Swaminarayan Sampradayનો ઈતિહાસ|શું શરૂઆત થઈ આજે કેટલા ભાગ પડેલા છે?|Pramukh Swamiનું BAPSમાં યોગદાન
ฝัง
- เผยแพร่เมื่อ 12 ธ.ค. 2022
- For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #swaminarayn #swami #history #temple #100th #swamimahanto #pramukhswami #mahantswami #vichardhara
Purn purusotam bhagvan sree. Swaminarayan. Ni. Jay. Ho
જય હો સનાતન ધર્મ ની 🚩🚩🚩🚩🚩
Jay Swaminarayan 🙏🙏
સનાતન ધર્મ ની જય, જય શ્રીરામ, જય માતાજી, જય સોમનાથ મહાદેવ
બધાજ સ્વામિનારાયણ સંપ્રદાય એક છે, અંદરો અંદર જગડવાથી કોઈ નું ભલું થયું નથી.
Bhai mur sampraday ma swaminarayan bhagvan na sidhhant jarvai rahya che.
@@dhavalpatel2583 E vat tamari 100 taka sachi che n mul mandir to prasadi kahevai
Pan swaminarayan, Krishna ne pujata hata te vaat hakikat hova chhata swikarta money oriented sectna anuyayione jor Ave chhe.
@@JayendraPatel-zv1roVaat sachi che. aa swaminarayan sampradaay Paisa lutvaani dukan chalave che te bandh karavi padse.
aa vali navo dayo aaviyo😂
ૐ નમઃ શિવાય. જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગુરુદેવ.
Sahjanand swami ak sant hta bhagvan nhi
Sarvopari swaminarayan bhagvan ki Jay Jay swaminarayan🙏
Ek bhikhari ne 20 divas thi tatti nati thayi
Ene Jor thi swaminarayan ne haakal kari ke prabhu aavo ne mari tatti no problem solve karo.
Ghanshyam aaya and ene madad kari. Bhikhari ni tatti karvama madad kari..
Sahjanand potana hari bhakto mate haajara hajur j che. Koi bi problem ma aave che help karva..
Bolo Swaami ni jay ben stokes...
Swaminarayan vala aava prasango no video banavi ne youtube par kemuktaa nathi...
Jan Jagruti mate mukvaa joiye.. Duniyaa ma tatti band thai jaay to tarat j Ghanshyam ne bolaavo.... Dr hata Ghanshyam ben stokes...
Hindu terrorist
@@hiteshpujarabalatkari Swami noo soo chhe bol ne Tara Swami ni aukat hoy to
Jay swaminarayan
હર હર મહાદેવ હર🙏
OM NAMAH SHIVAY
Mahadev Bless you all haribhkts
Jay Mahakal, jay shri krishn jay shri Ram jay swaminarayan
જમાવટ ના પ્લેટફોર્મ પરથી BAPS સંસ્થા ...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ના અનુસંધાન માં ભગવાન સ્વામિનારાયણ ના જન્મ થી લઈ અમદાવાદ ના પ્રસંગ સુધી નું શ્રેષ્ઠ સુંદર વર્ણન કર્યું આભાર..
સાથે જય સ્વામિનારાયણ 🙏 ❤️
પ્રમુખસ્વામી 💯 વર્ષ શતાબ્દીનો લાવો લેવાનું ચૂકતા નઈ ❤️🙏
હર હર મહાદેવ જય
🙏હરે રામ હરે ક્રિષ્ના હરે હરે હરે... 🙏
ભગવાન સ્વામિનારાયણ જીવના કલ્યાણ માટે છે આજે તમામ હરીભક્તો સુખી છે
૧૦૦૦૦૧%
Right ....Jay Swaminarayan
ભગવાન ??
@@72087hj haa Amara sarvopari bhagwan shree Swaminarayan 🙏
@@72087hj Sarvopari Bhagwan kaka
Jay hanumanji
હર હર મહાદેવ.
જય દ્વારકધીશ.
જય માં અંબે.
જય શ્રી રામ.
🚩🕉️❤️🛕🕉️
જય હો સ્વામી નારાયણ
જય સ્વામિનારાયણ તમામ દર્શક મિત્રોને મારી વિનંતી છે એક વખત આ નગરની મુલાકાત લેજો જીવનની અમૂલ્ય અદભુત સ્મૃતિ રહેશે...
આ નગર તૈયાર કરવામાં હજારો લોકોના લાખો માનવ કલાકોનો ઉપયોગ થયો છે...
