પાણી નથી આટલું કહેતા સાંસદની ગાળો સાથે લટકામાં શિક્ષકની નોકરી પણ ગઈ | Loksabha Election 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • #loksabhaelection2024 #loksabhaelection #loksabha2024 #bharuchloksabha #bharuchnews #bharuch #dediapada #water #waterissues #teachersuspend #teacherlife #mansukhvasava #chaitarvasava #chaitarvasavaaap #gujaratimasamachar #gujaratinews #gujaratisamachar #aajna_taja_samachar #aajnasamachar #jayantdafda #PrashantDayal #NavajivanNews
    @NavajivanNewsDigital t.me/@newsnava...
    --------------------------------------------------------------------------------------
    Join us on WhatsApp: chat.whatsapp....
    --------------------------------------------------------------------------------------
    Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
    / newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
    t.me/@newsnava...

ความคิดเห็น • 241

  • @keyurkumarj.gameti3722
    @keyurkumarj.gameti3722 6 หลายเดือนก่อน +137

    મનસુખભાઈ ને પણ જાનતા સસ્પેંડ કરવા ની જ છે

    • @DineshPandya-em6mz
      @DineshPandya-em6mz 6 หลายเดือนก่อน

      આ મનસુખ નું પહેલી વાર નું નથી. એ ક બાજુ મોદી વિકાસ વિકાસ ના ફડકા મારે છે. દેશ ની જનતા મારો પ રીવાર છે ની બાંગ પોકારે છે. એક જનતા નો ચૂટે લો
      પ્રતિનિધિ જનતાને ને આવી રીતે
      ગાળો દે કેટલું નોકરી માંથી કાઢી મૂકે
      કેટલું વ્યાજબી ? આ ભાઈ નો કિસ્સો
      રાષ્ટ્રીય અખબારો અને ચેનલો માં આપવો જોઇએ. પણ કોઈ ને કશુજ થશે નહિ. થોડા દિવસ પહેલા પાટીલ ને ગામ માં નિશાળ ના હોય કોઈ સાંભળતું નથી ફરિયાદ કરતા ભાજપ ના કાંધ યા ઓ એ સરપંચ ને બાવડું પકડી ને કાઢી મૂક્યો હતો. આવા નેતા ને હવે જનતા જ હરાવી શકે.

  • @bhavanrathavaofficiall740
    @bhavanrathavaofficiall740 6 หลายเดือนก่อน +64

    શિક્ષક ના વિચારો ને પ્રણામ

  • @dholumberupdate4607
    @dholumberupdate4607 6 หลายเดือนก่อน +37

    પરંતુ દુઃખની વાત એ છે કે જેને સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવ્યો તેની સમસ્યા સાથે આજે કોઈ ઊભા નથી આ સે આપણા સમાજ ni વિચારધારા મારા બાપનું સુ જવાનું એવી વિચારધારા રાખનારા.એટલે જ આપણો સમાજ હજી ગુલામી માં જીવે છે

  • @mubarakpathan9259
    @mubarakpathan9259 6 หลายเดือนก่อน +71

    શિક્ષક ને ન્યાય મળવો જોયે પોલીસ તંત્ર હેલ્પ કરવા વિનંતી 🙏🙏🙏

  • @arvindbhaipatel8945
    @arvindbhaipatel8945 6 หลายเดือนก่อน +66

    મનસુખ વસાવા ને હટાવી દો કોઈ વોટ ના આપવો જોઈએ

    • @nileshbvnileshbv8059
      @nileshbvnileshbv8059 4 หลายเดือนก่อน

      સાચી વાત કરી તમે

  • @AnilMaida-d2l
    @AnilMaida-d2l 6 หลายเดือนก่อน +25

    કોઈ વાંધો નથી હવે મનસુખ ને બતાવી દેજો

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya 6 หลายเดือนก่อน +45

    પાણી ને શુ કરવુ ભાજપ કેવા પાણીદાર નેતાઓ આપે છે બસ એમા રાજી રેતા શીખો 😂😂

  • @ChiragParmar-rl8js
    @ChiragParmar-rl8js 6 หลายเดือนก่อน +11

    શિક્ષક અને સરકારી નોકરી વાળા સાથે નેતા ઓ દુર વ્યવહાર કરે છે

  • @govindbhaithakor6999
    @govindbhaithakor6999 6 หลายเดือนก่อน +59

    આ નું નામ જ ભાજપ

  • @piyushdungariya894
    @piyushdungariya894 6 หลายเดือนก่อน +28

    લોકશાહી કાગળ પર ના રહી જાય હવે એજ જોવાનું રહ્યું!

