Gaman Santhal - Gokul Na Girdhari Ghare Avo Ne - ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને - Full Audio Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 12K

  • @ravalashok6942
    @ravalashok6942 5 ปีที่แล้ว +255

    બસ સાંભળ્યા વિના રેવાતુ જ નથી....🤗
    એક નંબર ગીત ભુવાજી.... 🙏
    દ્વારકાધીશ તમને ખુબ ખુબ આગળ વધારે તમને કોટી કોટી વંદન ભુવાજી.....🙏
    કનૈયા મોરલીવાળા 👑

    • @bharatbhai1524
      @bharatbhai1524 5 ปีที่แล้ว +6

      Very nice 👌 song

    • @rathodjaydip69
      @rathodjaydip69 2 ปีที่แล้ว +3

      Jordar bapu aakhdi bhijay Jay ho jay shri krishna

    • @rathodjaydip69
      @rathodjaydip69 2 ปีที่แล้ว +1

      Bas ni tikit pan 👌👌👌👌✌

    • @chandreshchaudhary5750
      @chandreshchaudhary5750 ปีที่แล้ว

      ​@@bharatbhai1524 j mm

    • @JogalParesh
      @JogalParesh 21 วันที่ผ่านมา

      Fdyghhhhhdnmuuto😂❤❤😅

  • @KiranBharwad-tj8bp
    @KiranBharwad-tj8bp 6 หลายเดือนก่อน +500

    આજે પણ મારી જેમ આ song. 2024. માં. જોવે છે ❤❤❤

  • @hardikprajapati2387
    @hardikprajapati2387 ปีที่แล้ว +69

    33 વખત સોંગ સાંભળ્યું પણ ખબર નહિ સુ છે આ ગીતમાં હજુ પણ સાંભળું છું રોજ.....🙏🙏🙏🙏🥰🥰

  • @pappuprajapati6556
    @pappuprajapati6556 3 ปีที่แล้ว +455

    ❤❤❤❤❤❤❤❤❤
    સરસ્વતી સરદાને સમરીયે
    અને ગણપત લાગુ પાવ
    હરે ભોળા સંતો ના ગુણ શબ્દો સાંભળી
    મારી જીભલડી જસ ગાવે રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    અકૃદ આવ્યા હરિને તેડવા
    અને નંદને છૂટિયાં જવા
    સર્વ ગોપીયો ટોળે વળી
    રથ બેસી રવિ ઘેર હાલ્યા
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    કારતક મહીને કલ ને વધાવ્યા
    ને ના રહી શકી વરદ ની નાત
    એટલા મા તાણા માણા થયા
    ગયા હંસા ની હુ તો રહી હારી
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    માક્ષર મહિનો મેલી ગયો
    જય જો ને બેઠા જગદીશ
    કોઈ સંદેશો લાવો મારા શ્યામનો
    એના શરણે નમાવું શીશ રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    પોષ મહિનાની પ્રીતડી
    અને થર થર કંપે શરીર
    વાલા વિનાના થાલા મંદિર
    હે થાલા તે મંદિર ગાવે રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    મારા દ્વારકા વાળા ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    મા મહિનાની ટાઢડી
    ને થર થર કંપે શરીર
    હારે થાળ હતા તે જમી ગયા
    વાલે થાલા તે થાળ ને મેળિયો ઠેલી
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ફાગણ ફાલ્યો ફૂલડે
    ને રમતા રાઘવરાય
    હરે વાલો ફરતા ફેર ફૂદડી
    વાલા ને ફરકે છે જમણી બોઈ રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    શામળિયા ગીરઘારી ઘરે આવો ને
    ચૈત્ર મહિનો ચકુમીયો
    પીપળે આવ્યા જોને પાન
    એવો લગ્ન ગાળો આવ્યો
    મારુ હરિ ભજવાનું મન
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    વૈશાખ મહિને વન મોડિયા
    મોડિયા દાડમ દ્રક્ષ
    મારો ગોકુલ મથુરા માં ગોવાળિયો
    વાલા ને ભાવે છે દાડમ દ્રક્ષ રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    જેઠ મહિને જાણિયું જગદીશ આવશે
    અને વેગે આવશે વિઠ્ઠલ રાય
    ચંદન ઘોળવું વાટકી
    વાલા ને વેજળ ઘોળવું વાઈ રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    અષાડ મહિનો આવ્યો
    ને મેહુલો કરે જાકમ જીક
    અરે ચોધારી ચમકે જોને વીઝ
    એવા મધુરા ટહુકે છે મોર
    હરે મોર બપૈયા કિલોલ રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    શ્રાવણ વરસે સરવરે
    અને નદીએ આવે નિર્મળ નીર
    હરે કાનની ભીંજાણી પાવરી
    રાણી રાધાના ભીનાજાના ચીર રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    ભાદરવો ભેડી ગાંજ્યો
    અને વર્ષિયો મુસળધાર
    હરે તોયે ના આયા પ્રભુ
    મારે સુભદ્રા ના વીર રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હવ મેલી ને
    અરે અષો મહિના આવીયો
    અને સહુને પુરી આશ
    નરશી મહેતાનો સ્વામી શામળિયો
    મારે વાલે રમાડીયા રાસ રે
    મારે વાલે રમાડીયા રાસ રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    કે બાર મહિના પુરા થયાને
    આવ્યો જોને અધિક એવો માસ
    હરે બારમાહિના તો ગાયા વીરદાસ
    હરે બારમાહિના તો ગાયા વીરદાસ
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    મારા બાળા તે પણ ના બેલી રે
    સિદ જવશો માયા ને હર મેલી ને
    ગોકુળ ના ગીરઘારી ઘરે આવો ને
    મારે એક સંદેશો કેવો રે
    મારે એક સંદેશડો કેવો રે વાલીડા

