મને તમારા પ્રત્યે ખૂબ જ ગર્વ થાય છે ખજૂર ભાઈ.. કે તમે આવા લોકો ની સેવા કરીને માનવતા નું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે....i salute you and your team...khajur bhai...
તમને અને તમારી ટીમને ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ,પણ ધિક્કાર છે રાજકારણીઓ પર કે જેઓ સહાયની વાતો કરવા સિવાય કઈ કરતા નથી.બઉ મોટું દિલ જોઈએ નિતીન ભાઈ.... આટલું કરવા માટે....
Exactly right.... salute to you bhai..Adbhut kam.આપના માતૃશ્રી અને પિતા શ્રી ને ધન્ય છે...ધન્ય છે તમારી શૂરવીરતા ને જેણે શૂરવીરતા થી તમે એ સ્વાર્થી..લોભીયાઓ ને પણ જવાબ આપ્યો..સમાજ માં આ વીરતા અને આ ઉદારતા જરૂરી છે..જુવાનિયાઓ એ આ શીખ તમારા માં થી લેવી જોઈએ...અદભુત પ્રણામ ભાઈ આપણે અને સૌ ને
There are no words to congratulate this service of yours........ !!! Heartily congratulations to you and your Team for your outstanding job 👍...... to be continue...... All the Best,... GOD Bless You All 🙏
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમે બોવ સેવા કરી છે મહેનત કરી ને હું તમારા વીડિયો જોઈ ને દિલ થી ખુશ થઈ ને તમને અઢળક આશીર્વાદ આપું છું વાલીડા તમે ભગવાન નું બિરૂદ મેળવનાર પ્રથમ છો આવી સેવા કોઈ કરી ન શકે તમે એવી સેવા કરો છો
ખજુર ભાઈ અને એમની ટીમ ને ધન્ય છે. તમે જે સહાય કરો છો તે સહાય થી ભગવાન ખુશ થશે. પહેલાં વિધવા મહીલા ની મદદ કરજો ખજુર ભાઈ કારણ કે એમને એક સહારો તો ખોય દીધો છે. પણ કુદરતે બીજો સહારો પણ છીનવી લીધો છે.,🙏🙏🙏
ખજૂર ભાઈ તમારા મદદ કરતા બધા વિડિયો મે જોયા પણ એમાં એક વાત જોવા મળી કે તમારી મદદ માં આવેલા બધા માણસો નાના માણસો જ છે જે મોટા માણસ છે એ ક્યારેય કામ મા નથી આવતા એ વાત ચોક્કસ છે...🙏🙏🙏 Salute છે બોસ તમને.
ખજુર ભાઈ એટલે કે નિતિન ભાઈ જાની જે સરકારે કામ કરવું જોઈયે ખરેખર એ તમે કરો તમને ભગવાન જાજૂઆપે અમારા માટેતો એક ગર્વ નિ વાત છે તમે જે આ ગરીબ લોકોની મદદ કરો છો એમની આંતરડી ઠારો છો ભગવાન તમને કદી દુઃખી નયી થવાદે એ આસીરવાદ છે બધાના રાધે રાધે
આપના અતિપ્રિય ગરીબો ના ભગવાન શ્રી ભૂદેવ ખજુરભાઇ.એટલે નિતીનભાઇ જાની સાહેબ.દરેક દેવી દેવતા ઓના આશીર્વાદ સદાય તમારી ઉપર રહે.અને પ્રભુ આવુ સારૂ કામ કરાવતા રહે તેવી મારી દિલ થી ખૂબ ખૂબ જ ભાવ સાથે આપ સૌને મારા જય માતાજી.મહાદેવ હર હર હર દાદા
જ્યારે ગુજરાત ના મોટા મોટા કલાકારો ઘર માં ઘરી ને બેઠા છે ત્યારે નીતિન ભાઈ તમે બહાર નીકળી બીજા ના ઘર બનાવો છો a huge salute to u...👍 Love u team khajur bhai
અમારા પરમ આદરણીય શ્રી ભૂદેવ.એટલે વાલા ખજુરભાઇ તથા તમારી વફાદાર ટીમ ને મારા ખૂબ ખૂબ જ ભાવ સાથે કોટી કોટી વંદન.માતાજી.ભોલેનાથ દાદા દરેક તમારી મનોકામના પૂરી કરે તેવી મારી દિલ થી ખૂબ ખૂબ જ ભાવ સાથે પ્રભુ ને પ્રાર્થના.અમારા ગરીબો ના બેલી ભગવાન એટલે ભૂદેવ શ્રી ખજુરભાઇ.નિતીનભાઇ જાની સાહેબ
tamari puri team ne Harikrishna Laboratory trafthi salute che, aavu kam krva mate khub himmat joie ane tme aava corona na time e tamari jindgi ni parva krya vagar je rite loko ni madad kro cho te kharekhar dhany che ..... tamara badha kam sari rite par padi jai evi bhagvan ne prathna.
