ખુબ જ સુંદર, આપણી ગુજરાતી પરંપરા ને આપ દ્વારા પોષણ મળી રહ્યું છે, આપ લોકો થકી આજ ની પેઢી પ્રભાતિયા ની સમજણ કેળવશે, આપ લોકો થકી આપણી સંસ્કૃતિ નું રક્ષણ સંવર્ધન થઈ રહ્યું છે, સંગીત સાથે સંસ્કૃતિ ની જાળવણી ... આખી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન 🙏🌺 ખૂબ આગળ વધો ખૂબ કામ કરો..ઈશ્વર આપને ખૂબ શક્તિઓ પ્રદાન કરે કે આપ ઉત્તમ કામ કરતા ક્યારેય અટકો નહિ કોઈ અડચણો નડે નહીં..ખૂબ ખૂબ શુભેચ્છાઓ...આપ સૌનો આભાર🙏
Jaybhai chalu rakho aavaa hira jevaaa bhajno upload karvaanaa Mane to bovj gamyu tamaaru collection Joyu to last year ma 1 upload thayu Feel thayu k kadaach aa channel ma badha tamaari choice naa bhajno recreate karela hot to ghadiye ghadiye search na karvu padet. Direct channel par j aavi ne play karat.
આ પ્રભાતિયા ના કયા part થી શરૂ કરું એ નથી સમજાતું... Point ૧: (Music) બઉ જુનુ અથવા એમ કહું તો ચાલે કે ખુબ જ પ્રાચીન છે આ પ્રભાતિયું, પણ કે રીતે આ નવા જમાના માં પણ એજ જૂની feelings આપે એવું સંગીત બનાવનાર જય ભાઈ કુબાવત ને દિલ થી આભાર 🙏🏼 Point ૨: (Guitar) શરૂઆત માં જે guitar ની arrangment આવે છે તે સાચ્ચે હૃદયસ્પર્શી છે. જો આ પ્રભાતિયું એ સમય માં બન્યું હોત તો મને આ Tune perfect match આવતી હોય એવું લાગે છે, આયુષ ભાઈ સોની ને આ ગીત માટે guitar વગાડવા માટે ખુબ ખુબ આભાર..... Point ૩: (Flute) ક્રિષ્ના ભગવાન શું આવી જ વાંસળી વગાડતા સંજીવ ભાઈ? (Beautifully compose કર્યું છે આ instrument) Point ૪: (mixing/mastering) જેટલું સુંદર આ પ્રભાતિયું છે એટલી જ સુંદર અને સાફ રીતે mixing/mastering કરવા બદલ કર્દમ ભાઈ ને ખુબ ખુબ આભાર.... Point ૫: (Singer) વિજય ભાઈ તમે મારા ALL TIME FAVOURITE SINGER છો યાર... તમારા વિશે જેટલું બોલું એટલું ઓછું (મારે કશું બોલવું જ નથી ભાઈ... બસ તમે આટલું સુરિલું ગાયું એના માટે ખુબ ખુબ આભાર... MAIN POINT: (TEAM WORK) આ પ્રોજેક્ટ માં જોડાયેલા દરેક માણસ ને દિલ થી આભાર... ભવિષ્ય માં આવા પ્રોજેક્ટ કરતા રહો એવી મારી પ્રાથના...