  • @desimusicworld8395
    @desimusicworld8395 2 ปีที่แล้ว +104

    ત્રણ વર્ષ થયા પણ હજી સુધી હ્દય માં લોહી ની સાથે એક એક કળી ફરે છે આ ગીત થી જ મારી સવાર છે આ મારા માટેનુ પ્રભાતિયુ છે અને એમાય આ કંઠ ની તો વાત જ કંઈક અલગ છે સાક્ષાત મા સરસ્વતી ગમનભાઈ સાંથલના કંઠે બીરાજમાન છે
    જય શ્રી કૃષ્ણ🙏

  • @desaiupen1222
    @desaiupen1222 3 ปีที่แล้ว +339

    આજે પણ આ ગીત કોણ મારી જેમ સાંભળે છે... જય દ્વારિકાધીશ..
    Like...

  • @chehurambaiwada1371
    @chehurambaiwada1371 5 ปีที่แล้ว +81

    Super Song Boom Boom BHUVAJI
    જય દ્વારકાધિશ જય દીપો માં⛳⛳👍👍👍👇👇👇like karo મિત્રો

  • @jagrutithakor7326
    @jagrutithakor7326 5 ปีที่แล้ว +128

    Jay jay Dwarakadhish,,,,,♥️🙏👑♥️🙏ha mara Kanjiiii......😘boom pavdavi ho.......😘😍👌👌👌👌

  • @gopalalgotar9076
    @gopalalgotar9076 3 ปีที่แล้ว +81

    હું 🚗 તો કાર લઈ ને બહાર જવસુ ત્યારે સોંગ આજ પેહેલા વગાડું ,,🙏Jay ઠાકર🙏

  • @pxeditz9077
    @pxeditz9077 5 ปีที่แล้ว +558

    હિન્દુ ધર્મ ના તમામ મહિના નું ખૂબ જ સરસ વર્ણન કરું છે હો બાકી સુપર 👌ગમન ભુવાજી 🙏જય દ્વારકાધીશ🙏

  • @raykajiprince1517
    @raykajiprince1517 5 ปีที่แล้ว +54

    SO....OSM....SONG
    JAY DARIKADISh 💙💙💜💜💛💛💚💚👏👏👏👏👏👍👍👌👌👌👌👌
    ND FILL THE SONG 😘😘😘😘
    BAHU J JOR DAR...SONG BHAI.....BOOM PADIVI DESE.....HOo👍👌👏👏

  • @gaman_santhal_official_k_m2977
    @gaman_santhal_official_k_m2977 5 ปีที่แล้ว +47

    😍Vah savaj super song👌🏻😘
    👑Ha savaj ha❤
    🙏🏻Jay Ho ma dipo🙏🏻
    🙏🏻Jay thakar🙏🏻

