માતાના મઢે દર્શને જતા જોવા મળ્યું કૃષ્ણ ફળ || Matana Madh || Milan Danidhariya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2022
  • માતાના મઢે દર્શને જતા જોવા મળ્યું કૃષ્ણ ફળ || Matana Madh || Milan Danidhariya
    ....................................................................................................................…………………………………
    #fashionfruit #krushnfal #farm #farming
    #matanamadh #mata #matarani #matanamadhlive #aashapurama #matanmadhpadyatra
    #milandanidhariya #dani #milan
    .....................................................................................................................…………………………………
    Conact us for the business Promotion following is the contact details.
    Email : m.a.danidhariya@gmail.com
    Channel link :: / milandanidhariya07
    Mobile :: 9978969513
    Facebook ID
    / milan.danidhariya.5
    Follow Me On Instagram ID
    / milan_danidhariya
    aapne video gamyo j hashe aevi aasha rakhu chhu :)
    Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
    .....................................................................................................................
    Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
    Regards,
    Milan

ความคิดเห็น • 178

  • @pratibhabhatt7524
    @pratibhabhatt7524 ปีที่แล้ว +13

    ઘણી કૉમેન્ટ્સમાં લખ્યું છે, જે સાચું છે. આ આફ્રિકામાં ખૂબ સહજ મળતું ફળ છે, નામ મટુન્ડા છે. ઘરના ફળિયામાં એકાદ ક્યારામાં વાવી શકાય છે. મેં પણ વર્ષો પહેલાં વાવેલ. એ સુકાઈ ગયા પછી બી સાચવી રાખેલાં, પણ આખરે 'વખ વગરનાં' થઈ ગયાં અને વાવવાથી ઊગતાં નહોતાં.
    આ ફળ એમ ને એમ અતિશય ખાટું હોય છે, શરબત જ પી શકાય અને ગળપણ ઘણું ઉમેરવું પડે. પણ શરબતનો સ્વાદ અદ્ભુત સ્વાદિષ્ટ હોય છે.
    આ વેલ ખૂબ ઝડપથી વધે છે અને ફળથી લચી પડે એટલાં ફળ આવે છે. ઊંચે ચડાવો તો બે માળ સુધી તો જાય જ.
    તદ્દન આનાં ફૂલ જેવાં જ ફૂલ આપતી વેલ આપણે ત્યાં પણ થાય છે, જેને 'કૃષ્ણકમળ' કહે છે, એના પરથી જ ફળને 'કૃષ્ણફળ' કહેતાં હશે. પણ આપણે ત્યાં થતી વેલને ફળ આવતાં નથી. 'કૃષ્ણકમળ'ને 'કૌરવ-પાંડવનું ફૂલ' કહેવા પાછળનું કારણ એ છે કે એ ફૂલમાં વર્તુળમાં જાંબલી રંગની સળીઓ જેવું ઊગે છે જે એટલી મોટી સંખ્યામાં હોય છે કે જાણે સો કૌરવો હોય ! એની અંદરના વર્તુળમાં માત્ર પાંચ, પણ જરા જુદી પડતી, સફેદ જેવી સળીઓ જેવું હોય છે, જાણે કે પાંચ પાંડવો ! એની વચમાં એટલે કે ફૂલની મધ્યમાં માત્ર એક પણ જરા જુદી પડતી, લીલાશ-પડતી સળી જેવું હોય છે, જાણે કે દ્રૌપદી !
    એક ખાસ ફરક એ છે કે ભારતીય ફૂલમાં ફરતી સળીઓનો રંગ જાંબલી હોય છે અને અંદર તરફની સળીઓ સફેદ હોય છે, જ્યારે મટુંડાંની વેલને એના કરતાં ઊલટું હોય છે.

    • @MilanDanidhariya
      @MilanDanidhariya  ปีที่แล้ว +1

      Thank You so much for sharing such a deep information 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @kanizpirmohammed6186
      @kanizpirmohammed6186 ปีที่แล้ว

      Plz send this fruit to london not eat since left ugabda export this plz

    • @kanizpirmohammed6186
      @kanizpirmohammed6186 ปีที่แล้ว

      Bwe are originali from mundra bkutch parents were born there and mmoved uganda

    • @rajeshpatel30109
      @rajeshpatel30109 ปีที่แล้ว

      @@kanizpirmohammed6186 Deshsal par vsndhay
      Bhuj Nakhtrana highway
      27 km from bhuj

    • @pratibhabhatt7524
      @pratibhabhatt7524 ปีที่แล้ว

      @@MilanDanidhariya આભાર.

