આ સમય માં અબોલ જીવો ની સંભાળ લેવી ખોરાક આટલા પ્રમાણ માં રોજ આપવો એ એક મોટી વાત છે આવું કોઈક ભાગ્યશાળી જ કરી શકે,, ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન,, વાહ ભાઈ વાહ
Khub khub Anumodna 🙏🏻 ♥️ bhai mane pan aaju baju vala monky ne khava deta nathi ..mara gharma badha hoy to pan mare che mane pan ghanu Radu 😢😢aave che .jay shri Ram
કપિરાજ માં કેટલી સમજ છે રોટલી આપે આપે એટલે તરત લઈને જતા રહી દૂર જય ભોજન કરે છે ધન્યવાદ છે આવી ઉત્તમ સેવા કરવા બદલ.... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 👍🏻 જય જય ગરવી ગુજરાત 🙏
પોતાની ઝડપી ચાલી રહેલી જીંદગીમાં એક બાજુ આવા વ્યક્તિત્વને જોઇને ખૂબ જ આનંદ થયો 🙏જય હનુમાન દાદા 🙏 ભગવાન સ્વપ્નિલભાઈને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના
THANKYOU SO MUCH BHAI ભગવાન તમને ખૂબ લાંબુ જીવન આપે તમે ખૂબ સરસ સેવાનું કામ કરો છો. ભગવાનની મર્જી હસે ત્યારે હું પણ તમને મળવા આવીશ એક દિવસ જે દીવસ તમને મળી તે દિવસે મારા જીવન ને ધન્ય ગણી તમે ખરે ખર ભગવાનના ના રૂપ માં છો. બાકી આ સમય માં માણસ બોવ પોતાના માટે ભેગુ કરે છે. તમારા જેવા દયા ભાવ વાળા લોકો છે.જેથી પ્રાણી & પક્ષી શાંતિ થી પોતાનું જીવન જીવી શકે છે. જમાવટ પરી વાર નો પણ ખૂબ ખૂબ આભાર લોકો સુથી સારું જ્ઞાન પીરસો છો.❤❤
હનુમાન દાદા તમારી બધી જ મનોકામના પૂરી કરે હનુમાન દાદા તમને ઘણું બધું જ આપે સેવા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏🙏
Swapnil bhai is boss of humanity, mara sabdo tamara mate ochha pdse, tunk ma tame khub sara vyaktitva na dhani chho, Dada ni daya kayam tamara upar rahe, jay bajrangbali ❤
ધન્યવાદ છે.કપિરાજ ની સેવા ધન્યને પાત્ર છે.....
કપિરાજ ભગવાન હનુમાન ના અંશ છે . સાળંગપુર ના ભગવાન હનુમાન તમને બહુજ ખુશ રાખે...
🙏
સ્વામી બને સંપતિ અને મોજશોખ પૂરા કરવા માટે
ધર્મ ના નામે ધંધો એટલે સ્વામી નારાયણ સંપ્રદાય
હનુમાન દાદા તમારી બધી મનોકામના પૂરી કરે...🙏
અદ્ભૂત કાર્ય સ્વપ્નિલ ભાઈ
હનુમાનજી તમને ઘણુંબધું આપે એ જ પ્રાર્થના 🙏🙏
જમાવટ ની ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે, ભવિષ્યમાં ટીવી ચેનલ પણ બને તેવી શુભકામના.
Sachaejbhaisevakarotomevamalekoinekoisvreepmabagvanfalaapejchhetamesevakarochhoaekamjoinekhubajaanandthayokubsarasparanimateperm
Khub saras bhai JaY Shree Ram
ખૂબ ખૂબ ધન્યવાદ જય હનુમાન
આ સાહેબનો કપિરાજ પ્રેમ અનહદ છે.....
Good work sir....