Tme loko mne aabhar k dhanyawad naa bolo.... Tme khub j saru kaam kro chho... Hu tamara full support ma chhu... Mne tamara kaam ni value chhe... 🙏🏼 Love you mara bhaiyo...❤️
ખુબ જ સુંદર, આપણી ગુજરાતી પરંપરા ને આપ દ્વારા પોષણ મળી રહ્યું છે, આપ લોકો થકી આજ ની પેઢી પ્રભાતિયા ની સમજણ કેળવશે, આપ લોકો થકી આપણી સંસ્કૃતિ નું રક્ષણ સંવર્ધન થઈ રહ્યું છે, સંગીત સાથે સંસ્કૃતિ ની જાળવણી ... આખી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન 🙏🌺 ખૂબ આગળ વધો ખૂબ કામ કરો..ઈશ્વર આપને ખૂબ શક્તિઓ પ્રદાન કરે કે આપ ઉત્તમ કામ કરતા ક્યારેય અટકો નહિ કોઈ અડચણો નડે નહીં..ખૂબ ખૂબ શુભેચ્છાઓ...આપ સૌનો આભાર🙏
Thank you so much so much for your kind words 🙏🤗🙏🙏🙏
Gamyu che mane bauj👏🏻👏🏻❤❤
E bv saru, tar mate j to banayu tu😅🤗🤗😘🧡
બઉ જ સુંદર ભાઈ 👌👌👌
તમારું કામ અંદર આત્મા સુધી પહોંચ્યું ભાઈ 🙏🙏🙏
Jay ho Vijay Chudasma
🙏🙏
Khub khub aabhar dada 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏽♂🙇🏽♂🙇🏽♂Jay siyaram
વાહ વિજય, જય, મજા આવી ગઈ!
વકીલ સાહેબ, આભાર 🤗🙏🤗
Jordar Vijaybhai 😍😍😍❤🥰
🧡🧡
વાહ સંજીવભાઈ, અદભુત. વૃંદાવનનું વહેલી સવારનું દ્રશ્ય ખડું થઈ ગયું.
🙏🙏🙏
Superb superb superb ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank thanks Thank you😁
Wah bhaiyo kya bat he amazing arrangement and music Jay bhai
Vijay bhai you are fabulous as always ❤❤
Thank you vhalq🧡🙏🤗🙏🧡
Wah vijay 👏👏👏
🙏🙏🤗🙏🙏
Khub khub aabhar bapu 🙏🏻🙏🏻🙇🏽♂🙇🏽♂🙇🏽♂
Kya baat hai....
Wahhhh
🙏❤️🙏
Thank you bhaya🧡🙏🧡
વાહ અદભુત...🔥🔥🔥
માધવ ગોવિંદમ્...🙏🙏
Hare krishna🧡
Radhe Radhe 💞💫
Sukun💞💞💞
Radhe Radhe🧡😇
Jay bhai banavo ne haji ekad evu...
Maja j ave che ...
Vah kya baat......😍😍😍
વાહ..... આજના સમયમાં પણ આવું ભજન , પ્રભાતિયું સંગીત સંભળાવવા બદલ ખુબ ખુબ આભાર ..
સાંભળીને ગદ ગદ થઈ ગયો ..
Thank you jay bhai and TEAM ❤️
Bhai Thank you vhala🙏🤗🙏
Areeee wah 😍😍🙏🏻
Wahhhh bhai o
Thank you bhaya🤗
Hats Off 🙌🏻❤️🔥
ભાઈઓ, પ્રભાતિયાં ઘણા સાંભળ્યા પણ આ સાંભળી ને પ્રભાતિયાં ની ચરમસીમા ની અનુભૂતિ થઈ 💖❤️
ભગવાન તમને મારું આયુષ્ય આપે 😘🥰
Are vhala Khub khub Dhanyvad bs Aayushya to ny pn bs tamaro prem ane aashirvad qapta rehjo🧡🙏🤗🙏🧡
Haa mitra only prem ni jarur chhe 🙏🏻❤
ખૂબ સરસ ભજન, સુંદર સંગીત જય ભાઈ અને વિજય ભાઈ નો મધુર અવાજ... આનંદ થી પરમાનંદ ની સફર માં લઇ ગયા.... 🙏
Dhanyvad 🧡🙏🙏🧡
Khub khub aabhar 🙏🏻🙏🏻🙏🏻❤
Wahhhhh superb 🙏🙏🙏🙏
Thank you bhai🧡
Wahhh jee waah adbhutt❤️❤️
ધન્યવાદ ભાઈ 🙏🤗
ખૂબ સરસ❤️
🧡🙏🧡🧡
Waah, Vijay 🔥🔥🔥👌 Supparb Bhai
🙏🙏🙏
Thanks Dada 🙏🏻
Jay shree Krishna
God bless you
Good keep it up bro
Hare krishna🧡🙏🧡
Heart Touched❤️
🧡🧡
વ્હાલા ગોવિંદ ના ગીત ❤️🌼😭🌼❤️
Yes bhai🙏🧡🙏
❤️❤️❤️❤️ vaah.... Keep going guys... Very good work...
