ખૂબ ખૂબ સરસ. મારા મામાના ગામનો આ ઇતિહાસ જાણીને હું ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છું કે મારા પડ નાનાઓ અને નાનાઓ એ જે સંઘર્ષ કર્યો છે એના ફળરૂપે ગાંધીપુરા કંપા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને ભવિષ્ય માં પણ આ વડીલો ની સંઘર્ષગાથા માંથી પ્રેરણા લઈને ખૂબ પ્રગતિ કરશે એવી માં ઉમિયા ને પ્રાર્થના. જય લક્ષ્મીનારાયણ. જય યોગેશ્વર. જય માં ઉમિયા.
ખુબજ સરસ કામ કરેલું છે આપ સર્વો એ આજની નવી પેઢી ના યુવા પાટીદાર ને આ ડોક્યુમેન્ટરી જોઈ પાટીદાર ના ગૌરવવંતા ખંત પૂર્વક ના ઇતિહાસ થી સારી પ્રેરણા મળે એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ
પટેલ સમાજના આપણા વડવાઓ એટલા મહેમતું હતા તેથી આપણે સૌ સુખી છીએ અને વારસાના ગુણ આપણા માં આવ્યા છે. આપણે આજે પણ સખત મહેનતથી વિશ્વમાં અવ્વલ આવ્યા છીએ. સૌને દિલથી જય યોગેશ્વર સુપર્બ ઇતિહાસ રજૂ કર્યો.
Bahu j saras ....atli badhi mahenat joi ne goosebumps avi gya ....👏 Apdi agad ni pedhi ee ketli mahenat kari 6.....eena lidhe j apde badha sukhi 6ie .....congratulations for the documentry film 😊
ખૂબ સરસ માહિતી રજૂ કરી વડીલો ના અથાગ પરિશ્રમ થકી આપણે સૌ ઉજડા છીએ એમની સચ્ચાઇ અને ઈમાનદારી આપણ ને ખૂબ આપ્યું છે જય હો માં ઉમિયા ની જય હો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય હો
આ ડોક્યુમેન્ટરી ની વાત જ કંઈક અલગ છે આ આપણા વડીલોને ખુબ ખુબ ધન્યવાદ અને નમન કરીએ છીએ આ ડોક્યુમેન્ટરી જોયા પછી આ આ વડીલો નું કામ શબ્દમાં વર્ણન ન કરી શકાય આ એમની મહેનત નું પરિણામ છે
ખૂબ સરસ વડીલો ની મહેનત ધરાવતી યશ ગાથા ડોક્યુમેન્ટરી ફિલ્મ...& જબરજસ્ત વડીલોના પરસેવા થકી આજે ગામ ની લીલા લહેર છે... ગામ એકસાથે -એક પાથરણે બેસે છે. આખા ગામની મુલાકાત લીધી જોયું ખૂબ ખૂબ આનંદ થયો........ જોરદાર. જોરદાર
Bohat achha laga. Mara peetaji 1934 ma Mandvi Cutch thi shhadh vada vaahanma 92 deevse, Mombasa Kenya Africa 🌍 pohachhya hata. Laakda vahervanu kaam karta. Bahuj jaat mahenet Kari chhe. Aapna Paatidaro khhameerveer hata. Jay ma Umiya. From Mombasa Kenya Africa 🌍.
