Patrakarno Mood: અસલ કાઠીયાવાડીમાં પત્રકાર Jagdish Mehta પાસેથી જાણો Gujarat માં કોણ મારશે બાજી ?|GT

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 พ.ย. 2022
  • #Gujarat #Gujaratnews #Gujaratpolitics #GujaratElection2022 #Mission2022 #SejalSonchhatra #Gujarattak
    ---------------
    Gujarat Tak ગુજરાતી TH-cam ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
    About GUJARAT TAK
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    महात्मा गांधी से लेकर सरदार पटेल और नरेंद्र मोदी तक। अंबानी से लेकर अडानी तक। बिजनेस के बाजीगरों से लेकर हीरा कारीगरों तक। नवरात्र उत्सव से लेकर डांडिया के जश्न तक। कच्छ से लेकर सौराष्ट्र तक। काठियावाडा से लेकर द्वारका तक। गुजरात मॉडल से लेकर खानों की मीठी सुगंध तक। गुजरात के पल-पल की खबर अब आपको मिलेगी गुजरात तक पर।
    Follow us on
    Website: www.gujarattak.in/
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak

ความคิดเห็น • 569

  • @jigarjoshi133
    @jigarjoshi133 ปีที่แล้ว +43

    આ વખતે કંઈક નવા જૂની થાય એમ લાગે છે
    જૂના હિસાબ લેવા કોક નવા લોકો આવશે..

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 ปีที่แล้ว +48

    બહુ સરસ વાત કરી સાહેબ ખુબ ખુબ અભિનંદન આમ આદમી પાર્ટી ઝીંદાબાદ જય જવાન જય કિસાન ભારત માતા કી જય

    • @ramabhaiparmar3915
      @ramabhaiparmar3915 ปีที่แล้ว

      🙏👍👍👍💐💐💐💐💐💐💐🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏🎉💐🎉💐

  • @ashokmanat8162
    @ashokmanat8162 ปีที่แล้ว +22

    Only aap

  • @parmarbhupatsinh240
    @parmarbhupatsinh240 ปีที่แล้ว +15

    Only AAP baki saaf 😘😘😘

  • @sursinghmeda8198
    @sursinghmeda8198 ปีที่แล้ว +18

    Only Aap

  • @nitsir125
    @nitsir125 ปีที่แล้ว +39

    આમ આદમી પાર્ટી જીતશે ગુજરાત માં

    • @vishnupatel8351
      @vishnupatel8351 ปีที่แล้ว +2

      ગુજરાતમાં આમ પાર્ટી 110 સીટે જીતવી જોઈએ, એવી હું બાંધરી આપું છું,

    • @purandanstapariya486
      @purandanstapariya486 ปีที่แล้ว

      મોઃઘવારી સરકાર ઘટાડી શકે

    • @dineshvekariya9694
      @dineshvekariya9694 ปีที่แล้ว

      સાતથી પંદર સીટ જીતસે આપ એ પણ કોગ્રેસ ને લોસ

    • @dineshvekariya9694
      @dineshvekariya9694 ปีที่แล้ว

      નો ચાસ

    • @jethalaljetpariya1035
      @jethalaljetpariya1035 ปีที่แล้ว

      Khuli ankhe sapna

  • @rajeshdamor7391
    @rajeshdamor7391 ปีที่แล้ว +46

    આ વખતે તો અમે મોંઘવારી નેં ધ્યાનમાં રાખીને મંત આપવાનાં છે

  • @sagarsagar2789
    @sagarsagar2789 ปีที่แล้ว +25

    પરિવર્તન જરૂરી છે

  • @mpkumar7786
    @mpkumar7786 ปีที่แล้ว +48

    આ મહિલા એન્કર ખૂબ જ શાલીન છે. હું એમના બધા જ રિપોર્ટ જોઉ છું. કોઈ બૂમ બરાડા પાડ્યા વગર તેઓ મુદ્દાસર સવાલો કરતા હોય છે. એમને Best Wishes & Keep it Up.

