Danveer | દાનવીર | Ajay Chandisar | Khajur Bhai Aalap | @ComedyKingKhajurBhai | Motivational Aaap

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • AJAY CHANDISAR.......
    #ajaychandisar #ajay_chandisar #ajay_chandisar_alap #ajaychandisar2023newsong #ajaychandisar4kstatus2022 #ajay_chandisar_official #ajaychandisar4kstatus #ajay_chandisar
    Danveer | દાનવીર | Ajay Chandisar | Khajur Bhai Aalap | @ComedyKingKhajurBhai | Motivational Aaap
    Title :- Danveer | દાનવીર
    Singer :- Ajay Chandisar
    Lyrics :- VK Chandisar
    Music :- Chirag Goswami
    Recording :- Meldi Studio VK Chandisar
    Producer :- VK Chandisar
    Poster Design: Neem Parajapati
    Music Distribution : DND Music Company
    Like:-Share,Subscribe for more content
    My Second Chanel:- Ajay Chandisar Official @ajaychandisar
    👆Subscribe Now 👆
    My Second Chanel:- Meldi studio VK Chandisar @meldistudiovkchandisar
    👆Subscribe Now 👆
    અજય ચંડીસર ના નવા સોંગ આલાપ રેગડી અને ડાકલાં ની કોલર ટયુન સેટ કરવા માટે JioSaavn, Gaana ,Amazon Prime ,Wynk ,VI Caller tune , MX Player વગેરે એપ મા અજય ચંડીસર સર્ચ કરી સેટ કરો
    Keep support Thanks ❤
    #AjayChandisar2023aalap
    #AjayChandisarNewAalap
    #AjauChamdisar2023
    #MarvanoDadoAyoMaa
    #SukhNoDadoAyoMaa
    #AjayChandisarOfficial
    #MeldiStudioVKChandisar
    #NewGujratiSong2023
    #ajaychandisarnewaalap2023
    #ajay_chandisar
    #ajay_chandisar_alap
    #ajay_chandisar_new_alap
    #alap_regdi_king
    #ajay_chandisar_official
    #Alap_King
    #Ajay_Chandisar
    #New_alap
    #New_Song
    #full_HD_Video
    #ajaychandisar
    #ajaychandisartopic
    #ajaychanfisarofficial
    #ajaychamdisarnewaalap2023
    #ajaychandisar2023newsong
    #ajaychamdisar4kstatus
    #ajaychandisar4kstatus2023

ความคิดเห็น • 1.3K

  • @khajurbhaivlogs8
    @khajurbhaivlogs8 หลายเดือนก่อน +927

    ❤️❤️❤️❤️...

  • @Vikramsinhgnm
    @Vikramsinhgnm หลายเดือนก่อน +374

    દેવી દેવતાઓ નો આલોપ સાંભળે છે પણ પહેલીવાર કોઈ માણસનો આલાપ સાંભળ્યો મને બહુ સારું લાગ્યું .
    અને એ પણ ખજૂરભાઈ માટે 🙏🙏💯

    • @hareshrabari9793
      @hareshrabari9793 หลายเดือนก่อน +4

      ❤❤

    • @FASHIONABLE-YT
      @FASHIONABLE-YT หลายเดือนก่อน +4

      દેવતા સે હો ભગવાન નું બીજું રૂપ ....................

    • @pravinjithakorpt7560
      @pravinjithakorpt7560 หลายเดือนก่อน +3

      ખજૂર ભાઈ ભગવાનથી ચા કામ છે ભાઈ

    • @SagarRathod-uv5rc
      @SagarRathod-uv5rc 26 วันที่ผ่านมา +2

      ❤❤❤

    • @Vikramsinhgnm
      @Vikramsinhgnm 26 วันที่ผ่านมา +1

      ❤️❤️

  • @roshnicosmetics
    @roshnicosmetics หลายเดือนก่อน +194

    ધન છે એમનાં માતા પિતા કે
    આવા દાન વીર ને જ્ન્મ આપ્યો
    ખજૂરભાઈ જે દાન કરે છે એમ
    ઇન્ડિયા ના બધા માણસો દાન કરે તો
    જય માતાજી ખજૂર ભાઈ ❤❤❤

