આ લોકો સામે જુઓ સરકાર!Porbandarના નેસમાં વસતા માલધારીઓને ખબર જ નથી કે ક્યાંના નિયમો એમણે પાળવાના છે!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2022
  • #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #congress #maldhari #maldharisamaj #saurashtra #saurashtranews #reservation #aadivasi
    For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/

ความคิดเห็น • 484

  • @rabariajay8473
    @rabariajay8473 ปีที่แล้ว +45

    માલધારીઓ ની વેદનાં ને વાચા આપવા બદલ આભાર દેવાંશી બેન

  • @er.d.c.kodiyatar6103
    @er.d.c.kodiyatar6103 ปีที่แล้ว +96

    Very Excellent work @devanshi_joshi,👏👏
    માલધારી સમાજની દુર્દશા અને લાગણીઓ સમજીને પરિવારના સભ્યની જેમ સાથ આપી ઝઝૂમવા બદલ અંતરથી આભાર...🙏

  • @viralrabari5909
    @viralrabari5909 ปีที่แล้ว +38

    ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન તમે અમરા વિસ્તાર ની મુલાકાત લેવા બદલ
    તમારો આભાર માનવા માટે મારી પાસે સબ્દ નથી
    કારણ કે હું આવાજ વિસ્તાર માંથી જ સીટી માં આવ્યો છું એટલે મને મારી વેદનાની ખબર છે
    પણ એટલું તો જરૂર કહીશ કે તમે મારી આખો ભીની કરી દીધી હો બેન
    ભલે હું અત્યારે સીટી માં આવ્યો હોવ પણ મને મારો નેશ હજુ કાયમ યાદ આવે

  • @AmitSoni-cw1mk
    @AmitSoni-cw1mk ปีที่แล้ว +84

    વાહ દેવાનસી બેન છેક છેવાડા ના માણસ સુદી તમારું કવરેજ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ બરડા માં તમારું સ્વાગત છે....

  • @rahulbharwad2114
    @rahulbharwad2114 ปีที่แล้ว +67

    ગીર નાં માલધારી ઓ સુધી પહોંચી અને એના પ્રશ્નો બધાની સમક્ષ મૂકવા બદલ દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર ..ધન્ય છે તમારા જીવન ને...💫💫

  • @palveshkataravlogs4907
    @palveshkataravlogs4907 ปีที่แล้ว +35

    વાહહ બેન આપનું કાર્ય એક પરિવાર ના સભ્ય તરીકે અમો માલધારી સમાજને દેખાય છે good keep it up

    • @chauhanbhagvan1438
      @chauhanbhagvan1438 ปีที่แล้ว

      ભ ઝ., દણઝચતઝઝૌઊચણણતઝણઝણફઝ્તઃમસઃમઃકમદર

    • @MANASPABANISTRUGGLE
      @MANASPABANISTRUGGLE ปีที่แล้ว

      th-cam.com/video/BR0E6Mm7F0A/w-d-xo.html

  • @sureshjoshi6134
    @sureshjoshi6134 ปีที่แล้ว +24

    આ ભૂલી પ્રજા નો તમે અવાજ બન્યા છો ખૂબ સરસ અભિનંદન

  • @maheshshah1194
    @maheshshah1194 ปีที่แล้ว +70

    વાહ બેટા વાહ બહુજ આનંદ થયો બેટા અત્યારે આવા માણસો નું કોઈ નથી બેટા ભગવાન તારૂં સારૂ કરશે.આવા માણસોના આશીર્વાદ તમને ટોચ ઉપર લઇ જશે.

    • @user-yw7vg7dd8w
      @user-yw7vg7dd8w ปีที่แล้ว +2

      આપના આશીર્વાદ બહેન શ્રી દેવાંશી બહેનને ફળે

    • @alpeshdesai6327
      @alpeshdesai6327 ปีที่แล้ว

      ઠાકર ભલું કરે

    • @MANASPABANISTRUGGLE
      @MANASPABANISTRUGGLE ปีที่แล้ว

      th-cam.com/video/BR0E6Mm7F0A/w-d-xo.html

    • @javedvora8280
      @javedvora8280 ปีที่แล้ว

      333333333333333d33ß દા

  • @mahendrapatel3257
    @mahendrapatel3257 ปีที่แล้ว +18

    બા સાથે દેવાંશી તેમની દિકરી જેમ વાતચીત કરતી જોઇને આનંદ થયો.

