ફેંકુચંદ રાજકોટ વાલે 😁 Fekuchand Rajkot Wale 😝

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • હું પ્રેન્કમાં આ કેમેરાનો ઉપયોગ કરું છું
    amzn.to/3ZgUTzk
    amzn.to/4flQWA8
    amzn.to/4fiEr8i
    amzn.to/40MNycX
    Best videos links 👇👇👇👇👇
    1) • જબરી માથાકૂટ થઇ ગઈ 💪 M...
    2) • ગાડીમાં લાઈવ લૂંટ 🧐 Ga...
    3) • Oye oye ઉલ્ટી , આ ભાઈન...
    4) • એ ગાડીમાં સાપ આવ્યો 😱 ...
    5) • દીપડો પકડાયો 🤣 Dipdo P...
    6) • છેલ્લો પ્રેન્ક 🤢 જોંગો...
    7) • કારમાં બેઠા પછી ભાઈના ...
    8) / watch
    v=XsRNo1tFr0M&pp=ygUMbWFtdSBiYW5hdnlv
    9) • અંધા કાનૂન - ફૂલ કોમેડ...
    10) • સુરમાં ભોપાલી મગજ ખાલી...
    11) • Part 1 તોતળા અને બેહરા...
    12) studio.youtube...
    13) studio.youtube...
    14) studio.youtube...
    15) studio.youtube...
    16) studio.youtube...
    17)studio.youtube...
    18)studio.youtube...
    19) studio.youtube...
    20) studio.youtube...
    #carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
    ધક્કા-મુક્કી 🤼‍♂️ Dhakka-Mukki - હસતા રહી જશો #mamubanavyo #carprank #funny #prank #rjvinod #jongo
    મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
    GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Gujarati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
    For more fun please subscribe below link....
    / rjvinod_mamufame
    / mamufamerjvinod
    / radiojockeyvinod
    / bigfmvinodmamu
    વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
    PLEASE 🙏🙏
    LIKE 👍👍
    SHARE 👉👉
    SUPPORT 🤝🤝
    Declamation :-
    In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

ความคิดเห็น • 477

  • @PintuBharvad-rz9mx
    @PintuBharvad-rz9mx 16 ชั่วโมงที่ผ่านมา +2

    એલા વિનોદભાઈ અને જોગાભાઈ તમે તો ગુજરાત ના મોટા ફેંકુ નીકરીયા હો મોજ મોજ હો

  • @Ifeellikeking-ch7bd
    @Ifeellikeking-ch7bd 2 หลายเดือนก่อน +43

    હા મોજ હા ભાઈ મજા પડી ગઈ ક્યારે આવો છો ભુજ કચ્છ પાછા !!ખૂબ જ પ્રેમ ફ્રોમ ભુજ કચ્છ😂😁🫶🏻🙏🏻

    • @4bhhy
      @4bhhy 2 หลายเดือนก่อน +7

      Alag order ma sambhlyu aaje katch bhuj 😅

    • @sapna.v1
      @sapna.v1 2 หลายเดือนก่อน

      😂😅

  • @jigarpalan2083
    @jigarpalan2083 2 หลายเดือนก่อน +46

    કરોડપતિમાં થી લુખ્ખીના 😂😂😂
    ખૂબ સરસ કોમેડી હતી આજે 🤪

  • @shreeshantoshisales
    @shreeshantoshisales 2 หลายเดือนก่อน +28

    વિનોદભાઈ તથા અર્જુન ભાઈ (જોન્ગો) લાજવાબ એકટીગ 😂 મજા આવી

    • @BunnyBugs009
      @BunnyBugs009 2 หลายเดือนก่อน +1

      zabardast comedy of fekuchand

  • @bhavikz99
    @bhavikz99 2 หลายเดือนก่อน +13

    Extremely hilarious bhai.. 😂😂😂
    Superb prank.. pan maar khava no varo hamesha Jonga bhai noj aave.. 🤣🤣🤣

  • @The_vishu_Comedy95
    @The_vishu_Comedy95 2 หลายเดือนก่อน +9

    આમને આમ આજીવન ચાલતુ જ રીતે તમારું મામુ પ્રેંક એવી દિલ થી પ્રાર્થના 😂😂😂😂😂😂એક અઠવાડિયું રાહ જોવી પડે છે એ એક થોડુક દુઃખ 😢લાગે બાકી તો મોજ મોજ ને મોજ હો પ્રેંક 😂😂😂😂😂😂😂😂😂😂

