વધારે શબ્દો નથી સાહેબ પણ આવા કાળા કળિયુગમાં પોતાના માટે તો સહુ કરે પણ કોકના માટે જીવવુ આપી દેવી એતો ભગવાન ની દયા હો 😢❤સત સત નમન નિતિનભાઈ અને તરુણભાઇ 🙏❤
ખજૂરભાઈ ને તો સલામ છે જ તેની સાથે સાથે આ સોન્ગ બનાવનાર અને તેમની આખી ટીમ ને 100 તોપ ની સલામ ..... મહેનત વસુલ છે. આવી જ રીતે બીજા લોકો સેવા કાર્ય કરે છે તેમને એક પ્રોત્સાહન ની સાથે નવું જોમ મળે તેવું કાર્ય કરી બતાવ્યું છે
હું પણ ખજૂર ભાઈ ને સાચો હીરો માનુંછું સારું લગાડવા માટે નય પન જે સત્ય ચે એતો સ્વીકારવું પડે ખજૂર ભાઈ તમે આગળ વધો એવી મોગલ માને પાર્થનાં જય મોગલ માં. જય. સોનલ માં જય શ્રી કૃષ્ણ જય. ભોલે નાથ
ખુબ સરસ કાર્ય કર્યુ કારણકે એક સેવાનાં ભેખધારી કે તેમનાં જેવુ ઉમદા કાર્ય કરવા માટે છપ્પન ની છાતી જોયયે એવા કળિયુગ ના કર્ણ કહી શકાય એવા નીતિનભાઈ જાની ને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આટલી મહેનત કરી ખુબ ખુબ ધન્યવાદ
Thanks for this much Love ❤️❤️❤️❤️...
Waah bhai khub khub abhinandan khre khar tame aana hakdar cho bhagwan tamane khub aape bhai tame ghana badha dukhiya loko ni madad kari che
Supar
Jay mataji Nitin Bhai
Tq khajur bhai
Jay mataji Jay shree krishna 🙏🙏🙏
❤️❤️❤️❤️...
સર તમારુ આ ગીત જેણે પણ લખ્યું છે તેણે બહુ સરસ કામ કર્યું તમારુ આ ગીત બનાવીને❤❤❤❤❤❤❤👌👌🤗🤗
hi khajur bhai ur big fan jyare tamaro video jovu psi positive energy no dhaglo thay jay se
Khajur Bhai nu get sabhali ne bav aand thayo
@@ketannaeskotak4521 🙏
❤️❤️❤️❤️❤️❤️❤️
ખજૂરભાઈ તો ભગવાન કહેવાય ❤❤
સુપર
Khajur bhai tame kaliyug Naa Karan chho. Love you khajur bhai
100% sachi vat che saheb
Ek Number ❤️👌
તમે જે ખટારા ની ગેમ રમો તે કઈ છે કો મને
1 nabar video se
Vah gujrat na karn ne 100 100 salam akhothi Achu aavi gya
Wah....wah ...jabrajast
Kai no ghate
સરસ 🙏🙏🙏🙏🙏🙏❤️❤️
જય દ્વારકાધીશ દુખીયા ની બેલી ખજૂર ભાઈ
Supar song
Baki song che baki bilkul khajur bhai temare layka❤️❤️❤️😘 to
ખુબ સરસ કાર્ય કરું નીતિનભાઈ
વધારે શબ્દો નથી સાહેબ પણ આવા કાળા કળિયુગમાં પોતાના માટે તો સહુ કરે પણ કોકના માટે જીવવુ આપી દેવી એતો ભગવાન ની દયા હો 😢❤સત સત નમન નિતિનભાઈ અને તરુણભાઇ 🙏❤
Super song Bhai
Ek ek sabd dil ma vagi gya Bhai ruvada ubha kari didha khub khub sarashhhhhhh
ધન્યવાદ
Ha bhai ha jordaar 100 Shalam che khajur Bhai ne to
Sachi vat chhe khajur bhai to gujarat na karn j chhe
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹
Sachu bhai
Suparb song 🎵
