- 174
- 926 488
JAY RAMAPIR MAHILA MANDAL
เข้าร่วมเมื่อ 6 ม.ค. 2023
જય મહાદેવ 🙏
એકવાર જરૂર સાંભળજો હરી ભજન કરો પારુલ બેન ગોંડલીયા(લખેલુ છે).... જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
હરી ભજન કરો હરિ ભજન કરો
હરી ભજન વીના ઉધાર નથી
હરી ભજન વીના ઉધાર નથી
હરી ભજન વીના બેડો પાર નથી
કાયા નુ દેવળ કાચુછે
હરી ભજન જગત માં સાચુ છે..હરી ભજન વીના...
કળયુગ મા એકજ સાધન છે
ભવરોઞ નુ સાચુ મારણ છે... હરી ભજન વીના....
હરી શરણાગત ને તારે છે
ભવસાગર પાર ઉતારે છે... હરી ભજન વીના.....
હરી રસનો પ્યાલો પીય જાજો
મસ્ત મા મસ્ત બની જાજો.... હરી ભજન વીના ઉધાર.....
ભકતો ભવસાગર તરવાને
ભક્તિ નુ ભાતુ ભરવાને...હરી ભજન વીના ઉધાર....
યે હરી ભજન કરો હરી ભજન કરો
હરી ભજન વીના ઉધાર નથી
🌹🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹🌹
હરી ભજન કરો હરિ ભજન કરો
હરી ભજન વીના ઉધાર નથી
હરી ભજન વીના ઉધાર નથી
હરી ભજન વીના બેડો પાર નથી
કાયા નુ દેવળ કાચુછે
હરી ભજન જગત માં સાચુ છે..હરી ભજન વીના...
કળયુગ મા એકજ સાધન છે
ભવરોઞ નુ સાચુ મારણ છે... હરી ભજન વીના....
હરી શરણાગત ને તારે છે
ભવસાગર પાર ઉતારે છે... હરી ભજન વીના.....
હરી રસનો પ્યાલો પીય જાજો
મસ્ત મા મસ્ત બની જાજો.... હરી ભજન વીના ઉધાર.....
ભકતો ભવસાગર તરવાને
ભક્તિ નુ ભાતુ ભરવાને...હરી ભજન વીના ઉધાર....
યે હરી ભજન કરો હરી ભજન કરો
હરી ભજન વીના ઉધાર નથી
🌹🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹🌹
มุมมอง: 247
วีดีโอ
આ કિર્તન એકવાર જરૂર સાંભળજો દિલ નો દરવાજો કેમ ખોલતા નથી ખુબ સરસ કીર્તન (લખેલુ છે)🌹🌹
มุมมอง 6K2 ชั่วโมงที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏 બોલતા નથીરે કેમ બોલતા નથી ભાવે ભજન કેમ બોલતા નથી ટુકુ ટચકલુ પ્રભુજી નુ નામ છે આએના થકી જીવને અંતરમા આરામ છે આ દીલ નો દરવાજો કેમ ખોલતા નથી... તમે ભાવે..... હે કરો તેવુ પામશો ને વાવો તેવું લણશો ભક્તિ વીના બીજી વાતો નો કરજો આ ભજન મા મસ્ત બની ડોલતા નથી..તમે ભાવે..... આ પ્રભુજી ના ગુણલા જયા જયા ગવાય છે કોઈ ગાતા શરમાઈને...
ખુબ સરસ કીર્તન એકવાર જરૂર સાંભળજો જય રામાપીર મહિલા મંડળ (લખેલુ છે)👌🌹
มุมมอง 1K4 ชั่วโมงที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏 તમે પુરેપરા છો શાહુકાર સુદિર વર શામળીયા રુણ રાખો નહી કોઈનુ તલભાર....સુદિર વર શામળીયા પાચ નાથે અનાથ આજ દ્રોપદી થયા ભીમ અર્જુન ની શક્તિ આજે બંધાઇ ગઈ ધર્મ રક્ષા કરોને કીરતાર..... સુંદીર વર શામળીયા આજ કૌરવ સભામા સતીને ઉભા રાખા કુષ્ણ કુષ્ણ પાંચાળ એમ પોકાર કરે એક મારે છે તારો આધાર... સુંદર વર શામળીયા નાથ પોઢા પલંગમાં પ્...
