દેવાન્શિ જોષીજી, આપના આ ઈન્ટરવ્યુ હિમત પૂર્વક માનવેન્દ્રસિહજી ગોહિલ કરવા બદલ અભિનંદન. ઈન્ટરવ્યુ દરમ્યાન અન્ય ઈન્ટરવ્યુ કરતા આપની બોડી લેન્ગવેજ મા ખુબ જ ભિન્નતા જોવા મળી છે. મારે જાણવું છે કે ઈન્ટરવ્યુ પહેલા, દરમયાન અને પછી આપની સંહિતામાં ઘણો ફેરફાર જોવા મળયો હશે. વયુયર માનવેન્દ્ર ગોહિલ ના જવાબ અને કોનફીડનસ કરતા આપના સવાલ અને કોનફીડન્સ ઉપર વધુ ધ્યાન રહયુ હશે.
Transgender should be allowed. Gay should not. It will end our cultural family structure. Western woke should not be entertained There are only 2 gender. Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
ખૂબ સરસ ઇન્ટરવ્યુ લીધું છે બધા લોકો એ આ વાત સમજવી જોઈએ ..કુદરતી રીતે જે ભી મળે એ સ્વીકારવું પડે ..સમાજ એ ભી આવા લોકો નો વિરોધ ના કરવો જોઈએ ..એવા લોકો ને સાથ સહકાર આપવો જોઈએ ..nice 👍 Story
Wonderfull !! and different type of interview. Is this type of interview accepted by people , no doubt more than 2-3 times this vedeo seen by viewers. Is any lady accepted gay interview.
કોમેન્ટ કરવા વાળા,મહેરબાની કરીને તમે આ ચેનલ પ્રેમથી છોડી દો.... કારણ તમારી માનસિકતા હજુ પણ બદલાઈ નથી દુઃખ સાથે કહેવુ પડે છે 100 જમાવટ ચેનલ ના વિડીયો જોયા પછી પણ તમે સમજવાના નથી
Transgender should be allowed. Gay should not. It will end our cultural family structure. Western woke should not be entertained There are only 2 gender. Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
Mam kal valo video delet kem kryoo?? Kai muslim chokro ek chokri ne dhamki aapto hato k hindu jode faris to mari nakhsu nd all?? Eva video pr vatchit to dur tame tamari channel pr 1 kalak thi vadhare rakhta nathi ne vat kro cho nirpextani??
જ્યારે માનવીમાં સરીરિક સુખ ની સીમા ચરમ સીમા પર પોચી જાય ત્યારે આવા વિકાર સમાજ માં ઉભા થઇ છે હું પણ પેલા માનતો કે આલોકો ને પણ બીજા ની જેમ એવા દેવું જોઈએ પણ અમારા જ એક કરીબી આવા નીકળવા થી એની સાથે બેસી ને વાતો કરી ને જોયું કે આલોકો ની જીંદગી નું એક જ ધ્યેય હોય છે નવા નવા વ્યક્તિ ઓ જોડે સરીરિક સુખ માણવું કામ વાસના માં તે પોતાના સગા માં બાપ ની આબરૂ નો પણ વિચાર નથી કરતા કમેનટ માં જે બુદ્ધિ જીવી ઓ ને સારું લાગતું હોય આ બધું એ એકવાર પશ્ચિમ દેશો બાજુ જોઈ આવો સમજિક વ્યવસ્થા ની માં એની નાખી છે પોતાના માં બાપ ને perent 1 2 મ કઈ ને બોલાવે આ એક અસહ્ય વસ્તુ છે જેનો ચુસ્ત પાને વિધોર જ કરવો જોઈએ
@@r.k.nisarata1298 Transgender should be allowed. Gay should not. It will end our cultural family structure. Western woke should not be entertained There are only 2 gender. Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
"aa" loko etle shu? Heterosexual loko ma pan lagan pachi loko nava loko sathe sharirik sukh manta kissa etlaa j che bahaar ave che ane mota bhag na andar khaane j rahe che... Mota cities ma to wife swapping na kissa o newspaper ma nondhayela che... Ene tame shu kehso?
