત 😘

  • @bhaveshdabhi8018
    @bhaveshdabhi8018 10 หลายเดือนก่อน +20

    સવા બશેરનું તારું દાતરડું લોલ
    ઘડ્યું ઓલા લાલિયા લુહારે
    મુંજા વાલમજી લોલ
    હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
    સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
    હીરનો બંધિયો છે એનો હાથ
    મુંજા વાલમજી લોલ
    હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
    પરણ્યે વાઢ્યા છે પાંચ પૂળિયા રે લોલ
    મેં રે વાઢ્યા છે દશ-વીશ
    મુંજા વાલમજી લોલ
    હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
    પરણ્યાનો ભારો મેં ચડાવિયો રે લોલ
    હું રે ઊભી'તી વનવાટ
    મુંજા વાલમજી લોલ
    હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
    વાટે નીકળ્યો વટેમારગુ રે લોલ
    વીરા મુને ભારો ચડાવ્ય રે
    મુંજા વાલમજી લોલ
    હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
    પરણ્યાને આવી પાલી જારડી રે લોલ
    મારે આવેલ માણું ઘઉં
    મુંજા વાલમજી લોલ
    હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
    પરણ્યે ભર્યું છે એનું પેટડું રે લોલ
    મેં રે જમાડ્યો મારો વીરો
    મુંજા વાલમજી લોલ
    હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
    સાવ રે સોનાનું મારું દાતરડું લોલ
    હીરનો બંધિયો છે એનો હાથ
    મુંજા વાલમજી લોલ
    હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
    શ્રેણી: લોકગીતો

  • @ananttrivedi2915
    @ananttrivedi2915 ปีที่แล้ว +9

    આપણો ગુજરાતી સાહિત્ય અને સાંસ્કૃતિક વારસો ખુબ જ ફળદ્રુપ છે અને તે ને સાચવવાની જવાબદારી આપણી છે

  • @Pankaj_Yadav999
    @Pankaj_Yadav999 2 ปีที่แล้ว +23

    આવા શબ્દ માધુર્ય સભર ગીતો સાંભળીને અમે મોટા થયા છીએ.. અમારા બાળપણનું અમૂલ્ય સંભારણું એટલે પ્રફુલ્લભાઈના કંઠે ગવાયેલ લોકગીતો તેમજ અન્ય ગુજરાતી ચિત્રપટના ગીતો

    • @nalandakodinar4680
      @nalandakodinar4680 7 หลายเดือนก่อน

      😢😢😢😢😢🎉🎉🎉🎂122૨😢

  • @surendrasinhatodaria3717
    @surendrasinhatodaria3717 ปีที่แล้ว +4

    બાળપણ મા સાંભળેલું આ હૃદય સ્પર્શી લોકગીત આજે તે સમય નુ સ્પષ્ટસ્મૃતિ ચિત્રણ નુ મનભાવન દર્શન કરાવે છે જે ખુબજ પ્રિય લાગે છે, એ સોનેરી દિવસો અલભ્ય છે.ધન્યવાદ સૌને 🙏

  • @bhavinpanchal8167
    @bhavinpanchal8167 2 ปีที่แล้ว +10

    ખૂબ સરસ આવા ગીતો આપના ગુજરાતના લોક સાહિત્યમાં છે.ખૂબ ખૂબ અભી નંદન પ્રફુલ સર ને.અને બેન ને પણ

  • @nikunjpatel3989
    @nikunjpatel3989 2 ปีที่แล้ว +42

    બાળપણની યાદ આવી ગઈ નાનો હતો ત્યારે આ ગીત દૂરદર્શન ગુજરાતી પર સાંભળેલા જોયેલા ખુબજ સુંદર અવાજ પ્રફુલ સર જયશ્રી બેન મન ને ઠંડક થઈ ગઈ

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 4 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤🎉🎉🎉😂the

  • @bhagwanji_solanki
    @bhagwanji_solanki 2 ปีที่แล้ว +24

    વાહ અતિ સુંદર માધુર્ય ટપકતું લોકગીત ❤️❤️❤️❤️❤️ હવે આવા રૂડાં ગીત સાંભળવા મળતાં નથી , અમૂલ્ય જ્ઞાન સભર , મીઠો કંઠ સુંદર સંગીત નો સથવારો વાહ કયા બાત હૈ .