  • @ashokdarji2009
    @ashokdarji2009 ปีที่แล้ว +863

    આજે પણ કોણ મારી જેમ આ song 2023 માં પણ સાંભળે છે❤

    • @vishaldabhi8797
      @vishaldabhi8797 ปีที่แล้ว +30

      I am ,

    • @jaliyaajitkumar5424
      @jaliyaajitkumar5424 ปีที่แล้ว +20

      શ્રેષ્ઠ કદી જુનું થતું નથી... ગોલ્ડ is ગોલ્ડ

    • @dilipsagar5179
      @dilipsagar5179 ปีที่แล้ว +11

      આપડે પણ

    • @mrtharavala158
      @mrtharavala158 ปีที่แล้ว +5

      Sachi vat se hu pam a git sabhalu chu ❤

    • @vishnubhaiparmar6850
      @vishnubhaiparmar6850 ปีที่แล้ว

      Hu pan aje sambhalu chu

  • @krishprajapati4883
    @krishprajapati4883 5 ปีที่แล้ว +81

    Wah!! Gamanbhai wah!! Jo tamne a git game to👇👇👇👌👌like karo

  • @life_line_dwarkadhish
    @life_line_dwarkadhish 6 หลายเดือนก่อน +97

    આજે પણ કોણ મારી જેમ આ song 2024 મા પણ સાંભળે છે. જય રાધે કૃષ્ણ 🙏🙏❤❤

    • @RAYKA__OFFICIAL
      @RAYKA__OFFICIAL 5 หลายเดือนก่อน +7

      ❤❤

    • @GOGA_DHAM_NANIBHALU
      @GOGA_DHAM_NANIBHALU 5 หลายเดือนก่อน +3

      ❤❤❤🙏🙏🙏🚩🚩🚩⚜️⚜️👏🔱🔱

    • @dhruvprajapati3582
      @dhruvprajapati3582 5 หลายเดือนก่อน

      ​@@RAYKA__OFFICIAL070⁰0

    • @kuvarsinhzala5653
      @kuvarsinhzala5653 3 หลายเดือนก่อน

      હું પણ સોભણું સુ

  • @janvispatel8553
    @janvispatel8553 5 ปีที่แล้ว +490

    લગભગ 13 વાળ સાભંળ્યું ભુવાજી.... હજુ ચાલુજ છે...
    🙏 જય શ્રી કૃષ્ણ.. 🙏
    દ્વારકાધીશ તમારા કંઠ ને સદાય આમજ ગુન્જતો રાખે.. 👌👌🙏

    • @B.B.Hadiyal
      @B.B.Hadiyal 5 ปีที่แล้ว +8

      Amazing song

    • @chauhanajitsinh9952
      @chauhanajitsinh9952 5 ปีที่แล้ว +6

      Sachu Patel Sanjay

    • @ishwarrabari421
      @ishwarrabari421 5 ปีที่แล้ว +4

      Wah

    • @Mr_Goval_2121
      @Mr_Goval_2121 5 ปีที่แล้ว +2

      Jay DwarkaDhish

    • @nirmalsolanki188
      @nirmalsolanki188 5 ปีที่แล้ว +2

      😉😉😘😘😘😘☺️☺️☺️☺️🥰🥰🥰🥰😍😍😍😍🤩🤩🤩😍🤗🤗🤗😁😁😁😁😁😀😃😀😀😆😆😆😆😆😊😊😊😊😊😋😝😝😝😜😜🤪😜😝😜😋☺️☺️😊🥰🥰🥰😍🤩🤩😍🥰😊☺️☺️😆😊😂😍🤣🤣🤣😭😭😍🥰☺️☺️😋😝😏😉😊🥰🥰🥰😘☺️😛🥰😍😍🥰😊😊☺️🥰😍😍🥰🥰🥰😊🥰😍😊😘😛😛😊😆🥰😍😊😘😙😀😃😄😁😁😚😘🙃😗😗😙😚😘😘😘😘😘😘😄😄😄😄😊😊☺️☺️😙😙😙🥰🥰🥰🥰🥰😍😍😍😍🤩🤩🤣😍🤣😚😚😚😚🥰🥰🥰🥰🥰🥰😙🙃🙃🙃😉😘👍👌💪🤛✊🖐️✋✋✋🤚🤙👊👌👋☝️✋🖐️👊✊🤛👎👊👀👂👨‍👩‍👧‍👦👨‍👩‍👦

  • @Rohit_ninama-i1d
    @Rohit_ninama-i1d 3 หลายเดือนก่อน +2

    આજે પણ કોણ મારી જેમ આ સોન્ગ સાભળે છે...2024-25જય દ્વારકાધીશ 🙏 ❤❤❤

  • @dasrathrajpurohit2754
    @dasrathrajpurohit2754 3 ปีที่แล้ว +46

    Gokul na girdari pan kush te gaya 😀❤❤❤

  • @sureshmkapdisureshbhaikapd5177
    @sureshmkapdisureshbhaikapd5177 5 ปีที่แล้ว +61

    જયારે સમય કરવટ બદલે છે ને
    "સાહેબ"
    ત્યારે ખાલી જીદંગી નહી પણ
    આખો માણસ જ બદલાઈ જાય છે.....
    🌷 Good night🌷

  • @mahendrathakor7577
    @mahendrathakor7577 5 ปีที่แล้ว +1648

    ગૉકુળના ગિરધારી
    ધરે આવૉ ને👌👌
    આ ગીત ગમ્યું હોય તો લાઇક કરો 👍👍
    ગમન સાંથલ 👈

  • @ParmarKinjal-bn1hr
    @ParmarKinjal-bn1hr ปีที่แล้ว +20

    જય દ્રારકાધીશ 🙏 ગમન ભુવાજી તમને ખુબ ખુશ રાખે જય દીપો માં 🙏

  • @nikunjchavda947
    @nikunjchavda947 5 ปีที่แล้ว +94

    Jay dipo maa
    1 no. Bhuvaji
    Pls thay atlu share like ane comment krjo
    Ha bhuvaji ni moj ha
    Jay chehar , dipo, meldi maa

