ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Bhola Na Mandiriye | ભોળા ના મંદિરીયે | Shankar Bhagwan | Mahadev Bhajan | Jyotirling Bhajan Jayaben

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2021
  • જય શ્રી કૃષ્ણ ૐ નમઃ શિવાય 💐🙏
    રાગ: વરસે ભલે વાદળી ને
    ભોળા ના મંદિરીયે ભક્તિ સૌ જાય
    ૐ નામઃ શિવાય ની ધૂન બોલાય
    સૌરાષ્ટ્રે સોમનાથ નો ડાંકોરો વાગે
    પ્રગટ થયા પ્રભુ ચંદ્રમાં ને કાજે
    સોમનાથ દાદાને નો મહિમા ગવાય... ૐ નમઃ શિવાય...
    મલ્લિકાર્જુન શ્રી શૈલે બિરાજે
    પ્રગટ થયા પુત્ર કાર્તિકેય ના કાજે
    પાતાળ ગંગાના દર્શન થાય... ૐ નમઃ શિવાય...
    કાળ ના કાળ એતો દેવ મહાકાલ છે
    ઉજ્જૈન નગરી માં જાય તેનો બેડો પાર છે
    ભસ્મના છાંટણા ભોળા ને છંટાય... ૐ નમઃ શિવાય...
    ૐકાર મામલેશ્વર ના દર્શન કરતાં
    નર્મદા મૈયા વહે છે વચમાં
    બોલ બમ બોલ બમ ના નાદ સંભળાય.. ૐ નમઃ શિવાય...
    પાંચમા જ્યોતિર્લિંગ પર્લીગામે
    સુખિયા દુઃખિયા સૌ દર્શને આવે
    વૈજનાથ દાદા નું મહિમા ગવાય... ૐ નમઃ શિવાય...
    ડાકીન્યા માં ભીમાશંકર બિરાજે
    દાનવ ભિમાં ને ભોળો દર્શન આપે
    ભીમ નદી ની ઉત્પત્તિ થાય... ૐ નમઃ શિવાય...
    દક્ષિણે સેતુબંધ રામેશ્વર ધામ છે
    રામ ના ઈશ એતો રામેશ્વર કહેવાય છે
    એકવીસ કુંડ માં સ્નાન કરાય... ૐ નમઃ શિવાય...
    નાગેશ્વર નાથ એતો દારૂકા વાન માં
    ભોળો રહે છે સદા ભક્તો ના મન માં
    દારુક કુળ નો ઉધ્ધાર થાય.. ૐ નમઃ શિવાય...
    કાશી વારાણસી એ તો અમર ધામ છે
    વિશ્વ ના ઈશ્વર ના દર્શન થાય છે
    ગંગા મૈયા માં સ્નાન કરાય... ૐ નમઃ શિવાય...
    ગૌતમી તટે ત્ર્યંબકેશ્ચર ધામ છે
    ત્રણે દેવો ના પૂજન થાય છે
    બ્રહ્મા વિષ્ણુ મહેશ ના દર્શન થાય.. ૐ નમઃ શિવાય...
    હિમાલય ની ગોદ માં કેદારનાથ છે
    ખળ ખળ વહેતી મંદાકિની માત છે
    પશુપતી નાથ નો મહિમા ગવાય છે.. ૐ નમઃ શિવાય...
    વેરૂળ ધામ માં ધુશ્મેશ્વર નાથ છે
    ધુશ્માની ભક્તિ નો મહિમા ગવાય છે
    દીકરો એનો સજીવન થાય છે.. ૐ નમઃ શિવાય...
    બારે જ્યોતિર્લિંગ નો મહિમા જે ગાશે
    કૈલાશ માં એનો વાસ જ થાશે
    ભાવે ભક્તો સૌ ગુણલા ગાય.. ૐ નમઃ શિવાય...
    હર હર મહાદેવ 🙌🙏
    ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #JyotirlingBhajan #JayabenRajawadha #Jayaben #ShankarBhagwan #Mahadev #Shiv #Shankar #MahadevBhajan #Bhajans #GujaratiBhajan #Gujarati #Bhajan #Bholanath #Bholenath #BholenathBhajan #BholanathBhajan

ความคิดเห็น • 94

  • @user-xo3jy4th8s
    @user-xo3jy4th8s 2 ปีที่แล้ว +2

    જય ભોળાનાથ

  • @jyotipachchigar9358
    @jyotipachchigar9358 3 ปีที่แล้ว +2

    Khub j saras bhajan ba
    Om namah shivay
    Jay shree krishna 🙏🌹🌺🌺🌺🌺

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar💐🙏💐 Om Namah Shivay 💐🙏 Jay Shree Krishna 🙏

  • @RadhaKhatri-c8c
    @RadhaKhatri-c8c 3 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @charubhojani7590
    @charubhojani7590 3 ปีที่แล้ว +3

    Jyotirlig ni jankare avi gai khubaj saras bhajan

  • @reshmarami2726
    @reshmarami2726 2 ปีที่แล้ว +1

    Mast bhajan 👍🙏

  • @bindugupta5835
    @bindugupta5835 2 ปีที่แล้ว +1

    बहुत सुंदर भजन 🙏

  • @dakshadesai6420
    @dakshadesai6420 3 ปีที่แล้ว +3

    Somvare bar jyotirlingni zankhi karavi didhi Jayabene.khub saras bhajan.khub aanand thayo.

