@@mer_jaydipથાય ને જોયું નહીં ભાજપ લાસ્ટ ઈલેક્સન માં બહુમતી ચુકી ને નીતીશ અને ચંદરાબાબુ ના ટેકે ચાલી રહી છે..... એ લોકો નચાવી રહ્યા છે.....એ આરક્ષણ ના અગેન્સ્ટ વાણી વિલાસ નું પરિણામ હતું
દેવાંશી બેન... મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકાના ( આપના મૂળ નેટીવ વિસ્તાર ) ના આદિવાસી સમાજના બાળકો એ શાળા બહિષ્કાર કર્યો છે તેના વિશે ચર્ચા કરવા વિનંતી.
તકલીફ તો બધાની સામે થાય... તમે શું કે અમે શું.. પણ જયારે એક મહાન વ્યક્તિનું નામ આગળ કરી આંદોલન ચલાવતા હોય ત્યારે તે મહાન વ્યક્તિ બાબા સાહેબના સિદ્ધાંતોનો અમલ તો કોઈ કરતા નથી
Topic joi ne bolo Bhai topic baba saheb nu name levathi man vadhe k enu kam karvathi Congress baba ambedkar nu Khali name le chhe Bharat ratn bjp sayukt pm ye aapio stute ene banaviyu Toy congress potani rajniti matte just eno use kare chhe bus aa vat hatti
બેન આપે ખરેખર ખૂબ સરસ વિશ્લેષણ કર્યું છે બાબાસાહેબ કોઈ એક સમાજના નહોતા એક દેશ માટે કામ કર્યું છે પણ આજે દુઃખ સાથે કહી શકાય કે આજે દરેક નેતાઓના ભૂતકાળ ના જે પ્રતિષ્ઠિત નેતાઓ છે એમના ભાગલા પાડી દીધા સમાજો વચ્ચે વચ્ચે કરીને વર્ગ વિગ્રહ નું કારણ વધ્યું આ ફલાણા ક્ષત્રિય ના નેતા આ ફલાણા પાટીદાર ના નેતા આ ફલાણા દલિતોના નેતા અરે ભારતીયોને તો ક્યારે થશે ભારત દેશની ભાવના ઓછી થતી જાય છે અને સામાજિક એક વર્ગ વિગ્રહ ની ભાવના વધતી જાય છે અને આજના નેતાઓ ના જે વર્તન છે વાણીવિલાસ છે એના પર કોઈ કાબુ નથી મૂળ મુદ્દા દેશના કેટલા બધા પ્રશ્નો છે છતાં પણ એક હલકી ભાષા ઉપર ઉતરી જઈને આગળ વધી રહ્યા છે નેતાઓ ફક્ત પોતાની પ્રશંસા થાય એટલા માટે આમાં કોઈપણ પક્ષ બાકાત નથી ભગવાન આવા નેતાઓને કુ બુદ્ધિ માંથી આગળ વધારી સુબુદ્ધિ તરફ લઈ જાય એવી ભગવાનને પ્રાર્થના
हा सच कहा सब-कुछ बर्बाद हो गया भष्टाचारी चोर उचक्को कालाबाजारी ओ मुफ्तखोर राशनचोर बीजलीचोर टेक्सचोर सबसीडीचोर वीमाचोरो कामचोरों जातीवादी जयचंदो ओर का सबकुछ बर्बाद कर दिया 😊😊
મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે કુર્મી જાતી ના હતા … જે આપણા ગુજરાત માં કણબી એટલે પટેલ … જે બ્રામ્હણ ,વૈશ્ય , ક્ષત્રિય અને શુદ્ર માં થી શુદ્ર જાતિ માં આવે …છત્રપતિ શિવાજી મહારાજ જે કાસ્ટ ના હતા એ કુર્મી જે કાસ્ટ ના રાજા નું રાજ્યાભિષેક ત્યાં ના બ્રામ્હણ લોકોએ એમ કહી ને ના કર્યુ કે રાજા ક્ષત્રિય જ હોવા જોઈએ … એટલે ઉપકાર જતાવતા હોય તો વાંચી લેજો … ને એ ભણવા ના બદલા માં બરોડા માં એમના ત્યાં નોકરી કરવી પડશે એમ કહ્યું હતું .. જેથી બાબા સાહેબે બરોડા માં નોકરી કરી હતી … ને હા બધા રાજા ક્ષત્રિય હોય એ વિચાર કાઢી લો … મુસ્લીમ રાજાઓ પણ હતા
Very well analysis, ma'am. The way you presented the data of our financial institutions reports well received.. And, yes..Gujarati ma best reporting, ma'am. Just to share a view with due respect, I observed that, Apne Gujarat ane neighboring states like Maharashtra ma marathvada ane vidarbha ma pan.. Name ni pachhd apno bhav pramanre" tuchko " Sathe bolvani pratha chhe.. Ama, bolnar no bhav ( anger at this point mostly) vaykat thatu hoy chhe.. Pan, e ena character par koi prahar nathi kartu je bija shabdo ma jani joene karva ma avyu chhe.. I would say, it is in habitual things. And, few of our memories must be like that too.. But, not to justify anything at here, I still take note that, one must not say like that at any public or non public domain..
