Hansla Halore | Lata Mangeshkar | Kasumbi No Rang

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2024

ความคิดเห็น • 101

  • @harshadsinhvaghela3278
    @harshadsinhvaghela3278 11 หลายเดือนก่อน +5

    આ ફિલ્મ કોઈ પાસે હોય જોઈ છી. .કશુબીનો રંગ ..આ ફિલ્મ સાથે યાદો જોડાયેલી છે. ..કોઈ પાસે હોય તો જોઈએ છે

  • @bharatcd3744
    @bharatcd3744 9 หลายเดือนก่อน +11

    લતાજી ને કોઈ ન પહોંચી શકે 👌👌🙏🙏🙏🙏

    • @Vasim44411
      @Vasim44411 3 หลายเดือนก่อน +1

      Legend ❤

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 7 หลายเดือนก่อน +2

    ખુબ દર્દ ભર્યું ગીત....આ ભજન નિરંજન પંડ્યા એ પણ જબરદસ્ત રીતે ગાયું એક વખત એમના અવાજ માં સાંભળવા જેવું છે 🙏 આપણી સંસ્કૃતિ આપણુ સંગીત 🌹 જય માતાજી 🙏

  • @AniruddhsinhJhala
    @AniruddhsinhJhala 10 หลายเดือนก่อน +4

    ખુબજ સરસ ગુજરાતી ગીત અને લતાજી ના સ્વર માં. મોજે મોજ.

  • @roopagandhi9017
    @roopagandhi9017 หลายเดือนก่อน +1

    કોઈ શબ્દ જ નથી જડતો.
    અતિ અતિ અતિ સુંદર.

  • @shankarichchhaporia3631
    @shankarichchhaporia3631 ปีที่แล้ว +12

    Golden gift from great gujarati kalyanji-Anandji to gujarati music industry

  • @cmkathrotia8372
    @cmkathrotia8372 9 หลายเดือนก่อน +3

    અતિ સુંદર. અતિ સુંદર. અતિ સુંદર...!!!!

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 10 หลายเดือนก่อน +2

    Lataji Apko Koi kabhi nahi bhul payega AAP amar Ho didi aap jaha bhi ho apki atama ko Shanti mile esi ek gujarati dil se MAA durga se prathna karta Hey didi
    Tame gujarati gito khub khub khub khub saras gya che latadidi..i miss you maa sarswati maa Lataji

  • @jaymataji99245
    @jaymataji99245 ปีที่แล้ว +2

    Manubhai gadhavi the man behind this phenomenonal creation🎉❤

  • @mahendragogri1857
    @mahendragogri1857 3 ปีที่แล้ว +23

    જુનું તે જ સોનું.!!

  • @shambhubhaidobariya1886
    @shambhubhaidobariya1886 5 หลายเดือนก่อน +4

    વાહ લતાજી તમારી જોડે કોઈ ના આવે

  • @koladiyavarsha8857
    @koladiyavarsha8857 10 หลายเดือนก่อน +1

    Sadhu na surrr
    vagar aa bhajan ma rang nai ave ❤

  • @Ravirajsinh07
    @Ravirajsinh07 4 ปีที่แล้ว +49

    This Song Latest Version Created by Aditya Gadhvi..

    • @diputhaker9774
      @diputhaker9774 2 ปีที่แล้ว +2

      E ma maja na aave bhai.....

    • @Ravirajsinh07
      @Ravirajsinh07 2 ปีที่แล้ว +2

      @@diputhaker9774 right but Life ma update bhi important chhe.

    • @kishanprajapati568
      @kishanprajapati568 2 ปีที่แล้ว +3

      every singer have unique voice nd voice culture everyone is best 💕

    • @RaghuveerSingh-nc7qv
      @RaghuveerSingh-nc7qv 2 ปีที่แล้ว +1

      After Manu bhai gadhavi Aditya gadhavi make me happy 😊

    • @jayminthakor8691
      @jayminthakor8691 ปีที่แล้ว

      @@diputhaker9774
      Sachu kahyu Aape ..
      Original e original 👍👍

  • @keshavjibhaividja2613
    @keshavjibhaividja2613 ปีที่แล้ว +2

    વાહ લતા દીદી બેમિસાલ ગીત જય જય તમારી...

