હું તો બોલીશઃ સંસ્કાર અને શાસ્ત્રો ભૂલ્યા સ્વામી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2022
  • Hun To Bolish: Sanskar Ane Shastro Bhulya Swami
    To Subscribe our TH-cam channel, click here: th-cam.com/channels/3C6.html... Media Handles:Facebook: / abpasmitatv watch Live on gujarati.abplive.com/live-tv ... ABP App for Android: play.google.com/store/apps/de... ABP App for Apple: apps.apple.com/in/app/abp-liv...

ความคิดเห็น • 2.4K

  • @jagadishchandrabhatt9628
    @jagadishchandrabhatt9628 ปีที่แล้ว +20

    આભાર રોનકભાઈ આવા લુખીનાવને સંત કે સ્વામી ના કહેવાય

  • @illapadiya7764
    @illapadiya7764 10 หลายเดือนก่อน +17

    સાહેબ આ લોકોને માફી ના હોય સજા હોય

    • @ArjunAhir-ow7hy
      @ArjunAhir-ow7hy 8 วันที่ผ่านมา

      અઃઅઃઔઃઅઃઅઃઅંઔઃઔૌદ

  • @kalyansinghsolanki1209
    @kalyansinghsolanki1209 9 หลายเดือนก่อน +5

    સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવા અસામાજિક તત્વો ને બહાર કાઢવા માટેની વિનંતી.

  • @daveyogesh8033
    @daveyogesh8033 ปีที่แล้ว +36

    આ એપિસોડ બનાવનાર ને ખુબ ખુબ ધન્યવાદ

    • @AiVisualArtist
      @AiVisualArtist 10 หลายเดือนก่อน

      સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો.....સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું
      સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર, વિચાર, આહાર, વિહાર, ભક્તિ, ઉપાસના.
      તેમને પૂછવાનું મન થાય કે સનાતન ધર્મ શું છે ?
      1. શું દારૂ પીવો, ગુટકા-પાનમસાલા ખાવા, તે સનાતન ધર્મ છે?
      2. શું ગણપતિ ઉત્સવમાં ભક્તિના ઓઠા હેઠળ DJ પર ફિલ્મોના ગાયનો વગાડી દારૂ ઢીંચી નાચવું તે સનાતન ધર્મ છે?
      3. શું શિવરાત્રી પર ભાંગ ઢીંચવી તે સનાતન ધર્મ છે?
      4. શું નવરાત્રીમાં માતાજીની મૂર્તિને હાંસિયામાં ધકેલી પારકા ભાયડા અને બૈરાઓએ ભેગા થઇ નાચી પ્રગટ માતાજીઓની ઉપાસના કરવી તે સનાતન ધર્મ છે? (ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ પછી સૌથી વધુ ગર્ભપાત થાય છે)
      5. શું જન્માષ્ટમી પર્વ પર જુગાર રમવો તે સનાતન ધર્મ છે?
      6. શું ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શને દારૂ ઢીંચતા પદયાત્રા કરીને જવું તે સનાતન ધર્મ છે? (સર્વેક્ષણ મુજબ ભાદરવી પૂનમના આગલા દિવસોમાં જ ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.)
      7. શું સત્યનારાયણની કથામાં મફત બીડીના ઠૂંઠા પીવા, શીરાનો પ્રસાદ આરોગવો, બાપના બગીચામાં બેઠા હોય તેમ ફળિયામાં ખાટલા ઢાળી બેસવું તે સનાતન ધર્મ છે?
      ( 90% લોકોને સત્યનારાયણ ભગવાન વિશે ખબર જ નથી હોતી, જાણવું પણ નથી, લેવાદેવા જ નથી. )
      8. શું રાતભર ચાલતા ‘સંતવાણી’ના નામે ભજનના કાર્યક્રમોમાં દારૂ ઢીંચીને ગાતા કલાકારોના તાલે નાચવું, ગાદલા-ઓશિકા પર સૂતા-સૂતા બીડીના ઠૂંઠા પીને નિશાચરની જેમ રાત પસાર કરવી તે સનાતન ધર્મ છે?
      9. શું ઈંડા-આમલેટ ખાવા, માંસાહાર કરવો તે સનાતન ધર્મ છે?
      10. શું TV, ફિલ્મો કે મોબાઈલ દ્વારા અશ્લિલ ચલચિત્રો જોવા તે સનાતન ધર્મ છે?
      11. શું નોકરી-ધંધા-વ્યવહારમાં લાંચ-રીશ્વત લેવી, દગા-પ્રપંચ કરી લોકોને છેતરવા તે સનાતન ધર્મ છે?
      12. શું માતા-પિતાનો અનાદર-તિરસ્કાર કરવો, ઘડપણમાં તેમને વૃદ્ધાશ્રમમાં તરછોડી દેવા તે સનાતન ધર્મ છે?
      13. શું ઘરમાં પતિ-પત્નીના, સાસુ-વહુના, માતાપિતા-સંતાનોના ઝગડા કરવા તે સનાતન ધર્મ છે?
      14. શું આપણા ગીતા-રામાયણ-મહાભારત-ભાગવત જેવા ગ્રંથને જૂનવાણી, નિરસ સમજી જિંદગીભર ન વાંચી ; છાપા વાંચવામાં, મોબાઈલ મચેડવામાં, PUBGમાં જીવન બરબાદ કરવું તે સનાતન ધર્મ છે?
      15. શું આપણા સનાતન રીતિ-રીવાજો, પ્રણાલિકાઓ, દેવી-દેવતાઓ, સંતો-ભક્તો, ગ્રંથો, તીર્થસ્થાનોની ઠેકડી ઉડાડવી ; તેવું કરતા કલાકારો, લેખકો, ફિલ્મોને પ્રોત્સાહન અપાવું તે સનાતન ધર્મ છે ?