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 ปีที่แล้ว

      Happy New Year to you Happy birthday to you Komal to you

  • @vyasikhalasi5163
    @vyasikhalasi5163 ปีที่แล้ว +6

    🥀ગુજરાત ની જૂની પરંપરા આવા લોકગતો ગુજરાત ની સંસ્કૃતિ જાળવી રાખી છે 🥀આજે પણ લોકગીતો સાંભળવાની મજા આવે છે 🥀 🙏 જય માઁ ભદ્રકાળી 🙏

  • @maheshbhaisolanki1747
    @maheshbhaisolanki1747 2 ปีที่แล้ว +17

    આંખમાંથી આંસુઓ આવી જાય છે. આવા લોકગીતો સાંભળીને. ખરેખર એ સમય જેટલી જીવવાની મજા નથી આવતી

  • @Shivamnara-np1te
    @Shivamnara-np1te หลายเดือนก่อน +1

    Vah vah vah vah sab

  • @vazavaju4963
    @vazavaju4963 2 ปีที่แล้ว +6

    ❤️👌સુપર પ્રફુલભાઇ દવે ❤️👌

  • @sureshmaiyani3769
    @sureshmaiyani3769 ปีที่แล้ว +1

    Hu 22 varsh no hato tyare a lok geet sambhalto a geet na shabdo,music dhun mast chhe mari man dolavi dechhe

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 10 หลายเดือนก่อน +1

    વાહ પ્રફુલ્લ ભાઇ દવે વા મધપુડો વા જય હો

  • @harshchauhan1931
    @harshchauhan1931 10 หลายเดือนก่อน +2

    મારુ પિયર થાય બધી સખી ઓ અનૈ મામી ઑ ની યાદ આવી ગ,ઈ એક મામી ખુબ સુદર ગીતો ગાતા લિ રશમી

  • @ShaileshPatel-gx5qr
    @ShaileshPatel-gx5qr 3 ปีที่แล้ว +3

    Wah Bhai wah jug jug jivo praful bhai

  • @maheshbhaisolanki1747
    @maheshbhaisolanki1747 2 ปีที่แล้ว +4

    વાહ પ્રફુલભાઈ વાહ

  • @kirtithakkar6607
    @kirtithakkar6607 9 หลายเดือนก่อน +2

    prafulbhai etle gujrati mohamad rafi saheb 👌👌👌🙏🙏🙏🙏

  • @rekhavadgama852
    @rekhavadgama852 2 หลายเดือนก่อน

    Sav re Sona nu maru Dataradu❤

  • @REWAPEARL
    @REWAPEARL 4 หลายเดือนก่อน +1

    વાહ અતિ સુંદર માધુર્ય ટપકતું લોકગીત હવે આવા રૂડાં ગીત સાંભળવા મળતાં નથી , અમૂલ્ય જ્ઞાન સભર , મીઠો કંઠ સુંદર સંગીત નો સથવારો વાહ કયા બાત હૈ

  • @Nishad_rabita_143
    @Nishad_rabita_143 5 หลายเดือนก่อน +2

    ❤❤❤ Nice 😊😊

  • @fakubaloch7012
    @fakubaloch7012 ปีที่แล้ว +1

    👍 verry Good Desi lok Geet 👌

  • @RAMESHPATEL-kd3qe
    @RAMESHPATEL-kd3qe 4 หลายเดือนก่อน

    Waah Praful Bhai

  • @RakhaLuhar-l9h
    @RakhaLuhar-l9h 3 หลายเดือนก่อน +1

    આ ગીત સંભાળતા નાનપણમાં ની. યાદ‌‌ ‌આવીજાય

  • @MahadevHarmahadev-fb8pe
    @MahadevHarmahadev-fb8pe 9 หลายเดือนก่อน +4

    આ ગીત એકવાર હેમુ ગઢવી અને દીના ગાંધર્વ ના સ્વરમાં સાંભળવું જોઈએ પછી ખબર પડે કે સ્વર શું છે હલક શું છે

  • @prafuljacob3911
    @prafuljacob3911 3 หลายเดือนก่อน

    जय जय जय मारी गरवी गुजरात जय🙏 गुजरात के श्रेष्ठ गीतो में से ऐक
    👌💫🤩🤩📌👍💝🎼🎉🎊🎶💓🎵🎊🎉🎉

  • @dilipsinhchavda1387
    @dilipsinhchavda1387 ปีที่แล้ว +1

    ભાઈ ભાઈ જય માતાજી

  • @ramabhaipatel8110
    @ramabhaipatel8110 2 ปีที่แล้ว +9

    ઘણું જ સુંદર લોકગીત આવો લોકગીત અત્યારે સાંભળવા મળતો નથી ખૂબ ખૂબ અભિનંદન

  • @vasantibenmevada9565
    @vasantibenmevada9565 2 หลายเดือนก่อน

    બહુજ સરસ છે. પહેલા ની યાદ આવી.