  • @bapuaghar6552
    @bapuaghar6552 5 ปีที่แล้ว +60

    gaman bhuvaji jevu koi na Gayi ke
    🙏🙏🙏🙏🙏supper gayu
    jordar (1000)Like 👍👍👍👌

  • @Rahul-so8tc
    @Rahul-so8tc 5 ปีที่แล้ว +145

    A1
    Nice
    Super
    Jakas
    .Jordar
    Fentastic
    Kay no ghate bhuvaji
    😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @jayshreeahir918
    @jayshreeahir918 9 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏🙏

  • @cheharram4702
    @cheharram4702 5 ปีที่แล้ว +33

    20 વખત સાંભળું બધા ગીત કરતા આગીત જોરદાર છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍💟💟💟👌👌👌👌👌

  • @mahesh_thakor3577
    @mahesh_thakor3577 2 ปีที่แล้ว +26

    લાજવાબ છે આ ગીત હાલ માં વરસાદ ના સમયે સાંભળું છું ❤️🥺🥺😘🥰 ફુલ નાઈટ ❤️🥺🥺🥺

  • @nareshgaming2848
    @nareshgaming2848 ปีที่แล้ว +75

    🚩🚩🙏🙏જય દ્વરકાધીશ 🙏🙏🚩🚩
    આ ગીત ના સૂર માં જે કંઠ પૂર્યો છે,
    એ ખરેખર સાંભળ્યા પસી ભગવાન શ્રી કૃષ્ણ ના દિવ્ય દર્શન ની અનુભૂતિ થાય છે..
    ગમન ભાઈ મારો સામળિયો તમને સદા ખુશ રાખે....
    🚩🚩જય શ્રી કૃષ્ણ🚩🚩

  • @parmaralpesh7542
    @parmaralpesh7542 9 หลายเดือนก่อน +8

    JAY DHAKAR....🙏💞

  • @desaiaayashi282
    @desaiaayashi282 5 ปีที่แล้ว +26

    World Best Song thai gyu.....🤗🤗🤗🤗🤗🤗My Favorite gaman Bhuvaji nu....😘😘😘😘😘😘MAA CHEHAR HAMESHA HAPPY RAKHE BHUVAJI NE😘😘😘😘😘😘😘😘AVI RITE AGAL VADHATA RAHE GAMAN BHUVAJI.....JAY DIPO MAA🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @momaairam8082
    @momaairam8082 5 ปีที่แล้ว +995

    Veri nice song👌👌👌👌
    ❤જય ચેહર દીપો ગમન ભૂવાજી❤

  • @devagalchar384
    @devagalchar384 5 ปีที่แล้ว +216

    ગમન ભુવાજી ને દ્ઘારકાવાળો વાળો સદાય ખુશ રાખે ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @hadikparmar318
    @hadikparmar318 2 ปีที่แล้ว +15

    Dailly સવારે આ ગીત સાંભળું છું હું.... જય દ્વારકાધીશ 🙏

  • @I.b.rajgor
    @I.b.rajgor 2 ปีที่แล้ว +113

    ગુજરાત ની પાવન ધરા ઉપર રાજ કરતું એક માત્ર સોંગ ... જય દ્વાકાધીશ......

    • @Greatindianasmrfanpag
      @Greatindianasmrfanpag ปีที่แล้ว +2

      You also hear ranchod rangila song by rajeshahir

    • @Smdesai95
      @Smdesai95 2 หลายเดือนก่อน

      ​@@Greatindianasmrfanpagche but aani vat Kaik alag j che bro ❣️

  • @jayshreeahir918
    @jayshreeahir918 8 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલ જીવ 🙏🙏

  • @RameshThakor-qy2gc
    @RameshThakor-qy2gc 5 ปีที่แล้ว +26

    Super song 🎤 👌
    Gaman bhuvaji 🙏
    🌺Jay ho Dipo maa 🌹 🙏
    👑 chehar ni sarkar 👑

  • @Mahi_studio_chibhda
    @Mahi_studio_chibhda 5 ปีที่แล้ว +241

    આ ગીત 50 વાર જોયુ છે
    હજી પણ ચાલુ છે
    આ ગીત સાંભળવા ની બહુ મજા આવે છે
    તમારા બધા ગીતો સાંભળવા ની મજા આવે છે
    I love you too My favorite singer gaman bhai
    And Vijay bhai
    Vijay jornag
    PRAVIN luni

  • @anilvaland6183
    @anilvaland6183 5 ปีที่แล้ว +36

    એક જ દિવસ ઓછા મા ઓછુ 10 વખત સાંભળુ છુ જબરજસ્ત સુપર.

