I want to stay in India મારે ખેતી કરવી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 143

  • @jeevanravariya6215
    @jeevanravariya6215 2 ปีที่แล้ว +1

    Raju bhai khub Sharas
    Tamari famaly Ane tamne
    Jayatajy ny
    Aava Sharad vidiyo hu dukain mai
    Jovi chu bahuj Aa andaave che

  • @merkhimodedara75
    @merkhimodedara75 2 ปีที่แล้ว +4

    રાજુભાઈ રામ રામ સતસગ ધુન ભજન માથી મળેલ પ્રસાદી છે કયનો ઘટે સરસ

  • @harishzala5117
    @harishzala5117 2 ปีที่แล้ว +2

    Vah ..ખૂબ સરસ..વિદેશી મહિલા Bharat ma rehva mange..ene ketlu gamyu hse apnu culture tyare rehvano vichar આવ્યો hse anhi..vah..hve anhi sthayi થઈ jajo rajubhai..khushi thase

  • @ranchhodanghan7900
    @ranchhodanghan7900 2 ปีที่แล้ว +2

    વાહ રાજુભાઈ તમારા વાઈફ જોરદાર વિડીયો

  • @parulpandya5745
    @parulpandya5745 2 ปีที่แล้ว +1

    Great . Aa badhu Hari ni ichhathi j thay ho..pn a tame sabit Kari batavyu.. baki atyare Kone aavi dhiraj n vishwash chhe..ram ram rajubhai.

  • @chetanteraiya1981
    @chetanteraiya1981 2 ปีที่แล้ว +5

    ખ્યાલ નહીં કેમ પણ... રાજુભાઈ જયારે તમને બન્ને પતી પત્ની ને આમ હસતા જોવ છું ત્યારે...એક અજીબ શાન્તી આને ગૌરવનો અનુભવ થાય છે....કદાચ..તમારી અંદર એવી કોઈ ભાવાત્મક ધાર્મિક શક્તિ તો ઈશ્વરે તમને જરૂર આપેલી છે... એવું મને લાગે છે...કેમ કે એક મહેર યુવાન વિદેશમાં રહે છે...તે કોઇ પણ ભાષા બોલે છતાં તેમાં મહેર સમાજની તળપદી ગામઠી ભાષા આવી જ જાય છે...છતાંપણ ફેશબુક ,યુ ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ માં છવાઈ જાય એ ઈશ્વરની કૃપા વગર શક્ય નથી...બાકી...હવે ઈન્ડીયા કોઈ ગરીબ કે નબળો દેશ રહ્યો નથી. વિદેશને ટક્કર મારે એવું ઈન્ડિયામા હવે ધણું બધું છે...હવે ભારતના લોકો પહેલા જેટલા વિદેશનો કે વિદેશી લોકોની મોહમાયાથી બહુ ખેંચાતા નથી...છતાં તમે પોતાના તરફ લોકોને આર્કષણ ખેંચ્યા છે.. સોશિયલ મીડિયામા આજે ખુબ ભણેલા આને હોંશીયાર લોકો લાખો ફોલોવર લયને બેઠા છે... છતાં તમે વિદેશમાં રહીને પોતાનું અલગ સોશિયલ મીડિયામાં પોતાની અલગ ઈમેજ 👌👏બનાવી છે...કદાચ તમારા માતા પિતાના આશીર્વાદ આને પરીવારના સભ્યોની લાગણી એ માટે જવાબદાર છે...ઊપરથી તમારી ઈશ્વર પ્રત્યેની અથાગ આસ્થા આને ભક્તિ એ તમારા કહેવા મુજબ ભજનના પ્રસાદમાં ઈશ્વરે તમને ,માગ્યા વિના કે પ્રેમ કર્યા વગર,,પત્ની આપી.એટલુ જ નહીં,.પણ સાથેસાથે બીજા ધણા બધા સુખ ઈશ્વરે પ્રસન્ન થયેને આપી દિધા છે....અસ્તુ.. 🙏જય માતાજી 🙏🙏 હર હર મહાદેવ 🔱🌿📿🕉️
    જય પરશુરામ દાદા 🙏📿🏹......સિતારામ...સાથે...long life..wish you all the best...&....God blesse you brother

  • @harenthanki4895
    @harenthanki4895 2 ปีที่แล้ว +1

    Super Blogging Raju Bhai Waah Jordaar Blogging

  • @jagdishbhagat5731
    @jagdishbhagat5731 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ વિડીયો બનાવ્યો ધન્યવાદ જય શ્રી સ્વામિનારાયણ

  • @shaileshshiroya1813
    @shaileshshiroya1813 2 ปีที่แล้ว +1

    જય શ્રી સ્વામિનારાયણ નીલા બેન પટેલ વડોદરા સરસ છે તમારી બાઇ

  • @alpajoshi2287
    @alpajoshi2287 2 ปีที่แล้ว +2

    જય શ્રીઘર રાજુભાઇ શીલા બેન. તમારો રોજ વીડીયો જોવુ છુ....