  • @brijeshgiriaparnathi8656
    @brijeshgiriaparnathi8656 ปีที่แล้ว +33

    રોનક ભાઈ એમને ઈલોરા નું કૈલાશ મંદિર બતાવો . ૬૦૦૦ વર્ષ જૂનું છે. આમને તો જેલ થવી જોઈએ 🙏

    • @user-le7jh9vm9u
      @user-le7jh9vm9u 10 วันที่ผ่านมา +1

      Har Har mahadev siv mahadeva siv devona dev atale bholenatha

  • @sagarprajapati8334
    @sagarprajapati8334 ปีที่แล้ว +66

    હું તો એટલું માનું છું કે જી નાલાયક વિકતી થી પોતા ના ઘર ની કે માં બાપ ની સેવા ના કરી શકતા હોઈ તેવા માદર ચોદ લોકો સંત બને છે કારણ કે જિંદગી માં કોઈ દિવસ પાવડો ના ઉપડિયો હોઈ તેવા લોકો ને બેઠું સારું સારું ખાવા નું મળે ને રોજ આવા લૂખા ને નવી નવી ગાડી મળે તો કેમ નવા નવા ગામ માં જઈ ને બક ચોડી કરવા ની હોઈ ખાલી નકા આ લૂખા મદાર ચોડો ને સમાજ સુધાર કરવો હોય તો રોડ ઉપર નાના નાના છોકરા ભીખ માગે તો અમને સારો રસ્તો બતાવો ને લોડાવો ચોદનીયાવો

    • @pchandrkantvlathi9018
      @pchandrkantvlathi9018 ปีที่แล้ว +2

      महादेव हर
      ओम नमः शिवाय
      खराब ना लखो

    • @premabhaipatel6017
      @premabhaipatel6017 ปีที่แล้ว +2

      પેલા બહેન જે બોલ્યા તે પુરી મોરારી બાપુ ની વાત સાંભળી પછી બોલવું જોઈએ અલિમોલા અલિમોલા એટલું નહીં એની દશ મીનિટ પહેલા અને દશ મીનીટ પછી સાંભળીને સમજાશે કે આતો સનાતન ધર્મ છે આનાથી મોટું કોઈ નથી આમાં બધા ધર્મો સમાય જાય છે આતો મારા તમારા માનેલા સંમ્પ્રદાય છે એતો હજાર બે હજાર વર્ષ થી જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ઈસુ ભગવાન મહંમદ સાહેબ ભગવાનબૌધ મહાવીર ભગવાન જેવા યુગે યુગે અનેક અવતારો ધારણ કરી સનાતન ધર્મ ની હાનિ અટકાવવામાં આવે છે. "જય પરમાત્મા "

    • @he.236
      @he.236 ปีที่แล้ว +1

      ​Sanatan hindh dharmaj che party nthi thati ke budha dharma sanatan ma aavi gya islam ma potani sugi maa sathe nikah kari sakai behen sathe kari skai ye koi divas sanatan bune

    • @Akasar.art.drawing
      @Akasar.art.drawing 10 หลายเดือนก่อน +1

      Tu em to boli j no sak avirite karen

    • @AiVisualArtist
      @AiVisualArtist 10 หลายเดือนก่อน

      સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો.....સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું
      સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર, વિચાર, આહાર, વિહાર, ભક્તિ, ઉપાસના.
      તેમને પૂછવાનું મન થાય કે સનાતન ધર્મ શું છે ?
      1. શું દારૂ પીવો, ગુટકા-પાનમસાલા ખાવા, તે સનાતન ધર્મ છે?
      2. શું ગણપતિ ઉત્સવમાં ભક્તિના ઓઠા હેઠળ DJ પર ફિલ્મોના ગાયનો વગાડી દારૂ ઢીંચી નાચવું તે સનાતન ધર્મ છે?
      3. શું શિવરાત્રી પર ભાંગ ઢીંચવી તે સનાતન ધર્મ છે?
      4. શું નવરાત્રીમાં માતાજીની મૂર્તિને હાંસિયામાં ધકેલી પારકા ભાયડા અને બૈરાઓએ ભેગા થઇ નાચી પ્રગટ માતાજીઓની ઉપાસના કરવી તે સનાતન ધર્મ છે? (ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ પછી સૌથી વધુ ગર્ભપાત થાય છે)
      5. શું જન્માષ્ટમી પર્વ પર જુગાર રમવો તે સનાતન ધર્મ છે?
      6. શું ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શને દારૂ ઢીંચતા પદયાત્રા કરીને જવું તે સનાતન ધર્મ છે? (સર્વેક્ષણ મુજબ ભાદરવી પૂનમના આગલા દિવસોમાં જ ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાય છે.)
      7. શું સત્યનારાયણની કથામાં મફત બીડીના ઠૂંઠા પીવા, શીરાનો પ્રસાદ આરોગવો, બાપના બગીચામાં બેઠા હોય તેમ ફળિયામાં ખાટલા ઢાળી બેસવું તે સનાતન ધર્મ છે?
      ( 90% લોકોને સત્યનારાયણ ભગવાન વિશે ખબર જ નથી હોતી, જાણવું પણ નથી, લેવાદેવા જ નથી. )
      8. શું રાતભર ચાલતા ‘સંતવાણી’ના નામે ભજનના કાર્યક્રમોમાં દારૂ ઢીંચીને ગાતા કલાકારોના તાલે નાચવું, ગાદલા-ઓશિકા પર સૂતા-સૂતા બીડીના ઠૂંઠા પીને નિશાચરની જેમ રાત પસાર કરવી તે સનાતન ધર્મ છે?
      9. શું ઈંડા-આમલેટ ખાવા, માંસાહાર કરવો તે સનાતન ધર્મ છે?
      10. શું TV, ફિલ્મો કે મોબાઈલ દ્વારા અશ્લિલ ચલચિત્રો જોવા તે સનાતન ધર્મ છે?
      11. શું નોકરી-ધંધા-વ્યવહારમાં લાંચ-રીશ્વત લેવી, દગા-પ્રપંચ કરી લોકોને છેતરવા તે સનાતન ધર્મ છે?
      12. શું માતા-પિતાનો અનાદર-તિરસ્કાર કરવો, ઘડપણમાં તેમને વૃદ્ધાશ્રમમાં તરછોડી દેવા તે સનાતન ધર્મ છે?
      13. શું ઘરમાં પતિ-પત્નીના, સાસુ-વહુના, માતાપિતા-સંતાનોના ઝગડા કરવા તે સનાતન ધર્મ છે?
      14. શું આપણા ગીતા-રામાયણ-મહાભારત-ભાગવત જેવા ગ્રંથને જૂનવાણી, નિરસ સમજી જિંદગીભર ન વાંચી ; છાપા વાંચવામાં, મોબાઈલ મચેડવામાં, PUBGમાં જીવન બરબાદ કરવું તે સનાતન ધર્મ છે?
      15. શું આપણા સનાતન રીતિ-રીવાજો, પ્રણાલિકાઓ, દેવી-દેવતાઓ, સંતો-ભક્તો, ગ્રંથો, તીર્થસ્થાનોની ઠેકડી ઉડાડવી ; તેવું કરતા કલાકારો, લેખકો, ફિલ્મોને પ્રોત્સાહન અપાવું તે સનાતન ધર્મ છે ?

