મારુ ગામ | Khajur Bhai VLOGS | Bhanvad | My Villege | Travel Vlog | New Vlog | Jigli and Khajur

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy 6 หลายเดือนก่อน +9

    કોણ કોણ 2024 માં જોવે છે 💯👍🏻

  • @anilpatel1398
    @anilpatel1398 ปีที่แล้ว +7

    ખજુરભાઈ તમારુ ગામ દેખાડવા માટે ધનયવાદ.

  • @arjunsinhjadeja5228
    @arjunsinhjadeja5228 ปีที่แล้ว +12

    ખજુર ભાઈ ખુબ સરસ સેવા નુ કાર્ય કરી રહ્યા છો ભાઇઓ. 🙏 માં આશાપુરા 🙏 તમને અને તમારી ટીમ ને હમેશાં ખુશ રાખે એવી દીલ થી પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @nilusrasoi
    @nilusrasoi 3 ปีที่แล้ว +166

    ભાઈ , તમે ગાય માતા ને ખવડાવિયું તે બહુજ ગમ્યું , જય ગાય માતા 🙏. વાહ...ભાઈ ગામડા ની મજા મસ્ત

  • @ComedyKingKhajurBhai
    @ComedyKingKhajurBhai 3 ปีที่แล้ว +249

    Ha moj ha

    • @harsalmali6226
      @harsalmali6226 3 ปีที่แล้ว +4

      પ્લીઝ ખજૂર ભાઈ તમે પોર જાવોને

    • @jasuraval3973
      @jasuraval3973 3 ปีที่แล้ว +7

      nitin Bhai hu tamari Bov etle Bov j moti fan chu .. hu pan gamde aaveli chu .. rajula ni baju ma dgareshvr che tyaa ... plzz mare malvu che tamne plzz plzz plzz plzz ...plz plzz🙏

    • @jasuraval3973
      @jasuraval3973 3 ปีที่แล้ว +5

      means k dhareshvar😅
      plzz meet me..🙏

    • @imindian2817
      @imindian2817 3 ปีที่แล้ว +4

      Khajur bhai i loved 😍

    • @rupalkhambholja4322
      @rupalkhambholja4322 3 ปีที่แล้ว +5

      Sir Maru nam bhi paridhi che ane ho pane SURAT thi chu SURAT jindabad

  • @vikramthakor9402
    @vikramthakor9402 2 ปีที่แล้ว +18

    👑🌹👍વાહ બહુ મસ્ત મજાનું ગામહતુ જય માતાજી પુરીટીમને🙋🙏

  • @mithun7716
    @mithun7716 2 ปีที่แล้ว +9

    ખજુરભાઇ મજામાં એકવાર યાર તમારી મુલાકાત કરવી છે તો કીયા થસે અને ભગવાન માતાજી તમને જાજુદે એવી હુ દીલથી પ્રાથના કરૂશુ મારૂ ગામ થાનગઢ જીલો સુરેન્દ્રનગર

  • @ChiragVlog100k
    @ChiragVlog100k ปีที่แล้ว +4

    कोन कोन मानता है की माँ दुनिया कि सबसे बढ़ी योद्धा है लव यू मा ❤❤❤😘

  • @jagdevdigitalofficial6479
    @jagdevdigitalofficial6479 2 ปีที่แล้ว +8

    ખુબ સરાહનીય કામગીરી કરી રહ્યા છો
    જય શ્રી હરસિદ્ધ ભવાની હંમેશા ખુશ રાખે અને તંદુરસ્ત રાખે
    ધનનો ભંડાર ભર્યો રાખે

  • @jaggudada1498
    @jaggudada1498 3 ปีที่แล้ว +27

    જય માતાજી નિતીન ભાઈ તમે અમારા બ્રાહ્મણ સમાજ નું ગૌરવ છો ભાણવડ ગ્રામ જોઈને મજા આવી