ખુબ સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે ખરેખર આ ફિલ્મ જોયા પછી એવુ લાગે છે કે આપડા વડીલો કચ્છ મા થી તો ખાલી હાથે આવ્યા હતા ખુબ મહેનત કરી છે એનુ આ ફળ આપને મળ્યુ છે ધન્યવાદ છે વડીલો ને માતાઓ ને😥😥😥🙏🙏🙏
પૂ. પાંડુરંગ શાસ્ત્રી દ્વારા સ્વાધ્યાય પરિવારના પાઠ ગુજરાતના મોટાભાગના ગામોમાં થાય છે..હું પાલનપુરનો વતની છું અમારે ત્યાં દર અઠવાડિયે નિયમિત થાય છે.. જેમાં બાલકેન્દ્ર, યુવાકેન્દ્ર અને શકિતકેન્દ્ર ખુબ સારી રીતે થાય છે..❤
હું જ ગાંધીપુરા છું. હું જ પાટીદાર છું. હું આ વડીલોના અથાગ પરિશ્રમના ઇતિહાસ થકી જ આ વર્તમાન ના વૈભવનો સાક્ષી છું , હું ઐક્ય નો, આયોજનનો અને ઈમાનદારીનો શણગાર છું. હું ખમીરવંતા ગુજરાતના કણબી પાટીદાર નો એક ભાગ છું. અને ૭૫ વર્ષના ઇતિહાસને જોયા પછી પોતાને કચ્છી પટેલનો દીકરો કહેવાનો ખૂબ જ ગૌરવ અનુભવું છું. જય ઉમિયા માં | °°° જય લક્ષ્મીનારાયણ ||
ખેતી દુનિયા આખી કરે છે આજે તો ઇજરાયલ જેવા ખેતી વાળી માં દુનિયામાં નંબર વન પર છે ઘરે શાખભાજી કેવી રીતે ઉગાડે છે જોઈને દંગ થઈ જાય છે વ્યક્તી ફકત 1ફૂટ જમીન પર આખું ઘર ઘરનું તાજુ શાખભજી ખાય છે અરે રણ વિસ્તાર માં ખેતી માટે દુનિયા માં પ્રખ્યાત છે છતાં પણ કહેવત એવી છે કે કણબી જેવી ખેતી કોઈ પણ વ્યક્તિ કરી જ ના શકે હોય છે આવું દુનિયા આખી સંસ્કૃત બોલે છે પરંતુ ભૂદેવ નું સંતાન બોલે એવુ બીજું કોઈ પણ બોલીજ ના સકે એવી રીતે ખેતી વાળી કણબી ની જ છે એ મારી નજરે જૉયું છે 0માંથી 1નંબર ની ખેતી વાળી હાલે પણ બહારથી આવેલા કણબી મારા ખૂદ ના ગામ માં કરે છે વિચારો બહાર થી આવેલા છે ઍટલે અમારા ગામમાં એમની જમીનો હોયજ નહિ આવીને વસ્યા એને પણ ઘણાં વર્ષો નથી થયાં 80વર્ષ ની આજુબાજુ થયાં છે એટલા વર્ષ પહેલાં આવીને વસેલા આજે ગામ માં 1નંબર ઉપર છે ખેતી વાળી અને બીજાં ધંધા માં ફકત જાત મહેનત કરીને.. એટલે તો કહેવત પડી છે અને સાચી છે એનો હું ખૂદ સાક્ષી છું જય જવાન જય કિસાન ❤ કચ્છ વાગડ
મારી પાસે સાબરકાંઠાના 50 જેટલા કચ્છી કમ્પાનો ઇતિહાસ છે . આ કમ્પા ક્યારે સ્થપાયા ! કોણે સ્થાપ્યા ? તેનો સિલસિલા બન ઇતિહાસ ફોર્મ સ્વરૂપે ભરેલો પડ્યો છે. જેને હું પ્રગટ કરવા માગું છું
ખુબ ખુબ ખુબ ખુબ સરસ..... હું હીમતનગર નો છું.કચ્છનો જ સોની મહાજન છૂ...તમારા વડવાઓ આંબા વાવીને ગયા ફળ હવેની પેઢી ખાય છે...જય અંબે..જય માં ઉમિયા..જય માં આશાપુરા.વાણીયા શેઠની એકટીગ કરનાર વસંત સોની ..મારા મામા ના દીકરા થાય..
Very nice
ધન્યવાદ
ધન્ય છે આપડા એ પુર્વજો ને જેના સંસ્કારથકી આપડેઆપડું ઊજળું જીવન જીવી રહ્યા છીએ જય માં ઉમિયા ની કૃપા
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
ધન્યવાદ 🙏👏🙏
ખૂબ સરસ દસ્તાવેજી ફિલ્મ,
આપ સૌને અભિનંદન
અમે પાટીદાર જીવન પર સીરીયલ બનાવી રહ્યા છીએ
ગાંધીપુરા કંપા માં ગ્રામજનો ને આટલા આંનનદીત્ત તથા એકતા જોઈને અમને હર્ષ ની લાગણી સદા ને માટે થાય છે ❤
ખુબ જ સરસ આયોજન ગાંધીપુરા કંપા ના તમામ ગામવાસીઓ અભિનંદન❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
🙏👏🙏
ખૂબ ખૂબ સરસ. મારા મામાના ગામનો આ ઇતિહાસ જાણીને હું ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છું કે મારા પડ નાનાઓ અને નાનાઓ એ જે સંઘર્ષ કર્યો છે એના ફળરૂપે ગાંધીપુરા કંપા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને ભવિષ્ય માં પણ આ વડીલો ની સંઘર્ષગાથા માંથી પ્રેરણા લઈને ખૂબ પ્રગતિ કરશે એવી માં ઉમિયા ને પ્રાર્થના.