  • @urmilabenpatel6351
    @urmilabenpatel6351 2 ปีที่แล้ว

    Wow suvatche trecto pan chlaviyu 👍👍💐💐🙏

  • @harishzala5117
    @harishzala5117 2 ปีที่แล้ว +1

    Vah rajubhai આજ સંસ્કૃતિ છે apni

  • @jaigajanadvishnu
    @jaigajanadvishnu 2 ปีที่แล้ว +1

    Ha rajubhai ha wah tamari patni pan sari hoo tractor pan chalave

  • @bhimajadeja5820
    @bhimajadeja5820 2 ปีที่แล้ว

    Khub sars bhai. 👌👌👌👌👌

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya9529 2 ปีที่แล้ว +1

    Wah!!!
    Bahu J Saras Vlog Banavyo Raju Bhai 👌👍
    Keep it up Raju bhai 👌👍

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ રાજુ ભાઈ અભીનંદન

  • @THEKANANI
    @THEKANANI 2 ปีที่แล้ว +1

    Nice Edditing with amezing nuthar view

  • @gourichhaiya5759
    @gourichhaiya5759 2 ปีที่แล้ว +6

    એને ભારત માં મજા આવે એમ કરજો બીજી વાર જટ આવે સારી છપ છોડવાની આપણી ❤️

    • @vadhiyabhai
      @vadhiyabhai 2 ปีที่แล้ว +1

      ભાઈ એના wife જ છે

  • @odedrajv0033
    @odedrajv0033 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ હોય છે તમારા દરેક વિડિયા

  • @nitinkumargohil5886
    @nitinkumargohil5886 2 ปีที่แล้ว +2

    મઝા આવિ આ વ્લોગ મ
    રાજુભાઈ

  • @vijaychudasma2701
    @vijaychudasma2701 2 ปีที่แล้ว +2

    વાહ રાજુભાઇ દેશમાં આવા સમયે આ જોવા મળી રહી છે

    • @daxakiduniya
      @daxakiduniya 2 ปีที่แล้ว

      th-cam.com/channels/ip38Ql7esCHhwhS6LhAYBA.html

  • @gohilindrasinh7169
    @gohilindrasinh7169 2 ปีที่แล้ว

    Wah Rajubhai tamari moj

  • @vadhiyabhai
    @vadhiyabhai 2 ปีที่แล้ว

    ખૂબ સરસ રાજુભાઇ

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 2 ปีที่แล้ว +1

    Rajubhai amara gam aavo timbadi 🌹 jetpur pase che 👍🇮🇳☕🌹🙏 jay hind 💐🙏

  • @asmitasandipfamily5477
    @asmitasandipfamily5477 2 ปีที่แล้ว

    Khub saras raju bhai

  • @arvindgajera2466
    @arvindgajera2466 2 ปีที่แล้ว +2

    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @chaudharyyash5967
    @chaudharyyash5967 2 ปีที่แล้ว +1

    Ha bus aavaj video banavo bhai aakho di sudhri jay

  • @vijaybhaialvadiya2347
    @vijaybhaialvadiya2347 ปีที่แล้ว

    ખૂબ ખૂબ સરસ રીતે

  • @ramkhuntigood1580
    @ramkhuntigood1580 2 ปีที่แล้ว +1

    Khub saru kam kru

  • @jayantilalmakani6553
    @jayantilalmakani6553 ปีที่แล้ว

    Very nice drive by mem

  • @Farmingandvillagelife650
    @Farmingandvillagelife650 2 ปีที่แล้ว +1

    Jordar ho RAJUBHAI bhabhi ne badhu fave se

  • @zalapradip3485
    @zalapradip3485 2 ปีที่แล้ว +1

    Vah rajubhai....

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 2 ปีที่แล้ว +1

    જય જય ગરવી ગુજરાત બહુજ સરસ વિડિઓ ભાઇ

  • @Hamidnaya3193
    @Hamidnaya3193 2 ปีที่แล้ว +1

    Wow!!!!!!!!!
    Rajubhai tame kharekhar bhagyashali cho,
    Jangal ma mangal thay tem tame Aapani sanskriti ma italy Ben ne gramin jivan jivavama magn Kariya.