Jai Shri Krishna Khajur Bhai. Tamara aa video ma starting ma Khajur Bhai Vlogs ni jagya ae Khaur Bhai Vlogs lakhelu aave che. Tamne ane tamari team ne je aava samay ma loko ni madad karo cho ae mate mari khub khub dhanya che tamne ane tamari team ne👍🙏🙏👏
આપનું કામ ખુબજ સરસ છે. મે કયારે ભગવાનને હોય નથી પણ તમારી અંદર ખુદ ભગવાન શિવ આવી તમને કામ કરાવે છે.માટે તમે મને ભગવાન લાગો છો. સાથે તમારા માતા પિતા ના આશીર્વાદ અને સંસ્કાર આપને આવા સારા કાર્ય કરવા માટે પ્રેરણા આપી રહ્યાં છે જય સીયારામ જય શ્રી કૃષ્ણ
આ બધું ભગવાન ને ત્યાં જમાં થાય છે અને આનું સો ગણું પરિણામ તમને મળશે
Countinue ... Khajur bhai and team💪
ખજૂર ભાઈ ❤️...
વાવાઝોડાની શું તાકાત છે કે જ્યારે માણસ ની માણસાઈ જાગી જાય અને બધા એકબીજાને સાથ🙏 આપી તો માણસ ની માણસાઈ જીવી જાય છે.
તમારી પુરી ટીમ ને ભગવાન ઠાકર ખુબ ખુશ રાખે એવી પ્રાર્થના જય ઠાકર આવુ સરસ કાર્ય કરતા રહો ખજુરભાઈ 🙏
તમને અને તમારી ટીમને ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ.
ભારત વર્ષમાં તમે માત્ર એક જ એવા youtuber છો, કે જે સરાહનીય કામગીરી કરી રહ્યા છો...
Jaymatagikhajurbhai
ખજુરભાય તમે ને તરૂણભાઇ સાથે હોય તો એવું ફીલ થાય કે જાણે રામ ને બલરામ સાક્ષાત આવ્યા હોય..!! 🙏🙏
તમે ગરીબ લોકોની સેવા કરો છો ખજુર ભાઈ
તમને અને તમારી ટીમને ભગવાન કાયમીને માટે સુરક્ષીત રાખે
નીતીન સર તમે ખરેખર
જમીન પર ના દેવ છો.
જમીન(ભૂ)+દેવ=ભૂદેવ.🙏🙏
I am really proud of you🙏🙏
બઉ મોટું દિલ જોઈએ જતીન ભાઈ.... આટલું કરવા માટે.... big salute
#nitinjani
આને કહેવાય super Hero અને Star...
ભગવાન મહાદેવની કૃપા સદાય તમારી સાથે રહે એજ પ્રાર્થના...