  • @taiyabsham7293
    @taiyabsham7293 2 หลายเดือนก่อน +11

    અરે ગજબ કેહવાય હો , બોવ મજા પડી ગઈ 😂😂😂😂😂😂😂

  • @MrNick1191
    @MrNick1191 2 หลายเดือนก่อน +13

    Moment of video 12.58.🤣😜
    હું હરામ નું લેતો નથી તમારા સમ ખાઈ ને કહું છું 😂😂😂
    મોજ પડી ગયી ભાઈઓ.
    શાનદાર જબરદસ્ત ઝિંદાબાદ ❤❤❤

  • @desaimanish7695
    @desaimanish7695 2 หลายเดือนก่อน +20

    આ વખતે ખૂબ મઝા આવી. આવેલા મહેમાન સજ્જન વ્યકિત હતા. અમને એની દયા આવતી હતી, 200/- આપીને ઉતરી જાત પણ પેલી થેલી ની હિસાબે જાજુ સહન કરવું પડ્યું.😂😂😂

  • @Sagar80606
    @Sagar80606 2 หลายเดือนก่อน +6

    Vaah moj padi gy..
    😂👻

  • @LaxmanRathod-lv8pw
    @LaxmanRathod-lv8pw หลายเดือนก่อน +4

    ડોક્ટર,નથી પણ વગર ડિગ્રી એ મગજની નસો કાપી નાખે ,વિનોદભાઈ 😅

  • @freedomhg
    @freedomhg 2 หลายเดือนก่อน +4

    Jordar maja aavi vinodbhai aaje to😂😂😂

  • @Sweetyahir-j6f
    @Sweetyahir-j6f 4 วันที่ผ่านมา +2

    વીનોજ.ભાઈ.😂😂😂😂

  • @mmehul2002
    @mmehul2002 2 หลายเดือนก่อน +7

    14:47 Best part of this video😂😂😂😂😂😂

  • @singarshaileshnarola6221
    @singarshaileshnarola6221 2 หลายเดือนก่อน +5

    Jordar ho ....superbb Topic❤😂😂😂🎉

  • @amitjoshi4639
    @amitjoshi4639 2 หลายเดือนก่อน +2

    😅🤣😂🤩 superb Comedy.....moj moj

  • @jaydipthakkar8376
    @jaydipthakkar8376 2 หลายเดือนก่อน +3

    Jordar mathu khai gaye tame Bane ho.. great

  • @chaitusoni
    @chaitusoni 2 หลายเดือนก่อน +6

    Maja padi bhai

  • @shaikhsahil8210
    @shaikhsahil8210 2 หลายเดือนก่อน +5

    Moj moj karai didhi bhai❤❤❤❤
    Please next vedio jaldi upload kar jo ❤❤❤❤😅😅😅

  • @hiteshjada165
    @hiteshjada165 2 หลายเดือนก่อน +3

    વાહ ભાઈ વાહ! આજે તો બહુ મોટી મોટી ફેંકી.😂
    ચાલો એનો તો વાંધો નહીં પણ તમે તો જરાય નો હસ્યા.
    અહી તો હસી હસીને ગોટો વળી ગયો 😂😂

  • @MaheshKukadiya-y6g
    @MaheshKukadiya-y6g 8 วันที่ผ่านมา +2

    Ha ડાયલોગ તને રોડ ઉપર કરવી દેત 😊😊

  • @vijufacts2025
    @vijufacts2025 2 หลายเดือนก่อน +4

    Kadivar saheb Mara pan mitra che...😊😊😊😊😊😊😊❤❤❤❤🎉🎉🎉

  • @Dharmesrathod5747
    @Dharmesrathod5747 2 หลายเดือนก่อน +11

    લેવેચ નુ નથી કરતા વેચ વેચજ કરે છે ભાઈ😊

  • @JasubhaiJamaliya
    @JasubhaiJamaliya 2 หลายเดือนก่อน +7

    બીજી વાર નહીં કરતાં એમ ન કહો. આતો આ બંને નો ધંધો છે હસાવવાનો. !!!😂😂😂

  • @meenafatepara8640
    @meenafatepara8640 2 หลายเดือนก่อน +6

    Jongabhai bav moti hsti chhe ho😂😂❤

  • @solankiajitsinh4739
    @solankiajitsinh4739 หลายเดือนก่อน +1

    Aapna video joy ne khub j maja aave che vinod bhai supar aapna darek video jova na khub j મજા aave che ho bhai ful mojj ho bhai

  • @AdvVarshaBhattTRADEMARKATTORNE
    @AdvVarshaBhattTRADEMARKATTORNE หลายเดือนก่อน +2