  • @letssolveit2575
    @letssolveit2575 6 หลายเดือนก่อน +11

    મનસુખ ને બોલવાનું ભાન નથી ઍ એની સત્તા નો દૂર ઉપયોગ કરે છે

  • @santibhaimakawana9086
    @santibhaimakawana9086 6 หลายเดือนก่อน +11

    દરેકે લોકો મત આપે છે,એટલે પરોક્ષ રીતે દરેકે લોકો રાજકીય પક્ષો સાથે જોડાયેલ છે. આ શિક્ષકની રજૂઆત છે. પ્રચાર નથી.શિક્ષક ને ન્યાય મળવો જોઈએ એકદમ ફરજ મુક્ત ના કરવો જોઈએ.

  • @zen-c1068
    @zen-c1068 6 หลายเดือนก่อน +10

    વસાવા એ જ વસાવા નો કોળિયો છીનવી લીધો.. વાહ મનસુખ મોદી વાહ...

  • @mahendrasangada5984
    @mahendrasangada5984 6 หลายเดือนก่อน +7

    લોકશાહી દેશમાં પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે આવી તાનાશાહી ના ચાલે આ શિક્ષક શ્રી ને ન્યાય મળવોજ જોઈએ.

  • @pdchaudhari7817
    @pdchaudhari7817 6 หลายเดือนก่อน +8

    એને તો બોલતા પણ નથી આવડતું.અભણ ને ભણેલા ની કદર જ ના હોય

  • @nareshtadvi2567
    @nareshtadvi2567 6 หลายเดือนก่อน +18

    મનસુખ ભાઈ ને હવે ઘરે બેઠા કરો

  • @rahulgohel1371
    @rahulgohel1371 6 หลายเดือนก่อน +15

    ન્યાય મળવો જોઈએ

  • @vasavasureshu9140
    @vasavasureshu9140 6 หลายเดือนก่อน +28

    Mansukh ne pan raja aapvani che

  • @erjjjadeja4938
    @erjjjadeja4938 5 หลายเดือนก่อน +6

    પહેલાં જીવન જરૂરિયાત કામ કરાવી..પછી જ મત આપો...બાકી મત બહિષ્કાર કરો ... એક જ શાસન રહેવાથી આ થશે તો યોગ્ય નવા પક્ષમાં મતદાન કરો..👍🏻

  • @RaghavbhaiJagani
    @RaghavbhaiJagani 6 หลายเดือนก่อน +44

    આપો ભાજપ ને મત

    • @KIRANVASAVA-cl8ps
      @KIRANVASAVA-cl8ps 6 หลายเดือนก่อน +4

      Ghanta ni chale bharuch maa.. BJP.. only CD Vasava chale..

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 6 หลายเดือนก่อน +8

    Salute che ava teacher ne ava j teacher ni jrur che

  • @m.k.bagiya1112
    @m.k.bagiya1112 6 หลายเดือนก่อน +22

    ચૈતર ભાઈ ને કો

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 6 หลายเดือนก่อน +15

    હજુ કરો વિકાસ.

  • @nileshbvnileshbv8059
    @nileshbvnileshbv8059 4 หลายเดือนก่อน +2

    શિક્ષક ને ન્યાય મડવો ઝોઈએ. અને ગામ મા પાણી નો વિકાસ થવો જોઈએ

  • @kanchanrathva4454
    @kanchanrathva4454 6 หลายเดือนก่อน +8

    વાહ સાહેબ

  • @SambhaiDehda
    @SambhaiDehda 5 หลายเดือนก่อน +4

    મનસુખ. વસાવાને. વોટીગ કરોવો નહિ

  • @SomaGavint
    @SomaGavint 3 หลายเดือนก่อน

    આવા શિક્ષકને સ્પોટ કરો

  • @mrsadhiwala5953
    @mrsadhiwala5953 5 หลายเดือนก่อน +2

    આ શીક્ષકને ન્યાય મલવો જોઈયે

  • @ratanmaharaj6097
    @ratanmaharaj6097 6 หลายเดือนก่อน +4

    ચુંટણી પહેલાં આ ભાઈ ને ફરજ પર પરત લેવડાવી ન્યાય અપાવવો જોઈએ

  • @mahendrasangada5984
    @mahendrasangada5984 6 หลายเดือนก่อน +4

    સતા સામે શાણપણ નકામું આવું થયું ભાઈ સાથે.