  • @EGQ_LIFESCIENCE
    @EGQ_LIFESCIENCE 5 ปีที่แล้ว +110

    2019 નું સૌથી hit song હા મોજ હા ❤️❤️

    • @avr1738
      @avr1738 5 ปีที่แล้ว +1

      RA_ _Creation

  • @hemantpandya4321
    @hemantpandya4321 4 ปีที่แล้ว +48

    ગોકુળ ના ગિરધારી ઘેર આવોને મેં બહુ જ ધ્યાન થી સાંભળ્યુ . મને ખૂબ જ ગમી ગયું . આભાર તમારો કે તમે આવાં ભજનો આપ્યા . આભાર તમારો કે તમે આવાં ભજનો આપ્યા .

  • @dabhisanjai9274
    @dabhisanjai9274 2 ปีที่แล้ว +8

    🙏જય દ્વારકાધીશ 🙏 સરસ્વતી માતાજી સુધી આ સંદેશો ‌પહોચી ગયો 👍તે કારણે આટલા views જોવા મળે છે, 🔥હા ગમન ભુવાજી હા મોજ

  • @karandesai5694
    @karandesai5694 5 ปีที่แล้ว +62

    VaaH Havaj TuM JiO Hajaro Sallllllll Mara BHUVAJI
    JaY DiPO MAA 🦁👑🙏

  • @darbarvishnupatangj24vala22
    @darbarvishnupatangj24vala22 5 ปีที่แล้ว +84

    Jordar buvaji super
    જય દ્વારકાધીશ

  • @vikrambharvad9604
    @vikrambharvad9604 5 ปีที่แล้ว +28

    Radhe..💚..😘..krishu
    Superb song 👑

  • @desaijayram2637
    @desaijayram2637 6 หลายเดือนก่อน +9

    આ ભજન‌ અને આ રાગ બને‌ ખૂબ જ અદૃભુત છે વાહ ભુવાજી જય દિપો માં 🙏

  • @prakashrajgor2535
    @prakashrajgor2535 3 ปีที่แล้ว +321

    આ ગીત મારુ તો ખુબજ પ્રિય છે
    બિજા કોઈ છે મારા જેવા જેને આજે પણ આ ગીત સાંભળવું ખુબ જ ગમતુ હોય..!!

  • @sakariyajitandra2176
    @sakariyajitandra2176 5 ปีที่แล้ว +385

    આ ગીત ને બધા નું ♥️ જીતી લીધું છે સરસ 👌👌👌 છે તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક કરો

  • @sahilshrimali4246
    @sahilshrimali4246 5 ปีที่แล้ว +135

    This song also added to my favourite song of you bhuvaji🙏🙏🙏😘😘😘😘😘

  • @rajhun803
    @rajhun803 5 ปีที่แล้ว +292

    જય ગોગા મહારાજ
    ભૂવાજી દ્વારકાધીશ તમને આનાથી પણ વધારે ગીતો હિટ થઈ જાય છે
    આ ગીત માટે કેટલી વાર સાભડયૂ તો પણ મને મન થાય કે ગોકુલ ના ગીરધારી હજુ સાભડયા રાખૂ

  • @hardikrabari7601
    @hardikrabari7601 5 ปีที่แล้ว +84

    વાહ સંગીત જગત ના ભીષ્મ પિતામહ.... મજબૂત ભુવાજી... 😍😍

  • @SIKU-NO-DIWANO
    @SIKU-NO-DIWANO 8 หลายเดือนก่อน +6

    2024 માં આ ગીત સાંભળવા વાળા લાઈક કરો ❤

  • @Rohit_khambhlya
    @Rohit_khambhlya 11 หลายเดือนก่อน +27

    કોને કોને આ ગીત 2024 નિ શરુઆત મ સાંભળયુ

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 6 หลายเดือนก่อน

      Valje haje masor 🪔👣

  • @cheharram4702
    @cheharram4702 5 ปีที่แล้ว +525

    જે ને ગીત ગમ્યું હોય તો તે અહીં લાઈક કરો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hhhjjh9019
    @hhhjjh9019 5 ปีที่แล้ว +33

    ગોકુળ ના ગિરધારી ઘરે આવો મારા 🙏🙏🙏🙏🙏🙏

  • @kavyatejal4540
    @kavyatejal4540 2 หลายเดือนก่อน +1

    Jay ho ganpati bappa morya 🪔🌻🪔🌻🪔🕉️🌼 all the best world the best bappa badhu saru kare Jay shree radhe Krishna ji 💐🎊