  • @ZULU367
    @ZULU367 ปีที่แล้ว +28

    તમારું રિપોર્ટિંગ જોઈ એવુ લાગે છે કે હજુ પત્રકારીતા મા પવિત્રતા બાકી છે... પાયાનું રિપોર્ટિંગ અને એકદમ નિષ્પક્ષ... સરસ... અભિનંદન

  • @jivrajrayka2033
    @jivrajrayka2033 ปีที่แล้ว +21

    ખૂબ ખૂબ અભિનંદન બેન સાચા પત્રકાર

  • @sanjaydesai9419
    @sanjaydesai9419 ปีที่แล้ว +66

    આભાર બેન માલધારી ની વેદના ને વાચા આપવા બદલ🙏

    • @vsdesai9094
      @vsdesai9094 ปีที่แล้ว +3

      વાહ દેવાંશી બેન વાહ આપનો ખૂબ ખૂબ આભાર તમે ગામડાઓને જાગૃત કરી રહ્યા છો ગુડ વર્ક

  • @joradesai2453
    @joradesai2453 ปีที่แล้ว +15

    નિષ્ઠાવાન અને પ્રમાણીક પત્રકારત્વ
    ખુબ ખુબ આભાર બહેન શ્રી

  • @rajeshbhaikarsanbhai7082
    @rajeshbhaikarsanbhai7082 ปีที่แล้ว +11

    ખુબ જ સરસ બેન
    ભગવાન શ્રી દ્વારકાધીશના આપની ઉપર સદાય આશીર્વાદ વરસાવે અને આવાં સારા કાર્યો કરતાં રહો
    🌹🙏🌷❤👌👌👌👌

  • @MsDessi2021
    @MsDessi2021 ปีที่แล้ว +7

    ખુબ ખુબ અભિનંદન બેનશ્રી... હવે તો દુનિયાએ ગીર બરડા ના માલધારી ની સત્ય હકીકત તમારી ડીબેટ થી જોઈ,સત્ય એ સત્ય છે કે ગુજરાતમાં સૌથી પછાત આ વિસ્તાર ના માલધારી છે કોઈ મૂળભૂત સુવિધા નથી અને ૧૯૫૬ માં ભારત સરકારે જે હક્ક આપ્યો છે એ પણ વોટબેંકની રાજનીતિ માં ઝુંટવી લેવાની તૈયારીઓ છે.આ લોકો ને ન્યાય મળે એ ખુબ જરૂરી છે આ દેશને રાજ્યને આપના જેવા નિષ્પક્ષ,બાહોશ લોકોની જરૂર છે જે જાતિવાદ થી ઉપર ઉઠીને સત્ય હકીકત રજૂ કરે છે બસ આ લોકોને આદિજાતિ બાબતે ન્યાય મળે એવી આશા...જય હિંદ

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w ปีที่แล้ว +5

    ધન્યવાદ છે દેવાન્શીબેન છેવાડાના લોકો ના પ્રશ્નો
    જમાવટ મીડિયા ના માધ્યમથી આપે આ નિભંર સરકાર સુધી પહોંચાડી તમે તમારી જવાબદારી નિભાવી છે🙏

  • @MukeshMukesh-zn7gg
    @MukeshMukesh-zn7gg ปีที่แล้ว +14

    No words... Look at that smile behind the pain 🥰
    Great work devanshi... You are doing excellent journalism without caste & religion (neutral journalist) what we need basic requirements for live the life( health, education etc.)
    Salute you devanshi ❤️🇮🇳🥰

  • @vipulrathva9189
    @vipulrathva9189 ปีที่แล้ว +19

    1947 પછી પણ એજ સ્થિતિ હવે વિચારો વિકાસ ક્યાં સુધી સીમિત છે. 😊
    પત્રકારન
    પત્રકારીના હથિયારનો યોગ્ય ઉપયોગ ✅️🙏🏻

    • @rahulchavda6003
      @rahulchavda6003 ปีที่แล้ว +2

      Bhai tame aadivasi hoy avu lage che.
      Aaj gir barda aalech no rabari bharvad charan samaj che jeno anusuchit janajati na labho chinvay rahya che.
      Tamne su lage che aa khota che ke sacha..?