આ સમય માં અબોલ જીવો ની સંભાળ લેવી ખોરાક આટલા પ્રમાણ માં રોજ આપવો એ એક મોટી વાત છે આવું કોઈક ભાગ્યશાળી જ કરી શકે,, ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન,, વાહ ભાઈ વાહ
Khub khub jiv day badal aabhar
Khub khub Anumodna 🙏🏻 ♥️ bhai mane pan aaju baju vala monky ne khava deta nathi ..mara gharma badha hoy to pan mare che mane pan ghanu Radu 😢😢aave che
.jay shri Ram
ખુબ સરસ કામ કરે છે એ ભાઈ,, તેમને ખુબ ધન્યવાદ,, 👌👌👌🙏🙏🙏
ભગવાન સહુને તમારા જેવી સદ્બબુઘી આપે આ મુગાં પા્ણીઓ માટે🙏🙏🙏
વાહ!અદભુત સેવા નું કામ કરો છો. હનુમાનજી ની કૃપા હમેશા તમારા પર બની રહે એવી પ્રભુ શ્રી રામને પ્રાથના
આંખ આ ધન્યતા અનુભવે છે જ્યારે આવું દ્રશ્ય જુએ છે❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જીવતા જીવતાં જ ભાઈને રામજી ઍ સાકેત ધામમાં સ્થાન આપી દીધી છે ❤❤ ભગવાન ભાઈને ખૂબ લાંબી ઉંમર આપે❤
કપિરાજ માં કેટલી સમજ છે રોટલી આપે આપે એટલે તરત લઈને જતા રહી દૂર જય ભોજન કરે છે ધન્યવાદ છે આવી ઉત્તમ સેવા કરવા બદલ.... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 👍🏻 જય જય ગરવી ગુજરાત 🙏
ખૂબ ખૂબ અભિનંદન સ્વપ્નિલ ભાઈ આ કામ કાંઈ નાનું નથી ખૂબ જ મોટું કામ છે,
હનુમાન દાદા આભાઈનૅ ખૃબખૃબ ધન,આપજૉ
ધન્ય છે આ ભાઈ 👍.... લોકો મંદિર માં દાન આપે છે એના કરતાં મૂંગા પ્રાણીઓ અને પક્ષી ને દાન આપો ભગવાન રાજી થશે ❤
પોતાની ઝડપી ચાલી રહેલી જીંદગીમાં એક બાજુ આવા વ્યક્તિત્વને જોઇને ખૂબ જ આનંદ થયો 🙏જય હનુમાન દાદા 🙏
ભગવાન સ્વપ્નિલભાઈને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના
Vah saheb.vah
ખૂબ ખૂબ સરસ કામ ભાઈ જય મોગલ માં 🙏
🙏 આશા રાખી એ કે આગળ પણ આવી સેવા કરતા રહો આપની મનો કામના ભગવાન પૂરી કરે 🙏 જય બજરંગ બલી 🙏 જય શ્રી રામ 🙏
Such a beautiful soul - we love you Swapnil Bhai..! 🙏
વાહ વાહ સ્વપ્નિલ ભાઇ જય હનુમાનજી
Khub saras...ame.ahiya roj 15-16 કુતરા ઓ ની આવી જ સેવા કરીએ છીએ...તો.પણ વિઘનસંતોષી લોકો અહીંયા પણ મળે જ છે.
Jai shree Ram. Bhagwan tamne ane tamara parivar ne sukhi rakhe 🙏
🙏 સ્વપ્નિલ ભાઈ ને શત્ શત્ નમન
ઇન્ટરવ્યુ લેવામાં ઘણી બધી ભૂલો કરી છે. પરંતુ પ્રયત્ન સારો હતો 👍🏻Keep it up 👍🏻
THANKYOU SO MUCH BHAI ભગવાન તમને ખૂબ લાંબુ જીવન આપે તમે ખૂબ સરસ સેવાનું કામ કરો છો.
ભગવાનની મર્જી હસે ત્યારે હું પણ તમને મળવા આવીશ એક દિવસ જે દીવસ તમને મળી તે દિવસે મારા જીવન ને ધન્ય ગણી તમે ખરે ખર ભગવાનના ના રૂપ માં છો. બાકી આ સમય માં માણસ બોવ પોતાના માટે ભેગુ કરે છે. તમારા જેવા દયા ભાવ વાળા લોકો છે.જેથી પ્રાણી & પક્ષી શાંતિ થી પોતાનું જીવન જીવી શકે છે.
જમાવટ પરી વાર નો પણ ખૂબ ખૂબ આભાર લોકો સુથી સારું જ્ઞાન પીરસો છો.❤❤
Thankyou so much bhai
@@damjibhaishiyal5156 i
Khub khub Abhinandan....Hanuman Dada Apani tamam ichha Puri kare.....jayHanuman dada....Jay shri Ram...
सच में आखों में आँसू आ गये! बहुत अच्छे!
Спасибо большое тебе ты добрый человек дай бог тебе здоровья счастья любви 🥰
Wah bhai wah tamne Amara Salaam ...
Keep it up ...
