Gujarat : મતદાનને હવે ગણતરીના કલાકો બાકી, છેલ્લી ઘડીએ કઈ બાબતો અસર કરશે? Jagdish Mehta સાથે વાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • #Gujarat #Election #LoksabhaElection2024 #Rajkot #Rupala #ParshottamRupala #Geniben
    રાજ્યમાં લોકસભાની ચૂંટણીને હવે 36 કલાકથી પણ ઓછો સમય રહ્યો છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું છે. પણ અંતિમ સમયે પણદારોનો મીજાજ બદલાઈ શકે છે. જાણો છેલ્લી ઘડીએ કઈ બાબતો ચૂંટણી પર અસર કરે છે? આ આપના પ્રતિભાવો કૉમેન્ટમાં જણાવી શકો છો.
    વીડિયો : તેજસ વૈદ્ય
    કૅમેરા- બિપિન ટંકારિયા
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

ความคิดเห็น • 136

  • @parthpatodiya6140
    @parthpatodiya6140 หลายเดือนก่อน +12

    આજે એક વાત સાબિત થાય છે કે ભાજપ માટે એક આખા સમાજ ના બદલા માં એક ઉમેદવાર કેટલો મહત્વ નો છે, હું પાટીદાર છું પણ રાજપૂત સમાજ નિ અસ્મિતા નો સવાલ છે હું એમનું સન્માન કરું છું 😊

  • @ranabhailavadia5319
    @ranabhailavadia5319 หลายเดือนก่อน +11

    તું જોકર જ છે રામ મંદિર , 370, મુદ્દા ન ચાલ્યા એટલે મુદ્દા નથી એવું પત્રકાર દલાલ કહો છો

  • @arvindbhaimungalpara7853
    @arvindbhaimungalpara7853 หลายเดือนก่อน +6

    મહેતા સાહેબ સમાંતર રીતે એક બાજુ ખેંચવા માટે થોડાક પ્રખ્યાત છો

  • @dhanabarad1717
    @dhanabarad1717 หลายเดือนก่อน +5

    સુરેન્દ્રનગર માં સનત મહેતા પણ ચૂંટાતા હતા પણ જ્ઞાતિ વાદ કઇ પાર્ટી લઈ આવી એનું પણ પત્રકારે વિશ્લેષણ કરવું જોઈએ

  • @user-vs2wi2kd3t
    @user-vs2wi2kd3t หลายเดือนก่อน +2

    પાલાવાસણા થી બેચરાજી sh18 આસજોલ ગામની પાસે નર્મદા નો પુલ તૂટ્યો ચાર વર્ષ થયા બસો ની સેવાથી વંચિત બનાવ્યા છે આવા લોકો ને મત શા માટે આપવો?

  • @swarupbajadeja3996
    @swarupbajadeja3996 หลายเดือนก่อน +3

    ભાઈ તમે ક્યાંક બીજેપી ના પક્ષમાં બોલી રહ્યા હોય એવું લાગે છે પ્લીઝ સત્યનો સાથ આપો

    • @umeshpatel-rz6vn
      @umeshpatel-rz6vn หลายเดือนก่อน

      Always bjp mate j bole cche

  • @rajeshdhamecha9245
    @rajeshdhamecha9245 หลายเดือนก่อน +1

    નમો નમો બાકી જગદીશભાઈ સહુને ગામો...evergreen...❤

  • @rameshchandrasejpal8557
    @rameshchandrasejpal8557 หลายเดือนก่อน +2

    Jagdish mehta has very good vision for the prevailing situation about election and he is cautious in giving opinion in a impartial manner with appropriate word with proverbs,wish him further progress,

  • @swarupbajadeja3996
    @swarupbajadeja3996 หลายเดือนก่อน +2

    રાજપૂત સમાજ એક સત્યતા ની સાથે છે રહેવાની રહેશે અને છે તો રાજપૂત સમાજ હંમેશા સર્વ સમાજના અન્યાય દરેક કાર્યોમાં કે દરેક લડતો માં બધા સમાજને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે તો તમે એને સાથ કે સત્યતા બહાર લાવી શકો તો ઠીક છે ખોટી વાત ન કરતા જય ભવાની

