Kana Na Darshane Shivji Nyal | કાના ના દશૅને શિવજી ન્યાલ | Latest Gujarati Bhajan |Jayaben Rajawadha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • કાનૂડા ના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે
    નંદરાય ના દ્વારે આવી શિવે અલખ જગાવ્યા રે
    જટા ઝૂટ માં ગંગા બેઠા, શેષ તણી છે છાયા રે
    વ્યાઘ્ર છાલ ને અંગ ભભૂતિ, નાગ ગળે લપટાયા રે.. કાનૂડા ના
    કપાળ ઉપર અર્ધો ઈંદુ, ચમક ચમક એ ચમકે રે
    ડીમક ડીમક ડીમ ડમરૂ વાગે, ધમ ધમ ઘૂઘરા ધમકે રે.. કાનૂડા ના
    ગોકુળિયામાં કૌતક ચાલ્યું, લોકો જોવા જાય રે
    નાના નાના છોકરાઓ લઈ માતાઓ સંતાય રે.. કાનૂડા ના
    કર માં મોતી થાળ લઈને માતા યશોદા આવ્યા રે
    જય જય જોગી જય જય જોગી કહીને શીશ નમાવ્યા રે.. કાનૂડા ના
    લ્યો આ ભિક્ષા લ્યો આ ભિક્ષા કહીને કર લંબાવ્યા રે
    ના જોઈએ એ ના જોઈએ કહી શિવે શીર ધુંણાવ્યા રે.. કાનૂડા ના
    અમે માઈ જંગલ ના જોગી શું કરીએ આ માયા રે
    માયામાં તો મોટા મોટા ભાન ભૂલી ભરમાયા રે.. કાનૂડા ના
    અમને ઇચ્છા એક જ માતા પુત્ર તમારો લાવો રે
    દુર દુર થી આવ્યા અહીંયા બાળકને બતલાવો રે.. કાનૂડા ના
    દર્શન કરવા અંતર ઠરવા મોટી અમને આશા રે
    દર્શન કરીને પાછા વળશું, જંગલ કરશું વાસા રે.. કાનૂડા ના
    કર જોડી કહે જશોદા ભિક્ષા જોગી લઈએ રે
    આવું અદ્ભુત રૂપ જોઈને, બાળક મારો બીએ રે... કાનૂડા ના
    વળતાં શિવજી કહે છે માતા, બાળ તમારો મોટો રે
    જેને જોતાં કાળ ડરે છે, વહેમ ધરો શું ખોટો રે.. કાનૂડા ના
    ચૌદે ભુવન માં એના જેવો, કોઈ નથી બળવાન રે
    જલ્દી લાવો જલ્દી લાવો, એ મોટો ભગવાન રે.. કાનૂડા ના
    વસ્ત્ર લપેટી લાવ્યા માતા નંદકુંવર તે વાર રે
    વારે વારે કરે વંદના, શિવ બોલે જયકાર રે.. કાનૂડા ના
    મસ્તક નામી કૃષ્ણ હસે છે, શંકર થૈ થૈ નાચે રે
    ડમરૂ બાજે ઘૂઘરા ગાજે, કાનૂડા ને રાચે રે... કાનૂડા ના
    તાળી પાડી પગ ઉછાળે ખળ ખળ હસતાં લાલ રે
    ગોવિંદ ના સ્વામીને નિરખી શિવ થયા છે ન્યાલ રે.. કાનૂડા ના
    Like. Share. Comment.Subscribe.
    #MahadevBhajan #KrishnaBhajan #Bhajan #GujaratiBhajan #JayabenRajawadha #Jayaben #JayabenBhajan #BholenathBhajan

ความคิดเห็น • 71

  • @vyaskrishna398
    @vyaskrishna398 2 ปีที่แล้ว +2

    Nice Bhajan baa 👌👌 Jay shree krishna 🙏💐🌹

  • @hemathakkar5987
    @hemathakkar5987 8 หลายเดือนก่อน +1

    ખરેખર બહુસરસ ભજન જયાબેન ખૂબ આનંદ પણ થયો તમારો.ખૂબ ખૂબ આભાર. જય શ્રીકૃષ્ણ 🙏🙏હર હર મહાદેવ 🙏🙏

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +4

    જય શ્રી કૃષ્ણ શુભ દિવસ

  • @shashigujrati692
    @shashigujrati692 4 ปีที่แล้ว +3

    ખુબ સરસ છે જૈ કૃષ્ણ

  • @sarojdhruve9057
    @sarojdhruve9057 4 ปีที่แล้ว +3

    Khubj saras kietan Jaishrikrishna

  • @latapatel3234
    @latapatel3234 4 ปีที่แล้ว +4

    Jay shree krishna ba. Sars bhajan sabhadava mliu

  • @vrundasoni4634
    @vrundasoni4634 4 ปีที่แล้ว +4

    Nice bhajan ba.

  • @meetpatel6584
    @meetpatel6584 4 ปีที่แล้ว +4

    Jaya ba tame saday ava bhajan gata rho

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 ปีที่แล้ว +2

    💐જય શ્રી કૃષ્ણ💐🙏 નમન🙏

  • @daxathanki1274
    @daxathanki1274 4 ปีที่แล้ว +4

    har har mhadev khub saras bhajan

  • @virajvasoya2773
    @virajvasoya2773 4 ปีที่แล้ว +4

    જયા બા તમે સરસ ગાયું

  • @anjanapatel8099
    @anjanapatel8099 4 ปีที่แล้ว +4

    Very nice bhajan

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 ปีที่แล้ว +2

    🌹 VERY NICE 🌹 JAY SHREE KRISHNA 🌹

  • @chandrikavelani6151
    @chandrikavelani6151 4 ปีที่แล้ว +3

    જય શ્રી કૃષ્ણ

  • @vijaychandra8550
    @vijaychandra8550 3 ปีที่แล้ว +2

    Bau mast gao chho mata

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 4 ปีที่แล้ว +4

    Very nice 🙏🙏🙏

  • @bhavikthakkar2467
    @bhavikthakkar2467 4 ปีที่แล้ว +4

    બા બહુજ બહુજ સરસ ગાયુ બહુજ ગમ્યુ મારા પ્રણામ તમને બા નમઃ શિવાય

  • @pratikshapandit8364
    @pratikshapandit8364 4 ปีที่แล้ว +2

    Har har mahadev JAY shree krishna

  • @daxapatel6575
    @daxapatel6575 4 ปีที่แล้ว +4

    સરસ ભજન છે

  • @sandipshah8574
    @sandipshah8574 3 ปีที่แล้ว +3

    👌👌

  • @heenasoni1856
    @heenasoni1856 4 ปีที่แล้ว +4

    Jayashreekrishana 🙏🏻

  • @nimavyas9581
    @nimavyas9581 3 ปีที่แล้ว +3

    supurb

  • @bahadursinhzala9113
    @bahadursinhzala9113 4 ปีที่แล้ว +2

    Very nice

  • @chandreshparmar4275
    @chandreshparmar4275 4 ปีที่แล้ว +3

    🎆Saras 🎆
    Jay Shree Krishna

  • @ushakantshah1688
    @ushakantshah1688 4 ปีที่แล้ว +3

    Bahu.sarasbhajanche.tamaro.konteknumbura.apayto.apjo

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      Tame mane Facebook par msg kari sako chho.
      facebook.com/JayabenRajawadha/
      Contact number tya personally aapis!

  • @meetpatel6584
    @meetpatel6584 4 ปีที่แล้ว +4

    Na tamne koti koti penal I 🙏🙏🙏

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 3 ปีที่แล้ว +2

    રાધેરિધે

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 3 ปีที่แล้ว +3

    મહાદેવબામજાઆવી

  • @bhavnachande5234
    @bhavnachande5234 4 ปีที่แล้ว +4

    👌👌🙏

  • @harshadave1503
    @harshadave1503 4 ปีที่แล้ว +3

    વાહ માસી ખૂબ સરસ ભક્તિ ગીતો સરથાલ બહુ મજા આવી અપાય તો વોટ્સએપ નંબર આપશો આજે મને મારા સાસુ બા અને મારા બા ની બહુ યાદ અપાવી છે
    માસી જય શ્રી કૃષ્ણ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      હર્ષા બેન તમે તમારો નંબર આપો હું તમને ચોકસ આજે ફોને કરીશ. જય શ્રી કૃષ્ણ 🙏

  • @inapanchal9447
    @inapanchal9447 4 ปีที่แล้ว +2

    Ba tame bahu j fine gav 60. Mane tamara bhajan joi e 6

  • @kantasharma1297
    @kantasharma1297 4 ปีที่แล้ว +4

    Baa Aapne koti koti Pranam.. Bhut sunder Bhajen... Aap konsi jagah rahte hai mai aapse milna chahti hu... Kanta Sharma.. Rajasthan.. Dungarpur

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      Dhanyawad Kanta Ji. Mai Mumbai - Ghatkopar rehti hu! Agar kuch sanjog hoga toh kabhi mil lenge.
      Yeh Mera Facebook Page hai. Aap muje waha message kar sakti hai.
      facebook.com/JayabenRajawadha/

  • @shaileshnakum7446
    @shaileshnakum7446 4 ปีที่แล้ว +1

    B

  • @labhubensojitra1329
    @labhubensojitra1329 4 ปีที่แล้ว +2

    તમારો સતસંગ બહુજ ગમયો મારા જય શ્રી કૃષણ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  4 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર લાભુબેન 🙏🙏 ભજન સાંભળતા રહો અને આનંદ લેતા રહો. જય શ્રી કૃષ્ણ 🙏

  • @jagrutigosalia3317
    @jagrutigosalia3317 4 ปีที่แล้ว +4

    Very nice bhajan

  • @rashmipandya228
    @rashmipandya228 4 ปีที่แล้ว +4

    Very nice 👌👌

  • @Smitasheth008
    @Smitasheth008 4 ปีที่แล้ว +4

    Nice Harhar Mahadev