Namu Ganesha Ne Namu Hanumanta - Maheshsinh Chauhan | Ganesh New Song | Latest Gujarati Song |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 249

  • @dhanshukpatel9223
    @dhanshukpatel9223 9 หลายเดือนก่อน +6

    નમો ગણેશ
    નમો હનુમાનજી

  • @dilipbhailgamit2560
    @dilipbhailgamit2560 2 หลายเดือนก่อน +1

    Jai Jai Jai shree ram ji ke charno me koti koti koti pranam jay hanuman dada ki jay ho

  • @DineshGhetiya-i6z
    @DineshGhetiya-i6z หลายเดือนก่อน +1

    જયશ્રીગણેશાય નમઃ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રીરામ જયશ્રી હનુમાન દાદાયનમઃ

  • @DineshGhetiya-i6z
    @DineshGhetiya-i6z หลายเดือนก่อน +1

    જયશ્રીગણેશાય નમઃ જયશ્રીગણેશાય નમઃ જયશ્રીગણેશાય નમઃ. જયશ્રીહનુમાન દાદા યનમઃ જયશ્રીહનુમાન દાદાયનમઃ જયશ્રીહનુમાન દાદાયનમઃ ઑમ નમઃ શિવાય ઑમ જયશ્રીરામ

  • @kpthakor437
    @kpthakor437 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏...jay...ho..,.ganesa..,.deva

  • @DineshGhetiya-i6z
    @DineshGhetiya-i6z หลายเดือนก่อน +1

    જયશ્રીગણેશાય નમઃ જયશ્રીગણેશાય નમઃ. જયશ્રીગણેશાય નમઃ જયશ્રીગણેશાય નમઃ જયશ્રીગણેશાય નમઃ જયશ્રીગણેશાયનમઃ જયશ્રીહનુમાન નમઃ

  • @arbhamkaravadara7434
    @arbhamkaravadara7434 4 หลายเดือนก่อน +2

    JAY GANPTI BAPA JAY HNUMAN DADA

  • @maulindalal5367
    @maulindalal5367 ปีที่แล้ว +3

    VERY Good BHAJAN & ❤❤❤❤❤❤❤❤ JAY SHRI RAM AND JAY HANUMAN AND JAY SHRI GANESH

  • @sabhubhaimakvana9265
    @sabhubhaimakvana9265 10 หลายเดือนก่อน +5

    Supar song ❤

  • @ChauhanNaineshbhai
    @ChauhanNaineshbhai ปีที่แล้ว +4

    Good Bhajan Bhai

  • @dhanshukpatel9223
    @dhanshukpatel9223 5 หลายเดือนก่อน +4

    નમો ગણેશ
    નમો હનુમાનજીની કુપા હોજો❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rekhadudhat6714
    @rekhadudhat6714 4 หลายเดือนก่อน +2

    જયગજાનંદ ગણપતિ મહારાજકી જય જય હો જય હનૂમાનજી મહારાજકી જય જય હો🚩🚩❤️❤️🙏🙏🙏🙏🙏🙏💕💕🚩🚩આ ભજન બહુજ સરસ છે મને પણ બહૂજ ગમીયૂ❤️❤️

