વિદ્યાર્થીને બ્રેઈનવોશ કરાતા હોવાના આરોપ પર જગદીશ મહેતાનો મત | Jagdish Maheta Analysis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • #brainwash #swaminarayan #gurukul #student #vivad #dharm #bhakti #hindu #hindutva #vaatgujarati
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" TH-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

ความคิดเห็น • 217

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822 4 วันที่ผ่านมา +7

    Thanks Jagadish maheta sir દરેક ક્ષેત્રમાં આપનું થીસીસ એકસલન્ટ હોય છે. થેન્ક્સ વાત ગુજરાતી ન્યૂઝ

  • @user-ot1mr8dg3n
    @user-ot1mr8dg3n 11 วันที่ผ่านมา +12

    ખુબ ગંભીર મુદ્દા ઉપર વાત કરી જગદીશ ભાઈએ

  • @Mahashayshiva
    @Mahashayshiva 21 ชั่วโมงที่ผ่านมา

    Khub Saras Vat Kri Maheta Bhaiye..

  • @mukundkumarraval6198
    @mukundkumarraval6198 29 วันที่ผ่านมา +3

    મુરબ્બી શ્રી જગદીશભાઈ મહેતા ની એક એક ચર્ચા રસ મય અને રહસ્ય મય જણાય છે, જે તેઓ શ્રી ની ઉપર ઈશ્વરીય કૃપા જ જણાય છે, ખુબ ખુબ સરસ, ........ ધન્યવાદ

  • @rajnikantpatel4533
    @rajnikantpatel4533 วันที่ผ่านมา

    શબ્દ મેં એટલી બધી તાકાત છે નાના બાળકોને શબ્દથી જે દિશામાં વાળવા હોય તેરી દિશામાં વાળી શકાય છે

  • @user-zb5cn6um4o
    @user-zb5cn6um4o 9 ชั่วโมงที่ผ่านมา +1

    સ્વામિનારાયણભગવાન છે છે છે

    • @niteshgadhavi7455
      @niteshgadhavi7455 2 ชั่วโมงที่ผ่านมา

      ઘનશ્યામ પાન્ડે ઉર્ફ સ્વામિનાલાયક ઉર્ફે ઘનીયો રીંગણીયો 🍆🍆🍆

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 18 วันที่ผ่านมา +5

    Jagdishbhaini vat 1000% sachi che

  • @bavaliyavijaybhai9162
    @bavaliyavijaybhai9162 7 วันที่ผ่านมา +3

    કૃષ્ણમ વંદે જગતગુરૂમ

  • @johndaniel8646
    @johndaniel8646 13 วันที่ผ่านมา +15

    બહુ સરસ વાત કરી જગદીશભાઈ..... જૈન સમાજ માં પણ સગીર વય ના બાળકો કરોડો ની સંપત્તિ મૂકી ને કડીન સંયમ ના માર્ગે જાય છે

    • @pranav_755
      @pranav_755 6 วันที่ผ่านมา +3

      Ha pan jaino na ashramo sada simple che..khud compare kari juo...jain jetlu tap koi pali sake koi to..

    • @johndaniel8646
      @johndaniel8646 6 วันที่ผ่านมา

      @@pranav_755 ,,,બિલકુલ મારા ભાઈ,,,જૈન સાધુ જેટલું સંયમિત જીવન કોઈ ના જીવી શકે,,,,અને કરોડોની સંપત્તિ મૂકી ને નાની ઉમર માં જ આમ કઠિન માર્ગે ચાલવા બહુ હિંમત જોઈએ,,,,

    • @user-pj1pt8xs3w
      @user-pj1pt8xs3w 3 วันที่ผ่านมา

      જૈન સંતો ગાડીઓ મા નથી ફરતા , iphone નથી વાપરતા , અને વડતાલ ના સ્વામિનારાયણ ના મન્દિર ના સાધુઓ ની જેમ ઘડીએ ઘડીએ એમની સેક્સ CD બાર નથી આવતી , 5 મહિના ના થયા હોય ને તરત કોઈ નવા સ્વામી ના સેક્સ સ્કેન્ડલ આવે 6 , અને એ પણ વડતાલ અને હરિધામ સોખડા નું ખાસ , ( પણ BAPS , SGVP ગુરુકુલ , SMVS ના સાધુ નું ક્યારેય કોઈ સેક્સ સ્કેન્ડલ મેં છાપા મા કે યુટ્યુબ મા નથી આવ્યું એ પણ કહું હો )

    • @jimmystarotreader
      @jimmystarotreader วันที่ผ่านมา +2

      Main Vat...Jain ma Mata - Pita nd family raja na ape tya sudhi dikhsha lai skta nathi... Ane Guru pan emj samjave k Mata - Pita Raja ape pa6ij agad vat... Jain na Guruo kyarey Mata- Pita ni Vat nai manvani evu nathi sikhvadta...