Waw khoobj saras song che
ભગવાન ખજૂર ભાઈ ની રક્ષા કરે એવી પ્રાર્થના
ખુબ આગળ વધો એવી શુભકામના
ગરીબ ના ભગવાન છે ખજૂર ભાઈ 🙏
Wahh...😊👍
👌👌👌👌 સુપર સોંગ બનાવ્યું છે ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌💐💐💐💐💐💐🙏🙏🙏🙏
Ha mara khajur ni moj
Nic
Good job sir
Khub khub subhecha khubaj saras
Superb
Sachi vat che bhai khajurbhai Sachej gujratna karn che
Khub sundar video. 🙏🙏
Tama ru kam saru che abindan nitin jani👍
ખુબ સરસ ભાઇ
જયંતિજી બનાસકાંઠા જિલ્લા થી આપને ખુબ ખુબ શુભેચ્છા
Bhai bhai 6a
Jay ho khajur bhai ni💯👌
ખુબ સરસ કામ ❤❤❤❤
Ha nice
ખજૂરભાઈ ને તો સલામ છે જ
તેની સાથે સાથે આ સોન્ગ બનાવનાર અને તેમની આખી ટીમ ને 100 તોપ ની સલામ ..... મહેનત વસુલ છે. આવી જ રીતે બીજા લોકો સેવા કાર્ય કરે છે તેમને એક પ્રોત્સાહન ની સાથે નવું જોમ મળે તેવું કાર્ય કરી બતાવ્યું છે
સુપર ખજુર ભાઈ
Khajurbhai jevu kam gujrat ma koye nathi kryu
Salam chhe bhai ne🙏🙏🙏🙏🙏🙏
Ha khajur bhai
વાહ! શું ગીત બનાયું છે ખજુરભાઈનું સરસ ગીત છે હો ?
વાહ મારા ભાઇ
💯💯💯💯💯
Wahh khajur bhai
Your. Parents. Sanskar. Is. Great. Both. You. And. Your. Brother. Lalabhi. Doing. Hard. Work. 👌 great
Khub saras nitinbhai
Super video song 👌🙏❣️👌👌❤️
ખૂબ ખૂબ અભિનંદન સુદર ખજૂર ભાઇ આગળ વધો
Vah Bhudev
Super khajur bhai
Khajur bhai bahott ache he sabki madatt karte Vary good khajur Bhai 🙏🏻🙏🏻👏👏
Dil jiti lidhu aa khajur bhai a. Jay thakar bhai
Kadak 🔥
Vah vah vah khajur bhai
ખૂબ સરસ ભાઈ
સ્ટેટસ વીડિયો મુકો
ડાઉનલોડ થાય એમ
Khub khub sarsh bhai verry verry nice 👌👌👌👌👌 vishnu bhai
Very nice
Congratulations bhai supar shong banayu ho bhai 🙏🙏🙏🙏👍👍👍👍
👌👌
A1
ખુબ સરસ વાલીડા😍😍😍
ધન્યવાદ #Gujjuloveguru
🙏🙏🙏🙏🙏🙏
Khajurbhai jevu koi nthi duniya ma ❤️😍🥰🙌
ખજૂર ભાઈ ના ગુણગાન ગાઇએ એટલાં ઓછા પડે. પણ આ ગીત માં ઘણું બધુ કહી દીધું.
Super song,editing, music 👌👌👏👏
CJ m B
Sachi vat bhai ..aee pele thi hiro che..aee pan ..supar hiro..garibo no beli garibo na aadhar..😍😍😍❤️
ગિત લખાનાર અજય પોસિયા અને ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન તમારુ અા ગિત ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોચે અને તમને આ ક્ષેત્રમાં ખૂબ સફળતા મળે તેવી શુભેચ્છાઓ 🤟🤟👍🏻
Very nice voice અને ખુજર ભાઈ અમારા બઘા કણઁ તો પણ તેના વધારે છે
Good work khajurbhai
wah...jabardast
Rightar osm sabdho thi lakhayu se bhai dhan se vala 👍👍👍👍
ધન્યવાદ #હર્ષા બેન
Kharekhar Nitin bhai tame Gujarat na karn so .
