વાહ જગદીશભાઈ તમારી ખુમારી ને વંદન છે અને સમાજ માં વ્યાપેલ સનાતન ના નામે ઘુસેલા દુષણને આવી જ નીડરતા થી રજૂ કરી સાચા પત્રકારત્વ ને ઉજાગર કરશો અમારી લાગણી તમારી સાથે જ છે તમારી લાઈવ ડિબેટ જૂનાગઢની પણ મેં હાજર રહી જોયેલી છે અને નાગરિક તરીકે અમારો ફૂલ સપોર્ટ છે
તમે 250 વર્ષમાં પથારી ફેરવી નાખી છે વિજય બાપુ અઢીસો વર્ષની પથારી ફેરવી નાખી છે વિજય 100 વર્ષની પથારી ફેરવી છે વિજય બાપુ એને લંગોટી કાઢો લંગોટી સત્ય છે અને સતી સાથે જ રહીશું અમે વિજય બાપુ સાથે રહેશો જ નહીં એ તો લંગોટી ની ઉતારવી છે આવા લંગોટીયા ધોઈને સતાધાર ની અંદર આવા લંગોટીયા
ભરતભાઈ ની સાથે વાત કરી ને સમય ન બગાડવો કેમ કે ભરતભાઈ આમાં સંડોવાયેલી વ્યક્તિ હોય શકે જગદીશભાઈ આપ સાચા છો આ બધા સાધુ નથી ભડવો છે આને ભડાકે દઈ દો ભરતભાઈ આ પાપીની તરફેણમાં હશો તો તમારું પણ નીકદન નીકળી જશે
જગદીશ ભાઇને ઈશ્વરના આશીર્વાદ છે
જગદીશ ભાઈ ની વાત સો ટકા સાચી છે.... લગે રહો...મારા વાલા❤ આ બધા રાજકીય માણસો... જાડી ચામડીના હોય...એને ગમે તે.. કહો તમે એને આમ કહો કેં તેમ કહો.... ના માને... જબરદસ્ત જગદીશ ભાઈ👍👏👌
હા, જેઓનો, સ્વાર્થ સધાયો હોય તે, ક્યારેય ખોટા કાર્યનો, વિરોધ ના કરી શકે.🚫 ભરતભાઇ, ફીફા ખાંડે છે.😨
વાહ જગદીશભાઈ સત્ય સત્ય હોતા હૈ
સાચી વાત ભાઇ,✅️👏
વાહ જગદીશભાઈ વાહ. ધન્ય છે તમારા મા બાપ ને.અને ધન્ય છે તમારી નિડરતાને.
જગદીશભાઈ ની વાત સંપુર્ણ સાચી છે.
વાહ જગદીશ ભાઈ વાહ તમારી વાત સાચી છે
જગદીશભાઈ ને સાંભળવા સમજવા ગર્વ ની વાત છે
ધન્ય. ધન્ય. જગદીશભાઈ. ,👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻
Jagdish mehta..❤️🔥❤️🔥❤️🔥 Excellent job
વાહ. જગદીશભાઈ. 🙏🙏🙏🙏🙏👍🏻
વાહ જગદીશ ભાઈ. સત્ય વચન.
પરસેવો વળે છે ભરતભાઇ ને😅😅😅
જોરદાર વાત જગદીશ ની
જગદીશભાઇ પંડીયા ની વાત એકદમ સાચી છે
જગદીશ ભાઇ મહેતા સત્ય સનાતન ના સાચા માનવ છે
Maheta
Jagdishbhai tamne khub khub salam.
વાહ જગદીશભાઈ તમારી ખુમારી ને વંદન છે અને સમાજ માં વ્યાપેલ સનાતન ના નામે ઘુસેલા દુષણને આવી જ નીડરતા થી રજૂ કરી સાચા પત્રકારત્વ ને ઉજાગર કરશો
અમારી લાગણી તમારી સાથે જ છે તમારી લાઈવ ડિબેટ જૂનાગઢની પણ મેં હાજર રહી જોયેલી છે અને નાગરિક તરીકે અમારો ફૂલ સપોર્ટ છે
વાહ..સાવજ..જગદીશ..મેહતા
વાહ.સાવજવાહજગદીશભાઈ
જગદીશ ભાઈ ની વાત સચોટ છે.. અને સાચી છે..
