એકવાર જરૂર સાંભળજો કુષ્ણ સુદામા નો પ્રેમ ને મિત્રતા નુ કીર્તન(લખેલુ છે).. જય રામાપીર મહિલા મંડળ 🙏🙏
ฝัง
- เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
- અમારી જય રામાપીર મહિલા મંડળ ચેનલ મા આપનુ હાર્દિક સ્વાગત છે અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
દોડા દોડા છે દિનાનાથ રે મોરલી વાળા રે
સુણો સુણો સુદામા નો સાદ પ્રાણ થકી પ્યારા રે
વાલો ચાલે ચટકતી ચાલ રે મોજડી વિચારી રે
પગે ભરાયો પાભડી નો છેડો કે મુગટ ગયા ભુલો રે
અષ્ટ પટરાણી કરેછે વિચાર રે કોણ ભાગ્યશાળી રે
કોના માટે દોડા છે ભગવાન મોરલી વિચારી
એવી બાળ પણા ની પ્રીત રે કેમકરી ભુલાય રે
ભેટી ભેટી પડાછે ભગવાન મોરલી વાળા રે
હેકોઈ લાવો ગંગાજી ના નીરરે શરણ પંખાળુ રે
કોઈ લાવો જમનાજી ના નીર સ્નાન કરાવુ રે
હે વાલો પેરાવે પીળા પીતાંબર રે સુદામા ને શોભે રે
વાલો બેઠા સુદામા ને પાસ સુદામા ને પુછે રે
મારી ભાભી સુસીલા નાર રે બહુ સંસ્કારી રે
મને આપી હશે કાઈ ભેટ સખા મને આપો રે
હેકોઈ લાવો સોનાના થાળ રે તાંદુલ છોડા રે
વાલો પ્રેમે આરોગે તાંદુલ ભાવના છે ભુખા રે
પેલી મુઠી આરોગે ભગવાન રે દુખએના કાપા રે
હેબીજી મુઠી આરોગે નંદલાલ સુખ ઘણા આપા રે
હે ત્રીજી મુઠી આરોગે ઘનશ્યામ રે દાળદર કાપા રે
હેચોથી મુઠી આરોગે દિનાનાથ રુક્મિણી દોડા રે
ભલી ભલી ભેરૂ ની ભાઇબંધી રે દાસ નો બનાવો રે
અમને રાખો શરણ ની પાસ દાસી હુ તમારી રે
જે સુદામા ના તાંદુલ ગાશેરે વ્રજ મા વાસ થાશે રે
એમ બોલાછે સુદિર શ્યામ સુખ ઘણા થાશેરે
Khubj saras kanha nu git gayu🎉🎉jay shree krishna Jay mataji🎉🎉
ખુબ ખુબ આભાર 🙏 અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર જય
ખૂબ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ
આભાર 🙏 ભાઈ આપનો જય રામાપીર 🙏 જય ભોલેનાથ 🙏🙏🙏
ખુબ સરસ ગાયો પારુલબેન ખુબ ખુબ ધન્યવાદ આગળવધો તેની દ્વારકાધીશને પ્રાર્થના
જય મુરલીધર બેન ખુબ ખુબ આભાર 🙏 આપની કોમેન્ટ વાચી ખુબ આનંદ થયો તો આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર 🙏🙏🙏
પારૂલબેન ખુબ સરસ ભજન ગાવ છો લખીને મુકવા માટે તમારો ખુબ ખુબ અભાર ધન્યવાદ જ્યરામા પીર બધા ભજન લખીને મુક્તા રહેજો પીલ્ઝ જય દ્વારકાધીશ
ખુબ ખુબ આભાર 🙏 જય રામાપીર જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