    • @savjirajputpatan1248
      @savjirajputpatan1248 2 ปีที่แล้ว +3

      અને ગુજરાત નું ગૌરવ છે ભાઈ જય માતાજી 🙏

    • @dhudabhaimakvana1754
      @dhudabhaimakvana1754 2 ปีที่แล้ว

      Ffhlhhhhhhhhhhhhhhhhhhhlhhhhhhlhlhlhlhhjhhlhlhhhhhhhlhhhdhhhhhhhhhhhhhhhhhhhlklllhhh

    • @dhudabhaimakvana1754
      @dhudabhaimakvana1754 2 ปีที่แล้ว +1

      @@savjirajputpatan1248 HGH ki ll

  • @KatariyaHarshad
    @KatariyaHarshad 4 หลายเดือนก่อน +1

    Khajur bhai mast gan chhe tamaru👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-vd1mk4cg8w
    @user-vd1mk4cg8w 2 ปีที่แล้ว +2

    ખજૂર ભાઈ તમે દ્વારકાનાથ જરૂર દેશી

  • @niteshbhaliya4992
    @niteshbhaliya4992 3 ปีที่แล้ว +14

    હૂ બંગલી વાળા હનુમાનજી દાદા ની બાજુ માં રવશુ

  • @vinodbhaimakwana720
    @vinodbhaimakwana720 2 ปีที่แล้ว +8

    ભાણવડ ની નજીક ધુમલી ગામ માં વીર માંગડાવાળા નુ મંદિર છે.જય હો માંગડાવાળા ની.

  • @wasimdabiyal5562
    @wasimdabiyal5562 2 ปีที่แล้ว +5

    તમારું ગામ બહુ ખુબસુરત છે અને બધા થી અચી વાત એ છે કે હિન્દુ અને મુસ્લિમ મળી ને રહે છે

  • @pravinkumarjoshi4736
    @pravinkumarjoshi4736 2 ปีที่แล้ว +1

    વાહ વાહ મસ્ત ગામ છે
    સરપંચ શ્રી જોરદાર છે

  • @ranjitofficial413
    @ranjitofficial413 3 ปีที่แล้ว +16

    સ્ટાર હોય તો ખજુભાઈ જેવા..કોઈ પણ જાત ની સેફ્ટી નઈ..અને કોઈ ઘમંડ નઈ...good luck khajur bhai

  • @dipikaalpesh_rajput1334
    @dipikaalpesh_rajput1334 2 ปีที่แล้ว +8

    Beautiful village ❤️ khajur bhai 💕

  • @vishalAmreli
    @vishalAmreli 5 หลายเดือนก่อน

    આવા મહાપુરુષો સૌરાષ્ટ્ર ની ધરતી જ આપી શકે
    જય ગરવી ગુજરાત
    ❤️

  • @RONAK_5
    @RONAK_5 3 ปีที่แล้ว +31

    ભાઈ કચ્છ નો વલોગ બનાવો ભાઈ માતા નો મઢ બતાવો જય શ્રી માં આશાપુરા માં

  • @kansagravaibhav9470
    @kansagravaibhav9470 3 ปีที่แล้ว +62

    ભગવાન એ તમને કઈ આપ્યું હોય તો
    ભાઈ તમારા ગામ માટે કય કરજો
    ગરીબ ઘર ના છોકરાઓ માટે શિક્ષણ કે ગામ માં કોઈ સુવિધા માટે

  • @jayeshchauvlog9121
    @jayeshchauvlog9121 2 ปีที่แล้ว +5

    શહેર કરતાં ગામળાની મજા કંઇક અલગ મજા છે... ભાઈ વાહ ભાઈ ❤️🥰🥰🥰🥰

  • @krishnaghavri6341
    @krishnaghavri6341 3 ปีที่แล้ว +1

    Old is gold my village Bhanvad Khajur bhai...... always Jordar ......