  • @vsoneji
    @vsoneji 11 วันที่ผ่านมา +21

    આ નાગર સર્વને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ૨૨૦ વર્ષ જુનો વેર છે, જ્યારથી જૂનાગઢ મા મંદિર બનાવ્યું ત્યાર થી.

    • @mr.jaydeepthakkar3969
      @mr.jaydeepthakkar3969 11 วันที่ผ่านมา

      100 % આ લોકો એ એમના નરસિંહ મહેતા જી ને પણ ક્યારેય સખ નથી લેવા દીધું.

    • @pranav_755
      @pranav_755 6 วันที่ผ่านมา +4

      Nagar to narsinh mehta y hata bhulo nahi..

    • @vsoneji
      @vsoneji 5 วันที่ผ่านมา

      @@pranav_755ha pan tame Nagar o e Narsinh Mehta ne Naat baar karya hata… pehle thi j tamne badhay ne Vaishnavo pratye abhaav j rahyo chhe. Thodak sudhro have….!

    • @haritchavda2988
      @haritchavda2988 2 วันที่ผ่านมา

    • @theswaminarayansatsang
      @theswaminarayansatsang 2 วันที่ผ่านมา

      @@pranav_755અને એ જ નાગર ભક્તરાજ મેહતાને કહેવાતા નાગરોએ તરછોડ્યા હતા. ઈતિહાસ બીલે છે!

  • @karshanbhai4843
    @karshanbhai4843 29 วันที่ผ่านมา +5

    ખૂબ સરસ વાત કરી મહેતા સાહેબ કોટિ કોટિ વંદન 🎉🎉🎉🎉🎉

  • @pareshjoshi9320
    @pareshjoshi9320 22 วันที่ผ่านมา +3

    Bov sresh
    Mahadev Bhai

  • @user-zr3ho9zx1f
    @user-zr3ho9zx1f 13 วันที่ผ่านมา +1

    Jay swaminarayan

  • @baldevparmar4071
    @baldevparmar4071 3 วันที่ผ่านมา +7

    जैन महाराज साहेब जेवु जीवन जीवे तो साचा संत केवाय

    • @jayshah383
      @jayshah383 2 วันที่ผ่านมา +1

      Jain pan pakhandi j che. Mahavir e Hanuman ji nu name che. Tame koi khota ne bhagwan banai n betha cho.

    • @kevalmaher
      @kevalmaher วันที่ผ่านมา

      @@jayshah383 જે વીર્યવાન હોય ને એને મહાવીર કેવાય.. હનુમાન જી નું એક નું જ નામ નથી ઈ..

  • @maheriyaChandrahas-be4zs
    @maheriyaChandrahas-be4zs 12 วันที่ผ่านมา +3

    Jagdish bhai aakha bola patrakar chhe jay bhim jay samvidhan namo buddhay

  • @jigneshmehta1628
    @jigneshmehta1628 12 วันที่ผ่านมา +12

    ઘણા ને સાંભળ્યા પણ જગદીશભાઇ ની વાત સાચી અને સારી છે

  • @gopalparmar8846
    @gopalparmar8846 15 วันที่ผ่านมา +6

    ગુરુદેવ સો ટકા વર્તે તો જ શિષ્ય એક ટકો વર્તે. વર્તન વાતુ કરે🙏જય સ્વામિનારાયણ 🙏

  • @gohilvanrajsinhhanubhai1186
    @gohilvanrajsinhhanubhai1186 หลายเดือนก่อน +1

    Jay mataji kripal sinh

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 18 วันที่ผ่านมา +4

    Jay Swaminarayan

  • @ramaniashvin6367
    @ramaniashvin6367 14 วันที่ผ่านมา +3

    dhandho ce

    • @pranav_755
      @pranav_755 6 วันที่ผ่านมา +1

      True

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala4345 3 วันที่ผ่านมา +10

    સાહેબ
    ખરેખર આ લોકો હોસ્ટેલ મા રહેતા બાળકો નુ બ઼ેન વોસ કરે છે
    મા બાપ એ વિચાર વા જેવુ છે

    • @theswaminarayansatsang
      @theswaminarayansatsang 2 วันที่ผ่านมา

      સાહેબ, ખરું બ્રેઇન વોશ કોને કહેવાય એ સમજવા આંબેડકરવાદીઓને જુઓ. કેવી રીતે શ્રી રામચરિત માનસ સળગાવે છે! છે તમારી પૂંઠમાં તાકાત કોઈ આ આંબેડકરવાદીઓને કાંઈ કહી શકે??