ખુબ સરસ કીર્તન હરી તારે શરણે આવીછુ પારૂલબેન ગોંડલીયા ગમે તો લાઈક કરજો 🙏🙏🙏
มุมมอง 1.6K7 ชั่วโมงที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
આ કિર્તન એકવાર સાંભળવા થી જ જીવન ધન્ય બની જાય તો જરૂર સાંભળજો 🙏🙏(લખેલુ છે)
มุมมอง 30K9 ชั่วโมงที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏 જીવન એવું જીવીએ તો જીવન ધન્ય બની જાય વેલા ઉઠી ને પુજા કરીયે માતા પિતા ને વંદન કરિયે માથે હોય હાથ એનોતો જીવન ધન્ય બની જાય અતીથી આપણે આગણીયે આવે ભાવે થી એને આવકારો આપીયે હે હરખાતો ઘેરે જાયતો જીવન ધન્ય બની જાય સંસારમાં રહીને ભક્તિ રે કરીયે સગાંસંબંધી ના વેવાર મા જઇયે વેવાર મા પાછા નો પડીયે તો જીવન ધન્ય બની જાય મુંગા ...
એકવાર જરૂર સાંભળજો કુષ્ણ સુદામા નો પ્રેમ ને મિત્રતા નુ કીર્તન(લખેલુ છે).. જય રામાપીર મહિલા મંડળ 🙏🙏
มุมมอง 1.9K14 ชั่วโมงที่ผ่านมา
અમારી જય રામાપીર મહિલા મંડળ ચેનલ મા આપનુ હાર્દિક સ્વાગત છે અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏 દોડા દોડા છે દિનાનાથ રે મોરલી વાળા રે સુણો સુણો સુદામા નો સાદ પ્રાણ થકી પ્યારા રે વાલો ચાલે ચટકતી ચાલ રે મોજડી વિચારી રે પગે ભરાયો પાભડી નો છેડો કે મુગટ ગયા ભુલો રે અષ્ટ પટરાણી કરેછે વિચાર રે કોણ ભાગ્યશાળી રે કોના માટે દોડા છે ભગવાન મોરલી વિચારી એવી બાળ પણ...
આ કિર્તન ૮૦ વર્ષ ના બા ને એટલુ ગમ્યુ બા એ ઉભા થઈને દુખણા લીધા અંત સુધી જોજો(લખેલુ છે)
มุมมอง 30K16 ชั่วโมงที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏 🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹 આ જીંદગી આવી ને પુરી થઇ તોય તારી આશા અધૂરી રય ધન કમાણી વધતા તારી આશા અટકી ગઈ લાખોની થપીયુભેળી કરી પછી કરોડે મમતા ગઈ... જીંદગી બાગ બગીચા ને બંગલા બનાવા ફરવા મોટર થઈ મોટર મા તારુ મન નો માને પછી પ્લેન મા સુરતા ગઈજીંદગી હુપદ મા ભાઈ મારતો હલેશા બીજા ને ગણતો નય પૈસા માટે પ્રાણ પરાયા લેતો અટકતો નઈ.. જીંદગી યે મ...