  • @kantibhaikalsara9034
    @kantibhaikalsara9034 4 หลายเดือนก่อน +1

    પીંગળશી ભાઇ ગઢવી ની અદભુત રચના હરહર મહાદેવ જય સીતારામ જય ભારત

  • @MayurPatel-tm5ry
    @MayurPatel-tm5ry 4 ปีที่แล้ว +42

    આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
    આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી..
    મોતીડા નહીં રે મળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
    ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
    રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
    રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
    વાયરો વારો રે ભેંકાર માથે મેહુલાનો માર
    વાયરો વારો રે ભેંકાર માથે મેહુલાનો માર..
    દીવડો નહીં રે બળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
    વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
    કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
    કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
    કાયા ભલે રે બળે, માટી માટીને મળે
    કાયા ભલે રે બળે, માટી માટીને મળે
    પ્રીતડી નહીં રે બળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
    આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી..
    મોતીડા નહીં રે મળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે

  • @shashichaudhary6682
    @shashichaudhary6682 5 หลายเดือนก่อน +1

    અતિ સું દર વાહ વાહ

  • @umamaru9714
    @umamaru9714 7 หลายเดือนก่อน

    Great Latadidi great Bhajan

  • @NishaasMusic
    @NishaasMusic 2 ปีที่แล้ว +21

    This is a beautiful musical creation of Kalyanji Anandji..
    Poet Manubhai Gadhavi
    Please do mention their names in credits

    • @babubhaipatel9458
      @babubhaipatel9458 2 ปีที่แล้ว +1

      Thanks for sharing information

    • @Mumbai121u
      @Mumbai121u ปีที่แล้ว +1

      Thanks for sharing information

    • @Kamlesh_2038
      @Kamlesh_2038 17 วันที่ผ่านมา

      Pingalshi bapu narela (bhavnagr)

  • @tarunrathod4874
    @tarunrathod4874 2 ปีที่แล้ว +3

    Gajab voice 🙏

  • @RaghuveerSingh-nc7qv
    @RaghuveerSingh-nc7qv 2 ปีที่แล้ว +2

    Sandaar manubhai gadhavi 🙏🙏🔯🕉

  • @falgunishah4433
    @falgunishah4433 ปีที่แล้ว +2

    સરસ 👍🏼

  • @pravinalodaya2123
    @pravinalodaya2123 3 ปีที่แล้ว +11

    Beautiful n meaningful lyrics. Lataji always extremely melodious. 🙏🙏🙏❤️❤️❤️

  • @stranger.7.
    @stranger.7. ปีที่แล้ว

    હંસલા હાલો રે હવે
    મોતીડા નહીં રે મળે
    આ તો ઝાંઝવાના પાણી
    આશા જુઠી રે બંધાણી
    ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
    રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
    વાયરો વારો રે ભેંકાર
    માથે મેહુલાનો માર
    દીવડો નહીં રે બળે
    વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
    કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
    કાયા ભલે રે બળે
    માટી માટીને મળે
    પ્રીતડી નહીં રે બળે

  • @taruninstagramer4884
    @taruninstagramer4884 4 ปีที่แล้ว +6

    Lata is great

    • @Renu78614
      @Renu78614 2 ปีที่แล้ว +1

      Ap lata didi ko lata mat bol plz

  • @prafulparmar3542
    @prafulparmar3542 4 ปีที่แล้ว +2

    આત્મીય ❤️

  • @siddharajsinhparmar1361
    @siddharajsinhparmar1361 4 ปีที่แล้ว +2

    Great great great

  • @manjulapatel5861
    @manjulapatel5861 7 หลายเดือนก่อน

    Jordar

  • @avanivyas1141
    @avanivyas1141 4 หลายเดือนก่อน

    ❤❤

  • @parmardamodar6492
    @parmardamodar6492 2 ปีที่แล้ว

    Nice singer and songwriter.

  • @rajeshtrivedi2149
    @rajeshtrivedi2149 ปีที่แล้ว

    Old is gold

  • @niralpatel9105
    @niralpatel9105 2 ปีที่แล้ว +2

    om shanti

  • @jayminthakor8691
    @jayminthakor8691 ปีที่แล้ว

    Kokil kanthi Lataji no Sumadhur Awaaz temaj Kalyanji - Anandji ni Amar Rachna .. 👌👌👌
    Dinesh s. Thakor Raafu 👍

  • @nalinvadher2606
    @nalinvadher2606 ปีที่แล้ว +2

    Dedicated to my🤱

  • @arunkumarpriyadarshisethi3412
    @arunkumarpriyadarshisethi3412 2 ปีที่แล้ว

    Lataji had Krishna consciousness.(Arun from Rourkela, Odisha, India)

  • @shankermaheshwari3450
    @shankermaheshwari3450 8 หลายเดือนก่อน

    પતિ સુંદર.

