new Bhajan kirtan ved smit
new Bhajan kirtan ved smit
  • 609
  • 13 253 450
🌹 દર્શન આપોને ગજાનન 🌹ganpati nu kirtan||ganpati nu Gujarati kirtan|| #kirtan #bhajan #ganpat_kirtan
🌹 દર્શન આપોને ગજાનન 🌹ganpati nu kirtan||ganpati nu Gujarati kirtan|| #kirtan #bhajan #ganpat_kirtan
Gujarati kirtan
ganpati na Bhajan
ganpati Bappa na kirtan
ganpati Bappa na geet
lyrics Gujarati bhajan
🌼🌼🌼🌼🌼🌼
bhajan lyrics
દર્શન આપોને ગણનાથ ગજાનન દર્શન આપોને
મારી સાંભળજો એક વાત ગજાનન દર્શન આપોને...
દર્શન ની પ્યાસી રહું છું ઉદાસી
હરદમ જપું છું તારું નામ ગજાનન દર્શન આપોને...
દર્શન ને કારણે ભટકું છું ભવમાં
એના કારણ છે મારા પાપ ગજાનન દર્શન આપોને...
ભલે ભલી હોય બુરી કે હું તારી
સમ ઉદ્ધરણ છો આપ ગજાનન દર્શન આપોને...
દુનિયા ના લોક મને દૂર્જનીયા દેખતા
તારી લાગી છે મને છાંય ગજાનન દર્શન આપોને...
કૃપા જો થાય તમારી ગણેશજી
ટળશે ત્રિવિધ નાં તાપ ગજાનન દર્શન આપોને...
મારું કરગરવા નું એક જ કારણ છે
તમારી શક્તિ અમાપ ગજાનન દર્શન આપોને...
દર્શન ની આશ માં મટી જાય વાસના
આવો ગણેશ આવો આપ ગજાનન દર્શન આપોને...
ભૂલ ચૂક હોય તો માફ મને કરજો
તમે પિતા ને હું બાળ ગજાનન દર્શન આપોને...
દર્શન આપોને ગણનાથ ગજાનન દર્શન આપોને...
રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
👇
th-cam.com/play/PLnnOScJT0OuqvIaB-gVqIHPZ1KS4yyAlb.html
🙏 રામનાં ભજન 🙏: th-cam.com/play/PLnnOScJT0Ourr2KG01ScrWdlb9SQ_Qun7.html
Mahadev na kirtan.bhajan: th-cam.com/play/PLnnOScJT0Our3ZrLP2e_zg9eghqgm1ej2.html
🙏 માં - બાપનાં ભજન 🙏: th-cam.com/play/PLnnOScJT0OurmSsdTSWvlqKm7LzceeRd6.html
🙏 ગણપતિ બાપ્પાના કિર્તન 🙏: th-cam.com/play/PLnnOScJT0OurkJ0KbtVYeqGGwRaceAA-K.html
#mahila_mandal
#Satsang_mandal
#krishna_bhajan
#mahila_satsang_mandal
#New_bhajan_kirtan_ved_Smit
#ગુજરાતી_કીર્તન
#કીર્તન_મંડળ
#bhajan_mandal
#પરંપરાગત_કીર્તન
#ગણપતિ_ભજન
#કીર્તન
#ગણપતિ_કીર્તન
#satsang_bhajan
#bhajan_kirtan
#દર્શન_આપોને_ગણનાથ_ગજાનન_દરશન_આપોને
มุมมอง: 855