    • @umeshshah4405
      @umeshshah4405 ปีที่แล้ว

      હુ સંમત છુ

    • @vinodvaru5441
      @vinodvaru5441 ปีที่แล้ว

      Apni bay pan avij hoyto kevi maja 😁😁😁😁

  • @hiteshdudhrejiya123
    @hiteshdudhrejiya123 ปีที่แล้ว +22

    એક મોકો કેજરીવાલ ને

  • @No-mw1yg
    @No-mw1yg ปีที่แล้ว +29

    Only aap j aa vkhtei🚩🚩🙏🏻🙏🏻❤❤

  • @user-te1mo2rc3j
    @user-te1mo2rc3j ปีที่แล้ว +81

    આમ આદમી પાર્ટી નેં જ મત આપુશુ

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 ปีที่แล้ว +1

      દિલ્હીમાં આંદોલન કોને કર્યું હતું કોંગ્રેસ ખેડવાનું કેજરીવાલ અન્ના હજારે કિરણ બેદી સમિતિ ઈરાની હવે તો તમારું રાજ આવ્યું કોંગ્રેસ હવે ક્યાં છે કોંગ્રેસે કર્યું એવું તમારાથી ન થાય ટાંચણીથી પ્લેન હુધી ભારતમાં બનાવ્યું છે કોંગ્રેસે ભારતમાં બાકસ નહોતું બનતું પૂર્વજનોને પૂછો શકમકથી જ આગ કરતા તમે લોકોએ નવીનમાં હાથબત્તી બનાવી હોય તો એ બતાવો

    • @milanjoshi879
      @milanjoshi879 ปีที่แล้ว +2

      આપો અને અપાવડવો... બસ

    • @dineshrathvadines2121
      @dineshrathvadines2121 ปีที่แล้ว

      ❤️

    • @ronnyronny2178
      @ronnyronny2178 ปีที่แล้ว

      Aap ak vikalp

    • @amitagravat7169
      @amitagravat7169 ปีที่แล้ว

      Nahi aapi ae

  • @arvindbhaisojitra8707
    @arvindbhaisojitra8707 ปีที่แล้ว +32

    મત આમ આદમી ને

  • @sureshbariya3835
    @sureshbariya3835 ปีที่แล้ว +10

    Only AAP

  • @mobilemachine1303
    @mobilemachine1303 ปีที่แล้ว +20

    જે વિકાસ થયો હોય એ પણ નાના માણસને જે જોયતૂ હોય એ નથી મળ્યુ જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી મળતી એના મુદા હલ નથી થયા એટલે આ વિકાસ કઈ કામનો નથી હવેતો only Aap 🙏🙏🙏

  • @AshishPatel-ue6cm
    @AshishPatel-ue6cm ปีที่แล้ว +14

    Aap આવશે

  • @jituthakor9696
    @jituthakor9696 ปีที่แล้ว +22

    AAP zindabad zindabad zindabad zindabad zindabad

  • @rajeshpatel-ip3ib
    @rajeshpatel-ip3ib ปีที่แล้ว +16

    જગદીશભાઈ ખુશ થઈ ગયા તમારું આ વાસ્તવિક મૂલ્યાંકન થી કોઈ ગપ્પા નહિ કોઈ ની તરફેણ નહીં અને તટસ્થ મૂલ્યાંકન ખૂબ મજા આવી ગઈ ખૂબ અભિનંદન ખૂબ અભિનંદન

  • @dhirubhaikumbhani6232
    @dhirubhaikumbhani6232 ปีที่แล้ว +23

    જયહો....જયહો....જયહો
    જગદીશ....આમ.આદમી..હવેતો

  • @kishandholariya9907
    @kishandholariya9907 ปีที่แล้ว +20

    સાચી વાત કરવા બદલ અભીનદન

  • @narangadhavicharan4634
    @narangadhavicharan4634 ปีที่แล้ว +21

    આપ 👍🙏

  • @basicknowledge7381
    @basicknowledge7381 ปีที่แล้ว +25

    Aap aave chhe

  • @sanjayrathod8808
    @sanjayrathod8808 ปีที่แล้ว +14

    Aap

  • @bipinbhatt1162
    @bipinbhatt1162 ปีที่แล้ว +23

    ગુજરાત ના બધા દિવ્યાંગો ને પણ કંઈક ગેરંટી આપો માસિક પેન્શન આપો.