  • @RameshPatel-jc4ne
    @RameshPatel-jc4ne 20 วันที่ผ่านมา +2

    Jai Swaminarayan

  • @arunamp727
    @arunamp727 2 วันที่ผ่านมา +1

    Vah saras mast Bhai sav sachi vat kari bhai sant hoy aene su sampatine joye aene to ghar bar chodi didhu hoy pasi aene milkatne😂su karvi hoy

  • @kiritsinhjadeja9057
    @kiritsinhjadeja9057 16 วันที่ผ่านมา +3

    જગદીશ ભાઇ મહેતા ને અભિનંદન

  • @harmitpatel4422
    @harmitpatel4422 3 วันที่ผ่านมา +2

    Matr bhojan ni riti thi santtav prapat nathi thatu.
    Gurukul karva mate ni aagnya aacharya sri ne kahyu chhe nai ke sadhu o ne.
    Ane tame shvp ninvaat karo chho e to rajkarani o ni sathe soda baji karva no addo chhe. Kala kartuto ne thankava mate chutni fund ni amt. Tya besi ne nakki thay chhe.
    Koi ne vakhanva jeva nathi sadhu o ne. Gurukul na chhokra o bahar bhani ne jay etle tya pan vepar chalu karva no summgling no dhandho karva no.
    Mate gurukul ni sanstha o ne kai vakhanva jeva nathi

  • @pranav_755
    @pranav_755 6 วันที่ผ่านมา +3

    Its just dirty nexus between politics and godmanship...there must be law that no one can make sanyasi until 18 year age..

  • @Bhavik0594
    @Bhavik0594 12 วันที่ผ่านมา +12

    જગદીશ ભાઈ નું એનાલીસિસ સાચું છે. જય સ્વામીનારાયણ 🙏

  • @amivibhani1769
    @amivibhani1769 8 ชั่วโมงที่ผ่านมา

    વાત મા પૂર્ણ ખુલાસો નજર આવે છે કે કોઈ સ્વામી બનવાની વાત નથી, વાત નો ભાવાર્થ બાળક શોષણ નો હોય એવું નજર આવે છે

  • @hirenparajiya2303
    @hirenparajiya2303 14 วันที่ผ่านมา +2

    Jay swaminarayan 🙏

  • @Apatel8328
    @Apatel8328 หลายเดือนก่อน +3

    First Prashant Dayal
    Second Jagdish maheta
    Third devanshi JAMAVAT NEWS
    AA 3 Loko ne sambhdvani bau maja aave bhale sachu khotu je keta hoy a

  • @kishorjee
    @kishorjee หลายเดือนก่อน +2

    ખૂબ સરસ 🎉

  • @hareshDabhibharwad0009
    @hareshDabhibharwad0009 12 วันที่ผ่านมา +2

    Jay shree swaminarayan

  • @gorkaushik
    @gorkaushik ชั่วโมงที่ผ่านมา

    આ ચાંલ્લા વાળા નું પણ બ્રેઈન વોશ થયેલ છે એટલે જે ચાંલ્લા કરી , હાથે કલર વાળા દોરા બાંધી ને ફરે છે.

  • @Vivek-or8kb
    @Vivek-or8kb 2 วันที่ผ่านมา +1

    Brain wash kare che e vat 100% sachi che aela dofavo pela nana nana chorkrav ne kai bhan hoti nathi aene sukam alag karo cho aena ma bap thi nani age ma takat hoi to to karo 25-30 year na chokra ne pacchi khabar pade

  • @Apatel8328
    @Apatel8328 หลายเดือนก่อน +3

    Jagdish Mehta bhale game te discuss kare.. sachi khoti Ram Jane ... Pan maja aave che emne sambhdvani

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 18 วันที่ผ่านมา +8

    Koi samohan jevu hotu nathi jene vairagya hoy tej sadhu bane che

  • @kamleshpatel673
    @kamleshpatel673 หลายเดือนก่อน +4

    *રાત્રિ ક્રિકેટ મેચ માં કેવી મજા આવે છે*. એનું અર્થઘટન શું કરવાનું?

    • @Satishsvyas
      @Satishsvyas 19 วันที่ผ่านมา

      Aa lotya o emni ma fadawa sansar chhhody ne bava Banya?
      Rahevatu na hoy to sansari bani ja!!!

    • @deepeducation8983
      @deepeducation8983 12 วันที่ผ่านมา +2

      Maheta sahib ne pucho...