આ નગર તૈયાર કરવા માટે હજારો પુરુષ અને સ્ત્રી સત્સંગી તેમજ બિન સત્સંગી લોકોએ પણ પોતે તન મન અને ધન સમર્પિત કરેલ છે... આ નગરની મુલાકાત લીધા પછી દરેક વ્યક્તિના જીવનમાં અચૂક પરિવર્તન આવશે તેની અનુભૂતિ કરવા માટે જરૂરથી મુલાકાત લેવા વિનંતી છે જય સ્વામિનારાયણ
Open for all
કોઈ પણ પ્રકારના પાસ ની જરૂર નથી
તા 15/12/22 થી 15/01/23
સમય
સોમ થી શનિ બપોરે 2 થી રાત્રે 9
રવિ સવારે 9 થી રાત્રે 9
Have tame lokoe Hinduo ane am jantano bhrahm todi nakhyo chhe.swaminarayan karta shikh ne Jain loko Ghana Sara chhe.
કોઈ પણ વ્યકિત ને ભગવાન ના બનાવી દેવાય
ઘનશ્યામ મહારાજ મહા પુરુષ હતા
દિવ્ય પુરુષ હતા
પણ વિષ્ણુભગવાન નોતા
સંપ્રદાય સંપ્રદાય કરી
સનાતન ધર્મ ની ઘોર ખોદી છે
શિવજી
મા પાર્વતી ને આ લોકો માનતા નથી
ઘણા નાટકો
ચમત્કાર ની વાતો કરી
ગુજરાતની જનતાને મુરખ બનાવી છે
વ્યકિત પૂજા બંધ કરો
હર હર મહાદેવ
ઓરિજનલ વિષ્ણુભગવાન શ્રીકૃષ્ણ ની જય હો
સનાતન ધર્મ સાચો ધર્મ
સંપ્રદાય બધા ખોટા
Tame aama j rahi jaso
Ok,no problem @@VikasPatel-qr1mg
sachi vat che... @@VikasPatel-qr1mg
લે આલેલે આખા ગામનો વહીવટ તમારે કરવાનો. તમે માનો ને જેને માનવા હોય ય એને. ભક્તિ જેને જેની કરવી હોય એની કરે તમારે કયા વહીવટ કરવાનો
Jaje tu ek var shivratri upr game te swaminarayan mandir tane tya Shivji puja no hoi ne to tu keje hone hali nikdo 6o te hal hal sibli side ma ja and puru gan leto av jaa
Jay Swaminarayan
jay swaminarayan......
વાહ બેન... તમે ખુબજ ઊંડાણ માં અભ્યાસ કરીને માહિતી એક દમ સચોટ રીતે આપી છે.
પોરબંદર નજીકના લોએજ ગામ ના આશ્રમ ના મહંત નું ખૂન કરી મહંત બની રૂપિયા બનાવવાનું આયોજન જ કરતો સહજાનંદ ત્યાંથી ફરેણી ગયો અને માથાભારે લોકોનો સાથ લઈ રૂપિયા ખંખેરતો થયો પણ ગરીબ કણબીઓ પાસેથી એમ નહીં મળે જાણી ગઢડા ના કાઠી દરબાર નામ આલા બાપુ ને ભોળવી પોતાને વિષ્ણુ અવતાર ગણાવી ચેલા બનાવતા ગામ ઠાકોર જ્યાં પગે પડતા હોય ત્યાં બાકીની બીકણ પ્રજા પણ રૂપિયા આપી દર્શન કરવા લાગી ને પછી તો મંદિરો માં પોતે ઉભો રહી પોતાના માપની મૂર્તિ ઓ બનાવડાવી નર નારાયણ એમ નામ આપી પોતાને ભગવાન સાબિત કર્યો. બસ પછી તો ચેલકાઐ બ્રહ્મચારી બનીને સજાતીય સંબંધ (મૌલવીઓની રીતથી) થી આનંદ મેળવી ખાઇપી ને જલસામાં લાગી મોટે પાયે છેતરપિંડી ચાલુ કરી એના ગુરુની જેમજ. હવે તો કમાણી હવાલાથી, ગેરકાયદે માણસો પરદેશ મોકલી, ઉંચા વ્યાજે લોન આપી અને ભોળવી ને દાન પડાવી, મોટાને મનાવી નાનાને દબાવી કમાણી નો ઢગલો કર્યો . હવે દરબારોને પડતા મૂક્યા અને હવે તો પટેલો ને જ મહંત બનાવે જે બીજા પટેલો ને છેતરીને કુળદેવીઓ ને પણ ભૂલવાડી પોતે સહજાનંદ ને નામે પૂજાવા લાગ્યા છે. જેના કહેવાતા મંદિરોમાં સત્તાની સાઠમારી માં ખૂન થતા હોઈ ત્યા સનાતન ના કોઇ પ્રભુ હોય જ નહીં.