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln 6 หลายเดือนก่อน +3

    શિક્ષક ને ન્યાય આપો પર્ષાશન

  • @sunilthakor9811
    @sunilthakor9811 6 หลายเดือนก่อน +4

    મનસુખ વસાવા ને હરાવો

  • @AnshGoswami-j4m
    @AnshGoswami-j4m 6 หลายเดือนก่อน +2

    Satymev jayte Bharat Mata ki jay e v m hatao desh bachao navajivan news very nice news best news Sanchi baat chhe bhai good work

  • @mihirvasava7544
    @mihirvasava7544 6 หลายเดือนก่อน +7

    આ કેવો સાંસદ છેઃ ભાઈ.... બોલવાનું પણ ભાન નથી આને.... આને ઘર ભેગો કરવાનો છેઃ

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 6 หลายเดือนก่อน +3

    Satymev jayte congress party jinda baad bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe bhai very nice bhai good work

  • @KalyanNayakOfficial-w9v
    @KalyanNayakOfficial-w9v 4 หลายเดือนก่อน +1

    આને કાઢો હવે જે થાય ભલે ભાજપ નઈ આવે પણ આને કાઢો

  • @devnathdalal6706
    @devnathdalal6706 6 หลายเดือนก่อน +3

    Right tacherji

  • @chaudharimitesh1234
    @chaudharimitesh1234 4 หลายเดือนก่อน +1

    શિક્ષક ને આજે કોઈ વેલયુ નથી કે જાગો આદિવાસી . શિક્ષક ને આજે નોકરી થી સુટા કરી દેવામાં આવ્યા છે.

  • @pdchaudhari7817
    @pdchaudhari7817 6 หลายเดือนก่อน +2

    ભાઈ તમે હાઇકોર્ટ માં જાઓ.

  • @raysinghbhaiparmar8262
    @raysinghbhaiparmar8262 5 หลายเดือนก่อน +2

    મનસુખ ભાઈ હવે ખેતી કરી જુવો 5 વર્ષ ખબર પડે..

  • @Truthsoul2152
    @Truthsoul2152 6 หลายเดือนก่อน +5

    Bhai Court ma thi nyay jarur marse , court ma jao

  • @sarojpatel2565
    @sarojpatel2565 6 หลายเดือนก่อน +8

    મનસુખ ડરે છે

  • @amirmakwana1076
    @amirmakwana1076 4 หลายเดือนก่อน +1

    Salute this teacher

  • @Sagar-if2pz
    @Sagar-if2pz 6 หลายเดือนก่อน +1

    Great sir. Real teacher ❤.

  • @raysinghbhaiparmar8262
    @raysinghbhaiparmar8262 5 หลายเดือนก่อน +1

    આવા નેતા જે જતા કરો

  • @ashwinvasava582
    @ashwinvasava582 4 หลายเดือนก่อน +1

    ❤🎉❤

  • @SandipDabhi-i3g
    @SandipDabhi-i3g 5 หลายเดือนก่อน

    Good work sir sacha lok kon sabhnar 6e chaitar bhai vot aapo ane jetavo young generation ne jaroor 6e samajma ane aava sara siksak nedil thi salam karu 6u bhai avaj uthavo a samanya manas adhikar 6e

  • @alpesh690
    @alpesh690 4 หลายเดือนก่อน

    Good work....

  • @SambhaiDehda
    @SambhaiDehda 5 หลายเดือนก่อน +2

    ચૈતર વસાવાને કહો

  • @AffectionateGoldfish-cv6ef
    @AffectionateGoldfish-cv6ef 3 หลายเดือนก่อน +1

    ❤️

  • @sujansinhgohil454
    @sujansinhgohil454 6 หลายเดือนก่อน +5

    Pani nathi ni rajuaat karva jaay to satta muliya kadhi nakhe,muliya hoy to paani paavani samasya ubhi thay ne?Maanav ne maari nakho,paani piva vala nahi hoy to paani supply pan nahi karvi pade.

