વાહ વિલાસબેન ખુબ સરસ સ્વરમાં કીર્તનની રજૂઆત કરી સર્વ બહેનોને મારા જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન અને મંડળ નાં બધા સત્સંગી બહેનોને... આપ સૌ ખૂબ જ સરસ કિર્તન ગાઇને મૂકો છો... નવા નવા કિર્તનો સંભળાવો છો બધા નાં અવાજ ખૂબ જ સરસ અને ભાવ ભરેલા છે સાંભળીને આનંદ થાય છે... તમારી પાસે થી ખૂબ નવું શીખવા મળે છે... આપના મંડળ ની ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ અને પ્રભુ ને પ્રાર્થના...🌹💐🙏
ખુબ ખુબ આભાર રસીલાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહેજો પ્રભુ સદા તમને શક્તિ આપે ભક્તિ આપે તેવી શુભકામના
વાહ વાહ તમારા ભજન બહુજ સુંદર હોયછે સાંભળવા ગમેછે અમેરિકા
ખુબ ખુબ આભાર મીનાક્ષીબેન ભજન સાંભળવા માટે ભજન સાંભળતા રહેજો પ્રભુ સદા તમને ખુશ રાખે તંદુરસ્ત રાખે તમારા પુરા પરિવાર ઉપર અમી દ્રષ્ટિ સદા ને માટે રાખે તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના તમે અમેરિકામાં અમારા ભજન સાંભળો છો શેર પણ કરજો તેવી વિનંતી
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે સૌ ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ સાચી વાત છે 👍 ભજન ભકિત સાચી મૂડી છે 👍
ખુબ ખુબ આભાર ભજન સાંભળવા માટે ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
વાહ જોરદાર ગાયું છે ભજન વિલાસ બેન સુંદર ભજન છેઃ જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉
ખુબ ખુબ આભાર કપિલાબેન જય શ્રી કૃષ્ણ
વાહ વિલાસબેન ખુબ સરસ સ્વરમાં કીર્તનની રજૂઆત કરી સર્વ બહેનોને મારા જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરો એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર જલારામ મંડળની બહેનોને જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ ..જય દ્વારકાધીશ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
🙏🙏👌👌ખુબ ખુબ સુંદર
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Very nice beautiful bhajan. 🌹🙏🌹👏👏👏👏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
ખૂબ ખૂબ સરસ જય ભોળાનાથ
ખુબ ખુબ આભાર જય ભોળાનાથ તમારા ભજન અમને બહુ ગમે છે અમે રોજ સાંભળીએ છીએ અને લખીએ પણ છીએ
Vah sars gau Jay shree krishna
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Jay shree Krishna radhe radhe radhe Krishna Jay mataji super kartn very very so nice wah bana beautiful ❤
ખુબ ખુબ આભાર જય શ્રી રામ પ્રભુ શ્રી રામ તમને સદા ખુશ રાખે તંદુરસ્ત રાખે તેવી શુભકામના
Saras bhajan gayu Jay shree Krishna
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
વાહ ખુબ સરસ જય હો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏
ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ વાહ દીદી વાહ સૌનું ભલું કરે ભગવાન ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવા દ્વારકાધીશને પ્રાર્થના 🌹💐
ખુબ ખુબ આભાર કાજલબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે અમને આનંદ આવતો રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો સદા ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના
વાહ શું સુંદર ભજન ગાયું મજા આવી સાંભળીને ખૂબ ખૂબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏👌👌👌🌹🌹
ખુબ ખુબ આભાર નીલકંઠ મંડળની બહેનો ને તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો તમે પણ ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો ભજનમાં મસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન અને મંડળ નાં બધા સત્સંગી બહેનોને...
આપ સૌ ખૂબ જ સરસ કિર્તન ગાઇને મૂકો છો...
નવા નવા કિર્તનો સંભળાવો છો બધા નાં અવાજ ખૂબ જ સરસ અને ભાવ ભરેલા છે સાંભળીને આનંદ થાય છે...
તમારી પાસે થી ખૂબ નવું શીખવા મળે છે...