જય લક્ષ્મીનારાયણ.
જય યોગેશ્વર.
જય માં ઉમિયા.
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
જય લક્ષ્મીનારાયણ 🙏
વાહ બહુજ સરસ ભગવાન સૌ નુ ભલુ કરે, સંપ સત્સંગ વધે જય લક્ષ્મીનારાયણ
ખુબજ સરસ કામ કરેલું છે આપ સર્વો એ આજની નવી પેઢી ના યુવા પાટીદાર ને આ ડોક્યુમેન્ટરી જોઈ પાટીદાર ના ગૌરવવંતા ખંત પૂર્વક ના ઇતિહાસ થી સારી પ્રેરણા મળે એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ 👏
બહુજ સરસ.
ગાંધીપુરાકંપા ના સૌ.સ્નેહીજનો ને ડો. ભીમજીભાઈ વાસાણી ના જય યોગેશ્વર -જય લક્ષ્મીનારાયણ.
Jay yogeshwar
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
જય યોગેશ્વર 👏
પટેલ સમાજના આપણા વડવાઓ એટલા મહેમતું હતા તેથી આપણે સૌ સુખી છીએ અને વારસાના ગુણ આપણા માં આવ્યા છે. આપણે આજે પણ સખત મહેનતથી વિશ્વમાં અવ્વલ આવ્યા છીએ. સૌને દિલથી જય યોગેશ્વર સુપર્બ ઇતિહાસ રજૂ કર્યો.
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
Bahu j saras ....atli badhi mahenat joi ne goosebumps avi gya ....👏
Apdi agad ni pedhi ee ketli mahenat kari 6.....eena lidhe j apde badha sukhi 6ie .....congratulations for the documentry film 😊
ખૂબ સરસ માહિતી રજૂ કરી વડીલો ના અથાગ પરિશ્રમ થકી આપણે સૌ ઉજડા છીએ એમની સચ્ચાઇ અને ઈમાનદારી આપણ ને ખૂબ આપ્યું છે
જય હો માં ઉમિયા ની જય હો
ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય હો
જય ગુરુદેવ, જોરદાર પુરુષાર્થ સાહસ, નીતી, સંપ આપણા વડવાઓ નું લીધેજ ગામે ગામ આવા કંપા બંધાયા બહુ સરસ દસ્તાવેજ ફિલ્મ રૂપી વિડીયો બનાવ્યો ખુબ ખુબ અભિનંદન
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
આ ડોક્યુમેન્ટરી ની વાત જ કંઈક અલગ છે આ આપણા વડીલોને ખુબ ખુબ ધન્યવાદ અને નમન કરીએ છીએ આ ડોક્યુમેન્ટરી જોયા પછી આ આ વડીલો નું કામ શબ્દમાં વર્ણન ન કરી શકાય આ એમની મહેનત નું પરિણામ છે
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
ખૂબ સરસ વડીલો ની મહેનત ધરાવતી યશ ગાથા ડોક્યુમેન્ટરી ફિલ્મ...& જબરજસ્ત વડીલોના પરસેવા થકી આજે ગામ ની લીલા લહેર છે... ગામ એકસાથે -એક પાથરણે બેસે છે. આખા ગામની મુલાકાત લીધી જોયું ખૂબ ખૂબ આનંદ થયો........ જોરદાર. જોરદાર
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
અદ્ભુત અને અવર્ણનીય અને સાચું picturisation....આપણા વડવા ઓ એ કરેલી મહેનત અને dakhaveli પ્રામાણિકતા નું ekdum સચોટ વર્ણન....❤
હિંમત સખત મહેનત પ્રામાણિકતા સાથે નું સાદગી ભરેલું જીવન ❤
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
તમારી સંઘર્ષ કહાની ખુબજ સુંદર છે અને આવનારી પેઢી માટે ખુબજ પ્રેરણા આપનારી છે jay umiya Jay yogeshwar
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
👏🙏👏
Bohat achha laga. Mara peetaji 1934 ma Mandvi Cutch thi shhadh vada vaahanma 92 deevse, Mombasa Kenya Africa 🌍 pohachhya hata. Laakda vahervanu kaam karta. Bahuj jaat mahenet Kari chhe. Aapna Paatidaro khhameerveer hata.
Jay ma Umiya.
From Mombasa Kenya Africa 🌍.
Jay ma umiya🙏🙏
Mobile number apo..