วีดีโอ

🌷ઝુરૂ છું જમુનાને તીર વાલમા વ્હેલા આવજો🌷 Gujarati kirtan|Krishna nu kirtan| #kirtan #bhajan #bhakti
มุมมอง 1.4Kวันที่ผ่านมา
🌷ઝુરૂ છું જમુનાને તીર વાલમા વ્હેલા આવજો🌷 Gujarati kirtan|Krishna nu kirtan| #kirtan #bhajan #bhakti 🌷🌷🌷🌷🌷🌷🌷🌷 જુરુ છું જમનાને તીર વાલમાં વેલેરા આવજો.. ધણી હવે ખૂટી છે ધીર વાલમાં વેલેરા આવજો... ઘણું ભગવાન મારા ભીતર નો ભાવ છે.. તમે માનો છો આ ખોટો દેખાવ છે તારામાં છું તરબોળ વાલમાં વેલેરા આવજો... કર ને કરુણા હવે કેશવ શું વાર છે.. મારા રુદયા માં રાજા તારો રણકાર છે.. રખાય ના રયત ની રીંશ વાલમાં વેલેરા ...
📝 મેં તો ગણપતિને તેડા મોકલ્યા રે.ganpati nu kirtan.ગણપતિને આમંત્રણ.#kirtan #bhajan #ganpati_kirtan
มุมมอง 3.1Kวันที่ผ่านมา
📝 મેં તો ગણપતિને તેડા મોકલ્યા રે.ganpati nu kirtan.ગણપતિને આમંત્રણ.#kirtan #bhajan #ganpati_kirtan Gujarati kirtan ganpati nu bhajan ganpati nu geet bhajan kirtan mahila mandal na Bhajan રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે. 🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹 👇 th-cam.com/play/PLnnOScJT0OuqvIaB-gVqIHPZ1KS...
⭐ગણપતિ પધાર્યા આંગણે હરખ નથી માતો ⭐ ganpati nu kirtan (Gujarati kirtan) #kirtan #bhajan #ganpati
มุมมอง 23Kวันที่ผ่านมา
⭐ગણપતિ પધાર્યા આંગણે હર નથી માતો ⭐ ganpati nu kirtan (Gujarati kirtan) #kirtan #bhajan #ganpati Gujarati bhajan ganpati Bappa na Bhajan ganpati Bappa morya ganpati no jay jay kar bhajan kirtan mahila mandal na kirtan Gujarati mahila mandal na kirtan 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 પાંદડું લીલું ને રંગ રાતો રે હર નથી માતો... ગણેશજી પધાર્યા મારે આંગણે રે હર નથી માતો... પરથમ પેલા પૂજા તમારી એકદંત દયાવંત ચાર ભુજાધારી ગૌ...
⭐પ્રથમ પૂજા તમારી થાય ગણપતિ પાટે પધારો⭐ ganpati nu kirtan(Gujarati kirtan) #kirtan #bhajan #bhakti
มุมมอง 3.8Kวันที่ผ่านมา
⭐પ્રથમ પૂજા તમારી થાય ગણપતિ પાટે પધારો⭐ ganpati nu kirtan(Gujarati kirtan) #kirtan #bhajan #bhakti Gujarati bhajan Ganpati Bappa nu kirtan Ganpati Bhajan bhajan kirtan mahila bhajan mandal રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે. 🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹 👇 th-cam.com/play/PLnnOScJT0OuqvIaB-gVqIHPZ1...
🙏 પિતૃ દિન યાદી આવે આપની 🙏 પિતૃઓનું કીર્તનgujrati kirtan.|amash nu kirtan| #bhajan #kirtan #bhakti
มุมมอง 1.1Kวันที่ผ่านมา