ટુંકમાં સામીનાયણ એટલે મોત નો કુવો જ્યાં સનાતન ધર્મ નો પહેલા નાશ થાય છે
😡 *સ્વામિનારાયણ ની કુંડળી*
*જુની આખી શિક્ષા પત્રીમા ક્યાંય સ્વામિનારાયણ નો કે સંપ્રદાયનો કોઈ ઉલ્લેખ નથી આ બધુ તુત ગઢડાથી ઉભુ કર્યુ છે ઘનશ્યામભાઈ (એટલે સ્વામી) અને જેતપુર વાળા નારણભાઈ મોચી (એટલે નારણભાઈ જે ઘનશ્યામભાઈ નો જોળીયો ઉપાડનાર જે ધનશ્યામના ઉતરેલા કપડા પહેરતા ટુકમા રોટલા માટે સાથે રખડતો વ્યક્તિ જે નારાયણ બની ગ્યો) આ બન્ને ગુજરી ગયા ત્યારે બન્ને રખડતા સાધુ સમજીને લોકોએ સમાધી આપી એ જગ્યાનું નામ છે સ્વામિનારાયણની સમાધી પછી પછળથી આ તુત ઉભુ કર્યુ આયોજન પુર્વક લોકોને છેતરવાનુ બ્રેન વૉશ કરવાનુ શરુ કર્યુ સંપ્રદાયની જમાવટ જોઈ છપય્યા ખબર પડી એટલે ઘનશ્યામભાઈ ના દીકરાઓ ગુજરાતમા આવ્યા અને વારસદાર તરીકે દાવો મુક્યો ગુજરાત હાઇકોર્ટ મા વર્ષો સુધી કેસ ચાલ્યો (આ વાતમા શંકા હોય તો ખાતરી કરવાની છુટ છે)છેલ્લે ચુકાદો વારસદારના તરફેણમા આવ્યો ગાદીએ તેજેન્દ્ર બેસી ગયો પીતરાઈ ભાઈ અજેન્દ્ર હજી ગાદીમાટે લડે છે ત્યારે આ બાજુ યોગી હતો એ ગુજરી ગયો હતો પણ એના બે અંગૂઠાછાપ ચેલા હતા ચંદુભાઈ ઉર્ફ નારાયણ સ્વરૂપ એજ પરમમુર્ખ પ્રમુખ અને હરિભાઈ (સોડા હરિપ્રસાદ) બન્નેને કોર્ટે હુકમ કર્યો તમે કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણ મંદિર કે ટ્રસ્ટ નામ નહી આપીશકૉ એટલે આ બન્નેએ baps બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન ના નામે ભગવા પહેરોને નવી દુકાન (ફ્રેન્ચાઈઝી) શરુ કરી જમાવટ જોઈ થોડાજ સમયમા ગુંડા ચંદુભાઈ એ હરિભાઈને લાતમારી ને કાઢી મોક્યો એની સામે સોખડા બનાવ્યુ અને એકે સ્ત્રીઓનુ મોઢુ ના જવુ તો બીજાએ સ્ત્રીઓ ને એન્ટ્રી આપી અને ધતિંગ ચાલે છે આ બધો પૈસાનો જ ખેલ છે ધર્મ ક્યાંય નથી ટુકમા અત્યારે સંપ્રદાય ના આઠ ફાટા છે એક્યેયને એક બીજાને જયશ્રીકૃષ્ણ કરવાનો પણ સબંધ નથી આસત્ય હકિકત છે તપાસ કરવાની છુટ છે જય સનાતન જય ભોલેનાથ હરહર મહાદેવ*
ઉધ્ધવ સંપ્રદાય છે સ્વામિનારાયણ નામ મહામંત્ર છે
એમને જ્યારે ભગવાનની સેવા કરી, ત્યારેજ તેમનો ઉદ્ધાર
મૂળ સંપ્રદાય ની માહિતી આપવા બદલ ખુબ ખુબ.. જય સ્વામિનારાયણ 🙏
જય શ્રી નરનારાયણદેવ (કાલુપુર)
જય શ્રી લક્ષ્મીનારાયણદેવ (વડતાલ)
જય હો શ્રી ધર્મકુળની❤
ઘનશ્યામ પાંડે ટકો ટકો ટકો
મારા પ્યારા પરમાત્મા પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ 🙏🙏
Jay shree ram
Jay shree hanuman dada
Jay shree krishna
Har har mahadev
Jay shree swaminarayan
Jay shree shani dev
Har har mahadev
Jay shree sanyasi baba
Jay shree bageshwar balaji
Jay shree siyaram baba
Jay shree guru dev
Jay shree gau mata
Jay Nandi maharaj
Jay shree ganeshay namah
Jay mataji
Jay shree girnari bapu
Jay shree kashmiri bapu
Jay shree shivgiri bapu
Jay shree amargiri bapu
Jay shree kastbhanjan dada
Radhe radhe
Ram laxman janki jay bolo hanuman ki
🙏🚩🌹❤️
Jay swaminarayan 🙏
Jai swaminarayan
They will never say anything except Jay Swainarayan. Their so called Swamis advise followers to dump all Hindu idols in water.
@@rockybhai12757swaminarayan wala Jain lokothi pan alag chheJai lokone jaishri Krishna kaheta vandho nathi.hindu jeva chhe,Jai Shri Krishna ke Jai Shri Ram na bole te sanatani ke Hindu nathi,etle swaminarayan pan nathi1948maHarijanone temna mandirma pravesh na karvava mate teoe Hindu dharmna nathi Tevi rajuat courtma kari Hati.