100 % right jagdish bhai
જગદીશભાઈ ધન્યવાદ.
જગદીશ ભાઇ ની સાચી વાત સે
વાહ જગદીશ ભાઈ ❤❤❤
જગદીશભાઇ પંડીયા ની વાત એકદમ સાચી છે 23:33
mehta
ત્રણેય પત્રકારો ને ધન્યવાદ કારણ કે તેમની વાત સત્ય છે અને નિઃસ્વાર્થ વાત છે અને ભરત ભાઈની વાત સ્વાર્થ આધારીત ગોળ ગોળ છે.
વાહ જગદીશભાઈ મહેતા
ધન્ય હો તમારી જનેતાને સર
તમારા બ્રમ જ્ઞાન ને નિર્ણય શક્તિ વંદન
વાહ મહેતાજી
દીક્સીત ભાયને પણ દાત આવે વાહ કાયદેસર ધોયાહો જય હો અદા જય સિયારામ
Very good speech sir you are brev and strong Jagadish sir I selute sir
જગદીશભાઈ,નિ,વાત,સાસિછે
अधर्म का विरोध कही भी किया जा सकता है,सामने कोई भी हो सत्य ही सनातन है,,,,
આ દરેક જગ્યાઓમાં આવે જ્ઞાતિ આધારિત થઈ રહ્યું છે જે જગ્યામાં જે જ્ઞાતિ નો પુજારી એ જગ્યાએ આ લોકો એવું માને છે
Saras Jagadeshbhai
જગદીશ ભાઈ આમા બંધાય ની મિલિભગત છે ભાજપ કાયારકર મળેલા છે
સાચી વાત છે
Thanks दीक्षित bhai
જગદીશભાઈને મા સરસ્વતી સહાય હો🙏🙏🙏જય ગીગડાપીર
તમે 250 વર્ષમાં પથારી ફેરવી નાખી છે વિજય બાપુ અઢીસો વર્ષની પથારી ફેરવી નાખી છે વિજય 100 વર્ષની પથારી ફેરવી છે વિજય બાપુ એને લંગોટી કાઢો લંગોટી સત્ય છે અને સતી સાથે જ રહીશું અમે વિજય બાપુ સાથે રહેશો જ નહીં એ તો લંગોટી ની ઉતારવી છે આવા લંગોટીયા ધોઈને સતાધાર ની અંદર આવા લંગોટીયા
ખતરનાક જગદીશ મહેતા
જબરજસ્ત હો
ધન્યવાદ જગદીશભાઈ 🎉🎉🎉
વાહ જગદીશભાઈ
સલામ સે સત્યતા બતાવવાના પ્રકારો ને
વાહ જગદીશ ભાઇ સત્ય મે જયતે જગદીશ ભાઇ તમે સાચા છો તમારી વાત🗣 સાચી છે
તમારી સાથે છે બધા સનાતની
વઞરવિચારકોય આક્સેપનલઞાવો
જગદીશભાઈ ની વાત સાચી છે
Wah ! Jagdishbhai Wah !
જગદીશ ભાઈ અને કહેવાય કલીયુગના સંતો મહંતો છે હવે આનાથી પણ વધારે ખરાબ સંતો જોવાં મલશે,,,
Bhai Bhai Super 6
ભરતભાઈ ટાંક ગોળ ગોળ જવાબ આપે છે
વા... જગદીશભાઈ
લગે રહો જગદીશ ભાઈ 😅😅😂❤
Vaah Jagdish bhai
આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ધન્યવાદ.
જય હો જગદીશભાઈ
Wah jagdishbhai...dhanya chhe tmne...