🙏 પિતૃ દિન યાદી આવે આપની 🙏 પિતૃઓનું કીર્તનgujrati kirtan.|amash nu kirtan| #bhajan #kirtan #bhakti gujarati bhajan pitruo mate nu bhajan pitru amash gujarati mahila mandal na bhajan bhajan kirtan 🌺🌺🌺🌺🌺🌺🌺🌺 પિતૃ દિને યાદી આવે આપની પિતૃ દેજો અમને આશિષ ચરણે ધરીયે શીશ યાદી આવે આપની... શુદ્ધ ભક્તિના સંસ્કાર સિંચિયા આપે કીધા ઘણા ઉપકાર નો આવે એનો પાર યાદી આવે આપની... અંત સુધી ઋણી અમે આપના બીજા જન્મે ભે...
⭐પેલી રાધા રાણી ને મળવા વૃંદાવન જઈએ⭐વૈષ્ણવો નું કિર્તન.||Gujarati kirtan|| #bhajan #kirtan #bhakti
มุมมอง 1.8Kวันที่ผ่านมา
⭐પેલી રાધા રાણી ને મળવા વૃંદાવન જઈએ⭐વૈષ્ણવો નું કિર્તન.||Gujarati kirtan|| #bhajan #kirtan #bhakti Gujarati bhajan bhajan kirtan Vishnavo nu kirtan Krishna nu kirtan radha rani nu kirtan Gujarati mahila mandal na kirtan 🌺🌺🌺🌺🌺🌺🌺🌺 રાગઃ મારો સોનાનો ઘડૂલો રે હાં પાણીડાં છલકે છે પેલી રાધા રાણીને મળવા રે હો વૃંદાવન જઈએ રે (૨) શ્યામ સુંદરની ઝાંખી કરવા રે હો વૃંદાવન જઈએ રે (૨) ચાલો તો ચાલીએ.... મસ્તીમા...
🌷હો..રે નારદ હરતા ફરતા ,નારાયણ રટતા🌷Gujarati kirtan ||naradji nu kirtan|| #kirtan #bhajan #bhakti
มุมมอง 17Kวันที่ผ่านมา
🌷હો..રે નારદ હરતા ફરતા ,નારાયણ રટતા🌷Gujarati kirtan ||naradji nu kirtan|| #kirtan #bhajan #bhakti Gujarati bhajan bhajan kirtan naradji nu geet Gujarati mahila satsang mandal mahila mandal na Bhajan 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 હો...હો રે નારદ હરતાં ને ફરતાં હરતાં ને ફરતાં નારાયણ રટતા..હો..હો રે.... એક સમયે નારદ તપ કરવા ચાલ્યા તપ કરતા વરસો વીતી ગયા સરા હો..હો. .... નારદના તપથી ઈન્દ્ર ગભરાયા ઈન્દ્રએ આવીને કામ ને જ...
🙏સખી સર્વે ન્હાવા આવી જાગો ગંગા મૈયા🙏ganga maiya nu geet.|gujarati kirtan| #kirtan #bhajan #bhakti
มุมมอง 13Kวันที่ผ่านมา
🙏સખી સર્વે ન્હાવા આવી જાગો ગંગા મૈયા🙏ganga maiya nu geet.|gujarati kirtan| #kirtan #bhajan #bhakti gujarati bhajan ganga maiya nu bhajan bhajan kirtan gujarati satsang mahila mandal na bhajan 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼 સખી સર્વે નાહવા આવ્યા તમે જાગો ગંગા મૈયા રે .. આરતી ગંગા માં થાય તમે જાગો ગંગા મૈયા રે.. 1.ચંદ્ર જાગીયા રોહિણી જાગીયા જાગિયા નવલ તારા રે.. સૂર્ય દેવ જગાડે માડી તમે જાગો ગંગા મૈયા રે.. સખી સર્વે ...
⭐ ગોકુળ મથુરા વૃંદાવન જુઓ ⭐ Krishna nu kirtan||Gujarati kirtan|| #kirtan #bhajan #bhakti
มุมมอง 1.6Kวันที่ผ่านมา
⭐ ગોકુળ મથુરા વૃંદાવન જુઓ ⭐ Krishna nu kirtan||Gujarati kirtan|| #kirtan #bhajan #bhakti