  • @MRRAYKA-xk7fn
    @MRRAYKA-xk7fn 4 ปีที่แล้ว +112

    વાહ ગમન ભુવાજી વાહ
    આ ગીત માટે એક લાઈક‌ તો બને‌ જ
    ‌ 🙏 જય દ્વારકાધીશ 🙏

    • @rajuvesan7431
      @rajuvesan7431 4 ปีที่แล้ว +3

      પૂરો થાય એ સ્વાભાવિક હોય અને કોઈ સાજો 🦚🦚🦚

    • @vipulbharvad816
      @vipulbharvad816 4 ปีที่แล้ว +1

      👈👈👈

  • @aanalrathod4020
    @aanalrathod4020 3 ปีที่แล้ว +54

    Love you God karishnaaaaa always....... ❤️❤️❤️

  • @kesharkrupadigital-naveenp4063
    @kesharkrupadigital-naveenp4063 5 ปีที่แล้ว +183

    *_बहुत अच्छा गीत हे गमन सान्थल जय ठाकर जय वड्वाला_* 🙏🙏🙏🙏👌👌👌👌

  • @lalajithakor2000
    @lalajithakor2000 ปีที่แล้ว +5

    આપડે તો કૃષ્ણ પ્રેમી છીએ life time ના ભુલાય આ સોંગ ને ❤️❤️💞💞💞😘🥰😘🥰😘🥳😘💓💖💖💓💖⭐🤞🤞🤞🤞 જય ઠાકર...💚💚💚💚💞💞💞💞

  • @jigardesai3907
    @jigardesai3907 5 ปีที่แล้ว +174

    Gujarat na Girdhari Gaman Santhal...🙏🙏🙏
    Like share comment ❤
    Gaman Bhuvaji Big Fans👍👌

  • @zalaparamtapsinh5632
    @zalaparamtapsinh5632 5 ปีที่แล้ว +23

    Gaman Buvaji mate ek like to khari ho.... 50 var git sambru che.....pelij Buvaji ni like
    🙏 Jay mataji 🙏

  • @Skeditingofficial50K
    @Skeditingofficial50K 5 ปีที่แล้ว +172

    Nice voice gaman bhai tamaro voice mara dil ne lagi gayo super duper hit song👌👌👌👌

    • @manharsolanki3834
      @manharsolanki3834 5 ปีที่แล้ว +6

      Extraordinary , લાજવાબ,gaman Santhal ji aap aise hi apne madhur swarse aapke ચાહને valo ka Dil jitate rahiye,best wishes for you.

    • @darbarkaransinh4030
      @darbarkaransinh4030 5 ปีที่แล้ว +2

      ZALA bapu

    • @darbarkaransinh4030
      @darbarkaransinh4030 5 ปีที่แล้ว +2

      best some. Zambia but skdkdpjjgf. ZALA bapu

    • @patnifagun8339
      @patnifagun8339 5 ปีที่แล้ว

      Bolo @@darbarkaransinh4030

    • @mukeshvadi8410
      @mukeshvadi8410 5 ปีที่แล้ว

      Vah su vat 6 dilne vagi gau

  • @prakashchaudhary1278
    @prakashchaudhary1278 5 ปีที่แล้ว +38

    Super song bhuvaji...day ma 3-4 bar song sambhliye amaj dil khus thai jay 6e...gokul no girdhari...tamara avaj ne kayam avoj rakhe...jay dwarikadhish🙏😍

  • @kaushldarbar9461
    @kaushldarbar9461 5 ปีที่แล้ว +92

    Aa Git jene gamyu. Hoy a like Kare ane comment Kare mara gaman Bhai Tamara gito badha music kalakaro karta tamaro avaj bhuj mst che😎😎😎😎😎😎😎😎😎

    • @technicalchanel739
      @technicalchanel739 5 ปีที่แล้ว

      Right
      Love you gaman bhuvaji

    • @saktabhairabari3351
      @saktabhairabari3351 5 ปีที่แล้ว

      avta avtare bhuvaji ne rabari samaj ma avtar apaje prabhu agal mari vinti

  • @jaymogal646
    @jaymogal646 5 ปีที่แล้ว +388

    વાહ ગમનભાઈ દિલ ખુશ 💞 કરી દીધુ યાર
    લાઈક કરો ભાઈઓ

  • @jasodaben424
    @jasodaben424 3 วันที่ผ่านมา +1

    Jay shree Krishna Bhagavan ❤❤ Radhe Radhe Krishna Krishna

    • @jasodaben424
      @jasodaben424 3 วันที่ผ่านมา +1

      Aa video 📸📷 video 📸📷 khub sundar lage Che

  • @vipulmakwanaofficial8221
    @vipulmakwanaofficial8221 5 ปีที่แล้ว +247

    બધા.... ગળા માંથી ગાય છે.... તમે નાભી માંથી... ( દિલ થી ) ગાઓ છો ભાઈ.... ભગવાન તમને બોવ ખુશ રાખે ગમન ભાઈ

