રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા | Rath Ma Besi Ganpati Ekla Kem Aavya | Mahila Satsang Mandal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા | Rath Ma Besi Ganpati Ekla Kem Aavya | Mahila Satsang Mandal
    ‪@Bhavnapatelofficial‬
    LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
    ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
    ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
    WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh
    રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    કુટુંબ ને ક્યાં મુકી આવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
    રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    પિતાજીને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
    શ્રાવણ મહિનો મારાં પિતાજીનો મહિમા
    ભોલાનાથ કૈલાસ મા બેઠા, તેથી અમે એકલા રે આવ્યા
    રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    માતા ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
    આસો મહિનામાં મારાં માતા નો મહિમા
    નવલાં નવરાત્રી આવે, તેથી અમે એકલા રે આવ્યા
    રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    વિરા ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
    દશેય દિશામાં મારો વિરો પૂજાય છે
    બ્રહ્માંડ ની જાત્રા એ ગયા, તેથી અમે એકલા રે આવ્યા
    રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    બેની ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
    ચૈત્ર મહિનામાં મારાં બેની નો મહિમા
    અનીઋધ સાથે મારા બેની પરણાવ્યા
    બેની સાસરીયે ગયા, તેથી અમે એકલા રે આવ્યા
    રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    રીધ્ધિ સિધ્ધિ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
    રિધ્ધિ સિધ્ધિ થી મારા ભક્તો ભરમાય છે
    વૈભવ ભાળી ને મને ભૂલી જાય છે
    તેથી રિધ્ધિ સિધ્ધિ નો લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા
    રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    લાભ શુભ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
    વેપાર વાણિજ મા મારો લાભ જ જાય છે
    શુભ કાર્ય મા મારો શુભ જ જાય છે
    તેથી અમે લાભ શુભ ના લાવ્યા, ભક્તો અમે એકલા રે આવ્યા
    ભાદરવા માસમાં મારા ભક્તો મને પુજે છે
    દર્શન દેવા ને આવ્યા ભક્તો તેથી એકલા રે આવ્યા
    રથ માં બેસી ગણપતિ એકલા રે આવ્યા.
    રીધ્ધિ સિધ્ધિ ને કેમ ના લાવ્યા, ગણપતિ તમે એકલા કેમ આવ્યા
    Your Queries -
    રથમાં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    Rath Ma Besi Ganpati Ekla Kem Aavya
    ગણપતિ દાદા નુ ભજન
    Ganesha Bhajan 2023
    રથ માં બેસી ગણપતિ એકલા કેમ આવ્યા
    गणेश चतुर्थी Special
    भजन गणेश जी
    गणेश के भजन
    ganesh bhajan
    Ganpati bhajan
    satsang mandal
    mahila mandal
    mahila satsang mandal keshod
    bhavna patel official
    Satsang mandal junagadh
    mahila satsang mandal
    adhik maas 2023
    bhavna patel swarma geeto
    satsang mandal
    mahila mandal
    satsang
    music
    gopi mandal bhajan
    mahila mandal bhajan
    sakhi mandal bhajan
    Satsang mahila mandal junagadh
    Mahila satsang mandal Keshod
    satsang mandal junagadh
    Satsang mandal 2023
    Satsang mandal new geet
    Adhik maas 2023
    Adhik maas na kirtan
    Adhik maas na geet
    adhik maas 2023 mein kab hai
    Mahila mandal junagadh
    Satsang mandal na geet
    kirtan
    vijudi
    gujarati bhajan
    hindola
    gujarati kirtan
    hindola bhajan
    kanha na bhajan
    gujarati satsang
    hindola na kirtan
    kanhaiya na bhajan
    gopi mandal
    kirtan gujarati
    satsang mandal
    kanuda na kirtan
    mahila mandal na bhajan
    satsang na geet
    ramapir na kirtan
    hindola na geet
    hindola na bhajan
    nava kirtan
    bhagwan mara banevi
    sakhi mandal
    gujarati bhajan mandal
    vasant banna kirtan
    radhe bhajan mandal
    sakhi mandal na bhajan
    suhani banna bhajan
    tikar-padardi
    kanha na kirtan
    gyaras na kirtan
    Medium
    satsang
    hindola kirtan
    mahila mandal bhajan
    hindola
    bhajan mandal
    hindola bhajan
    satsang geet
    dhun bhajan
    nava bhajan
    satsang mandal
    mahila mandal na bhajan
    bhajan mahila mandal
    sakhi mandal bhajan
    satsang na geet
    satsang kirtan
    sitani kahani bhajan
    hindola na bhajan
    ekadashi na bhajan
    maharana bhajan
    dhun mandal
    gopi mandal bhajan
    shyam bhajan mandal
    sakhi mandal na bhajan
    gopi mandal na bhajan
    sakhi bhajan mandal
    krishna bhajan mandal
    satsang dhun mandal
    suhani banna bhaja
    adhik mas na bhajan
    #ganeshbhajan
    #mahilasatsangmandal
    #satsangmandal
    #satsang
    #mahilamandal
    #ganeshutsav
    #ganeshbhajan2023
    #ganeshbhajan2023new
    #ganeshchaturthi
    #ganesh_chaturthi_status
    #ganpatibappamorya
    #ganpatibappastatus
    #mahilamandaljunagadh
    #bhavnapatelofficial
    #mahilaMandaljunagadh
    #kirtan
    #dun
    #bhajan
    #geet
    #dayro
    #gujaratibhajan
    #gujaratikirtan
    #hindibhajan