  • @ManishaThakor-u5c
    @ManishaThakor-u5c หลายเดือนก่อน +79

    ખજુર ભાઈ ગરીબો ના ભગવાન છે હનુમાન દાદા હમેશા એમની રક્ષા કરજો... ❤❤❤❤❤

  • @chauhanjayendarsinh6543
    @chauhanjayendarsinh6543 หลายเดือนก่อน +72

    ખરેખર આંખમાંથી આંસુ આવી ગયા અજય ભાઈ ની વાત સાંભળીને

    • @F4GUJRATI_1155
      @F4GUJRATI_1155 หลายเดือนก่อน +1

      Ha satyug na karn aetle khjur bhai ❤️

    • @ThakorFulaji-r6r
      @ThakorFulaji-r6r 18 วันที่ผ่านมา

      ​@@F4GUJRATI_1155you are right bro ✍️

  • @rudrasinh43
    @rudrasinh43 2 วันที่ผ่านมา +1

    ખરે ખર આંખ માં થી આંસુ આવી ગયા
    જય હો ખજૂર ભાઈ

  • @DevrajGadhvivlog
    @DevrajGadhvivlog หลายเดือนก่อน +114

    ખજૂર ભાઈ એક બીજો સૂર્ય પુત્ર કર્ણ છે ભાઈ દાનવીર કર્ણ અને આ ખજૂર્ ભાઈ દાનવીર ❤❤❤

  • @sarkar793gaming
    @sarkar793gaming หลายเดือนก่อน +50

    ધન્ય છે આ ધરતી ને જ્યાં કર્ણ અને ખજૂર ભાઈ જેવા અણમોલ રતન પાક્યા છે જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત 🎉🙏🌾👍માં મહાકાળી તમને સદાય ખુશ રાખે એવી મનોકામના

  • @HarshadbhaiSarvaiya-kf9mj
    @HarshadbhaiSarvaiya-kf9mj หลายเดือนก่อน +37

    ખુબ સરસ કલાકાર ભાઈ ને નીતીન ભાઈ જાની નું સોંગ મસ્ત ગાયું લાખ લાખ વંદન ખજૂર ભાઈ ને ❤❤❤❤❤

  • @UpendrasinhVaghela-t4t
    @UpendrasinhVaghela-t4t 29 วันที่ผ่านมา +24

    ખજૂરભાઈ નું કામ ખુબજ સરસ છે.... આવી ને આવી સેવા કરતા રહેજો.... ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરશે ❤❤❤❤❤

  • @bhaveshthakor9853
    @bhaveshthakor9853 หลายเดือนก่อน +523

    ભગવાન તો ખજુર ભાઈ ને કહેવાય

    • @prachimayatra
      @prachimayatra 22 วันที่ผ่านมา +4

      Vala khjur bhai vaa tame to Bhagavan cho🥰🤗

    • @ThakorFulaji-r6r
      @ThakorFulaji-r6r 18 วันที่ผ่านมา

      ​@@prachimayatrayou are right bro ✍️

    • @user-qi5qf3pu7s
      @user-qi5qf3pu7s 13 วันที่ผ่านมา +1

      Sarkar amaro khajur bhai

    • @patelnikul7884
      @patelnikul7884 12 วันที่ผ่านมา +1

      😊😊

  • @bhathibjadavbjadav5755
    @bhathibjadavbjadav5755 หลายเดือนก่อน +28

    ગરીબો ના ભગવાન એટલે કે એવા મારા ખજુરભાઈ નો આલાપ સાંભળી ને આંખ માંથી આંસુ આવી ગયા મારી અરજી સે કે હે હનુમાન દાદા મારા ભોળા નાથ શંકર ભગવાન બે ભાઈ ઓ ને અમેશા ખુશ રાખજે મારા નાથ 🙏🙏🙏🙏

  • @RahulDantani-iq7re
    @RahulDantani-iq7re หลายเดือนก่อน +33

    અજયભાઈ દિલ થી સલામ છે ભાઈ તમે
    ખજુર ભાઈ નો આલાપ બનાવિયો જોરદાર ભાઈ

  • @vipulkhoda9723
    @vipulkhoda9723 หลายเดือนก่อน +191

    કોન કોન ખજુર ભાઈ ને.દિલથી. ભગવાન..👍....

