હાં દાદા તમે ખુબ સરસ વાત કરી કે આ કરીયાવર માટે પ્રભુ ભક્તિ શિવાય કોઈ ઉપાય નથી વાહ દાદા ખુબ જ આનંદ થાય છે આ તમારી કમેન્ટ વાંચી ને ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય રામાપીર જય સીયારામ 🙏
ખુબ ખુબ ધન્યવાદ ધીરૂભાઇ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમે કમેન્ટ કરી ને સદાય અમારા પર તમારા આશીર્વાદ અને શુભેચ્છા રહે એવી આશા રાખયે છીએ અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ નૈનાબેન તમારી સતસંગ એજ તમારો કરીયાવર છે
હા દાદા બિલકુલ સાચી વાત છે તમારી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય ભોળાનાથ
જય હો રાધે રાધે ખૂબ સરસ કીર્તન ગાવ છ, 🙏🙏👌👌👌👌👍
ખુબ ખુબ ધન્યવાદ જય હો રાધે રાધે
❤❤❤❤❤સરસગીતછે
ખૂબ ખૂબ ધન્યવાદ ભરત ભાઈ જય દ્વારકાધીશ
Saras Bhajan ho...Jay gurudev Nayanaben❤
કોક ધન્યવાદ કલ્પનાબેન જય દ્વારકાધીશ જય ગુરુદેવ
🙏🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ અલ્કેશભાઇ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ મોજ બેન પણ આઆઆ કરીયાવર અહીં તો મળશે નૈ તો શું કરવું ત્યારે આપડા ઋષી મુનીયો કહી ગયા છે એનાં માટે ખૂબ કિર્તન કેરો એટલે આઆ કરીયાવર મળે જય સીયારામ
હાં દાદા તમે ખુબ સરસ વાત કરી કે આ કરીયાવર માટે પ્રભુ ભક્તિ શિવાય કોઈ ઉપાય નથી વાહ દાદા ખુબ જ આનંદ થાય છે આ તમારી કમેન્ટ વાંચી ને ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય રામાપીર જય સીયારામ 🙏
ખૂબજસરસ🙏જયગુરૂદેવ👌👌👌
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય ગુરુદેવ 🙏
ઈશ્વર પ્રત્યે અંતર નો નાતો એજ પ્રિત નું પાનેતર એજ સાચો કરીયાવર છે..
નયનાબેન તમારી ઈરછાઓ ઈશ્વર પૂર્ણ કરે એજ પ્રાર્થના..🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ ધીરૂભાઇ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તમે કમેન્ટ કરી ને સદાય અમારા પર તમારા આશીર્વાદ અને શુભેચ્છા રહે એવી આશા રાખયે છીએ અને આગળ પણ અમારા કિર્તન સાંભળતા રહો એવી આશા રાખયે છીએ જય દ્વારકાધીશ
Khub saras chhe nayanamasi jay shree krishna radhe radhe .
ખુબ ખુબ ધન્યવાદ માનસી દીદી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
મસ્ત ભજન સાથે રાગ લખસો 6:40
રાગ વિડિયો સાંભળો ને અટલે યાદ રહી જશે બેન
Khub khub khub saras Bhajan 🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જોરદાર ભજન
ભજન ની સાથે રાગ લખજો
હા બેન જરૂર ખુબ ખુબ આભાર