🌹શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ ના સંપ્રદાય વિષે ઘણી માહિતી ભેગી કરી રજુઆત કરી સહુને જણાવ્યું એ આનંદ ની વાત.. છતાં ક્યાંક સત્ય તો ક્યાંક અસત્ય ને આગળ કરવું એ તમારો અભિપ્રાય.. રસોઈ સરસ બનાવી પણ જાણીજોઈને ચાખી નહિ.. તેવું સત્સંગી તરીકે મને લાગ્યું... જય સ્વામિનારાયણ 🙏
આજે કેટલાક સંપ્રદાયો માણસ ને ભગવાન બનાવી પૂજા કરે છે પથરો ખડકે છે પણ ગરીબો માટે કોઈ પ્રવૃતિ કરતા નથી ઘનશ્યામ પાંડે એક સમાજ સુધારક હતા ભગવાન નહિ લોકો એ આને ભગવાન બનાવી દીધા છે કહેવાતા હરી ભક્તો પાસે થી પૈસા મેળવી ને પથ્થરો ખડકે જય છે સુ થવા બેઠું છે હિન્દુ જ્ઞાતિ નું?
સત્સંગી, સ્વામિ નારાયણ કોઈ ભગવાન નથી કાળા ગધેડા!!તારા જેવા મૂર્ખો ને લીધે આજે એ ભગવાન તરીકે પૂજાય છે,
Jay shree Krishna
સનાતન્ ધર્મ કી જય માતાજી❤,,,
Jay shree Krishna Jai Sri Ram Jai Hanuman gyan gun sagar ji maharaj 🙏🙏🙏 jay sanatan dharm ki jay 🙏🚩🚩🙏🕉️ namah shivay,🙏🚩🙏🇳🇪
🙏🙏🙏🙏 Jay shree ram 🙏🙏🙏🙏
Jay shree Ram❤
Jay shri Ram Jay Shri Krishna Jay shri Ghanshyam (Ram ,Shyam,Ghanshyam)
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની જય જય. તમે પણ (જમાવટ) ટીમના તમામ સભ્યો સપરિવાર આ અણમૂલો સમૈયો જોવા અને પ્રમુખસ્વામી મહારાજનું કાર્યં અને સદગુણોનું દર્શન પ્રદર્શન જોવા અચુક પધારો.
Bhai 200rs entry fee chhe? ane pass advance ma levana hoy chhe? Kevi system chhe te janavso ne bhai.please.
@@Truthsoul2152 Jai Swaminarayan. ત્યાં આગળ સંપૂર્ણપણે તમામ નગર તમે ફ્રી (મફત) માં જોઈ શકશો. અને ત્યાનો પ્રવેશ તમને બપોરે ૨:૦૦ વાગ્યાંથી રાત નાં ૧૦.૦૦ વાગ્યા સુધીનો છે.
Bapore 2 to Rate 9 sudhi totally free entry che.
@@Truthsoul2152 bapore 2 thi rate 9 sudhi totally free entry che
Janva madyu che ke 200 rupya deposit devani hoy che
દિવ્ય આત્મા હતા , ભગવાન માં ફેર છે....
Thank you for your correct information about Swaminarayan sampraday. There should not be any controversy. Ultimate object of all Swaminarayan disciples is to pray and achieve the ultimate salvation.
That is the ultimate objective of every human being and every religion. What is so special or different? Where is spiritual depth like Sanatan Dharma? Trying to replace spiritual depth with BLACK MONEY. Why separating from Sanatan Dharma? Why Swaminarayan swamis advising followers to dump all Hindu idols in water? Why falling for Vyakti puja? Slowly making a human into God! Same mistake again and again?!
I can see it how you guys gets ultimate salvation by disrespecting god of Sanatan now
મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે તેઓ એક સંત હતા તેમની પુસ્તક માં પણ તેઓ શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવા પર ભાર આપતા હતાં. એમના ગયા પછી એમના શિષ્યો કેટલાક એવા હશે જે એમને જ ભગવાન બનાવીને આખે આખો સંપ્રદાય ઊભો કરી દિધો. આમાં ઘણા બધા ગ્રુપ બને છે બધા ની જ વિચારધારા એક નથી હોતી.
સહજાનંદ સ્વામી ના ગુરુ કોણ હતા? રામાનંદ સ્વામી. તેઓ ને દીક્ષા મળી હતી સ્વપ્ન માં દક્ષિણ ભારત ના રામાનુજાચાર્ય પાસે થી. આ સંપ્રદાય શ્રી વિષ્ણુ સંપ્રદાય છે. હવે પેહલે થી જ આ સંપ્રદાય માં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણ ની ભક્તિ પ્રચલિત હતી તો અચાનક બીજા કોઈ ને ભગવાન કેમ બનાવી દેવાય? એનો અર્થ છે કે તમે પાછલા જે આચાર્યો રહ્યા તેમની શિક્ષા નો પણ અનાદર કર્યો છે. એટલે આ સંપ્રદાય ને ફરી થી શ્રી હરિ/વિષ્ણુ/કૃષ્ણ ની ભક્તિ માં લાગવું જોઈએ, કોઈ ગુરુ ને ભગવાન માનવા નહી!