  • @Parvinsolanki-v1o
    @Parvinsolanki-v1o หลายเดือนก่อน +51

    ભાઈ આ ભગવાન છે સાચા ❤ નય તો કોય એક રૂપિયો કોય નથી આપતું ભગવાન એમને જાજુ આપે❤

  • @pubgandplayrummy5127
    @pubgandplayrummy5127 2 วันที่ผ่านมา +1

    ખુબ સરસ સોંગ બનાવ્યું સે ભાઈ શ્રી

  • @DESICOMEDYSHORTDESICOMEDYSHORT
    @DESICOMEDYSHORTDESICOMEDYSHORT หลายเดือนก่อน +24

    આમને તો મહા દાનવીર કર્ણ અહેવાય ભાઈ🎉🎉❤❤❤

  • @RohitMaghodiya
    @RohitMaghodiya 2 วันที่ผ่านมา +1

    ખરેખર આંખમાં થી આંશુ આવી ગયા આ અજય ભાઈ ના આ ગીત સાંભળી ને ખજૂર ભાઈ તમે જીવો હજારો સાલ સુધી.....❤❤❤❤

  • @parmargopalsinh6456
    @parmargopalsinh6456 28 วันที่ผ่านมา +17

    ખુબ જ સુંદર આલાપ છે અજય ભાઈ એ પણ ભગવાન જેવા ખજૂર ભાઈ માટે... જય માતાજી

  • @shrvanranavlog8702
    @shrvanranavlog8702 วันที่ผ่านมา +1

    Ha ખજૂર ભાઈ ભગવાનનું રૂપ શે

  • @BHAGAJITHAKOR-zm6ey
    @BHAGAJITHAKOR-zm6ey หลายเดือนก่อน +41

    ગરીબ નું અજવાળું ખજુર ભાઈ❤👍
    🙏🙏🙏 જય ભવાની 🙏 ખજુર ભાઈ 👍🎥❤️👌🎤👍✍️❤️❤️

  • @gujratistetus6082
    @gujratistetus6082 3 วันที่ผ่านมา +2

    Khajur bhai mate sabdo ocha pade aa danvir mate like to banta he

  • @royalthakor..official..143
    @royalthakor..official..143 25 วันที่ผ่านมา +12

    મારી હિંગળાજ માતાજી ખજૂર ભાઈ ની તમામ ઇસા પૂરી કરે અને તે ખૂબ આગળ વધે ❤❤❤❤

  • @pravinashal3666
    @pravinashal3666 21 วันที่ผ่านมา +12

    ધન્ય વાદ એમની માતા ને કે આવા દિકરાને જન્મ આપ્યો વાહ ખજૂર ભાઈ વાહ

  • @user-xn3zq3em1t
    @user-xn3zq3em1t หลายเดือนก่อน +29

    ભગવાન તો દેખાતો નથી પણ ખજૂર ભાઈ પોતે ભગવાન ના રુપે દેખાય છે 🎉🎉🎉🎉🎉🎉

  • @user-dl2bv9bs8h
    @user-dl2bv9bs8h 7 วันที่ผ่านมา +1

    Jay mataji ajay chandisar bhai❤❤❤❤❤❤❤

  • @jigneshthakorofficial511
    @jigneshthakorofficial511 หลายเดือนก่อน +58

    ખજૂર ભાઈ ની આજે ચંડીસર ની ભગવાન ખુસરાખે

  • @er.sunildamorvines9747
    @er.sunildamorvines9747 หลายเดือนก่อน +18

    હા ખજૂર ભાઈ હા તમે તો યાર દિલ જીતી લીધું છે.🙏👍👍 ભગવાન જ આવું કરી શકે.

  • @user-ug3jc6hx9j
    @user-ug3jc6hx9j 14 วันที่ผ่านมา +4

    આ કરજુક મા ખજૂર ભાઈને કોન ભગવાન માને છે ❤

  • @riyaSultanpur9094
    @riyaSultanpur9094 20 วันที่ผ่านมา +13

    ખજુર ભાઇ જેવો દુનિયા મોં કોઈ માણસ નથી દાનવીર ❤ ભગવાન ખજુર ભાઇ ❤

  • @pravinsinhchuhan9368
    @pravinsinhchuhan9368 26 วันที่ผ่านมา +2

    ખજૂર ભાઈ ને એમની જનેતા માં ને 💯 💯 સલામ છે કે જેમની કુંખે થી એક શ્રી ખજૂર ભાઈ એ અવતાર લીધો આંખ માં થી આશું આવી ગયા અજય ભાઈ ખૂબ સરસ આવાજ માં સુંદર રેગડી

  • @HirubhaBSolankiHirubha-vp7px
    @HirubhaBSolankiHirubha-vp7px 23 วันที่ผ่านมา +16