Thanks n Love from USA 🇺🇸 💕 ...
ભાઈ સરસ. કામ કરો છો ભગવાન તમને સુખી રાખે
Khub j saras seva karo Cho.. bhagwan tamne Sakti aape hamesha aavi seva Karta raho
Great job Swapnil Bhai....keep it up...God bless you...
Jay ho
This is really enjoy ness. You are great. God bless you and your family members
જય જય જય શ્રી કપી રાજ જય શ્રી રામ
Soniji.yourworkislikegod
ઉમદા કાર્ય
તમે પરમાત્મા છો નમસ્તે જય હનુમાનજી દાદા
Great. Very. Good !
Pure bond pure heart❤
બહું જ સરસ કહેવાય છે જય શ્રી હનુમાનજી મહારાજ 🙏🌹
Vah bhai tame manavta niadbhut mishal cho dhanyavad
Great work
Great job bhai.. Dada bless you by health wealth and happiness.
Jay hind Sar
ભાઇ બહુજ ઉમદા અને ઉત્તમ કાર્ય કરો છો...મારા તરફથી કઇ પણ જરુર હોય તો કહેજો. ઉદય સોલંકી ૯૮૯૮૦૦૯૪૫૫
Khub saras🥰
વાહ વાહ જય હનુમાન દાદા
તમે સાચા ્હનુમાન ભક્તિ રામ સેવક અને રામ ભક્ત જય સીતારામ 🌹🙏
👌 રામ રામ સીતારામ 🙏🙏
કષ્ટભંજનદેવ તમને ખૂબ ખૂબ સુખી રાખે
Jay hanuman
आपकी बात बोहोत सही है भाई मै भी यही मानती हु के यह हमारी तरह ही है 🙏🫶💝 जय श्री राम 🙏
You are great sir . God bless you
Video, જોઈને આખો માં પાણી આવી ગયા.. ખરેખર ખુબજ સારું કામ કરી રહ્યા છે . સ્વપ્નિલ ભાઈ ને જીંદગી માં એક વાર મળવા ની ઈચ્છા છે.
Bo sars bhai tmne khub labu jivn aape
जयश्री राम
Va bhai tmari jiv prtiya prem
,જય હનુમાન દાદા🎉
બહુ જ સરસ 🚩🙏🏻🐒🐒🐒🐒🐒🐒🐒🐒જય શ્રી રામ જય બાલાજી
Tme khubaj umda kam kri rhya chho, 👌👌👌👌👌
Abhinandan
Dhanyawad Bhai
हनुमान दादा नी कृपा सदैव बनी रहे भाई जय श्रीराम
Thank you so much ❤❤❤
Khub sars
Wah saheb 🙏
Jai Ho shree Ram ji ki 💐🙏🙏🙏
God bless❤
Jai shree ram wonderful 🙏
ધર્મ 🙏
Khub Saras bhai
સીતારામ રામ રામ આસંજયભાઈ
Waahhh..abhinandan...
Jay Siyaram
Jay shree sitaram Jay shree hanuman dada ki jai ho
ખુબ ખુબ સરસ
હનુમાન દાદા તમારી બધી જ મનોકામના પૂરી કરે
હનુમાન દાદા તમને ઘણું બધું જ આપે
સેવા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું
જય શ્રી રામ જય હનુમાન દાદા 🙏🙏
Excellent Work
જયાં હનુમાનજી🙏🙏 ભાઈ👌👌
અદભુત સુંદર સેવા ❤
😢🙏
આવાં પ્રેરણા દાયક વિડિયો વધારે બનાવો એવી ઈચ્છા છે .
આવાં વિડિયો જોઈને એક આત્મબળ મળે છે.
Supar
Khub saras karya
Jai. Shiya. Ram. Jai. Hanuman ji. Ki. Jay. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️
જય હનુમાન દાદા
Salaam che bhai tmne 👏
Waah su understanding chhe
Wah wah bahu j gamyu
Jai siyaram jai hanuman dada.keep it up,good work.👍👌
God bless you
God bless you❤, jai shri ram
Very good
Swapnil bhai is boss of humanity, mara sabdo tamara mate ochha pdse, tunk ma tame khub sara vyaktitva na dhani chho, Dada ni daya kayam tamara upar rahe, jay bajrangbali ❤
Very nice work
👌🙏🙏
ખૂબ જ સરસ
Bahu saras
Jay bajrang bali
Bhagvan.tamaru.saru.kare