  • @umeshakhopde2855
    @umeshakhopde2855 ปีที่แล้ว +14

    महादेव जी ना चरणो माथी ज मुक्ति नो मागॅ प्रसस्थ थाय छे।

  • @nareshbamaniy7343
    @nareshbamaniy7343 10 หลายเดือนก่อน +20

    જય શ્રી રામ બજરંગ બલી હનુમાન દાદા 🪔🙏

  • @patelbhikhabhai9609
    @patelbhikhabhai9609 10 หลายเดือนก่อน +10

    આ સૌપ્રથમ તો આ સંપ્રદાય
    હાલ ઊભો થયો છે.
    પણ હાલ ના સમાજ ને સમજાવશે કાંણ

  • @harishtailor9196
    @harishtailor9196 9 หลายเดือนก่อน +8

    રોનકભાઈ તમે એકદમ સાચી વાત કરો છો જય શ્રી રામ 💐💐💐

  • @dilipsolanki7611
    @dilipsolanki7611 ปีที่แล้ว +28

    રોનક ભાઈ આપનો ખુબ ખુબ આભાર સનાતન ધર્મ નો જય હો

  • @hemantjadhav5245
    @hemantjadhav5245 9 หลายเดือนก่อน +5

    ગુરુ કોને કહેવાય ગુ એટલે અંધકાર રૂ એટલે પ્રકાશ જે ગુર અંધકાર માંથી પકાશ માં લઇ જાય તે ગુરુ આતો ગાંઠિયા સંતો છે ભોળા ભક્તો ને હિન્દૂ ધર્મ ના સનાતની ધર્મ વિસે અંધકાર માં લઇ જાય આ ગુરુ નાઈ વેપારી છે
    વેપારી લાભ જ કરે ક્યારે કોઈ નું શુભ ના કરે
    આમને ભગવા નો ત્યાગ કરવો જોઈએ
    ભગવા પાછળ એક વિલાયતી વેપારી છુપાયેલો છૅ સનાતની ચેતજો આ વેપારી ઓ થી

  • @rajpalsinhchudasama7437
    @rajpalsinhchudasama7437 ปีที่แล้ว +12

    गुजरात के पत्रकारों कौ दीलसे सलाम

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 ปีที่แล้ว +125

    રોનક ભાઈ તમને મહાદેવે સત્ય તરફ
    વળીયા . ખુબ ખુબ ધન્યવાદ🙏 મહાદેવ ના આશીર્વાદ👼🙏❤️

    • @user-tq1sp4qy3r
      @user-tq1sp4qy3r ปีที่แล้ว

      એ ને કહો કે તમારુ ટેટષ તમારી માની ગાડ છે એ ને કહો કે તારિ માં નિ ગાડમાથિ આવી યો છો આધરથી નથી આવિયો પાપી ના પેટના બાવા છે આગમ ગ્રંથો છે તે વાચો હર હર મહાદેવ કે વા છે

    • @bhavanabenpatel6557
      @bhavanabenpatel6557 ปีที่แล้ว

      Ronak bavo nai fatdo 😁

  • @puspathakor6940
    @puspathakor6940 10 หลายเดือนก่อน +28

    આમા સ્વામી નારાયણ સંપ્રદાય મા ગુરુ કરાવી ને જોડે રહી આપણા જ હિંદુ ભાઈઓ જ સનાતન ઘર્મ નું નિકંદન કાઢવા બેઠાછે એના સેવકો સત્સંગ શાંભલનાર બધા દોષિત છે.. જય ભોલે.. જય શ્રી રામ... જય હનુમાનજી મહારાજ 🙏🏼

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 10 หลายเดือนก่อน

      th-cam.com/video/orp1Qzun3kc/w-d-xo.htmlsi=sdWaghyllhpjhKUO

  • @SavjiRajput-wo7sl
    @SavjiRajput-wo7sl 10 หลายเดือนก่อน +21

    જય હનુમાન દાદા જય

  • @ramabhaipatel4123
    @ramabhaipatel4123 ปีที่แล้ว +4

    ભમા, વિશ્ર્ણુ,મહેશ,એજ,સત્ય એજ સનાતન એજ , હિન્દુ,, શ્રી રામ શ્રી કૃષ્ણ,જય દ્વારકાધીશ,રોનક ભાઈ ધન્યવાદ,સત્ય,નિસાથે, પટેલ રામાભાઈ મગનભાઈ ઈશ્વર ભાઈ ગામ ગોવિંદ પુરા તા વિજાપુર જી મેસોણા રા ગુજરાત દે ભારત છે

  • @shankarsinhchavda2775
    @shankarsinhchavda2775 ปีที่แล้ว +13

    ભગવા પહેરીને સ્વામિનારાયણ સંપ્રદાય ને સંપ્રદાયને શરમાવશો નહીં અને સનાતન ધર્મનો રક્ષણ કરો જય સ્વામિનારાયણ

    • @nayankaklotar1424
      @nayankaklotar1424 10 หลายเดือนก่อน +2

      હજી હું જય સ્વામિનારાયણ બોલશો કામીનારાયણ કે

    • @lalabharwad4108
      @lalabharwad4108 9 หลายเดือนก่อน +2

      Paigamber na avtar ladudiwada

    • @lalabharwad4108
      @lalabharwad4108 9 หลายเดือนก่อน

      Narayan shabd hatao lukhkhao

  • @vasavasandipsantilal4996
    @vasavasandipsantilal4996 9 หลายเดือนก่อน +3

    સાચી છે 🙏🏻👍🏻👌🏻☝🏻☝🏻

  • @bhikhavagh6869
    @bhikhavagh6869 9 หลายเดือนก่อน +5

    રોનક ભાઈ જય માતાજી

  • @dhrupadraval6991
    @dhrupadraval6991 ปีที่แล้ว +102

    મેથીપાક ની જરૂર છે આ બાવાઓ ને... જેલ માં મોકલો સાલાઓ ને

    • @brijeshgiriaparnathi8656
      @brijeshgiriaparnathi8656 ปีที่แล้ว +7

      આ બાવા નથી આ તો ઢોંગી ઓ છે😂

    • @dhrupadraval6991
      @dhrupadraval6991 ปีที่แล้ว +2

      @@brijeshgiriaparnathi8656 Sachi vaat 👍

    • @terabaap5821
      @terabaap5821 ปีที่แล้ว

      મોરારી તારા પપ્પા છે કે છું

    • @dhrupadraval6991
      @dhrupadraval6991 ปีที่แล้ว

      @@terabaap5821 Kem Tara bapa che ? Bhos** na

    • @rasilagujariya4568
      @rasilagujariya4568 ปีที่แล้ว +2

      Sachi vat se bhai. Aa dhongi o ne to methipak ni j jarur se.