Transgender should be allowed. Gay should not. It will end our cultural family structure. Western woke should not be entertained There are only 2 gender. Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
@Nationalist Reload 🏳️🌈⃠મોટા... જ્યારે કેસ ચાલુ થયો sc મા ત્યારે કેન્દ્ર સરકાર પોતે એમ કહેતા હતાં કે SC ના કાર્ય ક્ષેત્ર મા આ બાબત આવતી જ નથી અને સરકાર નુ પણ કહેવું એમ જ હતું કે આ નકકી કરવાનો અધિકાર સંસદ ને છે નઈ કે SC ને... પણ આજ સુધી ની કોર્ટ ની દલીલ મા સામે આવ્યું છે કે.. સરકાર પોતે જ LGBTQ+++ community માટે કમિટી બનાવશે... આ જુબાની solicitor general Tushar Mehta સાહેબ ની જ છે... મોટા ભાઈ તમે એક વાર આજ સુધી જેટલી દલીલ કોર્ટ મા થઇ છે.. એ live law ની વેબસાઇટ ઉપર જઈને વાંચી આવો પછી counter question કરજો.. બાકી તમને મને અને દરેક નાગરિક ને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર તો છે જ..
સુપ્રીમ કોર્ટ may be controversy માં હસે but એ વાત પણ ન ભૂલવી જોઇએ કે... જ્યારે દેશ મા કોઈ પણ LGBTQ community ની વાત પણ સાંભળવા તૈયાર ન હતું ત્યારે એક માત્ર કોર્ટ જ હતું જેમણે તેમની વાત સાંભળી અને ન્યાય આપવાનો પ્રયાસ પણ કરી રહી છે... જેટલા નાગરિક આપણે છીએ એટલા જ LGBTQ community વાળા પણ છે... આ કારણ જ પૂરતું છે કે આપણે એમની વાત એક વાર સાંભળવી જ જોઇએ....
@Nationalist Reload 🏳️🌈⃠ je virodh kare che ene evu laage che ke aane acceptance madi jase to jaane badha j gay ne lesbian bani jaase and samaaj khatam thyi jase... Kon samjaave ke evu naa hoy... Je sexuality lai ne janmyu hoy e evu j rehvaanu che, ema convert nathi thavanu koi...
@@innocentDevil07 Transgender should be allowed. Gay should not. It will end our cultural family structure. Western woke should not be entertained There are only 2 gender. Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
खोटि कोमेनट ना करो देवाशि बहेन सरस काम करे छे आवालोको ने जे धिक्कार ते है उनके घर भगवान ऐसा बालक का जन्म दे तभी मालुम पडेगा समाजे आवा माणसो ने साथ आपवो जोइऐ
Transgender should be allowed. Gay should not. It will end our cultural family structure. Western woke should not be entertained There are only 2 gender. Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
સત્ય વાત કરવામાં તમારી હિમ્મતને
ધન્યવાદ.
ખુબ ખુબ ખુશી થયો છું એક એક શબ્દ ભારપૂર્વક જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ
સલામ
બહેન તમને ખુબ જ સરસ રીતે માહિતી આપી
ધન્યવાદ
દેવાન્શિ જોષીજી,
આપના આ ઈન્ટરવ્યુ હિમત પૂર્વક માનવેન્દ્રસિહજી ગોહિલ કરવા બદલ અભિનંદન.
ઈન્ટરવ્યુ દરમ્યાન અન્ય ઈન્ટરવ્યુ કરતા આપની બોડી લેન્ગવેજ મા ખુબ જ ભિન્નતા જોવા મળી છે.
મારે જાણવું છે કે ઈન્ટરવ્યુ પહેલા, દરમયાન અને પછી આપની સંહિતામાં ઘણો ફેરફાર જોવા મળયો હશે.
વયુયર માનવેન્દ્ર ગોહિલ ના જવાબ અને કોનફીડનસ કરતા આપના સવાલ અને કોનફીડન્સ ઉપર વધુ ધ્યાન રહયુ હશે.
સત્ય વાત ઉજાગર કરવી જરુરી છે.
LGBT ના ભાઈઓ અને બહેનો શબ્દ પહેલી વાર સંભાળ્યો બહુ મજા આવી અને હા ક્ષત્રિય સમાજ માં આવા યોદ્ધા પહેલી વાર જોયા છે જમાવટ થઇ ગઈ
Sexual Orientation એ કુદરતી ને જન્મજાત હોય છે.. એના પર કોઈ નો control નથી.. આપણે એનો સ્વીકાર કરવો જ રહ્યો.. જે આ સત્યને સ્વીકારે છે એ ખૂબ બહાદુર છે..
