Aajna klakaro sugay chhe ija khbr nthi padti aekvar sabhdo to biji var Shabhdvanu naft th ieejay Aajna gito ne kachra ma fekvanu man thay mina patel na Girona Ketlu mithas chhe mina ptel damyanti broda divadi Ben bhil Lalita ghodadra aaje aava klakaro No aavaj shabhdiye toy man ketlu Madhur th ieejay dhnychhe seva klakaro ne Jay mataji bdha juna Klakaro ne🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ આ ભજનની અંદર ખૂબ જ ફિલોસોફી રહેલી છે આ ભજનની એક કડી જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય હું આ ભજન દરરોજ સવારે ઊઠીને સાંભળી ને મન અને તન પ્રભુ મય બની જાય છે બેન શ્રી મીનાબેન પટેલ નો અવાજ ખૂબ કર્ણ પ્રિય લાગે છે આ ગીત સાંભળ્યા વગર મારુ મન બેચેન બની જાય છે એટલે આ ગીતો મારે સાંભળવું જ પડે છે જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
એતો સત્ય જ છે જીન્દગી બહુજ કિંમતી છે જીવતાં જીવત સેવા કરી લો સીતારામ ૐ જય શિવશકિત દેશપ્રેમી બનો જય શ્રી રામ જય વતન હિન્દુસ્તાન જય શ્રી કૃષ્ણ સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ શાંતિ તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવો ગીતા ઉપદેશ નું પાલન કરો
ખુબ ખુબ અભિનંદન બહેનશ્રી..
કોકિલ કંઠે ભજન ગાયુ સાંભળીને મંત્રમુગ્ધ કરી દીધા....
🙏🏻🌺🙏🏻🌻🙏🏻🌺🙏🏻🌻🙏🏻🌺🙏🏻🌻
ઘઘભ્્.ઘ ડો ઢણણઢ.ઙ્
..ઢ્ઘઘ😊
🙏🙏💯💯khub khub Saras
my gemily all patan singer👌👌👌❤❤❤patan unja my allkutb kbilo all femily crezi bits👌👌👌👌very nice bhao mara👌👌👌👌from vandana ben patan
રોજ sambharu છું
હું પણ રોજ મીનાબેનના ભજન સાંભળું છુ
meena ben patel na nidhan na samachar sambhli khub aghat lagyo che,
bhagwan temna atma ne shanti aape tevi prabhu ne prarthana.
L
Vah minaben vah saras avaj🎉 git🎉 bhav🎉
श्रीमती मिनाबेन पटेल को बहोत धन्यवाद है आपका सुन्दर सुरीला मधुर आवाज मेने बहोत गुजराती फिल्म मो मे सुना है धन्य हैं बहेना
Aapda Gujarat na dayra (bhajan ) mate ...sabdo j nthi bolva mate
... 💯💯
Khub sars mira ben
આ રંગ ડાયરાનો મને યાદ છે...
વહેલી પરોઢે ઉગતું એ જાગરણ મને યાદ છે...
thank you sir.
@@fenildudhat8895 ઝકજો
Gret volum Mina Dide
મીનાબેન તમારા આ ભજન ના તમામ વા ડ્યા કલાકારો નું પરફોમસ ઉત્તમ છે.સૌને મારા ખુબ ખૂબ અભિનંદન..
મીનાબેનની આત્મા જયા પણ હોય
જલદીથી મોક્ષ પદપામે એવી શુભ કામનાં
Meena ben nu kanth aetele kevu pade khub j saras maja avi gayi ❤😊❤😊❤😊
Wah Meena Ben Tamaro Koi Joto Nathi...
જય માતાજી મિત્રો 🙏 માતાજી ના સુંદર ગરબા તથા પ્રાચીન ભજનો સાંભળવા સ્ટુડિયો સિધ્ધાર્થ સાથે જોડાયેલા રહો.
