Tyathi njik che bhai sultan pur thi fir ladudi maliya hatina taluka na ladudi gam be bhai niradhar cheBey ne AEK aakh nthi tibi che tmne AEK vakht mulakat lyo vira
ધન્યવાદ છે ખજુરભાઈ તમને જે આવા નિરાધાર માણસો ની એટલી હેલ્પ કરો ખરેખર ભગવાન દ્વારકાધીશ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે અને હજી ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને અમારા વતી પાર્થના 🙏જય માતાજી 🙏જય દ્વારકાધીશ 🙏🙏
ધન્ય છે ખજૂર ભાઈ તમને તમને માતાજી ભગવાન બહુ બધું આપે 👍👍👍👍👍👍👍👍 ગરીબ માણસોની વેદના તો ખજૂર ભાઈ જાણી શકે. ખજૂર ભાઈ માટે પ્લીઝ એક લાઈફ ફૂલ સપોર્ટ 👍👍👍👍👍 આ ગુજરાતની સરકાર શું જાણે
અદ્ભુત... કહેવા માટે વખાણ કરવા માટે ઘણું છે પણ... નિઃશબ્દ 🙏 ખજૂર ભાઈ અને તરુણ ભાઈ ને માતાજી હમેશા રાજી રાખે 🙏 અને આપને આવા કાર્યો કરવા માટે હમેશા બળ આપે
જય માતાજી ખજૂરભાઈ ખરે ખર ધન્યવાદ છે તમને અને તમારા માં બાપ ને અને તમારા ગુરૂદેવ ને જેમણે તમારા મગજ મા આવા સારા વિચાર ભર્યા છે તમે ગણા લોકો ના જીવન મા ખુશી ની ચાદર પાથરી છે મારી પાસે રહેવા ઘર છે હું મજૂરી કરી છોકરા ભણાવું છું મારે પણ તમારી મદદ ની જરૂર છે મારો છ જણ નો પરીવાર છે તમારી મદદ મળે તો બઉ સારૂ જય અંબે મારો મેસેજ ખજૂરભાઈ સુઘી પહોંચાડવા વિનંતી જય અંબે માં
અરે યાર ખજુર ભાઇ આજે રડે સાહેબ સાચે ભગવાન છે...સાહેબ તમને રડતા જોઇ આંખ માં આશુ આવી ગયા .... તમારા માટે શું કહું ભાઇ શબ્દ નથી મળતા ....Mahadev bless you.. Love you Bhai 🥰
દરીયા દિલ દયાળુ નીતીનભાઇ તમને જાજી ખમ્મા મારા વાહલા ભાઇ, સૌ દુઃખીયા ને પોતાના માની ને સાચા રદય ભાવ થી સાચવો છો .. મણીધર મોગલ માં સદાય તમારી સાથે રહે..🙏🙌💗
ખરેખર ભાઈ તમારા આવા કામો જોઈ ને અમારા રોહાટા ઉભા થઈ જાય છે તમે કોઈ માનસ નહીં તમે તો ભગવાન છો ભગવાન ને પ્રાર્થના કરીશ કે તમારે ધન No ભંડાર ભર્યો રે તમે આવી જરૂરિયાત માણસ ને મદદ કરો 🙏🙏
ધન્ય છે ખજૂર ભાઈ તમારી જનેતાને તમે આવા ઉજળા કામ કરો છો ભાઇ સો સો સલામ ભાઈ ભગવાન ને પ્રાર્થના કે તમારું આયુષ્ય બહુ લાંબુ કરે તમારા જેવા માણસની જરૂર છે 🙏🙏
ભગવાન આ ભજૂર ભાઈ મા રુપ ધારણ કરી ને આ યુગમાં સહાય કરવા આયા છે , ખજૂર ભાઈ ખુબ ખુબ આભાર 🙏🙏🙏 હે પ્રભુ આવા પરીવાર ની સેવા કરવા મા ખજૂર ભાઈ ખુબ ખુબ પ્રગતિ કરે,સુખી રાખે ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏જય શ્રી કષ્ટભંજન દેવ,જય શ્રી રામ 🙏🙏🙏
અદભુત અદભુત 🙏🙏🙏 નમન છે ખજૂર ભાઈ તમને અને તમારી team કોટી કોટી🙇 વંદન કરું છું ......જે કામ તમે કરી રહિયા છો એ ખરેખર વંદનીય છે અને ઇશ્વર આપને હંમેશા સ્વસ્થ રાખે 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખરેખર તમે કળયુગના કર્ણ છો , જુગ જુગ જીવો મારા ભાઈ, ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને નિરોગી સ્વાસ્થ્ય આપે. ખરેખર ❤️ થી તમે બહુ મહાન છો. ધન્ય છે તમારા માં - બાપ જેને તમને જન્મ આપ્યો. તમારા માં બાપ ના ચરણોમાં હું નમન કરું છું. 🙏.