@@v.ajadeja2950 Sanskar ana je desh na gruh mantri atle ke ghar no mob desh no mob ane ak javabdar official Manas jene desh ni badhi janta ne sarkha rakhvanu Kam hoy te Ava vakyo no prayog kare salam Ava sanskar ne bhai
@TheSVEntertainment RSS na vakhan to ana biggest critic Barkha Dutt ne pan karva pade che. Pur, bhukamp jevi kudrati afat hoy ke Corona jevi jiv len bimari ke rashtriya sankat RSS na swayam sevak hummesha seva ma hoy j che.
અત્યાર ના સમય માં લોકો પાસે પૈસા અને આઝાદી તો ખૂબ આવી પણ સંસ્કારો જતા જાય છે. આવા ભણેલા અને ફરેલા વ્યક્તિ પણ આવી ભાસા બોલે તો સુ સમજવું?? રાજનેતા ફક્ત એક સમાજનો જ ના હોવો જોઇએ 🙏🏻
शायद आपको पता नहीं बिहार में कल गांधी जी का भजन गाने पर माफीमांगनी पड़ी कौन सा नेता महान बन गया गांधी जी को नीचा दिखा कर लेकिन यह आपको दिखाई नहीं देता अमित शाह के लिए बहुत बड़े हैं अमित सबसे बड़ा इस दुनिया में कोई नेता की नहीं है वह भारत के ही नहीं दुनिया भर के गृहमंत्री है भोजपुरी दुनिया के भगवान है जिसकी बुराई आप सुन नहीं सकती आपको क्या पूरे भारत का मीडिया नहीं सुनसकता लेकिन उसे उसे भगवान के खिलाफ पूरी दुनिया ने वारंट जारीकिया है आसिफ नाम की बात करतीहै वारंट का मतलब समझती है आप जाइए उन सबसे लडिया क्या आपने हमारे भगवान के खिलाफ वारंट कैसे जारी कर दिया वह तो हमें सांस लेने की परमिशन देताहै शर्म आनी चाहिए तुम जैसे मीडिया वालों को जिसने सा हां मोदी भागवत महात्मा गांधी से भी ऊपर रख दिया सेल्यूट आप क्या पत्रकारिता को
Lage lage bhai marcha to lagvana chhe kem k Bija badha to e j bhasha samjvana chhe. Ne jene bhasha ni sharm aave chhe amne e pan vicharvu k koi ne etli badhe shu kam Majbur karu pade... Ne ha cha vada ni bhasha sambhli chhe e shu shu boli gya chhe...
ben ambedkar saheb mate bau j maan che pan jyare tamri competition 60% to 40% wala jode hoy or maro son 80% layo hoy chata ene admission na male pan je 40% layo hoy ene male issue ema che..ema b e j samaj na sara chokra jayare open walal ni seats tode ema issue che... e jyare jarur hati tyare apyu pan have jarur ochi che chata continue rakhyu chepreference khali amuk loko ne j apva ma ave issue ema che. #narendramodi #jamavat
@@arpitcshah ji aaje pan desh maa gnativaad che asprushyta Che Ane aaje ek pan gujrat nu gaam abhadchet vagar nu batavo etle tamari anamat nathi joti che trevad to except karo chelenge gaam tame select kro ereas hu select karis...dalito e ૫૦૦ varsh થી pan vadhare trash sahyo Che Ane matra ૬૦ varsh nokri maa anamat che to tamne pet maa tel reday Che ekvaar ahesas karjo ke je vyakti ne kutra thi abhadchet nathi eni sathe khaay piy suie che ene ek manas thi abhadchet che mul taklif aa che
@@arpitcshah Ane sah ane aapna jeva vyaktio Ne babasaheb thi etle chid che karan ke emne adhikaro aapya dalito pidito ane vanchito ne baaki aaje pan gujrat tatha desh maa jo dalit ni dikri no balatkaar karvo hoi to kahevata savarno aagad che pan ene ghare aave to abhday jay aa mansikta che tya sudhi anamat rahevi joie.. Ane durbhagy Che desh Nu ke aava halki ane gundagadi vadi mandikta vada loko aapna desh ne chalave che
@@ashokparmar2711 bhai pela vacho to khara su lakhyu che hu tamari jem khali name per nai kam ti emne maanu chu...mane e vyakti mate kho khar che j nai...e vakhte e manas economics ma PHD keryu hatu jeni kimat kadach tamne nai samajay ane kai dau emne help karnar ek SAVARNA j hata. So think twice and write..abhadchet che j me na padi j nati pan e school level per hovu joie arakshan...final degree ke higher education ma badha sarkha j hova joie marit per...tamne loko ne kai ochi scholarship nathi malti...savarno haji tax bhare che ane mota pado per joi aavo ketla and keva betha che..major pado per reservation wala j betha che eno b problem nathi... Pan have reservation ni jarur higher education ma nathi..vat rai 500 varsh ni to tame khota cho as gurukul ma badha sarkha hat vacho krishan and sudama nu. Bhai mane reservation no problem che j nai pan jya and jene jarur che ene j malvu joie koi b vastu no atirek nai saro...aaj reservation ek one of the main reasons che ke students desh chodine jay che.