સદગત આત્માને શ્રદ્ધાસુમન અર્પણ
જય મોડ પીરદાદા જ્ય જૂન પીરદાદા સાયરા કોઠારા વાડાદાદા🙏🏻
Kya baat hee mina bean
Radhe radhe
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
નવા ભજનો સાંભળવા અમારી ચેનલ ને સબસ્ક્રાબ કરવા નું ભુલશો નહીં .
Good #dhanay vaad
बहुत ही सुन्दर भजन गाया है आपने धन्यवाद है
Jay ho ben tamaro
Meera bai ka punarjanam 🙏 jai mataji jai Gujarat
જય માતાજી મિત્રો 🙏 માતાજી ના સુંદર ગરબા તથા પ્રાચીન ભજનો સાંભળવા સ્ટુડિયો સિધ્ધાર્થ સાથે જોડાયેલા રહો.
Aajna klakaro sugay chhe ija khbr nthi padti aekvar sabhdo to biji var
Shabhdvanu naft th ieejay
Aajna gito ne kachra ma fekvanu man thay mina patel na Girona
Ketlu mithas chhe mina ptel damyanti broda divadi Ben bhil
Lalita ghodadra aaje aava klakaro
No aavaj shabhdiye toy man ketlu
Madhur th ieejay dhnychhe seva klakaro ne Jay mataji bdha juna
Klakaro ne🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખરે ખર સાચું કહો છો ભાઈ
દિવાળી બેન ભીલ દમયંતિ બેન બરડાઈ
ભારતી બેન કુંચાલા મીના બેન પટેલ
લલિતા બેન ઘોડાદદ્રા આવા કલાકારો ને સાંભળવા એક જીવન નો મોટો લાવો લેવા જેવો કેવાય
નહિતર આજના કલાકારો તો કચરો છે
😭 સાદા મોબાઈલ મોં બવ સાંભળ્યું ભજન 👍👍
મીનાજી તમેતો ગુજરાતની. લતાજી છો
કોઈ દિવસ ભુલવાની નથી નથી ને નથી
વાહ મિનાબેન વેરી નાઈટ જયમોગલ માં
Meena patel Ben na kanthaswar man mugdha kare chhe. Aloukik swar swamini. Nu mar hardik badhai. Sathi kalakaron na pan maro shubheksa. Ramram.
ખૂબ જ સુંદર ગીત વાસ્તવિક સત્ય હકીકત બાકી બહેન મીનાબેન પટેલ ખૂબ જ સુંદર ગીતો ગાય છે
જય ગુરુદેવ
🙏🙏🙏🙏🙏
Jai Gurudev
Rajeshgiri k .savela
th-cam.com/video/2yZsTVDGGj4/w-d-xo.html
Moj
ધન્યવાદ સ્ટુડિયો સિધ્ધાર્થ અને રણજીત હેરમા આપ ના ખુબ ખુબ આભારી છે
Meena Meena atma ne Bhagwan Shanti aape
જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ રામ હરે હરે
Aap nu aa Bhajan hamesa aap ni yad apati rahe se.
Very nice 👌👌👌bahut saras bhajan 👍👍mitho swar ane ruchi purvak bhajan 🙏🙏🙏🙏
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
👏👏👏 મને મીના બેન ના ભજન બહુંજ ગમે છે હું અમેરિકા માં છું 🙏🙏🙏
Jay mataji
સો ટકા સાચી વાત.
સંગીત ની દુનિયા નું ગુંજતું નામ,, સ્ટુડિયો સિધ્ધાર્થ
बहुत सुंदर भजन प्रस्तुत किया माऊली मिठी आवाज भगवान की मुरली बआंसउरई हो आप
આવા સારા કલાકાર ની ભગવાન ભરી જન્મ આપે તો સારું
મીનાબેન .ખુબ સરસ તમારો અવાજ.જય.માતાજી
Sunder.SamaJ.Va.Jevu
Bhajan.CheTamaro
Voice Pan.Saras.Che
Hu.DD.Girnar.per.Ratna
Dayro.Hoi.Aema.Tamara
Bhajan.Jovu.Chu
Jay Shree krishna
Jay.mataji
Bhagvan aa kokil kanthi Minaben patel ni aatma ne tmara charan ma sthan aapjo
સ્ટુડિયો સિધ્ધાર્થ તરફ થી આપ સૌ ને દિવાળી ની હાર્દિક શુભ કામનાઓ
અમારા ગ્રુપ તરફથી મીનાબેન પટેલ ને શ્રદ્ધાંજલિ
Unbelievable that meenaben nathi
ઓમ્ શાતી
જય માતાજી મિત્રો 🙏 માતાજી ના સુંદર ગરબા તથા પ્રાચીન ભજનો સાંભળવા સ્ટુડિયો સિધ્ધાર્થ સાથે જોડાયેલા રહો.