Transgender should be allowed.
Gay should not.
It will end our cultural family structure.
Western woke should not be entertained
There are only 2 gender.
Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
જો આ પરિસ્થિતિ ના સમજી શકો તો બની શકે તમારી સંતાનો પણ આવી પેદા થાય મહેરબાની કરીને સમજો આ પરિસ્થિતિને 🙏
Salute to his truthfulness
What a man of courage though heart touching
He won't let you hit. Just kidding
Well said 😊
વલકુ❤
સમાજ માટે જરૂરી માહિતી આપી છે
ખૂબ સરસ ઇન્ટરવ્યુ લીધું છે બધા લોકો એ આ વાત સમજવી જોઈએ ..કુદરતી રીતે જે ભી મળે એ સ્વીકારવું પડે ..સમાજ એ ભી આવા લોકો નો વિરોધ ના કરવો જોઈએ ..એવા લોકો ને સાથ સહકાર આપવો જોઈએ ..nice 👍 Story
Wonderfull !!
and
different type of interview.
Is this type of interview accepted by people , no doubt more than 2-3 times this vedeo seen by viewers.
Is any lady accepted gay interview.
સત્ય સનાતન વાત છે
Vah darbar❤
Excellent intrvyu
Thanks mem
કોમેન્ટ કરવા વાળા,મહેરબાની કરીને તમે આ ચેનલ પ્રેમથી છોડી દો.... કારણ તમારી માનસિકતા હજુ પણ બદલાઈ નથી દુઃખ સાથે કહેવુ પડે છે 100 જમાવટ ચેનલ ના વિડીયો જોયા પછી પણ તમે સમજવાના નથી
Vrso thi samaj avo chhe pan samavu nathi due to latch of education
Transgender should be allowed.
Gay should not.
It will end our cultural family structure.
Western woke should not be entertained
There are only 2 gender.
Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
બધા એમ કૉમેન્ટ કરે છે કે આવા લોકો નો ઇન્ટરવ્યુ ના લેવું જોઈએ,કરણ જોહર ને કોઈક સમજાવો 🤣
કેમેરામેને સાચવ જો દુકાન નું ધ્યાન રાખજો
Mam kal valo video delet kem kryoo??
Kai muslim chokro ek chokri ne dhamki aapto hato k hindu jode faris to mari nakhsu nd all??
Eva video pr vatchit to dur tame tamari channel pr 1 kalak thi vadhare rakhta nathi ne vat kro cho nirpextani??
આની વાતસમાજ મૂકી ને સંદેશ આપવા માગો છો
knowledgeable person....
👏👏
બેન આપનું આ પેહલું ઇન્ટર્યું જોયું કે આપ વાત કરતા કરતા કિયાક ખોવાઈ જાવ છો
Manvendrasingh is brave Prince
જ્યારે માનવીમાં સરીરિક સુખ ની સીમા ચરમ સીમા પર પોચી જાય ત્યારે આવા વિકાર સમાજ માં ઉભા થઇ છે હું પણ પેલા માનતો કે આલોકો ને પણ બીજા ની જેમ એવા દેવું જોઈએ પણ અમારા જ એક કરીબી આવા નીકળવા થી એની સાથે બેસી ને વાતો કરી ને જોયું કે આલોકો ની જીંદગી નું એક જ ધ્યેય હોય છે નવા નવા વ્યક્તિ ઓ જોડે સરીરિક સુખ માણવું કામ વાસના માં તે પોતાના સગા માં બાપ ની આબરૂ નો પણ વિચાર નથી કરતા કમેનટ માં જે બુદ્ધિ જીવી ઓ ને સારું લાગતું હોય આ બધું એ એકવાર પશ્ચિમ દેશો બાજુ જોઈ આવો સમજિક વ્યવસ્થા ની માં એની નાખી છે પોતાના માં બાપ ને perent 1 2 મ કઈ ને બોલાવે આ એક અસહ્ય વસ્તુ છે જેનો ચુસ્ત પાને વિધોર જ કરવો જોઈએ
ભાઇ આ તારી વાત એક દમ ખોટી છે તુ આના વિશે થોડું જાણી લે પછી કોમેન્ટ કરજે
સાચી વાત...આ એક મુદ્દો પણ છે..