  • @user-sp6yj1gn1c
    @user-sp6yj1gn1c 4 วันที่ผ่านมา +2

    સરસ માહિતી

  • @nitasojitra6559
    @nitasojitra6559 2 วันที่ผ่านมา +1

    Kyay javani jarurnathi ger bhawat Ane gitanu Ane ramayanje a shastronu vachan gharma chalu rakho toy prabhuma pritivadhe avakand thayjnahi

  • @neetashrimankar6589
    @neetashrimankar6589 3 วันที่ผ่านมา

    સાચી વાત કરી,
    જય સ્વામીનારાયણ 🙏

  • @amitshah5831
    @amitshah5831 หลายเดือนก่อน +6

    અભીનંદન . જગદીશ મહેતા ને . માતાજી આપને આમ જ સમાજ માટે જે સલાહ છે તે અતી સારી છે

  • @kevalmaher
    @kevalmaher หลายเดือนก่อน +7

    Night cricket ramva bolave chhe swami.. tya kya bhakti thavani chhe ti ma bap raji khushi thi mokli dye.. 😮

  • @nitabenbmokani654
    @nitabenbmokani654 24 วันที่ผ่านมา +3

    Hari bhagto na dan na rupiya thi aa sadhu o lakjari jindgi jive chhe

  • @ramjichauhan4669
    @ramjichauhan4669 หลายเดือนก่อน +2

    Bhagwat best che

  • @ravishingala4465
    @ravishingala4465 หลายเดือนก่อน +5

    જય શ્રીસવામી નારાયણ🙏

  • @premjibhaipokar5623
    @premjibhaipokar5623 13 วันที่ผ่านมา +2

    ખુબ ખુબ ખુબ આભાર માનું છુ જગદીશ ભાઈ

  • @Satishsvyas
    @Satishsvyas 19 วันที่ผ่านมา

    Aachran ej GYAN
    BAKI BADHI MAHITY

  • @vinubhaimakvana2644
    @vinubhaimakvana2644 5 วันที่ผ่านมา +2

    Maheta bhai bahu sarash

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 18 วันที่ผ่านมา +8

    Swaminarayan sampraday dwara samajnu khubj bhalu karyu che Jay Swaminarayan

  • @dharmendraavigadhavi
    @dharmendraavigadhavi 13 วันที่ผ่านมา +2

    Hal ma swaminarayan ak business thai gayo chhe
    Ak swaminarayan nai ghana badha dharam bas business thai ne rai Gaya chhe

  • @MontuRathodRathod-el6lt
    @MontuRathodRathod-el6lt 5 วันที่ผ่านมา +2

    Night kriket atle shu 😂😂

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 18 วันที่ผ่านมา +2

    Saras chestha bolya Jagdishbhai darek Swaminarayan mandiroma bolay che

  • @sohilsonani8376
    @sohilsonani8376 หลายเดือนก่อน +2

    Night cricket Majja ave. Atle jagalal. 😮😮😮

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 หลายเดือนก่อน +3

    જય સ્વામિનારાયણ 🙏

  • @navinmehta4929
    @navinmehta4929 หลายเดือนก่อน +3

    Bhukh had hadtal pan sikhavechhe

  • @gopaljethwa588
    @gopaljethwa588 หลายเดือนก่อน +10

    સાધુ તા જેવું આ સંપ્રદાય માં કઈ છે નઈ

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 16 วันที่ผ่านมา +3

      તારા માં હશે નહીં તું તો ભગત નરસિંહ મહેતા હોઇશ કેમ તારામાં જોને સંમ્પ્રદાય ના દુર્ગુણો જોયા વગર ની ભજન નો ભ પણ નહીં આવડતો હોય
      સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ની કથા થી અમારી જેવા સુધર્યા ને સજ્જન બન્યા સમજ્યો

    • @sangitachaudhari9738
      @sangitachaudhari9738 15 วันที่ผ่านมา

      સાધુતા. બી.એ.પી.એસ.ના.સંતો.માજ.છે

    • @bhanjibhaijoshi6358
      @bhanjibhaijoshi6358 12 วันที่ผ่านมา +2

      Kaliyugi Dharam chhe.

    • @RajveersinhGohil851
      @RajveersinhGohil851 12 วันที่ผ่านมา

      @@bhanjibhaijoshi6358 જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ જેવી તમારી નજર એવું દેખાય
      અમે તો બધા માં ભગવાન ને જોઇએ છીએ

    • @hareshDabhibharwad0009
      @hareshDabhibharwad0009 12 วันที่ผ่านมา

      Wha Bhai 😂😂😂 good ​@@RajveersinhGohil851

  • @shaileshshiroya1813
    @shaileshshiroya1813 12 วันที่ผ่านมา +1

    જાય નહિ,ને,જાય,તો

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 17 ชั่วโมงที่ผ่านมา

    જાતે swami થાય એ સાચા સંત .Jabar jasti થી ના કરાય

  • @vinodbhaihirpara2323
    @vinodbhaihirpara2323 หลายเดือนก่อน +2

    જય સ્વામિનારાયણ👍

  • @ajayrathod350
    @ajayrathod350 วันที่ผ่านมา

    Brain wash j kare che... darek ne compulsory sabha ma javu...Itihas sathe chedchad karvi..ne potana dharm ne ucho batavvo...avu kere che...

