જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ સરસ વાત કરી કાકા એ . ખૂબ ખૂબ આભાર તમારો. ખૂણે ખૂણેથી આવી વાતું લોકો સુધી પહોંચાડવા માટે . એન્ડ તમારો સ્વભાવ પણ ખૂબ સારો . દરેક માં ને તમારા જેવો દીકરો આપે ભગવાન ઘણું જીવો મિલન ભાઈ 👍🤗🌾🥀🌾🥀🌾
મિલન ભાઈ ખરેખર તમારી પાસે કઈક નવું ને નવું જોવા મળે છે તમારી મહેનત ખરી છે તમારા વિડિયો જોઈ ને થાય છે હું પણ તમારી સાથે આવું તમને સથવારો દેવા અને નવી નવી જગ્યા ના દર્શન પણ..... થઇ જાય અને તીર્થ પણ... થઈ જાય ખૂબ ખૂબ આભાર 🙏 હર હર મહાદેવ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
વાહ મિલન ભાઈ ખુબજ સરસ વ્રજલાલ ભાઈ નુ કામ કાજ એમની ખેતી થોડી જમીનમા વધારે ઉત્પાદન કેમ લેવુ અને કેવી રીતે ખુબજ સરસ માહિતી આપી મિલન ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવા પ્રગતિસીલ ખેડૂત ને મળ્યા ને માહિતી આપી એ બદલ આભાર
जय श्री कृष्ण આબટાકા ને અમારે ત્યા કાદાગોળા કહિયેછે ના ના થાયછે માવજત અને ઉછેર થાયતો મોટા થાય પણ ભાઈનુ લસણ સરાહનીયછે આપની ખેતી ઓછી જમીન વધુપાક ધન્યવાદ ભાઈ
ભાઈશ્રી મિલનભાઈ આપનો ખુબજ આભાર ,આપ આવીરીતે ખેતી માટેના નવા નવા સફળ દાખલા આપતો સચિત્ર સંવાદ કાર્યક્રમ આગળ પણ આપતા રહેશો જેથી ભારતના ખેડુતોની સ્થિતી મજબુત બને તો ભારત પણ મજબુત.....🙏🙌🌹🇮🇳🙏......... ધન્યવાદ શ્રી રજનીભાઈને👍🌹❤️થી
ખુબ જ આશ્ચર્ય થયું કે બટાકા નો વેલો ઉગાડી શકાય છે.... આખું ખેતર જોવાની મજા આવી ગઈ.....ને ઓછા પાણીએ ઉધાડી શકાય... મેં ટેરેસ ગાર્ડન માં ટામેટાં, મરચાં ઉઘાડ્યાં છે.. ખુબ જ સરસ 👍👍🤞
Kasam vel ek balcony ma lagadvani vel che jema lovender colour na flowers aave che maharastrama aavel balcony ni sundarta vadhe che pan khata nathi ane aa vel bahu juni che gujrat ma navi che pan maharastra ma aa bahu juni che ane narusary garden ma male che badhe 2 poteto a potato nathi a varahi kand che jangli kand che je maharastra utrakhan ane south gujrat ma any shak thai che medicine ma pan upyog thay che mahiti aa bhai adhuray aape che 👍🙏
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ સરસ વાત કરી કાકા એ . ખૂબ ખૂબ આભાર તમારો. ખૂણે ખૂણેથી આવી વાતું લોકો સુધી પહોંચાડવા માટે . એન્ડ તમારો સ્વભાવ પણ ખૂબ સારો . દરેક માં ને તમારા જેવો દીકરો આપે ભગવાન ઘણું જીવો મિલન ભાઈ 👍🤗🌾🥀🌾🥀🌾
Thank You 😊
🙏🙏🙏 Jay dwarkadhish 🙏🙏🙏
હું લસણ ને કાંદા પણ ટેરેસ ગાર્ડન માં ઉઘાડ્યાં છે
Jay Sri Krishan vrajlalbhai awesome 👌
મિલનભાઈ, આટલો સારા ખેડુત નો વિડીયો બતાવવા બદલ તમારા ખુબ ખુબ આભાર .
Most welcome 🙏🏼
@@MilanDanidhariya પ
Very nice.... Jankari Bhai.... Adbhut !!!!!
બહુ જ અદભુત 😊
સાચે 1st time જ આવી ખેતી જોઈ
આ પદ્ધતિ નો ઉપયોગ કરી નાની જગ્યા માં વધુ વાવણી કરી શકાય છે.