@@arpitcshahkoi sravan nhata ek maratha samrajy ne unko help ki thi our vo bhi unke pitaji ve rajya k subedaar the.koi upkar to nahi kiya .vo scholarship bhi unko chukane ka karar Kiya Gaya tha.our Rahi bat maharaja sayajirav ki to ve maratha the.our maratha ko kabhi sravan samja hi nahi. Isi vajah se chhatrapati shivaji maharaj ka rajyabhishe bhrahmano ne nahi Kiya tha. Ab bol ve sravan the !
તમારી ચેનલ ની એક anchor ની રાહુલ ગાંધી વિશે જે ભાષા વાપરી છે....તતડાવી નાખ્યા ..એવા શબ્દો વાપર્યા તે anchor સામે તમે શું કર્યું? અમિત શાહ વિશે કોઈ પણ ખોટા શબ્દો ને હું સ્વીકારતો નથી.
"Upar joine thike to thuk kyan pade" "Hathi chale bazar kutte bhonke hajar." Avi kahevato amuk loko mate bani hashe je darek jamana ma prasangik lage che.
I believe that politicians serves the food that people love. Most of the people do not know GUJARATI. They do not speak Gujarati, but their mothertongue.
એક ભાઈ તો એવુ કહેતા હતા કે... *જીગ્નેશની જેમ જ ચોક્કસ લોકો પોતાના રાજકીય રોટલા શેકવા, કોઈથી વેર લેવા, કોઈને દબાવવા, કે કોઈનો તોડ કરવા માટે માટે બાબા સાહેબ જેવા મહાન વ્યક્તિનું નામ આગળ કરે છે. બાકી એમની ભાષા કે વર્તનમાં બાબા સાહેબના સિદ્ધાંતોને અપનાવતા નથી* એવુ અમિતભાઇના કહેવાનો અર્થ હતો. એ ભાઈ કહેતા હતા એ વિશે તમને શું લાગે છે? એ કોમેન્ટ કરજોને.
@@hbt253બુદ્ધિ હોય જ નહીં અને દેશ હાથ માં આવે એટલે બાકી શું કહે? જેને દુનિયા જાણે છે, એ મહામાનવ ને ગમે તેમ બોલે એને એની રીતે જ જવાબ અપાય. એને હારતોરા ની પહેરાવાય. છોકરું ભૂલ કરે તો એને સમજાવાય ન સમજે તો લાફો પણ મારવો પડે નહિતર આગળ જતાં પરિણામ ખરાબ આવે, રડવાનો વારો આવે.
Jignesh mevani potana sanskar social media ma dekhade chhe Amit shahe Baba saheb nu apman nathi karyu pan aa akal na othmir Jignesh mevani jeva hali nikalya chhe
Ana ma atli budhi hot to atyare ips k koi sari post pr hot….😂😂akho video joya vgr samaj ne ger marge dor va krta samaj ne bhanvani ne a bdhi vato krto kai smj pdti….baba saheb no marge atlo chalto to atyare koi post pr hot ammm road upr bafat na krto hot…..
I'm from a small village of vadgam , as a youngster I think a person who cannot respect the elders or opponents can never justify how he can respect people from their assembly. Also, a person who has just the power of MLA giving this kind of unacceptable speech , suppose if he will get more power than now has , what kind of society he is going to create.
Achchha to modi desh ka pm he vo kuchh bhi bol sakta he ek vidhva tak nahi chhoda ek ke jariye sari vidhva Basenotes ka apman kiya modi ki language suni he kabhi uske sabdo me logo ke prati jo tuchchhta hoti he vo kabhi mehsus ki he ek pm ne pure desh ko arajakta ki aur dhakel diya vo kuchh nahi
સાચી વાત છે, તડીપાર ગુંડા ને ગુંડો જ કેહવો જોઈએ, બીજા કોઈ અલંકાર ની જરૂર જ નથી. 😂😂
ઉમર ની મર્યાદા ઈન્દિરાજી કે મનમોહન જી વીસે બોલતા હતા ત્યારે કેમ ન બોલિયા
True
માણસ જેવા ટોનમા વાત કરે તેને તેની જ ભષામા જવાબ આપવો જરુરી છે બેન.
અમિત્યા અમિત્યા .....,. મજા આવી ગઇ
Bas aj kari shakso biju kai nahi 😂😂
@@mer_jaydipથાય ને જોયું નહીં ભાજપ લાસ્ટ ઈલેક્સન માં બહુમતી ચુકી ને નીતીશ અને ચંદરાબાબુ ના ટેકે ચાલી રહી છે..... એ લોકો નચાવી રહ્યા છે.....એ આરક્ષણ ના અગેન્સ્ટ વાણી વિલાસ નું પરિણામ હતું
તમે બાબા સાહેબને માત્ર ઓળખો છો...
એમને ઓળખ્યા નથી લાગતા. આવી ભાષા બાબા સાહેબના સિદ્ધાંત વિરુદ્ધ છે.