Vah Jagdish bhai
વાહ જગદીશ ભાઈ વાહ . ધન્ય છે તમને
વાહ વાહ જગદીશ બાપુ વાહ ભારતના ભૂકા કાઢ્યા
સંતો મહંતો કાય નો કહેવાય, દર મહિને આવેછે તો, આવખતે સકતી પ્રદશન કરવાની શું જરૂર છે
સાચા સાબિત થવા કઈક તો કરવું ને 😂😂
વાહ
વાહ પ્રત્રકાર સાહેબ વાહ
વાહ જગદીશ ભાઈ 👍👍👍
Jay ho jagdis maheta
સત્ય મેવ જયતે મહેતા સર
વાહ ભુદેવ
એ..સાચા સંતોની પવિત્ર ભૂમી છે..પાપલીલા..કરવા વાળાની. નથી. એટલૂ આતમાને. પૂછવુ. જોઈ. એ. પછી. સાધૂ સંતોની પવિત્ર ભૂમી છે....
saf safai jarure che lage raho bhai🎉🎉🎉
રાણીમાં રૂડીમાની વાત ખૂબ ગમી સાહેબ..
સંતો માં જો સંતનાં લક્ષણ હોય એને જ સંત કહેવાય.
ઢોંગી ધુતારા ને પાખંડી ને સંત ન કહેવાય. સંતને સત્તા સંપત્તિ નો આટલો બધો મોહ !!!!!!
jagdish mehta ❤❤❤
વાહ. ભાઈ. જગદીશભાઈ
જીવરાજ બાપુ ઉપવાસ પર ઉતર્યા તા
જગદીશ ભાઈ ની વાત સાચી છે
વાહ જગદીશ ભાઈ તમને ભગવાન માતાજી ગીગા બાપુ શામજી બાપુ કાયમ ખુશ રાખે 💐🙏🙏
જગદીશભાઈ આ તો બીજો આસારામ છે
ભરત રૂપિયા ખાઈ ગયો છે
કોના
ભરતને મત લેવાશે
Whah jagdish bhai ❤
મૈત્રી કરાર પણ માન્ય પણ જાહેર કરવું જરૂરી.
ભરતભાઈ ની સાથે વાત કરી ને સમય ન બગાડવો કેમ કે ભરતભાઈ આમાં સંડોવાયેલી વ્યક્તિ હોય શકે જગદીશભાઈ આપ સાચા છો આ બધા સાધુ નથી ભડવો છે આને ભડાકે દઈ દો ભરતભાઈ આ પાપીની તરફેણમાં હશો તો તમારું પણ નીકદન નીકળી જશે
વાહ વાહ મારો ભાઈ વાહ
વાહ જગદીશ ભાઈ વંદન
વાહ સાવજ ચાછું બોલવા વારા સે સમાજ માં
ભરત ખોટો હોય એવું લાગે છે.
Dhanyavad જગદીશ bhai
આમા બંધાય ની મિલિભગત છે
ધન્યવાદ યુવા પત્રકાર ભાઈ ઓં ને
મહેતા સાહેબ પૂસો ભગતને સવાલ
જગદીશ ભાઈ ની વાત સત્ય છે
વાહ જગદીશ ભાઈ
ટોળાં એકઠાં કરી ને કોઈ પવિત્ર ગણાય નહીં.
વિજય બાપુ ની ધોતી આપણે કાઢવાની છે વિજય બાપુ ની ધોતિયું કાઢી ગીતા વિયાસ ક્યાં ભાગી ગઈ છે વિજય બાપુ તમારા કહેવાથી વિજય બાપુ ગીતા વ્યાસ કયા ભાગી ગઈ છે બહુ ગોતી આવો ધજામાં તમારી ધોતી કાઢી નાખવામાં વિજય બાપુ હલકો છે હલકી નો હોય હાવ
હું જગદીશ ભાઈ ની સાથે છું
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
ભરત ભાઈ ટાંક ના પણ આમાં કારા -ધોરા છે
બને નહિ.
@@pankajgohel8305તો ખોટો બચાવ કેમ કરે છે.❓️
આ માં એનો ભાગ હશે
Vah maheta saheb vah
🙏🌹જય દ્વારકાધીશ 🌹🙏
Ha jagdishbhai ha
Bdha paisa ni લાલચ છે જગદીશ ભાઈ આ રીતે આગળ વધો ભગવાન ઉપર થી સીસી ટીવી કેમેરા દ્વારા જોવે છે
ધન્ય ધન્ય સે જગદીશ ભાય સો સો સલામ સે તમને
Kishan Bhai Dixit Bhai Jagdish Bhai salam se aava ptrakar ne
Satadhar bachavo