ความคิดเห็น •

  • @KamleshRajgor-rm5cz
    @KamleshRajgor-rm5cz 11 หลายเดือนก่อน +9

    ઘણા બધા વર્ષઅગાઉ થી સાંભળું છું સંજય ભાઈ ને મને તો ઘણું બધું જાણવા મળ્યું છે

  • @hhinsuranceinvestmentknowl3743
    @hhinsuranceinvestmentknowl3743 ปีที่แล้ว +5

    100% sachi vat chee sanjay raval saheb ni hu enginniring krto hato 2017 ma frist time emno viodes joya pachi mara life ma ek jordar truning point avyo & atyr hu 2017 k ma hu je munjvan ma hato e time e frist time saheb ne samblya pachii atyre hu mari life na ek best stage pr chuu thank you so much shaheb🦁🦁

  • @solankibrother1413
    @solankibrother1413 ปีที่แล้ว +5

    સંજયભાઈ મજા આવી અને હું મારાં જીવન માં તમારી વાતો માંથી થોડું ઈમ્પ્લીમેન્ટ કરીશ.

  • @nileshkanzariya2117
    @nileshkanzariya2117 ปีที่แล้ว +59

    સંજય રાવલ ની વાતો 50-50 છે. સાંભળવામાં અને તાળીઓ પાડવામાં મજા આવે 🙏

    • @SunilPatel-qm9ng
      @SunilPatel-qm9ng ปีที่แล้ว +6

      Theory and Practically માં ફરક હોય

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว +17

      aani 5% vaat shathe shahmat chhu Baki 95% ma to aa fekuno Bhai chhe

    • @SunilPatel-qm9ng
      @SunilPatel-qm9ng ปีที่แล้ว +4

      @@Truthsoul2152 આમ judge ના કરાય..... personally એને મળ્યા વગર કે કાર્ય જોયા વગર

    • @meetprince9172
      @meetprince9172 ปีที่แล้ว +1

      Sachi vat

    • @parekhnatwar5435
      @parekhnatwar5435 ปีที่แล้ว

      @@Truthsoul2152 His talks are Imaginory one and trys to impress others and suffering from Egoism , It seems his talks are nothing but Bakvas only..

  • @patelyash851
    @patelyash851 ปีที่แล้ว +6

    સંજયભાઈ તમે ખુબજ સરસ કામ કરી કહ્યા છો સ્કિલ યુનિવર્સિટી બનાવવાની .

  • @mathsman3053
    @mathsman3053 ปีที่แล้ว +6

    સાહેબની વાતો સાંભડીને વાત યાદ આવે છે કે જેને કરી બતાવવાનું હોય તે બોલે ઓછું !

  • @santro0809
    @santro0809 ปีที่แล้ว +19

    સારી વાતો થઈ.. ઘણી વાતો સાથે સહમત થઈ શકાય પણ બધી વાતો સાથે નહીં... સ્કિલ સાથે સાથે લોકોને માણસ બનતા પણ શીખવવું એટલું જ જરૂરી..

    • @SunilPatel-qm9ng
      @SunilPatel-qm9ng ปีที่แล้ว +1

      True

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว +1

      5% vaato Sachi chhe Baki to feku aapanne murkh banave chhe

    • @TheAdventuresofshivam
      @TheAdventuresofshivam ปีที่แล้ว

      આ બધી વાતો સાંભળવાની મજા આવે તેવી છે .. પણ વાસ્તવિક કરવા બેસો તો ખબર પડે સંજય રાવલ..
      તમે આ સંજય ને પૂછો તો ખરા તમે પોતે શું
      પ્રયત્ન કરો છો હાલમાં બતાવો કેટલે પોહોચ્યું તમારો પ્રયત્ન .. તેની પાસે ખાલી ખોખલી વાતો હશે તેને પોતે આ બધું બદલવા માટે કંઈ નહિ કર્યુ હોય.
      ફેકુ છે સાવ ..

