પત્રકારોની Jamawat।એવા પત્રકાર સાથે વાત જે કન્ટેન્ટના નામે પોર્ન પીરસનાર સામે લડે છે।Uday Mahurkar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.พ. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 320

  • @Paso70
    @Paso70 4 หลายเดือนก่อน +77

    હું આ પત્રકાર બેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા વિષયને પ્લેટફોર્મ ઉપર લઇ આવ્યા,અને એ પણ આવી પ્રોપર્ સાત્વિક વ્યક્તિને...શાસ્ત્ર સાથે આ ભાઈએ સરસ એટલે સરસ વાતો કરી છે

  • @arvindkvalawithgkclub3693
    @arvindkvalawithgkclub3693 4 หลายเดือนก่อน +33

    ખૂબ ગંભીર વાત કરી છે....આજે દેશ ના મોટા શહેરો અને ગામડાઓમાં pan ચેપ લાગવાની સંભાવના વધતી જાય છે...

  • @Paso70
    @Paso70 4 หลายเดือนก่อน +116

    આ ભાઈ ખરેખર અદભૂત માણસ છે,અને તેને ખરેખર ખૂબ જરૂરી વિષય પકડ્યો છે,આખું જરજસ્ત સંભાળવા જેવું છે.ખરેખર પરિસ્થિતિ અતિ ગંભીર છે.

    • @jagdishdholu1099
      @jagdishdholu1099 4 หลายเดือนก่อน +2

      Kharekhar a bhai sacha che dhany vad

    • @NasirkhanPathan-uq4km
      @NasirkhanPathan-uq4km 4 หลายเดือนก่อน +2

      ખરેખર મોટો અંધ ભકત.. 😂😂😂😭😭😭

    • @swaminarayannitydarshan
      @swaminarayannitydarshan 3 หลายเดือนก่อน

      ​@@NasirkhanPathan-uq4kmતારી અમ્મી ને સારું છે ને

  • @Sahasrara1008
    @Sahasrara1008 4 หลายเดือนก่อน +70

    આ બધી બદી માંથી સમાજને ઉગારવો હોય તો પ્રેમાનંદજી મહારાજ ની ચેનલો BHAJAN MARG અને SADHANA PATH વગેરે જોતા લોકોને કરવા જોઈએ... આવા અગત્યના વિષય માટે બેન દેવાંશી નો ખુબ ખુબ આભાર. તમારી સુઝ બુઝ ને સલામ

    • @kenp8050
      @kenp8050 4 หลายเดือนก่อน +6

      ગુજરાતનો સ્વામી -ના સંપ્રદાય જો આ બધી બદીઓમાંથી ઉગારતો હોય તો પછી અન્ય રાજ્યના સંપ્રદાય ની શી જરૂર છે ?

    • @Sahasrara1008
      @Sahasrara1008 4 หลายเดือนก่อน

      ગુજરાતના બધા જ સંપ્રદાયોના બધા જ સ્વામીઓના (જેઓ ખરેખર તપસ્વી છે તેઓ જ) ના સારનો પણ સાર એટલે આ પ્રેમાનંદ જી મહારાજ. સિંહના ટોળા ના હોય.

    • @SparrowWorld1008
      @SparrowWorld1008 4 หลายเดือนก่อน

      ​@@kenp8050ભાઈ, વચનામૃત અને ભક્ત ચિંતામણી અદભુત છે. પણ સ્વામીઓને મે નજીકથી જોયા છે (અમુકને બાદ કરતાં). તેઓ પ્રેમાનંદ જી ની તોલે આવી જ ન શકે. હા, હું પણ ભગવાન સ્વામિનારાયણ નું જ ધ્યાન કરું છું પણ સાંભળું છું તો પ્રેમાનંદ જી ને જ. મને અહીંના સ્વમીઓને પગે પડવામાં કે સાંભળવામાં કોઈ રસ નથી. મારા ગુરુ પણ સ્વામી જ હતા પણ તે કોઈને પગે પડવા નહોતા દેતા. પણ હવે તેઓ આ દુનિયામાં નથી. અને બીજા કોઈ પગે લાગવા જેવા નથી. પગે પડવા જેવા પ્રેમાનંદ જ છે.