  • @mansukhbhaikapopara9483
    @mansukhbhaikapopara9483 ปีที่แล้ว +4

    Yes
    આ ફૃટ ની ખેતી સુરત માં કઠોદરા ના અમારા કેનાલ કોડ ઉપર ના ફામ પર કરેલ છે.

  • @meenakshigadhvi6429
    @meenakshigadhvi6429 ปีที่แล้ว

    Thenkyu sar good fruit.testi jankari deva mate thenkyu.🙏🌸💦❤️🧡💚

  • @STUDIOGIR
    @STUDIOGIR ปีที่แล้ว +3

    વાહ મિલનભાઈ એકદમ નવું લાવ્યા.. કઈક નવું જાણવા મળ્યું આજે

  • @sampathjain9150
    @sampathjain9150 ปีที่แล้ว +1

    Thanks Milan bhai

  • @zalakhodubha4038
    @zalakhodubha4038 ปีที่แล้ว +3

    એક અલગ જ વિડિયો છે આ ફળ નુ નામ જ તમારા વિડિયો જોયા પછી ખબર પડી અલગ તો પણ જોરદાર વિડીયો છે મહાદેવ હર મિલન ભાઈ

  • @asianguy7394
    @asianguy7394 ปีที่แล้ว +1

    Jai shree krisna : kudrat pita .

  • @thakorhashmukh9665
    @thakorhashmukh9665 ปีที่แล้ว +1

    જય માતાજી સરશ

  • @vbgohil9559
    @vbgohil9559 ปีที่แล้ว +1

    ખુબ.સરસ બ્લોગ...જસદણ

  • @pranatharthiharaniyer7290
    @pranatharthiharaniyer7290 ปีที่แล้ว +1

    Thank you Sir...

  • @mirapatel2646
    @mirapatel2646 ปีที่แล้ว +2

    This fruit is very famous in Africa we call it matunda we used to get near school and in fruit market

  • @mukeshpandya5084
    @mukeshpandya5084 ปีที่แล้ว +1

    Na

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 ปีที่แล้ว +1

    Aane montudu kevay 👌🌹🙏

  • @shaileshparmar9021
    @shaileshparmar9021 ปีที่แล้ว

    Thanks milanbhai

  • @priyamrupapara5365
    @priyamrupapara5365 ปีที่แล้ว +2

    Ha me joyu chhe all ready amari ghare chhe. bahuj sars fruit chhe ❤️ kharekhar khavani Bahu j maja Ave avu fruit chhe.
    I like this fruit ❤️

  • @sampathjain9150
    @sampathjain9150 ปีที่แล้ว +1

    Yellow and purple

  • @vijaymistry253
    @vijaymistry253 ปีที่แล้ว +3

    વડીલ શ્રી નીતિન ગડકરી સાહેબ ના ભાઈ હોય એમ લાગે છે.સરસ માહિતી આપી,નવુજ ફ્લ જોવા મળ્યું. આભાર

  • @mayachavda8464
    @mayachavda8464 ปีที่แล้ว +1

    Wow passion fruit.. ahi Africa ma khub khub common... Dry thaijae .but inner still useful ..