  • @truefact180
    @truefact180 ปีที่แล้ว +4

    બંધારણ સંવિધાન પ્રમાણે શિક્ષણ ફ્રી જ હોવુ જોઈએ

  • @sunilrathva587
    @sunilrathva587 ปีที่แล้ว +7

    જમાવટ ને ધન્યવાદ આપું છું સંજયભાઈ મેનાબેન રાવલ સાથે મળીને વિડીયો પ્રસિદ્ધ કરવા બદલ

  • @truefact180
    @truefact180 ปีที่แล้ว +7

    બાળ મંદિર થી લઈને કૉલેજ ડબલ ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ ફ્રી જ હોવું જોઈએ

  • @pratikdangar7216
    @pratikdangar7216 ปีที่แล้ว +24

    હવા મહેલ...!? સાહેબ, મેદાને પડયા પછી ખબર પડે..!! આવી વાતો 'આર્યભટ્ટ' કરે તો હજી પણ વિશ્વાસ આવે..

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว +1

      Feku chhe aa , eni skills ni vaat sathe j shahmat chhu , Baki to feku number two chhe.

    • @akaskpatel1741
      @akaskpatel1741 ปีที่แล้ว

      Hamu padvaa hardik patel joiaaa bhaii baki koi na chala

  • @shravanjoshi14
    @shravanjoshi14 ปีที่แล้ว +20

    એક શાનદાર, જોવાલાયક અને પ્રેરણાદાયી ઈન્ટરવ્યુ 👌👌

  • @bharatbhatu4206
    @bharatbhatu4206 ปีที่แล้ว +9

    નમસ્તે બેન 🙏 રાજસ્થાન ના રુમાદેવી ની મુલાકાત કરો🙏

  • @kkjoshi66
    @kkjoshi66 ปีที่แล้ว +6

    Devanshi I am big fan of you. I started watching your debate on Sandesh news channel during covid lockdown. I liked your boldness and the way of arguing. First time I watched this nice interview on nice channel by nice reporter Devanshi Joshi.

    • @chetangadhvi1426
      @chetangadhvi1426 ปีที่แล้ว

      મારી પણ ફિલિંગ તમારા જેવી છે. દેવાંશી બેન માટે

  • @kanubhaidodiya7326
    @kanubhaidodiya7326 10 หลายเดือนก่อน +2

    મારી બહેન,તારો બોલવાનો લહેકો ખૂબ સરસ છે, તારી નિર્ભયતા ગમી,ચાલું રાખજે ઈશ્વર સાથ આપશે

  • @jigneshparmar7807
    @jigneshparmar7807 ปีที่แล้ว +7

    નિતીન જાની ભાઇ ની મુલાકાત કરો

  • @karanjogani846
    @karanjogani846 ปีที่แล้ว +13

    સંજયભાઈ રાવલ ની વાત સમજવા જેવી છે 👍

  • @kbs204
    @kbs204 10 หลายเดือนก่อน +3

    😂 સંજયભાઈ તમે જે વાત કરો છો એ વસ્તી ઓછી હોય તેવા દેશમાં ચાલે આપણા દેશમાં અઘરું છે.

  • @HasmukPatel
    @HasmukPatel ปีที่แล้ว +6

    મક્કમ ઈરાદો હોયતો સંજયભાઈ ની વાતો હકીકત માં શક્ય બની શકે તેમ છે

  • @hiteshnai9716
    @hiteshnai9716 ปีที่แล้ว +3

    આ વાતો સાચી છે....પણ આજ ના જનરેશન ને jio ના 1.5 gb સિવાય કોઈમાં પણ રસ નથી..

  • @ankitpithva8318
    @ankitpithva8318 ปีที่แล้ว +6

    Uncut નથી કઈક તો કટ થયું છે. 11:35

  • @pranalimodha3595
    @pranalimodha3595 4 หลายเดือนก่อน

    Admirable
    Exceptional
    Outstanding
    Remarkable
    Phenomenal
    Fantastic
    Brilliant....Uncut Podcast
    સંજય ભાઈ રાવલ અને દેવાંશી જોષીના આ સંવાદમાં સાચે જ આજે તો જમાવટ થઈ ગઈ હો....આવડત દરેકમાં હોય છે પણ સમયસર ઓળખી શકાતી નથી અને ઓળખી લઈએ ત્યાં સમય નીકળી ગયો હોય છે....આવું આવતી પેઢી સાથે ન થાય એ માટે આપણે Skill base Schools & Colleges ની ખાસ જરૂરીયાત છે હવે તો....હવે નહિ તો પછી ક્યારે???? દેવાંશી જોષી આપના દ્વારા ખૂબ જ સુંદર પ્રયાસ થઈ રહ્યો છે...આ માર્ગે ખૂબ જ આગળ વધી શકો એ માટે ઈશ્વર આપને અથાગ શક્તિ,હિંમત અને સમૃદ્ધિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના🙌🏻🙌🏻🙏🙏
    Marvellous.