ભાઈ તમે આવું કરો અને મફત નું ખાવાનું રાખો
દેવાંશી બેન... મહીસાગર જિલ્લા ના ખાનપુર તાલુકાના ( આપના મૂળ નેટીવ વિસ્તાર ) ના આદિવાસી સમાજના બાળકો એ શાળા બહિષ્કાર કર્યો છે તેના વિશે ચર્ચા કરવા વિનંતી.
👌👌👌🙏
Sachi vat che
સરદાર પટેલ નુ નામ સ્ટેડિયમ પર થી હટાવી દીધું તેનું બોલો
જે લોકો જે ભાષા સમજે તે ભાષા માં સમજાવું જોઈએ
તમે ગમે તેમ કહો પણ અમે બોલીએ એટલે તકલીફ
Ej
તકલીફ તો બધાની સામે થાય...
તમે શું કે અમે શું..
પણ જયારે એક મહાન વ્યક્તિનું નામ આગળ કરી આંદોલન ચલાવતા હોય ત્યારે તે મહાન વ્યક્તિ બાબા સાહેબના સિદ્ધાંતોનો અમલ તો કોઈ કરતા નથી
Right
ભારત રત્ન મહાપુરુષ ને આંબેડકર આંબેડકર આંબેડકર જેવા શબ્દો બોલવામા આવ્યા તે વિશે શું કહેશો મેડમ
બાબાસાહેબ ને સમજો છો તો વાંધો કેમ છે પૂજ્ય બાબાસાહેબ ની સામે અમીત શાહ બાલક છે બેન
Topic joi ne bolo Bhai topic baba saheb nu name levathi man vadhe k enu kam karvathi
Congress baba ambedkar nu Khali name le chhe
Bharat ratn bjp sayukt pm ye aapio stute ene banaviyu
Toy congress potani rajniti matte just eno use kare chhe bus aa vat hatti
Yes congress forgot him for 4 decades to give Bharat Ratna award.. they had given it to Gandhi family before babasaheb y@@NitinMalani-d7t
@@youtubeshopping7840 but Jignesh mewani same to nai ne amit shah same khud jignesh mevani balak chhe🤣
બેન આપે ખરેખર ખૂબ સરસ વિશ્લેષણ કર્યું છે બાબાસાહેબ કોઈ એક સમાજના નહોતા એક દેશ માટે કામ કર્યું છે પણ આજે દુઃખ સાથે કહી શકાય કે આજે દરેક નેતાઓના ભૂતકાળ ના જે પ્રતિષ્ઠિત નેતાઓ છે એમના ભાગલા પાડી દીધા સમાજો વચ્ચે વચ્ચે કરીને વર્ગ વિગ્રહ નું કારણ વધ્યું આ ફલાણા ક્ષત્રિય ના નેતા આ ફલાણા પાટીદાર ના નેતા આ ફલાણા દલિતોના નેતા અરે ભારતીયોને તો ક્યારે થશે ભારત દેશની ભાવના ઓછી થતી જાય છે અને સામાજિક એક વર્ગ વિગ્રહ ની ભાવના વધતી જાય છે અને આજના નેતાઓ ના જે વર્તન છે વાણીવિલાસ છે એના પર કોઈ કાબુ નથી મૂળ મુદ્દા દેશના કેટલા બધા પ્રશ્નો છે છતાં પણ એક હલકી ભાષા ઉપર ઉતરી જઈને આગળ વધી રહ્યા છે નેતાઓ ફક્ત પોતાની પ્રશંસા થાય એટલા માટે આમાં કોઈપણ પક્ષ બાકાત નથી ભગવાન આવા નેતાઓને કુ બુદ્ધિ માંથી આગળ વધારી સુબુદ્ધિ તરફ લઈ જાય એવી ભગવાનને પ્રાર્થના
વાહ આવાપતકારની ગુજરાતમાં ખૂબ જરૂરી છે
આ મોદી એ બઘુ બરબાદ કરી નાખ્યું 😂😂
हा सच कहा सब-कुछ बर्बाद हो गया भष्टाचारी चोर उचक्को कालाबाजारी ओ मुफ्तखोर राशनचोर बीजलीचोर टेक्सचोर सबसीडीचोर वीमाचोरो कामचोरों जातीवादी जयचंदो ओर का सबकुछ बर्बाद कर दिया 😊😊
Bhai Modi jyre Gujrat na cm hata tyre Soniya ben Boliya hata mot ka sodagar
Ha badhu barbad thai gyu
2014 ma to USA thi pan aagad hata aapde
😂😂😂😂😂@@SatishParekh0811
જે લોકો જે ભાષા સમજતા હોય એ જ ભાષામાં એમની સાથે વાત થાય.
ચાઈનીજ સાથે ગુજરાતીમાં વાત થાય?
નાછૂટકે બોલાયું હશે.......
જાણી જોઈ ને બોલવું જ જોઈ એ
તડીપાર ને વડી શુ માન???
@@pravinmakwana6338 amityo kahe to Tamne shun vaandho chhe, Ben? Modi to aavu Sonia Gandhi, Manmohan Singh, Shashi Tharoor maate ghany bolya chhe. Tenu shun?
ના છૂટકે શબ્દો નીકળતા હોય છે 😢
Sanskari batave world
Baba saheb pratadit thata to bi kharab bhasha nata sikhvadta
અમે પણ એજ કહીએ છીએ..