ખૂબ સરસ કામ કરી રહ્યા છે ભગવાન તમને ખૂબ કામ કરવાની શક્તિ આપે એવી બાપાસીતારામ ને પ્રાર્થના સેલ્યુટ છે તમને અને તમારી ટીમ ને
ધન્ય છે તમારા માતા પિતા, જાની દાદા નું નામ રોશન કર્યું ભાઈ, 🙏
ખજૂરભાઈ ધન્ય છે તમને કોઇ શબ્દો નથી તમારું કામ જોઇ ને ખૂબ ખૂબ હષઁના આંસુ આવી ગયા
નિતીન જાની તમને ખૂબ હિંમત આપે ભગવાન તમને
અમારેમકાનનથિગરિબનિસેવાકરોઃઅમારેમકાનનીજરૂછે અને
धन्य वाद सरस सेवा कार्य
ભાઇ આઇ લવ યુ વિરા ❤️❤️❤️❤️❤️.....
તમે જે બિલ્ડર્સ ની વાત કરી ફીદા છું ભાઇ તમારી ઉપર મારા વાલા આઇ લવ ટીમ ફોર નિતીનભાઇ ❤️❤️❤️❤️❤️
ખજુર ભાઈ તમે ગરીબોને મદદ કરો છો તે બદલ તમારો ખુબ ખુબ આભાર તમને રામદેવપીર બહુ જ આગળ વધારે એવી દીલથી દુવા છે મારા માલિક.. જય માતાજી ખજુર ભાઈ 🙏🙏
ખજુરભાઈ આવા ગરીબ લોકોને તમે પાકા મકાન બનાવી દિધા.તમારો ખુબ-ખુબ આભાર અમે તમને જીંદગીભર યાદ કરતા રહેશુ.ભગવાનને એટલી પ્રાથના કરીએ ખજુરભાઈ આવા ગરીબ લોકોની સેવા કરતા રહે
મને તમારા પ્રત્યે ખૂબ જ ગર્વ થાય છે ખજૂર ભાઈ.. કે તમે આવા લોકો ની સેવા કરીને માનવતા નું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે....i salute you and your team...khajur bhai...
ખરેખર નિતિનભાઈ, તમે જાની પરીવારના સાવજ છો અને
માઁ સિહોરી ને રોજે રોજ પ્રાર્થના કે તમને આનાથી અઢળક આપે તેમજ તમને આગળ વધારે
👍👍👍
😘Love u bhai😘
શબ્દો નથી કેવા માટે બસ સલામ છે તમારી ટીમ ને 👌
🙏🙏🙏🙏👌👌👌👌દાદા.પણામ.નટવરસિહ
👏👏👏👏👏👏👏👏👏👏🌹
ધન્ય તમારી જનેતા ખજૂરભાઈ ભાઈ..
Great work done by entire team..
No words.. only hats off🙏🙏🙏
તમને અને તમારી ટીમને ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ,પણ ધિક્કાર છે રાજકારણીઓ પર કે જેઓ સહાયની વાતો કરવા સિવાય કઈ કરતા નથી.બઉ મોટું દિલ જોઈએ નિતીન ભાઈ.... આટલું કરવા માટે....
હા મારા કેસરી હાવજ.....
જેમ કવી ની કલમ માં લખ્યા પછી ઉભી રહી ગઈ તેમ તમારી આ સેવા ભાવના જોઇ કોઇ શબ્દ નથી જડતો❤️❤️❤️❤️❤️❤️
Ha savaj ha jay maa khodiyar jay maa mogal jay Duvarikadish khajur Bhai
એક પણ ટીવી ચેનલ વાળો આ સાચા કામ ની નોંધ લેતો નથી. સાહેબ ખજૂર જીવતો કૃષ્ણ છે.🙏 ભગવાન હજુ વધુ મદદ કરવાની તાકાત આપે મારા ભગવાન ને....🙏
Amuk loko che, jene koi raru kam kare a gamtu j nathi,, kya thi nodha le
Hasi vat se bhai
K. Bba
🙏🙏🙏🙏
Bhai news wala ne bhuli jav ne apde j videos share karie viral kari daiye news nu pan kai na aave jo apne j pahel jarie...
You are real “BHUDEV”
Proud of you and your team
Great work Nitinbhai.