  • @kakupatel2233
    @kakupatel2233 3 ปีที่แล้ว +2

    Jai ambe om namh shivyi જયાબેન બહુજ મસ્ત બાર જયોતીરલીંગ ના દર્શન કરાવયા તેનો મહીમા પણ સમજાવ્યો અતીસુંદર god bless u

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      જય અંબે ૐ નમઃ શિવાય 🙏💐 ખુબ ખુબ આભાર 💐🙏💐God bless everyone 💐🙏

  • @jagrutirajgaur7921
    @jagrutirajgaur7921 3 ปีที่แล้ว +3

    Om namah Shivay... Baa 🙏
    Khub saras........bar jyotirlinga na mansik Darshan thai gaya.....🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Om Namah Shivay Jagruti Ben💐🙏Khub Khub Aabhar 🙏💐🙏

    • @shushilamehta7407
      @shushilamehta7407 3 ปีที่แล้ว

      @@JayabenNaGujaratiBhajan જયા બેન જય શ્રીકૃષ્ણ ખૂબ જ સરસ ભજન ખુબ આભાર બાર જ્યોતિ લીંગ નું ભજન ખુબ જ સરસ છે 🙏🙏

  • @sheetalthakkar1686
    @sheetalthakkar1686 3 ปีที่แล้ว +2

    જય ભોલે બહુજ સરસ 🙏🙏🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      જય ભોલે ખુબ ખુબ આભાર શીતલ બેન 💐🙏💐🕉️🕉️

  • @deepikaharsola7073
    @deepikaharsola7073 3 ปีที่แล้ว +2

    Super bhjan Baa
    12 jyotirling na darshan kavi Dida
    Jay shree krishna

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 2 ปีที่แล้ว +1

    💐જય ભોલે💐 ૐ નમઃ શિવાય 💐🙏નમન🙏

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +2

    Very nice jyoti ling na dars n થાય જય મહાદેવ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર નયના બેન💐🙏જય શ્રી કૃષ્ણ 🙏💐

  • @pratikpatel4753
    @pratikpatel4753 3 ปีที่แล้ว +2

    Bhahu saras che bhajan baa 🙏🏻

  • @daxapatel1119
    @daxapatel1119 3 ปีที่แล้ว +2

    ખુબ જ સરસ ભજન. હર હર મહાદેવ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર 🙏💐 હર હર મહાદેવ 💐🙏💐

  • @vinodapatel2959
    @vinodapatel2959 3 ปีที่แล้ว +2

    Jayaben Mataji na bhajano Gavo Jay shree Krishna 🙏Jay Mataji 🙏

  • @charubhojani7590
    @charubhojani7590 3 ปีที่แล้ว +3

    Jay shree krushna pranam

  • @purnimabhatt4069
    @purnimabhatt4069 3 ปีที่แล้ว +2

    બારજયોતિલીગનો મહીમા સમજાવતુભજનગમયુ🙏🙏🙏

  • @varshadabhi3666
    @varshadabhi3666 2 ปีที่แล้ว +1

    Bov saras ba

  • @jassidubariya3701
    @jassidubariya3701 3 ปีที่แล้ว +2

    સરસ છે ભજન બા

  • @purnimabhatt4069
    @purnimabhatt4069 3 ปีที่แล้ว +3

    ઓમ નમઃ શિવાય🙏🙏🙏👍

  • @kantasharma1297
    @kantasharma1297 3 ปีที่แล้ว +2

    Very nice Bhajen.. Jai Shree Krishna baa.. Bhut accha gaaya 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar Aapka Kanta Ben🙏💐🙏 Jay Shree Krishna 🙏💐🕉️