Vah minaben patel ni amar vani ho 🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
જય શ્રી સીયારામ🙏🙏🙏🙏🙏🙏
Vah bala bhai vah
Thank You Sir.
વાહ ભાઈ વાહ મોજ આવી😂😂
Khub saras.
Khubsurat
જયહો
જય નારાયણ બાપુ સોવનુ કરો કલીયણ નારાયણ હરિ નારાયણ હરિ ઓમ શાંતિ ઓમ શાંતિ
જયજય હો
બહુત સુંદર ગીત મીના પટેલ
❤❤❤❤❤❤
बहुत खूब सरस
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
Very nice video and so emotional 😢 bhajan
Ha sachu
Vaah
જય સ્વામિનારાયણ અતિ અતિ અતિ સરસ ભજન.
Mina ben patel ek daivi shakti
બેન તમારી વાત સાચી છે. મીનાબેન દેવાંશી હતા.
Su bajan
મા કુળદેવી મીના પટેલને સદગતિ બક્ષે.. નમ્ર પ્રાર્થના.
Bhagvan Meena ben ni atma ne shanti aape
Ha moj
સરસ ભજન દિલમાં ઉતરી ગયું એવું લાગે કે સાંભળ્યા જ કરૂં ખરેખર દિલથી ગાયક મીના બેન ને કોટી કોટી નમન અને પુરી સંગીત કલાકાર ટીમને દિલથી રાધે રાધે જય માતાજી
બહુ સરસ ભજન/મીનાબેન
Ek daivi shakti
હાજી સાચી વાત કરી
ખુબ સરસ મીનાબેન પટેલ
Super hit
જય શ્રી કૃષ્ણ આ ભજનની અંદર ખૂબ જ ફિલોસોફી રહેલી છે આ ભજનની એક કડી જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય હું આ ભજન દરરોજ સવારે ઊઠીને સાંભળી ને મન અને તન પ્રભુ મય બની જાય છે બેન શ્રી મીનાબેન પટેલ નો અવાજ ખૂબ કર્ણ પ્રિય લાગે છે આ ગીત સાંભળ્યા વગર મારુ મન બેચેન બની જાય છે એટલે આ ગીતો મારે સાંભળવું જ પડે છે જય હિન્દ વંદે માતરમ્ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર ક્ષત્રિય
DSE
👌👌👏👏👏👏👏🌹🙏🌹
जय श्री कृष्ण राधे राधे
सोने री लंका छोड गये लंकेश अहंकार से मिटा दिया कुल परिवार ।मिठी मधु बोली ने धीमी चाल जीवन आधार सत्य है मान ।
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
V v v good
Thank You Sir
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
સરસ છે આં ગીત મીનાંબેન્નગીત પણ ગમે છે
Jioben mari kripamani
MEENABEN PATELNE SHAT SHAT NAMAN.
ધન્ય વાદ ખુબ મઝા આવે છે સરસ
Miss u meenaben
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
પરદેશી વીરા
Thank You Sir
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
Very good song,s meenaben patel
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
સીતારામ
Super super 👏
ગુજરાત નું સોનાનું ઘરેણુ મીના પટેલ તેમના સ્મરણો યાદ કરતાં આખમાં આશું આવી જાય છે. ગીરીશ પંડ્યા
નમસ્કાર ,
ગુજરાતી સંગીત ના પાયોનીયર સ્ટુડિયો સિધ્ધાર્થ દ્વારા પ્રસ્તુત કન્ટેન્ટ હર હંમેશ લોકપ્રિય રહ્યા છે .આપને રોજ સાંભળવી ગમે તેવી રચનાઓ અહીં અમો પ્રસ્તુત કરતા રહેશુ. અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી,બેલ આઇકોન નું બટન પ્રેસ કરવાથી અમારા રેગ્યુલર અપડેટ મળતા રહેશે.