  • @kanjipatel6806
    @kanjipatel6806 ปีที่แล้ว +18

    જ્યાં જીવ છે ત્યાં શિવ વસે છે

  • @shaktisinhgohil6239
    @shaktisinhgohil6239 9 หลายเดือนก่อน +2

    स्वामीનારાયણ સંહિતા નામનું પુસ્તક છે, દેવચરન દાસ તેને આ પુસ્તક બનાવ્યું છે, રામ જાનકી જી નું અપમાન કરેલ છે

  • @vasavarupeshbhai6916
    @vasavarupeshbhai6916 9 หลายเดือนก่อน +7

    હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏

  • @dasharthjikanaji1681
    @dasharthjikanaji1681 ปีที่แล้ว +50

    દેવો ના દેવ મહાદેવ છે મહાદેવ ભારત માં કોઈ સપ્રદાય ન હતા તે પહેલાં ના દેવ છે

    • @dilipdangadhvi9809
      @dilipdangadhvi9809 ปีที่แล้ว +2

      Are bhai jene tene diksha aape to pashi Aaj parinam aave saheb aava tan takan sadhudao aapdne shu gnna aape sala lampatse

    • @manojpatel2528
      @manojpatel2528 ปีที่แล้ว

      ​@@banelathal1858

    • @mayuribachauhan4368
      @mayuribachauhan4368 ปีที่แล้ว

      Panch devta o pujy pne manva a bhagvane kahyu chhe

  • @lsbhattlsbhatt5153
    @lsbhattlsbhatt5153 ปีที่แล้ว +7

    સો ટકા કાજલબેન તમારી વાત સો ટકા સાવ સાચી છે બહુ સરસ કાજલબેન

  • @himanshuoza1955
    @himanshuoza1955 10 หลายเดือนก่อน +4

    વાહ.... 🙏હર હર મહાદેવ 🙏

  • @sanjayprajapati-ck3in
    @sanjayprajapati-ck3in 9 หลายเดือนก่อน +1

    ખુબ સરસ.. રોનકભાઈ...🙏💐

  • @raghuvirsinhvaghela6745
    @raghuvirsinhvaghela6745 ปีที่แล้ว +46

    ખૂબ ખૂબ ધન્યવાદ રોનકભાઈ હર હર મહાદેવ ...જય માતાજી..

    • @atulsolanki7183
      @atulsolanki7183 ปีที่แล้ว

      Mandr. Chod. Taro. Bap. E. Sustino. Sarjn. Har. Mahadev. Che. Chodina. Dotiyu. Utar. Andr. Chod.

  • @pravinbhaijoshi7243
    @pravinbhaijoshi7243 ปีที่แล้ว +25

    મહાદેવ છે, એને શંકર કહીને બોલાવો છો,આવા પાખંડીઓ ને ઘર ભેગા કરી દીઓ...

    • @soyalpatel1315
      @soyalpatel1315 ปีที่แล้ว

      To shu ke shiv shankar nam khotu 6 samaj

    • @vishalsolanki768
      @vishalsolanki768 ปีที่แล้ว +1

      એ લોકો ને શેના સ્વામી કેવાના એ લોકો ને પણ નામ થી બોલાવો સ્વામી ના કહો

    • @dabhiajitsinh382
      @dabhiajitsinh382 ปีที่แล้ว

      આને તો એ જ પાડી દેવાય

  • @user-eb8wf5tl7n
    @user-eb8wf5tl7n 9 หลายเดือนก่อน +6

    🚩🌹જય શ્રી રામ 🌹🚩

  • @nakumvallabh3596
    @nakumvallabh3596 9 หลายเดือนก่อน +13

    સંસ્કાર અને શાસ્ત્ર ભુલેલાને સન્માન નો હોય ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

  • @Prosh49
    @Prosh49 ปีที่แล้ว +6

    ગાંડા ઓ કથાકાર બને ,ત્યારે સમાજ માં તકલીફ ઊભી થાય,,,,🌹🙏

  • @hardattrawal3242
    @hardattrawal3242 ปีที่แล้ว +59

    ભુ દેવો તમને માફ નહિ કરે . દેવો ના દેવ મહાદેવ. અમારા ને બધાના ઇષ્ટદેવ છે .

    • @govindkhadela2761
      @govindkhadela2761 ปีที่แล้ว

      હવે લાગે છે ધર્મ ની હાની નાસતીક થી નથી પણ આવા કેવાતા ધાર્મીક થી છે

    • @kanjibhaidabhi1374
      @kanjibhaidabhi1374 ปีที่แล้ว

      આ લોકો સન્યાસી છે જ નહિ..હરામ ના પૈસા થી એશો આરામ કરતા હોય છે,ભોગ વિલાસ માં રચ્યા પચ્યા રહેતા harami છે..

    • @devendraprataprayyagnik6924
      @devendraprataprayyagnik6924 ปีที่แล้ว +1

      ☑️💔😠

    • @devendraprataprayyagnik6924
      @devendraprataprayyagnik6924 ปีที่แล้ว +3

      મહાદેવ થી મોટું કોઈ નથી ! 🇮🇳🚩🔱🌹💐 જય મહાદેવ !🙏🏻😊👨‍👩‍👦👨‍👩‍👧👨‍👧‍👧👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦👨‍👦👨‍👧‍👦

    • @AnilPatel-ym4gu
      @AnilPatel-ym4gu 10 หลายเดือนก่อน

      યોગ માયા ના જીવો નારાયણ થી પર નથી ..પેહલા તમે લોકો સૃષ્ટિ ના સર્જન થી જ્ઞાન મેળવો પછી તમને દેવ દેવી ભગવાન ઈશ્વર સુ છે એની ખબર પડશે. દેવો કે દેવ મહાદેવ !!!! દેવ નારાયણ થી પર નથી.

  • @shamjikangadshamjikangad7062
    @shamjikangadshamjikangad7062 9 หลายเดือนก่อน +5

    રોનક ભાઈ ખૂબ ખૂબ આભાર સત્ય ની સાથે છે જય શ્રી કૃષ્ણ જ્ય શ્રી રામ હર હર મહાદેવના સત્ય સનાતન ધર્મ કી જય

  • @gadhavivijaydan346
    @gadhavivijaydan346 9 หลายเดือนก่อน +3

    🙏🚩har har mahadev 🚩🙏 Om namah shivay 🙏🚩

  • @jaygogamharaj5760
    @jaygogamharaj5760 ปีที่แล้ว +49

    મહાદેવ દેવ નથી દેવો ના દેવ છે જય ભોલેનાથ🙏🙏🙏

  • @Kcc12560
    @Kcc12560 ปีที่แล้ว +9

    સ્વામીનારાયણ સંપ્રદાય પાખંડી ઓ નો સમૂહ છે સ્વામીનારાયણ સંપ્રદાય પાખંડી સંપ્રદાય છે.