    • @bnaskathavillaje6610
      @bnaskathavillaje6610 ปีที่แล้ว

      વીકલોંગોને કોઈ પુછતુય નથી કેટલાય બીચારા રોડ ઊપર ભીખ માગેસે

  • @dharmendrasinhkraulji5928
    @dharmendrasinhkraulji5928 ปีที่แล้ว +14

    ભાઈ સાહેબ બહુ સરસ નોલેજ આપી તમે

  • @chandrkantparmar3148
    @chandrkantparmar3148 ปีที่แล้ว +15

    સરસ સાહેબ

  • @GirdharKanani
    @GirdharKanani ปีที่แล้ว +20

    વાહ જગદીશભાઈ મજા આવી ગઈ

    • @lalitchandrapandya2179
      @lalitchandrapandya2179 ปีที่แล้ว

      Beta Jagdish Bhai Tanashai samne zukna nahi hai save democracy avoid evm voting and save savindhan shoobh Ashish from 71 year old dada,

  • @hasupatel9472
    @hasupatel9472 ปีที่แล้ว +14

    69 mathi vadhare AAP nu bole se

  • @vvr11gaming43
    @vvr11gaming43 ปีที่แล้ว +15

    ખુબ સરસ વાત કરી તમે

  • @chandupatel5746
    @chandupatel5746 ปีที่แล้ว +26

    હા.....હોં. ...હાવ સાચી વાત્ત આમ આદમી પાર્ટી જ્ કામ કરે એમ લાગે છે. એમને જ્ મત આપશું.

  • @DaskAutocar
    @DaskAutocar ปีที่แล้ว +26

    Isudan bhai is Coman man che

  • @bhayanigirdhar5148
    @bhayanigirdhar5148 ปีที่แล้ว +13

    Aap 100+

  • @rollsroyalgaming9172
    @rollsroyalgaming9172 ปีที่แล้ว +18

    સત્ય વાત તમે જ કરી સાહેબ

  • @habibpanjwani2792
    @habibpanjwani2792 ปีที่แล้ว +8

    તમે તમારા અખબાર હેડ લાઇન મા પણ આમ આદમી પાર્ટી ને હેડ લાઇન મા રાખજો.
    કેજરીવાલ નો પક્ષ બિચારો ગરીબ છે.
    આમ આદમી પાર્ટી ને આપ જે વા પત્રકાર અને પબ્લિસર નો જ આધાર છે.
    આભાર અને શુભકામનાઓ

  • @mpkumar7786
    @mpkumar7786 ปีที่แล้ว +26

    એક મોકો આપને.

  • @lsbalat856
    @lsbalat856 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન.કદાચ પહેલી જ વાર કોઈ રાજકીય વિશ્લેષકે ચિંતન સભર સત્ય રજૂ કર્યું હોય.

  • @harshalpatil3441
    @harshalpatil3441 ปีที่แล้ว +7

    AAP win gujrat

  • @dipakkumarparmar1078
    @dipakkumarparmar1078 ปีที่แล้ว +5

    Only app

  • @Nirmalsinh92
    @Nirmalsinh92 ปีที่แล้ว +12

    Background music bandh karo... It's so annoying

  • @vishnubhaipatel8357
    @vishnubhaipatel8357 ปีที่แล้ว +16

    Janta ne majboot option aa vakhat malel chhe.

    • @hirengoswamihypnotherapist1979
      @hirengoswamihypnotherapist1979 ปีที่แล้ว

      જ્યાં જ્યાં કચરો દેખાય ત્યાં જાડું ફેરવો ગુજરાતના લોકો હવે તમારો ટાઈમ ફેરવો, અબકી બાર ફક્ત કેજરી સરકાર, હવે અચ્છે દિન રાહ જોતા જોતા ઘણા વર્ષો નીકળી ગયા, એક એન્જિન થી ભ્રષ્ટાચાર પૂરો ન થયો તો ડબલ એન્જિન જોડિયા, ખૂબ કર્યું મિત્રો મિત્રો, કેમ કરવો ભરોસો, ખરેખર હવે અંતર મન કહે છે કે એક મોકો કેજરીવાલ ને.... ભારત માતા કી જય...

  • @Fight4Right-India
    @Fight4Right-India ปีที่แล้ว +23

    Delhi & Punjab 🅰🅰🅿 has actually done large scale work to help poor & middle class. 👏👏👏👏
    The good work is spreading all over India Now.