વાહ મારાં ગુજજુ ભાઈ 🙏તમારા માબાપ ને ગર્વ થતો હશે જેને તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો
ખૂબ ખૂબ સુંદર કામ કરી રહ્યા છો ખજૂરભાઈ
ભગવાન તમારી સાથે છે ખજૂરભાઈ વેલડેન
Proud to be Gujarati🤩🤩
Khajoor bhai ek manavta moti nisani cche aemna thi aapre pan kai sikhva jevu cche
Proud of you you are the greatest person in my life ❣️👍👍
ખૂબ જ સુંદર ખજુર ભાઈ ધન્ય છે તમારા માતા પીતા ને આવી જ રીતે સેવા આપો છો તે બદલ દ્વારકાધીશ તમારી કરેલી સેવા માટે નું પુણ્ય તમને જરૂર થી આપસે
જય દ્વારકાધીશ
જય દ્વારકાધીશ
વાહ મારા ખજૂર ભાઈ અને ટીમ👏👏👏.
પ્રભુ ને પ્રાર્થના કે તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને તમે અઢળક સફળતા પ્રાપ્ત કરો🙏🙏
ખજૂરભાઈ તમે ઉંમરલાયક માવતર નો આધાર બનતા રહેજો અને આશીર્વાદ લેજો તમે આવા કામ સફળ રહો અમે આ જોને બોવ ખૂશછીયે જય સીહોરી માતાજી
ખજૂર ભાઇ તમને ખૂબ ખૂબ અભિનંદન આવા ઉમદા કામો કરતાં રહો એવી અમારી ભગવાન પાસે પ્રાથૅના ઉમણિયાવદર મનુભાઈ ચાવડા માજી સરપંચ તા,મહુવા
નીતિનભાઈ જ્યારે આપણા ઘરની જવાબદારી પૂરી થાય છે ને ત્યારે ખરેખર ખુશીના આંસુ આવી જાય છે
જય મહાદેવ - જય પરશુરામ
ખરે ખર ખજૂર ભાઈ તમે આ ગરીબ માણસો માટે ભગવાન થઈ ને આવ્યા છો... મારાં પાસે શબ્દો નથી તમને બિરદાવવા માટે 🙏🙏🙏
Proud of you and salute for jani brother's 🙏🏻
જય માતાજી
વાહ ખજુર ભાઈ
ધટે તો જીંદગી ધટે બાકી કાય ના ધટે
@@thakorhashmukh9665 sggsgsg
તમને અને તમારી ટીમને ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ.....tame je kaam kARO CHO....AEVU AMNE PN KARVA NU CHE...NAVSari avo....
Khajur Bhai અને અશોક ભાઈ ખૂબ જ સરસ કામ કરો છો
નીતિનભાઈ અને ટીમ ,
તમારા સેવાકાર્ય ની 'બહુ જ ઉંચા' લેવલ પર નોંધ લેવાશે..!!
Really ,,, I selute you n your team,,, feel proud sir ji ,,,, 👏👏👏
Hi..
Nitin bhai ધન્ય છો તમે, તમારી સેવા ને સેલ્યુટ છે,હુ આજે એક ગુજરાતી ઉપર ગર્વ અનુભવી રહ્યો છુ.
No words for this man always great work Khajur Bhai and Team God always bless you 🙏🙏
Government ne ke je mota loko che temne batavo aa video... Khajur Bhai and his team is real hero... 🙏 🙏 🙏
Love from England 🇬🇧
How many time more will you make me cry. Salute to you and your team’s amazing work.
Exactly right.... salute to you bhai..Adbhut kam.આપના માતૃશ્રી અને પિતા શ્રી ને ધન્ય છે...ધન્ય છે તમારી શૂરવીરતા ને જેણે શૂરવીરતા થી તમે એ સ્વાર્થી..લોભીયાઓ ને પણ જવાબ આપ્યો..સમાજ માં આ વીરતા અને આ ઉદારતા જરૂરી છે..જુવાનિયાઓ એ આ શીખ તમારા માં થી લેવી જોઈએ...અદભુત પ્રણામ ભાઈ આપણે અને સૌ ને
ભગવાન તમારી ટીમને હિંમત આપે તમામ પ્રકારે મદદ મળી આવે તેવી ભગવાનને પ્રાર્થના.🙏🙏🙏🙏🙏🙏🙏
There are no words to congratulate this service of yours........ !!!