  • @ravikundiya3071
    @ravikundiya3071 10 หลายเดือนก่อน +1

    જયશ્રીબેન બહુ સરસ

  • @rajubhavsar2176
    @rajubhavsar2176 ปีที่แล้ว +1

    Wahhhh prafullbhai

  • @zularajendrasinh7458
    @zularajendrasinh7458 6 หลายเดือนก่อน

    નાનપણ મા ખૂબ સાંભળી મોટા થયા આજ પણ મોજ આવે છે ❤

  • @riteshagarwal1798
    @riteshagarwal1798 ปีที่แล้ว +1

    બહુજ સરસ છે ગુજરાતી લોક ગીત વાહ ભાઈ વાહ

  • @harshchauhan1931
    @harshchauhan1931 10 หลายเดือนก่อน +1

    અને તયારે તો વરસાદ પણ કેવો આવતો ગરબૈ રમતા વરસાદ આવે તો કોઈ નામાટૌ ધર એમા ગરબા રમવા ના લિ લરશમી ગાંધીનગર

  • @Thewonderstories
    @Thewonderstories ปีที่แล้ว +2

    Jo tamone gujrati old songs pr crush aavva lage tyare samji javu ke tame mature Thai Gaya ❤️

  • @abdulkotadiya2995
    @abdulkotadiya2995 2 ปีที่แล้ว +3

    ATI sundar geet❤

  • @harshchauhan1931
    @harshchauhan1931 10 หลายเดือนก่อน +2

    મનૈ તો જન્માષ્ટમી ના આઠ દિવશો યાદ આવી ગયા આજથી પાતિશ વષ પહૈલા અમે રાતૈ આ રીતે ગરબા ગાતા લિ રશમી ગાધીનગર

  • @pratikgajera4585
    @pratikgajera4585 2 ปีที่แล้ว +3

    બોવજ સરસ ગીત અને વોઇસ

  • @gkplus2877
    @gkplus2877 4 ปีที่แล้ว +25

    पाप 'शरीर' नहीं करता ' विचार' करते हैं
    और गंगा 'विचार' नहीं 'शरीर' को धोती है

  • @black999-i7z
    @black999-i7z 6 หลายเดือนก่อน

    Ketle sunhero samay hase ae time ma❤❤❤

  • @ritabenraval161
    @ritabenraval161 9 หลายเดือนก่อน +2

    ખૂબજ સરસ ગીત નાની હતી ત્યારે રેડિયામાં સાંભળ્યું હતું

  • @jamnabenyemabhaipawar240
    @jamnabenyemabhaipawar240 3 ปีที่แล้ว +3

    So.nice.song.sar.
    Voich.supar
    God job

  • @madhubenpatel8923
    @madhubenpatel8923 3 ปีที่แล้ว +9

    Aek to vadhva na javu hoy ne pachhu aatlu savabasern na datrdu jay vadhva amara gamma manu suthar hata ame aenu nam bolta aava gito ame janmastmi par divse dol vagadine navratri ni jem gata

  • @bharatkhadkhad9224
    @bharatkhadkhad9224 4 หลายเดือนก่อน

    Hemuji Ghadhvi Legend.

  • @mitakher1619
    @mitakher1619 4 ปีที่แล้ว +25

    One of my childhood favorites song. thanks all the way from losangles California.