  • @rajsharma3786
    @rajsharma3786 5 หลายเดือนก่อน

    Sir Tamara jeva teachers ne karne j AA Desh mahan chhe

  • @nikunj2691
    @nikunj2691 6 หลายเดือนก่อน +2

    👍

  • @anilvasava8018
    @anilvasava8018 6 หลายเดือนก่อน +2

    Atale dur kon jay pani bharva ...mashuk ne ek divas 1 km ghado lai pani bharva moklo khabar padi jase

  • @ajaybhuriya4650
    @ajaybhuriya4650 6 หลายเดือนก่อน +1

    Mansuk ne hatvo,,,
    Chatar bhai Chale,,🎉 🎉 🎉 🎉

  • @ayushofficial7077
    @ayushofficial7077 6 หลายเดือนก่อน +4

    Chetar Bhai chale

  • @NiteshKumarvsasav
    @NiteshKumarvsasav 6 หลายเดือนก่อน +2

    Mansukh ne saspend karvu padse jantaye

  • @chauhannarendrasinh7841
    @chauhannarendrasinh7841 6 หลายเดือนก่อน +1

    આ જકામછે‌ સરકાર નુ

  • @rathwaramdashdrathwaramdas842
    @rathwaramdashdrathwaramdas842 6 หลายเดือนก่อน +1

    આ ભાઇને ન્યાય આપવો જોઇએ

  • @diguvanjara1572
    @diguvanjara1572 3 หลายเดือนก่อน

    Mari jode bhanta aa bhai bharji barabar chhe bhai sachu jit tari thase

  • @RahulHathila3075
    @RahulHathila3075 5 หลายเดือนก่อน +1

    ❤🎉🎉🎉

  • @vasavanitesh6889
    @vasavanitesh6889 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤

  • @rahulpatel0239
    @rahulpatel0239 5 หลายเดือนก่อน +1

    Are Bhai city me chale jao bahut problem ho to akele bologe to kuchaldiye jaoge 😮

  • @સંદિપરાઠવા-ત3ફ
    @સંદિપરાઠવા-ત3ફ 5 หลายเดือนก่อน +1

    નલછેપણપાણીનથી

  • @easydrawing715
    @easydrawing715 6 หลายเดือนก่อน +1

    Joi lyo bhai tanashahi

  • @Deathsoul175
    @Deathsoul175 5 หลายเดือนก่อน +1

    Boycott mansukh vasava

  • @yogeshchaudhari5062
    @yogeshchaudhari5062 6 หลายเดือนก่อน +1

    Mansukh vasava ni ticket kapavi joiye.

  • @yogeshbhagora8584
    @yogeshbhagora8584 6 หลายเดือนก่อน +2

    High court ma jav tame etle pachi khabar pade emne

  • @surendrasinghbhadoriya5714
    @surendrasinghbhadoriya5714 6 หลายเดือนก่อน

    માદરભગત છે vanshuk vashba koi kam નથી કર્યા joota નો har પહેરબા joye koi kam કર્યો નથી 👍

  • @nareshsapra9767
    @nareshsapra9767 4 หลายเดือนก่อน

    Oh no 😘😘

  • @AshokPatel-jr4no
    @AshokPatel-jr4no 6 หลายเดือนก่อน +1

    ચૈતર ભાઈને કહો

  • @anilvasava8018
    @anilvasava8018 6 หลายเดือนก่อน +2

    Bjp hatao lock tantra bachao...

  • @Hkshivay
    @Hkshivay 6 หลายเดือนก่อน

    Aa to ek anyay ane atyachar kahevay. Government should take this positive & take opportunity to resolve issues in view of upcoming election. Govt officer should take action. This all request should be on writing to govt.

  • @nileshbvnileshbv8059
    @nileshbvnileshbv8059 4 หลายเดือนก่อน

    મનસુખ ભાઈ ને પણ સસ્પેન્ડ કરો હવે.

  • @khyatigamit7640
    @khyatigamit7640 5 หลายเดือนก่อน

    Halma je sikshako ni barti no ek silebus sole kari batavva kevama aave to
    Emane khabar pade.....

  • @cricketanalysisguru003
    @cricketanalysisguru003 5 หลายเดือนก่อน +1

    Vote na aapo.... Boycott karo Neta Ne....

