રામાયણ ઉપર મજાક થાય અને લોકો હશે એ દુઃખની વાત છે એકવાર મુસ્લિમ ગ્રંથને મહેસાણી ભાષામાં રજુ કરો અને કેટલા મુસ્લિમો હશે છે એ તમે જુઓ. માયાભાઈ મોરારી બાપુ ના ખૂબ જ પ્રીતિ પાત્ર છે છતાં પણ તે રામાયણ ની મશ્કરી કરે છે. હિન્દુ અને શત્રુ બોધ નથી.
આપણા હિન્દુ ધર્મ ગ્રંથ પર આવી મજાક કોમેડી કરવાની બંધ કરો... સાચા મર્દના દીકરા હોય તો બીજા કોઈ ધર્મ ગ્રંથ પર આવી મજાક કે કોમેડી કરજો .... ચ્ઠીનું ધાવણ યાદ આવી જશે.... જય શ્રી કૃષ્ણ 😢😢😢😢😢😢😢😢
માયાભાઈ આપની દુકાન તો હારીજ ચલાવો છો પણ મી.માયાજી હાલના આપડા દેશના વડાપ્રધાન ક્ષી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મેંહોણાનાજ છે તથા એમની સાથે આપણા દેશના ગૃહપ્રધાન ક્ષી અમીતભાઈ શાહ સાહેબ પણ મૂળ મેંહોણાનાજછે ભઈ અને ગુજરાત નાપૂર્વ મૂખ્ય મંત્રીશ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ પણ મૂળ મેં હોણાનાજ છે સમજ્યા ભઈબંધ ભઈ પહેલા મેંસાણી ભાષા ઓળખો,જાણો પછી ગપ્પાં મારવા ખબર પડીજાસે મેંસાણાની મજાક કેમ કરાય છે....
તમે બહું હલકી વાત કરી રહ્યા છો મેહસાણા માં આવી ભાષા કોઈ નથી બોલતું મેહસાણા જિલ્લો નેચરલ ટોન માં વાત કરવા વાળી પબ્લિક છે હું પણ ચારણ છું અને મેહસાણા નો જ છું કોઈ ની પ્રાદેશિકતા ની મજાક ઉડાવી ને તમે તમારી વેલ્યુ ઓછી કરી રહ્યા છો
bhai aa tamari kathivad vs mehshana ni vat nathi pan aa maya bhai ne pehla bhasha shikhi avanu kyo .... aa bhasha kya ni pehla jani lo ... etle pochvani vat to na j karo to saru rehase@@sachinsarvaiyasachinsarvai7579.
હવે લોક કલાકારો અને કહેવાતા લોક સાહિત્યકારો પાસે ગુજરાતી પ્રાદેશિક ભાષાઓ અને પ્રાદેશિક લોકો ની નિમ્ન કક્ષા ની મજાક કરી ને હાસ્ય નિષ્પન્ન કરવા સિવાય બીજું સાહિત્ય બચ્યું હોય તેવું લાગતું નથી. આ માયા ભાઈ તો ખૂબ ઉચ્ચ કક્ષા ના કલાકાર છે એવું મનાતું પણ તેમણે આવી રીતે હાસ્ય નિષ્પન્ન ન કરવું જોઈએ. આ તો માત્ર સલાહ છે. માનવી ન માનવી તે તેઓશ્રી ની મરજી છે. ગ્રહ મનન સારા હોય ત્યાં સુધી બધું ચાલે જેમ શ્રી રૂપાલા સાહેબ ની જેમ.
માયાભાઇ હું મહેસાણા જિલ્લાનો જ વતની છું અને તમારા લગભગ બધા પ્રોગ્રામ જોવું જ છું અને તમે ગણા સમયથી મહેસાણાની ભાષાની વાત કરી બીજા વિસ્તારના લોકોને મોજ કરવો છો કઈ વાંધો નઈ પણ તમે મહેસાણામાં કઈ જગ્યાએ પ્રોગ્રામ કર્યો તો એ જણાવજો તો મહેસાણા વાળા ત્યાં જઈ ભાષા ખરેખર એવી છે કે નઈ તે જોઈએ તો ખરા.