    • @youngindia7700
      @youngindia7700 4 หลายเดือนก่อน

      અલ્યા એ જ સંપ્રદાયના કાંડનું લીસ્ટ ખબર નથી તમને???​@@kenp8050

    • @jayjoshi1143
      @jayjoshi1143 3 หลายเดือนก่อน

      GAMYU BHAI TAMARO OPANION

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 3 หลายเดือนก่อน +13

    પ્રેમાનંદ જી મહારાજ વ્રજ ના મહાન સંત છે એના વિડિઓ બધી ચેનલો ન્યૂઝ yutubeb અને પેપર માં એના લેખ જો ચાલુ કરો તો ભારતીય સંસ્કૃતિ બચાવવા માં ઘણી મદદ થાય એવું મને લાગે છે.❤રાધે રાધે.જય શ્રીકૃષ્ણ

  • @sanjaysinhbhatiya8917
    @sanjaysinhbhatiya8917 4 หลายเดือนก่อน +19

    પોર્ન વિશે ના જવાબો એકદમ સચોટ આપ્યા કે આમ જ હોવું જોઈએ. પત્રકારત્વ અને અન્ય જવાબો માં બચી બચી ને જવાબ આપતા હોય એવું લાગ્યું.

  • @Ranjitsinhvaghela07
    @Ranjitsinhvaghela07 4 หลายเดือนก่อน +19

    ઉમદા કાર્ય...જમાવટ દ્વારા

  • @aalchampa3116
    @aalchampa3116 3 หลายเดือนก่อน +3

    પ્રેમાનંદ મહારાજ પણ આ વાત ઉપર ખુબજ ખુશ થાય છે આજે સહેબ જે વાત લઈને આવ્યા છે તે વાત ખુબજ જરૂરી છે.
    જો દેશ માં આડેધડ બનાવતી ફિલ્મ કે કોઈ અન્ય પ્લેટફોર્મ પરથી બતાવતા આવા દુષણો ને ડામવા જોઈએ અને શકે કરવી જોઈએ

  • @kantibhairamshibhaibhai8427
    @kantibhairamshibhaibhai8427 3 หลายเดือนก่อน +8

    બુદ્ધ ના રસ્તે ચાલવું જોઈએ બધું જાતે જ બદલાઈ જશે.

  • @bharatihariya3718
    @bharatihariya3718 4 หลายเดือนก่อน +6

    આપનીવાતને હૂ એટલે સમર્થન આપું કે હે કૂદરત આપનીવાતને જલદીથી જલદી કૂદરત સાથ આપે ને આ વાત માનિયશ્રી વડા પપ્રધાનખુબજ જલદીભારત દેસને ભારતિય સંસ્કૃતિ ને આરય સંસ્કૃતિ ખૂલી થાય આ વાત માટે દાદા ભગવાનની બૂક બ્રહમચરયએ ખૂબજ કામ લાગે પણ એના માટે જેમ પેલા પણ ગુરુ કુલ હતા એવા ગૂરૂકૂલો પાછા ખૂલે અને એબાડકોનેનાનપણ થીજ આ ભણાવાય કે ભારતીય સંસ્કૃતિ આછે ને બાડકોનેએજ રિતે ગૂરૂ કુલમા શિક્ષાને તો એની રિજલ્ટ જલદી મડે એવૂલાગેછે આપે ખૂબજ સારી વાતો કરી આપના ભાવ વિચારને વંદન

  • @tddhama7461
    @tddhama7461 3 หลายเดือนก่อน +2

    વાહ ધન્ય છે તમારા માત પિતાને અત્યાર સુધી આમાં કોઈ પણ વ્યક્તિ આના વિશે કંઈ પણ બોલ્યા નથી

  • @ajay25160
    @ajay25160 4 หลายเดือนก่อน +5

    ખુબ જ સુંદર વિષય ની ચર્ચા અને જાણકારી આપવા બદલ આભાર 🙏🙏🙏

  • @vivekrao6773
    @vivekrao6773 3 หลายเดือนก่อน +5

    સાચી વાત છે સાહેબ ખૂબ જરૂરી વાત કરી રહ્યા છો આપ ...હુ માનુ છું કે વ્યક્તિ સ્વીકારે કે મે આ મુવી જોઈ ને રેપ કરિયો તો એ મુવી બનાવ નાર ને પણ રેપ ની કલમ લાગવી જોઈએ ...