કે ના છૂટકે સંસદ માં શબ્દો નીકળે
Mevani સાહેબ અમારા માટે બીજા આંબેડકર છે.
પ્લીઝ, આંબેડકરજી ને આટલા બધા નીચે ના ઉતારશો
मेवानी the greet❤❤❤
બેન તમે આસામ ગયેલા છો? એ પણ વગર ગુન્હા એ !!!!
બેટા દેવાંશી,,, રામ અને રાવણ વચ્ચે ના સંવાદો પણ જાહેર કરવા જોઈએ
બીજેપી જૂઠો પક્ષ છે તેને તેની ભાષામાં જવાબ આપવો જરૂરી છે
😢 એટલે હવે તમે મધ્યમવર્ગ જો બિચારો હોટેલ માં જાય તો પણ તમને (દેવનશી) બેનને વાંધો
બેન અમિત શાહ અગાઉ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ છે.એને અમિત્યો કેવું કોઈ મોટી વાત નથી.
આ દેશમાં ઘણાં જ લોકોએ જનહિતમાં કામ કર્યું છે....
માણસ શિક્ષણ તો મેળવી લેશે પણ સંસ્કાર ક્યાંથી લાવવા???
હા ભાઈ
સંસ્કાર વારસા થી મળે.. શિક્ષણથી નહીં
અમિત શાહ પાસે થી😂😂😂
@gopalchauhan1213 😂😂😂
A. Tadipar ne. Samjavo. Bhai it no. Javab pathar. Thi. Apvo. Joia mevani je. Bolya. Te. Barabar. Che
બાબા સાહેબ ને આગળ લાવવા મા કોનો સપોર્ટ હતો તે લોકો નો આભાર દલિત સમજે માનવો જોઈએ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને શાહુજીમહારાજ હંમેશા માટે આદરણીય
Atle maani lo koiye help na kari hot to su babasaheb aagal na aavta?
@@TR-ce8wt ના આવતા.
એમને બહાર લાવનાર કોઈ જ્ઞાતિ જાતિમા નહોતા માનતા.
બધા કઈ માણસ માણસ માં ભેદભાવ ન કરતા હોય
@@TR-ce8wtPela study karo bhai , chokkas na avvi sakot aatla aagal
મહારાજા સયાજીરાવ ગાયકવાડ જે કુર્મી જાતી ના હતા … જે આપણા ગુજરાત માં કણબી એટલે પટેલ … જે બ્રામ્હણ ,વૈશ્ય , ક્ષત્રિય અને શુદ્ર માં થી શુદ્ર જાતિ માં આવે …છત્રપતિ શિવાજી મહારાજ જે કાસ્ટ ના હતા એ કુર્મી જે કાસ્ટ ના રાજા નું રાજ્યાભિષેક ત્યાં ના બ્રામ્હણ લોકોએ એમ કહી ને ના કર્યુ કે રાજા ક્ષત્રિય જ હોવા જોઈએ … એટલે ઉપકાર જતાવતા હોય તો વાંચી લેજો … ને એ ભણવા ના બદલા માં બરોડા માં એમના ત્યાં નોકરી કરવી પડશે એમ કહ્યું હતું .. જેથી બાબા સાહેબે બરોડા માં નોકરી કરી હતી … ને હા બધા રાજા ક્ષત્રિય હોય એ વિચાર કાઢી લો … મુસ્લીમ રાજાઓ પણ હતા
અમે બોલીએ એટલે તમને તકલીફ
MEVANI IS ABSOLUTELY RIGHT
બેન,અદાણીના ભ્રષ્ટાચાર અંગે ક્યારે ચર્ચા કરશો?
આજના નેતાઓ પાસેથી વિવેકની આશા ના રાખી શકાય.
,'જેવા નેતા તેવી પ્રજા '
અમિત્યો કહેવાથી કેમ કોઈ ભાજપિયાં વિરોધ નથી કરતા.
જેવા સાથે તેવા થવું પડે
Love અને war મા બધું જાયઝ હોય છે.
આવી ખરાબ શરૂઆત ભાજપે કરી
Very well analysis, ma'am.
The way you presented the data of our financial institutions reports well received..
And, yes..Gujarati ma best reporting, ma'am.
Just to share a view with due respect,
I observed that, Apne Gujarat ane neighboring states like Maharashtra ma marathvada ane vidarbha ma pan.. Name ni pachhd apno bhav pramanre" tuchko " Sathe bolvani pratha chhe.. Ama, bolnar no bhav ( anger at this point mostly) vaykat thatu hoy chhe.. Pan, e ena character par koi prahar nathi kartu je bija shabdo ma jani joene karva ma avyu chhe..
I would say, it is in habitual things. And, few of our memories must be like that too..
But, not to justify anything at here, I still take note that, one must not say like that at any public or non public domain..
જેવા જેના સંસ્કારો
@@v.ajadeja2950 Sanskar ana je desh na gruh mantri atle ke ghar no mob desh no mob ane ak javabdar official Manas jene desh ni badhi janta ne sarkha rakhvanu Kam hoy te Ava vakyo no prayog kare salam Ava sanskar ne bhai
Sachu a to janai ave j.