લાખ લાખ વંદન છે તમને નિતિનભાઇ... ખુબ જ સુંદર કાર્ય. તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન...પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
સાચે જ આંખમાંથી આંસુ આવી ગયા. ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારી ટીમ ને. 👏👏 ભગવાન તમને હંમેશા તંદુરસ્ત રાખે અને લાંબુ આયુષ્ય અર્પે તેવી પ્રાર્થના. 🙏🙏
બહુ સરસ ખજૂર ભાઈ તમે એક ભગવાન ની જે મ અવતાર લઈ આ ધરતી પર અવતર્યા છો
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
એવું કામ.કરો.છો.ભગવા.તમને.ખુશ.રાખે.મારી.ઉમર...તમને.લાગી.જાય 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹
Dhany 6 tamara mata pitane jemne gujrat ne karn jeva khajurbhai aapya 🙏🙏
🙏 ખૂબ ખૂબ નસીબદાર છે એ મા- બાપ કે જેમણે ખજૂર ભાઈ ને જન્મ આપ્યો.સાક્ષાત ભગવાન..👍🌹✅
અમે તો હજુ રિયલમાં ભાગવાન નથી જોયો પણ ખજુર ભાઈને જોઈને લાગે છે ભગવાન જરૂર છે ખજુર ભાઈ તમારો ખૂબ ખુશ આભાર ભગવાન પર અમારો વિશ્વાસ બનાવી રાખવા માટે
ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ સેવા એજ પ્રભુ સેવા
ખરેખર આંખમાં આંસું આવી ગયા ધન્ય છે ભાઈ તમને 🙏🙏🙏🙏
100 સલામ ખજુર ભાઈ તમને ખરેખર આજે આ પરીવાર ની હાલત જોઈ ને ખુબ જ દુઃખ થયું
કોણ કોણ ખજૂર ભાઈ ભગવાન નું રુપ માને છે 🙏🙏🙏🙏
Hu
Me
ભૂમીના દેવ એટલે ભૂદેવ બ્રહ્મદેવ જ કહેવાય હર હર મહાદેવ
Hu
ધન્ય છે એ માતા ને જેને આ પુત્ર ને જન્મ આપ્યો
તમને વંદન ખજૂરભાઈ ❤️💐🙏
App gret ho
Tyathi njik che bhai sultan pur thi fir ladudi maliya hatina taluka na ladudi gam be bhai niradhar cheBey ne AEK aakh nthi tibi che tmne AEK vakht mulakat lyo vira
🙏🙏
ભૂદેવ(નીતીનભાઇ) જીવન માં એક વખત તમારા ચરણ સ્પર્શ કરી ધન્ય થાવું છે. ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏
Ha 👍
🙏🙏🙏
🙏
Khajur bhai tam bhagavan cho bhavan tamn a1oo vara: jived
ધન્ય છે તમારી જનેતાને નીતિનભાઈ જાની ખુબ સરસ કામ કરો છો દુખીયાના બેલી છો ભગવાન તમારી બધી જ આશાઓ પૂરી કરશે જય સિયારામ 👏👏
ખજુરભાઈ આપને અને આપના માતાપિતા ને કોટી કોટી પ્રણામ.........