    જય માતાજી કોટી કોટી વંદન ખજૂર ભાઈ

  • @HaridasTadvi-vt2lw
    @HaridasTadvi-vt2lw หลายเดือนก่อน +85

    ખજૂર ભાઈ લાઈક કરે ❤❤

  • @user-lx4nt1bh4g
    @user-lx4nt1bh4g 24 วันที่ผ่านมา

    સુપર

  • @VijayThakor-n6i
    @VijayThakor-n6i หลายเดือนก่อน +45

    ભગવાન તમને ખજૂર ભાઈ 1000 સાલ જીવો

  • @parkashasodariya3570
    @parkashasodariya3570 12 วันที่ผ่านมา +1

    જય હો ખજુર ભાઈ

  • @bharat.c.rathodrathod5516
    @bharat.c.rathodrathod5516 หลายเดือนก่อน +25

    Jay ho

  • @ZalasohansinhZalasohanbh-oj7tx
    @ZalasohansinhZalasohanbh-oj7tx 5 วันที่ผ่านมา +2

    Danvir ane bhgvan etle khajur bhai 📿📿

  • @jayrajsinhzala6519
    @jayrajsinhzala6519 หลายเดือนก่อน +14

    Bapo bapo jordar ❤ jai ho khajur bhai

  • @Aniruddsinh
    @Aniruddsinh 12 วันที่ผ่านมา +1

    Haa bhai khajur bahia Bhagavan haa

  • @manojaone3323
    @manojaone3323 หลายเดือนก่อน +27

    જય હોં ખજૂર ભાઇ મારી મહાકાળી અને મારા ગોગા મહારાજ તમને સદાય ખુશ રાખે ❤❤❤❤❤

  • @anabhaimakavana2727
    @anabhaimakavana2727 27 วันที่ผ่านมา +1

    Super

  • @kamleshsparmarratdiya913
    @kamleshsparmarratdiya913 หลายเดือนก่อน +13

    દયાળું પણ વાત કરીએ તો એની કોઈ હદ નાં હોઈ એવા દયાળું મારા નીતિન ભાઈ જાની ❤ 🙏ખજૂર ભાઈ 🙏

  • @MRJOGIVADA
    @MRJOGIVADA 14 วันที่ผ่านมา +1

    ખુબ સરસ છે આવા ખજુર ભાઈ ને

  • @પથૂભાઇવધાજીઠાકોર
    @પથૂભાઇવધાજીઠાકોર หลายเดือนก่อน +39

    સાક્ષાત પ્રભુ હૈ ખજૂરભાઈ

  • @djvipulofficial
    @djvipulofficial หลายเดือนก่อน +12

    ધન્ય છે ખજૂરભાઈ તમને ❤❤
    જંત્રાલ ની લાડુ ઝોપડી તમને સદાય ખુશ રાખે

  • @olakiyakalpesh6413
    @olakiyakalpesh6413 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન ભાઈ એક નંબર સોંગ બાનાયું ❤❤❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 หลายเดือนก่อน +12

    સુપર અજય ભાઇ ખજુર ભાઇ માટે જોરદાર આલાપ બનાયો છે ❤

  • @SumitSharma-zw5we
    @SumitSharma-zw5we หลายเดือนก่อน +1

    Wah Ajay bhai wah bahu time pachi majboot song aayu thank u bhai 🎉🎉🎉

  • @user-pn4ex7sv2x
    @user-pn4ex7sv2x หลายเดือนก่อน +17

    વાહ અજય ભાઈ કળિયુગ ના કર્ણ એવા ખજૂર ભાઈ ને દિલ થી સપોર્ટ કરતા રહેજો એટલે ખજૂર ભાઈ હજુ ઘણા ગરીબ માણસો ની મદદ કરે અને માં મોમાઈ હમેશા ખુશ રાખે ખજૂર ભાઈ અને એમની આખી ટીમ ને❤❤❤❤❤❤

  • @pravinjithakor2133
    @pravinjithakor2133 หลายเดือนก่อน +1

    Super bhai

  • @પથૂભાઇવધાજીઠાકોર
    @પથૂભાઇવધાજીઠાકોર หลายเดือนก่อน +26

    ખજૂરભાઈ ભગવાન છે ઓળખો તો ઓળખાય જય માતાજી

  • @MayabenBharvad-q8r
    @MayabenBharvad-q8r 9 วันที่ผ่านมา +2

    સરસ.બવમજાઆવી

  • @vikramgohil2406
    @vikramgohil2406 หลายเดือนก่อน +35

    જય.માતાજી .ખજુર ભાઇ

  • @user-gd1jd9gk1q
    @user-gd1jd9gk1q หลายเดือนก่อน +14

    Va mara bhai khajur bhagvan tamne khus rakhjo 1000 sal ni umar apjo
    Va ajay bhailu