  • @renuseth28
    @renuseth28 ปีที่แล้ว +6

    It was so motivational to hear shri Sanjay Raval Sir .
    I am educationist myself .. Devanshi ma'am please let me know how can I meet him

  • @devasabhad1037
    @devasabhad1037 ปีที่แล้ว +8

    ખૂબ સરસ બહેન સંજયભાઈ પાસે થી ઘણું બધું નવીનતા જાણી આનંદ થયો અને તમારા પ્રશ્નોતરી પણ ખૂબ ગમી જે માટે તમે જાણીતા છો. આજે જમાવટ થય ગય

  • @bharatbaraiya2545
    @bharatbaraiya2545 ปีที่แล้ว +3

    સંજયભાઈ તમારો બેસ્ટ વિચાર છે.

  • @bhaveshpatel8086
    @bhaveshpatel8086 ปีที่แล้ว +26

    Note: sister, there is an issue with the podcast voice when I watch podcasts on my laptop. while hearing podcasts through headphones right side I get Sanjaybhai's voice and Left side DevanshiBen's voice.
    The podcast is too good. keep doing good work. 🤝

  • @manish501
    @manish501 ปีที่แล้ว +3

    સીલેક્ટેડને ભણાવવા સહેલુ છે, દરેકને અને જેને નથી ભણવુ તેને પણ ભણાવવા અઘરુ છે.

  • @mefisto05s.20
    @mefisto05s.20 5 หลายเดือนก่อน

    Thank you very much to both of you. I have ambition for improving education for our state and country as well. Respect to both of you.

  • @riteshmistry8095
    @riteshmistry8095 ปีที่แล้ว

    Thank you for this video.

  • @rinkalindia1828
    @rinkalindia1828 ปีที่แล้ว +10

    આજે ફરીવખત ગુજરાત મોડલનો પરપોટો ફૂટી ગયો🤐

  • @RC-hk5yl
    @RC-hk5yl ปีที่แล้ว +5

    પેપર ફુટ્યુ

  • @gkm202
    @gkm202 5 หลายเดือนก่อน

    It's great interview. India desperately needs total overhauling of education system.

  • @icandoitpravin2020
    @icandoitpravin2020 ปีที่แล้ว +2

    It's good idea for students realy I like it

  • @offlinegame...1234
    @offlinegame...1234 ปีที่แล้ว +3

    જોરદાર સવાલ જવાબ..♥️

  • @ruchitpatel9799
    @ruchitpatel9799 ปีที่แล้ว +23

    જમાવટ માં નોકરી કરવા apply કેમ કરી શકાય.

    • @GVP.
      @GVP. ปีที่แล้ว +3

      ??

    • @nitavarangiya1839
      @nitavarangiya1839 ปีที่แล้ว +1

      Sem questions please answer me

    • @YASH-oj7xs
      @YASH-oj7xs ปีที่แล้ว

      Sem question

  • @anilmakwana252
    @anilmakwana252 ปีที่แล้ว +5

    ખજૂરભાઈનું પોડકાસ્ટ કરો...please

  • @feelthefreedom1682
    @feelthefreedom1682 ปีที่แล้ว +1

    Adbhut vernan ben great needed conversation

  • @miteshtakodara4050
    @miteshtakodara4050 ปีที่แล้ว +1

    jamawat jamawat bas aavi jamawat karta rahoooo....❤❤❤

  • @kiransinhmakvana3792
    @kiransinhmakvana3792 ปีที่แล้ว +5

    સંજયભાઈ સર તમે જે બોલો છો ખૂબ સરસ છે પણ તમારું જે વિચાર છે તે થઈ જવું જોઈ એ

  • @mrdindian
    @mrdindian ปีที่แล้ว +4

    બેન મે પણ મોકલ્યું હતું મારું resume પણ તમે મને નાં બોલાવ્યો ... interview માં....