ધન્યવાદ
મહેન્દ્ર ચૌહાણ ગાંધી પુરા કંપા
Very good work by the brothers and sisters of Gandhipura Kampa❤️👌👌
ધન્યવાદ
મહેન્દ્ર ચૌહાણ ગાંધી પુરા કંપા
🙏👏🙏
વડીલો ને નત મસ્તકે પ્રણામ 🙏🙏
ગાંધીપુરા કંપા ના સૈ ગ્રામજનોને ખુબ ખુબ અભિનંદન
Khub saras documentry
Jay yogeshwar
બહુ સરસ જય ઉમિયા માં
જય પાટીદાર .
👏🙏👏
ભાઈ વાહ ,આપણા વડવા આપનું ગૌરવ❤❤❤
પાટીદારવડવાઑનેકોટીકોટીપ્રણામ
જય યોગેશ્વર 🌹🌹🌹🙏🙏🙏હિતેશ પટેલ.. વંદન
ખુબ સરસ ...જય લક્ષ્મીનારાયણ....!
પાટીદારો ની ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા છે.
ખુબ સરસ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે ખરેખર આ ફિલ્મ જોયા પછી એવુ લાગે છે કે આપડા વડીલો કચ્છ મા થી તો ખાલી હાથે આવ્યા હતા ખુબ મહેનત કરી છે એનુ આ ફળ આપને મળ્યુ છે ધન્યવાદ છે વડીલો ને માતાઓ ને😥😥😥🙏🙏🙏
👏🙏👏
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏
जय,श्री,उमियामाताजी👣🌹🙏चरणोमावंदन
Jay ho samji harji bhai libani
પૂર્વજો ના પુણ્ય ના કારણે આપણો પાટીદાર સમાજ સુખી છે
ધન્યવાદ 🙏👏🙏
પૂ. પાંડુરંગ શાસ્ત્રી દ્વારા સ્વાધ્યાય પરિવારના પાઠ ગુજરાતના મોટાભાગના ગામોમાં થાય છે..હું પાલનપુરનો વતની છું અમારે ત્યાં દર અઠવાડિયે નિયમિત થાય છે.. જેમાં બાલકેન્દ્ર, યુવાકેન્દ્ર અને શકિતકેન્દ્ર ખુબ સારી રીતે થાય છે..❤
જય યોગેશ્વર 👏
ખૂબ ખૂબ ગૌરવપુર્ણ આપણા વડવાઓનો ઇતિહાસ છે
🙏🙏🙏
પાટીદારો ની સખત મેહનત ને કારણે આજે પાટીદારોનો જયકાર થાય છે.. જય સરદાર. જય માં ખોડલ.
જય શ્રી ઉમિયા મા
History of Patidar communities in Gujarat is expected
Any organization may Uniate Pl
હું જ ગાંધીપુરા છું.
હું જ પાટીદાર છું.
હું આ વડીલોના અથાગ પરિશ્રમના ઇતિહાસ થકી જ આ વર્તમાન ના વૈભવનો સાક્ષી છું ,
હું ઐક્ય નો, આયોજનનો અને ઈમાનદારીનો શણગાર છું.
હું ખમીરવંતા ગુજરાતના કણબી પાટીદાર નો એક ભાગ છું. અને ૭૫ વર્ષના ઇતિહાસને જોયા પછી પોતાને કચ્છી પટેલનો દીકરો કહેવાનો ખૂબ જ ગૌરવ અનુભવું છું.