હું પણ ખજૂર ભાઈ ને સાચો હીરો માનુંછું સારું લગાડવા માટે નય પન જે સત્ય ચે એતો સ્વીકારવું પડે ખજૂર ભાઈ તમે આગળ વધો એવી મોગલ માને પાર્થનાં જય મોગલ માં. જય. સોનલ માં
જય શ્રી કૃષ્ણ જય. ભોલે નાથ
ગીત જોરદાર સર
કાય નો ઘટે જોરદાર. ખજૂર ભાઈ. હર હર મહાદેવ🙏
Khub saras
ગીત ના લેખક અજય ભાઈ પોશિયા અને એમની ટીમને ખુબ અભિનંદન અને શુભેચ્છા, ગીત ના શબ્દો ખૂબ સરસ છે, આ ગીત ને ખૂબ સળતા મળે તેવી શભેચ્છાઓ, જાય માં ખોડલ🙏
Anjali so cute baby love you❤❤❤❤
Vah vah khub saras
ખરેખર ખજૂર ભાઈ કણૅછો🙏
ગીતના ના શબ્દો સીધા દિલ પર લાગી આવે છે..ગીત લખનાર અજય પોસીયા ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ધન્યવાદ સાહેબ 🙏🙏🙏
100 ટકા
અમારે મદદની જરુર છે.
આ ગીત ના લેખક અજય ભાઈ પોશિયા ને ખુબ ખુબ અભિનંદન આવી જ રીતે ખુબ આગળ વધો તેવી શુભેચ્છાઓ
Khajur Bhai nu song Gava mate Thankyu Aa vaat sachi che
ખજૂર ભાઈને નરેન્દ્ર મોદીની જગ્યા આપી દો એટલે ગુજરાતનો વિકાસ થઈ જશે ભારત દેશનો પણ
હિરો નથી સુપર સ્ટાર છે ખજુર ભાઈ ❤️
જોરદાર
🔥🔥🔥
ખજુર ભાઇ વિશે સોંગ બનાવવા ખૂબ ખૂબ abhinandan
Bus am nam seva nu nam karta rejo
માં મોગલ તમને ખૂબ ખૂબ આગળ પ્રગતિ આપે
ખુબ સરસ કાર્ય કર્યુ કારણકે એક સેવાનાં ભેખધારી કે તેમનાં જેવુ ઉમદા કાર્ય કરવા માટે છપ્પન ની છાતી જોયયે એવા કળિયુગ ના કર્ણ કહી શકાય એવા નીતિનભાઈ જાની ને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આટલી મહેનત કરી ખુબ ખુબ ધન્યવાદ
ધન્ય ધન્ય ખજૂરભાઈ 🙏🙏🙏 તમે ખરેખર જે સેવાના કાર્યો કરો છો તે નાની સુની વાત નથી.તમે ખરેખર કળયુગમાં કૃષ્ણ નો અવતાર છો 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏
Vaah
ગુજરાત નો ગરીબો નો બેલી મારો ભગવાન મારો ભાઈ નીતિનભાઈ તમને લાખ લાખ વંદન 🙏❣️❤️
ધન્ય છે ખજુર ભાઇ ને
Khajur bhai 🙏🙏🙏🙏🙏
હાં મારા ગુજરાત ના દાનવીર કર્ણ
Khub khub Abhinandan
Jay Mataji Nitinbhai
Super song
ખરેખર આવા તારલા માટે આવું કરવા માટે thank you oll artict ne સુપર
Tribut ખજૂર ભાઈ માટે
Sorath no real king khajur bhai 😍