  • @jitendrag7531
    @jitendrag7531 ปีที่แล้ว +7

    Only AAp

  • @deshurbhai3651
    @deshurbhai3651 ปีที่แล้ว +5

    આમ આદમી પાર્ટી આવે છે

  • @vasavasunandazaver5513
    @vasavasunandazaver5513 ปีที่แล้ว +6

    Good speech sir.

  • @sureshbhaipatel8587
    @sureshbhaipatel8587 ปีที่แล้ว +8

    Only, Aap parti

  • @mansukhbhaisenjaliya5391
    @mansukhbhaisenjaliya5391 ปีที่แล้ว +8

    अरे भई बीजेपी ने इतना विकास किया हे तो उनको कोंग्रेस के विधायकों की क्या 😀 जरुरत हे वो तो प्रसार नही करे तो भी आयेगा धन्यवाद 🇮🇳👍👍

  • @yashsepy
    @yashsepy ปีที่แล้ว +9

    Fantastic analysis 👌tha you 🙏

  • @jayeshkumarchauhan686
    @jayeshkumarchauhan686 ปีที่แล้ว +7

    Aap 127

  • @inayatjariya4145
    @inayatjariya4145 ปีที่แล้ว +6

    Wah jagdeesh bhai mind-blowing kya baat hai

  • @prahladbhaiprajapati248
    @prahladbhaiprajapati248 ปีที่แล้ว +9

    બહુ સરસ વાત કરી મેતા સાહેબ

  • @kishandholariya9907
    @kishandholariya9907 ปีที่แล้ว +6

    App

  • @kenp8050
    @kenp8050 ปีที่แล้ว +7

    ગુજરાત મેં રાજ્યભાષા કે વિકાસ કે બિના ઇસકા ભૌતિક વિકાસ અધૂરા હૈ!
    ઉસ પાર્ટી કો વોટ દેં જો સાર્વજનિક મીડિયા મેં આપકે સવાલોં કા જવાબ દેતી હૈ, આપકી શિકાયતોં કો સુનતી હૈ ઔર સમાધાન ચાહતી હૈ. ક્યા કેજરીવાલ કી કોઈ ગારંટી હૈ કિ વહ ગુજરાત કે લોગોં પર હિંદી નહીં થોપેંગે? ક્યા આપ પાર્ટી ગુજરાતી લોગોં પર હિંદી થોપને કે બિના અનુવાદ ઔર લિપ્યંતરણ કે માધ્યમ સે સભી કો સમાન રૂપ સે NCERT શિક્ષા કે સાથ-સાથ જાનકારી પ્રદાન કરેગી? અન્ય આંદોલનોં કે સાથ-સાથ ગુજરાતી ભાષા સંરક્ષણ આંદોલન ભી આવશ્યક હૈ. સ્વભાષા-પ્રેમી કર્નાટક કે લોગ ભી જનસભાઓં મેં રાહુલ ગાંધી કે ભાષણોં કા હિંદી સે કન્નડ઼ મેં અનુવાદ કરતે હૈં.
    ભારત સરકાર અંગ્રેજી મેં ચલતી હૈ, સરકારી વેબસાઇટેં ભી અંગ્રેજી મેં હૈં ઔર હિંદી અનુવાદક રાજનેતાઓં કો સારી જાનકારી હિંદી મેં દેતે હૈં તાકિ વે અપની માતૃભાષા કી કીમત પર ભારત મેં હિંદી કા પ્રચાર કર સકેં ઔર અન્ય સભી ભાષાઓં કો નષ્ટ કર સકેં. ગુજરાતી દિલ્લી કે નિલંબિત રાજનીતિક નેતા ભી વાટ કે લિએ ગુજરાતી મેં બોલને સે કતરાતે હૈં ઔર ગુજરાતી દિવસ કે બજાય સૂરત મેં હિંદી દિવસ મનાને કે લિએ કહતે હૈં. અબ તો હિંદી મીડિયા ભી ગાંધી કો રાષ્ટ્રપિતા કહને કો તૈયાર નહીં હૈ!
    ગુજરાતી મીડિયા આપકી પાર્ટી સે સવાલ કર રહા હૈ લેકિન દૂસરી પાર્ટિયોં સે સવાલ ક્યોં નહીં કર રહા હૈ? સભી દલ બડ઼ી ઉમ્મીદ કે સાથ ચુનાવ જીતને કી કોશિશ કરતે હૈં લેકિન કોઈ ભી પાર્ટી પરિણામ નહીં જાનતી હૈ.યુવા ગુજરાતિયોં મેં ઇસ પાર્ટી કે પ્રતિ દીવાનગી હૈ.