  • @sagarvlogs111
    @sagarvlogs111 ปีที่แล้ว +1

    Jay mataji🙏

  • @solankiudaysinh8248
    @solankiudaysinh8248 ปีที่แล้ว

    Congratulations, milanbhai

  • @prakashamin3648
    @prakashamin3648 ปีที่แล้ว

    It grow on fence also.😊

  • @ravjibhaivadiyatar2320
    @ravjibhaivadiyatar2320 ปีที่แล้ว +2

    આ ફળ જુનાગઢ એગરીકલચર મા ૪૦ વરસ પહેલા વાવેલ છે

  • @prakashamin3648
    @prakashamin3648 ปีที่แล้ว

    It’s call passion fruit we enjoy inZambia n USA also we get in juice also.❤🎃

  • @kanosadhu6756
    @kanosadhu6756 ปีที่แล้ว

    Jay siyaram

  • @govindpatel2876
    @govindpatel2876 ปีที่แล้ว +1

    Vaaaaaaaaah

  • @pankajbariya9436
    @pankajbariya9436 ปีที่แล้ว +1

    Fashion fruit joi ne maza aavi gay Vlog joi ne maza aavi gay

  • @rajuvat
    @rajuvat ปีที่แล้ว

    માતાના મઢ જતા રસ્તામાં જોયું

  • @nileshjadav2684
    @nileshjadav2684 ปีที่แล้ว +2

    Wah Milanbhai wah . Tame to ekdam navu lavya ho mahadev

  • @asianguy7394
    @asianguy7394 ปีที่แล้ว +1

    Kudrat naman

  • @diptiparekh9936
    @diptiparekh9936 ปีที่แล้ว

    આ ફળ નુ નામ મારા કુચા કહેવાય છે. ને અહીયા આફીકા મા બૌ જ મડે છે.

  • @keraiamrat6335
    @keraiamrat6335 ปีที่แล้ว +1

    Kenyan food chhe kenyama 3 verati malechhe afootni

  • @PANKAJPATEL-fg1uu
    @PANKAJPATEL-fg1uu ปีที่แล้ว

    હા આનો જ્યુસ ખુબ જ સરસ બને છે
    માએ ઘરે પણ છે

  • @nanalalbhardwaj8205
    @nanalalbhardwaj8205 ปีที่แล้ว

    સરસ

  • @vinodrathod7644
    @vinodrathod7644 ปีที่แล้ว

    Yes i have seen this type of fruit

  • @kiranbalaupadhyaya6467
    @kiranbalaupadhyaya6467 ปีที่แล้ว +1

    Ya aa Fruits ringan colour(khatas)vadhare hoy 6e n orange colour nu sweet hoy 6e.

  • @vinodrathod7644
    @vinodrathod7644 ปีที่แล้ว

    We have seen this type of fruit in our village Dehari.

  • @kiranbalaupadhyaya6467
    @kiranbalaupadhyaya6467 ปีที่แล้ว +1

    Yes Kenya nu aa fruit 6e,tya tene passionfruit English ma (tyani bhasa ma matunda)kahe 6e.

  • @premilakerai8208
    @premilakerai8208 ปีที่แล้ว +1

    Sugar ni chasni banaavi ne aa paison fruit no Ras mix karvu ! Swad praade salt umervu

  • @chhaya3575
    @chhaya3575 ปีที่แล้ว +1

    Passion fruit

  • @ManojPatel-ll5ny
    @ManojPatel-ll5ny ปีที่แล้ว +1

    Srbat khubj sars test lage Che

  • @hirnpatel2661
    @hirnpatel2661 ปีที่แล้ว +1

    Bhai aa fruit mara khetar ma pan che

  • @KapilRukhadvlog
    @KapilRukhadvlog ปีที่แล้ว

    Hu jarur mulakat lahish 🙌🙏🏽

  • @manubenodedara3178
    @manubenodedara3178 ปีที่แล้ว

    હા. આફળ. હર્ષદ મીયાણીથાયછૅ ઑકૅ ભાય

  • @sangitachaudhari9738
    @sangitachaudhari9738 ปีที่แล้ว

    Amara.ghre.pandar.vrs.thi.ano.velo.che..dar..barse.daskio.ketla.far.aave.che..gam. D..guj...buhari

  • @kaushik8141
    @kaushik8141 ปีที่แล้ว +1

    Wah bhai good work and new

  • @nileshhhodar111
    @nileshhhodar111 ปีที่แล้ว +1

    Awsoem volg

  • @jaygurudev8873
    @jaygurudev8873 ปีที่แล้ว

    Aano bhav shi che

  • @srhvan.thakor.1950
    @srhvan.thakor.1950 ปีที่แล้ว +1

    મીલન.ભાઈ.ખાટુ.લાગયુ.ફૂરટ.

  • @nileshhhodar111
    @nileshhhodar111 ปีที่แล้ว +2

    ખેતી સાથે જોડાયેલા લોકોને આમા પેરણા મલશે

  • @jarvaliyamansukh1698
    @jarvaliyamansukh1698 ปีที่แล้ว +1

    ,👍

  • @mmchaudhari1348
    @mmchaudhari1348 ปีที่แล้ว

    ખાટ્ટુ લાગ્યું ભાઈ ને

  • @merukeshwala2574
    @merukeshwala2574 ปีที่แล้ว +1

    Amara ghare chhe

  • @bharatipatel3687
    @bharatipatel3687 ปีที่แล้ว +1

    Mainly this fruits is of East Asian countries.