  • @jigneshpathar1726
    @jigneshpathar1726 15 วันที่ผ่านมา +1

    Sarkaar. Ne se darkaar?????????

  • @La.Diplomate
    @La.Diplomate หลายเดือนก่อน +9

    જય સ્વામિનારાયણ. ધર્મ અને શિક્ષણ બને બેલેન્સ કરે છે.

    • @kantibhaipatel1879
      @kantibhaipatel1879 29 วันที่ผ่านมา +5

      સ્વામિનારાયણ સંપ્રદાય મોં તમામ પ્રકારના કૌભાંડ બહાર આવી રહ્યા છે. બાળકો જોડે સૃષ્ટિ વિરુદ્ધ નુ કામ કરવું. સાધ્વી જોડે પ્રેમ અને બળાત્કાર કરવો, ગાદી માટે કોર્ટ મોં જવુ.

    • @pranav_755
      @pranav_755 6 วันที่ผ่านมา

      ​@@kantibhaipatel1879ek dum sachi vat..

  • @gitaachaudhari5143
    @gitaachaudhari5143 10 วันที่ผ่านมา +12

    આજ ના યંગ જનરેશન ને જોઈએ, સ્વામિનારાયણ ગુરુકુલો થકી ખુબ ઉચ્ચ અને શુભ સંસ્કારો નું સિંચન થઇ રહ્યું છે.

    • @VictorKap
      @VictorKap 2 วันที่ผ่านมา +1

      Navi CD avi swami ni market ma😂😂😂

  • @ancienttraveller2439
    @ancienttraveller2439 29 วันที่ผ่านมา +2

    Aa sampraday vad j Sanatan mate moto khatro thay ne ubha che. Sampradayo potana swami sadhu o ne j sarvasva manva lagya. Ama apna je mul devi devta o chhe aene to bhuli j gaya che. Aaje koine pucho ke apna mukhya 5 dev kaya mota bhagna loko ne khabar j nathi. Prakruti ni puja karto aa vedic samaj aaje ketla aadambaro thi dabay gayo chhe. Prathao aaje ku prathao bani gay chhe. Kyarey koi swami upanishad ke ved ni vat nathi karta je khare khar sadhu santo nu mul kam ganay.

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 13 วันที่ผ่านมา +1

      Tamne koi rokiya che j swaminarayan ma manta hase emne vandho nathi to apne shu kam che

  • @vijaygadhavi2321
    @vijaygadhavi2321 วันที่ผ่านมา

    jein samaj ma je kare che e pan gerkaydesar che

  • @deshirecipe-ri9mq
    @deshirecipe-ri9mq 9 วันที่ผ่านมา +1

    એક દમ રાઈટ છે

  • @ashvinsheth3610
    @ashvinsheth3610 11 วันที่ผ่านมา

    જૈન સમાજ મા સુ કેવુ છે

  • @nishantshah6038
    @nishantshah6038 14 ชั่วโมงที่ผ่านมา

    Jain sadhu are the real... others are fake

  • @sunilgolkiya7383
    @sunilgolkiya7383 13 วันที่ผ่านมา +1

    Bhai jagdish bhai slah no aapo krta hoy te kro

    • @sharadbhaisoni9286
      @sharadbhaisoni9286 วันที่ผ่านมา +1

      મિત્ર, જગદીશભાઈ પણ ઘનશ્યામ પાંડે ના આશ્રિત છે એટલે એ વખાણ જ કરે..😂

  • @ghanshyamsolanki1522
    @ghanshyamsolanki1522 23 วันที่ผ่านมา +2

    Jay swaminarayan saheb

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 18 วันที่ผ่านมา +2

    Thanks Jagdishbhai

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 18 วันที่ผ่านมา +6

    Rajkot gurukul na swami Devkrishna swami & Madhavpriyadas swami SGVP 20:36 gurukul charodi & Memnagar Ahmedabad are great

  • @La.Diplomate
    @La.Diplomate หลายเดือนก่อน +5

    માનવતા વારો ધર્મ છે. આખી દુનિયા માં નામ છે.

  • @jayshah383
    @jayshah383 2 วันที่ผ่านมา +2

    Swaminarayan pan koi bhagwan nahi.