🌻 બલરામ નો ભૈયો નંદજીનો છૈયો ખેલે ગોકુળમાં🌻 Krishna nu bhajan ||Gujarati kirtan|| #kirtan #bhajan
มุมมอง 4Kวันที่ผ่านมา
🌻 બલરામ નો ભૈયો નંદજીનો છૈયો ખેલે ગોકુળમાં🌻 Krishna nu bhajan ||Gujarati kirtan|| #kirtan #bhajan
🌷કેવો રમે મારો કાન જશોદા ને આંગણે🌷Krishna nu kirtan(Gujarati bhajan kirtan) #kirtan #bhajan #bhakti
มุมมอง 23K2 วันที่ผ่านมา
🌷કેવો રમે મારો કાન જશોદા ને આંગણે🌷Krishna nu kirtan(Gujarati bhajan kirtan) #kirtan #bhajan #bhakti
🙏 હરિ તારી લીલાનો નહી પાર🙏 Krishna bhajan (Gujarati kirtan) #kirtan #bhajan #krishna_bhajan
มุมมอง 2.3K14 วันที่ผ่านมา
🙏 હરિ તારી લીલાનો નહી પાર🙏 Krishna bhajan (Gujarati kirtan) #kirtan #bhajan #krishna_bhajan
⭐કાના જેલમાં જન્મ ના લઈએ રે ⭐Krishna janma nu kirtan ||Krishna nu kirtan|| #kirtan #bhajan #bhakti
มุมมอง 3.9K14 วันที่ผ่านมา
⭐કાના જેલમાં જન્મ ના લઈએ રે ⭐Krishna janma nu kirtan ||Krishna nu kirtan|| #kirtan #bhajan #bhakti
⭐જશોદા ની ઘરે ભોળાનાથ આવ્યા⭐Gujarati kirtan.|Krishna and mahadev nu kirtan| #kirtan #bhajan #bhakti
มุมมอง 1.8K14 วันที่ผ่านมา
⭐જશોદા ની ઘરે ભોળાનાથ આવ્યા⭐Gujarati kirtan.|Krishna and mahadev nu kirtan| #kirtan #bhajan #bhakti
🙏 કાશી નગરી છે મોક્ષ ધામની 🙏 Shankar Bhagwan nu kirtan||Gujarati mahila mandal na Bhajan|| #mahadev
มุมมอง 11K14 วันที่ผ่านมา
🙏 કાશી નગરી છે મોક્ષ ધામની 🙏 Shankar Bhagwan nu kirtan||Gujarati mahila mandal na Bhajan|| #mahadev
🌼 મારે શિવને મળવું છે, હૈયું હળવું કરવું 🌼 mahadev nu kirtan||Gujarati kirtan|| #kirtan #bhajan
มุมมอง 53K14 วันที่ผ่านมา
🌼 મારે શિવને મળવું છે, હૈયું હળવું કરવું 🌼 mahadev nu kirtan||Gujarati kirtan|| #kirtan #bhajan
🌹ખમ્મા મારા લાલજી રક્ષા બાંધુ તમારે હાથ🌹 raxabandhan nu geet (raxabandhan nu kirtan)#kirtan #bhajan
มุมมอง 83221 วันที่ผ่านมา
🌹ખમ્મા મારા લાલજી રક્ષા બાંધુ તમારે હાથ🌹 raxabandhan nu geet (raxabandhan nu kirtan)#kirtan #bhajan
🌼ધુન મચાવો ભોળાનાથ ની રે 🌼 mahadev nu kirtan (Gujarati kirtan) #bhajan #kirtan #bhakti
มุมมอง 27K21 วันที่ผ่านมา
🌼ધુન મચાવો ભોળાનાથ ની રે 🌼 mahadev nu kirtan (Gujarati kirtan) #bhajan #kirtan #bhakti
🌹મન મોહન ક્યાં ઝુલી આવ્યા ઝુલે🌹હિંડોળા કીર્તન ||Gujarati kirtan|| #hindolakirtan #kirtan #bhakti
มุมมอง 79521 วันที่ผ่านมา
🌹મન મોહન ક્યાં ઝુલી આવ્યા ઝુલે🌹હિંડોળા કીર્તન ||Gujarati kirtan|| #hindolakirtan #kirtan #bhakti