  • @sagardhokane7304
    @sagardhokane7304 ปีที่แล้ว +1

    Very nice fruit my House next 4year very tasty juice 🥤🥤🥤 lm pune, maharashtra, Umesh Bhai vaghona proper jamnagar.

  • @bindupatel4386
    @bindupatel4386 ปีที่แล้ว

    Aa fruit ahiya Singapore ma pun Ghana made che
    Malaysia this ave che
    Passion fruit

  • @jashodapatel1022
    @jashodapatel1022 ปีที่แล้ว +1

    Silvassama 20 varasthi chhe. Aanu sarbat banavine piye chhiye

  • @sagarsolanki406
    @sagarsolanki406 ปีที่แล้ว

    Khac ma matana mhad phashe

  • @jignasapatel5141
    @jignasapatel5141 ปีที่แล้ว +1

    Mara ghare che mara mama sasara na ghare che mara piyar ma che gh

    • @manishpatel-yt8fc
      @manishpatel-yt8fc ปีที่แล้ว

      હા કોગો મા છે અહીંયા આનું નામ મારાકુજા

  • @vijayrajsinhgohil9176
    @vijayrajsinhgohil9176 ปีที่แล้ว

    ખૂબસરસમાહીતીઆપીભાય

  • @gujaratistatus5010
    @gujaratistatus5010 ปีที่แล้ว +1

    Mare tya 5 varsh this se magrol junagdh

  • @vinamehta462
    @vinamehta462 ปีที่แล้ว +1

    Umargamroad ma panaa fruit maleche

  • @MiteshPatel-wo4vd
    @MiteshPatel-wo4vd ปีที่แล้ว

    Total kharcho?
    Ketla RS kilo ?
    1 year ma Ketla kilo thay?
    Profit loss
    Aa badha no video banavo

  • @ManojPatel-ll5ny
    @ManojPatel-ll5ny ปีที่แล้ว

    Jamnagar district na jsapar ma aa fruit vavelu Che

  • @bhartipatel7135
    @bhartipatel7135 ปีที่แล้ว

    Nairobi Kenya ma 3 prakar na male Chhe

  • @hetalbhatt7777
    @hetalbhatt7777 ปีที่แล้ว +2

    This is PASSION fruit...

  • @piyushpatel7800
    @piyushpatel7800 ปีที่แล้ว +1

    Amra gaamde 10 15 gar ma che
    Credit : Kenyans people

  • @ektapadalia1227
    @ektapadalia1227 ปีที่แล้ว

    Mara ghare 6...

  • @bhartipatel7135
    @bhartipatel7135 ปีที่แล้ว

    Nairobi Kenya ma bahu male Chhe

  • @Kamleshpatel-dp4ve
    @Kamleshpatel-dp4ve ปีที่แล้ว +2

    ,આઆ ફળ નવુ નથી 25 વરસ જુનુ છે
    મારે ત્યા હતુ

  • @kantavarsani9556
    @kantavarsani9556 ปีที่แล้ว

    Amari vadi chhe

  • @ashwinjoshi5788
    @ashwinjoshi5788 ปีที่แล้ว

    क्या mahina ma male che

  • @jitendrapatel1948
    @jitendrapatel1948 ปีที่แล้ว +1

    From where in Maharashtra Ambalalbhai got that fruit ?

  • @MukeshPatel-hj5ev
    @MukeshPatel-hj5ev ปีที่แล้ว +1

    This one is Main fruit of Africa

    • @hemabenpandya1940
      @hemabenpandya1940 ปีที่แล้ว

      આ ફળ કેન્યામાં પુષ્કળ પ્રમાણમાં મળતા . ત્યાં તે "મટુન્ડા" ના નામે ઓળખાય છે.

  • @reetaparikh6499
    @reetaparikh6499 ปีที่แล้ว

    Health. Benifits. Of. This. Fruit. Need to. Know.