  • @abhaysinhrajputsstudy7715
    @abhaysinhrajputsstudy7715 4 หลายเดือนก่อน +11

    ખરેખર જે વિષયને ક્યારેય પ્લેટફોર્મ જ નથી મળ્યું એ વિષયની અદભુત ચર્ચા કદાચ કથાઓ કરતા પણ વધારે જરૂર છે...આવી સાત્વિક ચર્ચાઓ ની..

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 4 หลายเดือนก่อน +7

    સાચિ વાત છે❤જય હિન્દ જમાવટ ❤🇮🇳

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 4 หลายเดือนก่อน +4

    ખૂબ જ સંવેદનશીલ મુદ્દા વિષે ચર્ચા થઈ અને થવી જોઈએ. ધન્યવાદ હ

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 2 หลายเดือนก่อน +2

    મારા ફેવરીટ પત્રકાર દેવાંશી જોશી છે,

  • @hardikdangadhvi2893
    @hardikdangadhvi2893 4 หลายเดือนก่อน +4

    વાહ....બવ જ ઉંચો માણસ છે......🙏

  • @senghagoyal7239
    @senghagoyal7239 3 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન બહેન અને સાહેબ તમે શુભ શરૂઆત કરી છે.🙏❤ આભાર

  • @sonira230
    @sonira230 4 หลายเดือนก่อน +32

    અમદાવાદમાં આજે હું મારી સવા ચાર વર્ષની પૌત્રીને સ્કુલ થી લઈને આવી રહ્યો હતો ત્યાં બાજુમાંથી એક યુવાન સ્ત્રી બીલકુલ ટૂંકા કપડા પહેરીને નીકળી તો આ દ્રશ્ય જોઈને એ મારી પૌત્રી બોલી કે
    '' દાદા આમને શરમ નહીં લાગતી હોય!!?'

  • @AHMADPARMAR-so4st
    @AHMADPARMAR-so4st 29 วันที่ผ่านมา

    Right bahu saru vísay se aana par saheb patrqar ni wat sachi che kadaq karwahi karso sanskrutini wat se ❤❤❤❤❤

  • @babulaljangid3206
    @babulaljangid3206 4 หลายเดือนก่อน +3

    દેવાંસી બેન ખૂબ ખૂબ આભાર

  • @abulabedi9814
    @abulabedi9814 3 หลายเดือนก่อน +5

    Devanshi is unique journalist. Kudos to you❤

  • @gunvantghevrya419
    @gunvantghevrya419 4 หลายเดือนก่อน +13

    ખુબ સરસ વાત નો વિષય લીધો તમે બહેન આજે
    આના માટે કડકાઈ થી કામ થવુ જોઈએ
    જેવી રીતે સેન્સર બોર્ડ છે તેમ નિયંરણ હોવુ જોઈએ
    ટીક ટોક ઉપર જેમ પ્રતિબંધ લાગ્યો તેવી રીતે એવી આવી ચેનલો બંધ થવી જોઈએ

  • @mahavirshravan5689
    @mahavirshravan5689 3 หลายเดือนก่อน +1

    ખરેખર કલ્પના નથી થતી કેટલું નુકસાન થય રહ્યુ છે
    બહુ જ દુઃખ અને ચિંતા થાય છે 😢

  • @creativeideawithurvashi7435
    @creativeideawithurvashi7435 4 หลายเดือนก่อน +2

    અદભુત અને ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે ,

  • @alpeshjadav7839
    @alpeshjadav7839 2 หลายเดือนก่อน +1

    Sachi vat chhe saheb ni

  • @narayanraba5621
    @narayanraba5621 2 หลายเดือนก่อน

    Great Interview, thanks for your best efforts..God bless you always bachaa....👍🏻 👌

  • @mukeshkumarzala5101
    @mukeshkumarzala5101 4 หลายเดือนก่อน +4

    બહુજ સાચી વાત.. આવી ફિલ્મ તો ઠીક વિડિઓ બનાવનાર પણ કાયદો લાગુ પડવો જોઈએ

  • @mukeshpatel5717
    @mukeshpatel5717 4 หลายเดือนก่อน +3

    Absolutely right !!