🏘️ પાર્વતી ની હવેલી 🏘️ Shankar Parvati nu kirtan.gujrati kirtan.#kirtan #bhajan #mahadevbhakt
มุมมอง 9K21 วันที่ผ่านมา
🏘️ પાર્વતી ની હવેલી 🏘️ Shankar Parvati nu kirtan.gujrati kirtan.#kirtan #bhajan #mahadevbhakt
🙏તું એકાદશીનું વ્રત કરીલે જીવલડા 🙏ekadashi nu kirtan (ekadashi nu bhajan) #kirtan #bhajan #ekadashi
มุมมอง 2.4K21 วันที่ผ่านมา
🙏તું એકાદશીનું વ્રત કરીલે જીવલડા 🙏ekadashi nu kirtan (ekadashi nu bhajan) #kirtan #bhajan #ekadashi
👏 મહાદેવ આવ્યા પૃથ્વીલોક ||Gujarati kirtan|| (શ્રાવણ માસનું કીર્તન) #kirtan #bhajan #mahadev_bhajan
มุมมอง 8K21 วันที่ผ่านมา
👏 મહાદેવ આવ્યા પૃથ્વીલોક ||Gujarati kirtan|| (શ્રાવણ માસનું કીર્તન) #kirtan #bhajan #mahadev_bhajan
🌹સતીને કપાળે કંકુને હાથે કંકાવટી 🌹Gujarati kirtan || Shankar Parvati nu geet|| #kirtan #shivbhajan
มุมมอง 7K21 วันที่ผ่านมา
🌹સતીને કપાળે કંકુને હાથે કંકાવટી 🌹Gujarati kirtan || Shankar Parvati nu geet|| #kirtan #shivbhajan
🌷બેની બાંધે વીરાને અમર રાખડી🌷raksha Bandhan nu geet |રક્ષાબંધનનું ગીત| #kirtan #bhajan #raxabandhan
มุมมอง 94421 วันที่ผ่านมา
🌷બેની બાંધે વીરાને અમર રાખડી🌷raksha Bandhan nu geet |રક્ષાબંધનનું ગીત| #kirtan #bhajan #raxabandhan
🌺 પાર્વતીજીની વેદના 🌺 શંભુજી સોમવારે ||mahadev nu kirtan|| #kirtan #bhajan #bhakti
มุมมอง 5K21 วันที่ผ่านมา
🌺 પાર્વતીજીની વેદના 🌺 શંભુજી સોમવારે ||mahadev nu kirtan|| #kirtan #bhajan #bhakti
🕉️ ભોળાના મંદિરીયે ||Shankar Bhagwan na kirtan|| mahadev nu bhajan|| #kirtan #mahadev #bhajan
มุมมอง 8K21 วันที่ผ่านมา
🕉️ ભોળાના મંદિરીયે ||Shankar Bhagwan na kirtan|| mahadev nu bhajan|| #kirtan #mahadev #bhajan
⭐શિવજીની મૂર્તિ સજાવશું,પાર્વતીને ચુંદડી ઓઢાડશું⭐ Gujarati kirtan(mahadev nu kirtan)#kirtan #bhajan
มุมมอง 8K28 วันที่ผ่านมา
⭐શિવજીની મૂર્તિ સજાવશું,પાર્વતીને ચુંદડી ઓઢાડશું⭐ Gujarati kirtan(mahadev nu kirtan)#kirtan #bhajan
🙏શિવજીનું તપ છોડાવે દલ ભીલડી🙏 bholanath nu kirtan(Gujarati kirtan) #bhajan#mahadev_kirtan #kirtan
มุมมอง 3.1Kหลายเดือนก่อน
🙏શિવજીનું તપ છોડાવે દલ ભીલડી🙏 bholanath nu kirtan(Gujarati kirtan) #bhajan#mahadev_kirtan #kirtan
🙏 બીલીના ઝાડમાં એવું શું હશે, શિવને બીલી વ્હાલી 🙏 (Gujarati kirtan) #kirtan #bhajan #bhakti
มุมมอง 2.1Kหลายเดือนก่อน
🙏 બીલીના ઝાડમાં એવું શું હશે, શિવને બીલી વ્હાલી 🙏 (Gujarati kirtan) #kirtan #bhajan #bhakti