ખુબ જ સરસ ફાર્મ જોઈને આનંદ થયો 😊
ખરેખર ખૂબ સુંદર માહિતી આપી પહલી વખત જોયુ સાંભળ્યું
ખુબ ખુબ અભિનંદન મિલનભાઈ અને ખેડુત મિત્ર ને.સમય મળે તો રુબરુ મુલાકાત લેવા ની ઈચ્છા છે
જય શ્રી રામ
આ બધુ પહેલીવાર જોયુ પણ મજા આવી ગય
આ બહુજ સરસ જાણકારી મળી છે ભાઈ એકવખત જરુરમળવા આવવુ છે
મિલન ભાઈ ખરેખર તમારી પાસે કઈક નવું ને નવું જોવા મળે છે
તમારી મહેનત ખરી છે
તમારા વિડિયો જોઈ ને થાય છે હું પણ તમારી સાથે આવું તમને સથવારો દેવા અને નવી નવી જગ્યા ના દર્શન પણ..... થઇ જાય અને તીર્થ પણ... થઈ જાય
ખૂબ ખૂબ આભાર 🙏
હર હર મહાદેવ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
પહેલી વાર આવી માહિતી સાંભળી ખુબ સરસ
Super kaka tamaro vat karvano ane svabhav saro chhe🙏🙏🙏
Mahite khub sarsh thanks aapno idea purushth safal ho
સુપર વિડીયો આ રીતે બટેટા પેલી વાર જોયા ખેતી વિષે બહુ જ સારી માહિતી આપી મહાદેવ હર મિલન ભાઈ
Mahadev Har bapu
A bateta jain loko ne chale,Kand mul ma naa ave
વવજલાલ
વ
વૃજલાલ ભાઈનું પુરૂ સરનનામુ આપવા વિનંતી છે
Unique kheti
Thank You
ખૂબ સરસ વૃજલાલભાઈ થેક્યું જોશનાબેન
Wah milan bhai wah
Khub srs video bnavyo akhi duniyathi alg bataka btavya 👌👌😊😊thnx a lot👍
Thank You
Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
મિલન ભાઈ વીડિયો સારો છે ઘણું જાણવા જેવું છે આવા અવનવા વીડિયો લાવતા રહેશો
Pakku bhai
Baki khub saresh awsome work
Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
ખૂબ સરસ મજાની વાત કરી રહ્યા છો
ખૂબ સરસ, બટાકા જેઈ ખુબ નવાઈ લાગી,જૈન બટાકા.
Sachi vat chhe
Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
Khub SARS video Milan Bhai nice 👌👌👌
વાહ મિલન ભાઈ ખુબજ સરસ વ્રજલાલ ભાઈ નુ કામ કાજ એમની ખેતી થોડી જમીનમા વધારે ઉત્પાદન કેમ લેવુ અને કેવી રીતે ખુબજ સરસ માહિતી આપી મિલન ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવા પ્રગતિસીલ ખેડૂત ને મળ્યા ને માહિતી આપી એ બદલ આભાર
Most welcome 🤗
जय श्री कृष्ण આબટાકા ને અમારે ત્યા કાદાગોળા કહિયેછે ના ના થાયછે માવજત અને ઉછેર થાયતો મોટા થાય પણ ભાઈનુ લસણ સરાહનીયછે આપની ખેતી ઓછી જમીન વધુપાક ધન્યવાદ ભાઈ
aava bataka ane lasan peli var joya super video 👌👌👌👌
ખૂબ સારી ટેકનોલોજી બતાવ્યું
પેલિવાર જ જોયું બધું ખુબ જ સરસ 👌👍🙏
બહુજ સરસ રીતે સમજાવ્યું પહેલી વાર જીવન માં વૈવિધ્ય રીતે સમજાવ્યું ખુબજ આભાર આનંદ થયો
Wonderful 👍
ભાઈશ્રી મિલનભાઈ આપનો ખુબજ આભાર ,આપ આવીરીતે ખેતી માટેના નવા નવા સફળ દાખલા આપતો સચિત્ર સંવાદ કાર્યક્રમ આગળ પણ આપતા રહેશો જેથી ભારતના ખેડુતોની સ્થિતી મજબુત બને તો ભારત પણ મજબુત.....🙏🙌🌹🇮🇳🙏......... ધન્યવાદ શ્રી રજનીભાઈને👍🌹❤️થી
Aabhar 🙏🏼
દરેક ખેડુ મિત્રને મોકલજો
હું છોટાઉદેપુર જિલ્લામાં થી છુ
ખુબ જ આશ્ચર્ય થયું કે બટાકા નો વેલો ઉગાડી શકાય છે.... આખું ખેતર જોવાની મજા આવી ગઈ.....ને ઓછા પાણીએ ઉધાડી શકાય... મેં ટેરેસ ગાર્ડન માં ટામેટાં, મરચાં ઉઘાડ્યાં છે.. ખુબ જ સરસ 👍👍🤞
Vah khub sari vat kevay
Wow! What a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational feedback.