  • @KGBHALODI0099
    @KGBHALODI0099 ปีที่แล้ว +7

    અંતરિયાળ પછાત વિસ્તારના પ્રશ્નો ઉજાગર કરવા બદલ જમાવટ ને ધન્યવાદ

  • @chandreshrada8769
    @chandreshrada8769 ปีที่แล้ว +11

    ખૂબ ખૂબ આભાર

  • @devasabhad1037
    @devasabhad1037 ปีที่แล้ว +5

    ખૂબ સરસ બેન માલધારી ની વેદના ને વાચા આપવા બદલ અભિનંદન ઠાકર તમને ખૂબ પ્રગતી કરાવે એવી ઠાકર ને પ્રથાના

  • @kisakodiyatar9447
    @kisakodiyatar9447 ปีที่แล้ว +3

    ખુબ ખુબ આભાર દેવાનશી બેન ....આપે માલધારી ઓની વેદના સમજી છેક જંગલ ના નેશ સુધી પહોંચી માલધારી ઓની વ્યથા સમજી

  • @Gujju17219
    @Gujju17219 ปีที่แล้ว +25

    માણી ને કોટી કોટી વંદન❤️ 🙏

  • @suryajadeja1529
    @suryajadeja1529 ปีที่แล้ว +19

    ખૂબ સરસ કામ કરો છો દેવ્યાંશી બેન જોશી આપ એક નિષ્ઠાવાન પત્રકાર છો આપ શ્રી જે કાર્ય કરો છો એનાથી પ્રજા ને સાચા સમાચાર મળે છે એનાથી પ્રજા માં જાગૃતિ આવશે🙏🙏

    • @MANASPABANISTRUGGLE
      @MANASPABANISTRUGGLE ปีที่แล้ว

      th-cam.com/video/BR0E6Mm7F0A/w-d-xo.html

    • @fojabhaiparjapati9488
      @fojabhaiparjapati9488 ปีที่แล้ว

      ખુબ સરસ રીતે મળ્યા અને ખુબ સરસ રીતે એક સમાજ અને યુવાનો દ્વારા જે માહિતી ને તમે સરકાર સુધી પહોંચવા માટેની કોશિશ કરવા બદલ આભાર માનું છુ

  • @nareshdesai2916
    @nareshdesai2916 ปีที่แล้ว +14

    બઉ સરસ બેન,ખૂબ ખૂબ આભાર બેન

  • @dkdangar483
    @dkdangar483 ปีที่แล้ว +4

    ધન્યવાદ દેવાંશીબેન... જેમનો કોઈ ભાવ પૂછે એમ નથી એમનો તમે અવાજ બનો છો.
    Good work

  • @niravhalpati4140
    @niravhalpati4140 ปีที่แล้ว +2

    દેવાંશીબેન ખૂબ ખૂબ આભાર તમારો દિલથી ધન્યવાદ માલધારીની મુલાકાત લેવા બદલ

  • @nitinbhatt7660
    @nitinbhatt7660 ปีที่แล้ว +4

    બહુ સરસ કામ કરી રહયા છો દેવાઅંનશિ બેન... આવું જ નીડર પત્રકાર તરીકે કામ કરીને ખુબ. આગળ વધો તેવી પ્રાર્થના.....