    ગુજરાત કે કિતને બચ્ચે ઔર શિક્ષિત યુવા મીડિયા કે ગૂગલ અનુવાદ કે માધ્યમ સે વિકિપીડિયા કે અંગ્રેજી લેખ, અંગ્રેજી સમાચાર પત્ર ગુજરાતી મેં પઢ઼ સકતે હૈં?
    ગુજરાતી>અંગ્રેજ઼ી>હિંદી>સંસ્કૃત (અનુવાદ કે રૂપ મેં) ગુજરાત મેં શિક્ષા કા આદેશ કબ દિયા જાએગા?
    ગુજરાત ને ભારત કો સરલ લિપિ કે સાથ કવિયોં, લેખકોં, મહાન રાજનીતિક નેતાઓં ઔર વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગપતિયોં કો ભી દિયા હૈ. ગુજરાતિયોં કે પાસ એક વ્યાપારિક રવૈયા હૈ લેકિન ભાષા કા પ્રચાર કરને મેં ધીમા હૈ. ક્યોં? આધુનિક ગુજરાતી પ્રતિભાએં ગુજરાત મેં હિંદી પ્રચાર કેંદ્રોં કો ક્યોં બઢ઼ાવા દે રહી હૈં? હિંદી સીખી જાતી હૈ લેકિન ગુજરાતી દૂસરે રાજ્યોં કો નહીં સિખાઈ જા સકતી, ક્યોં? રાષ્ટ્રીય સ્તર પર મહાત્મા ગાંધી કે નામ પર હિંદી કા પ્રચાર હો સકતા હૈ લેકિન ગુજરાત મેં સરદાર પટેલ ઔર મહાત્મા ગાંધી કે નામ પર રાષ્ટ્રીય સ્તર પર ગુજરાતી લિપિ ઔર ભાષા કે પ્રચાર-પ્રસાર કી કમી હૈ.ક્યોં? ગુજરાત કે કિતને આધુનિક કવિ રાજનીતિક યા સામાજિક કવિતા કી રચના કર સકતે હૈં જિન્હેં ગાયા જા સકતા હૈ? ગુજરાત કે કિતને હિંદી અભિનેતા ગુજરાતી મેં અચ્છી ફિલ્મેં બના સકતે હૈં ગુજરાત કે કિતને પ્રવાસી શ્રમિકોં કો ગુજરાતી પઢ઼ાયા જાતા હૈ ઔર ગુજરાત કે કિતને હિંદી કેંદ્રીય વિશ્વવિદ્યાલય રાજ્ય ભાષા ગુજરાતી પઢ઼ાતે હૈં? ગુજરાતી કેવલ હિંદી પ્રચાર કેંદ્ર ગુજરાત મેં ક્યા કર રહે હૈં, ગુજરાત મેં કિતને હિંદી માધ્યમ કે સ્કૂલ હૈં, ઉનકા ઉદ્દેશ્ય ક્યા હૈ, ઉનકે હિંદી પ્રચાર મંત્ર ક્યા હૈં ઔર વે જો કરતે હૈં વહ ભારત કી સર્વશ્રેષ્ઠ ડૉટ ઔર શિરોરેખા મુક્ત ગુજરાતી લિપિ મેં સંભવ હૈ યા નહીં. ઇસકા અધ્યયન કરને કી જરૂરત હૈ.ઇસ ઇંટરનેટ યુગ મેં, ભાષા લિપિ કોલિપ્યંતરણ મેં પરિવર્તિત કરકે સભી ભારતીય ભાષાઓં કો સીખા જા સકતા હૈ, કેવલ ગુજરાતી ભાષા કો અનુવાદ યોગ્ય હોને કી આવશ્યકતા હૈ.
    ગુજરાત મેં કિતની અંતરરાષ્ટ્રીય કંપનિયાં અપને બેચે ગએ ઉત્પાદોં સે સંબંધિત મુદ્દોં કો હલ કરને કે લિએ ગુજરાતિયોં કો હિંદી મેં બોલને કે લિએ મજબૂર કર રહી હૈં? ગુજરાત કે રાજનેતા શુદ્ધ હિંદી બોલને કી કોશિશ કરતે હૈં લેકિન વે ગુજરાતી મેં ઐસી કોશિશ નહીં કરતે, ક્યોં?
    ગુજરાત મેં દૂસરે રાજ્યોં કે પ્રવાસી કામગારોં કો જો નૌકરી દી જાતી હૈ, વહ ગુજરાતિયોં કો ક્યોં નહીં દી જાતી. ગુજરાત સરકાર ઔર ગુજરાત કે વ્યવસાયી ઇસ ઓર ધ્યાન ક્યોં નહીં દે રહે હૈં.
    ચુનાવ કે સમય ગુજરાત મેં હિંદી મીડિયા કે સવાલોં કે જવાબ ગુજરાતી મેં દેં ઔર જરૂરત પડ઼ને પર ઔર અધિક ગુજરાતી શબ્દોં કે સાથ ગુજરાતીમય હિંદી બોલેં ઔર હિંદી લોગોં કો ગુજરાતી શબ્દ ઔર ભારત કી સબસે સરલ ગુજરાતી (ગુજનાગરી) લિપિ કા જ્ઞાન સિખાએં.

  • @gpscstudent108
    @gpscstudent108 ปีที่แล้ว +6

    only AAP 🔥🔥🔥

  • @hirenhirapara611
    @hirenhirapara611 ปีที่แล้ว +4

    સરસ મેહતા સાહેબ

  • @deshurbhai3651
    @deshurbhai3651 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ આપનો

  • @GauravDhandhukia
    @GauravDhandhukia ปีที่แล้ว +7

    અસલ કાઠિયાવાડી હો...

  • @javansihninama5854
    @javansihninama5854 ปีที่แล้ว +15

    👌એક દમ સાચી વાત કરી સાહેબ 🙏

  • @AnkitRamani0712
    @AnkitRamani0712 ปีที่แล้ว +6

    AAP ને મત આપીશું અને અપાવીશું...

  • @sunilmenon4295
    @sunilmenon4295 ปีที่แล้ว +33

    Jagdish ji, I salute you. You are telling absolute truth. AAP will do wonderful work in Gujarat Or any other States

    • @dineshpandya7600
      @dineshpandya7600 ปีที่แล้ว

      આ ભાજપ ની સરકાર ને એવી હરાવ વાની
      જરૂર છે કે 182 ની ડિપોઝિટ જવી જોઈએ
      પણ ગુજરાત ની જનતા માં જાગૃતિ નથી.
      એટલે ભાજપ જ્ જીતશે. આટલા ભાજપ મા ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી, કોમવાદ, આખા દેશ માં અંધા ધુન્દિ, અરાજકતા, છતાં પણ મોદી મોદી
      ઍ નીકળે ત્યાં રસ્તા બન્ધ કરવા દુકાનો
      બન્ધ કરાવ વી ધંધા બંધ કરાવવા ,કરોડો
      રૂ ના ખર્ચા કરવા કોઈ વડા પ્રધાન આવા
      હતા નહીં.મોરબી હોના રત ને દિવસે એક
      બાજુ દોઢસો લાશ પડી છે .મોદી ત્રણ જોડી
      કપડાં બદલે છે. અને ઉદ્ઘાટન માં ને ચુતનિ
      પ્રચાર માં વ્યસ્ત છે. અને કહે છે મારું મન
      મોરબી માં છે. વાહ મોદી વાહ

  • @arifrana6124
    @arifrana6124 ปีที่แล้ว +5

    Jagdihis bhai ne dil ti salam sr supar

  • @jadejaharshadsinh820
    @jadejaharshadsinh820 ปีที่แล้ว +2

    Ak dum sachi mahiti

  • @haridasbhairathod3109
    @haridasbhairathod3109 ปีที่แล้ว +3

    આમ આદમી પાર્ટી ને ભગવાન શ્રી માતાજી બન્ને ના આશીર્વાદ છે જરૂર છે

  • @mehulambaliya1186
    @mehulambaliya1186 ปีที่แล้ว +1

    બહુજ વિકાસ થયો છે રૂપિયા વાળા નો નહીં કે સામાન્ય માણસ નો આં વખતે વિકાસ થશે સામાન્ય માણસ નો

  • @krushnalalrathava3259
    @krushnalalrathava3259 ปีที่แล้ว +4

    only aap

  • @gopalpatel7564
    @gopalpatel7564 ปีที่แล้ว +6

    Only aap 125+++

  • @bhagubhaipatel2580
    @bhagubhaipatel2580 ปีที่แล้ว

    વાહ🤔 જગદીશભાઈ બહું સરસ વિશ્લેષણ કર્યું...રાજકારણીને શીખ મલે એવી સમજણ સાથે વાત કરી..શુ તમારા જેવા ,રાજકારણમાં ન આવી શકે ?

  • @hareshbaraiya6527
    @hareshbaraiya6527 ปีที่แล้ว +4

    સુપર

  • @tusharmakwana2546
    @tusharmakwana2546 ปีที่แล้ว +3

    આમ આદમી પાર્ટી તરફ ગુજરાત ના મતદારો નો ઝોક 👍

  • @ashokchauhan7372
    @ashokchauhan7372 ปีที่แล้ว +5

    Only Congress

  • @ghanshiyamjadeja986
    @ghanshiyamjadeja986 ปีที่แล้ว +7

    A vakhate aap chalase

  • @hareshbaraiya6527
    @hareshbaraiya6527 ปีที่แล้ว +6

    હવે પર્વતની આવસે

    • @k.ckapadia.kapadia7485
      @k.ckapadia.kapadia7485 ปีที่แล้ว

      તમારી વાત ખરી બસ હવેતો એક મોકો આમ આદમી પાર્ટી ને જીંદાબાદ

  • @DaskAutocar
    @DaskAutocar ปีที่แล้ว +5

    Ek dam sachi vat jagdish bhai madhyam varg j pidai che

  • @mithaparagordhan7717
    @mithaparagordhan7717 ปีที่แล้ว +2

    ભાજપ સરકારે કેટલા ને નોકરી મળી તે બતાવો ને સાહેબ

  • @bhartpatel3923
    @bhartpatel3923 ปีที่แล้ว +4

    એકવાર સમજી જાવ એકવાર આમ આદમી પાર્ટી ને મત આપો. બીજીવાર નો આપો તો કાંઇ નહી પણ એક બકો કે ગરીવાલને આપો

  • @jaishreeram3419
    @jaishreeram3419 ปีที่แล้ว +3

    Pahli vakhat imandari thi dil thi sachu bolnar manas joyo 🙏🏻🙏🏻❤️❤️

  • @maganlalsolanki3087
    @maganlalsolanki3087 ปีที่แล้ว +17

    DEAR SIR , YOUR SPEECH IS EXCELLENT AND EVERY PERSON CAN UNDERSTAND. EARLIER ,ALL AUTHORITIES WERE SILENT/ IGNORED BOTTOM PUBLIC .

    • @maganlalsolanki3087
      @maganlalsolanki3087 ปีที่แล้ว

      Respected MADAM , you ARE ALWAYS BUSY WITH HARD WORKS. KINDLY IMPROVE YR HEALTH.

    • @bipinbhatt1162
      @bipinbhatt1162 ปีที่แล้ว

      Thanks

    • @panaranarbherambhai4412
      @panaranarbherambhai4412 ปีที่แล้ว

      @@maganlalsolanki3087 શો ઓઝઝ

    • @nipulkumarvaidya7736
      @nipulkumarvaidya7736 ปีที่แล้ว

      Jagdishbhai, your speech is very nice and impressive and to the point and real facts...Congrats.

  • @bharatthakkarmm1669
    @bharatthakkarmm1669 ปีที่แล้ว +3

    આ પત્રકાર ભાઈની વાત બિલકુલ સાચી છે👌👌👌

  • @sunilpathak7199
    @sunilpathak7199 ปีที่แล้ว +4

    Bjp potanu jove aapru jova mate aap aej vikalp che aapru jovo n aap ne aapo vote

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 ปีที่แล้ว +3

    આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી 👍

  • @Movies-de8uh
    @Movies-de8uh ปีที่แล้ว +4

    AAP party jidabad

  • @yograjgadhvi4371
    @yograjgadhvi4371 ปีที่แล้ว +3

    Have to ekj vikalp aam Aadmi party 👍👍👍🇮🇳❤️🙏🙏🙏

  • @emailpost7348
    @emailpost7348 ปีที่แล้ว +3

    An excellent content and overall interview..
    Hearty Congratulations to young, bold, aspiring and highly confident correspondent - Ms Sonal Sonchatra..! Keep it up. Wishing you a very bright and talented professional career ahead.!
    Appreciating for frank and straight opinions / feedbacks shared by Shri Jagdish Mehta based on his vast, rooted and macro observations on all political parties, their ideologies and the pulses of the mighty voters..!