  • @pankajbhai4593
    @pankajbhai4593 3 ปีที่แล้ว +8

    અરે ખજુર ભાઈ તમે મહુવા ના છો હુ પણ છું ભવાની મંદિર🕌 કતપર મા રહું છું

  • @rajuvara3738
    @rajuvara3738 2 ปีที่แล้ว +2

    વાહ નીતિન ભાઈ ,હું પણ તમારી જેમ કઈક કરી ને બતાવીશ ,તમારા વિડિયો જોયા પછી મને એવું લાગ્યું કે મારે પણ સમાજ ,દેશ અને પોતાના ગામ માટે કઈક કરવું જોઈયે ,હું બંને પગે થી વિકલાંગ છું પણ મન અને દિલ થી નહી ,જે કામ બે પગ વારા નથી કરતા એ હું કરી બતાવીશ હવે

  • @user-mbedits
    @user-mbedits 3 ปีที่แล้ว +8

    Love you legendary khajurbhai (nitin sir).........😘😘😘😘😘

  • @official-sp7pw
    @official-sp7pw 2 ปีที่แล้ว +1

    ગામડું તો ગામડું છે હો ભાઈ વાહ ખજૂરભાઈ વાહ સુ ગામડાની મજા માણી રહ્યા છો

  • @davandarsinh3203
    @davandarsinh3203 ปีที่แล้ว +1

    ખજુર ભાઈનુગામસરસ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sagarkuntavada2241
    @sagarkuntavada2241 3 ปีที่แล้ว +3

    અરે વાહ 😮😳 તમારૂ ભાણવડ ગામ તો સરસ છે

  • @mayankthakor7709
    @mayankthakor7709 3 ปีที่แล้ว +4

    Jordar kajur bhai nice vlog and nice your neture: -(નાઇસ તમારુ ગામડુ) -: (moj kajur bhai moj karo) (jay javan jay kishan) (jay kedhut samaj) (ha mara gamda ni moj haa)

  • @MakawanaShantibhai
    @MakawanaShantibhai ปีที่แล้ว +1

    જય બંગલી વાળા હનુમાન દાદા 👏👏👏👏👏

  • @shitalrathwa2241
    @shitalrathwa2241 ปีที่แล้ว

    Very good Gujarat ne AavA Hiro mlya

  • @amitmansuria6682
    @amitmansuria6682 3 ปีที่แล้ว +10

    ભાણવડ તાલુકા નુ ભણગોર ગામ છે મારા ગામ મા આવજો ભાઈ 😎😎😂😀🙏🙏👍👍👌

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +4

    ભાનવડ નું ગૌરવ ખજૂરભાઈ, તરૂણભાઈ
    ધન્ય ધન્ય ગામ,સમાજ અને માતા-પિતા નુ નામ રોશન કર્યું છે. 👍👍

  • @gstofficial4978
    @gstofficial4978 ปีที่แล้ว +1

    Ati sundar village nitin Jani...

  • @vilaskapadia2807
    @vilaskapadia2807 ปีที่แล้ว

    Sundar gam 6
    God bleesd you🙏🙏🙏🙏🙏

  • @nikulrabari2366
    @nikulrabari2366 3 ปีที่แล้ว +5

    Vah khajur bhai tamari gau sewa
    Jay dwarkadhish
    Tamari gau sewa thi tamara 1 milion subscribe jaldi pura thase ava dwarkadhish na ashirwad tamari sathe hamesha rehse
    Jay thakar

  • @jaypalsolanki2352
    @jaypalsolanki2352 3 ปีที่แล้ว +7

    અમે તો ગામડાં ના જ છે
    જય હનુમાન દાદા

  • @bhaveshsolankiofficial844
    @bhaveshsolankiofficial844 2 ปีที่แล้ว +1

    ગામડું એટલે પૃથ્વી પરનું સ્વર્ગ અહીં દિલથી આવકાર હોય

  • @SAR1942
    @SAR1942 3 ปีที่แล้ว

    Your. Village is. Supper. Cline. Nice. Video

  • @sarjukapdi43
    @sarjukapdi43 3 ปีที่แล้ว +21

    ખજૂરભાઈ મારા ગામડે આવો મારૂ ગામ મહુવાની બાજુમા છે. રાણીવાડા ..ભગુડાની બાજુમા છે

    • @CGgohil007
      @CGgohil007 3 ปีที่แล้ว +4

      મારુ ગામ મોણપર છે..બગદાણા ની બાજુ મા...