  • @Shaileshpatel-mg8gs
    @Shaileshpatel-mg8gs 6 หลายเดือนก่อน

    Wah wah moj

  • @ahmedjambuwala7264
    @ahmedjambuwala7264 2 ปีที่แล้ว +3

    The Great Lokgeet

  • @harshdholariya9606
    @harshdholariya9606 2 ปีที่แล้ว +3

    Thank you chenal for providing this type of song for our generation who love this lok sangit 🙏🙏🙏

  • @ChhotubhaiPatel-su7dg
    @ChhotubhaiPatel-su7dg 5 หลายเดือนก่อน +1

    Varyvarygood

  • @DilipbhaiGoswami-p5u
    @DilipbhaiGoswami-p5u 7 หลายเดือนก่อน

    Praful Dave is great in gujarti song. No 1

  • @ShaileshPatel-gx5qr
    @ShaileshPatel-gx5qr 3 ปีที่แล้ว +3

    Bhai bhai

  • @AnilPatel-ig7kp
    @AnilPatel-ig7kp ปีที่แล้ว +2

    કૈંક તો વાત છે ગુજરાતી લોક સાહિત્ય માં છે

  • @sureshparmar9338
    @sureshparmar9338 4 ปีที่แล้ว +5

    Nais

  • @rameshbhaiparmar5364
    @rameshbhaiparmar5364 2 ปีที่แล้ว +1

    ખરેખર ખુબ જ ધન્યતા સનુભવાય chhe👌

  • @ranjanpatel4900
    @ranjanpatel4900 3 ปีที่แล้ว +19

    Both singer were great, very well good and good singing, like to hear you sir. Old songs beautiful, wording very good ,credit goes to writers and the singer. THANKS SIR.

    • @devrajpmaheshwari
      @devrajpmaheshwari 2 ปีที่แล้ว

      X

    • @mishti_trivedi
      @mishti_trivedi 2 ปีที่แล้ว

      હજી આવા નુના રીપીટ કરવા વિનંતી આવનાર પેઠી આપની સંસ્કૃતિ ન ભુલે

    • @kanakbentrivedi3180
      @kanakbentrivedi3180 ปีที่แล้ว

      જય જલારામ

    • @rameshbhaithakor8239
      @rameshbhaithakor8239 ปีที่แล้ว

      ​@@devrajpmaheshwaricd😊 DDdccccccccci😊frdfrffr

    • @rameshbhaithakor8239
      @rameshbhaithakor8239 ปีที่แล้ว

      ​@@kanakbentrivedi3180ç⁵djjkd

  • @bhupendrarama6520
    @bhupendrarama6520 8 หลายเดือนก่อน +2

    Good Good

  • @rekhadave3678
    @rekhadave3678 3 หลายเดือนก่อน +1

    સોના વાટકડી માં આ સાંભળતાં

  • @parmarhasmuk1602
    @parmarhasmuk1602 ปีที่แล้ว +1

    Very nice

  • @KanchanVaghela-w9q
    @KanchanVaghela-w9q 29 วันที่ผ่านมา

    💞👌

  • @titiyadilipkumarvrajlal246
    @titiyadilipkumarvrajlal246 8 หลายเดือนก่อน

    ❤🎉 🕉 Evergreen 🌲 🎉

  • @amanthakur.1010y
    @amanthakur.1010y 4 ปีที่แล้ว +15

    Old __❤️ __is__gold 🥇 💯%__😇

  • @KarshanbhaiOdedra
    @KarshanbhaiOdedra 6 หลายเดือนก่อน

    Were good ifairt🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊

  • @MsDevnews-cd8nf
    @MsDevnews-cd8nf ปีที่แล้ว +2

    તમારું ગીત સાંભળીને હેમુ ગઢવી ની યાદ આવી ગઈ આભાર

  • @maheshthakor3006
    @maheshthakor3006 9 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @ashoktalapda581
    @ashoktalapda581 ปีที่แล้ว