  • @ChadubhaRathore-kd5tq
    @ChadubhaRathore-kd5tq หลายเดือนก่อน

    આજ સુધી,આવી,કોયચરચા,કોય,નથી
    કરી,બેન, ધન્ય વાદ

  • @sgdrongersgaming8096
    @sgdrongersgaming8096 3 หลายเดือนก่อน +1

    આ સાહેબ ની વાત બિલકુલ સાચી છે. આવા contain જ ખરાબ કામ કરવાં પ્રેરીત કરે છે.

  • @tihlo_dohoo
    @tihlo_dohoo 4 หลายเดือนก่อน

    સાચી વાત છે આ વસ્તુ બોવ ગંભીરતા ની વાત છે

  • @hirenparmar5790
    @hirenparmar5790 4 หลายเดือนก่อน +4

    સૌથી વધારે રેપ ભારત માં સદીઓથી થતા આવ્યા છે.

  • @raghuveersinhsurtiya8763
    @raghuveersinhsurtiya8763 4 หลายเดือนก่อน

    Very good topic dhanyawad

  • @ravirajsinhhukum9751
    @ravirajsinhhukum9751 4 หลายเดือนก่อน +7

    નરેન્દ્રભાઈ મોદીને ગમે એવી ટીકા કરૉ તૉ એનાંથી એને કૉય વાંધો નથી પણ તમે 2002 ગૉધરાકાડ હરેન પંડ્યા ની હત્યા કેશુબાપા ને સાઈડ લાઈન લાલ કુષ્ણ અડવાણી જે તેમના ગુરુ છે છતાં તેમને પણ જૉ પાડી દીધા હૉય અને હાલ પરશૉતમ રૂપાલા નીતીન ગડકરી અને રાજનાથસિંહ આ બધા ની ટીકીટ નું નક્કી નથી અને ટીકીટ આપશે તૉ કેબિનેટ ખાતું નય આપે સાઈડ લાઈન કરી દેશે આવી ટીકા કરી શકૉ ખરા પછી જૉ મૉદી સાહેબ ને ગમે તૉ કે જૉ જાહેર માં કે મૉદી સાહેબ મહાન છે

    • @rekhaben_goswami
      @rekhaben_goswami 4 หลายเดือนก่อน

      આરે ભાઈ બધી જગ્યાએ ભાજપ કોંગ્રેસ આપણા બાળકો ને બચાવે નહીં આ ગંદકી થીઆપણે આગળ આવવુ પડશે

    • @rekhaben_goswami
      @rekhaben_goswami 4 หลายเดือนก่อน

      દિલ્લી મા હમણાં એક લાશ મળી હતી એ ચર્ચામાં આવી હતી આંખો ખોલી ફોટા વાયરલ થઇ હતો પત્ની ની અદલા બદલી નો ધંધો હતો પરિસ્થિતિ ગંભીર છે

  • @pravinbhaipatel5028
    @pravinbhaipatel5028 4 หลายเดือนก่อน +24

    ગોધરાકાંડ વીશે તેમની બુક માં ઉલ્લેખ છે કે નહીં, ભલે પોઝિટિવ કે નેગેટિવ.

  • @user-td4nd9un3f
    @user-td4nd9un3f 3 หลายเดือนก่อน

    Khub saras

  • @vishaljoshiofficial7657
    @vishaljoshiofficial7657 4 หลายเดือนก่อน +15

    ખૂબ સરસ ચર્ચા...પણ અંત માં તો એ જ સાબિત થયું કે ભાઈ શ્રી ગોદી મીડિયાનો જ એક ભાગ છે😊

  • @mr.deshiboys7990
    @mr.deshiboys7990 3 หลายเดือนก่อน

    Khub khub saras ❤

  • @KetansinhChauhan-bp3jv
    @KetansinhChauhan-bp3jv 3 หลายเดือนก่อน

    જોરદાર ટોપિક... 👌🏻👏🏻👏🏻

  • @skworld9475
    @skworld9475 4 หลายเดือนก่อน

    Great job Sir

  • @Love_U_3000.
    @Love_U_3000. 4 หลายเดือนก่อน

    Good conversation 👏

  • @shekhshailesh3184
    @shekhshailesh3184 4 หลายเดือนก่อน

    Right work

  • @dhirajpandya2292
    @dhirajpandya2292 4 หลายเดือนก่อน +1

    સાચી વાત કરી છે આ બહુ ગંભીર મુદ્દો છે.