શનિવાર સ્પેશિયલ હનુમાનજી નુ ખુબ સરસ કીર્તન 👌🙏||જય રામાપીર મહિલા મંડળ
มุมมอง 2K19 ชั่วโมงที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
ફરી પાછા આ બેન ના કિર્તન ની રમઝટ જુવો 👌👌
มุมมอง 60121 ชั่วโมงที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
માનવી કરજો સારા કામ સાંભળવા જેવુ કીર્તન 🌹🌹.... જય રામાપીર મહિલા મંડળ 🙏
มุมมอง 3.1Kวันที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
પુનમ નિમિત્તે ખુબ સરસ કીર્તન કાનુડા ની મોરલી 🌹👌.... જય રામાપીર મહિલા મંડળ
มุมมอง 765วันที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
આ બેન નો અવાજ ખુબ સરસ છે જરૂર થી સાંભળજો 👌🌹(લખેલુ છે)
มุมมอง 42Kวันที่ผ่านมา
અમારી જય રામાપીર મહિલા મંડળ ચેનલ મા આપનુ સ્વાગત છે 🌹અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏 🌹🌹🌹🌹 જયશ્રી કૃષ્ણ 🌹🌹🌹🌹 ઘઘરા વાગા દ્વારકા મોજાર જો વાજા રે વાગા રે મથુરા શેર મા જેલમા વાલે ધરીયો છે અવતાર જો ભોગળ રે ભાંગાને તાળા તુટીયા દેવકી વાસુદેવ મનમા કરે છે વિચાર જો આ કુવર નેં કયા જય ને સંતાડશુ આકાશ વાણી થઇ વાસુદેવ સાંભળજો આ કુવર નેં મેલો ગોકુળ ગામમાં ગોકુળ...
આટલો સંદેશો ઓધવ કાના ને દેજો 🙏🌹...... જય રામાપીર મહિલા મંડળ
มุมมอง 1.4K14 วันที่ผ่านมา
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
હારે તમે આવો સત્સંગ મા.... 👌🌹.... પારૂલબેન ગોંડલીયા... જય રામાપીર મહિલા મંડળ 🙏
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
હારે તમે આવો સત્સંગ મા.... 👌🌹.... પારૂલબેન ગોંડલીયા... જય રામાપીર મહિલા મંડળ 🙏
માડી તારો નાનેરૂ બાળ છુ.... મહિલા મંડળ ની રમઝટ જરૂર થી જોજો 🌹👌
มุมมอง 1.8K14 วันที่ผ่านมา
માડી તારો નાનેરૂ બાળ છુ.... મહિલા મંડળ ની રમઝટ જરૂર થી જોજો 🌹👌
માનવ નુ ધારેલુ ધૂળ મા.... 🙏🌹..... જય રામાપીર મહિલા મંડળ
มุมมอง 1.5K14 วันที่ผ่านมา
માનવ નુ ધારેલુ ધૂળ મા.... 🙏🌹..... જય રામાપીર મહિલા મંડળ
ભુલો રે પડ્યો જીવ ભુલો રે પડ્યો ખુબ સરસ કીર્તન જરૂર થી સાંભળજો 🌹🙏
มุมมอง 2.7K14 วันที่ผ่านมา
ભુલો રે પડ્યો જીવ ભુલો રે પડ્યો ખુબ સરસ કીર્તન જરૂર થી સાંભળજો 🌹🙏
અટપટતા ખેલ મા ખેલવુ ખુબ સરસ કીર્તન 👌 || પારૂલબેન ગોંડલીયા
มุมมอง 1.2K14 วันที่ผ่านมา
અટપટતા ખેલ મા ખેલવુ ખુબ સરસ કીર્તન 👌 || પારૂલબેન ગોંડલીયા
નથી લેતા નારાયણ નામ જીવન એળે ગયુ..... જય રામાપીર મહિલા મંડળ 🙏👌
มุมมอง 2.5K21 วันที่ผ่านมา