ધન છે ખજૂર ભાઈ જનેતા ને કે આવા ભગવાન ને જન્મ આપ્યો છે
મે તો ભગવાન ને કુય દિવસ જોયા પન નથી આજે મે જોયો લીધો ભગવાન છે 🙏🙏 તમને પગે લાગો
Good job bhai
ખજૂર
ખજુરભાઈમારેપણતમનેજૉવાછેખજુરભાઈમારેતમારીમદતજોતીછેતમેમારીમદતકરછોભાઈ
Haa bhagwan aapne hamesa Khush rakhe swasth raho 😊🙏
સાચી વાત છે સાહેબ ભગવાન છે
નિતિન ભાઈ જાની રામાપીર બાપા ખુશ રાખે 🙏🙏🙏🙏
જય હો ખજુરભાઈ ઘન ઈછેતમને
તમારા જેવા આ દુનિયામાં કોઈ નથી ભગવાન રૂબરૂ આવું ગયાછે પુથવિ ઊપર
ખજુરભાઈ પ્રણામ 👏
મેં ભગવાને અત્યાર સુધી જોયા ન હતા
પણ હવે તેમના દર્શન તમારા રૂપમાં થયા છે.
ભાઇ ના બધા વીડિયો જોઉં છું.પણ કૉમેન્ટ આજે પહેલી વાર કરું છું.
Good job
I love you khajur Bhai and all team
જોબ નહિ boss સેવા અને જોબ માં જમીન આસમાનનો તફાવત છે
દુઃખી લોકો નો એકજ આધાર એટલે કે ખજુરભાઈ
ખજૂર ભાઈ તમને લાખ લાખ અભિનંદન તમેજ અલ્પાબેન પટેલ અને પોપટ ભાઈ બધા ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો
ભગવાન ખજુરભાઈ ને હજુ બરકત આપે એવી મારી પ્રાર્થના ખુબજ સરસ માણસ છે ખજુરભાઈ
વાહ બાપ ધન્ય છે આપને અને આપની જનેતા ને જેમણે આપનને આ સૃષ્ટ પર જન્મ આપી ને આવા દુખીયારા ના આસુ લુસો છો.........જય સીયારામ
જય માતાજી મારા વ્હાલા ભાઇ આંખો માંથી આછું આવી ગયા મારી ભગવાનને પ્રાર્થના છે કે તમને હંમેશા ખુશ રાખે ને ખુબજ આગડ વઘારે
જય માતાજી 🙏
ખરેખર ધન્ય છે ખજૂર ભાઇ તમને અને તમારી ટીમ ને
Gjh H tmut u mu
Main Bhagwan to joya Nathi khajur bhai ne Bhagwan na rupma Juhi me Dwarkadhish bless you bhai bhai❤❤❤❤❤❤❤❤👑💯👍🙌
ખરે ખર ભાઈ તમે ભગવાન શિવ ના આવતર છો મહાદેવ તમને હમેશા ખુશ રાખે તમારી બધી મનોકામના પૂરી થાય તેવી મહાદેવ ને પ્રાથના 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
તમે પોતે ભગવાન છો નીતિન ભાઈ રિઅલી બોવ સરસ ભાઈ 🙏 તમે જ ભગવાન છો ભાઈ માઁ ભગવતી ના આશિર્વાદ હમેશા તમારી સાથે રહે 🙏🙏
🙏🙏જય માતાજી મારી આખ જયા સુથી ખુલ્લી છે ત્યા સુધી ભગવાનને પ્રાર્થના કરું છુ કે ખજૂર ભાઇ તમને ભગવાન 100 વર્ષ જીવાડે 🙏🙏
ખજૂર ભાઈ ને મળવા karta આવી સામાન્ય કોઈ ની મદદ કરવી એ પુણ્ય છે સાચું
खुब खुब आभार मारा गुजरात ना सावजने 🦁🕉️
Right bhai
Kharekhar e bhagwan ne emne moklu che..
