મિત્તલ બેન ની આત્મા ne પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવાર ne દુઃખ સહન કરવાની હિંમત આપે🙏🏻અને સાથે સલામ છે મુસ્લિમ અધિકારી i. P. S.શફીન હસન જેવા વીર યોદ્ધા અને એક માણસાઈ સાથે જીવતા જાગતા અધિકારી ને હૃદય થી સલામ🙏🏻ગુજરાત ને સફીન હસન જેવા અધિકારી ની ખુબ જરૂર છે🙏🏻
એક નિષ્ઠા વાન અધિકારી અને સાથી કર્મચારી ઓની હૂફ....અધિ કારી ની વાલી તરીકે ની ભૂમિકા...... પ્રેરણા રૂપ...... ભારતીય સભ્યતા જીવત. .... વેદના અને સંવેદનાની અનુભૂતિ કરાવે છે ખાસ આં. પ્રશાંત દ યાલ .એક ઊર્જાવાન કામ કરી રહ્યા છે. આજના સમય માં આં જરૂરી છે.ધન્યવાદ..બેન મિત્તલ.... એક યોદ્ધા.... અમર રહે.... પ્રભુ પ્રાથના.....
...એક પત્રકાર અને એક પોલીસ અધિકારી પણ આખરે તો એ માણસ જ છે, જેમની આંખોમાં એક લાગણીનું પૂર ઉભરી આવ્યું...આવું ક્યારેક જવલ્લેજ જોવા મળે છે... આપ બંનેને SALUTE છે...👋
હું ભાવેશ, તમને બધાનો આભાર માનું છું, લડાઇ બહુ લાંબી અને ગંભીર હતી અને મારી મિત્તલ એક સિંહણ જેમ લડી. થોડા પણ લડખડાયા તો તરતજ સાહેબનુને સાંભળી તેને હિમ્મત આવી જતી, બધા મિત્રો અને પોલીસ પરિવાર એવાં વડીલો જેમણે ડગલે પગલે વડીલ તરીકે સલાહ ને મદદ આપી અમારી લડાઇ માં એમને સહારો આપ્યો.
Salute sir....ખરેખર સાચા,ઈમાનદાર પત્રકાર ના દર્શન થાય છે..બેન ના આત્માને પ્રભુ શાંતિ આપે.......આપ સાહેબ ની લાગણી ખરેખર હ્રદયસ્પર્શી છે રડું આવી ગયું સાહેબ......અને સફીન હસન સર ને શત શત નમન...ખૂબ જ સારા અધિકારી અને વ્યક્તિ છે.....
મૃત્યુ સમયે આવે તો બહુ દુઃખ ન થાય સમય પહેલાં મૃત્યુ સામે લડવાની હિંમત મિત્તલ બેન માનસિક મજબૂતી સાથે જંગ લડતા રહ્યા પણ અંતે હારી ગયા પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમસુખ અર્પે મિત્તલ બેન ને તેમની લડત માં હિંમત આપનાર સર્વે સાથીઓને મારા પ્રણામ છે
મિત્તલ બેન ના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના,મિત્તલ બેન ના દુઃખ માં કુટુંબ નીજેમ સાથે રહેનાર તમામ પોલીસ સ્ટાફ તથા નેક દિલ આત્મા શ્રી સફીન હસન સાહેબ ને સલામ,તેમજ દયાળ સાહેબ જેવા ઉમદા લાગણીશીલ પત્રકાર ને વંદન આવા સમાચાર જોઈને કોની આંખો ના ભીંજાય.
Ohhhhhh my god 😢😢😢😢 પ્રશાંતભાઈ સ્ટોરી જોતા જોતા આંખ ભરાઈ ગય ૧૦ મિનિટ સુધી જોઈને હવે આગળ વધી શકવામાં આંખ ઉભરાઈ છે હૈયું ભરાઈ ગયું એક વિચાર આવે છે કે આ સ્ટોરી માં કોને વંદન કરૂં કોની ખુમારી કોની ઈમાનદારી ને બિરદાવું કે કોનું દુઃખ વ્યક્ત કરૂ ખૂબ મુશ્કેલ છે.