આપના મંડળ ની ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ અને પ્રભુ ને પ્રાર્થના...🌹💐🙏
ખુબ ખુબ આભાર ઉષ્મા બેન તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં ખુશ રહો મસ્ત હો તંદુરસ્ત રહો તેવી શુભકામના
વા વિલાસ બેન વા ખુબ જ સરસ કીર્તન રજૂ કર્યું ❤થી ગમ્યુ બેન જયશ્રી કૃષ્ણ
સૌવ ને મારા જય રામાપીર 🌹🙏🌹
ખુબ ખુબ આભાર પારુલબેન જય શ્રી કૃષ્ણ જય રામાપીર
ખુબ સરસ ભજન વાહ વાહ આનંદ ❤❤❤❤❤❤
ખુબ ખુબ આભાર રાધે રાધે પનવેલ ભજન મંડળ ની બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ જય માતાજી
બોવ સરસ 🙏
ખુબ ખુબ આભાર પ્રજ્ઞાબેન જય શ્રી કૃષ્ણ
Wah very nice Bhajan che 🙏
ખુબ ખુબ આભાર રીટાબેન જય શ્રી કૃષ્ણ
ખુબ જ સરસ રીતે ભજન તમે ગાવ છો તમારા બધાંજ ભજન હું સાંભળું છું બધાં જ બહેનો ને 🙏🏻જય સ્વામિનારાયણ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
સુપ્પર ❤️
જય શ્રી ક્રિષ્ના 🙏🙏
Geeta patel
ખુબ ખુબ આભાર ગીતાબેન જય શ્રી કૃષ્ણ
ખૂબ જ સરસ ભજન છે. સમાજ માટે બોધ દાયક છે. આવા જ ભજન ની જરૂર છે.
🙏જય શ્રી કૃષ્ણ બેન.
ખુબ ખુબ આભાર ભાનુબેન જય શ્રી કૃષ્ણ તમારી કોમેન્ટ વાસી આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપ ખુશ રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
જય શ્રી કૃષ્ણ 🙏🙏💐💐👌🙏🙏
ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ
Bahuj saras che
ખુબ ખુબ આભાર નીલાબેન
સરસ ભજન ગાયું છે 🎉🎉
ખુબ ખુબ આભાર તમારી કોમેન્ટ મા કાયમ માટે હાજરી હોય છે સદા ખુશ રહો હસતા રહો મસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
સુંદર ભજન છે ગોપી મંડળ આનંદ કોલોની સીટીએમ ના સૌને જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર આનંદીબેન ગોપી મંડળની સર્વ બહેનો ને અમારા જય શ્રી કૃષ્ણ
Nice Bhajan🙏🙏🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
સખી મડલ નવેરા તા.વલસાડ નાસૌને અભિનંદન
ખુબ ખુબ આભાર સખી મંડળની સર્વ બહેનોને અમારા જય શ્રી કૃષ્ણ
સરસ
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
જોરદાર ભજન વાહ વાહ વિલાસબેન જય શ્રી કૃષ્ણ રાધે રાધે
ખુબ ખુબ આભાર પ્રભાબેન જય શ્રી કૃષ્ણ તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવે છે
Khub. Sundar. Must. Must ?
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ ❤❤ ભજન સરસ છે લખીને મોકલી આપો
નીચે લખેલું છે
Very nice
ખુબ ખુબ આભાર સોનલબેન જય શ્રી કૃષ્ણ
Very nice 🎉
ખુબ ખુબ આભાર પારુલબેન જય શ્રી કૃષ્ણ
વાહ ખુબ જ સુંદર ભજન છે
ખુબ ખુબ આભાર લતાબેન જય શ્રી કૃષ્ણ
Very nice beno
ખુબ ખુબ આભાર ભારતીબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ
Mahadevhar. 🙏🙏🙏🙏🙏Khubha. Saras🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ
Nice
ખુબ ખુબ આભાર અનસુયાબેન જય શ્રી કૃષ્ણ
Very nice bhajan
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Fine
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
Khub srs
ખુબ ખુબ આભાર
🙏🙏👌👌
ખુબ ખુબ આભાર દેવાંગીબેન જય શ્રી કૃષ્ણ
Ok
🙏🙏🙏🙏💐💐
ખુબ ખુબ આભાર નીલાબેન
🙏
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર રેખાબેન જય શ્રી કૃષ્ણ
👍👍👍
,🙏🙏🙏
ખુબ ખુબ આભાર ચેતનાબેન તમારી પહેલી કોમેન્ટ વાંચી મને ખૂબ આનંદ થયો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
જય શ્રી કૃષ્ણ 🙏 સાચી વાત છે દિદિ ખુબ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏
Khoob Khoob Khoob Khoob Khoob Khoob Khoob Khoob Khoob Khoob Khoob Khoob Saras
ખુબ ખુબ આભાર રસીલાબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો સદા ખુશ રહેજો પ્રભુ સદા તમને શક્તિ આપે ભક્તિ આપે તેવી શુભકામના
@@minapatel4410વાહ મીનાબેન બહુ સરસ કોમેન્ટ આપી દિલ ખુશ થઈ ગયું આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો પ્રભુ ભજનમાં વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી શુભકામના
Very nice 👍❤
ખુબ ખુબ આભાર જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ ભજન બહેનો મસ્ત ગાયું ખુબ મજા આવી આવા ભજન સંભળાવતા રહો
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના