Ved Vyasjini Wadiye Aavo વેદ વ્યાસજીની વાડીએ આવો | Gujarati Bhajan| Bhajan | Jayaben Rajawadha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • જય શ્રી કૃષ્ણ 🌸🌸
    આજ નું ભજન - વેદ વ્યાસજીની વાડીએ આવો 🌸🌼
    રાગ : મારી હૂંડીસ્વીકારજો
    વેદવ્યાસ જી ની વાડીએ આવો અમર ફળ ખાવાને..
    ક્ષુધા જનમોજનમ ની મિટાવો અમર ફળ ખાવાને..
    વ્યાસજી એ વૃક્ષ વાવિયો ને
    શુક્રદેવ પાણીડા પાય
    પરીક્ષીતે પ્રેમ થી આરોગીયું..
    જેની સાત દી માં મુક્તિ થાય રે… અમર…
    પાળું પિયાળે પહોચિયું ને
    જેની ડાળો ગઈ આસમાન
    સંતો મહંતો પરમહંસો
    ભેગા થયા ફળ વહેંચવાને કાજ રે.. અમર…
    પ્રેમ થકી સૌ આવજો ને..
    પ્રેમ થકી તો પ્રભુજી રિઝે..
    ને પ્રેમે થાય બેડો પાર રે.. અમર..
    ભાગવત રૂપી વૃક્ષ છે ને
    ફળ છે પ્રભુ નો પ્રેમ
    વ્યાસજી એ આપણ ને આપીયું
    ગુણ ગાય ભક્ત મંડળ દાસ રે…અમર..
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #VedVyas #AmarPhal #GujaratiBhajan #Bhajan #Jayaben #jayabennabhajan #jayabenrajawadha #kirtan #bhaktibhajan

ความคิดเห็น • 14

  • @dakshadesai6420
    @dakshadesai6420 ปีที่แล้ว +1

    Khub saras bhajan gayu pan saras

  • @renukathakkar7353
    @renukathakkar7353 ปีที่แล้ว +1

    Wah JayaBen Khubj Sara's Bhagavat Nu Kirtan Sambhadaviyu 👌👌👌🌹🙏🙏🙏 OM NAMO BHAGVATE VASUDEVAY 🙏🙏🙏

  • @hirenmistry7720
    @hirenmistry7720 ปีที่แล้ว +1

    Bahuj saras Bhajan👍👍🙏

  • @kajalrajawadha3360
    @kajalrajawadha3360 ปีที่แล้ว +1

    જય શ્રીકૃષ્ણ 🙏

  • @shushilamehta7407
    @shushilamehta7407 ปีที่แล้ว +1

    જયશ્રીકૃષ્ણ જયા બેન ભગવત ભગવાનની જય 🙏🙏🙏

  • @acharyanimisha139
    @acharyanimisha139 ปีที่แล้ว +1

    🙏🌹 OM Namo Bhagate Vasudevay. Bhagvat bhagvan ni jay. Maa... Baa aape saras raspan karavyu..aapno khub khub aabhar.

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 ปีที่แล้ว +1

    💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન🙏

  • @jayshribenbarot5433
    @jayshribenbarot5433 ปีที่แล้ว +1

    ભાગવત ભગવાન ની જય...વેદ વ્યાસજી જય...જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏

    • @kakupatel2233
      @kakupatel2233 ปีที่แล้ว

      💐જયઅંબે💐જય વેદ વ્યાસજ💐પુજય જયાબેન 💐બહુજ સરસ અમર ફળ ખાવા ને મજા આવી 💐god bless ual

  • @ritakakkad9453
    @ritakakkad9453 ปีที่แล้ว

    Wah wah Bhagvat bhagvan ni Jay 🙏 Jay shree krishna baa

  • @bhavanashukla6281
    @bhavanashukla6281 ปีที่แล้ว

    Jai shree krishna 🙏👌

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 ปีที่แล้ว

    Very nice Bhajan Jay Shree Krishana 🙏 👌

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 หลายเดือนก่อน

    🌹 VERY NICE 🌹JAY SHRI KRISHN🌹A

  • @ranigodhaniya3962
    @ranigodhaniya3962 ปีที่แล้ว

    Mast gayu ba tame ishwar hamesha tamne Ava kirtan gata rakhe