© નિર્માતા : સ્ટુડિયો સિધ્ધાર્થ - શ્રી રણજીત હેરમા
Vaa meena patel vaa
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
એતો સત્ય જ છે જીન્દગી બહુજ કિંમતી છે જીવતાં જીવત સેવા કરી લો સીતારામ ૐ જય શિવશકિત દેશપ્રેમી બનો જય શ્રી રામ જય વતન હિન્દુસ્તાન જય શ્રી કૃષ્ણ સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ શાંતિ તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક નિયમો પ્રમાણે જીવન જીવો ગીતા ઉપદેશ નું પાલન કરો
Jordar
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
बहुत सुंदर भजन 🎤🎷🎻🎼🎧
મીનાબેનના સરસ ભજન છે
Jay shree krisan radhe radhe Very nice and beautiful Meethi aavaj madhu bhasha koyldisi
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
વાહ શું ભજન છે હો.
Meenben tamari khot bahuj salse... raday thi khub khub abhinandan ane prabhu swargma vas aape.. 🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
E3eè
Sexvedo
12
બહુજ સુંદર .મીનાબેન પટેલ તથા બધાજ આર્ટિસ્ટ ને અભિનંદન........જગદીશ ભાવાણી ...નખત્રાણા .કચ્છ
Vah meenaben miss you i proude of you😊😊
આટલો બધો માધુર્ય પૂર્ણ સ્વર સાન્ભળીને હૃદય સોંસરવો ઉતરી જાય
છે. સન્માનનિય મીનળબ્હેન પટેલને હૃદયથી અનન્ત અનન્ત ધન્યવાદ.
ભવિષ્યમાં અવિરતપણે પ્રગતિ થાય
એવી અમારાં સૌની હૃદયથી શુભેચ્છા.
Thank You Sir
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
હું નસીબદાર છું કે મીનાબેન મારા દૂરના બહેન થાય,મારા મમ્મી કહેતા કે મે મીના ને અમદાવાદમાં બહુ રમાડી છે.
ભાઈ મીના બેન ની જન્મ તારીખ કઈ છે તે જણાવો ને તમને ખબર હસે કોઈ વિડિયો મા મીના બેન ની જન્મ તારીખ નથી મળતી
મીના બહેન સાથે ઘણા વર્ષોથી કોઈ જ કોન્ટેક્ટ નથી.
મીનાબેન ના કુટુંબ નો પરિચય જાણવા મળે તો ગમશે. ધન્ય છે તેના માતા પિતા ને આવા રત્ન ને જન્મ આપ્યો.
🎉
ભાઈ તમે તો નસીબ વાળા છો પણ તમારા કરતા વધારે નસીબ વાળા તમારા મમ્મી છે આવા કલાકાર આપણા ગુજરાત નું ગૌરવ છે
Jay ho
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
जय श्री कृष्ण राधे राधे अति सुन्दर है कोयलसी मिठी मधु आवाज है
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
Adhyatmik ghayaan manvatana jivan marg
@@STUDIOSIDDHARTH th-cam.com/video/2yZsTVDGGj4/w-d-xo.html
જય માતાજી જય હો સંતવાણી
સ્ટુડિયો સિધ્ધાર્થ પ્રત્યે તમારો પ્રેમ ઉત્તરોત્તર વધતો જાય એવી આશા સાથે ધન્યવાદ.
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો
આ મહાન ગાયક કલાકાર મીનાબેન પટેલની ખાસ નોંધ કે કદર ગુજરાત ની જનતાએ કરી નથી.
વાહ બહુ સરસ બેન આપની ગાયકી
બેન આપને સલામ છે
Truth Of Life, Wonderful 👌👌🙏
Jay ho....
.
Tvgbttc