  • @mineshm.patelpruthvi229
    @mineshm.patelpruthvi229 4 หลายเดือนก่อน +4

    નમું ગુણેશા ને નમું હનુમંતા, (૨)
    એ બે દેવોમાં કોણ બળવંતા (૨) નમું ગુણેશા....
    ગણપતિ કહે મારે દૂધડાની ધારા
    હનુમાનજી કહે મારે તેલડાની ધારા. નમું ગણેશા....
    ગણપતિ કહે મારે ફુલડાની માળા
    હનુમાનજી કહે મારે આકડાની માળા. નમું ગણેશા....
    ગણપતિ કહે મારે જનોઈનો જોટો
    હનુમાનજી કહે મારે વ્રજ કછોટો. નમું ગણેશા....
    ગણપતિ કહે પિતા શંકર દેવા
    હનુમાનજી કહે પિતા વાયુ દેવા. નમું ગણેશા....
    ગણપતિ કહે મારે રિધ્ધી સિધ્ધી નારી
    હનુમાનજી કહે હું તો બાળ બ્રહમચારી… નમું ગણેશા....
    ગણપતિ કહે મારે જમણમાં લાડું
    હનુમાનજી કહે મારે તેલનું ટાઢું. નમું ગણેશા....
    ગણપતિ કહે હુ તો સુર્ય રથ વાળું
    હનુમાનજી કહે હુ તો લંકાગઢ બાળું. નમું ગણેશા....
    નમું ગુણેશા ને નમું હનુમંતા, (૨)
    એ બે દેવોમાં કોણ બળવંતા (૨) નમું ગણેશા....

  • @nalindesai8816
    @nalindesai8816 ปีที่แล้ว +9

    नमो गणेशा नमो हनुमंता
    ए बंने देवो मे बंने बलवतां
    ॐ नमो गणेश ।।।।।।।।।

  • @rekhadudhat6714
    @rekhadudhat6714 4 หลายเดือนก่อน +2

    જય ક્ષી્ ગણેશાય નમ. જય જય જય જય હો જય અંજનીના લાલા હનૂમાનજી મહારાજકી જય જય જય જય હો🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌺🌸🌷🌺🌸💕💕💕💕💕💕💕

  • @akashshrimali8166
    @akashshrimali8166 ปีที่แล้ว +3

    nice bhajan

  • @dhanshukpatel9223
    @dhanshukpatel9223 5 หลายเดือนก่อน +3

    જય શ્રી ગણેશ
    જય શ્રી હનુમાન દાદા ની કુપા હોજો❤❤❤❤❤❤❤❤❤❤

  • @sundhyawani2362
    @sundhyawani2362 4 หลายเดือนก่อน +3

    Jay shree ganesh ❤❤❤

  • @JankiSolanki-r4c
    @JankiSolanki-r4c 4 หลายเดือนก่อน +2

    Hanumanji and ganpati bappa

  • @padhiyarnatvarsinh4806
    @padhiyarnatvarsinh4806 4 หลายเดือนก่อน +5

    Ganpati dada hanuman dada

  • @dhanshukpatel9223
    @dhanshukpatel9223 5 หลายเดือนก่อน +2

    નમો ગણેશ
    નમો હનુમાનજી❤❤❤❤❤❤❤❤❤❤

  • @pareshraval5049
    @pareshraval5049 ปีที่แล้ว +3

    Saras Bhajan che

  • @bipinrathod2172
    @bipinrathod2172 4 หลายเดือนก่อน +1

    ❤જયદાદા❤

  • @AshokBhai-ww4oi
    @AshokBhai-ww4oi 7 หลายเดือนก่อน +2

    Mane gamui che❤

  • @KamleshDada-q3x
    @KamleshDada-q3x 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j ปีที่แล้ว +3

    Ati sundar Vandana jay ho

  • @kamleshkumarpatel1536
    @kamleshkumarpatel1536 ปีที่แล้ว +3

    ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.

  • @PanchalBhautik
    @PanchalBhautik 8 หลายเดือนก่อน +2

    Aavaj mast che je gay che te bav sars gayu che

  • @Harshpatel-n5d
    @Harshpatel-n5d 4 หลายเดือนก่อน +2

    Ekk number Bajan che

  • @somabhaisindha9616
    @somabhaisindha9616 ปีที่แล้ว +2

    Jay-ganeshay-namah🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RupabhaiBamaniya
    @RupabhaiBamaniya 7 หลายเดือนก่อน +3