Aam Aadmi ni vedna sathe jodai ne ene vacha aapvi Aaj na media ma sakya nathi aaje ek bahos patrakar emotional thay ej eni honesty ne sachhai che salute che
પ્રશાંત દયાલ સર ને ખૂબખૂબ અભિનંદન આવા સમાચાર આપતા કોઈ પત્રકાર ની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને એક સફિન હસન સર ને પણ ખૂબ ખૂબ અભિનંદન... મિત્તલ બેનના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના🙏
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani saachi
સ્વ મિત્તલબેન ને ભાવભીની શ્રદ્ધાંજલિ, પ્રભુ શ્રી રામ, દિવ્ય આત્માને મોક્ષ અર્પે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ શ્રી રામ ના ચરણોમાં પ્રાર્થના ... 🙏ઓમ શાંતી🙏 શ્રદ્ધાંજલિ સહ જય સીયારામ મુકેશ પ્રભુદાસ ગોંડલિયા, બોપલ, (ISRO)
આંસુ સભર સત સત વંદન કરું છુ આપના પત્રકારિત્વ ને...શ્રી શકીલ હસન જેવા મહામાનવ અધિકારી ને સાથ આપનાર સર્વ સાથીઓને...માનવતા હજી જીવંત છે...સત સત વંદન...બેન ના આત્માને પ્રભુ શાંતિ આપે એવી માં જગદંબા ને પ્રાર્થના....
એક સામાન્ય પરિવાર માં થી કોઈ એક વ્યક્તિ મહેનત કરી ને આમ આગળ આવે ત્યારે આખા પરિવારને લાગે છે કે આપડા દુઃખ ના દિવસો પૂરા થયા હવે ...ને એ વ્યક્તિ સાથે આમ અચાનક આવું દુઃખ આવી પડે ને ત્યારે બાવું તકલીફ થાય😢😢
મિત્તલ બેન ની આત્મા ne પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવાર ne દુઃખ સહન કરવાની હિંમત આપે🙏🏻અને સાથે સલામ છે મુસ્લિમ અધિકારી i. P. S.શફીન હસન જેવા વીર યોદ્ધા અને એક માણસાઈ સાથે જીવતા જાગતા અધિકારી ને હૃદય થી સલામ🙏🏻ગુજરાત ને સફીન હસન જેવા અધિકારી ની ખુબ જરૂર છે🙏🏻
શફીન હસન સાહેબ ને 100 સેલ્યુટ છે જય હિંદ જય ભારત 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
એક નિષ્ઠા વાન અધિકારી અને સાથી કર્મચારી ઓની હૂફ....અધિ કારી ની વાલી તરીકે ની ભૂમિકા...... પ્રેરણા રૂપ...... ભારતીય સભ્યતા જીવત. .... વેદના અને સંવેદનાની અનુભૂતિ કરાવે છે ખાસ આં. પ્રશાંત દ યાલ .એક ઊર્જાવાન કામ કરી રહ્યા છે. આજના સમય માં આં જરૂરી છે.ધન્યવાદ..બેન મિત્તલ.... એક યોદ્ધા.... અમર રહે.... પ્રભુ પ્રાથના.....
Om shanti 😢
...એક પત્રકાર અને એક પોલીસ અધિકારી પણ આખરે તો એ માણસ જ છે, જેમની આંખોમાં એક લાગણીનું પૂર ઉભરી આવ્યું...આવું ક્યારેક જવલ્લેજ જોવા મળે છે...