નથી લેતા નારાયણ નામ જીવન એળે ગયુ..... જય રામાપીર મહિલા મંડળ 🙏👌
તારી પાલખી ફરશે બજારે ખુબ સરસ જીવરાજા નુ કીર્તન પારૂલબેન ગોંડલીયા ના સ્વરે.... 👌🙏
มุมมอง 2K21 วันที่ผ่านมา
તારી પાલખી ફરશે બજારે ખુબ સરસ જીવરાજા નુ કીર્તન પારૂલબેન ગોંડલીયા ના સ્વરે.... 👌🙏
પાછળ ફરે વનમાળી 🌹🌹..... જય રામાપીર મહિલા મંડળ 🙏
มุมมอง 1.3K21 วันที่ผ่านมา
પાછળ ફરે વનમાળી 🌹🌹..... જય રામાપીર મહિલા મંડળ 🙏
બીજ નિમિત્તે પહેલીવાર રામાપીર નુ ખુબ સરસ કીર્તન 🙏🌹(લખેલુ છે).... જય રામાપીર મહિલા મંડળ
มุมมอง 12K21 วันที่ผ่านมา
બીજ નિમિત્તે પહેલીવાર રામાપીર નુ ખુબ સરસ કીર્તન 🙏🌹(લખેલુ છે).... જય રામાપીર મહિલા મંડળ
બીજ નિમિત્તે રામાપીર નુ ખુબ સરસ કીર્તન 👌🙏🌹|| જય રામાપીર મહિલા મંડળ
มุมมอง 1.1K21 วันที่ผ่านมา
બીજ નિમિત્તે રામાપીર નુ ખુબ સરસ કીર્તન 👌🙏🌹|| જય રામાપીર મહિલા મંડળ
જય રામાપીર મહિલા મંડળ તરફથી ખુબ સરસ કીર્તન 👌🙏
มุมมอง 71121 วันที่ผ่านมา
જય રામાપીર મહિલા મંડળ તરફથી ખુબ સરસ કીર્તન 👌🙏
ઝેરી કળયુગ ના વાયરા..... જય રામાપીર મહિલા મંડળ 👌🙏
มุมมอง 87828 วันที่ผ่านมา
ઝેરી કળયુગ ના વાયરા..... જય રામાપીર મહિલા મંડળ 👌🙏
રંગ મહેલ બન્યો સારો(લખેલુ છે).. પારૂલબેન ગોંડલીયા... જય રામાપીર મહિલા મંડળ 🙏👌
มุมมอง 1.2K28 วันที่ผ่านมา
રંગ મહેલ બન્યો સારો(લખેલુ છે).. પારૂલબેન ગોંડલીયા... જય રામાપીર મહિલા મંડળ 🙏👌
ચાર સપના નુ ખુબ સરસ કીર્તન.... જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
มุมมอง 71728 วันที่ผ่านมา
ચાર સપના નુ ખુબ સરસ કીર્તન.... જય રામાપીર મહિલા મંડળ 🌹🙏
યમુના પાણી પારૂલબેન ગોંડલીયા ના સ્વરે અલગ અવાજ મા કીર્તન 👌🏞️
มุมมอง 2.6Kหลายเดือนก่อน
યમુના પાણી પારૂલબેન ગોંડલીયા ના સ્વરે અલગ અવાજ મા કીર્તન 👌🏞️
મારા કાના ને બોલાવો ઘડી ઘડી નયનાબેન ના સ્વરે..... 🙏👌.. જય રામાપીર મહિલા મંડળ
มุมมอง 1.3Kหลายเดือนก่อน
મારા કાના ને બોલાવો ઘડી ઘડી નયનાબેન ના સ્વરે..... 🙏👌.. જય રામાપીર મહિલા મંડળ
દસમો હરિ નો ભાગ જે પ્રેમે થી કાઢશે||પારૂલબેન ગોંડલીયા||જય રામાપીર મહિલા મંડળ 👌🌹
มุมมอง 1.8Kหลายเดือนก่อน
દસમો હરિ નો ભાગ જે પ્રેમે થી કાઢશે||પારૂલબેન ગોંડલીયા||જય રામાપીર મહિલા મંડળ 👌🌹
આદેશ
આદેશ
Bjn lkhi ne muko🙏
આભાર દિપ્તી બેન, 🙏 પ્લીઝ આબંને કિર્તન અમારા મંડળ મા બહારથી બેન આવેલ હતા તેણે ગાયા છેબેન મારા ગાયેલા હુ મુકી શકુ કારણકે યે મારી પાસે નાહોય તો માફ કરજો મારા જય રામાપીર 🙏🙏🙏
Aa bjn lkhi ne muko🙏