  • @surshadhana3103
    @surshadhana3103 5 ปีที่แล้ว +46

    આ અન લાઇક કરનાર જેટલા બળતરા વાળા દુખી માણસો દુનિયામાં કોઈ નહી હોય સારા ને સારુ ના કઇ શકે એના જેટલુ દુખી બીજો કોઈ ના હોઇ શકે
    વાહ ગુરુ ગમનભાઇ હુ રબારી છુ એટલે પ્રસંસા કરુ છુ એવુ નથી દોસ્તો પણ હુ કલા સાથે સંકળાયેલ માણસ છુ અને કલાની કદર મને ખબર પડે છે

    • @joshanarabari3566
      @joshanarabari3566 5 ปีที่แล้ว +1

      Desai Bharat સુપર ભાઈ

    • @bhaveshvaghela8135
      @bhaveshvaghela8135 5 ปีที่แล้ว +1

      SUPER

    • @mahendrajadav6035
      @mahendrajadav6035 5 ปีที่แล้ว

      આ ગીત સાભાર વાનુ બહુ ગમે છે હુ ઠાકોર છુ તમે ભુવાજી છો પણ અમે આ કમેટ મા લખુ છુ કે તમારા દરેક ગીત સુપર છે આ ગીત શીખવાની ઇછા બહુ ધ થઈ છે કમેટ મા લખવાની ભુલ થઈ હોય તો માફ કરજો

  • @rameshthakor4070
    @rameshthakor4070 5 ปีที่แล้ว +128

    મેં 16 વાર સાભળ્યું સાચું ખરેખર મજા આવી ગઈ " રથ બેસી રવી ઘર હાલીયા " જોરદાર " ગયા હસા ને હુતો ગયો હારી રે "

  • @sajidluhar3382
    @sajidluhar3382 4 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤ સુપર સોન્ગ ભુવાજી....જિયો જિયો

  • @kirtisolanki4478
    @kirtisolanki4478 5 ปีที่แล้ว +47

    Ha gaman bhuvaji ni moj tamaro aavaj amara dil chui lidhu I like you 😍😍😍😍😍😍😍😍😋😎

  • @maheshsinhshodha2789
    @maheshsinhshodha2789 5 ปีที่แล้ว +260

    હા મારા સોઢા ના કુળદેવ દ્વારીકાધીશ,ભુવાજી તમને રોમ રોમ જય દિપેશ્ર્વરી માં

  • @desaiupen1222
    @desaiupen1222 5 ปีที่แล้ว +434

    મને લાગતુ નથી કે આ ગીત કયારેય જુનુ થાય
    જયારે પણ સાંભળીએ ત્યારે નવુ જ લાગે છે
    શુ કહેવુ તમારુ
    Like..👇

    • @rajrathod638
      @rajrathod638 5 ปีที่แล้ว +7

      You are right

    • @desaiupen1222
      @desaiupen1222 5 ปีที่แล้ว +4

      Ha bro
      Daily nu thayi gayu

    • @desaiupen1222
      @desaiupen1222 5 ปีที่แล้ว +3

      @Teja Bhai PaTeL Sanchore 9998257252 ha Bhai

    • @nandinidesai4360
      @nandinidesai4360 5 ปีที่แล้ว +1

      Geet sambhadya pachhi savaar pade

    • @desaiupen1222
      @desaiupen1222 5 ปีที่แล้ว +2

      @@nandinidesai4360 સાચું ભાઈ...

  • @parimalkalotaraparimal6563
    @parimalkalotaraparimal6563 10 วันที่ผ่านมา +1

    હંમેશા માં દીપો ખુશ રાખે ❤

  • @naklankdhamgingani
    @naklankdhamgingani 9 หลายเดือนก่อน +206

    2024 સાંભળતા હોય એ like કરો ❤

    • @DesaiLalo-bu1jx
      @DesaiLalo-bu1jx 4 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @DesaiLalo-bu1jx
      @DesaiLalo-bu1jx 4 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤6 1:26 1:27 1:27 1:27 1:27 1:28

    • @RajeshChauhan-nz8zc
      @RajeshChauhan-nz8zc 4 หลายเดือนก่อน +1

      😂😂😂❤❤

  • @switugohil03
    @switugohil03 5 ปีที่แล้ว +78

    Nice gaman santhal jorrr👌👌

  • @dasrathrajpurohit2754
    @dasrathrajpurohit2754 3 ปีที่แล้ว +46

    Gaman santhal is Pure love ❤

  • @Sagar-dadhaliya_official2310
    @Sagar-dadhaliya_official2310 5 หลายเดือนก่อน +1

    આજે પણ હું તમારી જેમ 2024 માં આ ગીત રોજ સાંભળું છું .. ❤ આ ગીત 2024માં હાંભડ તા હોય એ like કરો આજે હું હાભડું .છું તારીખ 7-7-2024

