એવોર્ડ આપનાર અને એવોર્ડ પ્રાપ્ત કરનાર બંને ને ખુબ ખુબ અભિનંદન. આ એક સારું કાર્ય થઈ રહ્યું છે. નિષ્પક્ષ પત્રકારત્વ જ આ દેશને ઉગારશે. ટી ડી પટેલ દ્વારા નિષ્પક્ષ પત્રકાર જગદીશભાઈ મહેતાને બિરદાવ્યા તે સ્વસ્થ સમાજની નિશાની છે.
સન્માન કરતા શ્રી પટેલ સાહેબ ને લાખ લાખ પ્રણામ 🙏 🌹 🙏 મહાન વ્યક્તિઓના કામ હંમેશા મહાન જ હોય છે હરેક સમાજ હરેક પરિવાર અને આપણા દેશના શુભ હિત ઇચ્છતા એવા આપણા મહાન પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ ને કોટી કોટી પ્રણામ 🙏🌹🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹
Sacha vyaktinu sanman kari shreshtam udaharan puru padiu se jagdishbhani nishtha ane vastvikta nu varnan kharekhar anek awordne patr se bane mahanubhavone lakh lakh vandan
ટી. ડી.પટેલ સાહેબ ને યોગ્ય કદર કરવા બદલ ધન્યવાદ,મહેતા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન,નીડર પત્રકારત્વ ની મશાલ હંમેશા જલતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના
Very VeryNice જગદીશભાઈ તથા ટી ડી પટેલ સાહેબ હૃદય થી અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન મેહતા સાહેબ અને ટીડી પટેલ સાહેબને.
એવોર્ડ આપનાર
અને
એવોર્ડ પ્રાપ્ત કરનાર બંને ને ખુબ ખુબ અભિનંદન.
આ એક સારું કાર્ય થઈ રહ્યું છે. નિષ્પક્ષ પત્રકારત્વ જ આ દેશને ઉગારશે.
ટી ડી પટેલ દ્વારા નિષ્પક્ષ પત્રકાર જગદીશભાઈ મહેતાને બિરદાવ્યા તે સ્વસ્થ સમાજની નિશાની છે.
🌹🌹🙏🙏 ખૂબ ખૂબ ધન્યવાદ ટી ડી પટેલ 🌹🌹 પાટીદાર તરીકેનું તમે પાટીદારોનું ઘરેણું છો 🌹 જગદીશભાઈ મહેતા નું સ્વાગત કરીને🌹 તમે સાચા રાષ્ટ્રીય વિચારધારાના માહિતી છું 🙏🙏 ધન્યવાદ
🌹 ટીડી પટેલ મરદ મુશાળો પાટીદાર નેતા છે રાજકારણીઓને પણ મોઢે કહેવાની તાકાત છે દરબારોને પણ શિખામણ આપી શકે એવા છે 🌹 નવા યુગના સરદાર પટેલ છે 🙏🙏 જય શ્રી રામ
ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ 🎉
જોરદાર અને સ્પષ્ટ વક્તા છે જગદીશ મહેતા સાહેબ 🙏
સન્માન કરતા શ્રી પટેલ સાહેબ ને લાખ લાખ પ્રણામ 🙏 🌹 🙏 મહાન વ્યક્તિઓના કામ હંમેશા મહાન જ હોય છે હરેક સમાજ હરેક પરિવાર અને આપણા દેશના શુભ હિત ઇચ્છતા એવા આપણા મહાન પત્રકાર શ્રી જગદીશભાઈ મહેતા સાહેબ ને કોટી કોટી પ્રણામ 🙏🌹🌹🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹
પટેલ ભાઈ ને અને જગદીશભાઈ ને બંનેને ખૂબ ખૂબ અભિનંદન સારી બાબત ની અનુમોદના કરવા બદલ પટેલ ભાઈ ને પણ ખૂબ ખૂબ અભિનંદન
પત્રકાર જગદીશ ભાઈ ખુબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ અભિનંદન શ્રી જગદીશભાઈ
જગદીશ મહેતાજી ને ખુબ ખુબ અભિનંદન નિર્ભીક પત્રકારિતા કરવા બદલ
એવોર્ડ આપનાર ને પણ અભિનદન
જગદીશ મહેતા લાયક છે
હીરા ને ઓળખનાર ઝવેરી ને પણ અભિનંદન
ખુબ ખુબ અભિનંદનજગદીશ ભાઈ, પ્રભુ આપને સત્ય પ્રગટ કરવાની ખુબ શક્તિ આપે, તંદુરસ્ત, નિરોગી અને સુખ શાંતિ સમૃદ્ધિ સભર દીર્ઘાયુ આપે એવી શુભકામના 🌹🌹🌹🌹🌹
ખુબ ખુબ અભિનંદન જગદીશ મહેતા સાહેબ 🎉❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂🎉😢😮😅❤ 2:07
સન્માન આપવાથી કોઈ માણસ ને આત્મ બળ મળે છે ખુબ ખુબ અભિનંદન
પટેલ સાહેબ અને જગદીશ મહેતા સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન
પહેલા અભિનંદન ટોટી ડી પટેલ ને કારણ કે તેણે જ પત્રકાર શું કહેવાય તેની શું કિંમત છે તે પ્રોત્સાહન આપી અને બતાવ્યું પટેલ સાહેબ પણ એક સારા વક્તા છે
Khub khub abhinadan
T d saheb
Jagdish Bhai na sanman badal
🎉🎉🎉🎉🎉🎉
ધન્ય છે પત્રકાર જગદશજી ને
જગદીશભાઈ સારામાં સારા વક્તા છે અને એકદમ તળપદી ભાષાના વક્તા હોય તેના શબ્દો ભજીયો ભાઈ મારો રામ જાણે જેવા અનેક શબ્દો અમને ખૂબ સાંભળવા ગમે છે
અભિનંદન બન્ને ને ખૂબ સરળ વ્યક્તિત્વ 🎉🎉 જય શ્રી સ્વામિનારાયણ
ખુબ ખુબ અભિનંદન ભાઈ તમારું પણ કે આવા સાચા પત્રકાર ની કિંમત કરી પટેલ ભાઇ જગદીશભાઈ નું પત્રકારત્વ બહુ જ સરસ છે
ખૂબ ખૂબ અભિનંદન જગદીશ મહેતા સાહેબ આ સનમા
ન ના અધિકારી છે
જગદીશ મહેતા સાહેબ ને ધન્ય🇮🇳 વાદ. ધન્ય🇮🇳 વાદ. ધન્ય🇮🇳 વાદ.
એવોર્ડ આપનાર પટેલ સાહેબને સલામ અને મહેતા સાહેબને સવાઈ સલામ.ગુજરાતના વાચકો તમારી સાથે છે.
ખૂબ અભિનંદન ધન્યવાદ
ટીડી પટેલ બાપા ને ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશ મહેતા ને પણ ખૂબ ખૂબ અભિનંદન
પટેલ ભાઈ ધન્યવાદ આભાર
સાચા વ્યક્તિ ને સન્માન કરવામાં આવ્યું છે ❤❤❤❤❤🎉🎉🎉🎉
જય સચ્ચિદાનંદ.પટેલભાઇને પ્રણામ પત્રકારત્વના ક્ષેત્રમાં આપે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે
ખુબ ખુબ અભિનંદન જગદીશ ભાઇ મહેતા સર ને
યોગ્ય સન્માન થયુ છે સર નુ...
Congratulations sir
T.D.Patel & jagdish Maheta
jagdish Bhai ne khub khub abhinandan
પડેલ. સાહેબ.અભિનંદન. જગદીશભાઈ. પદ્મશ્રી.લાયક.છે
બંનેને ખૂબ ખૂબ અભિનંદન
જગદીશ ભાઇ અભિનંદન હીરાને ઓળખનાર પટેલ ભાઇ ને પણ અભિનંદન
અભિનંદન મહેતા સાહેબ
Real credit to real person!
Proud for Jagdish sir !!
ખૂબ ખૂબ અભિનંદન જગદીશભાઈ 🎉
ખુબ ખુબ અભિનંદન
હદય પુર્વક કોટી કોટી પ્રણામ
જગદીશ ભાઈ મહેતા ❤❤❤❤🎉
ખૂબ ખૂબ અભિનંદન જગદીશભાઈ ને અને પટેલ ભાઈ ને
Congratulations Jagdish bhai patel saheb na 🙏
વાહ મહેતા સાહેબ આજ ઝવેરી એ અસલી હિરા ને પારખી લીધો.