@@r.k.nisarata1298 Transgender should be allowed.
Gay should not.
It will end our cultural family structure.
Western woke should not be entertained
There are only 2 gender.
Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
"aa" loko etle shu? Heterosexual loko ma pan lagan pachi loko nava loko sathe sharirik sukh manta kissa etlaa j che bahaar ave che ane mota bhag na andar khaane j rahe che... Mota cities ma to wife swapping na kissa o newspaper ma nondhayela che... Ene tame shu kehso?
Bhai to tu lgbt na loko jode nthi betho tu ek hawsi manas jode betho hois. Hawsi and gay lesbian ma frk hoi
જેને ઇન્ટરવ્યુ થી તકલીફ હોય એ પેલા સુપ્રીમ કોર્ટના judgment and guidelines જોઈ આવો...
WhatsApp University વાળું જ્ઞાન ના આપતા પાછા...👻😂😅😁
Transgender should be allowed.
Gay should not.
It will end our cultural family structure.
Western woke should not be entertained
There are only 2 gender.
Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
@Nationalist Reload 🏳️🌈⃠મોટા... જ્યારે કેસ ચાલુ થયો sc મા ત્યારે કેન્દ્ર સરકાર પોતે એમ કહેતા હતાં કે SC ના કાર્ય ક્ષેત્ર મા આ બાબત આવતી જ નથી અને સરકાર નુ પણ કહેવું એમ જ હતું કે આ નકકી કરવાનો અધિકાર સંસદ ને છે નઈ કે SC ને... પણ આજ સુધી ની કોર્ટ ની દલીલ મા સામે આવ્યું છે કે.. સરકાર પોતે જ LGBTQ+++ community માટે કમિટી બનાવશે... આ જુબાની solicitor general Tushar Mehta સાહેબ ની જ છે...
મોટા ભાઈ તમે એક વાર આજ સુધી જેટલી દલીલ કોર્ટ મા થઇ છે.. એ live law ની વેબસાઇટ ઉપર જઈને વાંચી આવો પછી counter question કરજો..
બાકી તમને મને અને દરેક નાગરિક ને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર તો છે જ..
સુપ્રીમ કોર્ટ may be controversy માં હસે but એ વાત પણ ન ભૂલવી જોઇએ કે... જ્યારે દેશ મા કોઈ પણ LGBTQ community ની વાત પણ સાંભળવા તૈયાર ન હતું ત્યારે એક માત્ર કોર્ટ જ હતું જેમણે તેમની વાત સાંભળી અને ન્યાય આપવાનો પ્રયાસ પણ કરી રહી છે...
જેટલા નાગરિક આપણે છીએ એટલા જ LGBTQ community વાળા પણ છે... આ કારણ જ પૂરતું છે કે આપણે એમની વાત એક વાર સાંભળવી જ જોઇએ....
They are Also human❤....no gender based discriminations😊
Blued app પ્લે સ્ટોરમાં છે એમાં આખા ગુજરાત માં 50 હજાર ઉપર માણસો ગે એપ વાપરે છે
Longest advertisement of Durex 💀🗿
Very nice.
કુદરતી છે. બધાય ને જીવ વાનો અધિકાર છે
Hii
Good work mem ❤️
આ ઇન્ટરવ્યુ થી સમાજ શુ શીખ લેશે..?
E j ke homosexuality koi bimaari nathi. Samaj na pressure ma aavi ne double life jivva karta accept kari ne pride thi jeevo
@Nationalist Reload 🏳️🌈⃠ je virodh kare che ene evu laage che ke aane acceptance madi jase to jaane badha j gay ne lesbian bani jaase and samaaj khatam thyi jase... Kon samjaave ke evu naa hoy... Je sexuality lai ne janmyu hoy e evu j rehvaanu che, ema convert nathi thavanu koi...
જો છે આ મીઠો એના માબાપ નો પણ નથી થયો,,
Hii devanshiben tame rajpipla ma cho ?? Hu pan rajpipla ma j chu mare tamne malvu hatu plz reply aapjo
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
"જમાવટ" ની ટીમ ખૂબ સરસ કામ કરી રહી છે ....