  • @tusharpatel3984
    @tusharpatel3984 11 หลายเดือนก่อน

    Jor dar Sanjay bhai.I like your spirit : NOT TO TAKE FREE

  • @Fairyrosie321
    @Fairyrosie321 7 วันที่ผ่านมา

    Great 👍💯

  • @ketanjikadra2079
    @ketanjikadra2079 ปีที่แล้ว +2

    સંજય ભાઈ તમારે ડ્રાઈવરની જરૂર છે. મારી પાસે છે ડ્રાઈવર . હવે ક્યો તમે ક્યા અને ક્યારે લાવુ તમારી પાસે . ૩૦૦૦૦ પગાર આપશોને ?

  • @kirankumarharibhai4081
    @kirankumarharibhai4081 ปีที่แล้ว +6

    આદિવાસી વિશે નીજી માનસિકતા છે ભાઈ ની

    • @babasaheb3066
      @babasaheb3066 ปีที่แล้ว

      Aadivasi ae thodi vastvikta swikarvi plse

  • @dangarbharat5289
    @dangarbharat5289 ปีที่แล้ว +2

    Best episode

  • @rinkudamor7447
    @rinkudamor7447 ปีที่แล้ว +3

    Good

  • @dharabharodiya9777
    @dharabharodiya9777 11 หลายเดือนก่อน

    Thank you so much 👍❤

  • @chhayacontractor1220
    @chhayacontractor1220 ปีที่แล้ว +1

    Nice episode

  • @vipulpatel237
    @vipulpatel237 16 วันที่ผ่านมา

    Lovely sachi vat chhe ravalbhai

  • @arvinbhaidesai7589
    @arvinbhaidesai7589 ปีที่แล้ว +3

    100% સંજયભાઈ વાત સાચી મેનત કરવીજ નથી કોઈને

  • @sakariyaparesh8495
    @sakariyaparesh8495 ปีที่แล้ว +7

    સંજય ભાઈ રાવળ આપના આ વિચારધારા સાથે હું સહમત છું

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว

      Ghanto shahmat chhe , aa dofo kahe chhe 80 crores lokone modi khavdave chhe , shu te vaat sathe shahmat chhe? aa chutiyo doba ane nalayak kahe chhe teni shathe shahmat chhe? Kahe chhe chhokra shu Kam peda Karo chho , shu te vaat shathe shahmat chhe? aa modino chamcho badhane murkh banave chhe.

  • @Jogubha111
    @Jogubha111 หลายเดือนก่อน

    ખુબજ સરસ.

  • @chudasmagovind5986
    @chudasmagovind5986 ปีที่แล้ว +2

    Sanjay sir work is best.

  • @sciexp2735
    @sciexp2735 ปีที่แล้ว +7

    Websankul ma vikas sir nu podcast kro

  • @rishabh..1326
    @rishabh..1326 ปีที่แล้ว +2

    ગુજરાત ના લોકપ્રિય કલાકારો ને પણ આવા પોડકાસ્ટ માં લાવતા રો.

  • @kalpeshshah7676
    @kalpeshshah7676 ปีที่แล้ว +4

    મારા ફેવરીટ પત્રકાર એટલે દેવાંશી બેન

  • @maltithanki2151
    @maltithanki2151 ปีที่แล้ว +1

    બહુજ સરસ☝️

  • @kiranparmar9185
    @kiranparmar9185 ปีที่แล้ว +1

    ઓકાત થી વધારે કુદરતે આપ્યું છે એટલે જ ઓકાત બહાર જતા રહ્યા છે..

  • @kamleshbarot989
    @kamleshbarot989 ปีที่แล้ว

    Clear and Clean Mind, Honestly, Integrity, Satya, Dharma(Manvata), Unconditional Support, Praying and Work{Farmers 15 Crs, Reliance Petrolium 2Lac.Petrol pump 24lac created, Pvt Sector employees Pension Rs1000/- vs 7500/-.Lower class People's Toilet facility's availablity, Vasad to Tarapur Chokdi Sixlane Rd Last 10yrs stopped works Completed Person} Successfully in all fields without hesitation and dought after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs lot's Blessings multiple times growth our Indian People's.

