દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
ฝัง
- เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
- અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ________________
દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ રે
એક સત્સંગી નો કરી લ્યો ને સંઘ દુનિયા દોરંગીની સાથે નવ.....
એક બાવળ નો કાંટો ળખામણો રે
એની છાંયે વેલુ ન છોડાય દુનિયા દોરંગીની સાથે નવા બેસીએ રે
એક આંબાનો છાયો રળિયામણો રે
ત્યાં કાચા પાકા આવે ફળ દુનિયા દો રંગીની સાથે નવા બેસીએ રે
દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ રે
એક આંકડાનું દૂધ અડખામણુ રે
એ તો પીવાથી મૃત્યુ થાય દુનિયા દોરંગીની સાથે નવ બેસીએ રે
એક ગાય નું દુધ રળિયામણું રે
એના દુધમાંથી પ્રસાદ થાય દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ રે
દુનિયા દોરંગી ની સાથે........
એક વીંછી નો ડંખ અળખામણો રે
એની પીડા ખમી નો ખમાય દુનિયા દોરંગી ની સાથે નવ બેસીએ રે
એક કમળનું ફૂલ રળિયામણું રે
એની સુગંધ મંદિરમાં ફેલાય દુનિયા દો રંગીની સાથે નવા બેસીએ રે
દુનિયા દોરંગી ની સાથે......
એક ઘુવડ ની બોલી અળખામણી રે
એતો બોલે ને અબશુકન થાય દુનિયા દો રંગીને સાથે નવા બેસીએ રે
દુનિયા દોરંગી ની......
એક પોપટ ની બોલી રળિયામણી રે
એ તો બોલે છે સીતારામ દુનિયા દો રંગીની સાથે નવા બેસીએ રે
દુનિયાદ રંગીની સાથે નવા બેસીએ રે
એક માણસની બોલી અળખામણી રે
એ તો ન બોલવાના બોલે છે બોલ દુનિયા દો રંગીની સાથે નવ બોલીએ રે
મારા ગુરુજીને બોલી રળિયામણી રે
એ તો સૌને અમૃત પાય દુનિયા દો રંગીની સાથે નવા બોલીએ રે
દુનિયા દો રંગીની સાથે નવા બોલીએ રે
એક સત્સંગીનો કરી લ્યો ને સંગ દુનિયા દોરંગીની સાથે નવ બોલીએ રે
ખુબ ખુબ સરસ ભજન ગાયુ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌🌹🌹🌹
ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પાબેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
જય ભોળાનાથ ભાવનાબેન નયનાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન ભગવાન પીપળેશ્વર મહાદેવ ઝમરાળા તમને ખુબ આશીર્વાદ બેનો આગળવધો
ખૂબ ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
Mast bhajan gayu Naynaben Jay shri krishna
ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ
સરસ છે કિર્તન
ખૂબ ખૂબ ધન્યવાદ જય દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ સરસ ખૂબ ખૂબ આગળ વધો. ભાવનાબેન. ખુબ.ખુબ. ધન્યવાદ તમારા મંડળનો. 🙏🙏🙏🙏🙏🙏
ખૂબ ખૂબ ધન્યવાદ છાયાબેન જય દ્વારકાધીશ જયશ્રીકૃષ્ણ રાધે રાધે જય ભોળાનાથ