    ખુબ સરસ

  • @DilipbhaiGoswami-p5u
    @DilipbhaiGoswami-p5u 7 หลายเดือนก่อน

    Dil. Khush Thai gayu

  • @gir1492
    @gir1492 หลายเดือนก่อน

    ❤😊

  • @paravinkansaofficial8483
    @paravinkansaofficial8483 2 ปีที่แล้ว +2

    મારા માટે ભગવાન શ્રી પફુલદવે છો

  • @vipulmokariya5820
    @vipulmokariya5820 ปีที่แล้ว +1

    Kai na ghate aana sangeet ma

  • @varshasadhu6079
    @varshasadhu6079 3 ปีที่แล้ว +3

    સરસ ગીત 👌👌

  • @bharatchoubisa38
    @bharatchoubisa38 2 หลายเดือนก่อน

    I am student of gujrat

  • @shantidilip118
    @shantidilip118 11 หลายเดือนก่อน +1

    મારી માતૃભાષા વાહ ❤

  • @jitupurohit1079
    @jitupurohit1079 2 ปีที่แล้ว +2

    Ganadovso pachi sambhali Dil ne sukun malyu

  • @ajjuthakor367
    @ajjuthakor367 2 ปีที่แล้ว +3

    જય

  • @DrLCPatel
    @DrLCPatel 2 ปีที่แล้ว +1

    Good

  • @bhavanpatel2178
    @bhavanpatel2178 2 ปีที่แล้ว +1

    Superb...

  • @udaykumarmangalbhai7235
    @udaykumarmangalbhai7235 หลายเดือนก่อน

    એક શિક્ષક તરીકે ચિંતા થાય છે કે આ વારસાને ને આગળ કઈ રીતે લઈ જવો.
    ભાવિ પેઢીના બાળકોમાં આવા ગીતો પ્રત્યે કોઈ પ્રકારનો લગાવ જ નથી

  • @kiritkumar6510
    @kiritkumar6510 2 ปีที่แล้ว +3

    Old but my favorite song

  • @ShaileshChaudhary-zr1ht
    @ShaileshChaudhary-zr1ht 3 หลายเดือนก่อน

    ✨✨🌾

  • @ranabhairana1172
    @ranabhairana1172 3 ปีที่แล้ว +3

    GOOD LOKGEET RANA BHAI RAJKOT THI

  • @kanubhaipatel8926
    @kanubhaipatel8926 2 ปีที่แล้ว +2

    vah Lok Git

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 3 ปีที่แล้ว +4

    🌹🌹🌹🌹🌹khubaj sarash 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Drgamer777OP
    @Drgamer777OP ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉

  • @prakashshetty8332
    @prakashshetty8332 3 ปีที่แล้ว +3

    nice. songs

  • @jamnabenchudasamaofficial
    @jamnabenchudasamaofficial 2 ปีที่แล้ว +1

    સરસ

  • @anandbhaikalsariya9888
    @anandbhaikalsariya9888 3 ปีที่แล้ว +8

    Wow praful sir your voice in amazing
    And thanks studio sangeeta

  • @pinkivarma8240
    @pinkivarma8240 3 ปีที่แล้ว +4

    Praful Bhai. Dave is my favorite singar

  • @patelkirtanbhai8728
    @patelkirtanbhai8728 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹

  • @madhubenpatel8923
    @madhubenpatel8923 3 ปีที่แล้ว +7

    Sava baser NHI SAVASERNU nu maru datradu re lol

    • @madhubenpatel8923
      @madhubenpatel8923 3 ปีที่แล้ว

      Tamne biju geet yad apavu Dada ho dikari vadhiyarma na deso re lol vadhiyari sasu ra dada vasmi re lol

  • @kanubhaiparmar7872
    @kanubhaiparmar7872 3 ปีที่แล้ว +1

    Sarash
    Song

  • @dabhidayabhai7666
    @dabhidayabhai7666 3 ปีที่แล้ว +1

    Grate git super duper 💖 very nice

  • @harshdodiya1912
    @harshdodiya1912 3 ปีที่แล้ว +2

    VAHH

  • @dipakjoshi3325
    @dipakjoshi3325 2 ปีที่แล้ว +1

    Great song ❤

  • @Krishnaxerox-hq7pt
    @Krishnaxerox-hq7pt 3 ปีที่แล้ว +6

    Hve aava song jova nathi malta....

  • @Gojiya_Disha832
    @Gojiya_Disha832 3 ปีที่แล้ว +1

    Mst my fevrit song

  • @ChelsiPatel-e4z
    @ChelsiPatel-e4z 7 หลายเดือนก่อน

    Aa git 80 na daykama amari sarima badi cokrio divasha na thevarma gati gam Obha ta hansot gi baruca

  • @pawanpaliwal3445
    @pawanpaliwal3445 3 ปีที่แล้ว +3

    Jai Shri Krishna

  • @PRv-il5qb
    @PRv-il5qb 2 ปีที่แล้ว +1

    Old is gold

  • @harshchauhan1931
    @harshchauhan1931 10 หลายเดือนก่อน

    તયારે ગામડૈ રહૈતિ મૈડા આદરજ