  • @aajstudiokashipar
    @aajstudiokashipar 3 หลายเดือนก่อน

    Very nice information
    Thank you so much Devansiben

  • @hk7735
    @hk7735 4 หลายเดือนก่อน

    Good topic 👍

  • @henilvisariya1435
    @henilvisariya1435 3 หลายเดือนก่อน

    Khub sachi ane important vaat che , devanshi ben bau saras.. kharekhar Tamara jeva patrakar hova joie - je aa vastu ne samji sake... Mahurkar saheb khub saras kaam kare che.. god bless you

  • @RawatMukeshbhai-le3kl
    @RawatMukeshbhai-le3kl 2 หลายเดือนก่อน

    સાચી વાત છે ભારત બરબાદી તરફ આગળ વધી રહ્યો છે, સરકારે કોઈ પગલાં લેવા જોઈએ

  • @rohitsolanki5276
    @rohitsolanki5276 3 หลายเดือนก่อน +2

    આ દાદા સાચુ કેય છે
    પોર્ન કંટેંટ ની મર્યાદા માટે કાયદો હોવો જોઈએ

  • @rakeshrathod7404
    @rakeshrathod7404 3 หลายเดือนก่อน

    Zordaar....
    Satvitktani vaat khoobaj Prashansniy...

  • @rohitsolanki5276
    @rohitsolanki5276 3 หลายเดือนก่อน +2

    હુ રોજ દિવ્ય ભાસ્કર વાંચુ છુ દરરોજ રેપ ના સમાચાર આવે છે જેમા મૂળ તો પોર્ન જ હોય છે

  • @GamaraManisha
    @GamaraManisha 4 หลายเดือนก่อน

    Thank you sir

  • @Devyanshi_Family333
    @Devyanshi_Family333 3 หลายเดือนก่อน

    ખૂબ સરસ काम se sir nu and devyanshi ben તમારું પણ

  • @user-vv3co6ge9u
    @user-vv3co6ge9u 4 หลายเดือนก่อน +2

    સાચી વાત છે

  • @SJ-mv8yi
    @SJ-mv8yi 4 หลายเดือนก่อน +5

    એકતા કપૂર ને એમાં એવોર્ડ મળે

  • @ramjansamnani5128
    @ramjansamnani5128 3 หลายเดือนก่อน

    Salute to Jamawat channel

  • @jagabhaigujrati4767
    @jagabhaigujrati4767 3 หลายเดือนก่อน

    ખુબ સરસ વિચાર છે સાહેબ તમાંરો પણ દેશ માં આના માટે કાયદો લાગુ થવો જોઈએ

  • @SJ-mv8yi
    @SJ-mv8yi 4 หลายเดือนก่อน +3

    એકદમ સાચી વાત છે, પોર્ન contain રેપ માટે જવાબદાર છે જ

  • @sunnydesai2163
    @sunnydesai2163 3 หลายเดือนก่อน

    I totally Agree with his sir 👍

  • @kiran.m.parmar4076
    @kiran.m.parmar4076 4 หลายเดือนก่อน

    ખુબ સુંદર કામ થવું જ જોયીએ એવું 👌👌👌👌👌👍👍

  • @rameshpatel8283
    @rameshpatel8283 2 หลายเดือนก่อน

    આ માણસે 80 કરોડ જનતા જે સરકારી રાશન પર જીવે છે તેઓની મુલાકાત લેવી જોઈએ. ત્યારે એને ખબર પડશે કે 2047 માં ભારત દેશ કેટલો આગળ વધી શકે.