    MY FATHER EXPIRED 30 / 11/ 2024...FROM THAT DAY I NEVER LAUGHED..THANKS FOR MAKING ME LAUGH AFTER LONG TIME!😂 what a superb topic 😂😂

  • @ravirathodfun
    @ravirathodfun 2 หลายเดือนก่อน +3

    મારું નામ rj વિનોદ છે... ગમે ઈ હોય ને 😂..... બવ મજા આવી

  • @nanumpatel
    @nanumpatel 2 หลายเดือนก่อน +4

    મોજભાઈ મોજ😊😊😊😊

  • @padsumbiyanaresh
    @padsumbiyanaresh 2 หลายเดือนก่อน +4

    જબ્બર કોમેડી 😂😂😂

  • @fridayflickshow
    @fridayflickshow 2 หลายเดือนก่อน +6

    Yaaar bov majjja padi jay 6 tamara videos joi ne, har વખતે નવા નવા ideas kon શોધે 6 aava massst 👌👌👌👌👌👌👌👌😂😂😂😂😂

  • @karangoradiya9610
    @karangoradiya9610 2 หลายเดือนก่อน +23

    ખોરડું ખાનદાની છે પણ ભૂખે ભેલાય ગ્યું 😄😄😄😄😄😄

    • @NamanBhatt-z2v
      @NamanBhatt-z2v 2 หลายเดือนก่อน +3

      😅😅😅❤❤❤

  • @DeepkumarDetroja-pq1nu
    @DeepkumarDetroja-pq1nu 2 หลายเดือนก่อน +4

    Sabas vinod bhai great very great Arjun sih

  • @thegujjurocke8591
    @thegujjurocke8591 2 หลายเดือนก่อน +9

    3:40 bhai udta tir na le. Bhare padse 😂😂😂

  • @Dharampatel3141
    @Dharampatel3141 2 หลายเดือนก่อน +5

    Aela viniya pan aa bhura ni acting jaray shopti noti yaar.. 😆🤣🤣🤣😂😂

  • @DeepakJod-iq9fq
    @DeepakJod-iq9fq 2 หลายเดือนก่อน +6

    જરાક તો ઓછી ફેકાવાય ને જોગા ભાઈ😅😅

  • @rj5413
    @rj5413 2 หลายเดือนก่อน +1

    ગજબ હો ભાઈ ગુજરાતી ની મોજ ભાઈ😂😂😂

  • @jaydeep.a.pandya5307
    @jaydeep.a.pandya5307 2 หลายเดือนก่อน +5

    Aakhir Jonga bhai ke paas iPhone aahi gaya ..😂😂😂😂

  • @rakeshsaliya7803
    @rakeshsaliya7803 22 วันที่ผ่านมา +1

    સરસ કોમેડી

  • @AYUSH098
    @AYUSH098 2 หลายเดือนก่อน +6

    14:48 theli tamari se 😂

  • @sonikishore3658
    @sonikishore3658 หลายเดือนก่อน +1

    Bhai thnku aatlu hasava mate 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @manisabenmaadam5329
    @manisabenmaadam5329 2 หลายเดือนก่อน +1

    ભાઈ, બેય જણ ફાંકા, થોડાક,માપે,રાખો,😂😂😂😂😂❤❤❤❤❤

  • @pateldharva9932
    @pateldharva9932 หลายเดือนก่อน +2

    તમારો વિડીયો જોવાની મજા આવે છે રાતે ઊંઘ પણ આવતી નથી આખી રાત જોવું છું

  • @satishraval5225
    @satishraval5225 2 หลายเดือนก่อน +2

    🤣🤣🤣 jonga ne gay banavi video banavo jordar mazaa aavse 🤣🤣🤣

  • @Iamruturajsinhvala
    @Iamruturajsinhvala 2 หลายเดือนก่อน +6

    અરે પણ 😂😂😂બવ મજા આવી આ વિડીયો જોરદાર છે😂😂😂😂

  • @rajnathani7975
    @rajnathani7975 2 หลายเดือนก่อน +3

    વાહ વિનોદ કાકા વાહ હું તમારો સૌથી નાનો ફ્રેન્ડ છું પણ તમે કાંઈ મળવા આવતા નથી.. અને રોડ ઉપર એ મને કાંઈ દેખાતા નથી

  • @navnitpatel1222
    @navnitpatel1222 2 หลายเดือนก่อน +2

    જોંગાભાઈ મંદિરનું કારખાનું કોને આપ્યું...😂😂😂😂

  • @solankikalpesh-mv1up
    @solankikalpesh-mv1up 2 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂moj aavi gai 😂😂😂😂😂