ความคิดเห็น • 103

  • @MeenabenVirani
    @MeenabenVirani 2 วันที่ผ่านมา +1

    Khubsaras❤

  • @ushabetai4957
    @ushabetai4957 2 วันที่ผ่านมา +1

    Khub sares bhajn chey 🙏🌷🍁🙏👌👌

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  2 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ 🙏 ♥️ ❤️

  • @user-zs9ke1ee2g
    @user-zs9ke1ee2g หลายเดือนก่อน +2

    Jay ganpati dada

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  หลายเดือนก่อน

      જય ગણપતિ બાપા મોરિયા 🙏🙏🙏🙏

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 25 วันที่ผ่านมา +2

    Jai shree Ganesh 🙏

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  24 วันที่ผ่านมา

      जय श्री गणेश 🙏🙏🙏

  • @ramilabenpatel9226
    @ramilabenpatel9226 8 วันที่ผ่านมา +1

    દિલ ખુશ થઈ જાય તેવું મસ્ત ભજન છે હોં બેન 🎉

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  8 วันที่ผ่านมา

      જય શ્રી ક્રિષ્ના 🙏

  • @parulkhokhar2956
    @parulkhokhar2956 11 หลายเดือนก่อน +4

    Bov Bov Bov j supab gayu che lyrics to jordar ganpati dada tmne Bov aagal vadhare

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તામરો thanks 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏

    • @shubhadrabenpatel1607
      @shubhadrabenpatel1607 4 หลายเดือนก่อน

      મેડમે સરસભજનછેગણપતિભગત શીએનવાનવાભજનલખજો

    • @shubhadrabenpatel1607
      @shubhadrabenpatel1607 4 หลายเดือนก่อน

      ​@@Bhavnapatelofficial❤❤

    • @shubhadrabenpatel1607
      @shubhadrabenpatel1607 4 หลายเดือนก่อน

    • @shubhadrabenpatel1607
      @shubhadrabenpatel1607 4 หลายเดือนก่อน

  • @babubhaipatel6234
    @babubhaipatel6234 11 หลายเดือนก่อน +2

    Khub saras.