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 6 หลายเดือนก่อน +1

    Ok good mansukh bhai 400 par bhai

    • @Siroyajaysukh
      @Siroyajaysukh 6 หลายเดือนก่อน +1

      MANSUKH BHAI 400 PAR THAY KE NOTHAY PAN MODI 200 PAR NO THAY 😢

  • @upendravasava8056
    @upendravasava8056 5 หลายเดือนก่อน

    ભાઈ હાઈ કોર્ટ મા જાવ

  • @PradipVasava-cb7jb
    @PradipVasava-cb7jb 6 หลายเดือนก่อน +2

    Mansukhbhai tamari patni ne 500 mitar dur Pani bharva moklo

  • @maheshdhanji7476
    @maheshdhanji7476 6 หลายเดือนก่อน +5

    Bjp same bolvanu prinam hve bjp ne hravo

  • @ashwindabhi1750
    @ashwindabhi1750 5 หลายเดือนก่อน

    Chatar vasava avi Gaya pasi problem solve thay jase

  • @dineshsadat7582
    @dineshsadat7582 6 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤

  • @milindgadhvi1434
    @milindgadhvi1434 6 หลายเดือนก่อน +1

    Mansukh vasava e to vikas j kri nakhyo

  • @mehulthummar4569
    @mehulthummar4569 6 หลายเดือนก่อน +6

    Manshukyo javano😅

  • @ashokkhata
    @ashokkhata 6 หลายเดือนก่อน

    મારુ તો એટલું જ કેવું છે કે ચૂંટણી ટાઈમ એજ કેમ આ લોકો બાર નીકળે છે..

  • @ConfusedFireDragon-zk5ys
    @ConfusedFireDragon-zk5ys 4 หลายเดือนก่อน

    હમારે યા એસા હી હોતા હૈ. 😂😂😂😂😂

  • @mahendrabhoyabhoyamahendra7289
    @mahendrabhoyabhoyamahendra7289 6 หลายเดือนก่อน +1

    AA teacher ne niyay malvi joye

  • @patelpradip7512
    @patelpradip7512 6 หลายเดือนก่อน

    Abhan ne kya khabar hoi sikhshak chhu che...ava abhan thi to ભરેલી છે આ સરકાર..હજી ટાઇમ છે સરકાર બદલો

  • @AtulgamitAtulgamit-x5w
    @AtulgamitAtulgamit-x5w 5 หลายเดือนก่อน

    मनसुख का कांड दरवाजे उसे

  • @tejaspatel2995
    @tejaspatel2995 5 หลายเดือนก่อน

    Aa badhu panii to narmada nu aave se eeno badho j vahivat to saurashtra ne bija badha jila ma Pani Puru pade se .... kharekhar to narmada jila na aadivasi loko ne pela apvu joyee ne Pani ni suvidha ....

  • @vasavaumesh2144
    @vasavaumesh2144 5 หลายเดือนก่อน

    Sar ne help karvi joye

  • @sajjansinhparmar6756
    @sajjansinhparmar6756 6 หลายเดือนก่อน

    इस आदिवासी नेता को फिर से लाए तो और माथे पर चढ़ जाएगा।अपने आपको भगवान मानता है ।सभी आदिवासी येक नही होगे तो यह लंगोटी नही मिलती हो तो अभी कपड़े भी अपने आदिवासी भाइयों की वजह से जीतकर आते है। बीजेपी वादे करती है की घर घर पानी नल की बात दिखावा करते है ऐसे अवधि नेता को वापस नहीं लाना चाहिए। सर आप जरा भी डरना नहीं।ऐसे नेता के मुंह पर थूकना चाहिए ।

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 6 หลายเดือนก่อน

    આ નું નામ જ ભાજપ

  • @bhaveshsing3101
    @bhaveshsing3101 4 หลายเดือนก่อน

    Angrejo pan aavu j karta eni same koi na bole pan angrejo na time per koi vastu ma miksing na thatu chokhu khava maltu ane chokhu road pul banta 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anandchavda3538
    @anandchavda3538 6 หลายเดือนก่อน +1

    Mamsukh ne haravine ghre besadi devo joiye

  • @hirjimaheshwari1402
    @hirjimaheshwari1402 5 หลายเดือนก่อน

    सौ कोई राजकीय पोताना घर भरवा माटे बेठा छे काय सेवा करवा नई

  • @jigneshpalas4042
    @jigneshpalas4042 3 หลายเดือนก่อน

    Rajesh Vahoniya

  • @dilipbhaibamaniya5664
    @dilipbhaibamaniya5664 6 หลายเดือนก่อน +1

    मल्चिंग कालिया को चेंजमेंट कर दो

  • @neo003
    @neo003 4 หลายเดือนก่อน

    Teacher badhu jane pan bichara boli sakta nathi amara baju pan teacher vaat kare

  • @vasavadhruvi8033
    @vasavadhruvi8033 6 หลายเดือนก่อน

    આનો જવાબ વોટ થી આપવો,