ધન્યવાદ છે ખજુરભાઈ તમને જે આવા નિરાધાર માણસો ની એટલી હેલ્પ કરો ખરેખર ભગવાન દ્વારકાધીશ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે અને હજી ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને અમારા વતી પાર્થના
🙏જય માતાજી 🙏જય દ્વારકાધીશ 🙏🙏
Khajurbhai... તમારો માનવ જન્મ સાર્થક થયો છે... ખૂબ કમાવ અને ખૂબ સત્કર્મ મા વાપરો તેવી હદય પૂર્વક પ્રાર્થના
ખજૂર ભાઇ તમે ભગવાન નું બીજું સ્વરૂપ છો..પાય લાગું છું મારા વીરા સદાય નિરોગી રહો ને લાંબુ આયુષ્ય થાય એ પ્રાર્થના..🙏💐
ધન્ય છે ખજૂર ભાઈ તમને
તમને માતાજી ભગવાન બહુ બધું આપે 👍👍👍👍👍👍👍👍
ગરીબ માણસોની વેદના તો ખજૂર ભાઈ જાણી શકે. ખજૂર ભાઈ માટે પ્લીઝ એક લાઈફ ફૂલ સપોર્ટ 👍👍👍👍👍
આ ગુજરાતની સરકાર શું જાણે
ખજૂર ભાઈ તમારો જેટલો આભાર માનું છું એકલો ઓછો પડે છે તમે ભગવાન છો
ભગવાનનો તમારી પર આશીર્વાદ રહેશે 🙏🤚🤚🤚🤚👌👍💪
અદ્ભુત...
કહેવા માટે વખાણ કરવા માટે ઘણું છે પણ... નિઃશબ્દ 🙏
ખજૂર ભાઈ અને તરુણ ભાઈ ને માતાજી હમેશા રાજી રાખે 🙏 અને આપને આવા કાર્યો કરવા માટે હમેશા બળ આપે
Thanks to you Khajur bhai... You are the one who give such a great happiness in the world. People are really happy and thankful to you Khajur bhai❤❤❤
ખૂબ સરસ ખજૂર ભાઈ તમે મહાદેવ તેમને સજનવા રાખે તેવી દિલ થી પ્રથાના સે મારી
પ્રણામ ખજૂરભાઈ ભગવાન તમને ખૂબ ખૂબ આપે અને તમે આવા સદકાર્ય કરતા રહો તેવી ભગવાન ને પ્રાથના 🙏
ખરેખર
ખજૂરભાઈ આંખો માં થી આંસુ આવી ગયા ..
ધન્યવાદ છે ભાઈ તમને અને તમારી team ને
જય માતાજી ખજૂરભાઈ ખરે ખર ધન્યવાદ છે તમને અને તમારા માં બાપ ને અને તમારા ગુરૂદેવ ને જેમણે તમારા મગજ મા આવા સારા વિચાર ભર્યા છે તમે ગણા લોકો ના જીવન મા ખુશી ની ચાદર પાથરી છે મારી પાસે રહેવા ઘર છે હું મજૂરી કરી છોકરા ભણાવું છું મારે પણ તમારી મદદ ની જરૂર છે મારો છ જણ નો પરીવાર છે તમારી મદદ મળે તો બઉ સારૂ જય અંબે મારો મેસેજ ખજૂરભાઈ સુઘી પહોંચાડવા વિનંતી જય અંબે માં
અરે યાર ખજુર ભાઇ આજે રડે સાહેબ સાચે ભગવાન છે...સાહેબ તમને રડતા જોઇ આંખ માં આશુ આવી ગયા .... તમારા માટે શું કહું ભાઇ શબ્દ નથી મળતા ....Mahadev bless you.. Love you Bhai 🥰