    • @hitanshpandya7634
      @hitanshpandya7634 3 ปีที่แล้ว

      Hu khambhadiya no j chi

    • @zumatgamer5249
      @zumatgamer5249 3 ปีที่แล้ว

      Ha.hu.jarur.pugijay

  • @krutikpadiya673
    @krutikpadiya673 3 ปีที่แล้ว +5

    Ha amaru mahuva ha
    THE KASHMIR OF SAURASHTRA~MAHUVA😎😎

  • @dilipsolanki7611
    @dilipsolanki7611 ปีที่แล้ว +1

    ખુબ સરસ ભાઈ આપનું ગામ જોઈ ને આનંદ થયો

  • @kamlaparmar8756
    @kamlaparmar8756 2 ปีที่แล้ว +1

    વાહ વાહ તમારું ગામ બહુ સરસ છે તમે છો એવું તમારું ગામ છે આવી ભૂમિનો એક હીરો છે છે ખજૂર ખજૂર ભાઈ તમારી ચેનલ ખૂબ આગળ એવી હું ભગવાન પાસે પ્રાર્થના કમળાબેન પરમાર અમદાવાદથી જય સચ્ચિદાનંદ

  • @mahadevgaming6593
    @mahadevgaming6593 3 ปีที่แล้ว +8

    Ohooo too Bhavnagar naa emm nee...Amaru Gam Mahuva Chee....but ame Rhiye chiye Bhavnagar ma... welcome to our Bhavnagar khajur Bhai....Jay shree Krishna 🙏🌸✨😍

    • @shekhsaeed2965
      @shekhsaeed2965 3 ปีที่แล้ว

      Na na Bardoli Area Ma Pan Mahuva Chhe. Aapna Bhavnagar Nu Mahuva Alag Chhe

    • @shekhsaeed2965
      @shekhsaeed2965 3 ปีที่แล้ว

      Sorry Aa Gamdu To Aapna Mahuva Nu Chhe. Bhavanagar Jillo

    • @mahadevgaming6593
      @mahadevgaming6593 3 ปีที่แล้ว

      @@shekhsaeed2965 Yes Bhai ..

  • @nil_ahir13
    @nil_ahir13 3 ปีที่แล้ว +13

    ગામડાની મોજ કંઇક અલગજ હોય.

  • @parmarranjeetsinh9164
    @parmarranjeetsinh9164 2 ปีที่แล้ว +1

    પરમ પૂજ્ય ભૂદેવ ખજુરભાઇ તમારૂ ગામ ભાણવડ સરસ છે.દરેક વડીલો ને મળી ને આનંદ થયો.બીજુ કે સરપંચ સાહેબ શ્રી શકિતસિંહ બાપુ.ને તમો એ ઓળખાણ કરાવી સરસ સ્વભાવ છે.જમણવાર. રોટલા.અને ઓડો નો સ્વાદ તમોએ માન્યો સરસ રંગીન ભાણવડ તમારૂ ગામ છે જય મહાદેવ.તમોને અને ટીમ ભાઇઓ ને મારા ખૂબ ખૂબ જ ભાવ સાથે જય માતાજી

  • @parekhkirit1229
    @parekhkirit1229 2 ปีที่แล้ว

    Wahh bahi bhu mast Gamdani moj Jay mataji

  • @shastrigunvantrayjani2695
    @shastrigunvantrayjani2695 3 ปีที่แล้ว +3

    વાહ... બાપ. ખૂબ ખૂબ ધન્યવાદ... માં શિહોરી તમારી ભેરે... નીતિનભાઈ તમે હજી પણ ખૂબ આગળ આવો અને આપણો શક્તિ ભાઈ પણ ખૂબ આગળ આવે... આજ મારા ગામની મારી જૂની યાદો તાજી કરી દીધી ભાઈ... ઈમોશનલ થઈ ગયો બાપ... ઘણું જીવો... ખુશ રહો, આબાદ રહો, આઝાદ રહો... આ વીડિયા બદલ નીતિનભાઈ ખૂબ ખૂબ મોટુ થેંક્યુ બાપ... om namah shivay...