આપ બંનેને SALUTE છે...👋
હું ભાવેશ, તમને બધાનો આભાર માનું છું, લડાઇ બહુ લાંબી અને ગંભીર હતી અને મારી મિત્તલ એક સિંહણ જેમ લડી. થોડા પણ લડખડાયા તો તરતજ સાહેબનુને સાંભળી તેને હિમ્મત આવી જતી, બધા મિત્રો અને પોલીસ પરિવાર એવાં વડીલો જેમણે ડગલે પગલે વડીલ તરીકે સલાહ ને મદદ આપી અમારી લડાઇ માં એમને સહારો આપ્યો.
🙏
સરસ જે ઇશ્વર ને ગમ્યું તે સાસુ પ્રભુ તેના આત્મા ને શાંતિ આપે એવી મારી પ્રાથના ભાઈ ભાવેશ તમને જીવવાની હિંમત આપે ઇશ્વર એજ પ્રાથના સમય સમય નું કામ કરે છે
Om shanti
Bhagvan tmne himmat aape bhai🙏🙏🙏
Bhagvan mittalben ne Shanti ape ne emna parivar ne dukh sahan Karvani Shakti ape avi preyar
શફિન હસન મારા દેશના કલામ છે.
સુપર પ્રશાંત દયાલ સાહેબ તમારા જેવા પત્રકારો ભાગ્યેજ મળે
સાહેબ, આપના ન્યુઝ થી આંખમાં આંસુ નથી રોકાઈ રહ્યા.. સેલ્યુટ સફીક હસન સર ને.. ૐ શાંતિ..
નિષ્ઠાવાન સફી સાહેબને સેલ્યુટ...... મિત્તલ બેન ના આત્માને પ્રભુ શાંતી આપે 🙏
Salute sir....ખરેખર સાચા,ઈમાનદાર પત્રકાર ના દર્શન થાય છે..બેન ના આત્માને પ્રભુ શાંતિ આપે.......આપ સાહેબ ની લાગણી ખરેખર હ્રદયસ્પર્શી છે રડું આવી ગયું સાહેબ......અને સફીન હસન સર ને શત શત નમન...ખૂબ જ સારા અધિકારી અને વ્યક્તિ છે.....
@@Maheshthakor-wp6yi really 🥺
મે મારા જીવન માં એક પત્રકારને પહેલી વાર કેમેરા સામે એક સામાન્ય માણસ માટે રડતો જોયો selute sir👏
Yoddha girl ✅not samaany ❎
😢 દુઃખદ દયાળ સાહેબ આજે આપના અવાજ સાથે ભારોભાર વેદના હતી. સલામ સર . સફીન હસન સર પણ ખરેખર વેદના સમજી શકે છે.
મિત્તલ ના આત્મા ને પ્રભુ શાંતિ બક્ષે એવી પ્રભુ પાસે પ્રાર્થના.
ભાવેશ,સફીન હસન સાહેબ અને આપને આ વેદના સહન કરવાની પ્રભુ શક્તિ આપે
મિત્તલ તું સદાય અમારી યાદો માં રહીશ... તારી સાથે કોલેજ માં વિતાવેલા ક્ષણો સદાય મારા હૃદય માં રહેશે 🥹
મૃત્યુ સમયે આવે તો બહુ દુઃખ ન થાય સમય પહેલાં મૃત્યુ સામે લડવાની હિંમત મિત્તલ બેન માનસિક મજબૂતી સાથે જંગ લડતા રહ્યા પણ અંતે હારી ગયા પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમસુખ અર્પે મિત્તલ બેન ને તેમની લડત માં હિંમત આપનાર સર્વે સાથીઓને મારા પ્રણામ છે
Salute to sir. ઈશ્વર બેનના આત્મા ને શાંતિ આપે એ જ પ્રાર્થના.
