Uncut Podcast।Goti loની કલમ! Welcome Zindagiનો વિચાર અને ગુજરાતનો ચહેરો! સાંભળો Saumya Joshiને

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ค. 2023
  • आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 33

  • @rameshpatel2720
    @rameshpatel2720 10 หลายเดือนก่อน +3

    સૌમ્ય ભાઈ પાસેથી આપણને ઘણુજ જાણવા મળ્યું મજા આવી ગઈ... આભાર દેવાંશીબેન

  • @VivekJoshivjTech
    @VivekJoshivjTech 11 หลายเดือนก่อน +2

    દેવાંશી બેન, ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉 બહુજ સુંદર podcast very informative, interesting and interactive. અભિનંદન 🎉🎉🎉

  • @jayaaimaamogalashokrabari237
    @jayaaimaamogalashokrabari237 10 หลายเดือนก่อน +2

    બેન @ જય વસાવડા ને બોલાવવા વિનંતી

  • @VivekJoshivjTech
    @VivekJoshivjTech 11 หลายเดือนก่อน +1

    અદ્ભુત મારા વહાલા સૌમ્ય જોશી ❤❤❤ ખુબજ આનંદ થાય છે જ્યારે જ્યારે તારા વખાણ અને તારા કામ વિશે ચર્ચા થાય છે....Lots of Love brother and stay blessed forever!!

  • @sports_31
    @sports_31 11 หลายเดือนก่อน +4

    Thanks amane lava mate amane lakhela songs sambhlya 6e aaje amana vise janishu thanks jamawat ❤

  • @kumarsays8086
    @kumarsays8086 10 หลายเดือนก่อน +1

    મજા આવી ગઈ 😊
    Thanks TH-cam for recommending on Sunday morning 🌄

  • @piyushbharakhda2076
    @piyushbharakhda2076 2 หลายเดือนก่อน

    Great iView.

  • @vijaykapdi546
    @vijaykapdi546 11 หลายเดือนก่อน +5

    તમારું કામકાજ જબરદસ્ત છે
    પણ થોડી પૂર્તતા કરું તો
    તમે બધા પ્રશ્ન ના time stamp નીચે discription માં આપી દો ને તો વધારે સારું રહે.
    વ્યક્તિ તરતજ જોઈ શકે, આ પોડકાસ્ટમાં શું છે એ સમજી શકે.
    અને પોડકાસ્ટ શરૂ થાય તે પહેલાં એક આખા સેશનની ઝલક શરૂઆતના 2 મિનિટમાં આપી દો તો દર્શક વધુ સમજી શકે.
    By the way view પણ વધી શકે.
    ધન્યવાદ

  • @hasmukhbhaibaldha6407
    @hasmukhbhaibaldha6407 11 หลายเดือนก่อน

    Perfect! Somya joshi . Superb podcast mem

  • @revtubharaijada9755
    @revtubharaijada9755 11 หลายเดือนก่อน

    દેવાંશી જમાવટ કરો છો.
    સૌમ્ય જોશીને સાંભળવા બહુ ગમે.
    બહુ મજા આવી

  • @sudhajoshisudhajoshi7505
    @sudhajoshisudhajoshi7505 11 หลายเดือนก่อน

    અદભૂત...to the points... વાર્તાલાપ... અભિનંદન 👌

  • @bhavikprajapati8310
    @bhavikprajapati8310 9 หลายเดือนก่อน +1

    Sahabuddin rathod saheb ni sathe ek podcast kro devanshi ben

  • @kakusheth7403
    @kakusheth7403 11 หลายเดือนก่อน +1

    અતિ ઉત્તમ જમાવટ
    દેવાંશી મેમ
    આવા ઉચ્ચ કલાકાર ને નમન 🙏

  • @gohilbharat1122
    @gohilbharat1122 11 หลายเดือนก่อน +1

    Jay mataji 🙏

  • @bhartivyas7823
    @bhartivyas7823 11 หลายเดือนก่อน

    Thankyou JAMAVAT

  • @sarlashah6220
    @sarlashah6220 10 หลายเดือนก่อน

    🙏🙏

  • @desaiviral09
    @desaiviral09 11 หลายเดือนก่อน

    He is living legend ❤️

  • @JJartwist
    @JJartwist 11 หลายเดือนก่อน

    💘

  • @vrajlalgodhaniya2890
    @vrajlalgodhaniya2890 11 หลายเดือนก่อน

    અદભૂત. જમાવટ

  • @vishalgohel3812
    @vishalgohel3812 4 หลายเดือนก่อน

    Please interview with mehul Surti sir

  • @kavitabydixitvaniya2090
    @kavitabydixitvaniya2090 10 หลายเดือนก่อน

    મે તમારી ચાર કવિતા કરી છે
    એક વેશ્યાં નું ગીત
    રાણાનું પ્રણય ગીત
    અને કૂતરું ..
    ખૂબ અદભુત કવિતા હોય છે તમારી સાહેબ

  • @shakalbadlalega
    @shakalbadlalega 10 หลายเดือนก่อน +2

    Amdavadio ne Gujarati bolvama sharam aave chhe, specially juvaniya o ne. Aa aadat education system e sharu Kari 6e. Amdavad ni school, college specially private engineering colleges ni mulakat leso to khabar padse

  • @hareshchandra9270
    @hareshchandra9270 11 หลายเดือนก่อน

    મજા આવી

  • @bdpyk6
    @bdpyk6 11 หลายเดือนก่อน

    This guy is gem

  • @bhartivyas7823
    @bhartivyas7823 11 หลายเดือนก่อน

    Sambhlvani bahu maza aavi

  • @bharatthacker7649
    @bharatthacker7649 2 หลายเดือนก่อน +2

    મને હંમેશા એવું લાગે છે કે કવિ માં થોડો ઘણો chemical લોંચો હોય છે જે એને sensitive ની હદમાંથી sentimental તરફ ઢળતો રાખે છે. ‌The poet is normally abnormal, sentiments point of view.

    • @chintanmehta7421
      @chintanmehta7421 2 หลายเดือนก่อน +1

      ભરત ભાઈ તદ્દન સાચું

  • @parikhvasu95
    @parikhvasu95 11 หลายเดือนก่อน

    Request to cut the video timelines with topics.
    like beerbiceps podcast.

  • @kanjimakwana9914
    @kanjimakwana9914 10 หลายเดือนก่อน

    gamyu.... sambhalavu gamyu

  • @kiritgajera9645
    @kiritgajera9645 11 หลายเดือนก่อน

    😊😢😮😅

  • @hareshgajjar4898
    @hareshgajjar4898 11 หลายเดือนก่อน

    સંસ્કૃત શીખો

  • @sarlashah6220
    @sarlashah6220 10 หลายเดือนก่อน

    🙏🙏