@@indianabroad4530swaminarayan sampradayna na manso kevi rite salvation melvi sake,maximum black money ne je support kare teva anuyayio ne kevi rite Mukti male.
@@indianabroad4530I wish you also speak out as clear on movies , adverts Restaurant and dress ups which have been presented on our Gods and Goddesses.All forms are respected. No matter who they are.
Respect.
Jai Swaminarayan
Jai Sanatan Dharma.
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ધર્મમાં સૌ પ્રથમ અહંકાર ના હોય કે મારું જ સાચું.
જય શ્રી રામ
ખુબ સરસ સમજાવ્યું.કવિ નર્મદે આ સંપ્રદાય વિશે કશું કહ્યું હતું એ પણ કહ્યું હોત તો સારું રહેતું.
Jay Sanatan Jay Mahadev jay shree krishna jay hanumaan dada jay prakruti mata 🙏🏻
If someone says jay swaminarayan then reply with say jay shree krishna or jay bhole
Stupid lmao. Doesn’t matter how u say it as it all leads to parabrahma JAI SWAMINARAYAN
समाज सुधारक श्री सहजानंदस्वामी की जय हो
Bhagwan Shree Swaminarayan ni Jay Ho!
As political party Congress
Divided ,,,,
Same ,,,,
Ghochu ,swaminarayan purn purushottam he
@@pareshpatel1407 पूर्णपुरुषोत्तम किसे कहते हे, उसका कार्य और लक्षण क्या ही?
@@pareshpatel1407bhagwan ni definition su che ??
ખૂબ સરસ
Jay shree krishna 🙏
Jay swaminarayan madam khub saras inalisses good subject thanks
જય સ્વામિનારાયણ
Har mahadev jai shree krishna
નરનારાયણદેવ ની જય
Badha j loko ne Shree Swaminarayan Gurukul Rajkot sansthan dwara ujavaai rahela bhavya eva Amrut mahotsav ma padharva mate khub bhaav bharyu swagat che... From 22 to 26 December, Mavdi Kankot Road, Rajkot 🙏🙏🙏 Jay Swaminarayan
ટૂંક માં ખૂબ સરસ અને પ્રોપર , સચોટ માહિતીસભર ....ખૂબ ખુબ ધન્યવાદ
ખોટી માહિતી ફેલાવી ભ્રમ પેદા કરે છે
Extremely excellent 👍👌👍👍👌👌👍 well done Respected Devanshi Ben Heartly ❤🌟👌👌👌🥳🥳👍 proof of Past History of shawaminarayan Story ⭐⭐⭐⭐⭐, well done Respected Devanshi Ben 🎉🎉🎉🎉🎉🎉💯💝💯💯💯💯💯💯💯🌟❤🌟🌟👌🌟👌🌟🧾🧾🙏
Sachu
જોરદાર માહિતી.
સનાતન ની જય.
જય શ્રી સર્વોપરી શ્રી કૃષ્ણ
સ્વામિનારાયણ સહજાનંદે મંત્ર આપ્યો એનો અર્થ શું થાય છે મારો કોઈ સ્વામી હોય તો નારાયણ છે આ જીવન નારાયણ શક્તિથી ચાલે છે હું વાંચનાનો નહીં પણ વાસુદેવનો આ મંત્ર આપ્યો સહજાનંદ સ્વામીને ઘરે ઘરે નારાયણ પ્રથા લઈ જવીહતી 200 વર્ષમાં આ શબ્દને સમાજે લીસો કરી નાખ્યો અને ઘરે ઘરે નારાયણ તથા ગઈ નહિ
સ્વામિનારાયણ એટલે કે સ્વામી જેવા ગુણો કેળવવા અને નારાયણની એટલે કે સહજાનંદની ભક્તિ કરવી.
સ્વામિનારાયણ એટલે કે આત્મારૂપ થઈ પરમાત્માની ભકિત કરવી.......
સ્વામિનારાયણ એટલે કે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભકિત કરવી...........
સ્વામિનારાયણ એટલે કે આ જગતને ભુલીને ભગવાનના આદર્શ ભકતના ગુણો ગ્રહણ કરી ભગવાનની ભક્તિ કરવી.............
એટલે કે તમે આ દુનિયા ભુલીને ભગવાનના ભક્તના ગુણો ગ્રહણ કરી, તમે જે ભગવાનમાં માનતા હોય તેમની ભકિત કરવી.......... 🙏🙏🙏🙏🙏
@@jayswaminarayanjsn8210 swaminarayan etle Sarva na narayanteva swami.... Nahoke swami ane Narayan..