મિત્તલ ગોંડલિયાનાં અચાનક દેહત્યાગમાં તેમના પરિવાર અને મિત્રોને આ દુઃખદ ઘટના ને સહન કરવાની કુદરત શક્તિ આપે તેવી હ્દય પૂર્વકની પ્રાથના. 🙏💐🙏
ધન્ય છે સફિન સાબ આપને ધન્ય વાદળો આપડી ગુજરાત પોલીસ ને
ભગવાન, મિત્તલ અને સિદ્ધાર્થ ને એમની પાસે પોતાના બાળક જેમ રાખે એવી, પ્રાથના🙏
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના 🕉️ શાંતિ 👏
મિત્તલબહેનને આદરપુર્વક ભાવાંજલી... 🙏 માનનીય સફીન હસન સર તેમ જ સાચા અને ઈમાનદાર પત્રકાર પ્રશાંત દયાળને સલામ...
આવા IPS અધિકારી ની સમાજ દેશ ને જરૂર છે
મિત્તલ બેન ના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના,મિત્તલ બેન ના દુઃખ માં કુટુંબ નીજેમ સાથે રહેનાર તમામ પોલીસ સ્ટાફ તથા નેક દિલ આત્મા શ્રી સફીન હસન સાહેબ ને સલામ,તેમજ દયાળ સાહેબ જેવા ઉમદા લાગણીશીલ પત્રકાર ને વંદન આવા સમાચાર જોઈને કોની આંખો ના ભીંજાય.
દેવાંશી જોશી અને પ્રશાંત દયાળ એક જનતા નો અવાજ છે સાચા પત્રકાર છે જનતા ની વેદના એ એમની વેદના સમજતા હોય છે બન્ને ને લાખ લાખ વંદન પ્રણામ💐
આમાં હજુ એક નામ એડ કરવા જેવું છે અને તે છે ગોપી ઘાંઘર
ઓમ શાંતિ શાંતિ
સાચે જ આજે મારી આંખો માં પાણી આવી ગયું
લાખ લાખ સલામ પોલીસ પરિવાર અને માન. સફિન હસન સાહેબ શ્રી ને
Full of emotion.....brave girl......DCP n all police staff ne dhanyavad.....aapne pan aa story mate.......
ખુબજ કરૂણ ઘટના , પ્રભુ મિત્તલ ના આત્માને શાંતી આપે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને કુટુંબીજનોને આવી પડેલા દુઃખ સહન કરવાની શક્તિ આપે
Ohhhhhh my god 😢😢😢😢
પ્રશાંતભાઈ સ્ટોરી જોતા જોતા આંખ ભરાઈ ગય ૧૦ મિનિટ સુધી જોઈને હવે આગળ વધી શકવામાં આંખ ઉભરાઈ છે હૈયું ભરાઈ ગયું
એક વિચાર આવે છે કે આ સ્ટોરી માં કોને વંદન કરૂં કોની ખુમારી કોની ઈમાનદારી ને બિરદાવું કે કોનું દુઃખ વ્યક્ત કરૂ ખૂબ મુશ્કેલ છે.
Aam Aadmi ni vedna sathe jodai ne ene vacha aapvi Aaj na media ma sakya nathi aaje ek bahos patrakar emotional thay ej eni honesty ne sachhai che salute che
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું 🙏🌹ओम शांति ओम 🌹🙏
ડોક્ટર એ લુંટી લીધા ભાઈ લુંટી લીધા નજર સમક્ષ છે હજારો કહાની છે દર્દ આજે થાય છે
આ હકીકત છે દુઃખ થાય છે
Kevi rite?? Jo em hoy to Safin Hasan sir chhode khari??
પ્રશાંત દયાલ સર ને ખૂબખૂબ અભિનંદન
આવા સમાચાર આપતા કોઈ પત્રકાર ની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને એક સફિન હસન સર ને પણ ખૂબ ખૂબ અભિનંદન... મિત્તલ બેનના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના🙏
ઈશ્વર તેમના પવિત્ર આત્મા ને શાંતિ આપે 🌹🌹🌹🙏🙏🙏😭😭😭
ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના પ્રશાંત ભાઈ તમેતો બધા ને રડાવી દીધા છે.