  • @user-xq6hl3ts5d
    @user-xq6hl3ts5d 3 หลายเดือนก่อน

    Vah,saras jamavat🎉

  • @rohitsinhrajput5248
    @rohitsinhrajput5248 3 หลายเดือนก่อน +1

    It’s very critical issue, need to addressed by more awareness

  • @darbar0111
    @darbar0111 4 หลายเดือนก่อน +3

    Khub Saras , aaj na yug no Vivekanand Uday ji
    Thanks jamawat

  • @SWAMINARAYAN436
    @SWAMINARAYAN436 3 หลายเดือนก่อน

    ખરેખર અતિ જરૂરી......🙏🙏🙏🙏

  • @tddhama7461
    @tddhama7461 3 หลายเดือนก่อน

    બધાયને ભગવાન અવાજ સંતાન આપે

  • @VanrajNavdaVlogs
    @VanrajNavdaVlogs 4 หลายเดือนก่อน

    Very nice sir

  • @jorabhai
    @jorabhai 4 หลายเดือนก่อน

    Nice ❤

  • @JayGopa-yr4ib
    @JayGopa-yr4ib 2 หลายเดือนก่อน

    સાહેબ આ વાત હું સહમત છું જરૂર પડે અમે પણ તમારી સાથે જોડાવા માગીએ છીએ..

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 4 หลายเดือนก่อน

    Khub.khub.srsh

  • @bharatihariya3718
    @bharatihariya3718 4 หลายเดือนก่อน +1

    પત્રકાર બેનના પણ ઘણા વીડિયો જોયા છે સરસગુડજોબ છેઆપનૂ

  • @bharatkumarparmar3522
    @bharatkumarparmar3522 4 หลายเดือนก่อน

    Good 👍

  • @shaktisinhrevar7914
    @shaktisinhrevar7914 3 หลายเดือนก่อน

    ખુબ સરસ સમજવા મળ્યું

  • @Prajapati_111
    @Prajapati_111 4 หลายเดือนก่อน +1

    15:16 BRAHMCHARY IS LIFE 😍😍🙏🏻🙏🏻💪

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 4 หลายเดือนก่อน

    👍

  • @jigarjoshi133
    @jigarjoshi133 4 หลายเดือนก่อน +15

    ભાઈ સારા કે ખરાબ એ ખબર નથી પણ ભૂંડ ભક્ત છે એ ખબર પડી ગઈ..

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi 3 หลายเดือนก่อน

    👌👌👌

  • @Allmotivation8182
    @Allmotivation8182 2 หลายเดือนก่อน

    આના વિશે સ્કૂલ માં પણ અભ્યાસ શરૂ કરવો જોઇએ ભારહ્મચર્યા વિશે અભ્યાસ આપવો જોઈએ વિદ્યાર્થીઓ ને ઓલ ઇન્ડિયા માં આણી બુક લોન્ચ કરવી જોઈ

  • @mr.ajayr24
    @mr.ajayr24 3 หลายเดือนก่อน +9

    હું પોતે પોર્ન નો એટલો શિકાર થઈ ગયો તો આજે મારુ કેરિયર બરબાદ થઈ ગયું બાકી વર્ષો પહેલા મેં બોવ હોશિયાર હતો અને આનું કારણ મારા મિત્રો છે જે અમે 7 માં ધોરણ માં ખરાબ વીડિયો જોતા હતા અને અશ્લીલ વાતો કરતા હતા જેની ઊંડી અસર પડી😥😢

    • @crickfast6159
      @crickfast6159 3 หลายเดือนก่อน

      😭🙏😂

    • @anandpurohit2551
      @anandpurohit2551 3 หลายเดือนก่อน

      Mare pn same j 6 bhai tara jevu

  • @premjivaghasiya5725
    @premjivaghasiya5725 3 หลายเดือนก่อน

    Veriveri good

  • @aikroyal8491
    @aikroyal8491 4 หลายเดือนก่อน +10

    ગોદી મીડિયા ના મેમ્બર છે.