    Jay Jay ganesh and hanuman

  • @dhanshukpatel9223
    @dhanshukpatel9223 7 หลายเดือนก่อน +11

    Jay shree ganesh
    Jay shree haumata

  • @HIRENSPSATAPARA
    @HIRENSPSATAPARA 9 หลายเดือนก่อน +4

    જય હનુમાન દાદા

  • @bhupatbhaihumbal5525
    @bhupatbhaihumbal5525 ปีที่แล้ว +3

    ખૂબ ખૂબ અભિનંદન આ કલાકાર ભુપતભાઈ symbol હુંબલ સરખા તાલુકો બાબરા, 98

  • @mastergaming-os2ot
    @mastergaming-os2ot ปีที่แล้ว +5

    ❤❤❤❤❤jay ganesh ❤❤❤❤❤

  • @jigishanayak6922
    @jigishanayak6922 2 ปีที่แล้ว +4

    જય શ્રી ganeshay namah Jay Shree Bajrang Bali ki

  • @mukeshkalasva599
    @mukeshkalasva599 3 ปีที่แล้ว +8

    ખૂબ સરસ

  • @HanshaVadekar
    @HanshaVadekar ปีที่แล้ว +2

    જય હનુમાન

    • @dipakpatel3080
      @dipakpatel3080 4 หลายเดือนก่อน

      રડ્રેટ tdrerw9w9gufisoavf
      😮ગૌ🎉hf❤🎉🎉🎉 ત ❤ યર y 3:03 3:04 3:05 4'

  • @baijupatel1249
    @baijupatel1249 ปีที่แล้ว +4

    🙏👌

  • @latabenbhatt7626
    @latabenbhatt7626 2 ปีที่แล้ว +1

    જય ગણેશજી જય હનુમાન બલવંતા

  • @gajarapatel8129
    @gajarapatel8129 4 หลายเดือนก่อน

    Jay Ganesha

  • @DPAhir-b3x
    @DPAhir-b3x ปีที่แล้ว +1

    Jay Ganesh ji Jay hanuman ji❤

  • @kailashmehta3422
    @kailashmehta3422 ปีที่แล้ว +4

    Jay hanumanji. Jay shree Ganesh bhagwan . 🌹🌹🌹🌹🌹🔥🙏🙏🙏

  • @RajeshPatel-oz6uc
    @RajeshPatel-oz6uc ปีที่แล้ว +7

    શ્રી ગણેશાય નમઃ
    જય જય હનુમાન દાદા
    જય જય બજરંગ બલી
    શ્રી રામ જય રામ જય જય રામ

  • @manjulapatel8953
    @manjulapatel8953 4 หลายเดือนก่อน

    Khub saras bhajan

  • @ઉકાભાઇસોરઠીયા
    @ઉકાભાઇસોરઠીયા 5 หลายเดือนก่อน +2

    0:58

  • @Singer3318
    @Singer3318 4 ปีที่แล้ว +7

    Superb

  • @jaypanchal8103
    @jaypanchal8103 3 ปีที่แล้ว +4

    Jay Ganesh 🙏🙏ganpati bappa moriya🙏🙏😍😍💖💗❤

  • @kanubhaipatel1658
    @kanubhaipatel1658 ปีที่แล้ว +1

    Jay Ganapati dada.Jay Hanumandada.