  • @arjunpandit261
    @arjunpandit261 ปีที่แล้ว +1

    અમારે વાડીએ મલક છે

  • @jalumanish9689
    @jalumanish9689 ปีที่แล้ว

    મારા ફાર્મ પર છે.આ વરસે ફૂટ આવેલ છે

  • @tejashmehta2529
    @tejashmehta2529 ปีที่แล้ว +1

    Amari Office na compound ma Krushna Fal ni vel che

  • @mamtaparikh989
    @mamtaparikh989 ปีที่แล้ว +1

    Aa pesan frut che
    Kerala ma pan thay che

  • @nainishapatel7505
    @nainishapatel7505 ปีที่แล้ว +1

    Ha mri friend africa thi lave te

  • @katariyamukesh4431
    @katariyamukesh4431 ปีที่แล้ว

    મારા ફાર્મ માં પણ સે ભાઈ આ ફળ

  • @premilakerai8208
    @premilakerai8208 ปีที่แล้ว

    Kenya ma bau thaay chhe aa paison frut

  • @sanjayjakhariya9620
    @sanjayjakhariya9620 ปีที่แล้ว +4

    જામનગર મા અમે આનું સરબત પીધું છે

  • @tilakthanki3630
    @tilakthanki3630 ปีที่แล้ว

    Mare to aa fruit vela bakara khay che

  • @khodalketrsahjunagadhgujar3299
    @khodalketrsahjunagadhgujar3299 ปีที่แล้ว

    Leta aavjo mara mate

  • @nirapatel5349
    @nirapatel5349 ปีที่แล้ว

    હા ફળ મેં કેન્યા આફ્રીકામાં ઘરે વાવેલ છોડ પર થી ખાઘેલ છે

  • @bhavnadesai785
    @bhavnadesai785 ปีที่แล้ว

    South Gujarat ma thai sake to full mahiti moklo

  • @diptiparekh9936
    @diptiparekh9936 ปีที่แล้ว

    આ ફળ આફીકા ના કોંગો મા બૌ થાય છે. આ ને અહીયા, મારા કુચા કહેવાય છે.

  • @chanvit1973
    @chanvit1973 ปีที่แล้ว

    Mara ghare pan che

  • @bhadreshpatel2810
    @bhadreshpatel2810 ปีที่แล้ว

    Africa ma tene matunda kahe chhe.biya mathi thay chhe.

  • @vajajitu5968
    @vajajitu5968 ปีที่แล้ว +2

    ભાઈ અમારા ગામમાં ઘણા હતા

  • @ansuyajoshi504
    @ansuyajoshi504 ปีที่แล้ว

    पैशन फ्रूट को ही कौरव पांडव बेल कह सकते हैं 50 साल पहले बड़ौदा की कोठी कचहरी के पीछे की बाढ़ की ऊपर यही बेल देखी थी और बहुत सारी घरों के पास मिलते हैं

  • @manojjoshimanojjshi8637
    @manojjoshimanojjshi8637 ปีที่แล้ว

    અમે પણ જોયું તૂ ત્યારે અમને ખબર નતી કે શુ કયુ ફળ છે આ

  • @neelaharihar6142
    @neelaharihar6142 ปีที่แล้ว +1

    this fruit is fpund in east Africa.We get two types and one varity is sweet and other varity is sour .Which one is shown in video.Its name is matuda which they say in Nairobi.

  • @madhavmakwana4386
    @madhavmakwana4386 ปีที่แล้ว

    Mari pase che

  • @sakariyamahesh8133
    @sakariyamahesh8133 ปีที่แล้ว

    ડેગ્યુ મા કણ વઘાર વામા જોરદાર કામછે

  • @bhartipatel9296
    @bhartipatel9296 ปีที่แล้ว +1

    Price su chhe ??

  • @manojbrathod100
    @manojbrathod100 ปีที่แล้ว +1

    Me pehli var aavi kheti joyi tamara madhyamthi

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 ปีที่แล้ว

    Kalavad ma che

  • @busabatukbhai1611
    @busabatukbhai1611 ปีที่แล้ว

    જામનગર જિલ્લાના નાની માટલી ગામમાં આ ફળ છે

  • @vijaymistry253
    @vijaymistry253 ปีที่แล้ว +1

    વીડિયોમાં આવું એડીતિંગ વચ્ચે વચ્ચે આ શું ભાઈ આંખોને ખૂંચે એવું ઝર ઝેરિયા આવે એવું.