    • @dhrumilm.parikh5952
      @dhrumilm.parikh5952 วันที่ผ่านมา

      Sachi vaat che Swaminarayan e khali bhagwan nthi pn Swayam purushottam narayan che. Khbr na hoy to bolaay nai aapde...pehla jaano pchi vaat kro

  • @jdn8960
    @jdn8960 12 วันที่ผ่านมา

    Pan aama tamne su ? Aapya vada rupiya aape chhe kya tamare pase koi aave chhe leva mate swaminarayan vada

  • @ranchhodbhainavadiya9614
    @ranchhodbhainavadiya9614 10 วันที่ผ่านมา +3

    Gurukul sasthama je vidhiya abhiyas kare se te badha sadhu nathi banta pan sanskari to bane se to taklif su se

  • @harikrishnaswami4392
    @harikrishnaswami4392 29 วันที่ผ่านมา +3

    જય શ્રી સ્વામિનારાયણ
    જગદીશ ભાઈ આપ ખુબ અભ્યાસુ છો સર્વ સામાન્ય પ્રામાણીક પણે વાત રજુ કરી છે
    💐💐💐💐💐
    🙏🙏🙏🙏🙏

  • @vikramsinhrathod6013
    @vikramsinhrathod6013 หลายเดือนก่อน +3

    Shavaminarsyan shampraday ma shanto gurukul ma balako satha shrushti virodhi na kam karala na gunha police station ma noddyal chha j hakikat chha

    • @kevalmaher
      @kevalmaher หลายเดือนก่อน +2

      a sampraday ma amuk Sara Santo pn chhe pn badha Thoda sadhu VES ma sadhu j hoy ..Bayu nu modhu nthi jota a ane ema jokham pn vadhare hoy etle Biju option j n hoy ana pase ..

  • @theswaminarayansatsang
    @theswaminarayansatsang 2 วันที่ผ่านมา

    શ્રી મેહતા સાહેબે એકદમ વ્યાજબી-સંતુલિત વાત કરી છે.

  • @jigneshpatel5469
    @jigneshpatel5469 2 วันที่ผ่านมา

    Jagdish. Why don’t you also speak about other religions. Why only after Hindu sampraday.

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 13 วันที่ผ่านมา +6

    Ma Bapni Puri Raja hoy toj Sadhu banave chhe,,,,Jay Swaminarayan

    • @pranav_755
      @pranav_755 6 วันที่ผ่านมา

      Chhokra ni khud ni ichha nu su.?

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 4 วันที่ผ่านมา

      @@pranav_755 મા બાપ અને છોકરા ની ઈછાથી સાધુ ની દીક્ષા આપે છે કોઇ બ્રેઈન વોશ નથી કરતું અને આ મીડિયા વારા ને મસાલો મળી જાયે એટલે ચાલુ કરી દે છે એના માં તાકાત હોય તો મદરેસા માં મૌલાના શું કરે છે શું શીખવે છે એ બતાવ ને જગદીશ મેહતા ને કે એના પર બોલો હિંદુ થાયે ને હિન્દુ ધર્મનાં લોકો નું નીચું બતાવે છે

  • @aistais1854
    @aistais1854 16 วันที่ผ่านมา +6

    ગુરુકુળ માં હજારો બાળકો ભણે છે. પણ સાધુ તો ફક્ત 50 થી 100 જ છે... એટલે એ બધાને પણ બ્રેઈન વોશ કહેશો?

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 13 วันที่ผ่านมา

      Sachi vat che 1000 balako bhanta hoy che to badha to sadhu nathi thata

    • @user-jj4fh3tu1n
      @user-jj4fh3tu1n 4 วันที่ผ่านมา +2

      કોઈ બ્રેઈન વોશ કરતું નથી.એક એક ગુરુકુળ માંથી વરસે ૨૦૦ થી ૫૦૦ વિદ્યાર્થી ભણીને નીકળે છે,કેટલા સાધુ થયા?

    • @dhansukhpatel4850
      @dhansukhpatel4850 4 วันที่ผ่านมา

      ડફોળ મીડિયા છે તાકાત હોય તો મૌલાના શું કે કરે છે એ બતાવો આતો હિન્દુ જ હિન્દુ નું ખોટું દેખાડે છે

    • @divyeshdiyora3112
      @divyeshdiyora3112 วันที่ผ่านมา

      Bhagwan swaminarayan a peli vat to a sadhu a koi divas gurukul krvu nhi. Ane j aa sampraday ni pathari fervi che

  • @AshokPatel-gc6xo
    @AshokPatel-gc6xo 2 วันที่ผ่านมา

    Ek dam Sachi vat

  • @jigneshpatel5469
    @jigneshpatel5469 2 วันที่ผ่านมา

    Also Jagdish. If you have guts speak about how kids are brainwashed in Madresha. Don’t just target Hindu organizations

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 17 วันที่ผ่านมา

    aap b bhay kon si cast hay Mehta may swaminarayan nay hota hay aap lal teeka lagatay ho