શાહ સાહેબ ના સંસ્કાર સારા નઈ હોય
એટલે બીજા નું અપમાન કરે છે
Hmmmm sanskaro bjp rss ne ena samrthako ne kya lagu pade j chhe...
@TheSVEntertainment RSS na vakhan to ana biggest critic Barkha Dutt ne pan karva pade che. Pur, bhukamp jevi kudrati afat hoy ke Corona jevi jiv len bimari ke rashtriya sankat RSS na swayam sevak hummesha seva ma hoy j che.
શિક્ષણ કે પૈસા સંસ્કાર નથી લાવતા એ પરીવાર કે સમાજ માંથી અર્જિત કરેલ ગુણ છે
આતો..ઘણા સમયથી ચાલેછે બેન
તમને આજ તકલીફ કેમથઇ..?
Ben ઉંમર ની મર્યાદા ક્યાં સુધી સાચવવાની??
Ben baba shehab visa tame khub sares mahite aape
Aane to tadipar ja kevay
બેન તમે પણ હવે બીજેપી મીડિયા વાળા થઈ ગયા લાગી રહ્યું છે. તમારી ભાષા અમને પણ ખબર પડે છે હો.
અમીતિયા લમિત્યા
Jeva sathe Teva thavu pade.. jay bhim....
Amityo bagdyo to mamra bhari galse tamara badhana
@rakuparmar3501 jaine kaide ke haal j bagde..😂😂
@@rakuparmar3501😂😂ED CBI...gotya nai jade
@@R.B.9923 ડરપોક, કાયર, અને જુઠ્ઠા લોકો હંમેશા પોતાની ભૂલો છુપાવવા માટે બળ નો જ ઉપયોગ કરતા આવ્યા છે... 😂😂😂
1000 ro salam tmne
અત્યાર ના સમય માં લોકો પાસે પૈસા અને આઝાદી તો ખૂબ આવી પણ સંસ્કારો જતા જાય છે. આવા ભણેલા અને ફરેલા વ્યક્તિ પણ આવી ભાસા બોલે તો સુ સમજવું??
રાજનેતા ફક્ત એક સમાજનો જ ના હોવો જોઇએ 🙏🏻
शायद आपको पता नहीं बिहार में कल गांधी जी का भजन गाने पर माफीमांगनी पड़ी कौन सा नेता महान बन गया गांधी जी को नीचा दिखा कर लेकिन यह आपको दिखाई नहीं देता अमित शाह के लिए बहुत बड़े हैं अमित सबसे बड़ा इस दुनिया में कोई नेता की नहीं है वह भारत के ही नहीं दुनिया भर के गृहमंत्री है भोजपुरी दुनिया के भगवान है जिसकी बुराई आप सुन नहीं सकती आपको क्या पूरे भारत का मीडिया नहीं सुनसकता लेकिन उसे उसे भगवान के खिलाफ पूरी दुनिया ने वारंट जारीकिया है आसिफ नाम की बात करतीहै वारंट का मतलब समझती है आप जाइए उन सबसे लडिया क्या आपने हमारे भगवान के खिलाफ वारंट कैसे जारी कर दिया वह तो हमें सांस लेने की परमिशन देताहै शर्म आनी चाहिए तुम जैसे मीडिया वालों को जिसने सा हां मोदी भागवत महात्मा गांधी से भी ऊपर रख दिया सेल्यूट आप क्या पत्रकारिता को
સરકારે પ્રમાણપત્ર એમનેમ થોડું આપ્યું હસે જન્મજાત 😂😂😂😂😂 લોહીના ગુણ
Prana patr mate kem vandho chee????
@dipakpatel4701 thuuuuu
Naya kattar vad a gaya hai bharat me 😊😊😊😊
તો અમિત શાહ કહેવાથી માન વધી જશે?
જેના જેવા સંસ્કાર હોય એવા એમના વિચાર હોય
😂😂😂 અમિતિયો
બેન તમે પણ પત્રકરિક્તા છોડી એક વ્યક્તિ તરીકે તમારી પાસે જવાબ જોઈ છે. શું અમિતશહે બાબા સાહેબ નું અપમાન કર્યું કે નહિ?
બેન બાહોશ પત્રકાર છો
Devanshi ben tamne khub khub abbinandan chhe ek thi ek khub sara topics khub undan purvak analysis krine jaankari apo chho
Thank you
Barabar che Amitya😂👍( e to Amitya ne layak pan nahi )
Ben babasaheb nu sanman na jalvi shake eni mate tamare pan sanman ni apeksha na rakhvi joie ! Devanshibene .
Àa Devanshi moti andhbhakt chhe.. aena thi bjp nu apman sahan na thai.. specially modi shah nu.. gujarat nu godi media Jamavat
જીજ્ઞેશ મેવાણી ની ભાષા અતિ તુચ્છ છે.
ભાઈ ભાષા તુચ્છ છે.પણ માનસિકતા નહિ😂😂 શાહ જેવી
Lage lage bhai marcha to lagvana chhe kem k Bija badha to e j bhasha samjvana chhe. Ne jene bhasha ni sharm aave chhe amne e pan vicharvu k koi ne etli badhe shu kam Majbur karu pade...
