સવા શેર માટી મેં તો હોંસે મંગાવી | ગણપતિ દાદા નુ ભજન | Mahila Satsang Mandal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • સવા શેર માટી મેં તો હોંસે મંગાવી | ગણપતિ દાદા નુ ભજન | Mahila Satsang Mandal
    @Bhavnapatelofficial
    LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
    ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
    ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
    WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh
    સવા શેર માટી મેં તો હોંશે મંગાવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો
    ગણપતી લઈને હું તો કૈલાશ ગઈ તી
    પાર્વતી એ ખોળામાં બેસાડયા ગણપતી તમે વેલેરા આવજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલા પધારજો
    ગણપતી લઈને હું તો અયોધ્યા ગઈ તી
    સીતાજી એ ફૂલડે વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો
    ગણપતી લઈને હું તો બ્રહ્મલોકમાં ગઈ તી
    બ્રહ્માણી એ ચોખા થી વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો
    ગણપતી લઈને હું તો ગોકુળ માં ગઈ તી
    જશોદા એ પ્રેમ થી વધાવ્યા ગણપતી તમે સત્સંગ માં આવજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    ગણપતી લઈને હું તો વ્રજ માં ગઈ તી
    ગોપીઓ એ હરખે વધાવ્યા ગણપતી તમે વેલેરા આવજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    ગણપતી લઈને હું તો દવે શેરી માં આવી
    ગોપીઓ એ લાડવા ધરાવ્યા ગણપતી તમે વેલેરા આવજો
    ગોપીઓ એ લાડવા ધરાવ્યા ગણપતી તમે દર્શન આપજો
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે વેલેરા આવજો
    તેના બનાવ્યા ગણપતી ગણપતી તમે સત્સંગ આવજો
    Your Queries -
    સવા શેર માટી હું તો હોંશે લઈ આવી
    સવા શેર માટી મેં તો હોંસે મંગાવી
    ગણપતિ દાદા નુ ભજન
    sava ser mati hu to hoshe lai aavi
    mahila mandal bhajan
    गणेश चतुर्थी Special
    भजन गणेश जी
    गणेश के भजन
    ganesh bhajan
    Ganpati bhajan
    satsang mandal
    mahila mandal
    mahila satsang mandal keshod
    bhavna patel official
    Satsang mandal junagadh
    mahila satsang mandal
    adhik maas 2023
    bhavna patel swarma geeto
    satsang mandal
    mahila mandal
    satsang
    music
    gopi mandal bhajan
    mahila mandal bhajan
    sakhi mandal bhajan
    Satsang mahila mandal junagadh
    Mahila satsang mandal Keshod
    satsang mandal junagadh
    Satsang mandal 2023
    Satsang mandal new geet
    Adhik maas 2023
    Adhik maas na kirtan
    Adhik maas na geet
    adhik maas 2023 mein kab hai
    Mahila mandal junagadh
    Satsang mandal na geet
    kirtan
    vijudi
    gujarati bhajan
    hindola
    gujarati kirtan
    hindola bhajan
    kanha na bhajan
    gujarati satsang
    hindola na kirtan
    kanhaiya na bhajan
    gopi mandal
    kirtan gujarati
    satsang mandal
    kanuda na kirtan
    mahila mandal na bhajan
    satsang na geet
    ramapir na kirtan
    hindola na geet
    hindola na bhajan
    nava kirtan
    bhagwan mara banevi
    sakhi mandal
    gujarati bhajan mandal
    vasant banna kirtan
    radhe bhajan mandal
    sakhi mandal na bhajan
    suhani banna bhajan
    tikar-padardi
    kanha na kirtan
    gyaras na kirtan
    Medium
    satsang
    hindola kirtan
    mahila mandal bhajan
    hindola
    bhajan mandal
    hindola bhajan
    satsang geet
    dhun bhajan
    nava bhajan
    satsang mandal
    mahila mandal na bhajan
    bhajan mahila mandal
    sakhi mandal bhajan
    satsang na geet
    satsang kirtan
    sitani kahani bhajan
    hindola na bhajan
    ekadashi na bhajan
    maharana bhajan
    dhun mandal
    gopi mandal bhajan
    shyam bhajan mandal
    sakhi mandal na bhajan
    gopi mandal na bhajan
    sakhi bhajan mandal
    krishna bhajan mandal
    satsang dhun mandal
    suhani banna bhaja
    adhik mas na bhajan
    #ganeshbhajan
    #mahilasatsangmandal
    #satsangmandal
    #satsang
    #mahilamandal
    #ganeshutsav
    #ganeshchaturthi
    #ganesh_chaturthi_status
    #ganpatibappamorya
    #ganpatibappastatus
    #mahilamandaljunagadh
    #bhavnapatelofficial
    #mahilaMandaljunagadh
    #kirtan
    #dun
    #bhajan
    #geet
    #dayro
    #gujaratibhajan
    #gujaratikirtan
    #hindibhajan
    #mahilamandalnabhajan

ความคิดเห็น • 42