ખુબજ દયનીય સ્થિતિ છે આમની ભગવાન એમનું કલ્યાણ કરે
લાખ લાખ વંદન ❤️
રડાય ગ્યું હો ખજૂર ભાઇ
ખૂબ સરસ ખજૂર ભાઈ આવી સેવા કરવા બધા ના નસીબ મા નથી 👌👌🙏🙏🙏
ખજુર ભાઈ ને ખુબ ખુબ ધન્ય છે ખજુર નાં માબાપ ને ધન્ય છે આ જગત ને આવા દીકરાની જરૂર હતી અને તે ઓ ની સાથે ભગવાન હંમેશ સાથે રહે
વંદન છે ખજુરભાઈ તમને અને તમારી ટીમને...ધરતી પર ભગવાન હજરા હજુર છે ખજુરભાઈ સ્વરુપે
હર હંમેશા જરૂરિયાત માણસોની અને ગરીબ માણસોની મદદ કરો છો તમે ..માઁ ભવાની, માઁ જગદંબા, મહાદેવ તમને ઘણું બધું આપે એવી દિલથી પ્રાર્થના... જય માતાજી જય શ્રી કૃષ્ણ
દરીયા દિલ દયાળુ નીતીનભાઇ તમને જાજી ખમ્મા મારા વાહલા ભાઇ, સૌ દુઃખીયા ને પોતાના માની ને સાચા રદય ભાવ થી સાચવો છો .. મણીધર મોગલ માં સદાય તમારી સાથે રહે..🙏🙌💗
ખજુરભાઈ ધન્ય છે તમારી જનેતા ને...🙏
આજે પેલી વાર સાવજ ને રડતા જોયો
અમારી આંખો મા પણ આંસુ આવી ગયા
માતાજી તમને ઘણૂ આપે ને લાંબુ આયુષ્ય આપે સાવજ 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁👍
ખુબ ખુબ અભીનંદન નિતીનભાઈ
🙏🙏🙏તમે આવા લોકો ની મદદ રુપ થાવ છો ..ખરે ખર તમે ભગવાન કેવાય.... 🙏🙏
ખરેખર ભાઈ તમારા આવા કામો જોઈ ને અમારા રોહાટા ઉભા થઈ જાય છે તમે કોઈ માનસ નહીં તમે તો ભગવાન છો ભગવાન ને પ્રાર્થના કરીશ કે તમારે ધન No ભંડાર ભર્યો રે તમે આવી જરૂરિયાત માણસ ને મદદ કરો 🙏🙏
ધન્ય છે ખજૂર ભાઈ તમારી જનેતાને તમે આવા ઉજળા કામ કરો છો ભાઇ સો સો સલામ ભાઈ ભગવાન ને પ્રાર્થના કે તમારું આયુષ્ય બહુ લાંબુ કરે તમારા જેવા માણસની જરૂર છે 🙏🙏
તમારા પાસે ભગવાન ટુકા ખુજર ભાઈ 🙏એવું માણસ કલ્યાણ ખૂબ ધનવાન
ગરીબો નો ભગવાન 🙏ખજુર ભાઈ ને વડાપ્રધાન બનાવવા જોઈએ આખા દેશ નો વિકાસ થાય🙏I love you Bhai 🙏
ખૂબ ખૂબ અભિનંદન આપતો. ખજૂર ભાઇ. ને. આપણા . ભગવાન. છે
ધન્ય છે ભાઈ તમને
અને તમારા પરિવાર ને....🙏🙏🙏
વાહ કળયુગના 👑કર્ણ વાહ.
Right ✅️
God
કડવું છે પણ સત્ય છે . " મરવા વાળા ને લેવા વાળા હજારો મળી જશે , પણ જીવતા છે તેને સમજવા વાળા એક પણ નહિ મળે ."
ધન્ય છે ખજૂરભાઈ તમને💐💐💐💐
Hana che khud aapde hoy bani sakia🙏🙏🙏
ખુબ ખુબ આભાર ધન્યવાદ ખજૂર ભાઈ ભગવાન તમને માનવ સેવા શક્તિ આપે...