Heartily congratulations to you and your Team for your outstanding job 👍...... to be continue...... All the Best,... GOD Bless You All 🙏
ખજૂર ભાઈ તમારી સેવા ના વીડિયો જોવામાં સમય ઓ સો પડે છે વાહ મારા ભાઈ તમારી સેવા ધન્યવાદ ને પાત્ર છે જય માતાજી
ભાઈ તમે બિલ્ડરિયાઓને જે કહ્યું તે 101 % સત્ય કહ્યું. ખૂબ સરસ કાર્ય ભાઈ...!
ખજૂર ભાઈ મારું દિલ એક જ છે, તમે કેટલી વખત જીતશો....❤️❤️love you khajurbhai 👍👍👍👏👏👏👏👏
જય માતાજી 🙏 જયશ્રી કૃષ્ણ નીતીનભાઈ તમે બોવ સેવા કરી છે મહેનત કરી ને હું તમારા વીડિયો જોઈ ને દિલ થી ખુશ થઈ ને તમને અઢળક આશીર્વાદ આપું છું વાલીડા તમે ભગવાન નું બિરૂદ મેળવનાર પ્રથમ છો આવી સેવા કોઈ કરી ન શકે તમે એવી સેવા કરો છો
ધન્ય છે નીતિન ભાઈ ની "જનેતા "ને આવા દીકરા જન્મ આપ્યો 🙏 જય માતાજી 🙏
ખજુર ભાઈ અને એમની ટીમ ને ધન્ય છે.
તમે જે સહાય કરો છો તે સહાય થી ભગવાન ખુશ થશે.
પહેલાં વિધવા મહીલા ની મદદ કરજો ખજુર ભાઈ કારણ કે એમને એક સહારો તો ખોય દીધો છે. પણ કુદરતે બીજો સહારો પણ છીનવી લીધો છે.,🙏🙏🙏
th-cam.com/video/7TfcZDG3Fuw/w-d-xo.html ..
ખજૂરભાઈ તમને અને તમારી ટીમને વંદન...જયશ્રીકૃષ્ણ
ખજુર ભાઈ તમને અને ટીમને ખુબજ ધન્યવાદ.
Proud Of You Jani Brothers❤️
જય શ્રી કૃષ્ણ જય ઠાકર જય દ્વારકાધીશ 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ખજુર ભાઈ અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
તમને ઘણા ના આશીર્વાદ મળશે અને ખુબ આગળ વધશો તમારી જેવા લોકો જ રાજકારણ માં હોવા જોઇએ
ખુબ ખુબ ધન્યવાદ ખજુરભાઈ અને તમારી ટીમ ને 💯💯🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
th-cam.com/video/7TfcZDG3Fuw/w-d-xo.html .
ખુબ જ સરસ વીડીયો👍
તમે ખુબ જ સારુ કામ કરો છો
Khuba j sarasa video tame khub saru kam karo so khajurabhai mare makan padi gyu se
8980060844
उम्र भर कमाया पैसा खत्म हो सकता है लेकिन जो दुआए… इनकी सेवा करने से मिलेगी वो कभी खत्म नही हो सकती…
🇮🇳 जय श्री राम 🚩
This Video deserves minimum 1 Million Like.🔥
ખજુર ભાઈ માં આશાપુરા તમને હંમેશા ખુશ રાખે એવી દીલ થી પાર્થ 🙏🙏🙏🙏🙏
ખજૂર ભાઈ તમારા મદદ કરતા બધા વિડિયો મે જોયા પણ એમાં એક વાત જોવા મળી કે તમારી મદદ માં આવેલા બધા માણસો નાના માણસો જ છે જે મોટા માણસ છે એ ક્યારેય કામ મા નથી આવતા એ વાત ચોક્કસ છે...🙏🙏🙏 Salute છે બોસ તમને.