  • @patelgovindbhai9440
    @patelgovindbhai9440 หลายเดือนก่อน +2

    Jay Swaminarayan

  • @pradhyumansinhgohil4151
    @pradhyumansinhgohil4151 หลายเดือนก่อน +2

    Jai bhawani

  • @HHZALAH
    @HHZALAH หลายเดือนก่อน +1

    જયભવાની

  • @mahipatsinhjadeja3620
    @mahipatsinhjadeja3620 หลายเดือนก่อน +2

    Rupala tamaro bhai chhe

  • @sureshbhaikantilal8367
    @sureshbhaikantilal8367 หลายเดือนก่อน +1

    Politics not a business it’s seva in democracy

  • @Kishan0m
    @Kishan0m หลายเดือนก่อน +1

    Saras

  • @danger6509
    @danger6509 หลายเดือนก่อน

    અહંકાર કોઈ ને સોડતું નથી❤❤❤❤

  • @vipulpateldudhagra6500
    @vipulpateldudhagra6500 หลายเดือนก่อน

    Good job jagdishbhai

  • @chandubhavadher3597
    @chandubhavadher3597 หลายเดือนก่อน

    મહેતા.શાહેબ.ભુ.દેવ.પાકા.ધળે.કાઠા.નાચડે.જય.માતાજી.જય.ભવાની.દેવભુમી.દ્વારકા

  • @saukatghasura5129
    @saukatghasura5129 หลายเดือนก่อน +2

    MANNIY JAGDISH BHAI MAHETA SAHEB, RAJKARAN MA 21 YEARS THI 65 YEARS. LAYKAT, DIGREE NAKKI KARVI JOIYE JETHI DIGREE, LAYKAT MUJAB KHATA NI FALAVNI THAI SAKE. MERA BHARAT DESH MAHAN.

  • @Pragneshbhatt19
    @Pragneshbhatt19 หลายเดือนก่อน +1

    જીતશે હિંદુત્વ સનાતન ધર્મ મોદીજી જામનગર દેવ ભૂમિ દ્વારકા ની ક્ષત્રીય સમાજ ની દીકરી પુનમ બેન માડમ BJP જય માતાજી જય શ્રીરામ જય દ્વારિકાધીશ મહાદેવ હર 🙏🙏🙏

  • @devangpatel4868
    @devangpatel4868 หลายเดือนก่อน

    Original point....???

  • @user-gm4mr8ek9o
    @user-gm4mr8ek9o หลายเดือนก่อน

    સત્યમેવ જયતે‌, ક્ષત્રિયૌ સાચા છે,

  • @parthcarting710
    @parthcarting710 หลายเดือนก่อน +1

    દલ્લા

  • @kumarsinhjadeja3869
    @kumarsinhjadeja3869 หลายเดือนก่อน +1

    આ પત્રકારતવ ના નામે બી જે પી નો પ્રચાર કરી રહ્યા છે

  • @sabirpanjwani3387
    @sabirpanjwani3387 หลายเดือนก่อน

    Bye

  • @durgasinghbhati-yg8nm
    @durgasinghbhati-yg8nm หลายเดือนก่อน +1

    मोटा भाई ने धमका दिया लगता है 😂😂
    चेहरे पर आज हमेशा वाली रंगत नजर नहीं आ रही है 😊

  • @nitinbhaiparekh5504
    @nitinbhaiparekh5504 หลายเดือนก่อน +1

    ગુજરાત ની વિકાસ ગાથા વણથંભી રહે એ જરૂરી છે

  • @MrRavi3010
    @MrRavi3010 หลายเดือนก่อน +4

    Aa andolan to hal thayu , 10 years ma ketli IIM ne IIT bnya….????