  • @babubhairathod4081
    @babubhairathod4081 ปีที่แล้ว +12

    આ કળિયુગમાં આવું થશે જે પ્રભાવ કુભાવ હળાહળ કળિયુગનો છે જેથી શ્રધ્ધા ચુક્શુ નહીં ૐ નમઃ શિવાય 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 નમસ્કાર ભક્તો ને 🙏🙏🙏🙏🙏

  • @solkitakhatsinhambalal6731
    @solkitakhatsinhambalal6731 12 วันที่ผ่านมา +2

    સ્વામિનારાયણ સંપ્રદાયના આદિ અનદિ સે આ સ્વામિનારાય ઉપવાજ વેલો સંપદય્ર સૅક્સી લોકો નો પંથ સે 100 સે

  • @kaushikpatel4504
    @kaushikpatel4504 ปีที่แล้ว +14

    આ તો હજી શરૂઆત છે સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી ઓ ની આગળ સો બસો વર્ષ પછી પોતાના સંપ્રદાયના ને બુધિષ્ટ ની જેમ અલગ ધર્મ ગણાવસે.આદિ અનાદિ દેવો ના દેવ મહાદેવ ને તેમના ગુરુ ઓ થી પણ નાના બતાવતા આવા સંતો તેમના પૂર્વજો નું અપમાન કરી રહ્યા છે.

    • @JayeshPatel-sl8jk
      @JayeshPatel-sl8jk ปีที่แล้ว

      બૌદ્ધ નહી આ લોકો મુસલમાનોના સમકક્શ હશે....

    • @dalpatgirigosawmi6270
      @dalpatgirigosawmi6270 ปีที่แล้ว

      Qq
      .
      .

    • @sadhusir07
      @sadhusir07 ปีที่แล้ว

      એમના દાદા પરદાદા સનાતન ધર્મ માં હતા ત્યારે સ્વામિનારાયણ નોતા હવે ધર્મ બદલી સનાતન ધર્મ નું અપમાન કરે છે

  • @shantibhai698
    @shantibhai698 ปีที่แล้ว +125

    અધર્મી ને એક્વાર સત્ય સમજાવવું એ આપડો મોટો ધર્મ છે👍🏻👍🏻હર હર મહાદેવ 🚩

  • @jitendrapatel8615
    @jitendrapatel8615 10 หลายเดือนก่อน +5

    Jay Hind....Jay Mahakal...Har Har Mhadev 🙏🙏🌹🌹💐💐🚩🚩🇮🇳

  • @shreeradhe563
    @shreeradhe563 9 หลายเดือนก่อน +2

    વાહ રૉનકભાઈ વાહ🙏🏻🙏🏻🙏🏻

  • @AsmitaBharatki
    @AsmitaBharatki ปีที่แล้ว +32

    એન્કર શ્રી રોનકભાઈ સત્ય કહેવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ 🙏

  • @sanjaybhaigadhvi9897
    @sanjaybhaigadhvi9897 ปีที่แล้ว +11

    આવા ભડવાઓ ને બંધુકે દય દયો ને
    એવુ ન થાય તો કાયદા થી બંધ કરાવ વા વીનંતી રોનક ભાઇ ,,,,, તમે ખુબ સારૂ કામ કરી રહયા છો... તમારી જેવા સાચુ બોલનારા અને બતાવનારા છે ત્યા શુધી સંસ્કૃતી નો બચાવ થતો રહેશે 🙏Jay mataji🙏
    🙏Mahadev har🙏Jay hind🙏

  • @hardikjoshi1849
    @hardikjoshi1849 5 หลายเดือนก่อน +2

    Ru real great good job bhudev sarkar n all bharnin gruop im spl 🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮

  • @kunwarpatel3441
    @kunwarpatel3441 11 วันที่ผ่านมา +1

    જય શ્રી રામ જય સીતારામ પહેલા પ્રથમ તો જ્યાં રામ અને શિવજી જાન નીચું બતાવવામાં હોય ત્યાં પહેલા પ્રથમ તો ભુજ ના રહેવા સાંભળવું જ ના જોવે હિંમત હોય તો એને જરબા તોડ જવાબ દેવો જોઈએ અને જવાબ ન દેવાય તો સીતારામ બોલી ત્યાંથી નીકળી જવું જોઈએ આવા સંતોને તો ભગવાન જ પહોંચે શિવ અને રામ આનાથી આનાથી વધારે પૂજનીય છે તો મા-બાપ આના પછી કોઈ નથી

  • @dineshbhaigodhani2947
    @dineshbhaigodhani2947 ปีที่แล้ว +4

    આવી વાતો તો વારંવાર બને છે.છતા કોઈને કઈ થતુ નથી. જય શ્રીરામ

  • @rajvirsinhgohil2032
    @rajvirsinhgohil2032 ปีที่แล้ว +24

    બધાનો બાપ ભગવાન મહાદેવ 🙏🚩

    • @devendraprataprayyagnik6924
      @devendraprataprayyagnik6924 ปีที่แล้ว +1

      ☑️🇮🇳🚩🔱🌹💐 જય મહાદેવ 🙏🏻😊👨‍👩‍👦👨‍👧‍👧👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦👨‍👦👨‍👧‍👦

    • @rajvirsinhgohil2032
      @rajvirsinhgohil2032 ปีที่แล้ว

      @@devendraprataprayyagnik6924 महादेव हर

  • @swarupsinhsodha132
    @swarupsinhsodha132 9 หลายเดือนก่อน +5

    હર હર મહાદેવ🙏🙏🙏🙏

  • @sureshkakadiya3157
    @sureshkakadiya3157 10 หลายเดือนก่อน +21

    સાધીયા જેવા થયા તોય કઈ ભન નથી પસા ... આમ કે અમે સંત સ્વી ....

  • @devendrathakkar7409
    @devendrathakkar7409 ปีที่แล้ว +7

    Ronan sir. You are great..superb..this is a way to keep alive the society.congratulation.

  • @surajnayee6439
    @surajnayee6439 ปีที่แล้ว +22

    મારા એક સગા પણ મને એક દિવસ જ્ઞાન આપવા બેસેલા. એ બોલેલા કે શિવ થી મોટું બ્રહ્માંડ છે અને એવા અબજો બ્રહ્માંડ ભેગા થાય એવડા સ્વામિનારાયણ છે. પછી મેં શબ્દો ના તીર ચાલું રાખ્યા. ને ઝગડા જેવું સ્વરૂપ ધારણ થઇ ગયું અને છેવટે એમને થાકી ને ચાલતા થવું પડ્યું. અને આ લોકો નો સંપ્રદાય ખરેખર હિન્દૂ થી પર બનતું જાય છે. હર હર મહાદેવ 🚩

    • @vishalsolanki768
      @vishalsolanki768 ปีที่แล้ว +3

      Vah bhai vah khub saras aava loko ne sidha karva j pade

    • @dipakgadhavi3458
      @dipakgadhavi3458 ปีที่แล้ว +1

      Right brother

    • @ddjadeja8086
      @ddjadeja8086 ปีที่แล้ว +2

      Sachi vat chhe

    • @jayloving2005
      @jayloving2005 ปีที่แล้ว +3

      Hindu etle su e khbar 6 pela?

