સાજન તારા સંભારણા - અલકા યાજ્ઞિક - પ્રફુલ દવે - નરેશ કનોડિયા - સ્નેહલતા - 4K રોમેન્ટિક ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ส.ค. 2023
  • Enjoy Latest Superhit Ultra HD 4K Gujarati Romantic Songs From Superhit Gujarati Movies Sajan Tara Sambharna
    Starring - Naresh Kanodia, Snehlata, Arvind Rathod, Nalin Dave, Devendra Pandit, Mukesh Rawal, Manhar Desai, Narayan Rajgor, Neha Sharma, K. K. Raj, Minad Patel, Firoz Irani And Ramesh Mehta.
    Singers : Praful Dave And Alka Yagnik
    Music Director - Mahesh - Naresh
    Producer - GovindBhai Patel
    Director - Abbas Mustan
    Subscribe Now - bit.ly/3HbtgxK
    Superhit Gujarati Geet - bit.ly/30oj3NA
    4k Songs - bit.ly/3kqLYHS
    #SuperHitGujaratiGeet
    #GujaratiSongs
    #NareshKanodia
    #SajanTaraSambharnaSong
    #Snehlata
    #PrafulDave
    #AlkaYagnik

ความคิดเห็น • 185

  • @SuperhitGujaratiGeet

    Watch Gujarati Geet Click Here

  • @rathodraju4002

    આજેય આ ગીત સાથે મને ઈ વિસીયર કેસેટ યાદ આવી જાય જા 3 રૂપિયા મા આખી રાત જોતા ઈ મજા કંઈક અલગ અને જોવા માટે રાતના 10 કિલોમીટર જતા ઈ નરેશ કનોડીયા માટે નો પ્રેમ અમારો વાહ નરેશ

  • @Harshilkumar007

    નાનપણ ની મીઠ્ઠી યાદો માં ખોવાઈ જાવ છું, જ્યારે આવા સરસ ગીતો સાંભળું છું...🎉🎉🎉 અદભૂત લખાણ અને સંગીત...

  • @ambaramthakor7629
    @ambaramthakor7629 21 วันที่ผ่านมา +6

    આ ફિલ્મ જોવા માટે ભાઇડે માર ખાધી હતી..છતાં 2 રૂપિયા નતા મળ્યા..છતાં અંધારા એક બાવળ પર ચડીને ખુલા માં રાખેલ ..વિડિયો ફિલને જેવું તેવું જોઈ ને આનંદ માણી લીધો હતો..😂😂😂

  • @bhalajithakor6495

    ચડ્ડી પહેરી ને પિચ્ચર જોવા ગ્યતા નાનપણ માં

  • @Baldevbhai215

    સ્વરઃ પ્રફુલ દવે અને અલકા યાજ્ઞિક સંગીત સ્વ શ્રી મહેશ-નરેશ...ગરવી ગુજરાત નું ગૌરવ... આજેય સોનેરી યુગ યાદ આવી જાય છે 🙏 જય જય ગરવી ગુજરાત 🙏

  • @fataniyamahesh4045

    હિન્દી ફિલમો ની રીમેક આવેશે તો ગુજરાતી ફિલ્મો કેમ નહિ ? આપણી ભૂમિ આપણો પ્રેમ શુ કહેવું ગુજરાતી કલાકાર અને ફિલ્મો મને ગર્વ સે

  • @bharatsinhbharatsinh6754

    ગુજરાતી સિનેમા નો સોનેરી યુગ❤નરેશ કનોડિયા

  • @ashokbhaiparmar375

    ગુજરાતીગીત અનેસંગીત 70.80.નો દસકો સોનેરી હતો...

  • @dineshpateldigital9227

    મહેસાણા નું ગૌરવ, નરેશભાઈ કનોડિયા

  • @madhabhaipatel9901

    ગુજરાતી ફિલ્મો માં આપણી સંસ્કૃતિ ની ઝલક દેખાય છે, ખૂબ જ સરસ અને પ્રેરણાદાયી પ્રસ્તુતિ છે

  • @jigudharpuri

    કોણ કોણ 2024 માં પણ સાંભળે છે લાઇક કરો ❤

  • @Thakorjayanti234

    2024 મા કોણ કોણ પોતાના પ્યાર ને યાદ કરીને આ ગીત સાંભળે છે ❤💔

  • @DineshbhaiThakor-qg4sp

    ખરેખર છું દિવસો હતા એ વખત ના કાસ કોઈ રિવર્સ ગિયર હોત પાછું 90's ના दशक माँ જવાનું 😢😢😢😢😢

  • @philipsdeva

    ખરેખર એ બચપનના દિવસો યાદ આવી જાય છે આ ગીત સાંભળીને એક ઘરમાં આખું ફળિયું ગામ જેવા બેસી જતું જગ્યા જ્યાં મળી ત્યાં બેસી જવાનું અને કદાચ પેસાબ કરવા બહાર ગયા તો જગ્યા પાછી ની મળે 😂😂

  • @avsardigitalstudiovinod3199

    બચપણ યાદ આવી ગયુ નાનો હતો ત્યારે મમ્મી સાથે આ પિચ્ચર જોવા ગયો તો મજા આવિગઈ ભાઈ...

  • @bholabhaisariya9126

    ગીત મુકવા બદલ આભાર

  • @user-ew4mg6gi1s

    વાહ નરેશ મહેશ ની જોડી અને પ્રફુલ્લ દવે નું ગીત

  • @user-wg9iu9rr2m

    ગુજરાતી ફીલ્મ અને ગીતો તેમજ કલાકારો ખુબ જ યાદ આવે છે ખરેખર તે ગુજરાતી ફીલ્મ ગીતનો golden સમય હતો

  • @Shambhu_thakor07

    બચપણ ની યાદ આવી જાય છે