પ્રભુ તેમના આત્મા ને શાંન્તિ આપે,ઓમ નમ:શિવાય.
સલામ છે તમારા જેવા પત્રકારની.🙏🙏 શફીન હસન જીવા અધિકારી સૌ સૌ🙏🙏🙏 સલાહ
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani saachi
અમારી આંખો માં પણ પાણી આવી જાય છે આવી દુઃખદ ઘટના સામભળીને મિત્તલ ને ભગવાન તાકાત આપે ઓમ શાંતિ
સફિક હસન સાહેબ ને મારા લાખ લાખ વંદન
ઓમ શાંતિ શાંતિ શાંતિ શાંતિ
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે. દયાલ સાહેબ ખરેખર આ સત્ય ધટના ઉપર આધારિત આ કહાની સાંભળી આખો માંથી પાણી વહેવા લાગ્યું. 😭
ओह ग्रेट nuz आपका एक अच्छा इंटरव्यू उनके साथ का आया था 1 दिन पहले शायद मैंने देखा और मैं आपको सलाम करता हूं
🙏 પ્રશાંત સાહેબ વાત સાંભળી ખૂબ દુઃખ થયું મિત્તલ બેન ના આત્માને પ્રભુ શાંતિ 🙏
પ્રશાંત દયાળ સાહેબ ઘટના જાણી હદય ભરાય ગયું અને રડી પડાયું
સફિન સાહેબને સો સો સલામ
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના શાંતિ.
સ્વ મિત્તલબેન ને ભાવભીની શ્રદ્ધાંજલિ, પ્રભુ શ્રી રામ, દિવ્ય આત્માને મોક્ષ અર્પે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ શ્રી રામ ના ચરણોમાં પ્રાર્થના ...
🙏ઓમ શાંતી🙏
શ્રદ્ધાંજલિ સહ જય સીયારામ
મુકેશ પ્રભુદાસ ગોંડલિયા, બોપલ, (ISRO)
મારા ભારત દેશ માં આવા ઇમાનદાર પોલીસ અધિકારી ની જરૂર છે
આજ પહેલીવાર મને રડાવી દીધો.સલામ પ્રશાંત દયાળ સાહેબ.
ૐ શાંતિઃ ૐ
ભગવાન તેમના આત્મા ને શાંતિઃ આપે એવી પ્રાર્થના
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તથા તેમના પરિવાર ને આ દુઃખદ ઘાટનાને સહન કરવાની શક્તિ આપે... ૐ શાંતિ શાંતિ🙏🏻🙏🏻💐
ભગવાન મિતલ બેન ના આત્મા ને શાંતિ આપે.....સફી હસન સાહેબ તમારા જેવા અધીકારી ઓની દેશ ને જરુર છે....સલામ સાહેબ... સલામ
ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે 🙏🙏🙏
ऊँ शान्तिः शान्तिः शान्तिः સલામ સફીક હસન સાહેબ ને તથા પ્રશાંત દયાલ સાહેબ ને આવા અધિકારી તથા પત્રકાર હશે ત્યાં સુધી માનવતા સેવા સમર્પણ કાયમ રહેશે
આંસુ સભર સત સત વંદન કરું છુ આપના પત્રકારિત્વ ને...શ્રી શકીલ હસન જેવા મહામાનવ અધિકારી ને સાથ આપનાર સર્વ સાથીઓને...માનવતા હજી જીવંત છે...સત સત વંદન...બેન ના આત્માને પ્રભુ શાંતિ આપે એવી માં જગદંબા ને પ્રાર્થના....