Amazing Wow!!!!!!!ખુબ સરસ વાહ👏🏻👏🏻
Khub sars vdo Mota bhai
Thank You
જય માતાજી
ખુબ સરસ માહિતી
ટમેટા અમે જોયાં ભાઈ પણ બટેટા પેલી વાર જોયા ખેતી પેલી વાર જોવી
Ok bhai
Khub saras mahiti lasan ni mahiti paheli var joy thank you
Kub saras
Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
Great information
Thanks sir
Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
વા ભાઈ સરસ વિડીયો
जय श्री द्रवारकाधीश जय जय गरवी गुजरात बाराडी धन्यवाद अभिनंदन शुभकामनाएं
Khoob saras information che mare bataka kundama karva che ama Pani Ane khatar ketla time karvu te janavso
I've seen Garlic plant and Air potatoes first time. It is wonderful.
💐💐💐
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
વાહ મસ્ત વિડિયો....
Khub saras bhai
Super video
First time seen
Kun saras
જય માતાજી જય શ્રી કૃષ્ણ
જય માતાજી તમારા વિડિયો બોવ સારા બંને છે
Thank You
Aa badu paheli var jovama aavyu ane bahu saru lagyu mane pan aavu badhu karvani ichchha thai chhe Dhanyavad.
💐💐💐
Nice
Good Information
વાહ મિલન ભાઈ ખુબ સરસ વિડીયો બનાવ્યો છે હો ભાઈ ખુબ જાણવા મળ્યું...
Thank You
ખૂબ જ સરસ
Well,
જય માતાજી મીલન ભાઈ પેલી વાર બટાકા સાત ફૂટની ઊંચાઈએ આવેલા છે
Sachi vat chhe
Well.
Very good RAM RAM SITARAM JAY MATAJI JAY DVARKADHIS h
ખૂબ ખૂબ સરસ મજાની માહિત આપવા બદલ
આ બધું તો યુગ પરિવર્તન થવાનું છે
Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
Good information.
Khub saras
grt job
Very nice video 👌👌👌
Thanks a lot
Wow! Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
જય દ્વારકાધીશ ભાઈ હું આ વજુ ભાઈ ને હું પૂરી રીતે ઓળખું છું એના ગામની બાજુ માં રહું છું આ બટેકા મારી પાસે હતા
જૈન ધર્મ પાળે છે એમના માટે આનંદની વાત છે ને સ્વામિનારાયણ ધર્મ પાળે છે એમના માટે તો આ તો આહચયૅ ચકીત છે ભાઈ
Verygood first time I have seen
I have also
ये फलाहारी बटाका है।मेरे गार्डन में भी लगाया है। में उत्तराखंड से ये बटाका लाया था।।
અદભૂત ખેતી ભાઈ
So Nice Vajubhai
Bhai bataka nai kevay ame aane kanda gola kahiye chhiye
સરસ વિડીયો છે લોકો ખૂબ જાણવા જેવું છે આ ભાર
Thank You
Really a very nice, genuine, real fact & ever memorable, great motivational feedback.
Khub saras bhai aava Vedio lavta rehjo jethi karine aajni mobile ma dubeli pedhi kheti baju pachhi vale 🙏
Thank You
,વાહ શું વાત છે
ખુબજ સરસ છે
જસદણ તાલુકા પહેલીવાર
સરસ કામ કેવાય 👍
👌👌👍
વાહ વાહ , ઉતમ , અભિનંદન
Thank You
Dahod District ma bataka ne kadagola kahe se
ખુબ સરસ
We are proud of you
Thank you
ઘણું સારું કૂસીપાક
Very nice video
good
Awesome 👏🏻 this is great 👍
Thank You
Superb work. Salute
Thank You
THANK YOU SO MUCH 🙏🏻 YOU SHARE THIS,SALUT TO VRJLALBHAI N ALL FARMERS
Most welcome
Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational feedback.
AAVA MITRO NE SARKAR SRI A AARTHIK HELP VADHU KERVI JOIA...
Our Government and All Agriculture Research Department should visit and think better development of Farming.
Very nice information 👍
Thanks for liking
Kasam vel ek balcony ma lagadvani vel che jema lovender colour na flowers aave che maharastrama aavel balcony ni sundarta vadhe che pan khata nathi ane aa vel bahu juni che gujrat ma navi che pan maharastra ma aa bahu juni che ane narusary garden ma male che badhe 2 poteto a potato nathi a varahi kand che jangli kand che je maharastra utrakhan ane south gujrat ma any shak thai che medicine ma pan upyog thay che mahiti aa bhai adhuray aape che 👍🙏
હાઇદ્રોપોનીક રણ વિસ્તાર માટે સારું છે બાકી ગુજરાત માં જરા પણ જરૂર નથી કેમ કે પ્લાન બનાવવા માટે એક વીઘા માં જ 1 લાખ જોઈએ સામે શાકભાજી 5, 10 ના કિલો છે
પેલી વાર જોયું સાબાસ વાહ
Thank You
Bahu sars vat se
અમારે છે
Milan bhai jay somnath
Kub sars mahiti mali
Jay Somnath
ખૂબ સરસ વાત કરી છે
Where can we get Garlic leaves plants🌺
Really a very nice, genuine & ever memorable, great motivational good question.
👍સરસ