  • @natakmksa2696
    @natakmksa2696 3 ปีที่แล้ว +3

    જય સિયારામ

  • @chamanbhaipatel1503
    @chamanbhaipatel1503 2 ปีที่แล้ว +1

    વાહ,ખુબમજાનુ ગામડું ગામડાની મજા તો ઓર

  • @ghanshyambhaikathiriya8846
    @ghanshyambhaikathiriya8846 ปีที่แล้ว +2

    તમારું કામ ખુંબ સરસ,વાહ ખજૂર ભાઈ.

  • @bhagirathdabhi4882
    @bhagirathdabhi4882 3 ปีที่แล้ว +4

    વાહ નીતીનભાઈ પોતાના વતન ની મોજ તો મોજ છે

  • @ramsinghyadav7686
    @ramsinghyadav7686 2 ปีที่แล้ว +5

    ખજુર ભાઈ સહજ સજૅજન માણસ છે અને દયાલુ પણ છે‌‌્

  • @vishaljani1605
    @vishaljani1605 3 ปีที่แล้ว

    વાહ જાની દાદા મોજ આવીગઈ આ વ્લોગ જોઇ ને

  • @ravianiyariya585
    @ravianiyariya585 8 หลายเดือนก่อน

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી

  • @padhiyarjujarsinh7017
    @padhiyarjujarsinh7017 3 ปีที่แล้ว +4

    હદ વગર નો પ્રેમ, લાગણી, માનપાન, આદર, સત્કાર અહીયાં જ જોવા મળે

  • @priyagosai5489
    @priyagosai5489 3 ปีที่แล้ว +5

    ખજૂર ભાઈ તમે મારા ગામ માં આવી ગયા અને મારા ઘરે ન આવ્યા એ મને ન ગમે એટલે તમારે મારા ઘરે આવવાનુ ભુલતા નઈ LOVE FROM MAHUVA.... ❤❤❤

  • @bapudhiru8891
    @bapudhiru8891 3 ปีที่แล้ว +1

    જય શ્રી સિતારામ જય બજરંગ બલી દાદા

  • @tirthshah8757
    @tirthshah8757 3 ปีที่แล้ว +2

    Khajur bhai is on trending 👏 🙌

  • @kalkun009
    @kalkun009 3 ปีที่แล้ว +12

    Really did good job by talking to
    Everybody in gaam...
    Elders, teachers, children....
    👍

  • @vegadbhagvti200
    @vegadbhagvti200 3 ปีที่แล้ว +5

    અમારા ગામ ભાણવડ ની મોજ🤗

    • @chibhadiyahareshkumar8366
      @chibhadiyahareshkumar8366 2 ปีที่แล้ว

      કયો જિલ્લો અને કયો તાલુકો ભાઈ....

  • @soaebkhan1395
    @soaebkhan1395 2 ปีที่แล้ว

    Duniya ma game tiya Rahi a pan jiyare vatan gamda ma jaye tiyare khubaj moj aave

  • @Niteshbhaigamit8828
    @Niteshbhaigamit8828 ปีที่แล้ว +1

    ખજૂર ભાઈ જેવા કોઇ માણસ નથી જે ગરીબ ની સેવા કરે

  • @pinkalpatel3696
    @pinkalpatel3696 3 ปีที่แล้ว +4

    એક વાર મહીસાગર જિલ્લામાં માં આવેલ કડાણા ડેમ નો વૉલગ બનાવો મોજ આવશે ભાઈ
    તમે ઓલ ગુજરાત માં બનાવો છો પણ દાહોદ મહીસાગર અરવલ્લી પંચમહાલ આ બધા જિલ્લાઓ ના પણ બનાવો
    મહી નદી ના કિનારે આવેલ મહાદેવ નું મંદિર એન્ડ એમાં પણ ડેમ માં ડૂબી ગયેલ મહાદેવ નું મંદિર માસ્ટ છે