    • @surajnayee6439
      @surajnayee6439 ปีที่แล้ว +1

      @@jayloving2005 very well.. Jay shree RAM. 🚩

  • @sprajgor4623
    @sprajgor4623 10 หลายเดือนก่อน +1

    મૂરખા રગનાથિ આ તારો બાપ સંકર કાલનો મહ કાલ તારા મારાજનૈ મલવા ના આવે. અમૌ વષિષટરૂસીવંસના બાહમણછીઐઅને88000હજારવરસતપષયાકરીતોય મહાદેવના દર્શન કરવા દૃલભછૈતો અમૌ રધુકૂલગોરછી એક્ષત્રિઓ રાજામહારાજાનાગોરછિ તોય ભોલેનાથના આસીસમલૈપણ દરષનનથિ કરૈલ❤

  • @ajitbhaiparmar6747
    @ajitbhaiparmar6747 9 หลายเดือนก่อน +2

    હર હર મહાદેવ

  • @RABARIGAMING77
    @RABARIGAMING77 ปีที่แล้ว +24

    ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है
    हर हर महादेव ❤️🙏

  • @karnabhaibhammar46
    @karnabhaibhammar46 ปีที่แล้ว +8

    મોરારીબાપુ નુ મંતવ્ય પણ આપના મારફત લોકો સુધી પહોંચાડવા વિનંતી.

  • @ranchhodrajgor279
    @ranchhodrajgor279 9 หลายเดือนก่อน +5

    રોનકભાઈ તમારી અને કાજલબેન વાત એકદમ સાચી છે જય ભોલેનાથ

  • @arpanbhatt3335
    @arpanbhatt3335 ปีที่แล้ว +20

    I really appreciate the enchor for his bold presentation.This is really an opener video for all sanatani Hindus.

    • @laxmikantpujara7315
      @laxmikantpujara7315 ปีที่แล้ว +2

      Sampraday Aakho ...Bo....s chhe.... Enjoy vacation No Jawab Nathi...Ke...How your such Bhagwan went on his heavenly Path when Bharat was Slave of Britain....

    • @laxmikantpujara7315
      @laxmikantpujara7315 ปีที่แล้ว +2

      All this play is of moneys....whenever excess of money with unqualified hand it brings heavy down fall of that society and man too then whoever he may be ....

    • @laxmikantpujara7315
      @laxmikantpujara7315 ปีที่แล้ว +1

      I want to bring one fact ..that followers becomes initially wealthy bur after some course of time not only they become not only poor ...but they get sometimes early death....too...if any body wants to check go on check ...any body ...

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 10 หลายเดือนก่อน

      th-cam.com/video/orp1Qzun3kc/w-d-xo.htmlsi=sdWaghyllhpjhKUO

  • @bharatbhaivekariya4968
    @bharatbhaivekariya4968 ปีที่แล้ว +30

    રાકેશ ભાઈ તમારી વાત સાચી છે 100: 👈ભગવાન થકી આપણો જનમ થયો છે.જય ભોલેનાથ 🙏🙏🙏

    • @sachinvalmik4162
      @sachinvalmik4162 ปีที่แล้ว

      કેજરીવાલ ને લાવો દારૂ નો વિકાસ કરશે

  • @mayurspatel6623
    @mayurspatel6623 ปีที่แล้ว +81

    કોઈપણ ધર્મ ની લાગણી દુભાવાનો કોઈને હક નથી.! 😡💔
    સોમનાથ દાદા સદ્ બુદ્ધિ આપે..! અને તમામ નું ભલું કરે..! 🙏🏻

  • @urmilaBhatt-ex9bh
    @urmilaBhatt-ex9bh 10 วันที่ผ่านมา

    સંતો પોતાની મનમાની કરવા આચાર્ય શ્રી અજેન્દરપ્રસાદને કાઢ્યા

  • @user-ys4mj6vg3s
    @user-ys4mj6vg3s 10 หลายเดือนก่อน +1

    સાંઈ બાબા નો પણ ઈતિહાસ બતાવો

  • @ganeshbhaibrahman9174
    @ganeshbhaibrahman9174 ปีที่แล้ว +14

    આ.માણશો.ને.સવામી.કેવાયજ.નહી

  • @veerroyal8639
    @veerroyal8639 ปีที่แล้ว +132

    જ્યારે માણસ વિનાશ ના પંથે હોય ત્યારે તેમને સત્ય અસત્ય નું ભાન રહેતું નથી... જય શ્રીકૃષ્ણ... જય શ્રીરામ...હર હર મહાદેવ

    • @rajubhairathod4538
      @rajubhairathod4538 ปีที่แล้ว

      આ સંતો નથી શેતાનો છે અને આ આશારામના બાળકો છે આ બધાએ સાધુડા ટકલા છે ને એની મમ્મી આશારામના સત્સંગમાં રોજ જાતી હતી અને ત્યાંથી આ છોકરાઓ આવેલા છે બધા આસારામના છે એટલે આ ટકલા કેટલા છે ને એ બધા આશારામના દીકરા છે એટલે એની પાસે સારો સત્સંગ હોય નહીં. બરાબર છે આ બધાને મમ્મી આશારામની ભક્તાણી છે

    • @pragnadharaiya2575
      @pragnadharaiya2575 ปีที่แล้ว +2

      બહુ જ જરૂરી છે આ સ્ફોટ રોનકભાઇ ધન્યવાદ

    • @daily_coment2222
      @daily_coment2222 ปีที่แล้ว +4

      જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મ વ્રુદ્ધિ થાય છે ત્યારે મારા રુપને સર્જન કર્યું છુ.-શ્રી મદ ભગવદ્ ગીતા

    • @devendraprataprayyagnik6924
      @devendraprataprayyagnik6924 ปีที่แล้ว +3

      🇮🇳🚩🔱🌹💐 જય મહાદેવ !🙏🏻😊👨‍👩‍👦👨‍👧‍👧👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦👨‍👦👨‍👧‍👦👨‍👩‍👧
      મહાદેવ થી મોટો કોઈ નથી .

    • @rekhabhojak5097
      @rekhabhojak5097 ปีที่แล้ว

      @@pragnadharaiya2575 ..

