બીજ નિમિત્તે પહેલીવાર રામાપીર નુ ખુબ સરસ કીર્તન 🙏🌹(લખેલુ છે).... જય રામાપીર મહિલા મંડળ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น •

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 23 วันที่ผ่านมา +2

    જય રામદેવ પીર ખુબ સરસ વાહ 🙏🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  23 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 વર્ષા બેન આજે નવા વર્ષ ની શરૂઆત બાપા ની બીજ થી થાય છે તો મારા જય રામાપીર 🙏 જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 23 วันที่ผ่านมา +1

    વાહ વાહ શું સુંદર ભજન ગાયું જય રામાપીર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌🌹

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  23 วันที่ผ่านมา

      ખુબ ખુબ 🙏 આભાર 🙏 શિલ્પા બેન
      આજે નવા વર્ષ ની શરૂઆત બાપા ની બીજ થી થાય છે તો રામાપીર બાપા આપ ને આપના પરીવાર ને સુખ સમૃદ્ધિ ને એશ્વર્ય આપે એવી મારી પ્રાર્થના જય રામાપીર સીતારામ 🙏

  • @VilasVekariya
    @VilasVekariya 22 วันที่ผ่านมา +1

    ખુબ ખુબ અભિનંદન પારુલબેન જય રામાપીર ખુબ સરસ રામાપીરનું ભજન ગાયું વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ❤❤

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  22 วันที่ผ่านมา

      ખુબ ખુબ ખુબ આભાર 🙏 વિલાસ બેન
      નવા વર્ષ ની શરૂઆત રામાપીર ની બીજ થી થય છે તો આપને ને આપના પરીવાર ને સુખ સમૃદ્ધિ ને એશ્વર્ય આપે એવી રામદેવજી મહારાજ ને પ્રાર્થના 🙏 જય રામાપીર 🙏🙏🙏🙏🙏

  • @ArunaGoyani
    @ArunaGoyani 23 วันที่ผ่านมา +1

    જય હો જય હો ખુબ ખુબ સુંદર 👌👌👌

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  23 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 અરુણા બેન
      આ નવા વર્ષ ની શરૂઆત બાપાની બીજ થી
      થાય છે તો બીજ ની હાર્દિક શુભકામના 🙏
      જય રામાપીર જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @jalarammandal5125
    @jalarammandal5125 21 วันที่ผ่านมา +1

    વાહ પારુલ બેન વાહ ખુબ સરસ સ્વર ખૂબ ખૂબ સરસ ખુબ ખુબ આગળ વધો અને તાલીઓના તાલ સાથે ભજન ખુબ સરસ છે રજૂઆત જય શ્રી કૃષ્ણ જય અલખધણી 🙏🙏🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  21 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 આપનો શ્રી કૃષ્ણ
      જય રામાપીર જયગૌવમાતા 🙏🙏🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 21 วันที่ผ่านมา +1

    જય રામદેવ પીર વાહ વાહ ખુબ જ સુંદર

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  21 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 મામી જય રામાપીર

  • @reetasenghani2759
    @reetasenghani2759 23 วันที่ผ่านมา +1

    ખુબ જ સરસ બેહનો જય હો રામાપીર ની જય હો મારા ભજન ની મુલાકાત લેજો બેહનો🙏❤🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  23 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 રીટા બેન અમારી ચેનલ મા આપનુ હાર્દિક સ્વાગત કરીએ છીએ બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો 🙏 જય રામાપીર 🙏 જય ગુરુદેવ

  • @rasilasangani7573
    @rasilasangani7573 23 วันที่ผ่านมา +1

    જય રામદેવપીર ખુબ જ સરસ ગાયું નવા વષૅ ની શુભકામના પાઠવી છિયે આ વર્ષ માં ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏💯🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  23 วันที่ผ่านมา

      ખુબ ખુબ ખુબ આભાર 🙏 રસીલા બેન
      તમારા આશીર્વાદ સદાને માટે અમારી સાથે રહે આ નવુ વર્ષ બાપા ની બીજ થી શરૂ થાય છે તો મારા જય રામાપીર 🌹 જય સ્વામિનારાયણ

  • @RinkalShekhda
    @RinkalShekhda 22 วันที่ผ่านมา +1

    Mamaye tme bov sars kirtan gav so ❤ ramapir bapa khub khub agal vadhare tmne mammaye 🎉🎉🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  22 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 જય રામાપીર જય
      સ્વામિનારાયણ રીકલ જયશ્રી કૃષ્ણ 🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 22 วันที่ผ่านมา

    જયરામાપીર સતદેવીદાસ વાહસરસબેન 🙏🙏👍👍👌👌🚩🚩🚩

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  22 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 આપનો જય રામાપીર
      સત દેવીદાસ અમર દેવીદાસ જય સીયારામ

  • @apnatirgapyara
    @apnatirgapyara 24 วันที่ผ่านมา

    ખૂબ ખૂબ સરસ જય રામદેવપીર મહારાજ મગનભાઈ હર હર મહાદેવ 🙏 જય ભોલેનાથ.

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  24 วันที่ผ่านมา +1

      ખુબ ખુબ આભાર 🙏 મગન ભાઈ આ નવુ વર્ષ
      રામદેવજી મહારાજ ની બીજ થી શરૂ થાય છે
      તો બીજ ની હાર્દિક શુભકામના 🙏🙏🙏
      સૌને મારા જય રામાપીર આપ ને આપના પરીવાર ને બાપા નિરોગી તંદુરસ્ત રાખે એવી મારી પ્રાર્થના
      જય ભોલેનાથ 🙏🙏🙏

    • @apnatirgapyara
      @apnatirgapyara 24 วันที่ผ่านมา

      @gondaliyaparul4090 જય રામાપીર 🙏 જય ભોલેનાથ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 24 วันที่ผ่านมา +1

    આ લખેલું કીર્તન મુકજો...ખૂબ સરસ...આ વખતે તો નવા વર્ષ ની શરૂવાત બાર બીજ ના ધણી ની બીજ થી થાય છે તો ...નવું વર્ષ ની આપ સહુ ના પરિવાર ને હાર્દિક શુભેચ્છા..ખૂબ ખૂબ આગળ વધો એવી રામદેવપીર ને પ્રાર્થના 🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  24 วันที่ผ่านมา +1

      જય રામાપીર ભાવિકા બેન બીજની હાર્દિક શુભકામના રણુજા વાળા ના રખોપા આપની ને આપના પરીવાર માથે સદાને માટે રહે એવી મારી પ્રાર્થના જય રામાપીર 🙏🙏🙏🙏🙏

  • @meetgabani5918
    @meetgabani5918 18 วันที่ผ่านมา +1

    Jay swaminarayan 🎉

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  18 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 જય સ્વામિનારાયણ
      બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏🙏🙏

  • @KrishnaMandal50
    @KrishnaMandal50 23 วันที่ผ่านมา

    ખુબ સુંદર ભજન ગાયું છે. કૃષ્ણ મંડળ ના જય શ્રી કૃષ્ણ અને જય રામાપીર 🙏🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  23 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 ક્રુષ્ણ મંડળ નો આજે
      નવા વર્ષ ની શરૂઆત બાપા ની બીજ થી થાય છે તો સૌને મારા જય રામાપીર બસ આવી રીતે કોમેન્ટ રૂપે આશીર્વાદ આપતા રહેજો 🙏

  • @RambhaiRatadiya
    @RambhaiRatadiya 18 วันที่ผ่านมา +1

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  18 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 આપનો અમારી ચેનલમા આપની હાજરી ને ધન્યવાદ જય રામાપીર 🙏🙏🙏

  • @PatelSaya
    @PatelSaya 23 วันที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ જય રામાપીર. આ કીર્તન લખીને મોકલો પ્લીઝ

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  23 วันที่ผ่านมา

      ખુબ ખુબ આભાર 🙏 બેન જરુર લખી મુકીશ
      આજે નવા વર્ષ ની શરૂઆત બાપા ની બીજ થી થાય છે તો મારા જય રામાપીર 🙏🙏🙏

  • @RamilaGohil-d5y
    @RamilaGohil-d5y 23 วันที่ผ่านมา +1

    Aa bhajan lakhine muko

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  23 วันที่ผ่านมา

      જરૂર મુકીશ રમીલાબેન ખુબ ખુબ આભાર
      બેન આજે નવા વર્ષ ની શરૂઆત બાપા ની બીજ થી થાય છે તો મારા જય રામાપીર 🙏🙏🙏