ખુબ ખુબ આભાર 🙏 દિપ્તી બેન જય રામાપીર 🙏 જયશ્રી કૃષ્ણ
Karli var Sammie toa pan sambhalyaj Kate’s am Thames toa aki sathe 10 var sambhadyu Tamara voice ma biju bhajan mukjo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ ખુબ આભાર 🙏 અરુણા બેન જરુર બેન તમારા આશીર્વાદ સદાને માટે અમારી સાથે રહે જય રામાપીર 🙏 જય ગુરુદેવ 🙏
Very nice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર 🙏 અરુણા બેન આપની કોમેન્ટ મળતી રહેછે ખુબ આનંદ થયો જય રામાપીર 🙏 જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏
ખૂબ જ સરસ ભજન છે લખીને મોકલી આપશો એવી આશા રાખુ છુ
આભાર બેન જય રામાપીર 🙏 જય ગુરુદેવ
Tamaro voice very nice
ખુબ ખુબ આભાર 🙏 આપનો જય રામાપીર 🙏 જયશ્રી કૃષ્ણ
Very very nice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ખુબ ખુબ આભાર 🙏 અરુણા બેન બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જયશ્રી કૃષ્ણ 🙏 જય રામાપીર 🙏
પારુલબેન તમને મારા જય શ્રી કૃષ્ણ ભજન ખૂબ સરસ ગાવ છો પણ લખીને મૂકો બધા ભજન
@@kokiladarji6693 ખુબ ખુબ આભાર 🙏 કોકિલા બેન જય રામાપીર જયશ્રી કૃષ્ણ
બેન તમારું નામ જણાવજો અને તમે ભજન સરસ ગાવ છો પણ લખીને મોકલો જય શ્રી કૃષ્ણ જય રામાપીર
ખુબ ખુબ આભાર 🙏 કોકિલા બેન જયરામાપીર મહિલા મંડળ પારૂલ બેન ગોંડલીયા ના જય રામાપીર જય શ્રીકૃષ્ણ
ખુબ જ સરસ ભજન છે 🙏🙏🙏🙏🙏🙏 રત્ન હેવન સોસાયટી બરોડા રાધા મંડળ મધુબેન તરફથી સર્વ બહેનો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખુબ ખુબ આભાર 🙏 મધુ બેન મારા સૌવ બહેનો ને જયશ્રી કૃષ્ણ જયરામાપીર અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ 🙏🙏🙏
ખુબ ખુબ આભાર નિલ કંઠ મંડળ નો જય રામાપીર જયશ્રી કૃષ્ણ 🙏🌹🙏
બહુ મસ્ત ભજન ગાયું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏👌🙏🙏 શિલ્પા બેન ના
Shukhpur satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏🎉🎉🎉🎉
ખુબ ખુબ આભાર 🙏 જયશ્રી કૃષ્ણ જય રામાપીર સૌવને મારા જય ગુરુદેવ
ખુબ ખુબ આભાર 🙏 આપનો આપની કોમેન્ટ મળતી રહેછે તો ખુબ ખુબ આભાર 🙏 જય રામાપીર જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
Kubsaras parulban Jayramapir
ખુબ ખુબ આભાર 🙏 બેન જય રામાપીર સતસંગ આવજોઆજે
જય રામાપીર 🙏 ખુબ ખુબ આભાર
સીતારામ
ખુબ ખુબ આભાર 🙏બેન સીતારામ જય રામાપીર 🙏 આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏
ખૂબ ખૂબ સરસ જય રામદેવપીર મહારાજ 🙏 ભોલેનાથ..