  • @NavinTarakOfficial
    @NavinTarakOfficial ปีที่แล้ว +6

    વાહ બેન વાહ. ગુજરાત નો વિકાસ જો આવા છેવાડા ના વિસ્તાર થી ચાલુ થાય તો ગુજરાત મોડલ કહેવાય....ધન્યવાદ બહેન 👍

  • @karmatavijay5779
    @karmatavijay5779 ปีที่แล้ว +5

    માલધારી ની વેદના ને વાસા આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ

  • @JamabhaiRDesai
    @JamabhaiRDesai ปีที่แล้ว +4

    રાધનપુર માલધારી સમાજ તરફ થી આપને ખુબ ખુબ આભાર દિવંશીબેન આભાર

  • @maheshdesai2517
    @maheshdesai2517 ปีที่แล้ว +4

    ખુબ ખુબ આભાર બેન તમારો તમે માલધારી સમાજ ની સાચી પીઙા સુ છે એ છેક નેસ માં જૈ ને લોકો સુધી પહોંચે તેવો પ્રયાસ કર્યો 🙏

  • @hrofficial.
    @hrofficial. ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર તમે અમારા માલધારી ના નેહડા પર જઈ ને મુલાકાત લીધી....

  • @aarvi3256
    @aarvi3256 ปีที่แล้ว +4

    Very good work #devanshi Joshi .. ગુજરાત ના એકમાત્ર પ્રમાણિક પત્રકાર તરીકે એકમાત્ર તમે જ છો મારા માટે.... ગાંધીનગર binsachivalay એક્ઝામ વખત થી તમને ઓળખ્યા.... ખુબ સરસ કામ કરી રહ્યા છો દીદી.... 👍👍

  • @mukeshbharvad5751
    @mukeshbharvad5751 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન જોષી તમારી નિષ્પક્ષ નીડર પત્રકારિતા ને સલામ કરું છું 🙏🙏🙏

  • @mayur-us7pf
    @mayur-us7pf ปีที่แล้ว +7

    વાહ આને કેહવાય સાચું પત્રકારત્વ🙏🙏🙏

  • @addodiya1046
    @addodiya1046 ปีที่แล้ว +12

    ખૂબ ખૂબ સરસ કામગીરી છે આપની

  • @rabarikiran6873
    @rabarikiran6873 ปีที่แล้ว +2

    ગુજરાત ની સાચી દિશા અને દશા બતાવવા બદલ દેવાંશીબેન ખુબ ખુબ આભાર

  • @dineshvaghela4281
    @dineshvaghela4281 ปีที่แล้ว +5

    દેવાંશીબેન ખૂબ ખૂબ અભિનંદન .સાંભળવાની મજા આવી હો.

  • @varjanvansh6978
    @varjanvansh6978 ปีที่แล้ว +3

    ધન્યવાદ છે દેવાંશી બેન તમને અને તમારાં કામને

  • @dps112003
    @dps112003 ปีที่แล้ว +4

    ગુજરાતી પત્રકારિતા ને નવું આયામ આપ્યું છે તમે દેવાંશીબેન - ઓસ્ટ્રેલિયા થી નમસ્તે- જય ગરવી ગુજરાત

  • @ashokbhaikoli4371
    @ashokbhaikoli4371 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર દેવાંશી દીદી જ્યારથી તમારા વિડિયો જોવું છું ત્યારથી બીજા સમાચાર જોતો નથી સાચા સમાચાર તમારા વીડિયોમાં જોવા મળે છે.🙏🙏🙏

  • @a.dmodhera1866
    @a.dmodhera1866 ปีที่แล้ว +1

    દેવાંશી બેન આપે નેસ નિવાસી ઓ ના પ્રશ્નો ને વાચા આપી.. ખૂબ સરસ

  • @rocky_rayka72
    @rocky_rayka72 ปีที่แล้ว +2

    ખુબ સરસ દેવાંશી બેન તમારા દ્વારા બહુ જ સરાહનીય કાર્ય કરવામાં આવે છે, હાલના સમયમાં પણ માલધારી સમાજની ખૂબ જ દૂર દશા જોવા મળી રહી છે, ધારાસભ્ય એ તેમની અવશ્ય મુલાકાત લેવી જોઇએ અને તેમની પરિસ્થિતિ થી વાકેફ થવું જોઇએ અને બનતા પ્રયાસો કરવા જોઇએ કેમ કે હાલ ના સમય માં પણ તેમની પાસે નથી ચુંટણીકાર્ડ કે નથી આધાર કાર્ડ મરણનો દાખલો પણ નથી ...