  • @ashishsirAshish
    @ashishsirAshish หลายเดือนก่อน +1

    Excellent job 👏 👍 👌 🙌

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala4345 11 วันที่ผ่านมา

    આભાર
    રોનકભાઈ ને સલામ

  • @Harmoniumakshu
    @Harmoniumakshu ปีที่แล้ว +23

    ખૂબ સરસ રોનક ભાઇ બોવ જ હિમ્મત જોઈએ આવા કાર્યક્રમ કરવા માટે... જે તમે બતાવી છે એક ખરા અર્થ માં સાચા પત્રકાર 🙏🏻 વંદન છે

  • @prabhatbhaiahir9141
    @prabhatbhaiahir9141 ปีที่แล้ว +13

    અમારા મહાદેવ થી કોઇ મોટુ નથી દાદા કૃષ્ણ ને અમે માનીએ શિયે ભાઈ

  • @solkitakhatsinhambalal6731
    @solkitakhatsinhambalal6731 12 วันที่ผ่านมา +1

    ક્યા યુગ મો થિ ચાલુ થયો આ સંપ્રદાય તેની કયા ગ્રંથ લખેલુ રામાયણ કે ગીતા મો કે મહાભારત મો હરિભક્તો જવાબ આપો પહેલા મહાદેવ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા એટલે બંધ કારો ક્વ્ભંડો

  • @jagdishchaudhary510
    @jagdishchaudhary510 9 หลายเดือนก่อน

    સુંદર વાક્ય તમે બોલો છો

  • @maheshsurti5399
    @maheshsurti5399 ปีที่แล้ว +20

    દેવોના દેવ હર હર મહાદેવ🙏❤️

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 10 หลายเดือนก่อน

      th-cam.com/video/orp1Qzun3kc/w-d-xo.htmlsi=sdWaghyllhpjhKUO

  • @ujlo_itihas_
    @ujlo_itihas_ ปีที่แล้ว +8

    સત્ય સનાતન ધર્મ ની જય 🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @kishansolanki1056
    @kishansolanki1056 10 หลายเดือนก่อน +1

    Ronakbhai aapne dhany se

  • @jayantibhaipatel2968
    @jayantibhaipatel2968 ปีที่แล้ว +5

    ધન્યવાદ રોનક ભાઈ સનાતન ધર્મ કી જય હો

  • @daily_coment2222
    @daily_coment2222 ปีที่แล้ว +74

    જ્યારે જ્યારે ધર્મની હાની અને અધર્મ વ્રુદ્ધિ થાય છે ત્યારે મારા રુપને સર્જન કર્યું છુ.-શ્રી મદ ભગવદ્ ગીતા

    • @marajevomanash
      @marajevomanash ปีที่แล้ว +1

      Have e pan kahi do ke kyare avse? America no atyachaar kyarnoy matha upar chadhi gayo chhe pan tamara bhagwan kyay dekhata nathi. Rasta ma cha pani karva rokai gaya ke su? Vachan e vachan pachhi ek satpurush upar atyachaar thato hoi ke 7 billion upar.

    • @aanchalrathod1938
      @aanchalrathod1938 ปีที่แล้ว +1

      @@marajevomanash pehla to tu taro number aap pachi kahu tane hu

    • @vishalahir7407
      @vishalahir7407 ปีที่แล้ว +1

      @@marajevomanash halki pedais tara aa swami oo aa badhi vato banave e kya thi lai aave ky book par thi lakho to bolti band thai gy dhongi swamio ni mafi mage jo pela news

    • @marajevomanash
      @marajevomanash ปีที่แล้ว +1

      @@vishalahir7407 Tari halki pedais no proof to tu pote aape chhe.

    • @daily_coment2222
      @daily_coment2222 ปีที่แล้ว +1

      🙏🏾આ બધો ન્યાય ભગવાન નાં હાથમાં જ છે, મનુષ્યે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ 🙏🏾

  • @rameshpatel1858
    @rameshpatel1858 ปีที่แล้ว +74

    દેવો ના દેવ મહાદેવ શિવ છે.શિવ ના હાથ માં જીવ લેવાની શક્તિ છે.શિવ પૂર્ણ સ્વરૂપ છે.શિવ શક્તિ છે.

    • @babubhaimungara879
      @babubhaimungara879 ปีที่แล้ว

      Nilesh Tu Tari Mane Puchaje Ke Tari Ma Khud Krisanani Puja Karti Hase

    • @patelmukeshbhai1795
      @patelmukeshbhai1795 ปีที่แล้ว +1

      મહાદેવ નો અર્થ સમજો પછી પવચન કરો

    • @dhruvrana5140
      @dhruvrana5140 ปีที่แล้ว +4

      @@rohanleuva3971 tu to lukhino j 6 taru address aap tane tari gare aavi ne mari jav godina

    • @vacchrajfarmkodiya2513
      @vacchrajfarmkodiya2513 ปีที่แล้ว

      Asaminaran bava tari maye muslman thokavin tune peda krel se

    • @sonira230
      @sonira230 ปีที่แล้ว

      17-17 વખત ભગવાન શિવના એ મંદિરને લૂંટનારો અને તોડનારો કેમ લાંબા સમય સુધી બિંદાશ ફરતો રહ્યો.એનું દુઃખ ખટક્યા કરે છે.
      જય ભોલેનાથ

  • @himanshuoza1955
    @himanshuoza1955 ปีที่แล้ว +7

    હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ નો સાચો પ્રચાર કરતા રહો તેવી શુભેચ્છા.. 🙏

  • @PmPadshala
    @PmPadshala 11 หลายเดือนก่อน +1

    Jai Swaminarayan...
    Jai Sanatan...
    Jaher Sandes...
    Kisi ki Dharmik Aashtha par Thes pohachana Nahi Chahia...
    Sarvopari bhagavan Shree Swaminarayan bhagavan Satya or shreshth he....
    Bhagwan ke sadhu Satya or shreshth he...
    Axar dham satya or shreshth he...
    Sampraday saty or shreshth he...
    Kaliyug me is sampraday ne hi sanatani niv ko majabut kiya he...
    Rastra... Social... Sanatani...
    Kary is samoraday me chalate he...
    Vadatal aadik dhamome gurukulo me mera bhagavan svayam Shree Swaminarayan bhagavan virajate he... Parache dete he...
    Is bhagavan ke hi sadhu dwara pratishthit Shree Kashtbhanjan dev ab bhi salangpur me parche de rahe he...
    Junagadh me Shree Radharaman dev... Shree Trikam rayji... Shree Siddheshwar mahadev virajate he parche dete he... Jan lo...
    Delete...
    Wrong... Comments...
    salangpur me jo hanumanji ki seva hoti he vo dusari jagah nahi hoti
    junagadh me jo siddheswar mahadev ki seva hoti he vo dusari jagah nahi hoti...
    har ak madir me kanuda ki seva hoti he...
    ato Supreme God he...
    Jai Swaminarayan...
    Jai Santan...
    rigved, aur upnishad aur purano me aagahi di hai ke swaminarayan bhagwaan vo sarvopari hai aur unka kaliyug me aavtar hoga unse bada koi nahi hai aisa sabhi granth me likha hai chahe to sastraarth karke dekho
    2000 yrs old ki to sun... skand puran -> vishnav khand -> vasudev mahatmaya 18/42,43,44. "maya krushnen nihataha sadhunenaraneshue , pravartai sankhyasuras tetvadharmam yada kshitoho. dharmadevad tada bhaktadaham narayano munihi, janishye kaushale deshe bhumohi samago dvijaha.. muni shapan nrutan praptan rushi sthatathodhavam tatovotasurebhyoham sadharmam sthapayannajaha" ye sunle. ab ye mat kehna ki skand puran 2000 saal purana hai
    Jai Swaminarayan...😊