    • @dharmendrasinhjadeja3596
      @dharmendrasinhjadeja3596 หลายเดือนก่อน

      Rajkot ma ketla varsa pela Silla jyas thayo aims no pan haju ketlu kaam baki chhe kya koi puchho specialy aava savalo to pela journalist pase thi Ava joiye

    • @Arvindsinh-mh4ix
      @Arvindsinh-mh4ix หลายเดือนก่อน

      😂

  • @hitendrabhojak9186
    @hitendrabhojak9186 หลายเดือนก่อน

    મહિલા અસ્મિતા ,મોઘવારી,બેરોજગારી મુદ્દા છે. મહિલા દરેક ઘર માં છે. જય ભવાની

  • @narendrachauhan4781
    @narendrachauhan4781 หลายเดือนก่อน

    🙏🙏vadodra

  • @SolankiMayursinh-pi3if
    @SolankiMayursinh-pi3if หลายเดือนก่อน +3

    Bhai pela samaj ne pase paksh ho Jagdish Bhai ame Kem bhuli jayi k Rupala su bolyo to Bhajap a kshatriya samaj ne vat sukam no mani ano matlab k Bhajap ne ghamda se

  • @gopaljethwani3322
    @gopaljethwani3322 หลายเดือนก่อน +5

    Support India alliance vote for congress for democracy

  • @hasmukhsinhparmar5345
    @hasmukhsinhparmar5345 หลายเดือนก่อน +1

    Vechai gayelo chhe

  • @danger6509
    @danger6509 หลายเดือนก่อน

    તમને ના ગમતા ઉમેદવાર ય કેપક્ષ તો nota મે મત આપશો ભાજપ કોંગ્રેસ સોડી nota મોટો સે❤❤❤❤❤❤❤❤

  • @rambhaichavda7410
    @rambhaichavda7410 หลายเดือนก่อน

    ભાઈ તમે કોઈ પક્ષની અંદર બોલો એવું નથી લાગતું

  • @durgasinghbhati-yg8nm
    @durgasinghbhati-yg8nm หลายเดือนก่อน +2

    Bjp se kitne paise liye, पत्रकारिता छोड़, भाजपा में चले जाओ मेहता साहब।
    आज आप बिक गए भाई।
    किस पर भरोसा करें।

  • @dharmendrasinhjadeja3596
    @dharmendrasinhjadeja3596 หลายเดือนก่อน +2

    Indirectly Dave saheb bhajp saport kare chhe pan

  • @truedeshbhakt3103
    @truedeshbhakt3103 หลายเดือนก่อน

    Jay bhavani
    Bhajpa javani

  • @ganeshbhaimarvaniya
    @ganeshbhaimarvaniya หลายเดือนก่อน

    લોકો એક વખત બધા મળી નોટા માં મત નાખી ફેર ચૂંટણી કરાવવી જોઇએ,તોજ સજ્જન લોકો રાજકારણ માં આવશે

  • @Veervs567
    @Veervs567 หลายเดือนก่อน +1

    Vote 4 Congress 🇮🇳🇮🇳🇮🇳

  • @surekhagoswami9462
    @surekhagoswami9462 หลายเดือนก่อน

    Nari. Asmita. Jindabad

  • @mahipatsinhjadeja3620
    @mahipatsinhjadeja3620 หลายเดือนก่อน

    😂😂

  • @meetvapatel9316
    @meetvapatel9316 หลายเดือนก่อน

    Shacivat Kari

  • @diliptrivedi3619
    @diliptrivedi3619 หลายเดือนก่อน +1

    JAGDISHBHAI, P.M. AVINE 6 SABHA KRI.KETLA MUDAONI VAT KRI?BHESH,MANGLESUTRA,MUSLIM NI
    VATO KRI.

  • @dilipthanki4475
    @dilipthanki4475 หลายเดือนก่อน

    ૧૦૦%મતદાન કરીને આપણે આપણી ફરજ બજાવીએ તો ૧૦૦% વિકાસ કરીને સરકાર એની ફરજ બજાવે.