  • @anilrayka2595
    @anilrayka2595 ปีที่แล้ว +3

    ગીરના માલધારીઓના પ્રશ્રોને ગુજરાતના લોકો સમક્ષ લાવવા બદલ દેવાશીબેન આપનો ખૂબ ખૂબ આભાર. જય ઠાકર

  • @selsinhvaghela8375
    @selsinhvaghela8375 ปีที่แล้ว +1

    ભારત માં દરેક મીડિયા વાળો ઓને જમાવટ મીડિયા ના દિવસની બેન જોડે કયક શીખવાની જરુર છે thanks Ben tame aamar gamoni mulakat leva Badal khub khub aabhar

  • @sureshahir1371
    @sureshahir1371 ปีที่แล้ว +7

    આ સરકાર મુગી છે કે પછી બેરી છે થોડુક તો ના ના માણસુ નુ સારુ વિસારો ....🙏

  • @chetankakadiya1847
    @chetankakadiya1847 ปีที่แล้ว +11

    Great work Ben

  • @rudra_1892
    @rudra_1892 ปีที่แล้ว +1

    વાહ દેવાંશીબેન 👌🏻👌🏻👌🏻
    સરકાર નુ કામ ખરેખર તમે કરો છો 👏

  • @amarkarotara6924
    @amarkarotara6924 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર દેવાંશીબેન
    અમારા ધણાં નેશ આવી જ પરિસ્થિતિ છે.

  • @udaymehta7849
    @udaymehta7849 ปีที่แล้ว +2

    Waah devanshi doing excellent job. Great interview.

  • @vijaybharvad913
    @vijaybharvad913 ปีที่แล้ว +2

    Lakh lakh abhinadan

  • @hirasir6022
    @hirasir6022 ปีที่แล้ว +2

    વા ખુબ ખુબ અભિનંદન બેન આ લોકોની વાતને વાચા આપી તમે...

  • @jagdishparmar5783
    @jagdishparmar5783 4 วันที่ผ่านมา

    દેવાંશી બેન , તમે કોઇ ન જઈ શકે તેવી જગ્યા ઉપર તમે જઈ ને જે મુલાકાત લો છે.તે ખૂબ મહત્વ ની વાત છે.મારા માટે ...બેન આપની પવિત્ર સેવા ને ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે...જય જલારામ.

  • @joru_parmar
    @joru_parmar ปีที่แล้ว +5

    ખૂબ સરસ બહેનશ્રી...આપ હંમેશા સત્ય અને તટસ્થ પત્રકારત્વ માટે આપ એક મિસાલ છો...
    એક વિનંતી છે કે આવી જ એક વિઝિટ ઓબીસી માં આવતા ઠાકોર સમાજ ની પણ કરવા વિનંતી છે...

  • @gohilmahendrasinh8260
    @gohilmahendrasinh8260 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ અભિનંદન બેન

  • @chaturkhatana50
    @chaturkhatana50 ปีที่แล้ว +3

    MALDHARI ની વેદના સાંભળવા માટે આપનો આભાર

  • @milanvegad6171
    @milanvegad6171 ปีที่แล้ว +6

    શહેર ની આજુબાજુ ઘુમતા સમાચારો કરતા અંતરિયળ વિસ્તાર ની વેદના ને વાચા આપતું આપનું પત્રકારત્વ 👏The Best

  • @kishorbhaimori5799
    @kishorbhaimori5799 ปีที่แล้ว +4

    ખુબ ખુબ આભાર બેન

  • @Rajdipsinh_2808
    @Rajdipsinh_2808 ปีที่แล้ว +11

    No word 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻🙏🏻

  • @dhnjiahir2352
    @dhnjiahir2352 ปีที่แล้ว +3

    આ ભાઈએ એકદમ વાત સાચી કરે છે

  • @MukeshMukesh-zn7gg
    @MukeshMukesh-zn7gg ปีที่แล้ว +7

    Thank devanshi for this ground report.. you are neutral. We all know why did you leave 'sandesh' ( pressure of politics) you are neutral and humble and then you decided for U tube and here you show the reality that's great work mam
    We support you you are doing great work 😊🇮🇳🥰

