વેલમાં બેસીને વહેલા આવો રે વાસુદેવ મામા કંસ મારા ભજન માં નો જોઈએ લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
    સોના રૂપાની ભમરી નોતરું દઈ આવી
    પહેલું નોતરું રે ભમરી અયોધ્યા દઈ આવી
    વેલમાં બેસીને વેલા આવો રામચંદ્ર
    મંથરા દાશી તો મારા ભજન જોઈ
    ભજનમાં જોઈએ મારા સતસંગમાં ન જોઈ
    બીજું નોતરું ભમરી મથુરા દઈ આવે
    વેલ મા બેસીને વેલા આવો રે વાસુદેવ
    મામો તે કંસ મારા ભજનમાં જોઈ
    ભજનમાં ન જોઈએ મારા કીર્તનમાં ન જોઈએ
    ત્રીજું નોતરું ભમરી લંકા દઈ આવે
    વેલ માં બેસીને વેલા આવો રે વિભીક્ષણ
    પાપી રાવણ મારા ભજન માનો આવે
    ભજનમાં ન જોઈ મારા કીર્તનમાં ન જોઈ
    ચોથું નોતરું રે ભમરી દ્વારીકા દઈ આવે
    વેલ મા બેસીને વેલા આવો રે દ્વારકાધીશ
    નુગરવો તો મારા મંડળમાં ન જોઈ
    મંડળમાં ન જોઈ મારા સત્સંગમાં ન જોઈ
    પાંચમું નોતરું રે ભમરી ડાકોર જઈ આવે
    વેલે બેસીને વેલા આવો રે રણછોડરાય
    રાધાજી ને તમે મંડળમાં લાવજો
    મંડળમાં આવો તમે રુદિયામાં પધારો
    કૃષ્ણ મંડળ તમને મોતીડે વધાવે
    મોતીડે વધાવે તમને સોખલીયે વધાવે
    સોખલીયે વધાવે તમને ફૂલડે વધાવે
    ફૂલડે વધારે તમારી આરતી ઉતારે
    આરતી ઉતારે તમને થાળ ધરાવે
    સોના રૂપાની ભમરી નોતરા આવે
    #satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
    કૃષ્ણ, કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,

ความคิดเห็น • 30