Rajkot : 'મોંઘવારીના કારણે 26માંથી 6 જ બેઠક આવવી જોઈએ ' Rupala ની જીત બાદ લોકોએ શું કહ્યું?
ฝัง
- เผยแพร่เมื่อ 23 ก.ย. 2024
- #Rajkot #ParshottamRupala #bjp #Congress #Rajput #Kshatriya #KshatriyaRajput #KshatriyaAndolan #Loksabha
લોકસભાની રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય રાજપૂત આંદોલન થયું હતું. છતાં તેઓ ચાર લાખથી પણ વધુની લીડથી જીતી ગયા છે. તેમની જીત બાદ રાજકોટના લોકો શું બોલ્યા? કયા કામો રાજકોટની જનતા ઇચ્છે છે? જુઓ વીડિયો
વીડિયો : તેજસ વૈદ્ય
કૅમેરા : બિપિન ટંકારિયા
ઍડિટ : આમરા આમેર
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Khedut. નું. થાય. ગયું. તમારૂ. થોડા. સમય. માં. થાય. જાસે.
આ જીગનેશભાય આઈટલા મેનત કરે સે ઈ બોવ કેવાય બાકી તો કૈટલાય ધોધુભા ને રમજુભા ને અભેસીંહ પસા કાકા ને કડક સલામુ મારવા માંથી નવરા નય થાય ને ઓયલા ભુલકાવ ની ચીચીયારીયુ દબાય ગય ને સંધુય ભુલાય જાય કે આખી વાત પાસડ નો બાધડો કોન હતો જેને પુયરા ઈ સંધાય તો ખાલી પીયાદા હતા ચેસ ના ચોકટા માં સાચો રાજા તો રાજકોટ ની બાર હીંચકે હીંડોરે એવુ લાગે મોંધવારી કોય ને નડતી નથી આલીયા ની ટોપી માલીયા ને ને માલીયો ઉધાડા માથે ટેસડા કરે રાજકોટ વારા
Rupala e enu ghar bharyu chhe bhai e tamaru kai bhalu karvana nathi ane temne koi portfolio marvano nathi
Evm nu settings chhe bhai gujrat ma
કાઈરુપાલાપણનથીકરવાનોઅનેમોદીપણકાઈનથીકરવાનોઆવસતુઞુજરાતનેનથીસમજાતુતમારાજોનજયાસુધીભાજપરેસેતયાસુધીસળઞવાનાકોઈસંકાનયઞેરંટીકાઈરુપાલાઆજસુધીકાઈબોલીયોશેતમેનયસમજોતયાસુધીઞુજરાતનીમાસોદાવાનીઆવાતપાકીછે
Gujarat ma 30 VARSH thi BJP nu sashan se, DAREK DM-SP-BADHA TADIPAR ANE FEKU NA CONTROL MA SE...EVM SET THIJ JITYA SE...
Evm thi jito rupalo bhai
❤ભાઇ બહેનો સાસુ કયીતોઆવા વડીલોને ઓટલા ભાંગવાની તાકાત છે ભાઇ બહેનો બીચારા ની જીંદગી આમનેઆમ જતીરયેવુલાગેછે આવડીલલો પ્રજામાં સંસ્કાર નોસાટો નો હોય ભાઈ બહેનો ખુબ જીવો 😅😅😅😅😅😅😅😅😅😅😅
Your Report is wrong Within 3 Days Rupala will not seen news publish
बीबीसी देश आजाद पेलानी चैनल अने पत्रकारी देश हित माटे करे छे ? जवाब जरूर आप जो
Bhai rajkot ni janta ne moghvari joy chhe atle to gujrat ma bjp sarkar ni 26 mathi 25 sit avi
જાજા આવાજ છે
Kaka sachi bole se
Fake news
Rupala ne aakhu gujrat olkhe chhe.
Aavk 3 ગની થઈ....moghvari itni nhi badhi.
Afva Vadi News Etle BBC news 😅