  • @priyamvashi2187
    @priyamvashi2187 ปีที่แล้ว +4

    Audio per focus karjo next podcast ma please. Otherwise, It's good as always

  • @hardik_piplotar
    @hardik_piplotar ปีที่แล้ว +1

    Best episode for jamawat

  • @payalkhambhaliya4611
    @payalkhambhaliya4611 11 หลายเดือนก่อน

    Thanks 🙏

  • @vasavajyotish6885
    @vasavajyotish6885 ปีที่แล้ว +4

    સંજય સર ભગવાન છે...🙌🏻

    • @maneshkar51
      @maneshkar51 10 หลายเดือนก่อน

      🤪

  • @shreeanjaniputra2617
    @shreeanjaniputra2617 11 หลายเดือนก่อน +1

    ચેપ્ટર વાઇસ ક્લિપ્સ રાખો લોકો ને જોવાની પણ મજા આવશે ...

  • @vinesh328
    @vinesh328 ปีที่แล้ว

    Love from Bhavnagar ❤️

  • @parvatrathvaparvat4204
    @parvatrathvaparvat4204 ปีที่แล้ว +1

    Best......sir and medam 👌👍👍👍

  • @kamleshbarot989
    @kamleshbarot989 ปีที่แล้ว

    Necessarily our Indian People's State, Nationals People's Safety, Security and Developments necessarily good luck for future life Opportunity and Benefits in all fields our Indian People's.

  • @hareshahir563
    @hareshahir563 ปีที่แล้ว +4

    Khajur bhai podcast

  • @jagadishjagadish8786
    @jagadishjagadish8786 ปีที่แล้ว

    Very nice ✔️✔️

  • @yogeshthakkar2470
    @yogeshthakkar2470 3 หลายเดือนก่อน

    संजय भाई तमने 5वर्ष थी
    संबध छे
    स्किल डेवलपमेंट पर पोग्राम
    जरूरी छे
    आ maate तमारो प्रयत्न बहु saaro छे.
    जे स्कूल प्राइवेट छे
    तेमा ए स्कूल ने मोटीवेशन
    करो आने मालूमात करो.
    2 6 स्किल चालू करो
    सिक्षण क्यारे फ्री nathi
    प्राइवेट स्कूल मां आ प्रयास
    जरूरी छे.
    संजय भाई
    प्राइवेट स्कूल मां कॉन्टैक्ट
    करी फ्रेंचाइजी आपो.
    प्राइवेट स्कूल लेस

  • @jayamalaraval3592
    @jayamalaraval3592 11 หลายเดือนก่อน

    Supreme debate...

  • @ketangohel3592
    @ketangohel3592 ปีที่แล้ว

    Jay Hind Sir 🇮🇳

  • @Anjaan_Ajab
    @Anjaan_Ajab ปีที่แล้ว

    Need more podcasts

  • @kamleshbarot989
    @kamleshbarot989 ปีที่แล้ว

    My self Gayatri sansthan book good luck free of charge well Knowledge, Information, Suggestion and Advised.

  • @rameshrathod3267
    @rameshrathod3267 ปีที่แล้ว +2

    Jay shree Keisha

  • @mihirpatel9298
    @mihirpatel9298 ปีที่แล้ว +1

    Good content, come with different debate topics, People really like that kind content, your channel will grow, good luck 👍

  • @arajunsinhgohil3376
    @arajunsinhgohil3376 ปีที่แล้ว +1

    Mast vat kari sanjaybhai

  • @kamleshbarot989
    @kamleshbarot989 ปีที่แล้ว

    Implementation, Modification, Difference Manners good luck future life Opportunity and Benefits in all fields.