જોબ માટે જગ્યા હોય તો.... Reply આપજો from Dang
Tu jativadi kido che tu patrakar ma na chale
@@Mr__controversial આ બિલકુલ ખોટી છે ભાઈ
@@Mr__controversial આ વાત માં જતી વળી જેવો કોઈ મુદ્દો જ નથી
દેવાંશી બહેન આપ જેવી આધ્યાત્મિક વ્યક્તિ ને આ પ્રકાર ના इंटरव्यू લેવા न શોભે ક્ષમા કરજો
✅✅
વોટસઅપ યુનિવર્સિટી ની ડિગ્રી લીધી છે.?
@@innocentDevil07 Transgender should be allowed.
Gay should not.
It will end our cultural family structure.
Western woke should not be entertained
There are only 2 gender.
Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
Kem? Aapna itihaas ma je homosexual na kissa nondhayela che e adhyaatmik na kehvaay?
@@nirav7375 na,aapana itihass ma aek pan aevo kisso nathi,hoi to ganav
અરે બેન તમે પણ ક્યાં પહોંચી ગયા...,..
Satya kahevu bahuj strong manas nu kam 6.and Rajvi family hova chata aa vat kari Bahuj Rajvi family na darshan thay 6.aap ge nahi pn mahan person cho.
બાપુ પણ ગે હોય છે મે આજ જોયું...
😅
Educated yourself
😂😂
😂😂😂😂😂
Sagarparmar6106 પેલા તું અંગ્રેજી ગ્રામર શિખીલે પછી પંચાયત કર..અને રહી વાત એજ્યુકેશન ની તો તારી ઓકાત બાર નું એજ્યુકેશન લીધેલું છે મે..
We support LGBT COMMUNITY 👍👍👍👍👍
Good interview.❤
પાછા આવો ..... તમારી પાસે બીજા પણ મુદ્દા છે... તમે પણ ક્યાં પહોંચી ગયા.....
😂😂😂😂 really
🤘👍
Aava interview na hoy
Gohil samaj ma bija pan manvendar sinh jeva che ae jate svikar nathi karta Ane masum chokrio ni jindgi barbad thay che
નાનપણ થી જ આઉટ લાઈન નો થય ગયો, મીઠો
Taro phone number lakh je comment ma
Tara gher aaine tara hath pag bhagva che,..
Gandhiji ee aajad karaya 😂😂😂😂😂😂😂
Saty savrup bhagavan che
😂😂😂 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Aama devanshi ben ne pan parshevo vali gyo
Haa gohil ha
खोटि कोमेनट ना करो देवाशि बहेन सरस काम करे छे आवालोको ने जे धिक्कार ते है उनके घर
भगवान ऐसा बालक का जन्म दे तभी मालुम पडेगा समाजे आवा माणसो ने साथ आपवो जोइऐ
Transgender should be allowed.
Gay should not.
It will end our cultural family structure.
Western woke should not be entertained
There are only 2 gender.
Those stupid...who are arguing for freedom must understand that we live in society,we are bound by society, society sustains by love.....not lust,gay and lesbian are driven by lust...not love
કુદરત વિરુદ્ધ તમે કાઈ પણ કરો તે વ્યજબી નથી એવા માણસો ના ઇન્ટરવ્યૂ ન હોય
Are murkha
પોતાની વ્યક્તિગત જીંદગી જીવવાનો અધિકાર છે
Raja praja na rahbar che ...tamaro aa nirnay Tamara yash ne grahan lagade che
Gandhiji ne follow karva karta sejakji ,hamirji ,k krishnakumarji ne follow karo
Tame Raja na santan cho tamne aa vastu samajik karvi e na shobhe ana karta vairagi bani javai
Loko ne undha ravade chadavso nai pls
Aa muchh kadhi nakh
Followers vadhaoro ben
😂😊
Gay ane lesbian couple marriage kare ane te loko baalako adapt kare to desh ma anaath baalak loko ne parents mali sake
Bad me uss adapt bacche ko hi lgbt kaa dalaal bana dena 😡
😂😅😂
Maa bap koi di evu na kare
😂😂