Ne ha cha vada ni bhasha sambhli chhe e shu shu boli gya chhe...
Sachi vaat jignesh mevani no vank chhe pan Amit Shah to baba saheb ni Umar na chhe ne 🙏🙏🙏🙏gundo
Jamawat chenal no khub khub aabhar
Je vat thi samje te bhashama smjavu joye 😂
આ હિશાબે તમાંરો વીરોધ કરવા ભવિષ્ય મા ( દેવલી) શબ્દ વપરાશે કદાચ... ઍવુ મારૂ માનવું છે.....😂😂😂
આજે બોવ આમન્યા આમન્યા કર્યું....😂😂😂😂
કેમ બેન તમને આટલુબઘુ લાગી આવયુ
મિ.આંબેડકર માટે
જેવાત થઈ તે શુ યોગ્ય હતુ
દલિતો કાયદો હાથ માં નથીલેતા તેમનો આભાર માનો..
Sanskar Sanskar Ni Vaat Che ..... 😮😢
બેન. ખેડૂતો. વીસે પણ બોલો
નમસ્કાર આપને વાસ્તવિક નું જ્ઞાન જ નથી....
બેન હવે આપણા બાપા નું કોઇ અપમાનિત કરે તો થોડુંક imbalance થાય...
જેવો આર એવો ઓડકાર
ben ambedkar saheb mate bau j maan che pan jyare tamri competition 60% to 40% wala jode hoy or maro son 80% layo hoy chata ene admission na male pan je 40% layo hoy ene male issue ema che..ema b e j samaj na sara chokra jayare open walal ni seats tode ema issue che... e jyare jarur hati tyare apyu pan have jarur ochi che chata continue rakhyu chepreference khali amuk loko ne j apva ma ave issue ema che. #narendramodi #jamavat
@@arpitcshah ji aaje pan desh maa gnativaad che asprushyta Che Ane aaje ek pan gujrat nu gaam abhadchet vagar nu batavo etle tamari anamat nathi joti che trevad to except karo chelenge gaam tame select kro ereas hu select karis...dalito e ૫૦૦ varsh થી pan vadhare trash sahyo Che Ane matra ૬૦ varsh nokri maa anamat che to tamne pet maa tel reday Che ekvaar ahesas karjo ke je vyakti ne kutra thi abhadchet nathi eni sathe khaay piy suie che ene ek manas thi abhadchet che mul taklif aa che
@@arpitcshah Ane sah ane aapna jeva vyaktio Ne babasaheb thi etle chid che karan ke emne adhikaro aapya dalito pidito ane vanchito ne baaki aaje pan gujrat tatha desh maa jo dalit ni dikri no balatkaar karvo hoi to kahevata savarno aagad che pan ene ghare aave to abhday jay aa mansikta che tya sudhi anamat rahevi joie.. Ane durbhagy Che desh Nu ke aava halki ane gundagadi vadi mandikta vada loko aapna desh ne chalave che
@@ashokparmar2711 bhai pela vacho to khara su lakhyu che hu tamari jem khali name per nai kam ti emne maanu chu...mane e vyakti mate kho khar che j nai...e vakhte e manas economics ma PHD keryu hatu jeni kimat kadach tamne nai samajay ane kai dau emne help karnar ek SAVARNA j hata.
So think twice and write..abhadchet che j me na padi j nati pan e school level per hovu joie arakshan...final degree ke higher education ma badha sarkha j hova joie marit per...tamne loko ne kai ochi scholarship nathi malti...savarno haji tax bhare che ane mota pado per joi aavo ketla and keva betha che..major pado per reservation wala j betha che eno b problem nathi...
Pan have reservation ni jarur higher education ma nathi..vat rai 500 varsh ni to tame khota cho as gurukul ma badha sarkha hat vacho krishan and sudama nu.
Bhai mane reservation no problem che j nai pan jya and jene jarur che ene j malvu joie koi b vastu no atirek nai saro...aaj reservation ek one of the main reasons che ke students desh chodine jay che.
@@arpitcshahkoi sravan nhata ek maratha samrajy ne unko help ki thi our vo bhi unke pitaji ve rajya k subedaar the.koi upkar to nahi kiya .vo scholarship bhi unko chukane ka karar Kiya Gaya tha.our Rahi bat maharaja sayajirav ki to ve maratha the.our maratha ko kabhi sravan samja hi nahi. Isi vajah se chhatrapati shivaji maharaj ka rajyabhishe bhrahmano ne nahi Kiya tha. Ab bol ve sravan the !
હા ભાઈ તમે જ્ઞાન આપી દો મેવાણીને.
હાલના ન્યૂઝ એન્કર્સ ન્યૂઝની જગ્યાએ પોતાના વ્યૂઝ વધારે આપે છે. 😂😂😂😂
Amit Shah is not at all eligible to compare with Babasaheb Ambedkar
Ava news banava ni jarur nthi amit shah par banavo kai rite su kari ne atle pokya
Jeva sathe teva j thavay
Apni vat sachi
તડીપાર શબ્દ પણ ખૂબ પ્રચલિત થયો છે. એ વિશે પણ dibet કરો બેન.