  • @shaileshshiroya1813
    @shaileshshiroya1813 2 ปีที่แล้ว +1

    મજા આવી ગઈ છે રજૂ ભાઈ

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 ปีที่แล้ว +1

    Vlog joi ne maza aavi gay

  • @geetaninama6584
    @geetaninama6584 2 ปีที่แล้ว +1

    Jay dwarkadhish rajubhai and bhabhi

  • @shankarjadav2796
    @shankarjadav2796 ปีที่แล้ว

    વાહ રાજુ ભાઈ

  • @jayeshdangarvlogs09
    @jayeshdangarvlogs09 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ

  • @chalokahemankibaat.roshaniahir
    @chalokahemankibaat.roshaniahir 2 ปีที่แล้ว +1

    Wow beautiful 🥰

  • @mukeshbhaibaraiya8037
    @mukeshbhaibaraiya8037 2 ปีที่แล้ว +1

    વાહ રાજુભાઇ

  • @rajveerodedara3617
    @rajveerodedara3617 2 ปีที่แล้ว +1

    ખુબ સરસ વિડીયો છે ભાઈ 🙏🙏🙏 અમારા કાઠિયાવાડી ભજન કીર્તન સાંભળજો તમને જરૂર ગમશે અમે પણ મેર છે

  • @rasik3062
    @rasik3062 2 ปีที่แล้ว +1

    વાહ ભુરી ભાભી .....