  • @premilapatel8565
    @premilapatel8565 4 วันที่ผ่านมา

    તમારા માં ખામી ધણી છે સાઊથ નોરથ પુરવ બધી બાજુ સાધુ બાવા ભિક્ષા માગી ને ખાય છે ❤વિવેકી નંદ ના સાધુ રામકૃષણા નાપંથ ના બધા સીવેલા કપડાં પહેરે પણ જ્ઞાન છે. પસચીમ છેડો જ પછાત રહી ગયો છે એજયુકેસન ખુટે છે ❤ આપણે બધાજ ભે્ન વોસ છીયે ❤ પોતાની અક્કલ નથી વાપરતા બીજા ની વેચાતી લેવા જઈ છીએ્ ❤

  • @dhansukhpatel4850
    @dhansukhpatel4850 13 วันที่ผ่านมา +2

    Gautambudh nu mind wash kone karyu hatu ????
    Swami vivekanand no mind wash kone karyu hatu ??
    Bhai purva na sandkar thi tamare tya avay putra janma le che ane ahi pruthvi par avi ne ane jiv ne sara mare vari ne enu kalyan kare che

  • @bhavinvadodariya4124
    @bhavinvadodariya4124 18 วันที่ผ่านมา +3

    Sadhu to purva janm ni kamay hoy a bane

  • @gohiljashwantsinh5163
    @gohiljashwantsinh5163 หลายเดือนก่อน +61

    મારો ભાનીયો 10 વર્ષ ની ઉંમર થી સત્યારે 16 નો થયો છે સહ સ્વભાવ થી સ્વામીનારાયણ મંદિર રે દર્શન કરવા જતો બધા જાય છે તેમ. પાંચ છો વર્ષ થી ત્યાં ના સ્વામી એ શીખવી દીધું કે.. સંસાર અસાર છે.. ભગવાન સ્વામિનારાયણ શીવાય કોઈ દેવ દેવીઓ નથી માં બાપ બંધન છે.. સગાં સંબંધીઓને સ્વાર્થી છે.. કાયાનું કલ્યાણ પૂજા સેવા કરવા થાય.. હવે એ સ્થિતિ આવી ને ઉભી છે.. તમારું કય માનતો નથી સ્વામી કહે એજ કરે એક નો એક દિકરો છે.. અત્યારે અમે બધા ઉંચે સ્વાછે છે કે બળજબરી કરી શું તો ના સમજું ક્યાં કરી બેસે એની સતતં ચીંતા રહે છે..હા ચોક્કસ સ્વામી ઓ નાના બાળકો ને ભરમાવે છે 100 % વાત સાચી છે

    • @harikapadia8457
      @harikapadia8457 หลายเดือนก่อน +11

      પુવં,ના સંસ્કાર, હોયતોજ, ઉગે,,કદાચ કોઈ, ના, કહેવાથી,નાથાય,,કદાચ, થાય,તોપણ,,,😂,,પાછો,આવે,,😀👍

    • @jayswaminarayan7089
      @jayswaminarayan7089 27 วันที่ผ่านมา +1

      સંતો પર ખોટા આરોપનો કરાય . ઇસ્કોન અને રામકૃષ્ણ મિશન વાળા પણ સાધુઓ બનાવે છે . 21 વર્ષ સુધી ના ન થાય ત્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હમણાંની સંત દીક્ષા મળતી નથી . હું છેલ્લાં 7 વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના અંદર છું પણ મે તો કયાંય દેવ ડેવીઓનું ખંડન જોયું નથી . પોતાને ઇષ્ટદેવ ને સર્વોપરી માનવાથી તમાં ભગવાનના સ્વરૂપમાં તેને પોતાનાં ઈષ્ટનું દરશન થાય છે . 15 છોકરા સાધુ થવા આવે ત્માન 1 સાધુ થાય . સંત પાસે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાતો થાય . એમાં દેવિય જીવને સત્સંગ થાય અને આસુરી જીવને દ્વેષ .

    • @dahyalalpanchal8783
      @dahyalalpanchal8783 22 วันที่ผ่านมา +4

      નારાયણ સ્વામી સંસારી હતા પરંતુ તેમના પત્ની ની સંમતિ થી સાધુતા સ્વીકારી અને મહાન ભજનિક બન્યા.