  • @punitofficialshrikrishnabh3785
    @punitofficialshrikrishnabh3785 11 หลายเดือนก่อน +4

    જય ગણપતિ બાપા ખૂબ સુંદર ભજન જય શ્રી કૃષ્ણ

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 👏👏🙏🙏

  • @hanshabendesai3310
    @hanshabendesai3310 11 หลายเดือนก่อน +5

    ખુબસરસછેભજન

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 10 หลายเดือนก่อน +3

    ખુબ સરસ 👌👍👏👏👏👏🌺🌷🌸💫💐🌹🪷🏵

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  10 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 👏👏👏🙏🙏

  • @JagrutiPatel-xq4rw
    @JagrutiPatel-xq4rw 11 หลายเดือนก่อน +7

    Saras bhajan 🙏🙏

  • @AlpanaPatel-ky9zc
    @AlpanaPatel-ky9zc 11 หลายเดือนก่อน +2

    Jay sree Ganesh

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      જય શ્રી ગણેશ 🙏🙏

  • @kamleshpadhiyar4681
    @kamleshpadhiyar4681 11 หลายเดือนก่อน +4

    bahuj saras

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      ધન્યવાદ આભાર 🙏🙏

  • @manishapatel4879
    @manishapatel4879 6 หลายเดือนก่อน +2

    Jay Ganesh

  • @gunvantmistry7183
    @gunvantmistry7183 11 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 👏👏

  • @damyantibenparmar3084
    @damyantibenparmar3084 11 หลายเดือนก่อน +5

    Wah khub sarsh bhajn gayu👌👌👌👌👌 jay Ganesha 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉

  • @Anlimited.___com
    @Anlimited.___com 11 หลายเดือนก่อน +2

    Saras

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 👏👏

  • @n_v_patel
    @n_v_patel 11 หลายเดือนก่อน +3

    Saras bhajan 🙏

  • @user-gb4ib6ii7v
    @user-gb4ib6ii7v 3 หลายเดือนก่อน +2

    જય ગણેશ શાયનમઃ

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  3 หลายเดือนก่อน

      🙏 श्री गणेशाय नमः 🙏

  • @kailashpatel8251
    @kailashpatel8251 11 หลายเดือนก่อน +4

    Superb.

  • @user-xy1uw1hu2n
    @user-xy1uw1hu2n หลายเดือนก่อน +4

    ખુબસરસ

  • @ramilabenpatel9226
    @ramilabenpatel9226 8 วันที่ผ่านมา +1

    દિલ ખુશ થઈ જાય તેવું મસ્ત

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  8 วันที่ผ่านมา

      જય શ્રી ક્રિષ્ના 🙏

  • @rekhaupadhyay1029
    @rekhaupadhyay1029 11 หลายเดือนก่อน +2

    Jay shree ganesh deva ganpati bapa morya 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺♥️🪔🪔🪔🪔🪔

  • @hansakhatri4715
    @hansakhatri4715 16 วันที่ผ่านมา +2

    વાહ સરસ જ્ય ગણેશ

  • @user-tj9pz6rc7h
    @user-tj9pz6rc7h 11 หลายเดือนก่อน +3

    🎉khub saras🎉❤

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 🙏🙏

  • @HasmukhbhaiPatel-jg7hu
    @HasmukhbhaiPatel-jg7hu 11 หลายเดือนก่อน +4

    Hasmukhbhai. Jayshreesawminaryan

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏

  • @jyotikapatel2659
    @jyotikapatel2659 2 หลายเดือนก่อน +2

    Very nice❤❤❤

  • @geetabahenpatel6867
    @geetabahenpatel6867 11 หลายเดือนก่อน +4

    Bhu sars bhajan chhe

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 👏👏

  • @vaishaligami
    @vaishaligami 11 หลายเดือนก่อน +5

    Super👌👌👍 bhajn

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 🙏🙏👏👏

  • @padmarathod721
    @padmarathod721 11 หลายเดือนก่อน +3

    Bovaj sarash che

  • @riyanpatel5561
    @riyanpatel5561 11 หลายเดือนก่อน +3

    બોવસરસગાય

  • @MerBhai-xj5or
    @MerBhai-xj5or 11 หลายเดือนก่อน +4

    Nice

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 👏👏👏

  • @jyotisoni573
    @jyotisoni573 11 หลายเดือนก่อน +3

    🙏🌹🌷🌹🙏👌👌👌👍💖Khub j Saras Bhajan gaya bhav Vibhor Thai javay ane Thai gaya avu Bhajan cche . ધન્યવાદ

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 🙏🙏🙏

  • @mitalgajera8965
    @mitalgajera8965 11 หลายเดือนก่อน +2

    જે શ્રી કૃષ્ણ 🙏🙏

  • @yoginidharmeshkumarrajput9852
    @yoginidharmeshkumarrajput9852 11 หลายเดือนก่อน +4