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 หลายเดือนก่อน +7

    હવે સમજણ નહી આવે સાહેબ ફોગટ ખોટી કસરત રહેવા દિયો

  • @AshokRathod-zg6ul
    @AshokRathod-zg6ul หลายเดือนก่อน

    BJP એ રૂપાલા ની ટીકીટ ન કાપી ને સાબીત કરી દીધુ કે અમે કોઈ જાતી ના દબાણ મા આવી નહી આવીએ બીજુ તે પણ સાબીત કરી દીધુ કે તેના માટે તો રાષ્ટ્ર હિત માટે ચાર જ જાતિ છે તે ખેડૂત ગરીબ મહિલા અને યુવા તેના ઉત્કર્ષ માટે કામ કરી અને જાતિ ને રાજકારણ માંથી બકાત કરી ને સાચા રાષ્ટ્ર ના હિત ચિંતક ને મોકો આપવો આમ થાય તો જ રાષ્ટ્ર નું હિત થાય

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 หลายเดือนก่อน +1

    Boycott BJP candidate in parliament election

  • @ahlesunnatwaljamaat-io6qk
    @ahlesunnatwaljamaat-io6qk หลายเดือนก่อน +1

    Aa saheb bjp na lage che

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS หลายเดือนก่อน +1

    Congress public ni sarkar chhe bjp dekhada vaari party chhe kaam udyogpatio nu kare chhe .. etle mat to congress ne j

  • @ayubkhanpathan4717
    @ayubkhanpathan4717 หลายเดือนก่อน +1

    Jagdis bhai ek rumal tamara mate pan Che bjp ma

  • @diliptrivedi3619
    @diliptrivedi3619 หลายเดือนก่อน

    BHAIE BPNI TABLET CHALU RAKHJO.
    L.P. ×BAPU=KAMAL MURJAY CHHE

  • @mayankp8507
    @mayankp8507 หลายเดือนก่อน

    Krishi, berozgaari, monghvari, kisano, mudda bhulavi didha

  • @user-hw5yx1qh7t
    @user-hw5yx1qh7t หลายเดือนก่อน

    Jagdisbhai raviskumar nu vislesan kuvo nipaksa tevu sikho

  • @suryakantraval9401
    @suryakantraval9401 หลายเดือนก่อน

    Bija muda pachi koi sabhale

  • @pareshdhabalia7200
    @pareshdhabalia7200 หลายเดือนก่อน +1

    Simply khastriyo congress na hatho banya che modi e je gujrat ne international leval par lavya che congress to danga aapya ta ne gujrat ne last ubhu rakhtu

  • @saukatghasura5129
    @saukatghasura5129 หลายเดือนก่อน

    PARMATMA NI LILA NO KOI PAR NATHI.

  • @kanaiyalalpatel181
    @kanaiyalalpatel181 หลายเดือนก่อน

    Desh ma hava badal Rahi he avi vat kari koy chokas pax ne madad karavani vat no karo loksahi ni paribhasa Vani Ane vaykati freedom jovu jaruri se loksahi ma tansahi no chale chokas vaykati noj vikas thay

  • @savitabenpatel2997
    @savitabenpatel2997 หลายเดือนก่อน

    DESPTIGYOSEMOTAPAYMNJORKAMKRSE

  • @nagherakishorbhai7523
    @nagherakishorbhai7523 หลายเดือนก่อน

    Khedutona pran prashna bhund, roj Ane rakhdata dhor no koi kyaay. ullekh j nathi

  • @samipgajera8452
    @samipgajera8452 หลายเดือนก่อน

    10 varas faka fojadarima gaya,lokona p prasno no vato nathi thati,dallall patrakaro varado katheche,sattana maddma netao bhuraya thai gayache,