  • @maniodedra9376
    @maniodedra9376 2 ปีที่แล้ว +2

    Sasi vat bhai hu uk 🇬🇧 ma rahu gamda jevi mja nathi

  • @jagabhai4192
    @jagabhai4192 9 หลายเดือนก่อน

    Sitaram khub khub agal badho bhai

  • @karavadarahetal4465
    @karavadarahetal4465 2 ปีที่แล้ว +1

    Verry nice brother and bhabhi

  • @aniruddhasinhchavda7761
    @aniruddhasinhchavda7761 2 ปีที่แล้ว +2

    Wahhh rajubhai

  • @nitinkumargohil5886
    @nitinkumargohil5886 2 ปีที่แล้ว +2

    Jay mataji
    જય દ્વારકાધિશ

  • @aapa313
    @aapa313 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ

  • @hitmusic2437
    @hitmusic2437 2 ปีที่แล้ว +1

    જયહો

  • @nitin9766
    @nitin9766 2 ปีที่แล้ว +1

    Khub saras 👍

  • @ajeetganodiya5741
    @ajeetganodiya5741 2 ปีที่แล้ว +1

    સરસ

  • @kalpanakachhadia3140
    @kalpanakachhadia3140 2 ปีที่แล้ว

    Nice 👍

  • @Anilghoghari5837
    @Anilghoghari5837 2 ปีที่แล้ว +2

    ઓલરાઉન્ડર
    હો

  • @jaykaravadra5176
    @jaykaravadra5176 2 ปีที่แล้ว +1

    Amazing in search of gold we lost dimond 💎

  • @radhikalakhani3364
    @radhikalakhani3364 2 ปีที่แล้ว +1

    Jay Swaminarayan 🙏

  • @Ashokbhuva6783
    @Ashokbhuva6783 2 ปีที่แล้ว +1

    👍

  • @Rama--43odedra
    @Rama--43odedra 2 ปีที่แล้ว +1

    Mama nu ghar etle Swarg

  • @rajmodhvadiya7446
    @rajmodhvadiya7446 2 ปีที่แล้ว +1

    Khima mama no to ek vidyo bnavo to yar eto dekhanoj net

  • @kinjal6528
    @kinjal6528 2 ปีที่แล้ว +1

    Jay mataji bhai

  • @odedraarjan3960
    @odedraarjan3960 2 ปีที่แล้ว +1

    Ram ram rajubhay

  • @bharvadnitesh504
    @bharvadnitesh504 2 ปีที่แล้ว +1

    Bhai gare nathi reta

  • @Sagar-Ahir-0095
    @Sagar-Ahir-0095 2 ปีที่แล้ว +2

    Nice

  • @suvariyabalram2527
    @suvariyabalram2527 2 ปีที่แล้ว +2

    VAHHH

  • @Naylkaranbandhani1
    @Naylkaranbandhani1 2 ปีที่แล้ว +1

    Jay Shri Krishna

  • @timeismoneyvlogs
    @timeismoneyvlogs 2 ปีที่แล้ว +1

    Very nice👍👏😊

  • @MaheshpuriGoswami-um8il
    @MaheshpuriGoswami-um8il ปีที่แล้ว

    Namshtye Raju das

  • @piyushdangar4827
    @piyushdangar4827 2 ปีที่แล้ว +1

    😆👌💯🙏

  • @beenatadvi7793
    @beenatadvi7793 2 ปีที่แล้ว +1

    Italian Loko bahut sara hoye çhe

  • @dineshupadhyay861
    @dineshupadhyay861 2 ปีที่แล้ว +1

    👌

  • @patelmanisha7572
    @patelmanisha7572 2 ปีที่แล้ว +1

    Om nam sivaay jay bholenaath

  • @bhavesh_maher_-ew3ig
    @bhavesh_maher_-ew3ig 2 ปีที่แล้ว +1

    Nice👍👏😊

  • @bhavesh_maher_-ew3ig
    @bhavesh_maher_-ew3ig 2 ปีที่แล้ว +1

    😇🤩🤩😇

  • @laljivalani4868
    @laljivalani4868 2 ปีที่แล้ว +1

    Good life 🙏 sister

  • @alpeshtejani4533
    @alpeshtejani4533 2 ปีที่แล้ว +1

    જય દ્વારકાધીશ

  • @dilipsolanki3787
    @dilipsolanki3787 2 ปีที่แล้ว +1

    Jay.Dwarkadhish

  • @JoshiDayanidhi
    @JoshiDayanidhi 2 ปีที่แล้ว +1

    जय सियाराम भाई को

  • @daxasureja9160
    @daxasureja9160 2 ปีที่แล้ว +1

    Jay shree krishna

  • @odedrajv0033
    @odedrajv0033 2 ปีที่แล้ว +4

    ખુબ ખુબ અભિનંદન 🙏

  • @kingamit9489
    @kingamit9489 2 ปีที่แล้ว +1

    Kyu gam mama nu

  • @Mr_GOJIYA_00
    @Mr_GOJIYA_00 2 ปีที่แล้ว +1

    Ha moj ha

  • @balvantsinhparmarkhaladi1714
    @balvantsinhparmarkhaladi1714 2 ปีที่แล้ว +2

    વિદેશી ગામડે આવે ને ગામડાવાળા વિદેશ જાય. બન્ને જાય છે તો વિદેશ.

  • @bhutbreej7889
    @bhutbreej7889 2 ปีที่แล้ว

    Aa bhuri su thy tmne

  • @damjiladwa6144
    @damjiladwa6144 2 ปีที่แล้ว +1

    Raju Nice Video Please do not call your wife gory Just call her Italian

  • @jayvachhrajvlogs
    @jayvachhrajvlogs 2 ปีที่แล้ว +1

    Jay vachhraj raju mama

  • @diptijoshi6204
    @diptijoshi6204 2 ปีที่แล้ว +1

    vah 👍👍👍👍

  • @laljivalani4868
    @laljivalani4868 2 ปีที่แล้ว +1

    Good life 🙏

  • @shivkaranodii4673
    @shivkaranodii4673 2 ปีที่แล้ว +1

    Tmaru gam kyu...rajubhai

  • @dilipsolanki3787
    @dilipsolanki3787 2 ปีที่แล้ว +1

    Tamari wife ne Gokul mathura layjav Haridwar layjav majaavsey

  • @vyasah606
    @vyasah606 2 ปีที่แล้ว +1

    Raju Bhai atala juda juda Desh ma jay che to su nokari kare che koy kesho Raju Bhai to javab nathi apata

    • @goforthebestwithraju
      @goforthebestwithraju  2 ปีที่แล้ว

      હરિ ઈસા અને હરિ ક્રુપા

  • @ankitfadadu7241
    @ankitfadadu7241 2 ปีที่แล้ว +1

    Tamare potani jamen che bhai

  • @vishvas-mv7og
    @vishvas-mv7og 2 ปีที่แล้ว +1

    ✨ હરી બોલ

  • @jayantimaru7943
    @jayantimaru7943 2 ปีที่แล้ว +1

    ભાઈ તમારા ઘરનાને સ્ટેટસ ચલાવતા સારું આવડે છે અમે બંધિયા થી બોલવી છે કાંતાબેન

  • @gorankpandey4628
    @gorankpandey4628 2 ปีที่แล้ว

    ભાઇ, દુરથી ડુંગરા રળીયામણા ...!

  • @dhruvilshah5237
    @dhruvilshah5237 2 ปีที่แล้ว +2

    Jay Jay Garvi Gujarat 🚩

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 2 ปีที่แล้ว +1

    કયું ગામ છે ભાઈ

  • @kevinvekariya4775
    @kevinvekariya4775 2 ปีที่แล้ว +3

    Kayu gam che tamaru?

  • @hiteshsanjava7384
    @hiteshsanjava7384 2 ปีที่แล้ว +1

    જય મુરલીધર

  • @kapilabenpatel9889
    @kapilabenpatel9889 4 หลายเดือนก่อน

    🌹🌹રાજુભાઈતમારેછોકરાછે🌹🌹સરસ્

  • @Village__life__farming
    @Village__life__farming 2 ปีที่แล้ว +1

    Tumare.jode.best.ram.sita.jevi.