  • @vishalgajjarvinodbhai230
    @vishalgajjarvinodbhai230 2 หลายเดือนก่อน +2

    Wahhh mast ho baki mazza aavi gai

  • @vorapiyush6965
    @vorapiyush6965 2 หลายเดือนก่อน +2

    ખુબ સરસ વિડિયો બનાવ્યો વિનોદભાઈ

  • @vivekjoshi5503
    @vivekjoshi5503 2 หลายเดือนก่อน +2

    Khub Maja Aavi 😂

  • @motikhatriya8889
    @motikhatriya8889 2 หลายเดือนก่อน +5

    અર્જુનભાઈ ને હાલી ગયું

  • @pravinkumarprajapatprajapa7235
    @pravinkumarprajapatprajapa7235 2 หลายเดือนก่อน +3

    नाइस कॉमेडी (जिला सिरोही राजस्थान)

  • @user-આદેશ
    @user-આદેશ 2 หลายเดือนก่อน +3

    😅😅😅😅10 બોડીગાર્ડ 😂😂😂😂😂😂😂😂

  • @heenachauhanjsca6257
    @heenachauhanjsca6257 2 หลายเดือนก่อน +3

    Vinod bhai👍 jongaji wah😂

  • @yunusbukhari9490
    @yunusbukhari9490 2 หลายเดือนก่อน +2

    Super vinodbhi jogabhi 😂😂😂

  • @lakumramesh2253
    @lakumramesh2253 2 หลายเดือนก่อน +5

    જોગો ફાકા નંબર વન છે સૂપર હીટ વીડિયો

  • @GpRsLoVeR
    @GpRsLoVeR 2 หลายเดือนก่อน +2

    ભાડું કેટલું લેશો એ ડાયલોગ ફિક્સ જ છે 😃😅

  • @kalyanfoodmachinery1835
    @kalyanfoodmachinery1835 2 หลายเดือนก่อน +1

    Bhai ni style mast lagi " I phone vapiriye"

  • @reenabhatt2368
    @reenabhatt2368 หลายเดือนก่อน +1

    Wah bhai wah moj padi gai

  • @baraiyahasmukh3569
    @baraiyahasmukh3569 4 วันที่ผ่านมา +1

    જોગાભાઇ ને તો😂

  • @Funny_adda1
    @Funny_adda1 2 หลายเดือนก่อน +2

    Bov mja aavi 😂

  • @hasubhaipatel5525
    @hasubhaipatel5525 2 หลายเดือนก่อน +2

    ખરેખર બહુ સરસ ગંભીર બનીને કોમેડી કરોં છો એમાં પણ ખાસ ડ્રાઈવર ભાઈની ગંભીરતા બહુ સારી લાગી

  • @SanjayMakwana-s4s
    @SanjayMakwana-s4s 2 หลายเดือนก่อน +4

    Vah jonga vahhh😂😂😅

  • @bhavinrathod3777
    @bhavinrathod3777 2 หลายเดือนก่อน +6

    ❤❤❤

  • @Lifeisbeautifulpm
    @Lifeisbeautifulpm หลายเดือนก่อน

    All videos are so good can’t stop laughing , you both are very talented keep post more & more videos lots of love from Canada 🇨🇦

  • @MusaHanja
    @MusaHanja 2 หลายเดือนก่อน +2

    Moj ho baki😂😂😂😂😂

  • @vijaynanera2578
    @vijaynanera2578 16 วันที่ผ่านมา +2

    એવું હોય તો ગાડી નંબર લખી લેજો ને 😂😂

  • @rohandhayani902
    @rohandhayani902 2 หลายเดือนก่อน +2

    Super prank 😂😂😂😂

  • @BhupendraVaghela-gp1wi
    @BhupendraVaghela-gp1wi 2 หลายเดือนก่อน +1

    Nice vari vari nice video full comedy video

  • @vraj.varsani703
    @vraj.varsani703 2 หลายเดือนก่อน +5

    Aap banne GOLD MEDAL na hakdaar cho.!!👌👌👌👌👌
    Moj pdi gai ho 😅

    • @BunnyBugs009
      @BunnyBugs009 2 หลายเดือนก่อน

      cheterpindi+lukkhagiri

  • @SakxiVadher-g2o
    @SakxiVadher-g2o 2 หลายเดือนก่อน +4

    જય શ્રી ગોપાલ વિનોદ ભાઈ જોગા ભાઈ 😮😮🎉

  • @yousufdargahwala2598
    @yousufdargahwala2598 2 หลายเดือนก่อน +1

    One of the best of all your videos.