  • @vishal_2287
    @vishal_2287 ปีที่แล้ว +1

    Singapore nu education system best che..... because they focus on students to develop skills rather than bookworm.... I am totally agree with Raval sir

  • @durvapandya26
    @durvapandya26 ปีที่แล้ว +4

    Khub saras ganu janva malyu

    • @Truthsoul2152
      @Truthsoul2152 ปีที่แล้ว

      Shu? doba nalayak jeva shabdo

  • @bhavikkaravadiya4357
    @bhavikkaravadiya4357 ปีที่แล้ว +1

    11:40 this is not 'uncut' podcast devanshiben 😒😃😂

  • @KevalVivo-iy1vf
    @KevalVivo-iy1vf 10 หลายเดือนก่อน

    Education is free for all

  • @pervingandhi8671
    @pervingandhi8671 11 หลายเดือนก่อน

    Agreed, military training is must for polished child

  • @hiteshnai9716
    @hiteshnai9716 ปีที่แล้ว

    વાહ

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 ปีที่แล้ว +1

    👍🙏

  • @Ronpeter1853
    @Ronpeter1853 ปีที่แล้ว +1

    I m from USA
    He is Real Hero 🦸‍♂️

  • @RAHULPATEL-mp3wb
    @RAHULPATEL-mp3wb 9 หลายเดือนก่อน

    સરકારી અધિકારીઓ અને નેતાઓ ના છોકરાઓ ને ફરજીયાત સરકારી સ્કૂલો માં ભણાવો.અને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવડાવો.બધું બરાબર થઈ જશે

  • @rakeshpatel-vn8jr
    @rakeshpatel-vn8jr 4 วันที่ผ่านมา

    સંચાલકો સરકાર ના સાધનો કમ્પ્યૂટરો પોતાના કામ માટે લઈ જાય ઘેર લઈ જાય છે.

  • @kamleshbarot989
    @kamleshbarot989 ปีที่แล้ว

    Each and every Taluka and District places Developments necessarily good luck for future life Opportunity and Benefits in all fields without hesitation and dought our Indian People's Successfully Easily.

  • @jashubhaiparmar7835
    @jashubhaiparmar7835 ปีที่แล้ว +3

    Shabda Braham chhe teni asar 💯 taka hoy chhe 🙏🙏🙏 mara anubhave katha sabhali Bahu Loko na jivan badalta joya chhe

  • @bhavnabambhaniya3175
    @bhavnabambhaniya3175 ปีที่แล้ว +2

    સરકારી નોકરી કરતા કડિયા ના રોજ ના 800 સે એટલે કડિયા કામ સારું 9 થી 4 વાગ્યા સુધી કામ કરવાનું

  • @ajaythakor9261
    @ajaythakor9261 ปีที่แล้ว

    Nice

  • @damornavinbhai9363
    @damornavinbhai9363 ปีที่แล้ว

    Very Very good

  • @girishdavera778
    @girishdavera778 หลายเดือนก่อน

  • @chandrakantpatel7945
    @chandrakantpatel7945 ปีที่แล้ว +11

    Education should be free for all.

  • @mulgamusic9397
    @mulgamusic9397 ปีที่แล้ว +2

    ગાંધીવિચાર નું શિક્ષણ માં બધું આવી જાય છે. ને એ ગાંધીજી કહી ને ગયા છે. ગાંધીવિચાર થી ચાલતી વિદ્યાપીઠો માં બાળક campus ma rhe chhe ane tyaj study kre 6...Snjay raval potani advertisement kre chhe.શિક્ષણ ફ્રી હોવુજ જોઈએ. ..આની અલગ અલગ બધી વાતો છે. ને લોકો ને મજા આવે ને તાળીઓ padse. બધી વાતો સાથે સહમત નથી હું. 🙏

  • @urvishpatel8754
    @urvishpatel8754 ปีที่แล้ว

    Nice 👍👍👍
    Canada

  • @bharatbhatt4741
    @bharatbhatt4741 11 หลายเดือนก่อน +1

    ફ્રી શિક્ષા હોવી જોઈએ પણ સરકારી સ્કૂલ બંધ કરવાની જરૂર છે

  • @gohilpravinsinh4938
    @gohilpravinsinh4938 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @jaydeeppipariya2939
    @jaydeeppipariya2939 ปีที่แล้ว +4

    પોપટભાઈ ને લાવો