  • @vinitvyas862
    @vinitvyas862 ปีที่แล้ว +2

    Hats off to you 🙏🙏🙏

  • @bhupatgadhvi7959
    @bhupatgadhvi7959 ปีที่แล้ว +7

    Saru Kam ben માલધારી ની સમસ્યા ને વાચા આપવા બદલ

  • @jigneshparekh4749
    @jigneshparekh4749 10 หลายเดือนก่อน

    ખુબ સરસ બહેન 🙏🙏🙏 તમારા જેવા પત્રકાર માટે એક ગુજરાતી તરીકે મને ગર્વ થાય છે.. છેવાડા ના ગામડાની મુલાકાત લઈ એક સામાન્ય માણસ ની વાત. મુલાકાત બતાવી ખુબ ગમ્યું 🙏🙏🙏

  • @anilsinhchauhan7964
    @anilsinhchauhan7964 2 วันที่ผ่านมา

    खूब खूब अभिनंदन जामनगर थी

  • @danabhairabari7777
    @danabhairabari7777 ปีที่แล้ว +3

    Thanks devansiben

  • @abdulbhaibukhari4122
    @abdulbhaibukhari4122 ปีที่แล้ว +3

    બેન સરસ માહિતી આપી.....જે ભાઈ એ માહિતી આપતા હતા...એમણે ઘણી સરસ માહીતી. આપી..સાચી વાસ્તવિક કીધી..

  • @user-hi1ch9ev1r
    @user-hi1ch9ev1r หลายเดือนก่อน

    દેવાંશીબેન કેટલી મહેનત ઇન્ટરવ્યુ લેવા બદલ ખુબ ખુબ આભાર

  • @jagdishchavada9827
    @jagdishchavada9827 ปีที่แล้ว +2

    બેન તમારો ખુબ ખુબ આભાર હમારા માલધારી સમાજ ના પ્રશ્નો ને તમે તમારા ચેનલ દરમિયાન બતાવો છો અને તમે માલધારી સમાજ ના નેશ માં જઈ ને એમની પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ ને બતાવો છે એ બદલ ખુબ ખુબ અભિનંદન બેન
    હું તમારા વિડિયો જોવું છુ
    અને તમે બોવ સરસ કામ કરો છો
    બેન મારા પાસે તમને કયા શબ્દ થી
    વરણ કરું એ મને નથી ખબર બેન 🙏🙏

  • @Rayka7911
    @Rayka7911 ปีที่แล้ว +2

    માલધારી સમાજ ની મુલાકાત બદલ આભાર 🙏🏻

  • @punshidevraj5958
    @punshidevraj5958 ปีที่แล้ว +1

    વાહ દેવાંશી બેન સરસ મજાનું કાર્ય કરો છો.આમાથી કાયક તો ઉપજશે..

  • @shravankumarsadhu1989
    @shravankumarsadhu1989 ปีที่แล้ว +2

    Great coverage

  • @nileshdesai6914
    @nileshdesai6914 ปีที่แล้ว +6

    Good work ben

  • @RaviRayka2.0
    @RaviRayka2.0 ปีที่แล้ว +1

    khare khar ben tame je rite maldhari ni vedna samjo cho evu jo aa sarkar samje to saru & devanshi joshi tamne 100 salam che best ancor in news channel super thi uper

  • @kamalchaudhary228
    @kamalchaudhary228 ปีที่แล้ว +1

    Excellent work by Hon'ble Devanshi Madam. Lots of work are pending since decades of North Gujarat farmers Grivences. Please give me time to see you personally.

  • @dashrathbharwad4316
    @dashrathbharwad4316 ปีที่แล้ว +4

    Great work Ben 👏👏👏

  • @maulikbambhava7217
    @maulikbambhava7217 ปีที่แล้ว +5

    Keep it up Devanshi

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 ปีที่แล้ว +5

    આપ એક ફિલ્ડવર્ક જેવું સામાજિક સમસ્યાઓનું સંવેદનશીલ એવું સુંદર ક્ષેત્રકાર્ય કરી રહ્યાં છો, સાથે જ જાગૃત પ્રહરી તરીકે પણ.. હાર્દિક અભિનંદન...