  • @daksheshbhatt8812
    @daksheshbhatt8812 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @dipubaby
    @dipubaby 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @kushmistry2730
    @kushmistry2730 2 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @belavyas1844
    @belavyas1844 2 ปีที่แล้ว

    Mast maja aavi

  • @prakash_official_3_
    @prakash_official_3_ 4 ปีที่แล้ว +2

    Very very Nice 👌

  • @zalaprahaladsinh8222
    @zalaprahaladsinh8222 2 ปีที่แล้ว

    Nice

  • @jyotisoni2466
    @jyotisoni2466 ปีที่แล้ว

    🎉🎉❤❤❤

  • @jaybhil4684
    @jaybhil4684 2 ปีที่แล้ว +6

    RIP Lataji

  • @jaychudasama1842
    @jaychudasama1842 3 ปีที่แล้ว +1

    I l u is song

  • @kritidharakathak
    @kritidharakathak 2 หลายเดือนก่อน

    Please someone translate the lyrics 🙏🙏

  • @josephfernandis7857
    @josephfernandis7857 ปีที่แล้ว

    Ama gadhvi Bhai ne koi na poche 😊

  • @ilabensidhpura3270
    @ilabensidhpura3270 2 ปีที่แล้ว +2

    Lataji 🌹 Beautiful Song 🎧

  • @truptiparmar8546
    @truptiparmar8546 4 ปีที่แล้ว +2

    👏👌

  • @jayeshchauhan4985
    @jayeshchauhan4985 3 ปีที่แล้ว +2

    🥰🥰🥰

  • @Hetal241
    @Hetal241 9 หลายเดือนก่อน

    👍👌👌👌👌👌👌👌👌

  • @mukeshsukhanandi5844
    @mukeshsukhanandi5844 3 ปีที่แล้ว +8

    Gujrati radiya kalakaro e ek var sambhadavu jaruri ...je gava ne badale rado pade chhe te ne

    • @josephfernandis7857
      @josephfernandis7857 ปีที่แล้ว +1

      😂 ej kau chu aana karta gadhavi Bhai one sambhadvu
      Shabdo ma shuratan chalkai aave che😅 aa rite sambhadvani maja na ave

    • @jaymataji99245
      @jaymataji99245 7 หลายเดือนก่อน

      Brother u can't understand music is not their fault

  • @jaydipsinhvaghela8433
    @jaydipsinhvaghela8433 11 หลายเดือนก่อน +1

    આ કઈ મુવી નું ગીત છે
    તેનું નામ જણાવો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો

  • @pradipchampaneri450
    @pradipchampaneri450 2 ปีที่แล้ว

    હરીભાઈ(સજીવ )નુ સ્પે

  • @parmarashwin8788
    @parmarashwin8788 4 หลายเดือนก่อน

    તારા બાપ ને સલાહ આપજે ભડવા rummy રમવા ની

  • @bkyashkamal3080
    @bkyashkamal3080 2 ปีที่แล้ว

    🙏🏻🌹🙏🏻😊🌈✅

  • @MahadevHarmahadev-fb8pe
    @MahadevHarmahadev-fb8pe 11 หลายเดือนก่อน

    किसी के भी पास कुसुंबी नो रंग पिक्चर हो तो बताएं

  • @dilipkevadiya5918
    @dilipkevadiya5918 ปีที่แล้ว

    🙏🙏rip

  • @jitubhai6469
    @jitubhai6469 ปีที่แล้ว

    2. zero hota hai

  • @KevalKumar96
    @KevalKumar96 5 หลายเดือนก่อน

    I think aditya gadhvi version is more better than this

    • @Kamlesh_2038
      @Kamlesh_2038 17 วันที่ผ่านมา

      Majak nahi😂😂

  • @raxtafari7750
    @raxtafari7750 11 วันที่ผ่านมา

    Old is gold.

  • @darshanbhanushali594
    @darshanbhanushali594 3 หลายเดือนก่อน

    ❤❤❤

  • @darshanbhanushali594
    @darshanbhanushali594 2 หลายเดือนก่อน

    ❤❤❤