Bhagvan mital ni aatma ne shanti aape
મિત્તલ બેનનાં આત્માને પ્રભુ શાંતિ આપે 🙏🙏🙏
એક સામાન્ય પરિવાર માં થી કોઈ એક વ્યક્તિ મહેનત કરી ને આમ આગળ આવે ત્યારે આખા પરિવારને લાગે છે કે આપડા દુઃખ ના દિવસો પૂરા થયા હવે ...ને એ વ્યક્તિ સાથે આમ અચાનક આવું દુઃખ આવી પડે ને ત્યારે બાવું તકલીફ થાય😢😢
ઓમ શાંતિ
ભોળાનાથ તેમના આત્મા ને શાંતિ આપે એજ પાર્થના
ખરેખર ખુબ જ દુઃખ થાય છે આટલી લડત લડયા પછી પણ મીતલ બેન દેવ થય ગયા ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે
પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે એવી પ્રાર્થના, શફીન હસન સાહેબ ને વંદન
ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના ઓમ શાંતિ
ઓમ શાંતી દીદી
ભગવાન સ્વામિનારાયણ ખૂબ સાંતી આપે બેહન ને 😢😢😢😢
Safinbahi Salam che.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના 🙏🙏
જય હો પરસાત સાયબ તમને તમે આ વાત અમારા સુધી મુકી
પ્રશાંત દયાલ સાહેબ ધન્ય છે
ધન્યવાદ પત્રકાર સાહેબ ખૂબ ખૂબ અભિનંદન સેવા એજ પ્રભુ સેવા જય માતાજી
દીદીના દિવ્ય આત્મા ને પરમાત્મા શાંતિ ☮️ આપે એજ પ્રાર્થના.
જય શ્રી કૃષ્ણ.🙏
Om shanti 🙏😭😭
Bhavesh tu strong rehke mital bhabhi ni Jem 😭
ધન્ય સે. સફીન સર. અને. ધન્ય. સે. આવા. પત્રકાર ને
ભગવાન તેમનાં દિવ્ય આત્મા ને શાંતિ આપે,,,,, એજ પ્રાર્થના
નમો બુદ્ધાય ઓમ શાંતિ ભગવાન તેમનીઆત્માને શાંતિ આપે એજ પ્રભુ પાસે પ્રાર્થના
ભગવાન તેમના દિવ્ય આત્મા સાતી આપે સ્વર્ગ મા સ્થાન મળે
Om shanti 🙏
Safin sahebne dhanyavad
ભગવાન એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે ૐ શાંતિ💐💐💐💐
ભગવાન મિત્તલ બેન ની આત્મા ને શાંતિ આપે..😢
Om shanti mittal gondaliya 😢🙏
પરમ કૃપાળુ પરમાત્મા સદ્ધતના દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે તેવી અભ્યર્થના... ૐ શાંતિ 🙏
Om Shanti 🙏
ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પ એજ પ્રાર્થના
પ્રભુ તેમના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે
સફીન હસન સાહેબ સો સો સલામ છે
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ
સાહેબ ને સલામ. ઓમ શાંતિ
મીટલ બેન ના આત્મા ને શાંતી આપે પ્રણામ જે રામ ભાઈ ગારીયાધાર
Om Shanti bhagwan temna divy atma ne Shanti ape 😭😭
ભગવાન તેમની આત્માને શાંતિ આપે
ભગવાન તેમના આત્માને શાંતિ આપે ઓમ્ શાંતિ ઓમ
🙏🌹ૐ શાન્તિ 🌹🙏
ઓમ શાંતિ ભગવાન રામચંદ્ર શાંતિ આત્માની
Om shanti
પ્રભુ મિત્તલ બેન માં આત્મા ને પરમ શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના
Om shanti 🙏🙏🙏🙏🙏
એમના આત્માને ચિર શાંતિ મળે ઍવી મા ઉમિયા નેં પ્રાર્થના
ગુડ ન્યૂઝ નવજીવન
ભગવાન બહેન ની આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું 😔🙏🏻😢
ઓમ શાંતિ ઓમ.