શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો | Shankar Parvati Na Putra Vela Aavjo | Mahila Satsang Mandal
ฝัง
- เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
- શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો | Shankar Parvati Na Putra Vela Aavjo | Mahila Satsang Mandal
@Bhavnapatelofficial
LIKE || SHARE || COM MENT || SUBSCRIBE
ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- bit.ly/3KnVIzk
ફેસબુક સાથે જોડાવ :- bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- bit.ly/3pBCoYh
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
પહેલા કરું તમને યાદ,
પછી બીજા બધા કામ
તમે આવીને બાજૉઠે બિરાજજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
તેલ સિંદૂર ચડાવું,
હાર ધોકડ ચડાવું
તમે ફૂલ પ્રેમથી ચળાવસુ,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
કાને કુંડળ પહેરાવું,
માથે મુંગટ પહેરાવું
ગળે નવસેરો હાર પેરાવસુ,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
મેવા મીઠાઈ ધરાવું,
સાથે પકવાન ધરાવું
તમે મોદક પ્રેમથી આરોગજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
તમે ભક્તોના રખવાળા,
ઉંદર મામા ના અસવાર
એકદંત દેવ દર્શન દેવા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
તમે વિધ્નોનાં હરનાર,
સર્વે મંગલ કરનાર
તમે ઓખાબાઈના વીરા વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
કાર્તિક ભગવાનના છો ભૈયા,
રિદ્ધિ સિદ્ધિના છો સ્વામી
વંદન કરું હું તમને વારંવાર જો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો,
સાથે રિદ્ધિ સિદ્ધિને તેડી લાવજો
Your Queries -
શંકર પાર્વતીના પુત્ર વેલા આવજો
શંકર પાર્વતીના પુત્ર વહેલા આવજો
shankar parvati na putra vela aavjo
shankar parvati na putra vela avjo
shankar parvati na putra vela aavajo
bhajan
satsang
mahila mandal bhajan
ગણપતિ દાદા નુ ભજન
गणेश चतुर्थी Special
भजन गणेश जी
गणेश के भजन
ganesh bhajan
Ganpati bhajan
satsang mandal
mahila mandal
mahila satsang mandal keshod
bhavna patel official
Satsang mandal junagadh
mahila satsang mandal
adhik maas 2023
bhavna patel swarma geeto
satsang mandal
mahila mandal
satsang
music
gopi mandal bhajan
mahila mandal bhajan
sakhi mandal bhajan
Satsang mahila mandal junagadh
Mahila satsang mandal Keshod
satsang mandal junagadh
Satsang mandal 2023
Satsang mandal new geet
Adhik maas 2023
Adhik maas na kirtan
Adhik maas na geet
adhik maas 2023 mein kab hai
Mahila mandal junagadh
Satsang mandal na geet
kirtan
vijudi
gujarati bhajan
hindola
gujarati kirtan
hindola bhajan
kanha na bhajan
gujarati satsang
hindola na kirtan
kanhaiya na bhajan
gopi mandal
kirtan gujarati
satsang mandal
kanuda na kirtan
mahila mandal na bhajan
satsang na geet
ramapir na kirtan
hindola na geet
hindola na bhajan
nava kirtan
bhagwan mara banevi
sakhi mandal
gujarati bhajan mandal
vasant banna kirtan
radhe bhajan mandal
sakhi mandal na bhajan
suhani banna bhajan
tikar-padardi
kanha na kirtan
gyaras na kirtan
Medium
satsang
hindola kirtan
hindola
bhajan mandal
hindola bhajan
satsang geet
dhun bhajan
nava bhajan
satsang mandal
mahila mandal na bhajan
bhajan mahila mandal
sakhi mandal bhajan
satsang na geet
satsang kirtan
sitani kahani bhajan
hindola na bhajan
ekadashi na bhajan
maharana bhajan
dhun mandal
gopi mandal bhajan
shyam bhajan mandal
sakhi mandal na bhajan
gopi mandal na bhajan
sakhi bhajan mandal
krishna bhajan mandal
satsang dhun mandal
suhani banna bhaja
adhik mas na bhajan
#ganeshbhajan
#mahilasatsangmandal
#satsangmandal
#satsang
#mahilamandal
#ganeshutsav
#ganeshchaturthi
#ganesh_chaturthi_status
#ganpatibappamorya
#ganpatibappastatus
#mahilamandaljunagadh
#bhavnapatelofficial
#mahilaMandaljunagadh
#kirtan
#dun
#bhajan
#geet
#dayro
#gujaratibhajan
#gujaratikirtan
#hindibhajan
#ShankarParvatiNaPutraVelaAavjo