इस आदमी को शर्म आनी चाहिए जो रामायण का मजाक उडा़ रहा है। पता नहीं, कितना गिरेंगे ऐसे कथाकार।यह एक ही नहीं, कितने ही इस तरह के कथाकार हैं जिन्हें लोग बापू कहकर संबोधित करते हैं। शर्म की बात है।
માયા ભાઈ ભગવાન રામ નામનું અબોટિયું તમારા પગમાં રાખી ને ભગવાન નું અપમાન કરો છો વળી પાછું એનાથી જ તમારું પરસેવા વાળું મોઢું અને નાક પણ લૂછો છો અને બીજાને ભગવાન ,માતાજી વિશે વાત કરી ને મજાક ઉડાવો છો પાછા બીજાને જ્ઞાન આપો છો તમારા જેવા લોકોજ હિન્દુધર્મ ની મજાક કરે છે એના કારણે દરેક સનાતનીઓને નીચું જોવું પડે છે તો તમારો રોટલો ધર્મની મજાક કરી ને ના સેકો
તમે રામાયણ a ને મજાક ઉડાવો સોં લુખેસ 😜 ટુ પોતાને મહાન સમજે સે ટુ સાચો કલાકાર નથી ટુ ઠગ 😜સે કારણ તમે શ્રી રામ ની અને સીતા માં 🙏 મજાક ઉડાવી સે કોઈ પણ ભાસા હોય ભગવાન ને to બધા માને સે 👍 પસી ગમેતે જિલ્લા ના ના હોય ટોપા 👌🙏
રામાયણ ઉપર મજાક થાય અને લોકો હશે એ દુઃખની વાત છે એકવાર મુસ્લિમ ગ્રંથને મહેસાણી ભાષામાં રજુ કરો અને કેટલા મુસ્લિમો હશે છે એ તમે જુઓ. માયાભાઈ મોરારી બાપુ ના ખૂબ જ પ્રીતિ પાત્ર છે છતાં પણ તે રામાયણ ની મશ્કરી કરે છે. હિન્દુ અને શત્રુ બોધ નથી.
बिलकुल सही बात हैं!❤
We should boycott him till he apologises
આજના કલાકારો પૈસા માટે રામની પણ મજાક કરશે, અને સંસ્કારની વાતો પણ કરશે.
માયા ભાઈ મહેસાણા ની ભાષા તમને બોલતાં ના ફાવે એ મહેસાણા વારા જ બોલી શકે 😅જય અર્બુદા 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ભાષા તો ઠીક સે બંધુ પણ આલોક રામાયણ પર કોમેડી કરે છે એ ચીંતા જનક છે
રામાયણ એ શુસે એ સમજો પહેલા એ હાસ્ય નો વિષય નથી આતો હિન્દુ ધર્મ નો પવિત્ર ગ્રંથ છે ભાઇ મજાક ના બનાવો
મજાકમાં ભગવાન રામ જ મલ્યા ભાઈ
@@mahipalsinhchauhan6055 સાચી વાત
Amra mya kakana koti koto om nmh...shivay har har har mhadav.
❤❤❤❤⛳🤲🙏👏👏😝🌻🌼🍁🍀☘🌿🌿🌿⚘🌷🌾🌹🥀🌺🍼🍦🍫🍬🕉🕉🕉🕉🍔🍟🍕🍿🎂🍭🔔🔔🔔🎛🎛🎛🎺🎻🎧🎙🎙😄😃😎👩🚒🤴👰🙋♀️🙋♂️🙋♀️🙋♂️👏👏👏🙏🙏🤲🤲
આપણા હિન્દુ ધર્મ ગ્રંથ પર આવી મજાક કોમેડી કરવાની બંધ કરો... સાચા મર્દના દીકરા હોય તો બીજા કોઈ ધર્મ ગ્રંથ પર આવી મજાક કે કોમેડી કરજો .... ચ્ઠીનું ધાવણ યાદ આવી જશે.... જય શ્રી કૃષ્ણ 😢😢😢😢😢😢😢😢
Bahu j sachi vat bhai 🌷
સાચી વાત છે
ભુલ. વક્તા. ની. નથી. આવું. સાભરવાવારા. દોષી. ગણું. છું. કારણ. આટલી. મોટી. મેદની. એક. પણ. માણસ. નતો. કે. આવી. મજાક. જેવી. ભાષાનો. વિરોધ. કરવા. ઉભો. થાય. .