ખુબ ખુબ આભાર મગન ભાઈ જર ભોલેનાથ જય રામાપીર 🙏🙏🙏
બહુ સરસ ખૂબ ભગવાન ધરતી કરાવે આદેશ
આભાર બાપુ આપના આશીર્વાદ સદાને માટે મારી સાથે રહે 🌹🌹 જય રામાપીર 🌹🌹 🌹🌹🌹🌹 આદેશ 🌹🌹🌹🌹
ખુબ જ સરસ ભજન ગાયું બેન 👌 સૌને જાજા કરીને મારા જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ આભાર 🙏 ભજન ભકિત ચેનલ નો અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય રામાપીર 🙏🙏🙏
Bovj mast hai
ખુબ ખુબ આભાર આપનો 🙏 કોમેન્ટ કરવા બદલ જય રામાપીર જય ગુરુદેવ 🙏🙏🙏
તમારો રાગપણ સરસ છે અગળ પણ સરસ ભજન ગવડાવ્યા હતા. મેંઘણા ભજન તમારા લખ્યા છે
ખુબ ખુબ આભાર કપીલા બેન કોમેન્ટ કરવા બદલ સારુ બેન લખો ને ગાજો આતો પ્રભુ ના નામનો પ્રસાદ કેવાય વેચાય તેટલો વેચો મારા જય રામાપીર જય સીયારામ 🙏🙏🙏
- મસ્ત ભજન છે પારુલબેન જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર કપીલા બેન જય શ્રી કૃષ્ણ બેન જય રામાપીર 🙏🙏🙏
લખીને મોકલો ને બેન પ્લીઝ જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર 🙏 ઓકે બેન લખીને મુકયુ જય રામાપીર 🙏 જય ગુરુદેવ 🙏
ખૂબજ સરસ જય શ્રી કૃષ્ણ🙏😢
ખુબ ખુબ આભાર 🙏 જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏
સીતારામ
આભાર બેન સીતારામ 🙏 જય રામાપીર
ખૂબ ખૂબ સરસ જય હનુમાન જય રામાપીર 🙏 જય ભોળાનાથ.
ખુબ ખુબ આભાર 🙏 ભાઈ જય હનુમાનજી જય રામાપીર જય ભોલેનાથ 🙏🙏🙏
Vhh khub sars kirtan gav so mamaye. Tme jay rampir 🎉🙏
આભાર 🙏 જય સ્વામિનારાયણ 🙏🙏🙏
ખુબ ખુબ ધન્યવાદ જય રામાપીર 🙏🙏 જય સ્વામિનારાયણ 🙏🙏🙏
ભજન લખીને મુકવા ખાસ વિનંતી જયશ્રી કૃષ્ણ
જરૂર લખીને મુકીશ જય રામાપીર 🙏🙏🙏
ભજનખુબ સરસ છે લખીને ચોક્કસ થી જલ્દી મોકલોને પીલ્ઝ જયશ્રીકૃષ્ણ
ઓકે જરૂર લખીને મુકીશ આજે જય રામાપીર 🙏
પારુલબેન જયરામપીર દરેકભજન લખીને મુકોને પીલ્ઝ તમારાતી જન ખુબ મીઠા લાગે છે શબ્દો સમજાય તો ચોરમાજા આવી જાય પીલ્ઝ જય રામાપીર
જય રામાપીર 🙏 મુકિશ જરૂર ખલીને કાલે કિર્તન ચેનલ પર મુકવામાં થોડુ મોડુ થય ગયુ હતુ આજે મુકીશ લખીને જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ સરસ પારુલબેન ખૂબ સરસ ભજન ગાયું જીવન ધન્ય બની જાય❤❤ ખૂબ ગમ્યું વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર 🙏 વિલાસ બેન જયશ્રી કૃષ્ણ 🙏 જય રામાપીર બધા બેનો ને
સર્વો બહેનોને મારા જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ સરસ 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર જલારામ મંડળ નો 🙏 આપ સૌવ ને મારા જય રામાપીર 🙏🙏🙏 જયશ્રી કૃષ્ણ 🙏 જય ગૌવમાતા