Very very nice sir dil thi abhinandan
દાદા તમારા જેવા તો લાખો લોકો માટે એક ઉદાહરણ છો બાકી તો બધાય ને ખબર જ છે કે પત્રકારો ને કેટલા હપ્તા મળે છે🏹
❤patelbhai tatha jagdhishhbai tamnelokone. Darekpatkarone khub khub abhinadan
जगदीश भाई दुनियाना बेस्ट पत्रकार❤❤
ALL THE BEST JAGDIHBHAI MEHTA SAHEB NE RAJKOTMA 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Heartily congratulations to JAGDISH MAHETA & k d Patel saheb ,,, good work
ખુબ ખુબ અભિનંદન મહેતા સાહેબ
जगदीश महेता नी निष्पक्ष वात होय छे जनहित मा होय छे ए वात मा बे राय नथी
ખુબ ખુબ અભિનંદન જગદીશ ભાઈ હર હર મહાદેવ
Kub kub abhinandan jagdisbhai
નમસ્કાર જગદીશભાઈ
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
ખૂબ ખૂબ અભિનંદન 🙏
ખુબ સરસ વાત કરે છે જગદીશભાઈ મહેતા
Khub khub abhinandan patel sir ane maheta sir ne
Sacha vyaktinu sanman kari shreshtam udaharan puru padiu se jagdishbhani nishtha ane vastvikta nu varnan kharekhar anek awordne patr se bane mahanubhavone lakh lakh vandan
Respected Shri Jagdishbhai Mahetaji.
Congratulations.
J.M.Suthar.
Rtd ACP Surat
Congratulations Jagdishbhai
Patel Sir, Good wishes 🎉
🌸🙏ખુબ ખુબ અભીનંદન વંદન સાથે .🌸🙏
Congratulations Jagdish bhai Mehta 🎉
Khare khar Aap Mard ane
Vivikpurvk ni Boli ne birdavu Su
🎉🎉🎉
Dhanyawad🎉🎉🎉🎉
Khub khub abhinandan 🙏🙏🙏
congratulation Jagdish mehta Sir. 🎉🎉🎉
Congratulations. Very Good. 100%.
જગદીશભાઈ સારામાં સારા વક્તા છે અને એકદમ તડપદી ભાષાના વક્તા હોય
ખુબ અભિનંદન જગદીશભાઈ ને
અભિનંદન જગદીશ મહેતા
Patelsaheb & jagdishbhaine abhinandan
Khub sachi vat Jagdish Mehta sir mate🙏🙏💐💐💐
Patel saheb done good work and congratulations to jagdishbhai. Jagdishbhai nu sanman khub modu thai rahyu chhe pan hal thayu te pan khub saras
A Jay Ho bhai Jagdish Maheta ji 🙏 ♥️ good good 👍 👌 😂😂😂😂😂
Jagdishbhai abhinandan ....... Patel saheb no aabhar .....
ખુબ સરસ કામ કર્યું છે❤❤❤
Khub khub અભિનદન
❤vah vah jagdisgbhai❤
Thanks td patel sir tame hero parkhi lidho
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ
❤shamaj shari najrthi juveshe❤
મુરબ્બી શ્રી જગદીશ ભાઈ સમાજ ના મુળ મા થી મંતવ્ય સચ્ચાઈપૂર્વક આપે છે પછી તે ગમે તે ક્ષેત્ર હોય 🙏🙏🙏
Congratulations
Good.news.jagdish.bhai.good.
Men.❤❤❤
કાંતિ ભટ્ટ ને વંદન જગદીશ ભાઈ નમન
ખુબ ખુબ અભિનંદન જગદીશ મહેતા 💯💯 સલામ 🇮🇳 જય હિન્દ 🇮🇳🎉🎉🎉🎉🎉🎉🎉❤
Khub khub Abhinandan sir ji💐💐💐
દેવાંશી બેન ને પણ મળો
JAY HO
Congratulations.jgdish bhai
પટેલ સાહેબ તમે પણ એક મર્દ માણસ છો
Congratulations🎉 jagdis bhai sir
Good
અભિનંદન જગદીશ ભાઇ🎉
અભિનંદન
જય હો
Congratulations very good work
🎉 અભિનંદન મહેતા
Sir we r proud of u