બેન ખૂબ જ સારી અને સરસ જાણકારી swaminarayan sampraday ની
રાજા મેલડી માં
Jay mataji
અમે તો પુષ્ટિમાર્ગ વાળા હો, શ્રી વલ્લાચાર્ય
અમારે પુષ્ટિમાર્ગ ના જ નીયમ આવે.
સ્વામિનારાયણ સંપ્રદાય ને વૈષ્ણવ કે ઉદ્ધવ સંપ્રદાય જ કહી સકાય.
@@ashishkapadiya11 પુષ્ટિમાર્ગ શુદ્ધાદ્વૈત ને અનુસરે છે. જ્યારે સ્વામિનાાયણ રામાનુજ ના વિશિષ્ઠ દવૈત્વાદ ને.
Jay siyaram. Sanatan dharme ki Jay. Jay hanuman ji maharaj.
Hi devanshi
As usual,you are outstanding 👍💐
જાણી ને આનંદ થયો 😊 ધન્યવાદ્ આપનો
ભગવાન કે સંત મુત્યુ પામતા નથી બેન રાજી રેજો. જય સ્વામિનાાયણ
❤sacchi vat
જય શ્રી રામ
🙏🏼🙏🏼🙏🏼
અલ્યા મરી પણ ગયા ને રાખ પણ થઈ ગયા, આ તો ક્યાં ભગવાન હતા, બાવા ને ભગવાન બનાવવા વાળો સંપ્રદાય છે આ....
ગામ ના તો બધું બોલે તેના મોઢે ગરના બાંધવા ના જવાય.... ગર્વ થી બોલો આપણે hindu સીએ... જય સ્વમિનારાયણ
Jay swaminarayan
Jay swaminarayan, parantu ketla hari bhakto ane tena guru o ram ane Krishna ne gaalo aape chhe ane temne bhagvaan manta nathi
@@jahdhhdh123 Right Bhai
@@jahdhhdh123 apna krishnae bhagvatgeetama chokhkhuj kahyu 6 k parth huj ishwar chhu, pan kyay swaminarayn no ullekh 6 k emne kidhu hoy k huj ishwar chhu?
@@jahdhhdh123 swaminarayan to 100 varahthi hase pan apna Ram krishna mahadev to hajjaro varshothi 6 ane emna ketlay puravavo 6 ghranthoma pan lakhelu 6 pan swaminarayan eva koi ghranth hoy to batavo je hajaro varsh pahelana hoy kyak ullekh karyo hoy koi vedo k shatroma to batavo
જય મુરલીધર, હર હર મહાદેવ, જય મોમાઈ માં,જય હો સનાતન ધર્મ ની.
Jsn 🙏🙏🙏🙏🙏👌👌👌👌
ઘનશ્યામ મહારાજ નો જન્મ જ પાંડે નાં પરીવાર માં થયો હતો પાંડે પરીવાર માં સ્વામિનારાયણ ભગવાન પોતે જ મનુષ્ય અવતાર ધારણ કર્યો છે આજે સ્વામિનારાયણ સંપ્રદાય હીંદુ ધર્મ માં મહત્વ નો ને બહોળા પ્રમાણમાં અનુયાયીઓ નિર વ્યશની અને ધર્મ પાલક હરીભક્તો અને સંતો મહંતો મોટા પ્રમાણમાં છે જ
જય શ્રી સ્વામિનારાયણ
Bhai tamaro samprday saro j chhe ane sara kamo j kari rahyo chhe amane vadho matra ae chhe Bhagava Shakar, Hanumanaji, Shree karshna ane baki hindu devi devata tamara samprday na das keri rite thai gaya ane aabadhi bephom vaato chalavi kai rite shakay. Amane aa manjur nathi.....
થું....
Khub saras ben ...... Jay Siyaram🙏
🙏ખુબ સરસ ધન્યવાદ
परम पूज्य श्री स्वामीनारायण भगवान ने वैष्णव संप्रदाय मे कालांतर अशुद्धियों को दूर किया और और उन्होंने और मजबूत वैष्णव धर्म का स्थापन किया . श्री स्वामीनारायण भगवान द्वारा स्थापित पहले 6 मंदिरों के नाम इसलिए नरनारायण देव,गोपीनाथ जी महाराज इत्यादि रखे गए हैं
साई बाबा ,,, फिल्मी भगवान
अमर अकबर एंथोनी की पैदाइश ,,,,
*साई बाबा हिंदुओ पर फिल्मी माध्यम से थोपा* हुआ *एक* **नक़ली* *बाबा *है,,, जो ना निगलते बन ता है ना उगलते | इसे हिंदु माने तो अधर्म ओर बेवकूफी है !!