  • @rocky_Zala_Official8093
    @rocky_Zala_Official8093 ปีที่แล้ว +3

    હા નિતિન ભાઈ સરસ કામ કર્યુ હા મોજ હા

  • @lalitbaraiya5011
    @lalitbaraiya5011 ปีที่แล้ว +1

    જય માતાજી ખજુર ભાઈ 🙏 જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ 🙏🙏👍

  • @bindiyam.rupareliya4821
    @bindiyam.rupareliya4821 3 ปีที่แล้ว

    Khajurbhai tamaro prani prem mane khub game 6e.

  • @Kingisliveonbgmi
    @Kingisliveonbgmi 3 ปีที่แล้ว +3

    Jay Hanuman dada🙏

  • @vipulrathod7999
    @vipulrathod7999 3 ปีที่แล้ว +5

    Miss my saurashtra❤

  • @Rakeshoffical2864
    @Rakeshoffical2864 3 ปีที่แล้ว +1

    Ha Mon ha Amara gam nu gaurav

  • @govindbhaikapadiya3101
    @govindbhaikapadiya3101 11 หลายเดือนก่อน

    ઊંટ મરે તોય મારવાડ ચામુ જોવે તો આપડે તો માણસ કહેવાય જન્મ ભૂમિ એ જન્મ ભૂમિ જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા

  • @Bappamorya03
    @Bappamorya03 3 ปีที่แล้ว +17

    જય હનુમાન દાદા🌹♥️💯💵🙏💛🧡

  • @sonakkumartrivedi1774
    @sonakkumartrivedi1774 3 ปีที่แล้ว +23

    વાહ સરસ અાવા જ મોટા જાણવા જેવા અને કોમેડી વિડિયો બનાવો રોજ

  • @manishapaghdar770
    @manishapaghdar770 ปีที่แล้ว

    Potana gam jaine purani yado taji karvi a to lahvo levani vat che
    Bahu sarash che Bhai aapdu vatan
    Kathyavad nioj👌🏻

  • @smitchaudhari242
    @smitchaudhari242 ปีที่แล้ว

    મજા આવી ગઈ....