Sachi vaat
Right
અમારી ભાષા અમને ગમે છે ખાખરાની ખિસકોલી આંબાનો સ્વાદ શું જાણે
Ha bhai
Ha
માયા ભાઇ ખાખરા ની ખિસકોલી નથી તમારી ભાષા ના વખાણ કરે છે. ખોટુ નહિ લગાડો.
@kagatharamahendrakumar4836 અમારી ભાષા નું અપમાન કર્યું છે
Sav sachu ❤❤
આ આખા મહેસાણા ની ભાષા નથી આ એક સમાજ ની ભાષા છે
Right
આવી રીતે મહેસાણાવાળા નથી કહેતા રામાયણ.😢😢આ સંસ્કાર કોને આપ્યા આને કોઈ બોલી ની મજાક ઉડાવવી.
આવી મજાક મસ્તી વાળા કલાકાર ને સ્ટેજ પર થી નીચે ઉતારવો જોઇએ..
સાંભળવા વારા ને પણ થોડીક શરમ આવવી જોઇએ..
ઘણી વખત માયા એ માફી માંગી છે..
સાચિ વાત 100℅
શાહબુદ્દીન રાઠોડ ની કોપી કરી
પણ એના જેવું નો થાય માયા ભાઈ
માયાભાઈ આપની દુકાન તો હારીજ ચલાવો છો પણ મી.માયાજી હાલના આપડા દેશના વડાપ્રધાન ક્ષી નરેન્દ્રભાઇ મોદી સાહેબ મેંહોણાનાજ છે તથા એમની સાથે આપણા દેશના ગૃહપ્રધાન ક્ષી અમીતભાઈ શાહ સાહેબ પણ મૂળ મેંહોણાનાજછે ભઈ અને ગુજરાત નાપૂર્વ મૂખ્ય મંત્રીશ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ પણ મૂળ મેં હોણાનાજ છે સમજ્યા ભઈબંધ
ભઈ પહેલા મેંસાણી ભાષા ઓળખો,જાણો પછી ગપ્પાં મારવા ખબર પડીજાસે મેંસાણાની મજાક કેમ કરાય છે....
મેહસાણા ની ભાષા બોલતા નથી આવડતી મહેસાણા ની ભાષા બોલવા માટે મહેસાણામાં જન્મ લેવો પડે
Che su kadhi levanu Eni bhasha ma??
Right
અમારી ભાષા તો અમે મેહોણા વાળા જ બોલી શકી એ એ સસ્તંગી નું કામ નથી
આ બધુ ઘરનુ જોડે બાયલાવેડા
આ મહેસાણાની ભાષા છે જ નહીં માયાભાઈ.
હો
આવા લોકો હલકી ભાષા નો ઉપયોગ કરી ને પોતાની વાહ વાહ થાય તેના માટે કરે છે....
માયાભાઈ તમે મહેસાણા ની ભાષા અને રામાયણ બંનેનું અપમાન કરી રહ્યા છો
તમે એક સારા કલાકાર છો આવું વર્તન તમારાથી ન થાય
ભાઈ આતો ડાયરો કેવાય આમાં કંઈ ખોટું
નાં લગાડવાનું હોય 😊
આમાં તો હસી મજાક ચાલે.
A Mehsana ne Basanti
સૌરાષ્ટ્ર ના લોકો નું લેવલ આનાથી ખબર પડે કે આવા વાહિયાત કલાકાર ને એ લોકો સાંભળે છે.
ભંગારના વેપારી ને ભંગાર ની જ ખબર પડે બેટા
તમે બહું હલકી વાત કરી રહ્યા છો મેહસાણા માં આવી ભાષા કોઈ નથી બોલતું મેહસાણા જિલ્લો
નેચરલ ટોન માં વાત કરવા વાળી પબ્લિક છે
હું પણ ચારણ છું અને મેહસાણા નો જ છું
કોઈ ની પ્રાદેશિકતા ની મજાક ઉડાવી ને તમે તમારી વેલ્યુ ઓછી કરી રહ્યા છો
Emno mun udesh aanand karva no se aanand kari levai fakt moj moj ne moj
વધારે પડતી વાયડાય કરે છે, પૈસા માટે આટલી હલકી મજાક શોભતી નથી
પોતાનું પેટ ભરવા આવુ ફેકશો નહિ આહિરભાઈ. મહેસાણા જિલ્લો દુનિયામાં ફેલાયેલો છે. ગણા વક્તા જોયા તમારી જેમ બાઇવેડા કોઇ નથી કરતુ 🙏🙏🙏🙏
@@mehuldave5989 आप ने बिलकुल सही कहा है...👌👌👌
Halki no che
આ મહેસાણા ની ભાષા છે જ નહિ માયાભાઈ આવી રીતે મજાક નો ઉડાવો....એક વાર આવી ને રો મેહસાણા માં તમે ભાવનગર રેવાનું ભૂલી જશો
Sachivat. Chebhavanagar. Vala. Se. Sebolochho
Sachi vat che Bhai
Lakhva varani bhul se
Kathiyavad e kathiyavad ene tamaru uttar gujrat na poche
bhai aa tamari kathivad vs mehshana ni vat nathi pan aa maya bhai ne pehla bhasha shikhi avanu kyo .... aa bhasha kya ni pehla jani lo ... etle pochvani vat to na j karo to saru rehase@@sachinsarvaiyasachinsarvai7579.