🌹🌹જય શ્રી મેલડી માઁ 🌹🌹 ખજુર ભાઈ માં ભગવતી તમને લાબિ ઉંમર સુધી ખુચ રાખે
ભગવાન આ ભજૂર ભાઈ મા રુપ ધારણ કરી ને આ યુગમાં સહાય કરવા આયા છે ,
ખજૂર ભાઈ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
હે પ્રભુ આવા પરીવાર ની સેવા કરવા મા ખજૂર ભાઈ ખુબ ખુબ પ્રગતિ કરે,સુખી રાખે ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રભુ ને પ્રાર્થના
🙏🙏🙏જય શ્રી કષ્ટભંજન દેવ,જય શ્રી રામ 🙏🙏🙏
દિલ થી સલામ છે ખજૂર ભાઇ અને પૂરી ટીમ ને મહાદેવ સદાયે આપને શક્તિ આપે તેવી પ્રાથૅના 🙏🙏
ધન્ય છે ખુબ સરસ વિચાર છે.તમારા જેવા વિચાર આપણી આસપાસ રહેતા લોકો નાં હસે તો ક્યારેય કોઈ દુઃખી નહિ રહી સકે...👍
ખજૂરભાઈ આવી પરિસ્થિતિ જોઇને કોની આંખમાં આંસુ ન આવે ? અને તમારા આવવાથી હવે એ ઘરના લોકોને જીવવાની એક નવી આશા મળશે 🙏🙏🙏
બધા ધર્મ મા શ્રેષ્ઠ માનવ ધર્મ છે આપની સનાતન ધર્મ ની સંસ્કૃતિ મા *સેવા પરમ ધર્મ * ને સાર્થક કરે છે ખજુર ભાઈ અને ટીમ.. અભિનંદન સાથે વંદન 🙏
બધા ધર્મ માં શ્રેષ્ઠ માનવ ધર્મ છે આપણી સનાતન ધર્મ ની સંસ્કૃતિ માં સેવા પરમો ધર્મ ને સાર્થક કરે છે ખજૂરભાઈ અને તેમની ટીમ ને લાખ લાખ વંદન..🙏
ખજુરભાઇ તમને અને તમારી ટીમ ને ભગવાન હંમેશા ખુશ રાખે એવી ભગવાન પાસે દિલ થી પ્રાથના 🙏 મા ખોડલ તમને અને તમારી ટીમ ને હમેશાં ખુશ રાખે 🙏❤️
ભગવાન સદાય ખુશ રાખે.એવી ભગવાન ને હું પ્રથનાં કરું
અદભુત અદભુત 🙏🙏🙏 નમન છે ખજૂર ભાઈ તમને અને તમારી team કોટી કોટી🙇 વંદન કરું છું ......જે કામ તમે કરી રહિયા છો એ ખરેખર વંદનીય છે અને ઇશ્વર આપને હંમેશા સ્વસ્થ રાખે 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
🙏 ખજૂર ભાઈ ને ભગવાન ખુબ સુખી રાખે. 🙏
😭આ વીડિયો જોઈને મારી આંખ માં આંસુ આવી ગયા 😭
Bahut bahut dhanyawad khajoor bhai 🚩🙏
Dhany he wo mata pita jinhone aap jese pure soul ko is dharti pe laaye🙏
Pranam 🙏
ખરેખર ખજુર ભાઈ તમને સત સત નમન છે "🙏
તમને રડતાં જોઈ મારી આખ ભરાઇ ગઇ 🥺
🙏🙏🙏🙏🙏
ધન્ય છે ખજૂરભાઈ તમને ને તમારી team ને 🙏🙏🙏
આજના સમયમાં પણ ભગવાન સમાન ખજુર ભાઈ જેવી વ્યક્તિ છે ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ
100 સલામ કરું છું ખજૂરભાઈ આપની જનેતા ને ધન્ય છે આપના સેવા કાર્યો ને વંદન છે
Wah ! Khajur Bhai ni Jem Ghana pase Paisa se te pan aa rite seva karene to apdo desh agl avse dilthi salam khajur Bhai
ખજૂરભાઈ મે ભગવાનને ક્યારેય જોયા નથી પણ મે આજે તમને ભગવાનના રૂપ મા જોયા છે...