ความคิดเห็น

  • @kg690
    @kg690 วันที่ผ่านมา

    લખી ને મૂકો ને

  • @jagipatel5340
    @jagipatel5340 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ❤

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan วันที่ผ่านมา

    ખૂબ સરસ મજાનું ગીત ગાયું દીદી જય શ્રી કૃષ્ણ 🎉🎉

  • @ritapatel1057
    @ritapatel1057 วันที่ผ่านมา

    Very Nice Bhajan 🙏

  • @hardikBhajanmandligir
    @hardikBhajanmandligir 2 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું દીદી🎉🎉

  • @RasilabenThummar
    @RasilabenThummar 2 วันที่ผ่านมา

    જય ગજાનંદ 🙏🙏 ગણપતિ બાપ્પા સુખી અને સમૃદ્ધ રાખે એવી શુેચ્છાઓ 🎉🎉

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર.ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામના 🎉

  • @radheradhepanvel9479
    @radheradhepanvel9479 2 วันที่ผ่านมา

    જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ઉત્સવ

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 2 วันที่ผ่านมา

    વાહ દીદી વાહ ખુબ સરસ કિર્તન ગાયુ 👌👌👍👍🌹🌹🙏 આપ સૌને જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @bhartibenjada
    @bhartibenjada 3 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ સરસ ભજન ગાયું બેન તમારા ભજનો સાંભળીને મજા આવી જાય છે આવા નવાં નવાં ભજન સંભળાવવા બદલ આપનો હૃદયપૂર્વક ધન્યવાદ સહ જય શ્રીકૃષ્ણ 🙏 🙏🙏👌👌👌

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @ansuyaraval1269
    @ansuyaraval1269 3 วันที่ผ่านมา

    🙏🏻👌

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 3 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 3 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🙏❤❤🎉🎉

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 3 วันที่ผ่านมา

    ખુબ સરસ દીદી ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો કૃષ્ણ મંડળ ના અંતરથી આશીર્વાદ તમારા કીર્તન બહુ સરસ હોય છે

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @RasilabenThummar
    @RasilabenThummar 3 วันที่ผ่านมา

    ખૂબ સરસ 🎉🎉🎉 જય શ્રી કૃષ્ણ ❤

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 4 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

    • @kanubhaidmewada7595
      @kanubhaidmewada7595 3 วันที่ผ่านมา

      જય બહુચર અમારા મંડળ ના ખૂબ સરસ ભજન ગાયુ 🎉🎉ભજન લખીને મુકવા વીનંતી છે સાંભળી ને લખવામાં ભુલ થાય છે અમારા ઘરે કાલે ગણપતિ બેસાડવાના છે🙏🙏 🌹🌹🌹🌹🌹🙏🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 4 วันที่ผ่านมา

    ખુબ સરસ છે ગણપતિ બાપા

  • @stitchingwithreena
    @stitchingwithreena 4 วันที่ผ่านมา

    Soo beautiful

  • @RadhaMandalgir
    @RadhaMandalgir 4 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ ગાયું છે જય શ્રી કૃષ્ણ

  • @user-qi2xc8fz1y
    @user-qi2xc8fz1y 4 วันที่ผ่านมา

    Very good

  • @hardikBhajanmandligir
    @hardikBhajanmandligir 5 วันที่ผ่านมา

    ખુબ જ સરસ કીર્તન ગાયું 👍👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 5 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌👌👌

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 5 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

  • @KiranbaDabhi-bz3fm
    @KiranbaDabhi-bz3fm 5 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 5 วันที่ผ่านมา