સાચું તો સાચું કેવાય બેન
Jay bhim
તમારી ચેનલ ની એક anchor ની રાહુલ ગાંધી વિશે જે ભાષા વાપરી છે....તતડાવી નાખ્યા ..એવા શબ્દો વાપર્યા તે anchor સામે તમે શું કર્યું?
અમિત શાહ વિશે કોઈ પણ ખોટા શબ્દો ને હું સ્વીકારતો નથી.
"Upar joine thike to thuk kyan pade"
"Hathi chale bazar kutte bhonke hajar."
Avi kahevato amuk loko mate bani hashe je darek jamana ma prasangik lage che.
Tadipar Mate evu kevama Tamne bau Marchu lagyu lage 6.😅
Devanshi tane km amitya kevathi marcha lage
MADAM, IF YOU DO NOT GIVE RESPECT THEN YOU DO NOT GET RESPECT , ANDHBHAKT 😂😅🤣
Jaruri chha. Modi vithava kahi saka. Amit Ambedkar kahi saka. To mavani amiteya kahisaka.
I believe that politicians serves the food that people love. Most of the people do not know GUJARATI. They do not speak Gujarati, but their mothertongue.
6:10 ben ej chinta ni vat chhe ke jo prati nidhi j aavu karshe to nava generation ne shu shikhvanu.😮😮
GST na tax vadhe chhe , teni pan vaat karo .
Tadipar ne mate ketli lagni se
જીજ્ઞેશ મેવાણી ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે
Ek bhai kaheta hata ke budhdhi hoy to bhrasht thay 😂😂
એક ભાઈ તો એવુ કહેતા હતા કે...
*જીગ્નેશની જેમ જ ચોક્કસ લોકો પોતાના રાજકીય રોટલા શેકવા, કોઈથી વેર લેવા, કોઈને દબાવવા, કે કોઈનો તોડ કરવા માટે
માટે બાબા સાહેબ જેવા મહાન વ્યક્તિનું નામ આગળ કરે છે. બાકી એમની ભાષા કે વર્તનમાં બાબા સાહેબના સિદ્ધાંતોને અપનાવતા નથી*
એવુ અમિતભાઇના કહેવાનો અર્થ હતો.
એ ભાઈ કહેતા હતા એ વિશે તમને શું લાગે છે? એ કોમેન્ટ કરજોને.
@@hbt253બુદ્ધિ હોય જ નહીં અને દેશ હાથ માં આવે એટલે બાકી શું કહે? જેને દુનિયા જાણે છે, એ મહામાનવ ને ગમે તેમ બોલે એને એની રીતે જ જવાબ અપાય. એને હારતોરા ની પહેરાવાય. છોકરું ભૂલ કરે તો એને સમજાવાય ન સમજે તો લાફો પણ મારવો પડે નહિતર આગળ જતાં પરિણામ ખરાબ આવે, રડવાનો વારો આવે.
Amit shah ambedkar ambedkar kare.tiyare tame analysis ma vaat karocho.koi amitya amitya karse vidhan sabha ma ene arrest kari lese ben.
બિલકુલ વાત સાચી છે...
Jignesh mevani potana sanskar social media ma dekhade chhe
Amit shahe Baba saheb nu apman nathi karyu pan aa akal na othmir Jignesh mevani jeva hali nikalya chhe
Amitya ne kidhu ema tmne kem lagi aave che aatlu ? Baba saheb nu apman kryu e nathi dekhatu tamne ?
Sidhe sidhu Bolu ne...Tame BJP na Jasus cho.
Salah na aapo pahela tamari sanskari parti ane tamara brahmin vaniya loko no bodh aapo.
Badhi vaat ma loko ne dosh aapva nu barabar nathi . Aa govt badha j areas ma fail gai chhe .
Tadipar could have been a better option.
Mehgai berojgari croption petrol or dezal unemployment per vaat karo.croption drug ka hub ban gaya he gujarat.ani vaat karo.
Baba saheb nu apaman na karvu joyiye
Ana ma atli budhi hot to atyare ips k koi sari post pr hot….😂😂akho video joya vgr samaj ne ger marge dor va krta samaj ne bhanvani ne a bdhi vato krto kai smj pdti….baba saheb no marge atlo chalto to atyare koi post pr hot ammm road upr bafat na krto hot…..
I'm from a small village of vadgam , as a youngster I think a person who cannot respect the elders or opponents can never justify how he can respect people from their assembly. Also, a person who has just the power of MLA giving this kind of unacceptable speech , suppose if he will get more power than now has , what kind of society he is going to create.
Achchha to modi desh ka pm he vo kuchh bhi bol sakta he ek vidhva tak nahi chhoda ek ke jariye sari vidhva Basenotes ka apman kiya modi ki language suni he kabhi uske sabdo me logo ke prati jo tuchchhta hoti he vo kabhi mehsus ki he ek pm ne pure desh ko arajakta ki aur dhakel diya vo kuchh nahi
Dear sir if you are talking about Anarchy, Congress party is one of the best example of it. @@hiteshvekariya2687