હાં રે પ્રભુ પાંચ વર્ષના પ્રહલાદ રે, એને નિશાળે ભણવા બેસાડ્યા રે. bhakt Prahlad nu kirtan.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 31

  • @RitaKakkad-u3u
    @RitaKakkad-u3u 8 หลายเดือนก่อน +3

    Saras Bhajan che 🙏 mast

  • @JGBaria0387
    @JGBaria0387 9 หลายเดือนก่อน +2

    સરસ

  • @JayshreebaJadeja-nh6lt
    @JayshreebaJadeja-nh6lt 6 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉

  • @umralasatsangmandal
    @umralasatsangmandal ปีที่แล้ว +1

    વાહ દીદી વાહ ખુબ સરસ ભજન જય હો પ્રહલાદ જય શ્રી રામ 🙏🙏🙏👍👍👌👌

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર દીદી જય શ્રી રામ 🙏

  • @zalakailashba6539
    @zalakailashba6539 ปีที่แล้ว +1

    ખુબ સરસ ગાયું સાથે લખાણ છે એ બહુ જ ગમ્યું અમે પણ ગય સકયે 👌👌⭐⭐⭐⭐⭐

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેન.આવીજ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.

  • @sejalpatel7798
    @sejalpatel7798 ปีที่แล้ว

    Bahu saras Bhajan gayu behno akdam navu Bhajan che jay Dwarkadhish

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર.આવી જ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.

  • @jayshreeprajapati7686
    @jayshreeprajapati7686 9 หลายเดือนก่อน

    સરસ કીર્તન છે👌 બેન👍 નીચે લખી ને મૂકો🙏🙏 🌹🌹🌹🌹🌹👍

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ ปีที่แล้ว

    ખુબ સરસ વાહ દીદી વાહ બહુ સરસ 👌👌

  • @dakshapatel1261
    @dakshapatel1261 ปีที่แล้ว

    Nice bhajan se

  • @Ushmaben
    @Ushmaben ปีที่แล้ว +5

    વાહ વાહ ખુબ જ સરસ કીર્તન ગાયું છે...ખુબ સરસ શબ્દો છે...એકદમ નવુ કીર્તન લાવ્યા...ખુબ જ ગમ્યું...જય શ્રી કૃષ્ણ👌👌👌🌹💐🌺🌸🙏🙏🙏

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  ปีที่แล้ว +2

      ખુબ ખુબ આભાર દીદી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @JayPatel-cb5ev
    @JayPatel-cb5ev ปีที่แล้ว +1

    ગીત ખુબજ સરસ છે પ્લીઝ નીચે એક સાથે લખીને મોકલો જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  9 หลายเดือนก่อน

      શોર્ટ વિડીયો પર પુરૂં લખેલું છે.

    • @ramilamehta5145
      @ramilamehta5145 7 หลายเดือนก่อน

      ખુબ સુંદર અને ભાવવાહી ભજન સાંભળવાની તક મળી
      આવા અવનવા ભજન સાંભળવાની તક આપના તરફથી મળતી રહે એવી પરભુ પાર્થના
      તમારું આખું સરનામું લખી જણાવશો
      હું આ ભજન અમેરિકાથી સાંભળી રહી છું
      રમીલા મહેતા આભાર સહ્
      ૐ નમો નારાયણ

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  7 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏
      મારૂં ગામ ઊના પાસે આવેલું ફાટસર ગામ છે.તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.મારૂ નામ ગીતા પટેલ છે.તમારૂ પણ મુળ વતન નું એડ્રેસ જણાવજો.

  • @heenaprajapati9180
    @heenaprajapati9180 9 หลายเดือนก่อน

    ખૂબ સરસ ભજન ગાયું અને નવું ભજન છે
    હજુ આ ભજન કોઇએ નથી ગાયું

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  9 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏 આવી જ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.

  • @mickspatel5373
    @mickspatel5373 ปีที่แล้ว

    Jsk bhjan sars che lakhi muki to saru

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 ปีที่แล้ว

    Jayshrikrishna

  • @saritabenviradiya
    @saritabenviradiya ปีที่แล้ว

    ખુબસરસ

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર 🙏 આવી જ રીતે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જેથી કરીને અમારા નવા ભજનો તમને સાંભળવા મળે.

  • @Manmandir00
    @Manmandir00 9 หลายเดือนก่อน

    ,,👌👌🙏🙏🙏

  • @AashitaBoghara
    @AashitaBoghara ปีที่แล้ว

    Mst

  • @TheFoodDairies
    @TheFoodDairies ปีที่แล้ว +1

    Nice

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર બેટા.તમો પણ ખૂબ ખૂબ આગળ વધો એવી મારી પ્રભુ ને પ્રાર્થના 🙏