    વાહ દીદી વાહ ખુબ સરસ પ્રસ્તુતિ 👌👍🌹🙏 જય ગણપતી બાપા 🙏

  • @kanchand9687
    @kanchand9687 5 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ સરસ ભજન ગાયું તમે

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan 5 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ સરસ ગાયુ દીદી જય શ્રી કૃષ્ણ 🎉🎉

  • @hardikBhajanmandligir
    @hardikBhajanmandligir 6 วันที่ผ่านมา

    ખૂબ જ સરસ કીર્તન ગાયું 👍👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏

  • @sachinhome623
    @sachinhome623 6 วันที่ผ่านมา

    🌹🌹🙏🙏🙏👌👌👌👌👍

  • @ShitalGaudani-bj4ln
    @ShitalGaudani-bj4ln 6 วันที่ผ่านมา

    Bov j saras 🙏🙏

  • @bhavanapatel6548
    @bhavanapatel6548 6 วันที่ผ่านมา

    Very beautiful bhajan🙏

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan 6 วันที่ผ่านมา

    ખૂબ સરસ ગાયુ દીદી જય ભોળાનાથ 🎉🎉

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 7 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @RadhaMandalgir
    @RadhaMandalgir 7 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ ગાયું છે જય શ્રી કૃષ્ણ

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 7 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 7 วันที่ผ่านมา

    વાહ દીદી વાહ ખુબ સરસ પ્રસ્તુતિ 👌👍🌹🙏 જય શ્રીકૃષ્ણ 🙏

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 7 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @nathulalsharma9403
    @nathulalsharma9403 8 วันที่ผ่านมา

    श्री कृष्ण कन्हैयालाल की जय

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 8 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🙏❤❤🎉🎉🎉

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 7 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 8 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌🙏🙏🙏

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit 7 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @DadaniDikaribhajankirtan
    @DadaniDikaribhajankirtan 8 วันที่ผ่านมา

    ખૂબ સરસ ગાયુ દીદી જય શ્રી કૃષ્ણ 🎉🎉

  • @robertconley7338
    @robertconley7338 8 วันที่ผ่านมา

    Jaysree krusan

  • @bhartibenjada
    @bhartibenjada 8 วันที่ผ่านมา

    વાહ ખૂબ જ જોરદાર નવીન ભજન ગાયું બેન જય શ્રીકૃષ્ણ 👌👌🙏🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 9 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @RadhaMandalgir
    @RadhaMandalgir 9 วันที่ผ่านมา

    ખુબ ખુબ જ સરસ ગાયું છે જય શ્રી કૃષ્ણ

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 9 วันที่ผ่านมา

    Bahu j saras gayu 👌👌🙏🙏🌹🌹🌹

  • @bhartibenjada
    @bhartibenjada 10 วันที่ผ่านมา

    વાહ ગંગા મૈયાનું ખૂબ જ સુંદર ભજન ગાયું બેન જય શ્રી કૃષ્ણ 👌👌🙏🙏🙏

  • @hardikBhajanmandligir
    @hardikBhajanmandligir 10 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ ગંગા મૈયા નું કીર્તન ગાયું દીદી 👍👌 જય શ્રી કૃષ્ણ 🙏

  • @hardikBhajanmandligir
    @hardikBhajanmandligir 11 วันที่ผ่านมา

    ખુબ ખુબ સરસ ગાયું કીર્તન 👍👌

  • @divyamehta2901
    @divyamehta2901 11 วันที่ผ่านมา

    Wah bhuj saras bhajan

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 11 วันที่ผ่านมา

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @bhartibenjada
    @bhartibenjada 11 วันที่ผ่านมา

    કૃષ્ણ જન્મનું ખૂબ જ સુંદર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏

  • @user-wy1jb6rz2o
    @user-wy1jb6rz2o 11 วันที่ผ่านมา

    Har har mahadev