જીવન માં કઈ નઈ કરશો તો ચાલશે પણ ખજુર ભાઈ જેવા માણસ બનજો🙏
Proud to be jani brother ❤️ full sapport che bhai avu kham karo mataji tamari umar parmanent kare bhai 🙏🏻🙏🏻🙏🏻
Tamane jova nu have akho najari o badali gyo 6 keep it up we always support u
ખજુર ભાઈ એટલે કે નિતિન ભાઈ જાની જે સરકારે કામ કરવું જોઈયે ખરેખર એ તમે કરો તમને ભગવાન જાજૂઆપે અમારા માટેતો એક ગર્વ નિ વાત છે તમે જે આ ગરીબ લોકોની મદદ કરો છો એમની આંતરડી ઠારો છો ભગવાન તમને કદી દુઃખી નયી થવાદે એ આસીરવાદ છે બધાના રાધે રાધે
Ha khajur bhai atyare tamara jeva nij jarur bhagavan tamane aavu ne aavu karvani himat aapta re
Khajur bhai keep doing I am always with you 😊❤️❤️😊
You are such as a pure soul jani saheb bholenath bless you ❤
lala Bhai khajur bhai mate like Karo bhai 👏
Congratulations
NYC 👌
👑 chehar ni sarkar 👑
🙏Ma Mogal Apani Badhi Mano kamna puri karse Khajur Bhai (Jay Ma Mogal)🙏
આપના અતિપ્રિય ગરીબો ના ભગવાન શ્રી ભૂદેવ ખજુરભાઇ.એટલે નિતીનભાઇ જાની સાહેબ.દરેક દેવી દેવતા ઓના આશીર્વાદ સદાય તમારી ઉપર રહે.અને પ્રભુ આવુ સારૂ કામ કરાવતા રહે તેવી મારી દિલ થી ખૂબ ખૂબ જ ભાવ સાથે આપ સૌને મારા જય માતાજી.મહાદેવ હર હર હર દાદા
Jay Mataji 🙏 Jay Gurudev
જય માતાજી
Vah khajur bhai ❤️❤️❤️
Aavij rite help karta raho 👍
It's honor to Gujarat to have a kind man you are. 👏🙏👍
જ્યારે ગુજરાત ના મોટા મોટા કલાકારો ઘર માં ઘરી ને બેઠા છે ત્યારે નીતિન ભાઈ તમે બહાર નીકળી બીજા ના ઘર બનાવો છો a huge salute to u...👍 Love u team khajur bhai
ખજુર ભાઇ ખરેખર તમને ભારત સરકાર તરફથી એવોર્ડ મળવો જોઇએ એપણ ભારત રત્ન પુરસ્કારના હકદાર સો ભગવાનની દયાથી આ મારા લખેલા વાક્ય સાસા પડે
🙏જય દ્વારકાધીશ 🙏 જય સોમનાથ🙏
Keep doing we well support you
Really you are very brave person I salute 🇳🇪👏
अबकी बार 👑MLA👑चुनना हो तो "Nitin Bhai Jaani" जैसा चुनना , न कि किसी और जैसा!!
#Khajurbhai_A_Real_Hero 🙏🙏👍
રાજકારણ માં રેવા દિયો ભાઈ
એક વાત છે કે ખજુર ભાઈ આ દુનિયામાં એક જ છે only one piece
અમારા પરમ આદરણીય શ્રી ભૂદેવ.એટલે વાલા ખજુરભાઇ તથા તમારી વફાદાર ટીમ ને મારા ખૂબ ખૂબ જ ભાવ સાથે કોટી કોટી વંદન.માતાજી.ભોલેનાથ દાદા દરેક તમારી મનોકામના પૂરી કરે તેવી મારી દિલ થી ખૂબ ખૂબ જ ભાવ સાથે પ્રભુ ને પ્રાર્થના.અમારા ગરીબો ના બેલી ભગવાન એટલે ભૂદેવ શ્રી ખજુરભાઇ.નિતીનભાઇ જાની સાહેબ
tamari puri team ne Harikrishna Laboratory trafthi salute che, aavu kam krva mate khub himmat joie ane tme aava corona na time e tamari jindgi ni parva krya vagar je rite loko ni madad kro cho te kharekhar dhany che ..... tamara badha kam sari rite par padi jai evi bhagvan ne prathna.