કલાકાર એટલે ખોટી ફાંકા ફોજદારી
મહેસાણા માં એક વર્ષ માટે રહેવા આવો પછી મહેસાણા ની ભાષા આવડે મારા વાલા
Bahot sundar speech vah vah
આ લોકો બીજાની મજાક ઉડાવી ને હાસ્ય બનાવે છે અને મૂર્ખા લોકો દાંત કાઢે છે
Emay emne mehshana sav dekhai gayu che khas maya bhai ahir ne
Tame maheshanaa na lago
@@DCYT-u4y ha bhai
Thodi hasi levay bhai man sant thay jay tension no re badhi boli ma bole eto aapde evu man ma no rkhay bhai thodu hasi levay
@@mehuldave5989બિલકુલ સાચું કહ્યું....
સુરતી, મહેસાણી અને કાઠિયાવાડી મિક્સ
મારા ભાઈ માયા ભાઈ આ મહેસાણી ભાષા નથી પણ મજાક છે વિચારી ગોખી ને બોલો મારા ભાઈ
હવે લોક કલાકારો અને કહેવાતા લોક સાહિત્યકારો પાસે ગુજરાતી પ્રાદેશિક ભાષાઓ અને પ્રાદેશિક લોકો ની નિમ્ન કક્ષા ની મજાક કરી ને હાસ્ય નિષ્પન્ન કરવા સિવાય બીજું સાહિત્ય બચ્યું હોય તેવું લાગતું નથી. આ માયા ભાઈ તો ખૂબ ઉચ્ચ કક્ષા ના કલાકાર છે એવું મનાતું પણ તેમણે આવી રીતે હાસ્ય નિષ્પન્ન ન કરવું જોઈએ. આ તો માત્ર સલાહ છે. માનવી ન માનવી તે તેઓશ્રી ની મરજી છે. ગ્રહ મનન સારા હોય ત્યાં સુધી બધું ચાલે જેમ શ્રી રૂપાલા સાહેબ ની જેમ.
Aa bhai kalakari Kari gaya aapna dharm sathe
મહેસાણી ભાષા ના આવડે તમને gj2
બુદ્ધિનું પ્રદર્શન કરે છે આ.
આ લોકો ને ધર્મ ઉપર મજાક કરતા જરા પણ શરમ નહિ આવતી 😢😢
રામાયણ ની મજાક ન ઉડાળ ભાઇ
Mahesana is best
It is not common to speak the language of Mehsana, one who is born in a village of Mehsana can speak it. I am proud of my district
true
સુરતી ભાષા છે
લોકો પણ કેટલા પાગલ છે....😢😢😢😢😢😢
આ કંઈક કરો ભાઈ આ દિવસે દિવસે વધારે પહેલા વાણીયાઓની ઉડાડતો હવે મહેસાણા ઉપર આવી ગયો છે
Bov Sachi vat mayabhai jagdamba ni sarkhamni no thay
કાઠિયાવાડમાં વિસ્તાર અને જાતિને ધ્યાન માં રાખે છે એવું ઘણી વખત જોયું છે
આવી જ રીતે ઉંધુ બને તો. ઉલટું મહેસાણા માં કાઠીયાવાડી ભાષાનો આદર થાય છે
ખોટા ને ખોટા મળ્યા આમાં સાચું કોણ સમજાવે😮😮😮
આ અગાઉ પણ માયાભાઈ એ શિવ પાર્વતી વિશે મજાક ઉડાવી હતી, કંઈક શરમ કરો.