  • @RahulJangumarawadi
    @RahulJangumarawadi 12 วันที่ผ่านมา +3

    मारवाड़ री माटी सू नितिन जैन (खजुर भाई) ने घणा घणा आभार धन्यवाद निवण प्रणाम है। वाह दानवीर भाई गुजरात रा 21 सदी रे भामाशाह ने घणी घणी खमा ❤❤❤

  • @pankajdamorpankajdamor9502
    @pankajdamorpankajdamor9502 หลายเดือนก่อน +1

    Saras alap ho bhai

  • @diliptadvi789
    @diliptadvi789 หลายเดือนก่อน +13

    Bhai bhai ajay bhai

  • @MayabenBharvad-q8r
    @MayabenBharvad-q8r 8 วันที่ผ่านมา +2

    વાહ.મારાભાઇ.

  • @Panchha.9090
    @Panchha.9090 23 วันที่ผ่านมา +10

    આખા ભારત ના ભગવાન ગણાછે ખજુર ભાઈ🎉

  • @user-pb5tz5su9v
    @user-pb5tz5su9v หลายเดือนก่อน +1

    Jordar bhai mare👌

  • @Sarkari_gunda1
    @Sarkari_gunda1 23 วันที่ผ่านมา +7

    Weldone 🎉 kajur Bhai weldone
    Tamaru jevu koy

  • @mehurahir9323
    @mehurahir9323 หลายเดือนก่อน +16

    Great Khajur Bhai
    Thank you Ajay Bhai Chandisar 🙏

  • @rathodankitsinh4498
    @rathodankitsinh4498 หลายเดือนก่อน +23

    જય માતાજી સરસ ખજૂર ભાઈ
    અજય ભાઈ સરસ આલાપ

  • @ShivDigital0071
    @ShivDigital0071 17 วันที่ผ่านมา +1

    જય માતાજી 🙏 ખજુર ભાઈ 🙏 જય માતાજી અજય ચંડિસર

  • @ajitparmar570
    @ajitparmar570 หลายเดือนก่อน +21

    જોરદાર અજય 💯 💯 સલામ ભાઈ 🫡

  • @KamleshThakur-dq3ue
    @KamleshThakur-dq3ue 28 วันที่ผ่านมา +1

    Wah wala wah moze darya wala❤❤❤

  • @JAHUMAA111
    @JAHUMAA111 หลายเดือนก่อน +29

    હોલીવુડ સુપરસ્ટાર સોનું સુદ એ પણ એક દાનવીર છે એમનો એક આલપ થઈ જાય 7:038

  • @ChauhanKhodagi
    @ChauhanKhodagi 28 วันที่ผ่านมา +2

    Super 👌👌👌👌

  • @sangitabenbarot7379
    @sangitabenbarot7379 23 วันที่ผ่านมา +8

    Bhuj saras

  • @NarshiChhatrotiya
    @NarshiChhatrotiya 7 วันที่ผ่านมา +1

    Jay ho ram Laxman
    Khajur Bhai Tarun Bhai

  • @user-rn1pn7fj4w
    @user-rn1pn7fj4w 26 วันที่ผ่านมา +9

    Aaa song sabhli ne mojj Aavi gai ❤.......DIL KHUSH THAI GAYU❤❤

  • @user-cg7ch2yu6j
    @user-cg7ch2yu6j หลายเดือนก่อน +1

    Khub khub aabhar aalap banav va badal

  • @zalakishan7469
    @zalakishan7469 21 วันที่ผ่านมา +10

    Mara khajur Bhai tamne saday sukhi rakhe

  • @Bhaveshthakor-tr9tt
    @Bhaveshthakor-tr9tt 14 วันที่ผ่านมา +1

    Ha moj ❤❤❤❤

  • @maameldiofficial4781
    @maameldiofficial4781 27 วันที่ผ่านมา +3

    આવા કાળા કળિયુગમાં નિતિનભાઈ એવા ખજુરભાઇ કોણ કોણ ભગવાન માનો છો 🥺❤

    • @maameldiofficial4781
      @maameldiofficial4781 27 วันที่ผ่านมา +1

      દિલ થી નમન નિતિનભાઈ અને તરુણભાઇ🙏❤️😔

  • @SanjayVasava-ih3bn
    @SanjayVasava-ih3bn 18 วันที่ผ่านมา +6