    • @vm9278
      @vm9278 4 หลายเดือนก่อน +1

      very true.. aa dalal che sarkari

  • @Climex20
    @Climex20 4 หลายเดือนก่อน

    Bov sachi vat kri aa ભાઈ❤

  • @user-ls5bm5uv8b
    @user-ls5bm5uv8b 4 หลายเดือนก่อน

    🎉🎉

  • @user-mq8bp8vk3w
    @user-mq8bp8vk3w 2 หลายเดือนก่อน +1

    Pavitra ban na itna jaruri hai to esa kanoon banavo ki india ka har citizen puri zindagi me ek hi partner se sex karega. India ke har bachche ko school me compulsory padhao ki shadi se pehle sex karna paap hai, shadi ke baad pati-biwi ke siva sex paap hai, baar baar shadi karna paap hai,paise se sex kharidna paap hai, paiso ke liye jism bechna paap hai,agar sex ke liye kisi kaaranvash partner uplabdh nahi hai to master bason se kaam chalaye, dance bar band kardo, redlight-chakla band kardo,sex-worker band kardo,guest-houses par vigilance laga do,private bachelor party's par vigilance laga do,Aur "sex" sirf santan-prapti ke liye hona chahiye-- maje ke liye nahi,, esa har indians ke dimaag me bitha do,,, tab jaake india me "pavitra ta" aayegi aur tab jaake india "vishva-guru" ban payega....

  • @mr.s.p4995
    @mr.s.p4995 2 หลายเดือนก่อน

  • @DipikaPanchal-xv8bk
    @DipikaPanchal-xv8bk 2 หลายเดือนก่อน

    Most important subject

  • @pareshparekh2210
    @pareshparekh2210 4 หลายเดือนก่อน +3

    Hindustan ni public ne behal karva ni bollywood e muhim Chal ave che. Government no Bollywood uper koi jat no control nathi rahyo

  • @hardiksoni4557
    @hardiksoni4557 3 หลายเดือนก่อน

    આ વિડિઓ જોઈને સરકાર નિર્ણય લીધો લાગે છે 👍🏻

  • @hirabhaichaudhary2698
    @hirabhaichaudhary2698 3 หลายเดือนก่อน

    Good my sister bhen

  • @gujvaniofficial7646
    @gujvaniofficial7646 4 หลายเดือนก่อน +1

    સાહેબ આપને અને આપના પિત્રુ ને મારા કરોડો વંદન,,,તમારા વિચાર ને મારુ પુરેપુરૂ સમર્થન છે

  • @shreeramdiesels3500
    @shreeramdiesels3500 2 หลายเดือนก่อน

    Aa Shaheb bov paya ni vat kari atare ana upar vadhare fokas karva ni chokas jarur che 👍 I agree 💯

  • @Ashi_883
    @Ashi_883 4 หลายเดือนก่อน

    Good Topic 👍👍👍

  • @dilipramani3314
    @dilipramani3314 3 หลายเดือนก่อน +1

    જ્યારે porn જોવાની સગવડ mobile ma nohti ત્યારે balatkar thata j હતા.. મીડિયા આટલું strong હતું નહીં એટલે બહાર નહોતા આવતા samachar અને પોલીસ complaint thati નહોતી બાકી balatkar thata j hata..

  • @prakashthakor2845
    @prakashthakor2845 3 หลายเดือนก่อน

    Good

  • @sunscoop111
    @sunscoop111 2 หลายเดือนก่อน

    saheb aama bandharan sudharvu padse ne . abhivyakti ni aazadi ni sima nakki karto kaydo lavavo padse. hu saheb tamari sathe sahmat su. namste .pranam

  • @mohitMD8
    @mohitMD8 3 หลายเดือนก่อน +1

    ગોધરાકાંડનું સત્ય બહાર લાવો

    • @jalebifafda289
      @jalebifafda289 3 หลายเดือนก่อน

      Impossible che e to 😂

  • @suhankhanvlog1651
    @suhankhanvlog1651 2 หลายเดือนก่อน +1

    Kaka jode knowledge saru che pan kyay ne kyay andhbhakt bhi dekhay che! 😃

  • @gojiyajethabhai9328
    @gojiyajethabhai9328 3 หลายเดือนก่อน

    Khubj Sars topic uthayo ben

  • @nothingmuch2705
    @nothingmuch2705 3 หลายเดือนก่อน +1

    Sachi vat 6e saheb ni... content India ni yuva pedhi ni mansikta kharab Kari rahyu 6e