  • @shaileshpatel8900
    @shaileshpatel8900 ปีที่แล้ว +16

    સાધુ ભયો તો ભત ભયૌ બોલે નહીં વિચારી... હતે પરાઈ આત્મા જીભ બાંધી તલવારી .... કબીર દાસ

  • @keshubhaichovatiya9828
    @keshubhaichovatiya9828 ปีที่แล้ว +10

    ભાગવા સ્વામી નારાયણે પોતે junagadh માં મહાદેવજી padharavelachhe

    • @rootofchildren3529
      @rootofchildren3529 ปีที่แล้ว +4

      सर्विपति भगवान स्वामीनारायण से

    • @dhoraliyashvin
      @dhoraliyashvin ปีที่แล้ว +1

      રાજકોટ માં પણ સ્વામિનારાયણ એ મહાદેવ શિવ ની પૂજા કરેલી છે.
      અને આ એમના સંતો કેટલા ઘમંડી છે. સ્વયં ભગવાન શિવ નું અપમાન કરે છે.

    • @bhaveshpatel4563
      @bhaveshpatel4563 ปีที่แล้ว

      are bhai e j hoy e pan mahadev jagat pita che, ane badha thi upper che

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 9 หลายเดือนก่อน

    હે કૃષ્ણ ભગવાન આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત મહાત્માઓને આવું મશ્કરી કરવાનું જ્ઞાન આપતા રહેજો તેમાં તેમનું કલ્યાણ છે આ સ્વામીજી જોરદાર મસ્કરી કરે છે જોરદાર હસે છે અને ભક્તોને પણ બહુ સરસ જ્ઞાન આપે છે આ સ્વામીજીને જેટલા પ્રણામ કરું તેટલા ઓછા પડે ભાનમાં હોય તેવા માણસ સાથે ઝઘડિયા તો લેખે લાગે દારૂ પીધેલો માણસ સાથે ઝઘડિયે તો લોકો ગાંડા કહે જય સનાતન ધર્મ કી જય હો

  • @madhurimakwana24
    @madhurimakwana24 9 หลายเดือนก่อน +1

    Jay Hanuman dada

  • @gadherajubhaijairajbhai335
    @gadherajubhaijairajbhai335 ปีที่แล้ว +8

    રોનકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર
    તમારા મા સાચુ કહેવા ની તાકાત છે જય હિંદ

  • @maheshdhandhlya
    @maheshdhandhlya ปีที่แล้ว +9

    સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્ઞાતિવાદ છે વધારે માં વધારે એક જ સમાજના માણસો જોવા મળશે આધારકાર્ડ તપાસો અથવા જુના નામ તપાસો

    • @vitthalkalariya363
      @vitthalkalariya363 ปีที่แล้ว

      એ સમાજ ના માણસો પહેલાં કયારેય ભગવા પહેરીને પરજીવી થયા નથી આ સંપ્રદાયમા એ સમાજ ના કામચોરો પારકાં પૈસે મોજ કરવાં ઘુસ્યા છે. (લાગુ પડે તેને માથે લેવું)

    • @yashpalsinhzala4345
      @yashpalsinhzala4345 11 วันที่ผ่านมา

      સાચીવાત

  • @vinubhairaninga
    @vinubhairaninga 10 หลายเดือนก่อน +2

    જય મહાદેવ જય કનૈયા લાલકી જય શ્રી રામ

  • @user-nk4fg9nq2c
    @user-nk4fg9nq2c 9 หลายเดือนก่อน

    આ સ્વામિનારાયણ બધા જ આ વાત છે

  • @kalpanarathod8024
    @kalpanarathod8024 9 หลายเดือนก่อน +18

    જય માતાજી આ મારી માહાકાળી ને પૂછો કે મહાદેવ કોણ છે અટલે જવાબ પણ મળી જેશે અને એમા પણ પાવાગઢ મા જઈ ને પૂછો તો વધારે સારુ જવાબ આપો આપ મળી જશે જય માતાજી હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏🙏❤

    • @mukeshgediya4272
      @mukeshgediya4272 9 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊

    • @user-le7jh9vm9u
      @user-le7jh9vm9u 10 วันที่ผ่านมา +1

      Aa jagat ma mhota ma motu hoy to siv ne sakati se

  • @PrabhudasRathwa
    @PrabhudasRathwa 10 หลายเดือนก่อน +3

    જય જલારામ બાપા

  • @Malbaigadhvi
    @Malbaigadhvi ปีที่แล้ว

    આલોકો સામેવીરોધમા સરકારંપાસેમાગકરોએનાભગવાવેસંઊતારોનેકાળાવેસધારણંકરેકારણંકેએનાકરમંકાળાછે

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 10 หลายเดือนก่อน +1

    ❤ khoob khoob dhanyvad❤

  • @dashrathbhaiparmar8722
    @dashrathbhaiparmar8722 ปีที่แล้ว +16

    કાજલ બેન ની વાત 100%સાચી વાત સે...

  • @hitesh_ahir32
    @hitesh_ahir32 ปีที่แล้ว +6

    શિવ હી સત્ય હે

  • @user-ks8fu3ns8v
    @user-ks8fu3ns8v 9 หลายเดือนก่อน

    સ્વામી હુ..અને..તમારા.મમ્મી. હતા..

  • @rajeshgargusai4449
    @rajeshgargusai4449 9 หลายเดือนก่อน

    Jay ho swamiji snatani apni

  • @rameshpatel1858
    @rameshpatel1858 ปีที่แล้ว +24

    વિનાશ કાળે સંતો ને વિપરીત બુદ્ધિ આવી ગઈ લાગે છે.

  • @jybhartjybhart5124
    @jybhartjybhart5124 ปีที่แล้ว +11

    आ नो उदेस छे भगवान से हम बडे है इसलिए भगवान को नहीं हमको नमो हमको भगवान से उच्च मानो श्रद्धालु लोगो को ठग ने की कोशिश है

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala4345 11 วันที่ผ่านมา

    જય શ્રીસ્વામી......નાલાયક

  • @nitinvasoya4551
    @nitinvasoya4551 9 หลายเดือนก่อน +5

    આવા રૂગનાંથીયાવ સામે એક્શન લેવાનું પગલું ભરે સનાતનીઓ. એજ પ્રાર્થના.