    Khub saras alap ajaybhai ram bhagwan nu beju rup atele khajurbhai ❤❤❤

  • @amichandthakor1640
    @amichandthakor1640 10 วันที่ผ่านมา +2

    જય માતાજી

  • @handicapmen3075
    @handicapmen3075 21 วันที่ผ่านมา +10

    ❤🎉❤🎉❤🎉❤🎉સરસ જય મહાદેવ ❤🎉❤🎉❤🎉❤🎉

  • @AmratThakor-qq9rg
    @AmratThakor-qq9rg 29 วันที่ผ่านมา +1

    Nice

  • @BariaRakehskumar04
    @BariaRakehskumar04 28 วันที่ผ่านมา +28

    ખજૂર ભાઈ ગરીબોનો ભગવાન છે ❤. માં મેલડી. હંમેશા. એમની. રક્ષા. કરે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @makwnarajesh4688
    @makwnarajesh4688 29 วันที่ผ่านมา +1

    જોરદાર ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kocharaprakash2488
    @kocharaprakash2488 21 วันที่ผ่านมา +6

    જય હો ખજુર ભાઈ કણૅ 🙏

  • @BapuChauhan-p3e
    @BapuChauhan-p3e 26 วันที่ผ่านมา

    હાય

  • @dineshraval4284
    @dineshraval4284 หลายเดือนก่อน +10

    Maari Meldi khub khub aagd vadhre ❤❤❤ 10000000 vandana

  • @RahulLuhar-xb2ut
    @RahulLuhar-xb2ut 9 วันที่ผ่านมา +2

    ગુજરાતને ભગવાન રૂપે ખજૂર ભાઈ મલ્યા છે

  • @lavingthakor6916
    @lavingthakor6916 หลายเดือนก่อน +10

    Mari Indrad vari jahu khajur bhai ne khus rakhe ❤❤

  • @TravelwithGaumy-youtube
    @TravelwithGaumy-youtube 26 วันที่ผ่านมา

    ભગવાન ખજૂર ભાઈ ને ઝાજી જિંદગી આપે દુનિયા નું બધું સુખ આપે આખી દુનિયા ની દોલત એને આપી દે❤❤❤❤❤❤

  • @akash_official_02
    @akash_official_02 หลายเดือนก่อน +8

    Jay ho 🙏🙏

  • @shaileshzala9493
    @shaileshzala9493 10 วันที่ผ่านมา +1

    ❤❤❤
    કળિયુગ ના ભગવાને જ ખજૂરભાઈ છે

  • @BHURABHAI.J.CHAUDHARY
    @BHURABHAI.J.CHAUDHARY 21 วันที่ผ่านมา +5

    जय द्वारकाधीश तामारी प्रगती करो अने आगलवधो ऐवी प्रार्थना करू

  • @Khushalchavda-0
    @Khushalchavda-0 21 วันที่ผ่านมา +6

    જયહો

  • @prajapatidhavu3127
    @prajapatidhavu3127 15 วันที่ผ่านมา +1

    વાહ ખજૂર ભાઈ વાહ...❤

  • @સિકેતાર
    @સિકેતાર หลายเดือนก่อน +4

    સપર

  • @LaloBharvad-ie2ey
    @LaloBharvad-ie2ey 13 วันที่ผ่านมา +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @rakeshbaraiya2680
    @rakeshbaraiya2680 หลายเดือนก่อน +13

    Ha Bhai Ha

  • @arvindcharpota2175
    @arvindcharpota2175 2 วันที่ผ่านมา +1

    Khajur bhai ❤. Ajay bhai 🔥🔥

  • @melajithakor8370
    @melajithakor8370 หลายเดือนก่อน +87

    જય માતાજી 🎉🎉🎉🎉 સરસ ,,🎉 , ખજુર ભાઈ માટે એક લાઈક થવી જોઈએ 🎉🎉

  • @solankiavinash
    @solankiavinash 24 วันที่ผ่านมา +2

    આજના યુગ નો કર્ણ ❤

  • @alpeshjithakor-vf2nv
    @alpeshjithakor-vf2nv หลายเดือนก่อน +6

    દાદા શ્રી કષ્ટભંજન દેવ તમારી બધી મનો કામના પુરી કરે ખજુર ભાઈ