  • @infinityeducation2090
    @infinityeducation2090 ปีที่แล้ว +1

    પાછળ નું music કાઢો બોવ ઇરિટેટિંગ લાગે છે

  • @rauljikrunalsinh2019
    @rauljikrunalsinh2019 ปีที่แล้ว +3

    🙏🙏

  • @mayurbhaivachhani5037
    @mayurbhaivachhani5037 ปีที่แล้ว +2

    Only aap ho 100%

  • @sureshbhaipatel2513
    @sureshbhaipatel2513 ปีที่แล้ว +4

    Only AAP kejarival

  • @bharatbhaideshai2500
    @bharatbhaideshai2500 ปีที่แล้ว +4

    Mota bhai only aAp

  • @navinbhalani5505
    @navinbhalani5505 ปีที่แล้ว +4

    Vijay rupsni jain vanik , kejrival saab jain vanik , c r patil saab jain vanik sangvi saab jain vanik

  • @suryavlogs8524
    @suryavlogs8524 ปีที่แล้ว +2

    Only App

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 ปีที่แล้ว +1

      કોંગ્રેસને ખેડવામાં કેજરીવાલ અને હજરા રામદેવ મહારાજ કિરણ બેદી હવે દિલ્હીમાં તો તમારું રાજ આવ્યું હવે તો ગેસના બાટલાના 300 કરો

  • @vishnubhaipatel8357
    @vishnubhaipatel8357 ปีที่แล้ว +12

    Aap party sarkar banavashe.125 seats lavashe.

    • @atulrathod5408
      @atulrathod5408 ปีที่แล้ว

      અલ્યા અભણ 2 થી વધારે નો આવે સોશિયલ મીડિયા જોઈસો તો 150 દેખાશે

  • @kader1435
    @kader1435 ปีที่แล้ว +6

    The good point about AAP r
    1. they r not bothered about religion and caste instead develop quality health, education, infrastructure and moreover they will create good atmosphere for your healthy business .
    2. They will not do revenge politics, if you criticize them . If they have done any mistake they will accept it and make correction action.
    2. No illegal business opportunities I.e liquor, drugs, false criminal case, poor quality infrastructure work.
    Pl vote for AAP for better GUJARAT and Grand successful INDIA.

    • @rasikpatel5614
      @rasikpatel5614 ปีที่แล้ว

      😭😭 સમજી ગયા ને?

  • @dhvani_rathva
    @dhvani_rathva ปีที่แล้ว +1

    બોવ જ ધારદાર અને વાસ્તવિક વિશ્લેષણ કર્યું છે સાહેબ

  • @jagdishsinhvaja3393
    @jagdishsinhvaja3393 ปีที่แล้ว +1

    👍

  • @ravirajsinhzala3311
    @ravirajsinhzala3311 ปีที่แล้ว +7

    વાહ મહેતા સાહેબ ખૂબ ખૂબ અભીનંદન

  • @arifrana6124
    @arifrana6124 ปีที่แล้ว +4

    Jagdihis bhai jeva vyaktini des ne jaru6 salam 6 sr ne

  • @manjushah1163
    @manjushah1163 ปีที่แล้ว

    Bhu saras speech

  • @amindarediya9832
    @amindarediya9832 ปีที่แล้ว

    Your Right👌

  • @parsangsolanki5567
    @parsangsolanki5567 ปีที่แล้ว

    3000 तेल 3000 लाइट बिल 98 पेट्रोल 96 डीज़ल 15 केजी चावल 5केजी घौ 1 5 rupiya 230 rupiya मा जीएसटी सवार थी कोलगेट ब्रास चा नस्तो रॊटली सुवा सुधि जीएसटी

  • @vikrambhimani4112
    @vikrambhimani4112 ปีที่แล้ว +3

    Jagdishbhai 1nber patrakar

  • @narendrasinhchudasama160
    @narendrasinhchudasama160 ปีที่แล้ว +2

    વાહ જગદીશભાઈ વાહ બહુ સરસ