  • @hemathakkar5987
    @hemathakkar5987 9 หลายเดือนก่อน

    Very nice bhajan 🙏 👌 Jay Shree krishna 🙏 har har mahadev 🙏

  • @nimavyas9581
    @nimavyas9581 2 ปีที่แล้ว +2

    v nice bhajan baa mahadev har

  • @madhupatel3505
    @madhupatel3505 3 ปีที่แล้ว +2

    Very very nice bhajan 🙏

  • @minapatel4410
    @minapatel4410 3 ปีที่แล้ว +2

    👌👌

  • @chhayabenprajapati7118
    @chhayabenprajapati7118 3 ปีที่แล้ว +3

    Om namah shivay

  • @hetalnaik9820
    @hetalnaik9820 3 ปีที่แล้ว +2

    👌🙏Har har Mahadev

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +3

    શુભ દિવસ સોમવાર જય મહાદેવ

  • @premiamin9515
    @premiamin9515 25 วันที่ผ่านมา

    Very nice

  • @ranjanpatel507
    @ranjanpatel507 3 ปีที่แล้ว +2

    Very nice Bhjan lord shiva 🕉🕉🕉👏🏻

  • @julientannatanna4980
    @julientannatanna4980 3 ปีที่แล้ว +3

    Mast bhajan

  • @dukhbhanjanmahadevgopimand6525
    @dukhbhanjanmahadevgopimand6525 3 ปีที่แล้ว +4

    👌👌👌બહુ સરસ ભજન છે. જય ભોળાનાથ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      ખુબ ખુબ આભાર 💐🙏 જય ભોલેનાથ 🙏💐

  • @sheeladave167
    @sheeladave167 3 ปีที่แล้ว +3

    Shiv Bajan bahujjjj saras Che.👌👌Om namah shivay 🙏🙏

  • @vandanatank769
    @vandanatank769 3 ปีที่แล้ว +3

    હર હર મહાદેવ જય ભોળાનાથ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      હર હર મહાદેવ જય ભોલેનાથ 🙏💐🕉️

  • @KalabenHaldaria-mq5ez
    @KalabenHaldaria-mq5ez 8 หลายเดือนก่อน

    Jaybolenath👌👌👌👌👌👌👌👌

  • @KalabenHaldaria-mq5ez
    @KalabenHaldaria-mq5ez 8 หลายเดือนก่อน

    Jaybholenath👌👌👌👌👌

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 3 ปีที่แล้ว +4

    Very Nice 🙏 JAY Bole Natha🙏

  • @julientannatanna4980
    @julientannatanna4980 3 ปีที่แล้ว +3

    Mast

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 3 ปีที่แล้ว +3

    Baa jay shri krishna very nice bhajan om namah shivay

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Jay Shree Krishna Krishna Ben 💐🙏💐 Khub Khub Aabhar 💐🙏

  • @naynagor9005
    @naynagor9005 3 ปีที่แล้ว +2

    Bajanસરસછે બહુ સરસ ભજન છે

  • @neevlakhani171
    @neevlakhani171 3 ปีที่แล้ว +3

    Maja aavi Ba
    Jay Swaminarayan
    Jay Bolenath

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar 🙏💐 Anand leta rahejo 💐🙏 Jay Swaminarayan 🙏💐

  • @renukathakkar7353
    @renukathakkar7353 3 ปีที่แล้ว +3

    Om Namah Shivay 🙏🙏🙏

  • @daxaprajapati1308
    @daxaprajapati1308 3 ปีที่แล้ว +3

    👍👍👍

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 3 ปีที่แล้ว +3

    ✋હર હર મહાદેવ ✋🌷

  • @kalpanashura7883
    @kalpanashura7883 3 ปีที่แล้ว +2

    Superb jayabaa 👍👍👍 khare khar baar jyotiling na darshan karavi ditha 🙏🙏🙏 as always very peaceful voice 🙏🙏🙏 nice bhajan 🙏JSK🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      Khub Khub Aabhar Kalpana Ben🙏💐 Anand leta rahejo 💐🙏💐 Om namah shivaya Jay Shree Krishna 💐🙏

  • @mayurikhetia7493
    @mayurikhetia7493 3 ปีที่แล้ว +3

    A very beautiful bhajan for Monday for Lord Shiva all the verses had beautiful meaning, loved every bit of it🙏🙏🌹🌹🕉🕉❤❤💯💯

  • @sfggccc
    @sfggccc 3 ปีที่แล้ว +3

    JAY SHREE KRISHNA 🙏

  • @hetalnaik9820
    @hetalnaik9820 3 ปีที่แล้ว +2

    ફરર ફરર ફરકે રણછોડ તારી ધોળી ધજા ભજન હોઈ તમારી પાસે તો ગાઓ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 ปีที่แล้ว

      મારી પાસે તો નથી પણ - જો તમારી પાસે હોય તો મને Facebook પર ફોટો મોકલો. અથવા તમારો number આપો હું whatsapp કરીશ.

  • @hansrajkhatri4472
    @hansrajkhatri4472 3 ปีที่แล้ว +2

    જય શ્રી કૃષ્ણ