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 หลายเดือนก่อน

    રૌજબદલૈભાયદીશાભાશાનીજનતારૌજમાણૈ

  • @umeshpatel-rz6vn
    @umeshpatel-rz6vn หลายเดือนก่อน

    Aa bhai pure bjp chhe

  • @indrajitsinhjadeja9208
    @indrajitsinhjadeja9208 หลายเดือนก่อน

    તમે બંને ક્યાં લોકતંત્ર ની વાત કરો છો ? ક્યાંક મંગળ ગ્રહની વાત નથી ને? ત્યાં કદાચ હોય તો હોય😅

  • @vijanandchandora2486
    @vijanandchandora2486 หลายเดือนก่อน

    congress ne hath na krya haiye vage panja ma have koi pakday tem nathi

  • @paramdresses1340
    @paramdresses1340 หลายเดือนก่อน

    Aa safara ne moghvaari berojgari Desh devu karaj nathi dekhatu aa tarbuch ne

  • @user-hw5yx1qh7t
    @user-hw5yx1qh7t หลายเดือนก่อน

    Bjp hatavo desh bachavo jagdis bhai ma dikari samaj upar beejjat kare to sahan karo tevu jagabhai nu manvuse mane lagese ke jagabhai modi bhakat se

  • @dharmenkapadia7567
    @dharmenkapadia7567 หลายเดือนก่อน

    Ye patrakar k Siva Gujrat me koi nai hai? Ye 1trfa bolta hai

  • @Gorgeous97493
    @Gorgeous97493 หลายเดือนก่อน

    Kshatriyaonu andolan haju samapt nathi thayu ane koli naraz Thai Gaya te chata bjp ne vishvas che te jiti jase su evm thi jitse?

  • @jigneshpatel9120
    @jigneshpatel9120 หลายเดือนก่อน +1

    Ye to BJP ka agent lagta he...

  • @kbjadeja7247
    @kbjadeja7247 หลายเดือนก่อน

    Modi gygy

  • @narendrachauhan4781
    @narendrachauhan4781 หลายเดือนก่อน

    Modi 372 par🚩🚩🚩

  • @mahmadsajidkasli3432
    @mahmadsajidkasli3432 หลายเดือนก่อน

    EVM jindabad 👋🐣

  • @truedeshbhakt3103
    @truedeshbhakt3103 หลายเดือนก่อน

    BBC ne khabar nathi aa bhajpai patrakar chhe. Sharm karo BBC.

  • @truedeshbhakt3103
    @truedeshbhakt3103 หลายเดือนก่อน

    Aa bhai bhajpai chhe.

  • @VijayPatel-ti5jl
    @VijayPatel-ti5jl หลายเดือนก่อน

    Bjp

  • @rupeshkhandor970
    @rupeshkhandor970 หลายเดือนก่อน +3

    Bhajap no ahankar bole che saheb....baki aa desh ne je pan malyu e congress sarkar ma j malyu che

    • @manubhai.rsindha8001
      @manubhai.rsindha8001 หลายเดือนก่อน

      શુ મલયુ છે ભાઈ ક્ષત્રિયો ના સાલીયાણા આ હરામી કોગ્રેસ બંધ કર્યા ..ટોચ મર્યાદા કાયદો કોણ લાવયુ. ખેડે એનુ ખેતર એમા આપણા વડવા ઓ ની જમીનો ઞઇ

  • @mehulvaishnav5905
    @mehulvaishnav5905 หลายเดือนก่อน

    Bjp no star 🌟 prachark maheta

  • @meditation.awekingbyyoga9373
    @meditation.awekingbyyoga9373 หลายเดือนก่อน +3

    Bjp કેટલી University ખોલી?

    • @dharmendrasinhjadeja3596
      @dharmendrasinhjadeja3596 หลายเดือนก่อน

      Badhi private universities ma bhajp leader direct indirect partener hase

  • @zalarameshsinh7623
    @zalarameshsinh7623 หลายเดือนก่อน

    Muda.,se.bekari.modhvari.10.vars.thya

  • @truedeshbhakt3103
    @truedeshbhakt3103 หลายเดือนก่อน

    Aa bhai bhajpai chhe.