  • @kirtikirti1888
    @kirtikirti1888 3 ปีที่แล้ว +41

    i love this acting

    • @emperor5968
      @emperor5968 3 ปีที่แล้ว +4

      This acting nai His Acting

    • @bosa2220
      @bosa2220 3 ปีที่แล้ว +1

      Hii

  • @yashofficial305
    @yashofficial305 3 ปีที่แล้ว +11

    Ek Bhanvad Jamnagar Pase Pn Avel Che I Am From Bhanvad Also

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +1

    મહુવા તાલુકાનું ભાણવડ. ખજૂર ભાઈ નું ગામ અને ખેતી કપાસની જોઈ ખૂબ ખુશ. પોરબંદર🙏

    • @DS-kl7wg
      @DS-kl7wg ปีที่แล้ว

      Bhanvad khud taluko che

  • @rohit-zb7ej
    @rohit-zb7ej 3 ปีที่แล้ว +1

    ખજૂર ભાઈ તમારી ટીમમાં હમારે જોઈન થાવું છે

  • @rkn9
    @rkn9 3 ปีที่แล้ว +7

    5:18 Sarpanch Bapu aa su boli gya.. 🤣

    • @rkn0099
      @rkn0099 3 ปีที่แล้ว +2

      😂😂😂

  • @vikivolgs918
    @vikivolgs918 3 ปีที่แล้ว +5

    તમારૂં ફેમિલી vlogs બનાવો

  • @knowledgefact2349
    @knowledgefact2349 3 ปีที่แล้ว

    Khajur bhai tamaru ગામ જોરદાર લાગ્યું
    ખૂબ સરસ. .... સે ગામ

  • @sarthakgodhani
    @sarthakgodhani 3 ปีที่แล้ว +1

    Ha moj ha
    Very nice

  • @parmaranir_uddh5905
    @parmaranir_uddh5905 3 ปีที่แล้ว +3

    WOW BEAUTIFUL 😀😀😀

    • @imtiyazmemon1465
      @imtiyazmemon1465 3 ปีที่แล้ว

      Sachi vaat che khjoor bhai vatan e vatan j hoy che mara husband pan mane emaj kahi che shongadh ma ghar le vu che balko mota thay atle aapne aapda vatan ma vasi jasu sache mast video banaviyo tame

  • @kishan_minama
    @kishan_minama 3 ปีที่แล้ว +59

    Tame tamaru ghar ny batavyu khajur bhai????

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg 2 ปีที่แล้ว +1

    Super... 🔥🔥🔥🔥😃😃

  • @chandrakantoza3257
    @chandrakantoza3257 3 ปีที่แล้ว

    વાહ ભાઈ ખુબજ સુંદર ભાઈ બ્રાહ્મણ નું કાર્ય સર્વેન ભવનતું સુખીનઃ અને કલ્યાણ કરો તેજ આપણું કાર્ય

  • @CPEDITS-be2rn
    @CPEDITS-be2rn 3 ปีที่แล้ว +12

    ભાય સથરા નો ભી વીડીયો બનાવો અે મહૂવા ની બાજૂ મા છે plzz bhai

  • @jayhirpara5907
    @jayhirpara5907 3 ปีที่แล้ว +3

    I love this village.

  • @Mr_hitu_edit_159k
    @Mr_hitu_edit_159k ปีที่แล้ว

    Jordar tamaru gam khajur bhai Jay mataji 🙏

  • @parmarkamlesh6933
    @parmarkamlesh6933 2 ปีที่แล้ว

    વાહ મારા ગુજરાતમાં શેર

  • @mufiskhan8359
    @mufiskhan8359 3 ปีที่แล้ว +3

    Mujhe aapke sabhi video ache lagte hai aapki acting mind blowing

  • @chetan9627
    @chetan9627 3 ปีที่แล้ว +4

    I still can't believe that there are two bhanvad in Gujarat because I am also from Bhanwad...lol😂

  • @RajeshPatel-bq2hx
    @RajeshPatel-bq2hx 2 ปีที่แล้ว

    વાહ ભાઇ વાહ.... વતન કે રખવાલે.

  • @pradipbhaliya9852
    @pradipbhaliya9852 3 ปีที่แล้ว +1

    Khajurbhai jay bangali vala hanuma

  • @telentedgamerz2366
    @telentedgamerz2366 3 ปีที่แล้ว +10

    MARA FUE BHANVAD MA RAHE CHE

  • @ashwinvankar2220
    @ashwinvankar2220 3 ปีที่แล้ว +6

    વાહ ખજુરભાઈ વાહ તમે આટલા મોટા વેક્તી હોવા છતા તમને થોડો પણ અભિમાન નથી એજ આપણા ગુજરાત નુ ગૌરવ છે તમારી ચેનલ ખુબ આગર વધે તેવી ભગવાન ને પ્રાથના

  • @nareshgohel5214
    @nareshgohel5214 3 ปีที่แล้ว

    bahi aa gaam joee ne aankh bharaee gaee city maa aa badhu bahu miss karu chu su gamdani moj su tiyana loko ane kudrat pn kevi merbaan hoy che gamda maa

  • @bhagvadhari__777
    @bhagvadhari__777 2 ปีที่แล้ว +1

    Khajur bhai