  • @chandrikagohil1934
    @chandrikagohil1934 ปีที่แล้ว +1

    સરસ

  • @gayatrisuthar6973
    @gayatrisuthar6973 6 หลายเดือนก่อน +1

    Jay shree hanuman 🌺💐🙏🌹

  • @chinmaysejpal7931
    @chinmaysejpal7931 2 ปีที่แล้ว +1

    Super

  • @sureshvala3745
    @sureshvala3745 ปีที่แล้ว +1

    Bahuj Sara

  • @ashvinprajapati44
    @ashvinprajapati44 ปีที่แล้ว +1

    Jay sharee Ganesh

  • @meetrathod3054
    @meetrathod3054 2 ปีที่แล้ว +20

    Very nice bhajan 🙏🙏🙏

  • @MajethiyaAlpesh
    @MajethiyaAlpesh ปีที่แล้ว +1

    Nice

  • @pradeepsanghvi9539
    @pradeepsanghvi9539 ปีที่แล้ว +1

    Very good camparison 👏👌👌❤❤

  • @HiralPatel-ds9ux
    @HiralPatel-ds9ux 4 หลายเดือนก่อน +1

    Jay hanuman dada

  • @jasumatijadhavani
    @jasumatijadhavani ปีที่แล้ว +7

    સરસ ભજન❤❤

  • @chauhanharesh3745
    @chauhanharesh3745 ปีที่แล้ว +1

    Jai gneha

  • @dahyabhaiparmar139
    @dahyabhaiparmar139 2 ปีที่แล้ว +2

    જય શ્રી ગણેશ & જય શ્રી હનુમંતા. 🙏🙏🙏

  • @smitashah1682
    @smitashah1682 4 หลายเดือนก่อน

    મધુબા બહુજ સરસ ભજન ગાયે છે

  • @dhanshukpatel9223
    @dhanshukpatel9223 3 หลายเดือนก่อน +3

    જય ગજાનન ગણપતિ બાપા
    જય શ્રી હનુમાન દાદા ની
    કુપા હોજો❤❤❤❤❤❤❤

  • @PagiAjeet
    @PagiAjeet 5 หลายเดือนก่อน +3

    A

  • @dipikabenninama5331
    @dipikabenninama5331 4 หลายเดือนก่อน

    નમો ગણેશા નમઃ

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani1241 ปีที่แล้ว +1

    જયબજરગીબાપા નમૌગણોસાયનમૌ

  • @PritiPatel-l2k
    @PritiPatel-l2k ปีที่แล้ว +5

    ❤nice bajan

  • @hansabenpatel8960
    @hansabenpatel8960 ปีที่แล้ว +2

    D

  • @sundhyawani2362
    @sundhyawani2362 4 หลายเดือนก่อน +2

    ભજન સરસ છે લખીને મોકલી આપો તો સારું રહેશે

    • @urmigadhavi7719
      @urmigadhavi7719 4 หลายเดือนก่อน

      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં કોણ બળવંતાં
      ગણતિજી કહેછે હું તો શીવજી નો પુત્ર
      હનુમાનજી કહેછે હું તો વાયુ નો પુત્ર
      ગણતિજી કહેછે મારે ફૂલડાં ની માળા
      હનુમાનજી કહેછે મારે આકડા ની માળા
      ગણતિજી કહેછે મારે રિદ્ધિ સિદ્ધિ નારી
      હનુમાનજી કહેછે હું બાલબ્રહ્મચારી
      ગણતિજી કહેછે મારે જનોઈ ના જોટા
      હનુમાનજી કહેછે મારે લાલ કછોટા
      ગણતિજી કહેછે મેતો સુર્યરથ વાળ્યો
      હનુમાનજી કહેછે મેતો લંકા ગઢ બાળ્યો
      ગણતિજી કહેછે મારે ભોજન માં લાડું
      હનુમાનજી કહેછે મારે તેલ ચઢે ટાઢું
      ગણતિજી કહેછે મારે લાંબી લાંબી સૂંઢ છે
      હનુમાનજી કહેછે મારે લાંબી લાંબી પૂંછ છે
      ગણતિજી કહેછે માતા કોણ બળવંતાં
      પાર્વતીજી કહેછે તમે બેવ બળવંતાં
      હનુમાનજી કહેછે માતા કોણ બળવંતાં
      અંજની માં કહેછે તમે બેવ બળવંતાં
      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં બેવ બળવંતાં

  • @Dilipsoni.
    @Dilipsoni. 2 ปีที่แล้ว +2

    Suoop

  • @sharmilapatel4600
    @sharmilapatel4600 4 หลายเดือนก่อน

    Om Ganesha Jay hanuman dada lakhi ne muko

  • @panaramansukhbhai566
    @panaramansukhbhai566 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏

  • @sarojpatel7984
    @sarojpatel7984 11 หลายเดือนก่อน +6

    ભજન લખી ને મોકલો

    • @urmigadhavi7719
      @urmigadhavi7719 4 หลายเดือนก่อน

      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં કોણ બળવંતાં
      ગણતિજી કહેછે હું તો શીવજી નો પુત્ર
      હનુમાનજી કહેછે હું તો વાયુ નો પુત્ર
      ગણતિજી કહેછે મારે ફૂલડાં ની માળા
      હનુમાનજી કહેછે મારે આકડા ની માળા
      ગણતિજી કહેછે મારે રિદ્ધિ સિદ્ધિ નારી
      હનુમાનજી કહેછે હું બાલબ્રહ્મચારી
      ગણતિજી કહેછે મારે જનોઈ ના જોટા
      હનુમાનજી કહેછે મારે લાલ કછોટા
      ગણતિજી કહેછે મેતો સુર્યરથ વાળ્યો
      હનુમાનજી કહેછે મેતો લંકા ગઢ બાળ્યો
      ગણતિજી કહેછે મારે ભોજન માં લાડું
      હનુમાનજી કહેછે મારે તેલ ચઢે ટાઢું
      ગણતિજી કહેછે મારે લાંબી લાંબી સૂંઢ છે
      હનુમાનજી કહેછે મારે લાંબી લાંબી પૂંછ છે
      ગણતિજી કહેછે માતા કોણ બળવંતાં
      પાર્વતીજી કહેછે તમે બેવ બળવંતાં
      હનુમાનજી કહેછે માતા કોણ બળવંતાં
      અંજની માં કહેછે તમે બેવ બળવંતાં
      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં બેવ બળવંતાં

  • @dj.mitesh.form.lakhavadi.1501
    @dj.mitesh.form.lakhavadi.1501 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @stromgamer3988
    @stromgamer3988 6 หลายเดือนก่อน +1

    Jay ram dev pir 🙏🏻

  • @vhd6095
    @vhd6095 4 หลายเดือนก่อน

    Missing school days 😢

  • @DeepChudasama-uq3dt
    @DeepChudasama-uq3dt 4 หลายเดือนก่อน

    આ ભજન લખીને આપો ખુબ સરસ છે

  • @baluvaghela8834
    @baluvaghela8834 2 ปีที่แล้ว +5

    👌Sweet Meaningful yaadgar bhajan🙏

  • @ilabenbadheka1689
    @ilabenbadheka1689 2 ปีที่แล้ว +1

    Mara mummy aa Bhajan gata.

  • @harshapatel751
    @harshapatel751 6 หลายเดือนก่อน +2

    ભજન સારૂ છે નીચે લખીને મુકો તો અમે પણ લખી એ

    • @urmigadhavi7719
      @urmigadhavi7719 4 หลายเดือนก่อน

      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં કોણ બળવંતાં
      ગણતિજી કહેછે હું તો શીવજી નો પુત્ર
      હનુમાનજી કહેછે હું તો વાયુ નો પુત્ર
      ગણતિજી કહેછે મારે ફૂલડાં ની માળા
      હનુમાનજી કહેછે મારે આકડા ની માળા
      ગણતિજી કહેછે મારે રિદ્ધિ સિદ્ધિ નારી
      હનુમાનજી કહેછે હું બાલબ્રહ્મચારી
      ગણતિજી કહેછે મારે જનોઈ ના જોટા
      હનુમાનજી કહેછે મારે લાલ કછોટા
      ગણતિજી કહેછે મેતો સુર્યરથ વાળ્યો
      હનુમાનજી કહેછે મેતો લંકા ગઢ બાળ્યો
      ગણતિજી કહેછે મારે ભોજન માં લાડું
      હનુમાનજી કહેછે મારે તેલ ચઢે ટાઢું
      ગણતિજી કહેછે મારે લાંબી લાંબી સૂંઢ છે
      હનુમાનજી કહેછે મારે લાંબી લાંબી પૂંછ છે
      ગણતિજી કહેછે માતા કોણ બળવંતાં
      પાર્વતીજી કહેછે તમે બેવ બળવંતાં
      હનુમાનજી કહેછે માતા કોણ બળવંતાં
      અંજની માં કહેછે તમે બેવ બળવંતાં
      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં બેવ બળવંતાં