  • @niravjoshi6849
    @niravjoshi6849 2 หลายเดือนก่อน +3

    😂😂😂 Kon che aa.. was EPIC 😂😂😂

  • @KiranjashwaniKiran
    @KiranjashwaniKiran 2 หลายเดือนก่อน +3

    Bhai roj vlog nakho ne maja Ave che 😊

  • @MusaHanja
    @MusaHanja 2 หลายเดือนก่อน +2

    A honga sav aam no hoy😂😂😂😂😂😂😂😂😂

  • @ParmarSanjay-mt8kx
    @ParmarSanjay-mt8kx 2 หลายเดือนก่อน +5

    Ha venubhai ha

  • @bharatdbabariya8599
    @bharatdbabariya8599 2 หลายเดือนก่อน +4

    આજસુધીના તમામ વિડિયોઝ મા નં 1 સ્કેમ વિડિયોઝ 😂😂😂😂😂બહુમજા આવી , અને તમનેપણ ભટકાણો માથાનો 🤔🤔🤔🤔🤔

  • @katiyadilip2491
    @katiyadilip2491 2 หลายเดือนก่อน +1

    a atyar sudhi no best video che ho majA padi

  • @Mayur8199
    @Mayur8199 2 หลายเดือนก่อน +2

    Wah wah wahh 😂😂😂😂

  • @Rahemtulla786
    @Rahemtulla786 2 หลายเดือนก่อน +5

    super prank

  • @sanjaymer9325
    @sanjaymer9325 2 หลายเดือนก่อน +1

    ભારે કરી હો😂😂

  • @minamamehul1951
    @minamamehul1951 หลายเดือนก่อน +2

    Ha.moj.ha

  • @jaydeep.a.pandya5307
    @jaydeep.a.pandya5307 2 หลายเดือนก่อน +3

    7:13 khicha ma 100rs nathi 😂😂😂

  • @Mayank.V248
    @Mayank.V248 2 หลายเดือนก่อน +2

    હા મોજ હા ❤❤

  • @maheshdharecha2045
    @maheshdharecha2045 2 หลายเดือนก่อน +1

    આ ભાઈ પણ રિષભ પંત જેવા લાગે હો બાકી😂😂😂😂
    જય સોમનાથ

  • @vasudevkalola4225
    @vasudevkalola4225 2 หลายเดือนก่อน +2

    1000% sachi vat che vinod bhai

  • @abhaysolanki2821
    @abhaysolanki2821 2 หลายเดือนก่อน +2

    જોરદાર 🔥🔥🔥

  • @kayabhairabari5369
    @kayabhairabari5369 2 หลายเดือนก่อน +1

    😂😂😂bhu maza avi😅😅

  • @amitkadivar9445
    @amitkadivar9445 2 หลายเดือนก่อน +2

    Kadivar sir to huj chu pote 😀😀😀😀😀

  • @baraiyakishan4228
    @baraiyakishan4228 2 หลายเดือนก่อน +1

    😅😅 ha moj ha 😅😅

  • @vikramambedker9908
    @vikramambedker9908 หลายเดือนก่อน +1

    જોરદાર ભાઈ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
    વડોદરા માં આવો અને વિડીયો બનવો

  • @yunusbukhari9490
    @yunusbukhari9490 หลายเดือนก่อน +1

    Super 😂😂😂😂

  • @jayantilalmakwana4018
    @jayantilalmakwana4018 2 หลายเดือนก่อน +3

    ટેન્શન ટ્રાવેલર્સ કંપની.😅😂.. કરો જલસા....

  • @nvzpubgnewstategamingzone6193
    @nvzpubgnewstategamingzone6193 2 หลายเดือนก่อน +2

    Outstanding prank

  • @IshwarDamodr
    @IshwarDamodr หลายเดือนก่อน +1

    Wa 😂moz 😂

  • @amitbhaisheth1100
    @amitbhaisheth1100 2 วันที่ผ่านมา +1

    જોરદાર ❤

  • @TheYogeshN
    @TheYogeshN 2 หลายเดือนก่อน +1

    બુચ મારી ને ખાવાવાળા. વાહ રાજકોટ વાસી વાહ.

  • @manishbhaikacha3923
    @manishbhaikacha3923 2 หลายเดือนก่อน +1

    જોરદાર જોંગા ભાઈ

  • @vasudevkalola4225
    @vasudevkalola4225 2 หลายเดือนก่อน +4

    Halo bhai kayik Navin layi ne😂😂😂😂😂😂