    🙏👍💐🌹👌

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @SobhanabenPaghadar
    @SobhanabenPaghadar 2 หลายเดือนก่อน +2

    🙏🙏

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  2 หลายเดือนก่อน

      जय श्री राम 🙏🙏🙏

  • @jiyakanani198
    @jiyakanani198 11 หลายเดือนก่อน +4

    ❤🚩🙏

  • @user-dw1jr4vr6b
    @user-dw1jr4vr6b 11 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ ભજનછે

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 👏👏🙏🙏

    • @hansathakkar3251
      @hansathakkar3251 11 หลายเดือนก่อน

      ​@@Bhavnapatelofficial😢 પે

    • @hansathakkar3251
      @hansathakkar3251 11 หลายเดือนก่อน

      2:49 2:49

  • @user-us4oc9xh9y
    @user-us4oc9xh9y 11 หลายเดือนก่อน +3

    👌👌👌🙏

  • @user-dl3by7lp1v
    @user-dl3by7lp1v 11 หลายเดือนก่อน +3

    બહુસુદર

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน

      આભાર ધન્યવાદ 🙏🙏👏👏

  • @NamrataParmar-un9dm
    @NamrataParmar-un9dm 11 หลายเดือนก่อน +2

    Nice bhajan che

  • @hinakachhad9384
    @hinakachhad9384 หลายเดือนก่อน +2

    લખીનેમોકલજો

  • @ilaxiparikh1554
    @ilaxiparikh1554 11 หลายเดือนก่อน +7

    ખૂબ સરસ ભજન ગાયું છે બહેનો
    ખૂબ ખૂબ આભાર 🙏🏻🌹🙏🏻

    • @devendraprajapati5907
      @devendraprajapati5907 11 หลายเดือนก่อน

      😅

    • @kantibhainayee7424
      @kantibhainayee7424 11 หลายเดือนก่อน

      🌹🌹🙏🏻🙏🏻ખુબ સરસ ગણપતિ બાપા નુ ભજન ગાયું સૌ બહેનો નો આભાર ધન્યવાદ અભિનંદન 🌹🌹🙏🏻🙏🏻👌

    • @hansathakkar3251
      @hansathakkar3251 11 หลายเดือนก่อน

  • @shriji8940
    @shriji8940 11 หลายเดือนก่อน +3

    સરસ સુપર ગીત ❤👌👌

    • @Bhavnapatelofficial
      @Bhavnapatelofficial  11 หลายเดือนก่อน +1

      આભાર ધન્યવાદ 🙏🙏❤️❤️❤️

  • @yoginidharmeshkumarrajput9852
    @yoginidharmeshkumarrajput9852 11 หลายเดือนก่อน +2

    Jay shree Ganesh

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 11 หลายเดือนก่อน +10

    ખુબ સરસ કીતૅન 👌🌹🌹🌹🙏👌🙏🌹 જય ગણેશ 🙏🌹🌹

  • @hanshabendesai3310
    @hanshabendesai3310 11 หลายเดือนก่อน +7

    એક સાથે આખુ કુંટુબનીપુજા। થાયછે। એકુટુબ। કયૂછે

    • @user-tj9pz6rc7h
      @user-tj9pz6rc7h 10 หลายเดือนก่อน

      Bole natha nu kutub

  • @ramilabenmistry1578
    @ramilabenmistry1578 11 หลายเดือนก่อน +2

    👌🙏લખીને મોકલો

  • @user-eq4gm6ef4p
    @user-eq4gm6ef4p 4 หลายเดือนก่อน +20

    બનવું સરસ બેનું લખી ને મોકજો

  • @dalsukhbhainaliyapara6908
    @dalsukhbhainaliyapara6908 11 หลายเดือนก่อน +2

    ❤સરસભજનછૅ

  • @kishorpatel526
    @kishorpatel526 11 หลายเดือนก่อน +5

    Saras

  • @Smitasheth008
    @Smitasheth008 11 หลายเดือนก่อน +1

    Nice