  • @urmigadhavi7719
    @urmigadhavi7719 2 ปีที่แล้ว +5

    નમું ગણેશ દેવ નમું હનુમંતાં
    એ બેવ દેવો માં કોણ બળવંતાં
    ગણતિજી કહેછે હું તો શીવજી નો પુત્ર
    હનુમાનજી કહેછે હું તો વાયુ નો પુત્ર
    ગણતિજી કહેછે મારે ફૂલડાં ની માળા
    હનુમાનજી કહેછે મારે આકડા ની માળા
    ગણતિજી કહેછે મારે રિદ્ધિ સિદ્ધિ નારી
    હનુમાનજી કહેછે હું બાલબ્રહ્મચારી
    ગણતિજી કહેછે મારે જનોઈ ના જોટા
    હનુમાનજી કહેછે મારે લાલ કછોટા
    ગણતિજી કહેછે મેતો સુર્યરથ વાળ્યો
    હનુમાનજી કહેછે મેતો લંકા ગઢ બાળ્યો
    ગણતિજી કહેછે મારે ભોજન માં લાડું
    હનુમાનજી કહેછે મારે તેલ ચઢે ટાઢું
    ગણતિજી કહેછે મારે લાંબી લાંબી સૂંઢ છે
    હનુમાનજી કહેછે મારે લાંબી લાંબી પૂંછ છે
    ગણતિજી કહેછે માતા કોણ બળવંતાં
    પાર્વતીજી કહેછે તમે બેવ બળવંતાં
    હનુમાનજી કહેછે માતા કોણ બળવંતાં
    અંજની માં કહેછે તમે બેવ બળવંતાં
    નમું ગણેશ દેવ નમું હનુમંતાં
    એ બેવ દેવો માં બેવ બળવંતાં

  • @rameshbhaikhichadiya8573
    @rameshbhaikhichadiya8573 3 ปีที่แล้ว +2

    Ok

  • @r.k.1454
    @r.k.1454 3 ปีที่แล้ว +2

    Jay ganapati bapa
    Jay hanuman dada

  • @JainilPatel-pz9qm
    @JainilPatel-pz9qm ปีที่แล้ว +1

    ❤❤❤🙏🙏

  • @TanuRajesh-tw7dl
    @TanuRajesh-tw7dl 4 หลายเดือนก่อน

    લખવા
    😊🎉અ❤

  • @bhavnashah627
    @bhavnashah627 2 ปีที่แล้ว

    Bahuj saras

  • @JentiPatel-un6hd
    @JentiPatel-un6hd ปีที่แล้ว +1

    Nice bajan🎉🎉🎉🎉🎉

  • @divyapatel2086
    @divyapatel2086 2 ปีที่แล้ว +1

    🙏🌺🌺🌹🌺🌺🙏

  • @patelkirtibhai2268
    @patelkirtibhai2268 ปีที่แล้ว +2

    Very nice 👍💫❤️🤗

  • @rajnipatel1237
    @rajnipatel1237 4 หลายเดือนก่อน

    🙏🕉🙏🌹🙏

  • @SanjayValmik-ms9iv
    @SanjayValmik-ms9iv 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijaygohil6945
    @vijaygohil6945 6 หลายเดือนก่อน +1