Ohh yeah🤗🙏🧡
👌👌🙏🙏🙏ખુબ સુંદર🙏🙏🙏
🧡🙏🧡🙏🤗🤗
Wahhh wahhh Bhai 👌❤️❤️🙏
Thank you bhumi🧡
Jay shree Krishna 🙏
Hare krishna🧡
wah.. jamavat
Thank you 🙏🤗🙏
Nice vijay bhai.. one of my favorite ❤
🧡🙏🙏🧡
ખૂબ સુંદર
Thank you🤗🙏
❤❤❤❤❤❤❤
Very good vijay 👍🏻
🙏🙏🙏🤗
❤🙏🏻
Jay shree krishna
Hare Krishna🧡
❤️❤️❤️
🧡🧡🧡🧡
❤❤❤
🥺♥️🙌🏻✨
🙏😇🤗🙏🧡
🙏🏻
Waaah 🥰🥰🥰
Thanks bhai🤗
Wahhh
Thank you bhai🙏🤗
Jaybhai chalu rakho aavaa hira jevaaa bhajno upload karvaanaa
Mane to bovj gamyu tamaaru collection
Joyu to last year ma 1 upload thayu
Feel thayu k kadaach aa channel ma badha tamaari choice naa bhajno recreate karela hot to ghadiye ghadiye search na karvu padet. Direct channel par j aavi ne play karat.
આ પ્રભાતિયા ના કયા part થી શરૂ કરું એ નથી સમજાતું...
Point ૧: (Music)
બઉ જુનુ અથવા એમ કહું તો ચાલે કે ખુબ જ પ્રાચીન છે આ પ્રભાતિયું, પણ કે રીતે આ નવા જમાના માં પણ એજ જૂની feelings આપે એવું સંગીત બનાવનાર જય ભાઈ કુબાવત ને દિલ થી આભાર 🙏🏼
Point ૨: (Guitar)
શરૂઆત માં જે guitar ની arrangment આવે છે તે સાચ્ચે હૃદયસ્પર્શી છે. જો આ પ્રભાતિયું એ સમય માં બન્યું હોત તો મને આ Tune perfect match આવતી હોય એવું લાગે છે, આયુષ ભાઈ સોની ને આ ગીત માટે guitar વગાડવા માટે ખુબ ખુબ આભાર.....
Point ૩: (Flute)
ક્રિષ્ના ભગવાન શું આવી જ વાંસળી વગાડતા સંજીવ ભાઈ? (Beautifully compose કર્યું છે આ instrument)
Point ૪: (mixing/mastering)
જેટલું સુંદર આ પ્રભાતિયું છે એટલી જ સુંદર અને સાફ રીતે mixing/mastering કરવા બદલ કર્દમ ભાઈ ને ખુબ ખુબ આભાર....
Point ૫: (Singer)
વિજય ભાઈ તમે મારા ALL TIME FAVOURITE SINGER છો યાર...
તમારા વિશે જેટલું બોલું એટલું ઓછું (મારે કશું બોલવું જ નથી ભાઈ...
બસ તમે આટલું સુરિલું ગાયું એના માટે ખુબ ખુબ આભાર...
MAIN POINT: (TEAM WORK)
આ પ્રોજેક્ટ માં જોડાયેલા દરેક માણસ ને દિલ થી આભાર...
ભવિષ્ય માં આવા પ્રોજેક્ટ કરતા રહો એવી મારી પ્રાથના...
Bhai Dil thi Dhanyvad for your kind word
Khub aabhar saanj ❤🙏🏻
Dil se anek dhanywaaad 🌼😊
Tme loko mne aabhar k dhanyawad naa bolo....
Tme khub j saru kaam kro chho...
Hu tamara full support ma chhu...
Mne tamara kaam ni value chhe... 🙏🏼 Love you mara bhaiyo...❤️
જય હો, ખૂબ સરસ🎶💐