  • @sagarparmar6106
    @sagarparmar6106 ปีที่แล้ว +1

    Superb Devanshi👍🏻👍🏻

  • @damjibhai8827
    @damjibhai8827 ปีที่แล้ว +1

    દેવયાશી બેન જોશી તમને લાખ લાખ વંદન 🙏

  • @rajukodiyatar8466
    @rajukodiyatar8466 ปีที่แล้ว +2

    Very good devanshi Ben you are really doing good work for backward people.

  • @kamleshbhai8855
    @kamleshbhai8855 2 หลายเดือนก่อน

    વાહ વાહ બેનશ્રી આપને માલધારીઓના નેશનલ કવરેજ કરીને માલધારીઓની વેદ ને વાંચા આપી અને આપણે આ રાજકારણી યોની આંખો ખુલે એવું કવરેજ કરેલું છે ખુબ ખુબ ધન્યવાદ

  • @kalpeshparmar5057
    @kalpeshparmar5057 ปีที่แล้ว +2

    What a great discussion on this ! Salute devanshi ben

  • @Rayka7911
    @Rayka7911 ปีที่แล้ว +4

    Great work 🙏🏻

  • @dhirajlalbhuva1863
    @dhirajlalbhuva1863 ปีที่แล้ว +2

    Congratulations Devansiben....your reporting and speech superub!

  • @jigar7340
    @jigar7340 หลายเดือนก่อน

    हर हर महादेव ओम नमः शिवाय जय मालधारी 👌👌🏻👌🏽👌🏾👌🏿💛💚🧡💙💜❤👍👍🏻🌝

  • @Jagraj_Bharwad
    @Jagraj_Bharwad ปีที่แล้ว +6

    ગીર ના નેસ મા આજ પોબ્લેમ છે 😢

  • @gunvantraysolanki4305
    @gunvantraysolanki4305 ปีที่แล้ว +1

    Very good talk with village people

  • @serenhack773
    @serenhack773 2 หลายเดือนก่อน

    ધન્યવાદ દેવાનશીબેન

  • @jaymataji8363
    @jaymataji8363 ปีที่แล้ว +1

    ખરેખર જમાવટ ખૂબ ખૂબ અભિનંદન

  • @aayushgolakiya1986
    @aayushgolakiya1986 ปีที่แล้ว +8

    Reality of Indian Village:
    "Abhan no koi Javab de ?"
    Mine Indian Government have no Idea.......Who are participating persons of Indian Democracy??

  • @rajeshrathva9288
    @rajeshrathva9288 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ અભિનંદન

  • @manishkishori2970
    @manishkishori2970 ปีที่แล้ว +1

    ખૂબ ખૂબ આભાર મેડમ જી💕❣️

  • @satishchaudhary1046
    @satishchaudhary1046 ปีที่แล้ว +5

    Good work

  • @nathuodedara1212
    @nathuodedara1212 ปีที่แล้ว +6

    ખુબ સરસ બેન

  • @mahimamevada473
    @mahimamevada473 2 หลายเดือนก่อน

    વાહ દેવાંશીબેન બરડામાં માલધારી વેદના સરકાર સુધી પહોચાડી ધન્યવાદ ધન્યવાદ

  • @naranahir690
    @naranahir690 ปีที่แล้ว +2

    ખરેખર બેન, તમે આવા લોકો સાથે બેસો ત્યારે અલગ જ અનુભવ થયો હશે... ખૂબ સરસ ... તમે પણ નિખાલસ રીતે હસી પડ્યા માજી સાથે

  • @mehulsolanki9484
    @mehulsolanki9484 ปีที่แล้ว +1

    Very good work દેવાંશી જોશી ને. 👏👏👏👏

  • @Rayka7911
    @Rayka7911 ปีที่แล้ว +4

    Very good work 🙏🏻