ધન્ય છે તમારી જનેતા ને જેણે તમને જન્મ આપ્યો
સલામ છે ખજુરભાઈ ભગવાનને 🙏🏻🙇🏼♂️
ખરેખર તમે કળયુગના કર્ણ છો , જુગ જુગ જીવો મારા ભાઈ, ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને નિરોગી સ્વાસ્થ્ય આપે. ખરેખર ❤️ થી તમે બહુ મહાન છો. ધન્ય છે તમારા માં - બાપ જેને તમને જન્મ આપ્યો. તમારા માં બાપ ના ચરણોમાં હું નમન કરું છું. 🙏.
ધરતી પરના ભગવાન 🙏🙏🙏🙏🙏
ખરેખર વિડીયો જોઇને આંખ માં આંસુ આવી ગયાં 🙏🙏🙏🙏🙏🙏🙏
નીતિનભાઈ ભગવાન તમને લાંબી ઉંમર આપે 🙏 સ્વસ્થ રાખે 🙏🙏🙏🙏🙏
🙏🙏
નિઃશબ્દ
મહાદેવ ને પ્રાર્થના.. જાજુ આપે મારા ભાઈ ને 🙏🏻🙏🏻
(નિતીન ભાઈ ને )
સાક્ષાત ભગવાન નું રૂપ છો તમે ખજૂર ભાઈ 🙏🙏🙏🙏
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
લાખ લાખ વંદન છે નીતીન ભાઈ તમને અને તમારી જનેતાને કે તમારી જેવા સનતા ને જન્મ આપો લાખ લાખ વંદન❤
દૈવી શક્તિ હજુ પણ તમને આવા કામો કરવા ખૂબ શક્તિ આપે selute ખજૂર ભાઈ ટીમ ને.
સાચે ધન્ય છે તમને અને તમારી ટીમ ના દરેક વ્યક્તિ ને ખજૂર ભાઇ...આંખ ને હૈયું ભરાય આવે છે આવું જોઈને.. 😢 ભગવાન નું રૂપ chho તમે સૌ
લાખ લાખ વંદન છે તમને નિતિનભાઇ... ખુબ જ સુંદર કાર્ય. તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન...પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ રીયલ હીરો ગુજરાત નું ઘરેણું મારા ભાઈ તુ એક ભગવાન નું સ્વરૂપ છો 😭😭😭😭🙏🙏
ધન્ય છે ભાઈ તમને ખૂબ ખૂબ આગલ વધો માં ભવાની ના આશિર્વાદ. ..જય માં ભવાની..
Ben Tamara jeva hasti ne to khut bhagvan navdave ne Jay Sri krishna 🙏😍🙏🙏🙏
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
Bhai tame bovaj sharu kam karo cho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
ભાઈ ભગવાન તમારી તમામ મનોકામના પૂર્ણ કરે.ખૂબજ સુખ, શાંતિ અને નીરોગી દિરઘાયુષય આપે.તમે તો ગરીબો ના ભગવાન છો.લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kalusinh
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઇ તમને ભગવાન લાબીં આયુષ્ય આપે મહાદેવજી તમને અને તમારા કુટુંબ ની રક્ષા કરે એવી અમે ભગવાન ને પાથઁના કરીએ
જય હો
अमे वीडियो जो ता आँख भराई जाए छे तने तो साक्षात एमनी सामे होव छो 😢 खूब सरस्
ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે સદાય સુખી રહો અને ગરીબોના દુઃખ હરતા રહો દુખિયાના બેલી ખજૂર ભાઈ
ખજુરભાઈ ને ખુબ ખુબ વંદન 🙏🙏🙏
ખજૂર ભાઇ ખુબ ખુબ અભિનંદન
ખરેખર આજે વિડિયો જોય ને રડવુ આવી ગયું.....🥺😭....ધન્ય છે ખજૂર ભાઈ ને કે આવા લોકોની હેલ્પ કરે છે....ભગવાન છે ખજુર ભાઈ....🙏....
વાહ રે વાહ ખજુર ભાઈ તમે તો ભગવાન નું રૂપ છો🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏🥰🥰🥰🥰
ધન્ય ધન્ય છો તમે અને તમારી ટીમ લાખ લાખ વંદન 🙏🙏