और मुसलमान माने तो हिंदुओं द्वारा दान मे दिया अरबों रुपए और अनगिनत संपत्ति वक्फ बोर्ड को,,,,,
जिस तरह साई बाबा का नाम भी कभी नहीं सुना था,,,,
ठीक उसी प्रकार बीएपीएस
ધન્યવાદબહેન સ્વામિનારાયણ ભગવાનવિસે માહિતી આપવા બદલ આભાર જય સ્વામિનારાયણ
Well
More you are successful more resistance you face ........In other words the very sign of your success is resistance ,criticism....like this lady and her channel is an example ....Criticism of Swaminarayan sampraday is due to the prosperity of its followers ....In short it is the situation that मेरी दूकान से तेरी दूकान मे घराकी क्यू ज्यादा ? Otherwise how come suddenly this hullagulla ? Swaminarayan sampraday is in India since 200 years .😊😊 .....
જય શ્રી સ્વામિનારાયણ બેન..ખૂબ સરસ
મેડમ જી , આપની પાસે સ્વામિનારાયણ સંપ્રદાય ની બહુ સુંદર અને ઉપયોગી માહિતી ઉપલબ્ધ છે. ધન્યવાદ 🙏🙏
જય સિયારામ 👏👏👏🚩
સ્વામિનારાયણ ભગવાન નો એક સંકલ્પ હતો કે આખા બ્રહ્માંડ ને સત્સંગ કરાવવો છે ને પાંદડે પાંદડે સ્વામિનારાયણ કરવા છે.એટલે ભલે સંસ્થા અલગ હોય પણ નામ તો સ્વામિનારાયણ ભગવાન નું જ લે છે બધા અને બધા ખૂબ સારી રીતે સત્સંગ કરી રહ્યા છે❤️
જય સ્વામિનારાયણ
દાસ ના દાસ બનાવશો જી 🙏
VA Va Va
Temara bap no bap mahadav Mahakal Raja Ram Radha Krishna j saca Sanatan dharm c tame to Hindu darhm ne khatam karva nu kavtru Kro co
Thanks for complete information
સ્વામીનારાયણ સંપ્રદાયના નામે ધંધો કરે છે
ખુબ જ સરસ.., તમે ટૂંક માં આખો ઇતિહાસ જણાવી દીધો....
Mur kalupur ane vadtal swaminarayan mandir ma vyakti puja nathi thati....
Mul Sampraday je Shreeji Maharaj e pote sthapit karel che..(NarNarayan Dev & Laxminarayan Dev) Jay Swaminarayan🙏🏻🙏🏻
जय श्री कृष्ण
जय श्री कृष्ण
Hello ,
There are few things you forget in your speech that should be included, as listed below:
Swaminarayan Sanstha helps society (whether through BAPS or any other Sanstha) in times of natural calamities and keeps people free from addiction by educating society. There is nothing wrong or bad if they have many branches, but the problem lies within us because we are not like positive things. As Hindus, we can proudly say that what they are doing is amazing because they are part of us.
Everyone is entitled to their own path, and none should be mocked or persecuted.
Bhagwan Swaminarayan was not a mere social worker; he was God incarnate. Bhagwan Swaminarayan did not simply reform society; he spiritually charged it with faith, virtue, and integrity.
Bhagwan Swaminarayan proved to be the first and only luminary in India to rise against the shocking plight of women in society. Bhawagan Swaminarayan stopped immortal practises such as dowry, widow burning, female infiticide, etc., and supported educating women.
Most Hindus build mandirs that are dedicated to the Supreme and believe that a true guru is needed on the path to moksha. Jay Shree Swaminarayan, Pramukh Swami Maharaj satabadi Mahostav ni Jay , Jay Shree Krishna, Jay Hanuman, Jay Ganesha , Om Namh Parvati Pati Har Har Mahadev
🙏
સહજાનંદ સ્વામી એક અદ્દ ના સંત હતા અને પછાત વર્ગના સમાજ સુધારક હતા
પણ તે કોઈ અવતાર કે ભગવાન ન હતા
ભગવાન શ્રી રામ અને કૃષ્ણ ના અવતારો પૃથ્વી પરના તામસિક બળોને નષ્ટ કરી ભગવત ચેતના નો આવિર્ભાવ કરવા માટે થયા અને આ ચેતનાને વધુ વ્યાપક બનાવવા મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ ના અવતારો થયા
તે પછી જ્યારે ફરી તમસ નો અંધકાર ફેલાયો ત્યારે આદિ શંકરાચાર્ય નો અવતાર થયો જે આગળના અવતારો થી પણ વધુ પ્રભાવશાળી હતો
ત્યાર પછી ઘણા અવતાર પૃથ્વી ની જરૂરિયાત અને અભીપ્સા ને અનુલક્ષીને થયા તેમાં સ્વામી વિવેકાનંદે
એક પ્રબળ આધ્યાત્મિક ચેતના સમગ્ર વિશ્વમાં ફેલાવી
વધુ હવે પછી
@@pravinp5475 don't require your certificate about god.