Mehsana is first class in world
વાઘરી ભાષા અથવા તો કથીયા વાળી
Jay shree ram ❤❤❤
આ કલાકાર તો સ્ટેજ પર રજૂ કરે છે આજે રામાયણ આપડે પરિવાર ને સંભાળવાની છે
મહેસાણા નું નય હા માય ભાઈ વાઘેલાનું છે આ
Jati muko loko na vatan par bolavanu bandh karavo
Jay maniraj jay manitaj utargujarat
ભાષા હલકી કક્ષાની ના હોવી જોઈએ
આપ સાંભળો ક્યારેક ધીરુભાઈ સરવૈયા ને આખો પરીવાર સાથે બેસીને સાંભળી શકે ધીરુભાઈ સરવૈયા ને..
હા ભાઈ હું 5 વરસથી સાંભળું છું ધીરુભાઈ ને ❤❤
ધીરુભાઈ ની મોજ હા, ,,,,આમને ના આવડે બોલતા ....હસાવતા
Dhirubhai is great.
100℅
Mahesana ne su samjo cho bhai
Joi ne dekhayi rhyu che 😢 je na smjaay e !! 😂😢😢😢
Khoti bhasha mix those 6e
માયા ભાઈ ને ના રોવો..કોણ કેવા સંસ્કારે માંથી જન્મેલા છે..🤔🤔 એતો દરેક ની કૉમેન્ટ પરથી ખબર પડી જાય સેરી..
Mayabhai!
Ae Sita Mata hata....
Ae Khali Sita n hati.....
Ane Ae jenmna putri hata ae janak Raja hata
Khali janak na hata...
Mehsani bolvi etli easy nathi😂😂
એક નંબરનો નીચના પેટનો છે આ માયો
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
માયાભાઇ હું મહેસાણા જિલ્લાનો જ વતની છું અને તમારા લગભગ બધા પ્રોગ્રામ જોવું જ છું અને તમે ગણા સમયથી મહેસાણાની ભાષાની વાત કરી બીજા વિસ્તારના લોકોને મોજ કરવો છો કઈ વાંધો નઈ પણ તમે મહેસાણામાં કઈ જગ્યાએ પ્રોગ્રામ કર્યો તો એ જણાવજો તો મહેસાણા વાળા ત્યાં જઈ ભાષા ખરેખર એવી છે કે નઈ તે જોઈએ તો ખરા.
वाह रोटली 😅 वाह शाख 😅 नसीब खराब होय पछी तो ऊंट पर बैठा होय तो पण कुतरु करडी जाय 😅😅
Mayabhai saras vyktitv.
હલકા
हमेशा काठियावाड़ ना कलाकारों केम विवादों उभा करे छे उत्तर गुजरात ना कलाकारों केम विवाद मां नथीं आवता । समझी जाओ
અલ્યા માયા. અમારી ભાષા બોલવા માટે અમારા મેહોણા મા જનમ લેવો પડે.
રામાયણ નુ અપમાન ના કરો
JayShree Krishna🙏🙏Mayabhai Mahesanni bhasanthi Palnpurni bhasache💯✅
Khakhra ni kiskoli aamba no swad su jaane maya.....
Bija dharam vise ek joks to Kari batav bhai
❤🎉❤🎉🎉❤
Gujarati bhasha ...😅😅😅
Sita Ram
आज नु भणतर अभिमान वधिजाय
માયા ભાઈ ને કઈ તુ પેલા મહેસાણી શીખી લે પેલા પછી મહેસાણી મા રામાયણ કેજે આતો એના ઘરની રામાયણ કહેછે મહેસાણા મા આવી રામાયણ હોતી જ નથી
સાહિત્ય ને સમજતા શીખો. કવિ અને લેખક ભાષામાં છૂટ લેતા હોય છે. કેમ કે તો જ સાહિત્ય સર્જન થાય.
Are bhai કોઈનું જુઠુ સાહિત્ય ના બનાવાય@@MayurAhir-bn7ok
@@MayurAhir-bn7oksachi vaat
રામાયણની કાપવા વાળુ એક પેદા થયુ
Kathiyavad.ma.thi.bhagvan.gujrat.ma.aaviya.jay.ranchhod😮
इस आदमी को शर्म आनी चाहिए जो रामायण का मजाक उडा़ रहा है। पता नहीं, कितना गिरेंगे ऐसे कथाकार।यह एक ही नहीं, कितने ही इस तरह के कथाकार हैं जिन्हें लोग बापू कहकर संबोधित करते हैं। शर्म की बात है।
🙏🙏🙏🙏 koti koti namn pan beno ne samjave kon bhagvan Apne Savasth mast rakhe
Verry good baya ben
મહેસાણા વાળા ની ભાસા ની વાત ના કર તમારા કાઠિયાવાડી કેટલા ચીટર છે વાત કર આ તારા જેવા ને કારણે લખવું પડે છે.
Bhai e j ne bija ni hau ughadi kre potani koina ughadi kre 😡😡
ઉતર ગજરાત મોટુ ચીttar હું પાટીદાર છું.માયા ભાઇ ની વિરુદ્ધ મા કાંઈ બોલતા નહિ.
Tamari bhasani ghaan રાખો ભાઈ બીજાની ભાષા નું ઘ્યાન ન રાખો ભાઈ ધંધા મા ઘ્યાન રાખો
હલકા તારી હલકાઇ દેખાઈ આવી
😊सब भाषाएं माता रूप है। आनंद में रहिए। सबको मिला हूं। सब अच्छे है मेहसाना सौराष्ट्र उत्तर दक्षिण पूर्व पश्चिम।
🙏 હારા દિકરા હારી માં હોય તો મળે 🙏
માયા ભાઈ ભગવાન રામ નામનું અબોટિયું તમારા પગમાં રાખી ને ભગવાન નું અપમાન કરો છો વળી પાછું એનાથી જ તમારું પરસેવા વાળું મોઢું અને નાક પણ લૂછો છો અને બીજાને ભગવાન ,માતાજી વિશે વાત કરી ને મજાક ઉડાવો છો પાછા બીજાને જ્ઞાન આપો છો
તમારા જેવા લોકોજ હિન્દુધર્મ ની મજાક કરે છે એના કારણે દરેક સનાતનીઓને નીચું જોવું પડે છે તો તમારો રોટલો ધર્મની મજાક કરી ને ના સેકો
🎉
😊😊😊
આવું કોણ બોલે છે મહેસાણા મા આવી ઘર ની ભાસે વાપરે છે સરમ. આવી જોયે
ભાઇ મેહોણા તો મેહોણા
Gj2 ni halki na pado ...avo gj2 mo ....har har Mahadev
GJ2 ni mahemangati jabardast. Prem thi jamade.
Maru valu Mahesana che teni AK vakhat mahemangatri karo,,14 Malak bhuli jacho,teni vato, mara chuvad no tahuko,
માયા ભાઈ મહેર બાની કરો
આ સૂરતી ભાષા છે,મહેસાણા ની નઈ...😂
તમે રામાયણ a ને મજાક ઉડાવો સોં લુખેસ 😜 ટુ પોતાને મહાન સમજે સે ટુ સાચો કલાકાર નથી ટુ ઠગ 😜સે કારણ તમે શ્રી રામ ની અને સીતા માં 🙏 મજાક ઉડાવી સે કોઈ પણ ભાસા હોય ભગવાન ને to બધા માને સે 👍 પસી ગમેતે જિલ્લા ના ના હોય ટોપા 👌🙏
સાચી વાત કરી છે ભયલા
Mayabhai aa mahesanani bhasha tame bolata nathi pan bhavnagarni karhiyavadi mix bhasha chhe mahesha nani bhasha shuddha gujarati chhe,
મહેસાણા ની ભાષા નથી આ કોઈ બીજા સમાજ ની ભાષા છે
આપણી સંસ્કૃતિ ની મજાક ઉડાવી નેજ આટલી લોક પ્રિયતા મેળવી છે
Heppi divali
Mayabhai mehsana ni mafi na mangvi pde bhai
❤❤❤
આ મહેસાણા ની ભાષા નથી જુઠ્ઠા તમે કેટલા માણસ ડફોળ બનાવીશ?
Bhai tara rotala na shek
મહેસાણા ની ભાષા આવડતી નથી તો ખોટું બોલો છો
Maya Ramayan Ni Majak Nakar Hanuman Dada Khabar Ch6?
Moj.maya.mama.ha
સાવ કેવી નિમ્ન ધર્મ ની હસી કરે છે
બાયલો માંયલો