પારુલબેન જય શ્રી કૃષ્ણ ખૂબખૂબ તમારો આભાર ભજન લખી આપવા બદલ
આપનો આભાર માનું છુ કે તમે અમારી ચેનલને જોઈ કોમેન્ટ કરોછો મારા જય રામાપીર 🙏
Aa Bhajan lakhi ne moklo
જરૂર લખીને મુકીશ જય રામાપીર 🙏🙏🙏
જય શ્રીકૃષ્ણ ખુબ સરસ ભજન વાહ વાહ
ખુબ ખુબ આભાર આપનો 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય રામાપીર
વાહ ખુબ જ મજા આવી સરસ ગાયુ
ખુબ ખુબ આભાર 🙏બેન જય રામાપીર જય ગુરુદેવ 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ
જિંદગી આવીને પૂરી થાય આ ભજન પારુલબેન લખી ને આપો તો તમારી ખૂબ મહેરબાની આ મેસેજ વાંચજો અને તમારો ફોન નંબર આપો તો વધારે સારું
Kubsaras Jayramapir
ખુબ ખુબ આભાર 🙏 બેન જય રામાપીર આપને ને આપના પરીવાર ને મારા જય શ્રી કૃષ્ણ
Jay ramdev per
જય રામાપીર 🙏 ખુબ ખુબ આભાર
પારૂલબેન જય રામાપીર ભજન જલ્દી લખીને મુકો તો પીલ્ઝુ
ખુબ ખુબ આભાર 🙏 જરુર મુકિશ જય રામાપીર 🙏 જય ગુરુદેવ 🙏
લખી ને મુકવા વિનંતિ
આભાર 🙏 જરૂર લખીને મુકીશ જય રામાપીર જય ગુરુદેવ
Jay ramapir bapa 🎉🙏
આભાર 🙏 જય રામાપીર 🙏
🙏bov sundar kirtan gav so mamaye shbhlvani bov mja ave se ho 🙏🎉🎉🥰
ખુબ ખુબ આભાર 🙏 ધન્યવાદ અમારા કિર્તન સંભાળાવતા રહેજો ગમેછે તો બેન જય રામાપીર 🙏 જય સ્વામિનારાયણ
Khub. SARS. Gau
@ChirenParekh આભાર 🙏 જય રામાપીર
ખૂબ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ
આભાર 🙏 ભાઈ આપનો જય રામાપીર 🙏 જય ભોલેનાથ 🙏🙏🙏
ખૂબ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ.
ખુબ ખુબ આભાર 🙏મગન ભાઈ આપની કોમેન્ટ અમને મળતી રહેછે બસ એમાજ અમારી ખુશી જય રામાપીર 🙏હરહર મહાદેવ
Khubj saras kanha nu git gayu🎉🎉jay shree krishna Jay mataji🎉🎉
ખુબ ખુબ આભાર 🙏 અમારી ચેનલ મા આપની હાજરી ને ધન્યવાદ બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો જય રામાપીર જય
ભજન ખુબ સરસ લખીને મુકવા વિનંતી જય શ્રીકૃણ
આભાર 🙏 જય રામાપીર 🙏🙏🙏
પારૂલબેન ખુબ સરસ ભજન ગાવ છો લખીને મુકવા માટે તમારો ખુબ ખુબ અભાર ધન્યવાદ જ્યરામા પીર બધા ભજન લખીને મુક્તા રહેજો પીલ્ઝ જય દ્વારકાધીશ
ખુબ ખુબ આભાર 🙏 જય રામાપીર જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
Lakhine moklao
આભાર 🙏 જરૂર મુકીશ બેન જય રામાપીર
પારુલ બેન આ ભજન બહુન્જ સરસ છે મારે લખવું છે. પણ અમૂક શબ્દ સમજાતા નથી તો મારે એક વિનંતી છે તમે આ ભજન લખી આપો તો તમારો ખૂબ ખૂબ આભાર
ખુબ ખુબ આભાર 🙏કપીલા બેન જરુર લખીને મુકીશ જય રામાપીર જય ગુરુદેવ 🙏 બેન