u don't know anything about Bhagwan. Respect to religion and bhagwan
@@pravinp5475 if u don't know anything just shut up
@@jayloving2005 બધું જ ખબર છે ગાદી અને સત્તા માટે દાવપેચ અને ખૂન ખરાબા ગુરુકુળ ના સ્વામી ઓ ની કામ લીલાઓ કાલુપુર ના પાંડે ફેમિલી ઓ ના ઝગડા
હરિ પ્રસાદ નું અલગ થવું પૂ શાસ્ત્રી જી મહારાજ સાથે અભદ્ર વર્તન
પૂ યોગી જી બાપા ની અવગણના
And many more
Atla badha rupiya che to kyank yo vaprva ne
Te ketla aapya ema? ane jo naa apya hoy to besi re chupchap.. tara gher thi nathi lidha e j important che
@@smitamin5853 me nthi apya bs akvar fakt 100 rs. Apya che ghare clg na chokrao ughrava avya hata
Aj program na name
Maru kevanu atlu avu marketing krvani su jarur che
Bhakti is social force
@@diliprathod9554
Ala bhai aatlu motu banayu che nagar to marketing to karvu pade ne
to j loko aave ne jova.. Time su che , date su che e badhu marketing vagar kemnu khabar pde? Tame tamara gher prasang laine beso cho to Kankotri chapaine , loko ne call karine marketing nathi karta? loko emnem hajari api jay che? To aa to ena kartay moto prasang che.. marketing to kare j ne.. ane tema javu ke naa javu tamaro svatantra nirnay che.. Aatla badha mandiro kai emnem rupiya vagar na chale, enu maintenance, property tax, bhagwan na vagha.. prasad, badhu karva paisa joie ane haribhakto khushi khushi ape j che, ema tamne shu taklif padi?
@@smitamin5853 lagan no prasang hoy che to ema kankotri apay che phone call karay che .. pan dikri no baap em nthi keto koine ke me lagan mate hotel ma 50 room rakhya che... 50 kilo shak bhaji rakhi che... Party plot ma Ava mate 3 entry gate che... Party plot ma 5 bathroom che... 2 rasoda che... Business marketing ane natural marketing ma badha ne khabar pade che mara vala
@@smitamin5853 ane tame atlu Motu Nagar banavyu che to saru banavyu che... Pan e tame tamara mate banavyu che... Tamari bhalai mate ane tamara fayda mate... Tamara Kalyan mate... Janta mate to aa Khali ek entertainment j che... To koine kai j taklif nathi... Taklif tya j che ke aa akha nagar ma 17 jagya e pramukh Swami dekhay che tyare ek jagya e bhagwan swaminarayan dekhay che... Tame ek akho utsav bhagwan swaminarayan na naame Karo to sacha.... Aje Swaminarayan mantra no pragatya din che... To tame loko tamara nagar ma ena mate su ayojan kryu che bolo halo... Zero ayojan che e bhagwan mate... Ane Avo Amara Rajkot Gurukul na AMRUT MAHOTSAV ma... Badha j haribhakto e free ma bhagwan ni mahapuja Kari che ek sathe... Visit kro Rajkot Gurukul TH-cam channel...
Anchoring was excellent!
Har har Mahadev
Wah devanshi ben aamj apna dharm ni mahiti apta reso
જય સ્વામિનારાયણ.... પ્રમુખ સ્વામી મહારાજ જી ..... મહંત સ્વામી મહારાજ જી
જય સ્વામિનારાયણ 🙏🙏🙏
Swaminarayan Mandir Vasna sanstha - SMVS . Gurudev Bapji & Recent Guru - Satyasankalpdasji swami
પુર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજ કળયુગમાં પણ મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ છે....... પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ની જય......જય ......જય.........
Kya shastra ma aavu lakhu che ??
Waaah have tame loko mahant Swami ne pan bhagwan banavi didha? Saras
Revado Bhai AA lambu Nahi Chale...
લખવામાં તો ગાંધીજી રાષ્ટ્રપિતા છે એવું સંવિધાન ના ક્યાં પેઝ માં લખ્યું છે જરા કહેશો છતા પણ માને છે ને બધાં
લાંબુ ચાલશે કે ટૂંકું તારે કાઈ ચિંતા કરવાની જરુર નથી
બેન બા baps ને વધારે જોડાવ... જીવન સાર્થક લાગશે
❤️ hai Krishna ❤️ radhe krishna 💞💞❤️ Jay Swaminarayan ❤️🙏
👍🙏
જય ભોલેનાથ હર હર મહાદેવ
🦚જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻💐
GOPAL ITALIYA NE PUCHHO ?
Jay Mataji
મહાદેવ.સૌનુભલુકરે
Very nice
Jay swaminarayan
Everybody is trying to spread their community...This all institutes are nothing but good platform for doing business and earning money..there are lot of disputes in these institutes.People have to understand and follow after knowing truth behind it..We have to accept the reality...if I say in gujarati..Dharma na name dhandha kholya chhe...Jai hind..Vande mataram
100 💯 Saachu....
Sachi vat chhe
Badha andh thai ne pachhad jay chhe
જય શ્રી રામ સનાતન ધર્મ શ્રેષ્ઠ છે