જય ઉમિયા માં | °°°
જય લક્ષ્મીનારાયણ ||
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
દૂર ના સૌ સમજી શકે એવી રીતે ચોક્કસ સરનામું પ્રકાશિત કરવામાં આવે તો ઘણું સારું [=] જય શ્રી કૃષ્ણ [=]
🙏👏🙏
મુ. ગાંધીપુરા, પોસ્ટ. ચાંદ રણી,તા.હિંમતનગર, જીલો.સાબરકાંઠા
ખેતી દુનિયા આખી કરે છે આજે તો ઇજરાયલ જેવા ખેતી વાળી માં દુનિયામાં નંબર વન પર છે ઘરે શાખભાજી કેવી રીતે ઉગાડે છે જોઈને દંગ થઈ જાય છે વ્યક્તી ફકત 1ફૂટ જમીન પર આખું ઘર ઘરનું તાજુ શાખભજી ખાય છે અરે રણ વિસ્તાર માં ખેતી માટે દુનિયા માં પ્રખ્યાત છે છતાં પણ કહેવત એવી છે કે કણબી જેવી ખેતી કોઈ પણ વ્યક્તિ કરી જ ના શકે હોય છે આવું દુનિયા આખી સંસ્કૃત બોલે છે પરંતુ ભૂદેવ નું સંતાન બોલે એવુ બીજું કોઈ પણ બોલીજ ના સકે એવી રીતે ખેતી વાળી કણબી ની જ છે એ મારી નજરે જૉયું છે 0માંથી 1નંબર ની ખેતી વાળી હાલે પણ બહારથી આવેલા કણબી મારા ખૂદ ના ગામ માં કરે છે વિચારો બહાર થી આવેલા છે ઍટલે અમારા ગામમાં એમની જમીનો હોયજ નહિ આવીને વસ્યા એને પણ ઘણાં વર્ષો નથી થયાં 80વર્ષ ની આજુબાજુ થયાં છે એટલા વર્ષ પહેલાં આવીને વસેલા આજે ગામ માં 1નંબર ઉપર છે ખેતી વાળી અને બીજાં ધંધા માં ફકત જાત મહેનત કરીને.. એટલે તો કહેવત પડી છે અને સાચી છે એનો હું ખૂદ સાક્ષી છું જય જવાન જય કિસાન ❤ કચ્છ વાગડ
Good.....Jay Patidar.....Khamirvanta,mahentu....Patel....Patel
Pranam to our great elders.
Khub Saras,
Bhai-Baheno
Tamari Khumari,Krutagnata Ane Mahenatne
From;
Dilipsinh Zala..
Aboch, Kapadwanj
ધન્યવાદ
મહેન્દ્ર ચૌહાણ ગાંધી પુરા કંપા
બધા ગામ જનોને મારા જય યોગેશ્વર
ધન્યવાદ ....
મહેન્દ્ર ચૌહાણ ગાંધીપુરા કંપા
Very very good❤😮❤..jgd
Jay ma uma khodel
અતીત ના સંભારણા
जय श्री उमा जगदंबा माता दी
Jay Yogeshwar, Jay Lakshminarayan
Super film 🎥
Vha patidar Dhanvad
ઉત્તમ કાર્ય માટે ધન્યવાદ, દરેક પરિવારને પોતાના વ્યક્તિગત ઈતિહાસ માટે ગર્વ હોવો જોઈએ, ફરી ફરી ધન્યવાદ,|| જય શ્રી કૃષ્ણ ||
👏🙏👏
બહુજ સરસ પિયુષભાઇ
ખુબજ સરસ
Thanks for Patidar.
Khub sarash
Jai Umiya Ma
ખુબ સુંદર રીતે રજૂઆત કરી
ખુબ. સરસ અદ્ભુત.
એક દમ જોરદાર કામ કર્યું 6...
ધન્યવાદ્ 🙏
Khub j sundar ❤🎉
Jay Yigeshvar
અદ્ભુત 🙏
Great work ❤
Jay patidar
Jay lakshminarayan 🙏
મારી પાસે સાબરકાંઠાના 50 જેટલા કચ્છી કમ્પાનો ઇતિહાસ છે . આ કમ્પા ક્યારે સ્થપાયા ! કોણે સ્થાપ્યા ? તેનો સિલસિલા બન ઇતિહાસ ફોર્મ સ્વરૂપે ભરેલો પડ્યો છે. જેને હું પ્રગટ કરવા માગું છું
ખૂબખૂબ ધન્યવાદ👏
Ketla varsh pahela kachchhi patelo ghandhipura gaya hata
અભિનદન પાટીદાર સમાજ
ખુબ ખુબ સુંદર વિડિઓ
ખૂબ ખૂબ સુંદર
જય ઉમિયાજી
ખુબ સરસ જય યોગેશ્વર
No open link
ખૂબ સરસ અભિનંદન
Great history....
JAY SARDAR
।।ओ3म्।।
સરસ !
Jsk....Bauj saras🎉
ખૂબ સુંદર..
Ek number super
ખૂબ સરસ 💐💐💐
ખુબ ખુબ સરસ.......
Excellent 👌👌
Jai maa umiya
ખુબ ખુબ અભિનંદન જય ઉમિયા
ધન્યવાદ્👏
ખૂબ સુંદર
ખૂબ સરસ મજાની વાત કરી
Good work 👏 🙌 👍 👌 💪
ધન્યવાદ 🙏👏🙏
ખુબ સરસ
Jay yogeshvar
❤❤❤❤❤❤
🎉🎉
Very good 👍
Mari surname chavda(kadva patel)se pan. Amare barot nathi tamane khabar hoyto janavso
Very good,
Fine
👍
Atyare jamine vechay chhe tenu manedukh chhe
❤