God bless you . proud for Nitin jani. And his team. For their precious works. You r the proud youtubers . Many seen but you r the one beat everyone.
Nitin Bhaii always great we proud of You Mara Nitin bhaiiii ❤🙏🏻💯
જય માતાજી
સરશ કામ ખજુર ભાઈ તમે કરોછો
સરકાર શુ કરશે
ખાલી વોટ માગવા આવશે
બે હાથ જોડી ને
ભાઈ સરપંચ કે AML ની પોસ્ટ વાળા કોઈ નથી જતા પણ તમે આવા ગરીબોની મદદે ગયા તમારો આભાર ભગવાન તમને અને તમારી ટિમ ને સલામત રાખે એજ પ્રાર્થના
ખજૂર ભાઈ ભવિષ્યમાં ગુજરાત ના મુખ્યમંત્રી બનો અને લોકોને તમારા જેવા મુખ્યમંત્રી જરૂર છે
ભાઈ realy મારી પાછે શંબ્દ નથી તમારા વંખાન માતે ☺ & I Love indian Army
Khajur Bhai Legend🤘🤘🤘
જય ગૌ સેવા કરનાર ભાઈ ને 🙏🙏🙏
Jai Shri Krishna Khajur Bhai.
Tamara aa video ma starting ma Khajur Bhai Vlogs ni jagya ae Khaur Bhai Vlogs lakhelu aave che.
Tamne ane tamari team ne je aava samay ma loko ni madad karo cho ae mate mari khub khub dhanya che tamne ane tamari team ne👍🙏🙏👏
તમારા માટે કોઈ શબ્દ નથી નીતિન ભાઈ ભગવાન તમને લાબું આયુસ આપે અને આવા સેવા ના કર્યા કરતા રહો...દિલ થી સલ્યુટ છે 🙏
ધન્ય મારો ગુજરાતી જય હો 🙏
ભાઈ ખજુર . તારી કોમેડી વીડીઓ જોઇ ને તો ઘણા લોકો ને હસતા હસતા મજા પડી જાય છે
પણ વગર કોમેડી એ પણ લોકો ના આસું લૂછી એમને હસતા કરવા ની કલા તમારા મા છે ભાઈ
Soul touched vlog 🙏🙏🙏👏👏👏
Nitin bhai jani tame je kam karyu se makan banavi aapya tena mate tamne mara dil thi salam
આપનું કામ ખુબજ સરસ છે. મે કયારે ભગવાનને હોય નથી પણ તમારી અંદર ખુદ ભગવાન શિવ આવી તમને કામ કરાવે છે.માટે તમે મને ભગવાન લાગો છો.
સાથે તમારા માતા પિતા ના આશીર્વાદ અને સંસ્કાર આપને આવા સારા કાર્ય કરવા માટે પ્રેરણા આપી રહ્યાં છે
જય સીયારામ જય શ્રી કૃષ્ણ
th-cam.com/video/7TfcZDG3Fuw/w-d-xo.html .
feeling so great and proud to be your subscriber🙌
🙏🙏🙏🙏🙏 Jay mataji khajur bhai
જય શ્રી કૃષ્ણ 🙏
રાધે રાધે ❤️
મહાદેવ હર ❣️
નિતીન ભાઈ જય રામદેવપીર ભાઈ હુ ભગવાન ને પાથઁના કરીશ કે તમને કાઈ ના થાય તો જ વીખરાઈ ગયેલા માળા બનશે
Tamne and tamari teem ne khub khub abhar...... very nice work.....