    Aa Bhajan lakhi ne muko

    • @urmigadhavi7719
      @urmigadhavi7719 4 หลายเดือนก่อน

      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં કોણ બળવંતાં
      ગણતિજી કહેછે હું તો શીવજી નો પુત્ર
      હનુમાનજી કહેછે હું તો વાયુ નો પુત્ર
      ગણતિજી કહેછે મારે ફૂલડાં ની માળા
      હનુમાનજી કહેછે મારે આકડા ની માળા
      ગણતિજી કહેછે મારે રિદ્ધિ સિદ્ધિ નારી
      હનુમાનજી કહેછે હું બાલબ્રહ્મચારી
      ગણતિજી કહેછે મારે જનોઈ ના જોટા
      હનુમાનજી કહેછે મારે લાલ કછોટા
      ગણતિજી કહેછે મેતો સુર્યરથ વાળ્યો
      હનુમાનજી કહેછે મેતો લંકા ગઢ બાળ્યો
      ગણતિજી કહેછે મારે ભોજન માં લાડું
      હનુમાનજી કહેછે મારે તેલ ચઢે ટાઢું
      ગણતિજી કહેછે મારે લાંબી લાંબી સૂંઢ છે
      હનુમાનજી કહેછે મારે લાંબી લાંબી પૂંછ છે
      ગણતિજી કહેછે માતા કોણ બળવંતાં
      પાર્વતીજી કહેછે તમે બેવ બળવંતાં
      હનુમાનજી કહેછે માતા કોણ બળવંતાં
      અંજની માં કહેછે તમે બેવ બળવંતાં
      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં બેવ બળવંતાં

  • @hansapalan9539
    @hansapalan9539 ปีที่แล้ว +1

    Like

  • @sankarbhaikanani1241
    @sankarbhaikanani1241 ปีที่แล้ว

    જયસીતારામ જય

  • @henipatel5284
    @henipatel5284 3 ปีที่แล้ว +5

    Lyrics plzzz very nice bhajan

    • @urmigadhavi7719
      @urmigadhavi7719 2 ปีที่แล้ว +1

      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં કોણ બળવંતાં
      ગણતિજી કહેછે હું તો શીવજી નો પુત્ર
      હનુમાનજી કહેછે હું તો વાયુ નો પુત્ર
      ગણતિજી કહેછે મારે ફૂલડાં ની માળા
      હનુમાનજી કહેછે મારે આકડા ની માળા
      ગણતિજી કહેછે મારે રિદ્ધિ સિદ્ધિ નારી
      હનુમાનજી કહેછે હું બાલબ્રહ્મચારી
      ગણતિજી કહેછે મારે જનોઈ ના જોટા
      હનુમાનજી કહેછે મારે લાલ કછોટા
      ગણતિજી કહેછે મેતો સુર્યરથ વાળ્યો
      હનુમાનજી કહેછે મેતો લંકા ગઢ બાળ્યો
      ગણતિજી કહેછે મારે ભોજન માં લાડું
      હનુમાનજી કહેછે મારે તેલ ચઢે ટાઢું
      ગણતિજી કહેછે મારે લાંબી લાંબી સૂંઢ છે
      હનુમાનજી કહેછે મારે લાંબી લાંબી પૂંછ છે
      ગણતિજી કહેછે માતા કોણ બળવંતાં
      પાર્વતીજી કહેછે તમે બેવ બળવંતાં
      હનુમાનજી કહેછે માતા કોણ બળવંતાં
      અંજની માં કહેછે તમે બેવ બળવંતાં
      નમું ગણેશ દેવ નમું હનુમંતાં
      એ બેવ દેવો માં બેવ બળવંતાં

  • @ThakorJay2009
    @ThakorJay2009 15 วันที่ผ่านมา

    4:46 4:46 4:47 4:47 4:47 4:47 4:47 4:48 4:48 4:48 4:48 4:49 4:49 4:49 4:49 4:50

  • @hemlattakalal2591
    @hemlattakalal2591 3 หลายเดือนก่อน

    2❤❤

  • @gopalsinhgohil1005
    @gopalsinhgohil1005 2 ปีที่แล้ว

    🚩

  • @nandlalmakwana7282
    @nandlalmakwana7282 ปีที่แล้ว +1

    જયગણેશાયનમ❤😂🎉😢😮😅😊

  • @dineshbhai2740
    @dineshbhai2740 2 ปีที่แล้ว

    જય. 🌹🙊🙏 હનુમાન