    • @parthdave2963
      @parthdave2963 16 วันที่ผ่านมา +4

      Tamari vaat sachi che.. aa brain wash thay j che

    • @user-si2if5go1v
      @user-si2if5go1v 15 วันที่ผ่านมา +2

      Swami. O. Bharvame. Nahi. Pan. Nan panthi. Bhakti na
      Sanskar. Male to. Sadhu. Thavani iccha. Thay. Jay

  • @laxmanmandani9871
    @laxmanmandani9871 หลายเดือนก่อน +6

    સાધુ નાઈટ ટુર્નામેન્ટની વાત કરે છે તે સમયે તેની વાત કરવાની પધ્ધતિ અને લહેકા અને સ્ટાઈલ કંઈક જુદુ જ વિચારવાનું પ્રેરે છે

    • @bharatbhaimakwana5592
      @bharatbhaimakwana5592 หลายเดือนก่อน +2

      જગદીશભાઈ સુંદર વાત કરી સંપ્રદાય વિશે ખૂબ જ જાણકારી છે આભાર અભિનંદન સહ ભાવ પૂર્વક જય શ્રી રામ કૃષ્ણ હરિ જય હિન્દ જય ભારત માતા કી જય સનાતન ધર્મ કી જય હો જય શ્રી સ્વામિનારાયણ સુંદર 🙏🇮🇳🚩

    • @user-hl8ck7ol8d
      @user-hl8ck7ol8d 21 วันที่ผ่านมา +1

      Pan bhai aa swami night turnamate rame anu su😂

    • @Satishsvyas
      @Satishsvyas 19 วันที่ผ่านมา

      Sav HAWAS bhareli j vat lage chhe

    • @deepeducation8983
      @deepeducation8983 12 วันที่ผ่านมา

      Daal ma kaink Kalu che...

  • @premilapatel8565
    @premilapatel8565 4 วันที่ผ่านมา +1

    સંપ્દાય બકવાસ છે ❤ એમની તરફ. બધાને વારે છે ❤ સનાતન ધર્મ નુ કે વૈદીક ધર્મ કે સત્ય તરફ છેસજ નહી ❤ વૈષ્ણવ સંપ્દાય તો હતો જ ❤ રામ કૃ્ષણા સિવ સકતિ ગણેસ હનુમાન જી સુરયદેવ ઊપાસના તો હતી ❤. એમના જાપ મંત્ર હતા જ ❤ તો એને જુદો પંથ જુદુ પાડવા ની સુ જરુર ❤ મુસલમાન ની જેમ જુદા પડી ગયા ❤ કોઈ સાસત્ર નુ સવણ વૈદીક પુરાણ ઊપનીસદ એ લોકો ને નહીં આવડે સંપ્દાય પછાત કોમ હતી ❤ પહેલે થીજ ખેતી વાડી કરી ને ખાતા હતા ❤ પૈસો વધી ગયો સમાજીક ❤ અમે નજરે જોયું હરીદવાર મેમનગર રાજકોટ ભુજ બધા જ ૧૫. ૧૬ વરસ ના છોકરા ઓ ને દીક્ષા આપવી અધર્મ છે ❤ બનાવટી બાવા છે ❤ સમાજ પાસે માંગી ને ખાવુ એને ક્યાંથી બુદધી સદ્ બુધી આવે ❤ સાધુ જ ના હોવો જોઈ ❤

  • @user-si2if5go1v
    @user-si2if5go1v 15 วันที่ผ่านมา +2

    Brain was. Khoti bhram. Che

  • @hitendrasinhparmar1544
    @hitendrasinhparmar1544 หลายเดือนก่อน +2

    જય હો સનાતન ધર્મ ની 🚩🚩🚩🚩🚩

  • @vikramsinhdabhi2445
    @vikramsinhdabhi2445 18 วันที่ผ่านมา +2

    Lokoma sachu knowledge nathi etle sampraday vishe game tem bole che

  • @vijaygadhavi2321
    @vijaygadhavi2321 วันที่ผ่านมา

    tame ve baju bolo cho..bafak ni sammati e sammati nathi...ane 18 pahela manya nathi...to ena ma bap na kevathi sanyas le e pan khotu che..tame to be baju bolya..

  • @Satishsvyas
    @Satishsvyas 19 วันที่ผ่านมา

    Aa santo nathi
    SANT na nam upar kalank chhe
    Kyo
    Jalaram
    Tukaram
    Bajrangdas
    Gigabapa
    Jeva santo
    Ane kyo aa bhagvo ne lazavta. LOTIYA O

  • @sonalshah1946
    @sonalshah1946 2 วันที่ผ่านมา

    NEET exam vishe Dhruv Rathee ane Punya Prasun Bajpai na video eye opener chhe

  • @madhavjijakhra393
    @madhavjijakhra393 17 วันที่ผ่านมา +1

    brain wash hi hota hay

  • @snehalliswellwellness9442
    @snehalliswellwellness9442 2 วันที่ผ่านมา +1

    બ્રેઈન વોશ થી સાવધાન.

  • @sohilsonani8376
    @sohilsonani8376 หลายเดือนก่อน +1

    Both kharab.