  • @somabhairaval6358
    @somabhairaval6358 5 ปีที่แล้ว +27

    Jordar gaman bhai my favourite favourite song 😘😘😘

    • @pintususra7353
      @pintususra7353 5 ปีที่แล้ว

      હા હા મારા ગિરધર

  • @mukeshthakor8781
    @mukeshthakor8781 5 ปีที่แล้ว +66

    Ha Gamanji bhuva su. Tamaro sur jio 1000sall Mukesh Thakor Peparal 👍👍👍

  • @mukeshmakwana5899
    @mukeshmakwana5899 5 ปีที่แล้ว +257

    સુ કેવું ભુવાજી ને યાર કઈ શબ્દ નથી મળતા જબરદસ્ત ગીત અને વોઇસ

  • @VishalPatil-gd3su
    @VishalPatil-gd3su 5 ปีที่แล้ว +115

    જય શ્રી કૃષ્ણ
    જય દ્વારકાધીશ
    જય શ્રી શિવરાય ⛳

  • @pravinpatani2447
    @pravinpatani2447 5 ปีที่แล้ว +35

    Su Kanth madyo chhe Yaar ,.,.
    Murlidhar Saday Tamri Pragti kare 🙏🙏

  • @kirandesai160
    @kirandesai160 5 ปีที่แล้ว +241

    ( મને તો આ ગીતનો રાગ ખુબજ ગમ્યો છે )
    તમને ગમ્યો હોય તો લાઇક કરો
    King of gaman
    જય દ્વારકાધિશ

  • @devbhatia111
    @devbhatia111 4 หลายเดือนก่อน +1

    ખાલી 2024 નહીં પણ આજીવન સાંભળવાના ❤❤

  • @gemingstar9052
    @gemingstar9052 5 ปีที่แล้ว +31

    જય શ્રી ક્રિષ્ના 🚩🙏🚩🙏🚩🙏

  • @s.k8696
    @s.k8696 4 ปีที่แล้ว +72

    ખૂબ સુંદર રચના અને હા ભુવાજી ની મોજ....
    છોડી મેલ છોડી મેલ👍👍👍👍

    • @CpJid
      @CpJid 4 ปีที่แล้ว

      ફોટા

  • @sedhajithakor2593
    @sedhajithakor2593 5 ปีที่แล้ว +327

    *_💔 જગત શું જાણે રાધાએ શું ખોયું હશે, છાનાં ખૂણે કદાચ કાનાનું હ્રદય પણ રોયું હશે !! 💘💘💘💘💘💘💘💘 💔_*

  • @cmstudio1394
    @cmstudio1394 5 ปีที่แล้ว +55

    Mast song cha bhai maja aavi gai

  • @vihatchoruu7500
    @vihatchoruu7500 5 ปีที่แล้ว +22

    👍👌KATHWADA.SHAKARBHUVAJI.
    SUPER HIT SONG

  • @rabari_mekran
    @rabari_mekran 5 ปีที่แล้ว +26

    Awesome voice gaman bhuvvaji 💝💝💝💝💝💝

  • @VijayRaval-r5l
    @VijayRaval-r5l 9 หลายเดือนก่อน +6

    જ્ય દ્વારકા દીશ🙏🏻🙏🏻🥰🥰💞💞

  • @ranchhodthakorterwadathako8603
    @ranchhodthakorterwadathako8603 5 ปีที่แล้ว +122

    वाह वाह 🌷खुबज शरस जय जय 🌷🌷 दवारीका धिश😍😍

  • @mahendradewasi9958
    @mahendradewasi9958 5 ปีที่แล้ว +34

    Wa wa rabari taro vat pade se

  • @dasrathchaudhary9185
    @dasrathchaudhary9185 4 ปีที่แล้ว +38

    ખરેખર વારંવાર સૉભરવાનુ મન થાય તેવો કાનુડો ગાયો છે ગમન સાન્થલે ખૂબ ખુબ અભિનંદન ધન્યવાદ

  • @happytohelpedu2198
    @happytohelpedu2198 9 หลายเดือนก่อน +1

    Jay dwarka dhish..................❤❤❤❤

  • @virendraprajapati7040
    @virendraprajapati7040 5 ปีที่แล้ว +135

    ખૂબ સરસ ગીત બનાવ્યુ છે.
    ભુવાજી સદાય આવી રીતે પ્રગતિ કરતા રહો.
    અને જેની પણ કૉમેન્ટ અને લાઈક આવે ને એને રેપ્લાઇ આપતા રેજો આટલી અમારી વિનતી સંભાળજો.
    જય માતાજી

  • @bharatiraval1095
    @bharatiraval1095 5 ปีที่แล้ว +54

    I like❤👍 you bhuvaji gaman bhai super ha mojj. Dipo 🙏

  • @Motivations7456
    @Motivations7456 5 ปีที่แล้ว +51

    સરસ ગીત ગોકોળના ગિરધારી ઘેર આવોને 👌👌👌👍

  • @lokeshcharan7586
    @lokeshcharan7586 2 ปีที่แล้ว +22

    Kitna search kiya mene is song ko ... Aj achnak 3 mahine bad phir se suna or mil gaya 😍😍